પચીસમો અધ્યાય ત્રણે ગુણોની વૃત્તિઓનું નિરૂપણ શ્રભગવાનુવ ગુણાનામસમિશ્રાણાં પુમાન્ યેન યથા ભવેત્ | તન્મે પુરુષવર્યેદમુપપારય શંસતઃ ||૧॥ શમો દમસ્તિતિક્ષેક્ષા તપઃ સત્યં દયા સ્મૃતિઃ | તુષ્ટિસ્ત્યાગોડસ્પૃહા શ્રદ્ધા હીર્દયાદિઃ સ્વનિર્વુતિઃ ॥ ૨॥ કામ ઈહા મદસ્તૃષ્ણા સ્તમ્ભ આશીર્ભિદા સુખમ્ | મદોત્સાહો યશવ્રીતિર્હાસ્યં વીર્ય બલોધમઃ | ૩। ક્રોધો લોભોડનૃતં હિંસા યાચ્ઝા દમ્ભઃ ક્લમઃ કલિઃ | શોકમોહૌ વિષાદાર્તી નિદ્રાડડશા ભીરનુઘમઃ | ૪॥ સત્ત્વસ્ય રજસશ્ષૈતાસ્તમસશ્ચાનુપૂર્વશઃ । વૃત્તયો વર્ણિતપ્રાયાઃ સસ્નિપાતમથો શૃણુ ॥૫॥ સન્ઞિપાતસ્ત્વહમિતિ મમેત્યુદ્રવ યા મતિઃ | વ્યવહાર: સશ્નિપાતો મનોમાત્રેન્દ્રિયાસુભિઃ | ૬॥ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પુરુષશ્રેષ્ઠ ઉદ્વવજી | દરેક વ્યક્તિમાં અલગ-અલગ ગુ્ઞોનો પ્રકાશ થાય છે. તેના કારણે પ્રાણીઓના સ્વભાવમાં પણ ભેદ થઈ જાય છે. કયા ગુભ્રથી કેવો સ્વભાવ બને છે, તે હું તમને જણાવું છું, તમે સાવધાન થઈને સાંભળો. | ૧ | સત્ત્વગુણની વૃત્તિઓ - શમ (મનનો સંયમ), દમ (ઇન્દ્રિય-નિગ્રહ), તિતિક્ષા (સહિષ્ણુતા), વિવેક, તપ, સત્ય, દયા, સ્મૃતિ, સંતોષ, ત્યાગ, વિષયો પ્રત્મે અનિચ્છા, શ્રદ્ધા, લજ્જા (પાપકાર્યમાં સહજ સંકોચ), આત્મરતિ, દાન, વિનય અને સરળતા વગેરે. ॥૨ ॥ રજોગુણની વૃત્તિઓ - ઇચ્છા, પ્રયત્ન, ઘમંડ, તૃષ્ણા (અસંતોષ), અકડાઈ (ઠસંક), દેવતાઓ પાસેથી ધન વગેરેની ’ યાચત્તા, ભેદબુદ્ધિ, વિષયભોગ, યુદ્ધ વગેરેનો આવેશ, પોતાની સ્તુતિ ઉપર પ્રીતિ, હાસ્ય, પ્રભાવ પ્રગટ કરવો તેમજ (ફળાસક્તિથી) જીદપૂર્વક ઉદ્યમ કરવો વગેરે. ૩ |! તમોગુશની વૃત્તિઓ - કોધ (અસહિષ્સુતા), લોભ, અસત્ય, હિંસા, યાચના, દંભ, શ્રમ, ક્લેશ, શોક, મોહ, વિષાદ, દીનતા, નિદ્રા, આશા, ભય અને ઉદ્યમ ન કરવો વગેરે. । ૪ | આ પ્રમાણે કમશઃ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણની મોટાભાગની વૃત્તિઓનું અલગ-અલગ વર્ણન કર્યું. હવે તે ત્રણે ગુશોના મિશ્રણથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનું વર્ણન સાંભળો. ॥ પ |! ઉદ્ધવજી! ત્રણે ગુણોના મિશ્રણથી જ ‘હું’ અને મારું’ આ પ્રકારની બુદ્ધિ જન્મે છે. મન, શબ્દાદિ વિષયો, ઇન્દ્રિયો અને ગ્રાણોને લીધે જે વ્યવહાર થાય છે તે ૧. તભેષજઃ | 734 શ્રીમદભાગવત [અ૦ રપ ધર્મે ચાર્થે ચ કામે ચ યદાસૌ પરિનિષ્ઠિતઃ । ગુણાનાં સત્ઞિકર્ષોડયં શ્રદ્ધારતિધનાવહઃ ॥ ૭॥ પ્રવૃત્તિલક્ષણે નિષ્ઠા પુમાન્ યર્હિ ગૃહાશ્રમે | સ્વધર્મે ચાનુતિષ્ઠેત ગુણાનાં સમિતિર્હિ સા || ૮! પુરુષં સત્તસંયુક્તમનુમીયાચ્છમાદિભિઃ | કામાદિભી રજોયુક્ત ક્રોધાધૈસ્તમસા યુતમ્ ॥૯॥ યદા ભજતિ માં ભક્ત્યા નિરપેક્ષઃ સ્વકર્મભિઃ । તં સત્ત્વપ્રકૃતિં વિધ્યાત્ પુરુષં સ્ત્રિયમેવ વા | ૧૦॥ યદા આશિષ આશાસ્ય માં ભજેત સ્વકર્મભિઃ | તં રજશ્રકૃ્તિ વિદ્યાદ્ધિંસામાશાસ્ય તામસમ્ | ૧૧॥। સત્ત્વ રજસ્તમ ઇતિ ગુણા જીવસ્ય નૈવ મે | ચિત્તજા યૈસ્તુ ભૂતાનાં સજ્જમાનો નિબધ્યતે ॥ ૧૨॥ યદેતરૈ જયેત્ સત્ત્વ ભાસ્વરં વિશદં શિવમ્ ! તદા સુખેન યુજ્યેત ધર્મજ્ઞાનાદિભિઃ પુમાન્ । ૧૩॥॥ યદા જયેત્તમઃ સત્ત્વં રજઃ સ્જ્ઞ ભિદા બલમ્ । તદા દુઃખેન યુજ્યેત કર્મણા યશસા શ્રિયા || ૧૪॥ યદા જયેદ રજઃ સત્ત્વ તમો મૂઢં લયં જડમ્ | યુજ્ષેત શોકમોહાભ્યાં નિદ્રયા હિંસયાડડશયા ॥ ૧૫॥ મદા ચિત્ત પ્રસીદેત ઇન્દ્રિયાણ્ાં ચ નિર્વુતિઃ | દેહેડભયં મતોડસક્રં તત્ સત્ત્વ વિદ્ધિ મત્પદમ્ ॥ ૧૬॥ વિકુર્વન્ ક્રિયા ચાધીરનિવૃત્તિશ્વ ચેતસામ્ ! ગાત્રાસ્વાર્થ્યં મનો બ્રાન્તં રજ એતેર્નિશામય || ૧૭ ગુ્રોના મિશ્રણથી થાય છે. || ૬ |! જ્યારે મનુષ્ય ધર્મ, અર્થ અને કામ - આ ત્રણ પુરુષાર્થો માટે પ્રયત્ન કરે છે ત્યારે તેને. ત્રજ્ષ ગુબ્રોની જરૂર પડે છે. તે વખતે તેને સત્તવગુણથી શ્રદ્ધા, રજોગુણ્રથી રતિ અને તમોગુશ્રથી ધનની પ્રાપ્તિ થાય છે. આ પણ ગુશ્નોનું મિશ્રણ જ છે. | ૭ || જ્યારે મનુષ્ધ સકામ કર્મોનો આરંભ કરે છે અથવા તે ગૃહસ્થાશ્રમમાં નિષ્ઠા રાખીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તે સમયે પણ તેનામાં ત્રજ્ને ગુણોનું મિશ્રણ જ સમજવું જોઈએ. | ૮ ॥ માનસિક શાંતિ અને ઇન્દ્રિય-વિજય વગેરે ગુણોથી સત્ત્વગુણી, કામના વગેરેથી રજોગુણી અને કોધ-હિંસા વગેરેથી તમોગુણી પુરુષ છે એવું સમજવું જોઈએ. ||૯ | પુરુષ હોય કે સ્ત્રી - જ્યારે તે નિષ્કામ થઈને પોતાનાં નિત્ય- નૈમિત્તિક કર્મો દ્વારા મારી આરાધના કરે છે ત્યારે તેમને સત્તતગુલી જાલવાં જોઈએ. ॥ ૧૦ || સકામભાવે પોતાનાં નિયત કર્મો દ્વારા મારું યજન-ભજન કરવાવાળો રજોગુણી અને પોતાના દુશ્મનને મારવા માટે, મારી ભક્તિ કરે તેને તમોગુણી સમજવો જોઈએ. ।। ૧૧ || સત્ત્વ, રજ, તમ - આ ત્રણે ગુન્નો જીવના છે, મુજ પરમાત્માના નથી. આ ગુણો ત્રાબ્રીઓના ચિત્તમાં પેદા થાય છે. આ ગુણોને કારણે જ શરીર, ધન વગેરેમાં આસક્ત થઈને જીવ બંધનમાં આવી જાય છે. 1૧૨ ॥ૂસત્તતગુણ પ્રકાશક, નિર્મળ અને શાંત છે. જ્યારે તે રજોગુણ અને તમોગુલનને દબાવીને વૃદ્ધિ પામે છે ત્યારે પુરુષ સુખ, ધર્મ અને જ્ઞાન વગેરેથી યુક્ત થઈ જાય છે. [1૧૩ | રજોગુશ્ન ભેદબુદ્ધિનું કારણ છે. તેનો સ્વભાવ છે આસક્તિ અને પ્રવૃત્તિ. જ્યારે તમોગુશ અને સત્તવગુણને દબાવીને રજોગુશ્ વૃદ્ધિ પામે છે ત્યારે મનુષ્ય દુઃખ, કર્મ, યશ અને લક્ષ્મીથી સંપન્ન થાય છે. | ૧૪ || તમોગુણ અજ્ઞાનસ્વરૂપ છે. તેનો સ્વભાવ છે આળસ અને બુદ્ધિની મૂઢતા. જ્યારે તે વૃદ્ધિ પામીને સત્ત્વગુણ અને રજોગુણને દબાવી દે છે ત્યારે પ્રાણી જાત-જાતની તૃપ્ણાઓ કરે છે, શોક- મોહથી ગ્રસ્ત થઈ જાય છે, હિંસા કરવા લાગે છે અથવા નિદ્રા, આળસના કારણે પડી રહે છે. || ૧૫ ।। જ્યારે ચિત્ત પ્રસન્ન હોય, ઇન્દ્રિયો શાંત હોય, શરીર નિર્ભય હોય અને મનમાં કોઈ આસક્તિ ન હોય ત્યારે સત્ત્ગગુદ્રની વૃદ્ધ સમજવી જોઈએ. આ સત્ત્વગુણ મારી પ્રાપ્તિનું સાધન છે. || ૧૬ ॥ જ્યારે કામ કરતાં કરતાં મનુષ્યની બુદ્ધિ ચંચળ, જ્ઞાનેન્દ્રિયો અસંતુષ્ટ, કર્મન્દ્રિયો વિકારી, અસ્થિર અને શરીર અસ્વસ્થ થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે રજોગુણ જોર કરી રહ્યો છે. ॥૧૭ || ૧. યજેત ! અતવરપ] અગિયારમો સ્કંધ 735 સીદચ્ચિત્તં વિલીયેત ચેતસો ગ્રહશેડક્ષમમ્ | મનો નષ્ટં તમો ગ્લાનિસ્તમસ્તદુપધારય || ૧૮॥ એધમાને ગુણે સત્ત્વે દેવાનાં બલમેધતે | અસુરાણાં ચ રજસિ તમસ્યુદ્ધવ રક્ષસામ્ || ૧૯।| સત્તવાજ્જાગરણં વિદ્યાદ્ રજસા સ્વષ્નમાદિશેત્ | પ્રસ્વાપં તમસા જન્તોસ્તુરીયં ત્રિષુ સન્તતમ્ ॥ ૨૦॥ ઉપર્યુપરિ ગચ્છત્તિ સત્તવેન બ્રાહ્મણા જનાઃ | તમસાડધોડધ આમુખ્યાદ્ રજસાડન્તરચારિણઃ ॥ ૨૧॥ સત્ત્વે પ્રલીનાઃ સ્વર્યાન્તિ નરલોક રજોલયાઃ । તમોલયાસ્તુ નિરયં૧ યાન્તિ મામેવ નિર્ગુણાઃ || ર૨॥ મદર્પણં નિષ્ફલં વા સાત્તિકં નિજકર્મ તત્ રાજસં ફલસફલ્પં હિંસાપ્રાયાદિ તામસમ્ | ૨૩॥ કવલ્યં સાત્તિકં જ્ઞાનં રજો વૈકલ્પિકં ચ યત્ ! પ્રાકૃતં તામસં જ્ઞાનં મજ્ઞિષ્ઠં નિર્ગુણ સ્મૃતમ્ ॥ ૨૪॥। વનં તુ સાત્વિકો વાસો ગ્રામો રાજસ ઉચ્ચતે | તામસં દ્યૂતસદનં મત્ઞિકેતં તુ નિર્ગુણમ્ | ૨૫॥ સાત્તિકઃ કારકોડસદ્રી રાગાન્ધો રાજસઃ સ્મૃતઃ | તામસઃ સ્મૃતિવિભ્રષ્ટો નિર્ગુણો મદપાશ્રયઃ | ૨૬॥ સાત્તિક્યાધ્યાત્મિકી શ્રદ્ધા કર્મશ્રદ્ધા તુ રાજસી । તામસ્યધર્મે યા શ્રદ્ધા મત્સેવાયાં તુ નિર્ગુણા ।। ૨૭॥ જ્યારે ચિત્ત શઞાનેન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોને બરાબર સમજવામાં અસમર્થ થઈ જાય અને શોકમાં લીન થવા લાગે, મન તદન શુન્યવત્ બની જાય ત્યારે તમોગુણની વૃદ્ધિ સમજવી જોઈએ. || ૧૮ |! ઉદ્ધવજી! સત્ત્તગુણ વધવાથી દેવતાઓનું, રજોગુણ વધવાથી અસુરોનું અને તમોગુણ વધવાથી રાક્ષસોનું જોર વધી જાય છે.!!૧૯ || સત્ત્વગુણથી જાગ્રત અવસ્થા, રજોગુલથી સ્વપ્નાવસ્થા, અને તમોગુણથી સુષુપ્તિ અવસ્થા બતે છે. તુરીય તત્ત્વ આ ત્રણેમાં એક સમાન વ્યાપ્ત રંહે છે. તે શુદ્ધ અને એકરસ આત્મા છે. || ૨૦ || વેદોના અભ્યાસમાં તત્પર બ્રાહ્મણો સત્ત્વગુણ દ્વારા ઊંચા લોકોમાં જાય છે. તમોગુણી જીવોને વૃક્ષાદિ સુધીની અધોગતિ પ્રાપ્ત થાય છે અને રજોગુણી જીવોને મનુષ્યશરીર મળે છે. ॥ ૨૧ ॥ સત્તગગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને સ્વર્ગલોક, રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને મનુષ્યલોક અને તમોગુશ્ની વૃદ્ધિમાં મૃત્યુ પામનારને નરકની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે મનુષ્યો ત્રિગુણાતીત જીવન્મુક્ત થઈ ગયા છે તેઓ મને પ્રાપ્ત થાય છે. | ૨૨ || [જ્યારે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ પ્રભુપ્રીત્યર્થ - અર્થાત્ નિષ્કામ ભાવથી કરે છે ત્યારે તે સાત્તિક કર્મ બને છે. જે કર્મના આરંભમાં ફળની આશા હોય તે રાજસિક કર્મ છે અને જે કર્મ કોઈને હેરાન કરવા માટે અથવા દેખાડો કરવાના ભાવથી થાય છે તે તામસિક કર્મ છે. | ૨૩ |/શુદ્ધ આત્મજ્ઞાન સાત્તિક જ્ઞાન છે. આત્માને કર્તા-ભોકતા સમજવો તે રાજસ જ્ઞાન છે અને એકમાત્ર પોતાના શરીરને જ આત્મા સમજવો તે તામસિક છે. આ ત્રણથી વિલક્ષણ મારા સ્વરૂપનું જ્ઞાન ગુણાતીત છે. || ર૪ || વનમાં રહેવું, એ સાત્તિક નિવાસ છે, ગામમાં રહેવું એ રાજસ અને જુગારના અડ્ડાઓમાં રહેવું એ તામસિક નિવાસ છે. આ બધાંથી મારા મંદિરમાં રહેવું એ નિર્ગુણ રહેઠાણ છે. | ૨૫ | અનાસક્ત ભાવથી કર્મ કરનાર સાત્વિક છે, કળ પરના રાગથી અંધ બની કર્મ કરનાર રાજસિક છે, શુભાશુભનો વિચાર કર્યા વિના કર્મ કરનાર તામસ કર્તા છે. આ સિવાય જે મનુષ્ય ફક્ત મારા જ શરણમાં રહીને અહંકારરહિત થઈને કર્મ કરે છે તે નિર્ગુણ કર્તા છે. ॥ ૨૬ ॥ આત્મજ્ઞાન વિશેની શ્રદ્ધા સાત્તિક છે, કર્મસંબંધી શ્રદ્ધા રાજસ છે, જે અધર્ષ પ્રત્યે શ્રદ્ધ છે તે તામસી શ્રદ્ધા છે તથા મારી સેવામાં શ્રદ્ધા છે, તે નિર્ગુણ શ્રદ્ધા છે. 1૨૭ ॥ ૧. નરક | 736 શ્રીમદભાગવત [અન રપ પથ્ય પૂતમનાયસ્તમાહાર્ય સાત્તિર્ક સ્મૃતમ્ | રાજસં ચેન્ટ્યપ્રેષ્કે તામસં ચાર્તિદાયુચિ ॥ ર૮॥ સાત્તિકં સુખમાત્મોત્યં વિષયોત્થ તુ રાજસમ્ | તામસં મોહ્દૈન્યોત્થં નિર્ગુણ મદપાશ્રયમ્ | ૨૯॥ દ્રવ્ય દેશઃ ફલં કાલો જ્ઞાનં કર્મ ચ કારકઃ | શ્રદ્ધાવસ્થાડડકૃર્તિનિષ્ઠા વૈગુણ્યઃ સર્વ એવ હિ |! ૩૦॥ સર્વે ગુણમયા ભાવાઃ પુરુષાવ્યક્તધિષ્ઠિતાઃ૧ । દેષ્ટટ શ્રુતમનુધ્યાતં બુદ્ધ્યા વા પુરુષર્ષભ | ૩૧॥ એતાઃ સંસૃતયઃ પુંસો ગુણકર્મનિબન્ધનાઃ | યેનેમે નિર્જિતાઃ સૌમ્ય ગુણા જીવેન ચિત્તજાઃ | ભક્તિયોગેન મજ્નિષ્ઠો મદ્ધાવાય પ્રપદ્યતે | ૩૨॥ તસ્માદ્ દેહમિમં લબ્ધ્વા જ્ઞાનવિજ્ઞાનસમ્ભવમ્ | ગુણસરદ્રં વિનિર્ધ્ષ માં ભજન્તુ વિચક્ષણાઃ || ૩૩॥ નિઃસફ્નો માં ભજેદ્ વિદ્ધાન્પ્રમત્તો જિતેન્દ્રિયઃ | રજસ્તમશ્ચાભિજયેત્ સત્ત્વસંસેવયા મુનિઃ || ૩૪॥ સતતં ચાભિજયેદ યુક્તો નૈરપેટ્યેણ શાન્તધીઃ । સમ્પઘતે ગુશૈર્મુક્તો જીવો જીવં વિહાય મામ્ ॥ ૩૫॥ જીવો જીવવિનિર્મુક્તો ગુશૈશ્ચાશયસમ્ભવૈઃ | મયૈવ બ્રહ્મણા પૂર્ણો ન બહિર્નાન્તરશ્રેત્ ॥૩૬॥ આરોગ્યપ્રદ, પવિત્ર અને અનાયાસ પ્રાપ્ત થયેલું. ભોજન સાત્ત્વિક છે. રસનેન્દ્રિયને રુચિકર, સ્વાદની દષ્ટિએ. બનાવેલું ભોજન રાજસ છે તથા દુઃખદ અને અપવિત્ર આહાર તામસી છે. ॥ ૨૮ ॥ અન્તર્મુખતાથી - આત્મચિંતનથી પ્રાપ્ત થનારું સુખ સાત્વિક છે[બહિર્મુખતાથી - વિષયો દ્વારા પ્રાપ્ત થનારું સુખ રાજસ છે, તથા અજ્ઞાન અને દીનતાથી પ્રાપ્ત થનારું સુખ તામસ સુખ છે. પરંતુ જે સુખ મારામાંથી મળે છે તે તો ગુણાતીત અને અ્રાકૃત સુબ છે. ॥ ૨૯ ॥ ઉદ્ધવજી! દ્રવ્ય (વસ્તુ), દેશ (સ્થાન), ફળ, કાળ, શાન, કર્મ, કર્તા, શ્રદ્ધા, અવસ્થા, દેવ-મનુષ્ય-પશુઓ વગેરેનાં શરીરો અને નિષ્ઠા - આ બથાં ત્રિગુક્ષાત્મક છે. ॥ ૩૦॥ હે પુસ્પશ્રેષ્ઠ! પુરુષ અને પ્રકૃતિના આશ્રિત જેટલા પદ્મ ભાવો છે તે બધા જ ગુણમય છે - તે ભલે નેત્રાદિ ઇન્દ્રિયો દ્રાસ, અનુભવાયા હોવ અથવા શાસ્ત્રો દવારા આ લોક અથવા પરલોક સંબંધી, પરંપરાથી સાંભળ્યા હોય અથવા બુદ્ધે દ્વારા વિચારેલા હોય. || ૩૧ || જીવને જેટલી પણ યોનિઓ અથવા ગતિઓ. પ્રાપ્ત થાય છે, તે બધી તેષના ગુણો અને કર્મો મુજબ જ પ્રાપ્ત થાય છે. હે ઉદ્વવજી! બધા જ ગુણો, ચિત્ત સાથે સંબંધ ધરાવે છે. (તેથી જીવ તેને અનાયાસે જીતો શકે છે.) જે જીવ તેમના પર વિજયગ્રાપ્ત કરી લે છે તે ભક્તિયોગ દ્વારા માચમાં સ્થિત થઈ જાય છે અને અંતે મ્ઞરા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે.॥૩૨ || આ મનુપ્યશરીર અત્યંત દુર્લભ છે. આ જ શરીરમાં તત્તજ્ઞાન અને તેમાં નિષ્ઠારૂપ વિજ્ઞાનની પ્રાપ્તિ સંભવ છે; તે માટે તેને પ્રાપ્ત કરીને, બુદ્ધિમાન પુરુષે ગુશોની આસક્તિ હટાવીને મારી ભક્તિ કરવી જોઈએ. ॥ ૩૩ ॥ વિચારવાન મનુષ્યે ખૂબ જ સાવધાનીથી સત્તગુણના સેવનથી રજોગુશ અને તમોગુશરને જીતી લેવા જોઈએ. તેશે ઈન્દ્રિયોને વશ કરીને મારા સ્વરૂપનું ચિંતન કરવું અને મારી ભક્તિમાં જોડાઈને આસક્તિનો મૂળમાંથી ત્યાગ કરી દેવો. || ૩૪ |! ધ્યાનયોગ દ્વારા ચિત્તની વૃત્તિઓને શાંત કરીને અનાસક્તિ દ્વારા સત્વગુણ પર પણ વિજય પ્રાપ્ત કરરી લેવો. આ પ્રમાલે ગુશોથી મુક્ત થતાં મનુષ્યનો જીવભાવ છૂટી જાય છે અને તે મારામાં લીન થઈ જાય છે, ।। ૩પ !!જીવભાવથી મુકત થયેલો જીવ અંતઃકરણમાં ઉત્પન્ન થનારા ગુજ્ઞોથી મુક્ત થઈ જાય છે. અને મારા સ્વરૂપને પ્રાપ્ત થઈને પૂર્ણ બની જાય છે. પછી તેને ક્યાંય ભટકવાનું રહેતું નથી. ! ૩૬ !! ડક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે પગ્ચર્વિશોડધ્યાયઃ ॥ ૨૫ ॥| આંગિયારમા સ્કંધ-અંતર્ગત પચીસમો અષ્યાય સમાપ્ત.
ત્રણે ગુણોની વૃત્તિઓનું નિરૂપણ શ્રભગવાનુવ ગુણાનામસમિશ્રાણાં પુમાન્ યેન યથા ભવેત્ | તન્મે પુરુષવર્યેદમુપપારય શંસતઃ ||૧॥ શમો દમસ્તિતિક્ષેક્ષા તપઃ સત્ય
2 પુરૂરવાનાં વૈરાગ્ય-વચનો કાંભગવાનુચચ મલ્લક્ષણમિમં કાયં લબ્ધ્વા મદ્ધ્મ આસ્થિતઃ । આનત્દં પરમાત્માનમાત્મસ્થં સમુધૈતિ મામ્ || ૧। ગુણમય્થા જીવયોન્યા વિમુ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.