ઓગણીસમો અધ્યાય જ્ઞાન, ભક્તિ અને યમ-નિયમ વગેરે સાધનોનું વર્ણન શ્ંભગવાનુરચ યો વિધ્ાશ્રુતસમ્પન્ન આત્મવાન્ નાનુમાનિકઃ | માયામાત્રમિદં શાત્વા જ્ઞાનં ચ મયિ સંન્યસેત્ ॥ ૧॥। જ્ઞાનિનસ્ત્વહમેવેષ્ટઃ સ્વાર્થો હેતુશ્વ સંમતઃ | સ્વર્ગક્ષેવાપવર્ગશ્ષ નાન્યોડર્થો મદંતે પ્રિયઃ ॥ ૨॥ જ્ઞાનવિજ્ઞાનસંસિદ્ધાઃ પદં શ્રેષ્ઠ વિદુર્મમ જ્ઞાની પ્રિયતમોડતો મે જ્ઞાનેનાસૌ બિભર્તિ મામ્ ॥ ૩॥
- તપસ્તીર્થ જપો દાનં પવિત્રાણીતરાણિ ચ | નાલં કુર્વન્તિ તાં સિદ્ધિં* યા જ્ઞાનકલયા કૃતા ॥ ૪॥। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ઉદ્વવજી! જેણે ઉપનિષદ આદિ શાસ્ત્રોના શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા આત્મસાક્ષાત્કાર કરી લીધો છે, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, જેનો નિશ્ચય માત્ર તર્ક અને અનુમાનો પર જ આધારિત નથી અર્થાત્ જેણે પ્રત્યક્ષમાં એવો નિશ્ચય કરી લીધો છે કે, આ બધું માથા છે, એવું જાળ્રીને તે શાનનો પણ મારામાં ત્યાગ કરી દે. ॥૧ ॥ જ્ઞાની પુરુષનો અભીષ્ટ પદાર્થ હું જ છું. તેનાં સાધન- સાધ્ય, સ્વર્ગ-અપવર્ગ પણ હું જ છું. મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી. ॥ ૨ | જે જ્ઞાન અને વિજ્ઞાનસંપન્ન સિદ્ધ પુરુષો છે, તે જ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તેથી જ્ઞાની પુરુષ મને અતિપ્રિય છે. ઉદ્વવજી! જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા નિરંતર મને પોતાના અંતઃકરણમાં ધારણ કરે છે. 1૩ ॥ * જ્ઞાનની માત્ર એક કળાથી પણ જે સિંદ્ધે મળી શકે * છે, તે તપ, તીર્થ, જપ, દાન અથવા બીજી શ્રેષ્ઠ ક્રિયાઓથી ! પણ મળી શક્તી નથી. ।૪ | | ૧. સ્સમ્મદ્ધાઃ ! ૨. શુદ્ધિ! અ૦ ૧૯] અગિયારમો સ્કંધ 701 તસ્માજજ્ઞાનેન સહિતં જ્ઞાત્વા સ્વાત્માનમુદ્ધવ । જ્ઞાનવિજ્ઞાનસમ્પન્નો ભજ માં ભક્તિભાવિતઃ || પ।! જ્ઞાનવિજ્ઞાનયજ્ઞેન મામિષ્ટ્વાડડત્માનમાત્મનિ । સર્વયજ્ષપતિં માં વૈ સંસિદ્વિં મુનયોડગમન્ | ૬॥ ત્વય્યુદ્વવાશ્રયતિ યસ્ત્રિવિધો વિકારો માયાન્તરાડડપતતિ નાઘ્પવર્ગયોર્યત્ | જન્માદયોડસ્ય યદમી તવ તસ્ય કિં સ્યુ- રાઘન્તયોર્યદસતોડસ્તિ તદેવ મધ્યે 1૭॥ ઉદ્વવ ઉવાચ શાનં વિશુદ્વં વિપુલં યથૈત- દૈરાગ્યવિજ્ઞાનયુતં પુરાણમ્ | આખ્યાહિ વિશ્વેશ્વર વિશ્ચમૂર્ત ત્વદ્ધક્તિયોંગ ચ મહહદ્રિમૃગ્યમ્ ॥ ૮॥ તાપત્રયેણાભિહતસ્ય* ઘોરે સત્તપ્યમાનસ્ય ભવાધ્વનીશ | પશ્યામિ નાત્યચ્છરણં તવાડદ્વિ- ઇન્દ્રાતપત્રાદમૃતાભિવર્ષાત્ ॥૯॥ દષ્ટં જનં સમ્પતિતં બિલેડસ્મિન્ કાલાહિના ક્ષુદ્રસુખોરુતર્ષમ્ । સમુદ્ધરેનં કૃપયાડડપવર્ગ્ય- ર્વચોભિરાસિગઞ્ય મહાનુભાવ ॥૧૦॥ કંભગવાગુવાચ ઇત્થમેતત્ પુરા રાજા ભીષ્મં ધર્મભૃતાં વરમ્ | અજાતશત્રુઃ પપ્રચ્છ સર્વેષાં નોડનુશ્રણ્વતામ્ । ૧૧॥। નિવૃત્તે ભારતે યુદ્ધે સુહૃશ્િધનવિહ્લઃ | શ્રુત્વા ધર્માન્ બહૂન્ પશ્ચાન્મોક્ષધર્માનપૃચ્છત ॥ ૧૨ તેથી મારા પ્રિય ઉદ્વવ! તમે જ્ઞાન સાથે પોતાના આત્મસ્વરૂપને જાણી લો અને પછી જ્ઞાન-વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિભાવથી મારું ભજન કરો. | ૫ ॥ મોટા-મોટા શ્રષિ-મુનિઓ જ્ઞાન-વિજ્ઞાનરૂપી યજ્ઞો દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મારૂપ અને સર્વયજ્ઞોના અધિપતિ એવા મારું યજન કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. ॥ ૬ | હે ઉદ્ધવ! દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના રૂપમાં જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું વિકારરૂપી શરીર છે, તેનો જ તમે આશ્રય લીધો છે. આ શરીર અજ્ઞાનને લીધે છે, માયાથી પોતાનું સ્વરૂપ આવૃત્ત થવાથી શરીરની પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતાં પહેલાં અને મૃત્યુ પછી અવ્યક્ત છે. ફક્ત વચ્ચે દેખાય છે, તે પન્ન માયાને લીધે દેખાય છે. જન્મ વગેરે. છ વિકારો પજ્ટ શરીરના જ છે. આવા આ નાશવાન શરીરથી તમારો કયો સંબંધ છે? જે આદિ અને અંતમાં અસત છે તે મધ્યમાં અર્થાત્ ત્રણે કાળમાં પણ અસત છે. | ૭ || ઉદ્ધવજીએ કહ્યું - હે વિશ્વેશ્વર! હે વિશ્વમૂર્તે| હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું તે વિશુદ્ધ, વિપુલ અને સનાતન છે; વૈરાગ્ય અને વિજ્ઞાનયુક્ત છે, હવે આપ કૃપા કરીને મને ભક્તિયોગના સંબંધમાં કહો કે જેને બ્રહ્માદિ મહાપુરુપો પણ શોધ્યા કરે છે. 1૮ | હે મારા સ્વામી! હું આ ભવસાગરમાં ત્રિતાપથી તપીને અત્યંત દૃઃખી થઈ રહ્યો છું. આ સંકટથી બચવા માટે આપના થુગ-ચરણનું શરણ લીધા સિવાય મને અન્ય કોઈ માર્ગ દેખાતો નથી. આપનાં આ ચરણકમળ અમૃતમય છે અને શરણાગતોને અભય કરનારાં છે. |! ૯ ॥ હે મહાનુભાવ! આપનો પોતાનો આ સેવક અંધારિયા કૃવામાં પડ્યો છે, કાળરૂપી સર્પ તેને ડસ્યો છે; તેમ છતાં વિષયોના તુચ્છ ભોગોની તૃષ્ટા મટતી નથી, વધતી જ જાય છે. આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો અને આ બધાથી મુક્ત કરનારા આપના વચનામૃતની ધારાથી તરબોળ કરી દો. |! ૧૦ || ૬2 ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ઉદ્વવજી! જે પ્રશ્ન તમે મને પૂછ્યો છે, આવો જ પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિરે ધર્મધુરંધર ભીષ્મપિતામહજીને કર્યો હતો. તે સમયે હું ત્યાં હાજર હતો. ॥૧૧ ॥ જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સંહારથી શોકાકુળ થઈ ગયા હતા, ત્યારે તેમણે ભીષ્મપિતા પાસેથી અનેક ધર્મોનું વિવરણ સાંભળ્યા પછી મોક્ષ-ધર્મના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. 1 ૧૨ || ૧. પ્રાચીન પ્રતમાં ‘તાપત્રવેશાભિહતસ્ય’થી ૧૧મા શ્લોકના પૂર્વાર્ધ… ર્મભૃતાં વરમ્’ સુધીનો પાઠ નથી. 702 શ્રીમદભાગવત [અ૦૧૯ તાનહે તેડભિધાસ્યામિ દેવવ્રતમુખાચ્છુતાન્ | જ્ઞાનવૈરાગ્યવિશ્ાનશ્રદ્ધાભકત્યુપબંહિતાન્ધ ।। ૧૩॥ નવૈકાદશ પગ્ચ ત્રીન્ ભાવાન્ ભૂતેષુ યેન વૈ | ઈક્ષેતાૈકમપ્પેષુ તજજ્ઞાનં મમ નિશ્ચિતમ્ ॥ ૧૪॥ એતદેવ હિ વિજ્ઞાન ન તથૈકેન યેન યત્ | સ્થિત્યુત્પત્યપ્યયાન્ પશ્યેદ્ ભાવાનાં ત્રિગુણાત્મનામ્ ॥ ૧૫॥ આદાવત્તે ચ મધ્યે ચ સૃજ્યાત્ સુજ્યં યદન્વિયાત્ । પુનસ્તત્રતિસડકામે યચ્છિષ્યેત તદેવ સત્ |૧૬॥ શ્રુતિઃ પ્રત્યક્ષમૈતિહ્યમનુમાનં ચતુષ્ટયમ્ | પ્રમાણેષ્વનવસ્થાનાદ્ વિકલ્પાત્ સ વિરજ્યતે | ૧૭॥ કર્મણાં પરિણામિત્વાદાવિરિગ્ચાદમન્નલમ્ | વિપશ્ચિશ્નશ્વર પશ્વેદદંષ્ટમપિ દંષ્ટવત્ 1૧૮! ભક્તિયોગઃ પુરેવોક્તઃ પ્રીયમાણાય તેડનઘ | પુનશ્ચ કથથિષ્યામિ મદ્ધક્તેઃ કારણં પરમ્ | ૧૯॥ શ્રદ્ધાડમૃતકથાયાં મે શશ્ચન્મદનુકીર્તનમ્ ! પરિનિષ્ઠા ચ પૂજાયાં સ્તુતિભિઃ સ્તવનં મમ ! ૨૦॥ તે સમયે ભીષ્મપિતામહજીના મુખેથી સાંભળેલો મોક્ષધર્મ હું તમને સંભળાવું છું, કેમકે તે શાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ છે. ॥ ૧૩ |! ઉદ્વવજી! જે શાનથી પ્રકૃતિ, પુરુષ, મહત્ત્વ, અહંકાર અને પંચતન્માત્રા—એ નવ, પાંચ શાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન - એ અગિયાર, પાંચ મહાભૂત અને ત્રણ ગુણ અર્થાત્ આ અક્ઠાવીસ તત્ત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધીનાં બધાં જ કાર્યોમાં જોવામાં આવે છે, આ જ્ઞાન છે; અને આ બધામાં એક પરમાત્મતત્ત્વને વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન છે, આવો મારો નિશ્ચય છે. || ૧૪ ॥ આ”અદ્ઠાવીસ તત્ત્વો ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સ્વરૂપ છે. ત્રિગુશ્ઞાત્મિકા માયાનું તે કાર્ય છે, આ બધા ભાવોથી જ ભગવાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, જે તેમની લીલા છે. તેમાં એક જે પરમાત્મતત્ત્વ સર્વમાં વ્યાપ્ત છે તે શાશ્વત છે. આવું માત્ર એક તત્ત્વ અનુભવમાં રહી જાય છે, તેને વિજ્ઞાન કહે છે. 1૧૫ ॥ આ પ્રમાણે એક પરમાત્મા જ આદિ, મધ્ય અને અંત પણ છે. તેમણે મોતાનામાં જ આ વિશ્વની રચના કરી છે અને તે જ આમાં પ્રવેશ કરીને સ્થિત છે. જ્યારે પ્રલયકાળ ઉપસ્થિત થાય છે ત્યારે તે જ ફરીથી આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે અને અંતે જે શેષ રહે છે તે જ સત્ તત્ત્વ (પરમાત્મા) છે. ॥ ૧૬ ॥ શ્રુતિ(વેદ)ના પ્રમાણ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, શ્રહાપુરુષોનાં વચનો દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદબુદિનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી, તેથી, વિવેકી પુરુષ ભેદબુદ્ધિથી રહિત હોય છે અર્થાત્ તેના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું જ રહેતું નથી. । ૧૭ || જે રીતે આ લોકના ભોગો નાશવાન છે તે જ રીતે થજ્ઞાદિ અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્માદિ બ્રભ્મલોક સુધીનાં બધાં જ સુખ અમંગળ, દુઃખદાયી અને નાશવાન છે એવું વિદ્ાન લોકોએ જાણી લેવું જોઈએ. ૧૮ ॥ હે નિષ્યાપ ઉદ્ધવજી! ભક્તિયોગનું વર્ણન ઠું પહેલાં જ કરી ચૂક્યો છું. પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે, તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું છું.1૧૯ |! જ જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે મારી અમૃતમથી કથામાં શ્રદ્ધા રાખે; નિરંતર મારાં ગુન, લીલા અને નામોનું સંકીર્તન કરે, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી સ્તુતિ કરે. || ૨૦ || ૨, શઞાનવિજ્ઞાનવૈરાગ્ય૦ | અ૦૧૯] અગિયારમો સ્કંધ 703 આદર: પરિચર્યાયાં સર્વાશ્વરભિવન્દનમ્ | મદ્ધક્તપૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતિઃ || ર૧॥ મદર્થેપ્વક્રચેષ્ટા ચ વચસા મદદગુણેરણમ્ | મય્યર્પણં ચ મનસઃ સર્વકામવિવર્જનમ્ | ર૨॥ મદર્થેડર્થપરિત્યાગો ભોગસ્ય ચ સુખસ્ય ચ | ઇષ્ટં દત્તં હુતં જં મદર્થ યદ વ્રતં તપઃ | ૨૩॥ એવં ધર્મેમનુષ્યાણામુદ્ધવાત્મનિવેદિનામ્ | મયિ સઝ્જાયતે ભક્તિઃ કોડન્યોડર્થોડસ્યાવશિષ્યતે ॥ ર૪॥ યદાડડત્મન્યર્પિતં ચિત્ત શાન્ત સત્ત્વોપબૃંહિતમ્ । ધર્મ જ્ઞાનં સવૈરાગ્યમૈશ્ચર્ય ચાભિપદ્યતે’ ॥ ર૫॥ યદર્ષિતં તદ વિકલ્પે ઇન્દ્રિયૈઃ પરિધાવતિ । રજસ્વલં ચાસત્નિષ્ઠં ચિત્ત વિદ્ધિ વિપર્યયમ્ ॥ ર૬॥ ધર્મો મદ્ધક્તિકૃત્ પ્રોક્તો જ્ઞાનં ચૈકાત્મ્યદર્શનમ્ । ગુણ્રેષ્તસક્નો વૈરાગ્યમૈશ્ચ્ય ચાણિમાદયઃ | ૨૭॥ ઉદ્ધવ ઉવાચ યષમઃ કતિવિધઃ પ્રોક્તો નિયમો વારિકર્શન | કઃ શમઃ કો દમઃ કૃષ્ણ કા તિતિક્ષા ધૃતિઃ પ્રભો ॥ ર૮! કિં દાનં કિં તપઃ શૌર્ય કિં સત્યમૃતમુચ્યતે | કસ્ત્યાગઃ કિં ધનં ચેષ્ટં કો યશઃ કા ચ દક્ષિણા | ૨૯ પુંસઃ કિંસ્વિદ્ બલં શ્રીમન્ ભગો લાભશ્ચ કેશવ | કા વિદ્યા હ્ીઃ પરા કા શ્રીઃ કિં સુખં દુઃખમેવ ચ | ૩૦ કઃ પણ્ડિતઃ કશ્ચ મૂર્ખઃ કઃ પન્થા ઉત્પથશ્ચ કઃ | કઃસ્વર્ગો નરકઃ કઃ સ્વિત્ કો બન્ધુરુત કિં ગૃહમ્ | ૩૧॥ મારી સેવા-પૂજામાં પ્રેમ રાખે અને મારી સામે સાષ્ટાંગ પ્રણામ કરે. મારાથી પણ વધીને મારા ભક્તોની સેવા કરે અને સર્વ પ્રાણીઓમાં મારો જ અનુભવ કરે. ૨૧ ॥ શરીરનાં બધાં અંગોથી મારી સેવા, વાણીથી મારાં ગુણ-ગાન, મનથી મારું જ ચિંતન, સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરે. રર ॥ ધનનો વિનિયોગ મારી સેવામાં, ભોગ-સુખનો ત્યાગ અને યજ્ઞ, દાન, હવન, જપ, વ્રત અને તપ - જે કંઈ કરે તે સર્વ મારી પ્રાપ્તિ માટે જ કરે. | ૨૩ || હે ઉદ્વવજી! જે મનુષ્યો આ ધર્મોનું પાલન કરે છે, તેમનાં હદયમાં મારી પ્રેમથી ભક્તિનો ઉદય થાય છે અને જેમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તેમને બીજું શું પ્રાપ્ત, કરવાનું બાકી રહ્યું? । ૨૪ ॥ આ પ્રકારના ધર્મોનું પાલન કરવાથી ચિત્તમાં જ્યારે સત્ત્વગુભ્રની વૃદ્ધિ થાય છે અને તે શાંત થઈને પોતાના આત્માને એકમાત્ર મારી સાથે જોડી દે છે, ત્યારે ભક્તને ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને એશ્ચર્ય આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. રપ ॥ મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. તેનું ચિત્ત રજોગુણથી આવૃત્ત થવાને કારણે સ્થિર રહેતું નથી. અને નિષિદ્ધ વિષયોમાં જોડાય છે. ત્યારે તે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય - બધાં નામશેષ થઈ જાય છે. | ૨૬ | ઉદ્ધવ! જેનાથી મારી ભક્તિ થાય તે જ ધર્મ છે. જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય તે જ જ્ઞાન છે. વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે અને અણિમાદિ સિદ્ધિઓ જ એશ્રર્ય છે. 1 ૨૭ | કે ઉદ્ધવજીએ કહ્યું - હે રિપુસૂદન શ્રીકૃષ્ટ! યમ અને નિયમના પ્રકાર કેટલા છે? શમ કોને કહેવાય? દમ શું છે? પ્રભો! તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય? | ૨૮ || આપ મને દાન, તપ, વીરતા, સત્ય અને ત્રતનું પણ સ્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય, અભીષ્ટ સંપત્તિ કઈ છે? યજ્ઞ કોને કહે છે? અને દક્ષિણા શું છે? હે કેશવ! પુરુષનું સાચું બળ કયું છે? ભગ કોને કહેવાય? લાભ કઈ વસ્તુ છે? ઉત્તમ વિધ્યા, લજ્જા, શ્રી તથા સુખ અને દુઃખ શું છે? | ૨૯-૩૦ ॥ પંડિત અને મૂર્ખનાં લક્ષણ કેવાં હોય? સુમાર્ગ અને કુમાર્ગનું શું લક્ષણ છે? સ્વર્ગ અને નરક શું છે? ભાઈબંધુ કોને માનવા જોઈએ? અને ઘર શું છે? 1૩૧ ॥ ૧, વા પ્રપઘતે 1 704 શ્રીમદભાગવત [અ૦ ૧૯ ક આઢથઃ કો દરિદ્રો વા કૃપણઃ કઃ ક ઈશ્વરઃ | એતાન્ પ્રશ્નાન્ મમ બ્રૂહિ વિપરીતાંશ્ચ સત્પતે || ૩૨॥ કંભગવાઝુવાચ અહિંસા સત્યમસ્તેયમસદ્નો હ્ીરસગ્યયઃ | * આસ્તિક્યં બ્રહ્મચર્ય ચ મૌન સ્થૈ્ય ક્ષમાડભયમ્ || ૩૩॥ શૌચં જપસ્તપો હોમઃ શ્રદ્ધાડડતિથ્યં મદર્ચનમ્ | તીર્થાટનેં પરાર્થઠા તુષ્ટિરાચાર્યસેવનમ્ | ૩૪॥ એતે યમાઃ સનિયમા ઉભયોર્ાદશ સ્મૃતાઃ 1 પુંસામુપાસિતાસ્તાત યથાકામં દુહન્તિ હિ | ૩૫॥। શમો મત્ઞિષ્ઠતા બુદ્રેદમ ઇન્દ્રિયસસંયમઃ | તિતિક્ષા દુઃખસંમર્ષો જિહ્મોપસ્થજયો ધૃતિઃ ૩૬॥ દણ્ડન્યાસઃ પરં દાનં કામત્યાગસ્તપઃ સ્મૃતમ્ | સ્વભાવવિજયઃ શૌર્ય સત્યં ચ સમદર્શનમ્ || ૩૭॥ ત્રતં ચ સૂનૃતા વાણી કવિભિઃ પરિકીર્તિતા | કર્મસ્વસક્રમઃ શૌચં ત્યાગઃ સંન્યાસ ઉચ્યતે 1 ૩૮॥ ધર્મ ઇષ્ટ ધનં નૃણાં યજ્ઞોડહં ભગવત્તમઃ | દક્ષિણા જ્ઞાનસન્દેશઃ પ્રાણાયામઃ પરં બલમ્ | ૩૯॥ ભશો મચ એશ્વરો ભાવો લાભો મદ્ધક્તિરુત્તમઃ | વિદ્યાડડત્મનિ ભિદાબાધો જુગુપ્સા હ્રીરકર્મસુ || ૪૦॥॥ શ્રીર્ગુણા નૈરપેક્ષ્યાધાઃ સુખં દુઃખસુખાત્યયઃ । દુઃખં કામસુખાપેક્ષા પણ્ડિતો બન્ધમોક્ષવિત્ | ૪૧॥ મૂખો દેહાદ્યહંબુદ્ધિઃ પન્થા મજ્ઞિગમઃ સ્મૃતઃ | ઉત્પથશ્િત્તવિક્ષેપઃ સ્વર્ગ: સત્ત્વગુણોદઃ ધનવાન અને નિર્ધન કોને કહે છે? કૃપણ કોણ છે? અને ઈશ્વર કોને કહે છે? હે ભક્ત-વત્સલ પ્રભુ! આપ મારા આ ગ્રશ્નોના ઉત્તર આપો અને સાથે-સાથે તેનાથી વિરોધી ભાવોની પણ વ્યાખ્યા કરવાની કૃપા કરો. 1૩૨ ।। ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “યમ’ બાર છે—અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), અસંગતા, લજ્જા, અપરિગ્રહ આસ્તિકતા, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા અને અભય, ‘નિયમ’ પણબાર છે—શૌચ (બહાર અને અંદરની પવિત્રતા), જપ, તપ, હવન, શ્રદ્ધા, અતિથિ-સેવા, મારી પૂજા, તીર્થયાત્રા, પરોપકાર, સંતોષ અને ગુરુસેવા. આ પ્રમાણે યમ અને નિયમ બન્નેની સંખ્ધા બાર-બાર છે. સકામ અને નિષ્કામ બન્ને પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે, ઉદ્વવજી | જે મનુષ્યો આ યમ-નિયમનું પાલન કરે છે તેમને સાધકની ઇચછા પ્રમાણે ભોગ અને મોક બન્ને પ્રાપ્ત થાય છે. || ૩૩-૩૫ ॥ | બુદ્ધિનું મારામાં જોડાઈ જવું એ જ ‘શમ’ છે. ઇન્દ્રિયોના સંયમનું નામ ‘દમ’ છે. દુઃખ સહન કરવું એ ‘તિતિક્ષા’ છે.જીભ અને જનનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એ ‘ધર્ય’ છે. ॥ ૩૬ ॥ કોઈનો દંડ ન કરવો અને બધાને અભય કરવા એ પરમ “દાન’ છે. કામનાઓનો ત્યાગ કરવો એ જ ‘તપ’ છે. પોતાની વાસનાઓ પર વિજય ગ્રાપ્ત કરવો એ જ ‘વીરતા’ છે. સર્વત્ર સમસ્વરૂપ, સત્યસ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ “સત્ય” છે.॥૩૭॥ ન આ જ પ્રમાણે સત્ય અને મધુર ભાષણને જ મહાત્માઓ ‘શ્ત’ કહે છે. કર્મોમાં આસક્ત ન થવું એ ‘શૌચ’ છે. કામનાઓનો ત્યાગ જ સાચો “સંન્યાસ’ છે. || ૩૮ || ધર્મજ મનુષ્યનું અભીષ્ટ “ધન’ છે. હું પરમેશ્વર જ “યશ્’ છું. જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ ‘દક્ષિણા’ છે. પ્રાણાયામ જ શ્રેષ્ઠ ‘બળ’ છે, ॥ ૩૯ || મારું એશ્વર્ય જ ‘ભગ’ છે, મારી શ્રેષ્ઠ ભક્તિએ જ ઉત્તમ ‘લાભ’ છે.સાચી ‘વિદ્યા’ એ જ છે જેનાથી બ્રહ્મ અને આત્માનો ભેદ દૂર થઈ જાય. પાપથી ઘૃણા એ જ ‘લજ્જા’ છે. | ૪૦ ॥ નિરપેક્ષતા વગેરે ગુજ્રો જ શરીરનું સાચું સૌન્દર્ય - ‘શ્રી’ છે. દુઃખ અને સુખ - બન્નેની ભાવના હંમેશને માટે નષ્ટ થઈ જવી એ જ “સુખ’ છે. વિષયભોગોની કામના એ જ ‘દુઃખ’ છે. જેબંધન અને મોક્ષના તત્ત્વને જાશે છે તે જ ‘પંડિત’છે. ॥ ૪૧ ॥ શરીર વગેરેમાં જેનું ‘હુંપણું’ છે તે જ “મૂર્ષ’ છે, જે સંસાર તરફથી નિવૃત્ત કરાવીને મારી પ્રાપ્તિ કરાવી દે તે સાચો ‘સુમાર્ગ’ છે. ચિત્તની બહિર્મુખતા જ ‘કુમાર્ગ’ છે. સત્વગુણ્રની વૃદ્ધિ જ ‘સ્વર્ગ’ અને હે મિત્ર! તમોગુણની વૃદ્ધિ જ ‘નરક’ છે. ગુરુ જ સાચો ‘ભાઈ-બંધુ’ છે અને એ ગુરુ હું છું. આ ૧. સત્યં શોર્ય ચ | ૨. મહેશ્વરો | અ૦ ૨૦] અગિયારમો સ્કંધ 705 નરકસ્તમઉન્ઞાડો બત્ધુર્ગુરુરહં સખે | ગૃહં શરીરં માનુષ્યં ગુણાઢયો હ્યાઢ્ય ઉચ્યતે | ૪૩।। દરિદ્રો યસ્ત્વસત્તુષ્ટઃ કૃપણો યોર્ડજિતેન્દ્રિયઃ । ગુણેષ્વસક્તધીરીશો ગુણસક્નો વિપર્યયઃ | ૪૪॥ એત ઉદ્ધવ તે પ્રશ્નાઃ સર્વે સાધુ નિરૂપિતાઃ | - કિં વર્ણિતેન બહુના લક્ષણં ગુણદોષયોઃ | ગુણદોષદંશિર્દોષો મનુષ્યશરીર જ સાચું ‘ઘર’ છે તથા સાચો ‘ધનવાન’ એ છે જે ગુણ્સંપન્ન છે -જેની પાસે ગુણોનો ખજાનો છે. ॥ ૪૨-૪૩ ॥ જેના ચિત્તમાં અસંતોષ છે, અભાવનો બોધ છે, તે જ “દરિદ્ર” છે. જે જિતેન્દ્રિય નથી તે જ ‘કૃપણ’ છે. સમર્થ, સ્વતંત્ર અને “ઈશ્વર તે છે જેની ચિત્તવૃત્તિ વિષયોમાં આસક્ત નથી. આનાથી વિપરીત, જે વિષયોમાં આસક્ત છે તે જ હંમેશાં “અસમર્થ’ છે. । ૪૪ ॥ પ્રિય ઉદ્ધવ! તમે જેટલા પ્રશ્નો પૂછયા હતા તેમનો ઉત્તર મૅ આપી દીધો; આ બધું સમજી લેવાથી મોક્ષમાર્ગ સુલભ બની જાય છે. હું તમને ગુણ અને દોષોનાં લક્ષણ અલગ-અલગ ક્યાં સુધી કહું? બધાનો સારાંશ એટલામાં જ સમજી લો કે ગુણો અને દોષો પર દષિ જવી સૌથી મોટો દોષ છે. અને ગુણ-દોષ પરથી દષ્ટિ હટાવીને પોતાના શાંત નિશ્સંકલ્પ સ્વરૂપમાં સ્થિત રહેવું ગુણસ્તૂભયવર્જિતઃ ॥ ૪૫॥ 1 - એ જ સૌથી મોટો “ગુણ્’ છે. । ૪૫ ॥ ક્ક્ક્ક--- ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે એકોનવિંશોડધ્યાયઃ | ૧૯ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત ઓગણીસમો અધ્યાય સમાપ્ત.