Śrīmad Bhāgavatam

જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ

ગુણ-દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય કાવગશનુશર ય એતાન્‌ મત્પથો હિત્વા ભક્તિજ્ઞાનક્રિયાત્મકાન્‌ મુદ્રાન્‌ કામાંશ્રલૈઃ પ્રાશજુષન્તઃ સંસરન્તિ તે 1 1| સ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ષ્ વીસમો અધ્યાય જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ ઉદ્વવ ઉવાચ વિધિશ્વ પ્રતિષેધશ્ચ નિગમો હીશ્વરસ્ય તે | અવેક્ષતેડરવિન્દાક્ષ ગુણં દોષં ચ કર્મણામ્‌ ॥૧॥ વર્ણાશ્રમવિકલ્પં ચ પ્રતિલોમાનુલોમજમ્‌ । દ્રવ્દેશવયઃકાલાન્‌ સ્વર્ગ નરકમેવ ચ ॥૨॥ ગુણદોષભિદાદંષ્ટિમન્તરેણ વચસ્તવ | નિઃશ્રેયસં કથં નૃણાં નિષેધવિધિલક્ષણમ્‌ | ૩॥ પિતૃદેવમનુષ્યાણાં શ્રેયસ્ત્વનુપલબ્ધેડર્થે વેદશ્ચક્ષુસ્તવેશ્વર । સાધ્યસાધનયોરપિ | ૪॥ ઉદ્વવજીએ કહ્યું - કમળનયન શ્રીકૃષ્ા! (હમણાં આપે અગાઉના અધ્યાયમાં)કયું કે, ગુણ-દોષો પર દષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ‘ગુણ’ છે. આ સંબંધમાં મને શંકા થઈ રહી છે કે) કર્મોના દોષ અને ગુણોનું વર્ણન વેદોમાં , જ કરેલું છે અને તેમના વિધિ-નિષેધની ચર્ચા પણ તેમાં જ છે, જ્યારે વેદ તો આપ - ઈશ્વરની જ વાણી છે. । ૧ ॥ વેદો દ્વારા જ વર્ણાશ્રમના ભેદ, પ્રતિલોમ (કનિષ્ઠ વર્ણના વ્યક્તિનાં ઉચ્ચવર્ણની કન્યા સાથે લગ્ન કરવાં.) અને અનુલોમ (ઉચ્ચ વર્ણના વ્યક્તિનાં કનિષ્ઠ વર્ણની કન્યા સાથે લગ્ન કરવાં)—આવાં લગ્નોથી ઉત્પન્ન વર્ણસંકર સંતતિ, દ્રવ્ય, દેશ, આયુ, કાલ, સ્વર્ગ, અને નરક આ બધાંમાં ભેદનું. જ્ઞાન થાય છે. 1૨ | આ પ્રમાણે વિધિ-નિષેધનું લક્ષણ બતાવનાર આપની જ વેદવાણીમાં ગુણ-દોષ વિશે પણ કહ્યું છે, તો જ્યાં સુધી ગુણ-દોષને મનુષ્યો સમજશે નહિ ત્યાં સુધી તેમનું કલ્યાણ કઈ રીતે થશે? 1૩ || હે સર્વશક્તિમાન પરમેશ્વર! વેદ જ પિતૃઓ, દેવો, મનુષ્યોને માટે કલ્યાણકારી માર્ગનાં પથદર્શક નેત્ર છે, જે આ વેદરૂપી નેત્રોને જાણતો નથી તે કલ્યાણ શું છે, સાધ્ય શું છે, સાધન શું છે એ જાણી શક્તો નથી. ॥૪ ॥ 706 શ્રીમદભાગવત, [અ૦૨૦ ગુણદોષભિદાદંષ્ટિર્નિગમાત્તે’ ન હિ સ્વતઃ | નિગમેનાપવાદશ્વચ ભિદાયા ઇતિ હ ભ્રમઃ કંભગશનુશચ યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણાં શ્રેયોવિધિત્સયા | શાન કર્મ ચ ભક્તિશ્ષ નોપાયોડન્યોડસ્તિકુત્રચિત્‌ ॥। ૬।| નિર્વિણ્ણાનાં જ્ઞાનયોગો ન્યાસિનામિહ કર્મસુ | તેષ્વનિર્વિષ્ણચિત્તાનાં કર્મયોગસ્તુ કામિનામ્‌ ॥ ૭॥ યદેચ્છયા મત્કથાદૌ જાતશ્રદ્ધસ્તુ યઃ પુમાન્‌ | નનિર્વિશ્ણો નાતિસક્તો ભક્તિયોગોડસ્ય સિદ્ધિદઃ ॥ ૮॥ તાવત્‌ કર્માણિ કુર્વીત ન નિર્વિઘેત યાવતા ! મત્કથાશ્રવણાદૌ વા શ્રદ્ધા યાવ્ન જાયતે 1૯॥ સ્વધર્મસ્થો યજન્‌ યશૈરનાશીઃકામ ઉદ્ધવ | ન યાતિ સ્વર્ગનરકૌ યધન્યત્ર સમાચરેત્‌ | ૧૦॥ અર્સ્મિલ્લોકે વર્તમાનઃ સ્વધર્મસ્થોડનઘઃ શુચિઃ | જ્ઞાનં વિશુદ્માપ્નોતિ મદ્ધક્તિં વા યદેચ્છયા ॥ ૧૧॥ સ્વર્ગિણોડપ્પેતમિચ્છન્તિ લોકં નિરવિણસ્તથા | સાધકં જ્ઞાનભક્તિભ્યામુભયં તદસાધકમ્‌ | ૧૨ ગુણ-દોષના ભેદ પજ્ઞ આપની વેદવાણી દ્વારા જ કરવામાં આવ્યા છે. આ કોઈની માત્ર કલ્પના નથી અને વેદો દ્વારા જ ગુણ-દોષની દષ્ટિ ઉત્પન્ન થઈ છે, પોતાની મેળે થઈ નથી. આથી મને શંકા થઈ રહી છે. ૫ | શ્રીભગવાને કહ્યું - પ્રિય ઉદ્ધવ! મેં જ વેદોમાં અને. બીજે પણ મનુષ્યોનું કલ્યાણ કરવા માટે અપિકારી-ભેદથી ત્રજ્ન પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે. તે છે - જ્ઞાત, કર્મ અને ભક્તિ. મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો. કોઈ ઉપાય ક્યાંય પણ નથી. | ૬ | ઉદ્ધવજી! જે લોકો કર્મો અને તેનાં ફળથી વિરક્ત થઈ-ગથાછે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે, તે જ્ઞાનયોગના અધિકારી છે. આથી ઉલટું, જેમના ચિત્તમાં કર્મો અને તેમનાં. ફળથી વૈરાગ્ય થયો નથી, તેમનામાં દૃઃખબુદ્ધિ થઈ નથી તેવા સકામ મનુષ્યો કર્મયોગના અધિકારી છે. 1૭ ૬ જે પુસ્ષો ન તો અત્યંત વિરક્ત છે કે ન અત્યંત આસક્ત છે તથા કોઈ પૂર્વજન્મના શુભકર્મથી સૌભાગ્યવશ મારી લીલા-કથાઓમાં જેમની શ્રદ્ધા થઈ ગઈ છે, તેઓ ભક્તિયોગના અધિકારી છે. આવા પુરુષોને ભક્તિયોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. 1૮ ॥ કર્મ સંબંધી જેટલાં પણ વિષિ-નિષેધ છે, તે પ્રમાણે લ્યાં સુધી કર્મ કરવું જોઈએ, જ્યાં સુધી કર્મમય જગત અને તેનાથી પ્રાપ્ત થનારં સ્વર્ગાદે સુખોથી વૈરાગ્ય ન થઈ જાય અર્થાત્‌ મારી લીલા-કથાઓના શ્રવણ-કીર્તનમાં શ્રદ્ધા ન થઈ જાય. 1૯ ॥ ઉદ્ધવ! આ પ્રમાણે જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ્ર કરતો રહીને યજ્ઞો દ્વારા, કોઈ પણ આશા-્તૃષ્ણા ન રાખતાં મારી આરાધના કરતો રહે અને નિષિદ્ધ કર્મો છોડીને કેવળ વિદિત કર્મોનું જ આચરણ કરે. તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી. || ૧૦ | પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષનાં પાપો નાશ પામે છે અને તે નિષ્યાપ અર્થાત્‌ પવિત્ર થઈ જાય છે. તે આ લોકમાં વ્યવહાર આદિ કરતો રહીને વિશુદ્ધ જાન પ્રાપ્ત કરે છે અને તેને અનાયાસ જ મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે.॥૧૧ ॥ આ મનુષ્ય-શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેને ઇચ્છે છે અને નરકના જીવો પણ મનુષ્ય-શરીરની કામના કરે છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગના સાધકો પણ મનુષ્ય-શરીરની કામના કરે છે, કેમકે, સ્વર્ગ અથવા નરક બન્ને સ્થાનોમાં ભગવત્પ્રાપ્તિ થતી નથી, તે તો માત્ર મનુષ્ય- શરીરમાં જ થાય છે. ॥ ૧૨ || ૧. તનિયમાત્‌ તે ! ૨. નિયગેનાપવાદશ ! અ૦૨૦] ન નરઃ સ્વર્ગતિં કાડક્ષેન્ઞારકીં વા વિચક્ષણઃ ! નેમં લોર્ક ચ કાફક્ષેત દેહાવેશાત્‌ પ્રમાદ્યતિ || ૧૩।। એતદ્‌ વિદ્ધાન્‌ પુરા મૃત્યોરભવાય ઘટેત સઃ | અપ્રમત્ત ઇદં જ્ઞાત્વા મર્ત્યમપ્યર્થસિદ્વિદમ્‌ । ૧૪ છિલ્રમાન યમૈરેરૈઃ કૃતની્ડે વનસ્પતિમ્‌ |. ખગઃ સ્વકેતમુત્સુજ્ય ક્ષેમં યાતિ હ્યલમ્પટઃ ॥ ૧૫।! અહોરાત્રેશ્છિલમાનં બુદ્ધ્વાડડયુર્ભયવેપથુઃ | મુક્તસડઃ પરં બુદ્ધ્વા નિરીહ ઉપશામ્યતિ |! ૧૬|! નૃદેહમા્ધ સુલભં સુદુર્લભં પ્લર્વ સુકલ્પં ગુરુકર્ણધારમ્‌ 1 મયાનુકૂલેન નભસ્વતેરિતં પુમાન્‌ ભવાબ્ધિં ન તરેત્‌ સ આત્મહા | ૧૭।। યદાડડરમ્ભેષુ નિર્વિણ્ણો વિરક્તઃ સંયતેન્દ્રિયઃ | અભ્યાસેનાત્મનો યોગી ધારયેદચલં મતઃ || ૧૮॥ ધાર્યમાણં મનો યર્હિ ભ્રામ્યદાશ્રનવસ્થિતમ્‌ ! અતત્ત્રિતોડનુરોધેન માર્ગેણાત્મવશં નયેત્‌ || ૧૯॥ અગિયારમો સ્કંધ 707 વિવેકી પુરુષે સ્વર્ગ, નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ, એટલું જ નહિ, આ મનુષ્ય-શરીર શ્રેષ્ઠ છે, માટે હરી હું મનુષ્ય થાઉં એવી પણ ઇંચ્છા ન કરવી જોઈએ. કારણ કે, કોઈ પણ દેહાસક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે. 1૧૩ || તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીને કે, આ શરીર મરણધર્મી હોવા છતાં પણ પરમાત્મપ્રાપ્તિ કરાવનારું છે, આવો દઢ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલાં જ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. || ૧૪ ॥ આ શરીર એક વૃક્ષ છે. તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે. તેને યમરાજતા દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે. જેમ પક્ષી કપાઈ રહેલાં વૃક્ષને છોડીને ઊડી જાય છે એ જ પ્રમાણે આ મનુષ્ય-શરીરને કાળ રાત-દિવસ ખૂબ જ ત્વરાથી કાપી રહ્યો છે. જે મનુષ્ય કાળની આ ક્રિયા જોઈને ભયભીત થઈને કામનાશૃન્ય થઈ જાય છે તે જ પરમાત્મતત્ત્વને જાણીને શાંતાત્મા થાય છે અને મોક્ષ મ્રાપ્ત કરે છે. 11૧૫-૧૬ ॥ સર્વ પ્રથમ વાત તો એ છે કે આ પનુષ્ય-શરીર અત્યંત દુર્લભ છે તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગથઘું છે. સંસાર-સાગરથી પાર ઊતરવા માટે મનુષ્યશરીર જ એક દઢ નૌકા છે. ગુરુદેવ તે નૌકાના કર્ણપાર છે. અનુકુળ વાયુ બનીને તેને હું ચલાવું છું. મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર-સાગરર્થી પાર ન ઊતરે તો એવું જ માનવું જોઈએ કે, તે સ્વર્યં જ પોતાના આત્માની હત્યા કરી રહ્યો છે. | ૧૭ ॥ પ્રિય ઉદ્વવ! જ્યારે મનુષ્ય કર્મોમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાવ, ત્યારે તેણે જિતેન્દ્રિયતાપૂર્વક યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ - આત્માનુસંધાન દ્વારા પોતાનું મન મુજ પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ. | ૧૮ || ધ્યાનના સમયે મન ચંચળ બનીને આમ-તેમ ભટકવા લાગે, ત્પારે તુરત સાવધાનીથી તેને પકડીને, મનાવીને, સમજાવી-ફોસલાવીને પોતાના વશમાં કરવું. ॥ ૧૯ ॥ ૧. એવં। 7908. શ્રીમદભાગવત [અત ૨૦ મનોગતિં ન વિસૃજેજ્જતપ્રાણો જિતેન્દ્રિયઃ । સત્ત્વસમ્પન્નયા બુદ્ધયા મન આત્મવશં નયેત્‌ | ૨૦॥ એષ વૈ પરમો યોગો મનસઃ સડગ્રહઃ સ્મૃતઃ ! હૃદયશ્ષત્વમન્વિચ્છન્‌ દમ્યસ્યેવાર્વતો મુહુઃ 1 ૨૧॥ સાડખ્યેન સર્વભાવાનાં પ્રતિલોમાનુલોમતઃ | ભવાપ્યયાવનુધ્યાયેન્મનો યાવત્‌ પ્રસીદતિ ॥ ૨૨॥ નિંવિહ્સ્ય વિરક્તસ્ય પુરષસ્યોક્તવેદિનઃ | મનસ્ત્યજતિ દૌરાત્મ્યં* પિસ્તિતસ્યાનુચિન્તયા ॥ ૨૩॥ યમાદિભિર્યોગપથૈરાન્વીક્ષિક્યા ચ વિદ્યા ! મમાર્ચોપાસનાભિર્વા નાન્ચેરયોગ્ય૨ સ્મરેન્મતઃ ॥ ર૪॥ યદિ કુર્યાત્‌ પ્રમાદેન યોગી કર્મ વિગર્હિતમ્‌ । પોગેવૈવ દહેદંહો નાન્યત્‌ તત્ર કદાચન || રપ]! સ્વેસ્વેડધિકારે યા નિષ્ઠા સ ગુણઃ પરિકીર્તિતઃ 1 કર્મણાં જાત્યશુદ્રાનામનેન નિયમઃ કૃતઃ | ગુણદોષવિધાનેન સજ્ઞાનાં ત્યાજનેચ્છયા ॥ ર૬॥ સાધક ઇન્દ્રિયો અને પ્રા્રોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે. મનની એક- એક ચાલ અને પ્રત્પેક હરક્તને જોતો રહે. આ પ્રમાણે સાત્તિક બૂંદ્ધે દ્વારા ધીરે-ધીરે મનને પોતાને વશ કરી લેવું. 1 ૨૦ ॥ થોડો નિરંકુશ છે. તેને વશમાં કરવાની જરૂર છે. થુક્તિપૂર્વક તે જે રીતે વશમાં થઈ જાય છે તે જ પ્રમાણે. મનના ભાવોને જાણીને મનને વશ્ષમાં કરવાની જરૂર છે. મન સારી રીતે વશમાં થઈ જાય ત્પારે જ પરમ યોગ થાય છે. | ૨૧ || સાંખ્યશાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર મુધી સૃષ્નો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે સુષ્ટિ-ચિંતન કરવું જોઈએ અને જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવવામાં આલ્યો છે, તે પ્રમાલે લપ-ચિંતન કરવું જોઈએ. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રાખવો જોઈએ જ્યાં સુધી મન શાંત અને સ્થિર ન થઈ જામ. ૨૨ ॥ ૫૫- જે પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દુઃખબુદ્ધિ થઈ ગઈ છે, તે પોતાના શુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિંતનમાં જ સંલગ્ન રહે છે. આ અભ્યાસથી ખૂબ જલદી જ તેનું મન ચંચળતા છોડી દે છે. 1 ર૩ || યમ, નિષમ, આસન, પ્રાજ્ઞાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાિ વગેરે યોગમાર્ગોથી, આત્મવિધાથી તથા મારી પંરાભક્તિથી તથા મારી ઉપાસના અર્થાત્‌ ભક્તિયોગથી મન પરમાત્માનું ચિંતન કરવા માંડે છે, આ સિવાય બીજો. કોઈ ઉપાય નથી. | ૨૪! ઉદ્વવજી! આમ તો યોગી કોઈ નિંદિત કર્મ કરતો નથી. પરંતુ ક્યારેક તેનાથી પ્રમાધ્વશ કોઈ અપરાધ થઈ જાય તો તે યોગ દ્વારા જ તે પાપને ભસ્મ કરી લે. તેના માટે બીજું કોઈ કર્મ ન કરે. | ૨૫ ॥ શાસ્ત્રે બતાવેલા પોતપોતાના અધિકારનું આચરણ કરવું એ જ ગુન્ન છે. પરંતુ જે કર્મ પોતાના માટે નથી (બીજાના માટે છે) તે કરવાથી દોષ લાગે છે. કર્મો સ્વ્ભાવથી જ અશુદ્ધ છે. માટે કર્મોનો સંગ ત્યજવાની ઇચ્છાથી (વૈદોએ) તેમાં ગુણ-દોષનું વિધાન કરીને તેમનું નિયમન ક્યું છે. 1 ૨૬ | ૧. દૌર્ભાગ્પં । ૨. પોગ! અ૦૨૦] અગિયારમો સ્કંધ 709 જાતશ્રદ્ધો મત્કથાસુ નિર્વિશ્ણઃ સર્વકર્મસુ | વેદ દુઃખાત્મકાન્‌ કામાન્‌ પરિત્યાગેડપ્યનીશ્વરઃ | ૨૭॥ તતો ભજેત માં પ્રીતઃ શ્રદ્ધાલુદંહનિશ્ચયઃ | જુષમાણશ્ચ તાન્‌ કામાન્‌ દુઃખોદર્કાશ્ ગર્હયન્‌ ॥ ૨૮॥ પ્રોક્તેન ભક્તિયોગેનધ ભજતો માડસકુન્મુનેઃ | કામા હૃદય્યા નશ્યત્તિ સર્વે મયિ હૃદિ સ્થિતે ॥ ૨૯॥ ભિદ્યતે હૃદયગ્રન્થિશ્છિધન્તે સર્વસંશયાઃ | _ ક્ષીયત્તે ચાસ્ય કર્માણિ મયિ દેષ્ટેડખિલાત્મનિ ॥ ૩૦॥ તસ્માન્મદ્ધક્તિયુક્તસ્ય યોગિનો વૈ મદાત્મનઃચ | ન જ્ઞાનં ન ચ વૈરાગ્યં પ્રાયઃ શ્રેયો ભવેદિહ ॥ ૩૧ યત્‌ કર્મભિર્યત્તપસા જ્ઞાનવૈરાગ્યતશ્ચ યત્‌ | યોગેત દાનધર્મેણ શ્રેયોભિરિતરૈરપિ ॥ ૩૨॥ સર્વ મદ્ધક્તિયોગેન મદ્ધક્તો લભતેડગ્જસા | સ્વર્ગાપવર્ગ મદ્ધામ કથગ્ચિદ્‌ યદિ વાગ્છતિ ॥ ૩૩॥ ન કિગ્યિત્‌ સાધવો ધીરા ભક્તા હ્ોકાન્તિનો મમ । વાગ્છન્ત્પપિ મયા દત્ત કૈવલ્યમપુનર્ભવમ્‌ | ૩૪॥ નૈરપેકષ્ય પરં પ્રાહુર્નિઃશ્રેયસમનલ્પકમ્‌ડે । તસ્માજ્ઞિરાશિષો ભક્તિર્નિરપેક્ષસ્ય મે ભવેત્‌ ॥ ૩૫॥ ત મય્યેકાન્તભક્તાનાં ગુણદોષોદ્ધવા ગુણાઃ | સાધૂનાં સમચિત્તાનાં બુદ્ધેઃ પરમુષેયુષામ્‌ ॥ ૩૬॥ એવમેતાન્‌ મયાડડદિષ્ટાનનુતિષ્ઠન્તિ મે પથઃ | ક્ષેમં વિન્દન્તિ મત્સ્થાનં યદ બ્રહ્મ પરમં વિદુઃ 1 ૩૭॥ જ’ત્રારી ક્યામાં શ્રદ્ધા રાખવી. બધાં કર્મોથી વૈરાગ્ય લઈ લેવો. કર્મોનો ત્ધાગ કરવામાં અસમર્થ હોય તો બધાં કર્મો, દુઃખનાં કારણ છે એવું સમજીને તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો. આ પ્રમાણે બુદ્ધિમાં પોતાના નિશ્ચયને દઢ કરીને શ્રદ્ધા-પ્રેમથી મારું ભજન કરવું. કામનાઓનો નાશ ન થઈ શક્યો તો તેનાં દુઃખદાયી પરિણામો અને તે તે વિષયોની નિંદા કરતાં રહીને તેનું સેવન કરવું. આવું કરવાથી કર્મો, પ્રત્યે વૈરાગ્ય થઈ જશે. | ૨૭-૨૮ || આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિમાર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભક્તના હૃદયમાં આવીને બેસી જાઉ છું અને મારી ઉપસ્થિતિથી જ તેના હદયની સધળી વાસનાઓ તેના મૂળ સાથે નષ્ટ થઈ જાય છે. 1 ૨૯ || આ પ્રમાણે જ્યારે તે ભક્તને મુજ સર્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે તેના ફદયની ગ્રંથિ તૂટી જાય છે, તેના બધા સંશયો છિન્ન-ભિન્ન થઈ જાય છે અને કર્મ” વાસના સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે. 1૩૦ ॥ તેથી જે યોગી મારા ભક્તિયુક્ત ચિંતનમાં મગ્ન રહે છે તેના માટે જ્ઞાન-વૈરાગ્યની આવશ્યકતા નથી રહેતી. તેનું ક્લ્યાણ તો પ્રાયઃ મારી ભક્તિ દ્વારા જ થઈ જાય છે. || ૩૧ || કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગાભ્યાસ, દાન, ધર્મ અને બીજાં કલ્યાણમ્રદ સાધનો વડે જે પ્રાપ્ત થાય છે, તે બધું મારો ભક્ત મારા ભક્તિયોગના પ્રભાવથી સ્વર્ગ, મોક્ષ અથવા મારું પરમધામ - જે ઇચ્છે તે તેને સહજમાં જ પ્રાપ્ત થઈ જાય છે.॥૩૨-૩૩ ॥ મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્તો સ્વર્ય તો કશું ઇચ્છતા જ નથી. જો હું તેમને કૈવલ્ય મોક્ષ પણ આપી દઉં તો તે પણ તેઓ લેવા ઇચ્છતા નથી. || ૩૪ || કોઈ જ ઇચ્છા ન રાખવી એ પરમકલ્યાણ માટે, સર્વોત્તમ સાધન છે. તેથી જેને કોઈ પણ કામના કે અપેક્ષા નથી તે જ મારી ભક્તિ કરી શકે છે. 1૩૫ 1 મારા અનન્ય પ્રેમી ભક્તોનો અને તે સમદર્શી મહાત્માઓનો કે જેઓ બુદ્ધિથી અતીત પરમાત્મતત્ત્ને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, તેમનો વિધિ-નિષેધ દ્વારા થનારાં પુણ્ય-પાપ સાથે કોઈ સંબંધ નથી. ૩૬ || આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન, ભક્તિ અને કર્મમાર્ગનો આશ્રય લે છે તેઓ પરબ્રહ્મતત્તવે. જાણીને મારા પરમ ધામને પ્રાપ્ત થાય છે. 1૩૭ ॥ ક્ક્ક્ક્ગ્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે વિંશોડધ્યાયઃ | ૨૦ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત વીસમો અધ્યાય સમાપ્ત.