Śrīmad Bhāgavatam

માયા, માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ ચજોેવાક નિમિરાજાએ પૂછયું - ભગવન્‌! સર્વશક્તિમાન પરમકારણ ભગવાન વિષ્ણુની માયા મોટા-મોટા માય

ભગવાનના અવતારોનું વર્ણન ચજોવાર યાનિ યાનીહ કર્માણિ યૈર્યેઃ સ્વચ્છન્દજન્મભિઃ । ચક્રે કરોતિ કર્તા વા હરિસ્તાનિ બ્રુવન્તુ નઃ !૧॥
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ગ્તત્રીજો અધ્યાય માયા, માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ ચજોેવાક નિમિરાજાએ પૂછયું - ભગવન્‌! સર્વશક્તિમાન પરમકારણ ભગવાન વિષ્ણુની માયા મોટા-મોટા માયાવીઓને કિ પણ મોહિત કરી દે છે, તેને કોઈ જાણી શકતું નથી; હું તે પ્રભુની પરસ્ય વિષ્ણોરીશસ્ય માથિનામપિ મોહિનીમ્‌ | માથાનું સ્વરૂપ જાણવા ઇચ્છું છું, કૃપા કરીને આપ મને ભાયાં વેદિતુમિચ્છામો ભગવત્તો બ્રુવત્તુ નઃ ॥ ૧॥ નાનુતૃપ્યે જુષત્‌ યુષ્મદ્રચો હરિકથામૃતમ્‌ 4 સંસારતાપનિસ્તમો મર્ત્યસ્તત્તાપભેષજમ્‌ || ૨ અન્તરિક વાજ એભિર્ભૂતાનિ ભૂતાત્મા મહાભૂતેર્મહાભુજ । સસર્જાચ્ચાવચાન્યાધઃ સ્વમાત્રાત્મપ્રસિદ્ધયે ॥ ૩ એવં સૃષ્ટાનિ ભૂતાનિ પ્રવિષ્ટઃ પગ્ચધાતુભિઃ | એકધા દશધાકઠત્માનં વિભજઝ્ઝુષતે ગુણાન્‌ |! ૪।! ગુશ્ગુણાન્‌ સ ભુગ્જાન આત્મપ્રધોતિતેઃ પ્રભુઃ । શન્યમાન ઇદ સૃષ્ટમાત્માનમમિઠ સજ્જતે ॥૫॥ કર્માણિ કર્મભિઃ કુર્વન્‌ સનિમિત્તાનિ દેહભૃત્‌ તત્તત્‌ કર્મફલં ગૃહ્રન્‌ ભ્રમતીહ સુખેતરમ્‌ || ૬॥ ઇંત્યં કર્મગતીર્ગચ્છન્‌ બદ્ધભદ્રવહાઃ પુમાન્‌ | આભૂતસમ્પ્લવાત્‌ સર્ગ%લયાવશ્નુતેડવશઃ |! ૭॥ ધાતૃપપ્લવ આસશ્ને વ્યક્ત દ્રવ્યગુણાત્મકમ્‌ । અનાદિનિધત્તઃ કાલો હ્યવ્યક્તાયાપકર્ષતિ ॥ ૮॥ જણાવો. ૧ || આ મનુષ્ય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત છે, તે તાપથી છૂટવા માટે ભગવાનનું કથારૂપી અમૃત % એકમાત્ર ઔષધ છે. આપના દ્વારા ભગવત્કથારૂપી અમૃતનું પાન કરતાં મને તૃપ્તિ થતી નથી અને હજી વધારે સાંભળવાની ઉતંઠા વષત જાય છે. ॥ ર ।/ ત્રીજા યોગીશ્વર શ્રી અંતરિક્ષજીએ કહ્યું-હેમહાબાહો! આદિપુરુષ ભગવાન નારાયણ પ્રાણીમાત્રના આત્મા છે; તેમણે જ આ પંચમહાભૂતોથી, નાના-મોટા બધા પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે તથા પોતે જ યોતાના જીવોને વિધય-ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના પદાર્થો પ્રસ્તુત કર્યા તથા પોતાના આત્મસ્વરૂપના જ્ઞાનના વિસ્તાર માટે તે સ્વયં અનેકરૂપોમાં થઈ ગયા. આ પ્રમાશે સંપૂર્ણ સૃષ્ટિ એકમાત્ર પરમાત્માનું જ સ્વરૂષ છે.1૩॥ આ પ્રમાણે પરમાત્માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યું અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરોમાં અંતર્યામીરૂપે સ્વયં પ્રવિષ્ટ થઈ ગયા; એક મત્ત અને દશ ઇન્દ્રિયો દ્વારા પોતાને વિભક્ત કરીને તે સ્વયં જ તે ગુણોનરો ઉપભોગ કરે છે, પરંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી. તેમના દ્વારા જ પ્રકાશિત આ ગુજ્ધો જ ગુ્ધોમાં વરતી રહ્યા છે, પરંતુ જે જીવ તેમના દ્વારા નિર્માણ કરેલા વિશ્વ-પ્રપંચમાં આત્મબુદ્ધિ કરીને આ બધું ‘હું જ છું, આ મારું છે’ આ પ્રકારનો સંબંધ જોડીને પોતાને કર્તા-ભોક્તા માને છે ત્યારે તે બંધનમાં પડે છે; આ જ માયા છે. ॥ ૪-૫ || આ પ્રમાણે આ દેહાભિમાની મનુષ્ય કર્મન્દ્રિયોથી સકામભાવે કર્મ કરતો રહીને તે તે કર્મો પ્રમાણે ફળનો ઉપભોગ કરતો રહીઃ બદુઃબમાં ફસાઈને જન્મ-મરણના ચક્કરમાં તે મુક્ત થઈ શક્તો નથી. ।। ૬ 10 આ પ્રમાશે આ જવ અહંભાવ કરવાને કારણે કેટલીયે, અશુભ યોનિઓને પ્રાપ્ત થતો રહે છે. મહાભૂતોના પ્રલય સૂધી જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્ય - આ પ્રમાજ્ને પરવશ થઈને જન્મ-મરણના ચક્કરમાં સતત ભટક્તો રહે છે - આ ક્‌ધી ભગવાનની માય! છે. 1 ૭ ॥ જયારે પંચમહાભૂતોના પ્રલલનો સમય તજીક આવે છે. ત્યોરે અર્નાદિ અને અનંત કાળ પોતે જ સ્થૂળ તથા સૂક્મ દ્રવ્ય અને ગુણરૂપ આ સમસ્ત દશ્ય-જગતને અવ્યક્તની તરફ 612 શ્રીમદભાગવત [અ૦૩ શતવર્ષા* હ્યનાવૃષ્ટિર્ભવિષ્યત્યુલ્બણા ભુવિ ! તત્કાલોપચિતોષ્ણાર્કો લોકાંસ્ત્રીન્‌ પ્રતપિષ્યતિ || ૯|। પાતાલતલમારભ્ય સકર્ષણમુખાનલઃ | દહનૂર્ધ્વશિખો વિષ્વગ્‌ વર્ધતે વાયુનેરિતઃ | ૧૦।’ સાંવર્તકો* મેઘગણો વર્ષતિ સ્મ શતં સમાઃ | ધારાભિર્હસ્તિહસ્તાભિર્લીયતે સલિલે વિરાટ્‌ ॥૧૧॥ તતો વિરાજમુત્સુજય વૈરાજઃ પુરુષો નૃપ | અવ્યકતં વિશતે સુક્ષ્મ નિરિન્ધન ઇવાનલઃ || ૧૨॥॥ વાયુના હતગન્ધા ભૂઃ સલિલત્વાય કલ્પતે | સવિવં તદદઘૃતરસં જ્યોતિષ્ટવાયોપકલ્પતે | ૧૩॥ હતટૂપં તુ તમસા વાયૌ જ્યોતિઃ પ્રલીયતે | હતસ્પર્શોડવકાશેન વાયુર્નભાસે લીયતે | ૧૪॥ કાલાત્મના હતગુણ નભ આત્માનિ લીયતે ! ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિ: સહ વૈકારિકર્નુપ | પ્રવિશન્તિ હ્યહકારે સ્વગુશૈરહમાત્મનિ ॥ ૧૫॥ એષા માથા ભગવતઃ સર્ગસ્થિત્યન્તકારિણી | ન્નિવર્ણા વર્ણિતાડસ્માભિઃ કિં ભૂયઃ શ્રોતુમિચ્છસિ | ૧૬॥ યશેવ યથૈતામેશ્વરી માયાં દુસ્તરામકૃતાત્મભિઃ | તરન્ત્યગ્જઃ સ્થૂલધિયો મહર્ષ ઇદમુચ્યતામ્‌ 1 ૧૭॥ અર્થાત્‌પોતાના મૂળરૂપમાં ખેંચે છે.એટલે કે,બધાને પોતાનામાં લીન કરી લે છે. તે સમયે લગાતાર સો વર્ષ સુધી ભયંકર દુકાળ પડે છે. પૃથ્વી પર ભયંકર ગરમી વધી જાય છે તથા તે વધેલી ભયંકર ગરમીથી ત્રણે લોક સંતપ્ત થવા લાગે છે. || ૮-૯ ॥ તે સમયે સંકર્ષણના (આદિશેષ ભગવાનના) મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળે છે, વાયુના સહયોગથી તે અગ્નિ-જ્વાળાઓ પાતાળલોકથી બાળવાનો આરંભ કરે છે અને ઊંચી-ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈને સમગ્ર વિશ્વને બાળવાનો પ્રારંભ કરે છે. ॥ ૧૦ ॥

  • એપ્રચંડતાપમાનના પરિણામેસો વર્ષો સુધી પ્રલયકાળના સાંવર્તક મેઘ હાથીની સૂંઢ જેવી જાડી-જાડી ધારાઓથી જળવૃષ્ટિ કરે છે, ત્યારે આ વિરાટ વિશ્વ જળમાં ડૂબી જાય છે. । ૧૧ || હે રાજન્‌! જે પ્રમાણે લાકડાં સમાપ્ત થઈ જતાં અગ્નિ પોતાના અબ્યક્ત સ્વરૂપમાં સ્થિત રહે છે, તે જ પ્રમાણે આ વિશટ સ્વરૂપવાળા પરમાત્મા પોતાના વિરાટ શરીરનો ત્યાગ કરીને પોતાના અબક્તરૂપમાં રહે છે. તે પ્રલથકાળના સમયમાં પૃથ્વીની ગંધ તન્માત્રાઓને વાયુ ખેંચી લે છે અને પૃથ્વી જળમાં ડુબી જાય છે, એ જ પ્રમાણે જળની રસ તન્માત્રાને પણ વાયુ ખેંચી લે છે ત્યારે જળ પોતાના કારણ અગ્નિમાં વિલીન થઈ જાય છે. 1 ૧૨-૧૩ ॥| અંધકાર દ્વારા અગ્નિની તન્માત્રાનું હરણ થઈ જતાં જ્યોતિ (અગ્નિ) તત્ત્વ વાયુમાં લીન થઈ જાય છે,આ જ પ્રમાણે વાયુના ગુણ એવી સ્પર્શ તન્માત્રાનું જયારે આકાશ દ્વારા હરણ કરી લેવામાં આવે છે, ત્યારે વાયુ આકાશમાં લીન થઈ જાય છે.॥1૧૪॥ કાળસ્વરૂપ ઈશ્વર જ્યારે આકાશના ગુણ એવી શબ્દ- તન્માત્રાનું હરજ્ન કરી લે છે, ત્યારે આકાશ અહંકારમાં લીન થઈ જાય છે, સાથેસાથે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ - આ બધું પણ પોતપોતાની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સાથે જ અહંકારમાં લીન થઈ જાય છે, પછી અહંકાર પણ પોતાના મૂળસ્વરૂપ મહત્તત્ત્તમાં લીન થઈ જાય છે. 1૧૫ ॥ આ પ્રમાજ્ઞે ભગવાન જ ત્રિગુણમયી માયા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરતા રહે છે એનું વર્થન. મેં કર્યું, હવે આપ શું સાંભળવા ઇચ્છો છો? । ૧૬ || ન્‌ નિમિરાજાએ પૂછયું - હે મહર્ષિ! ભગવાનની માથાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે જેમણે પોતાના મનને. વશર્ક્યું નથી. તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો જેથી સામાન્યલોકો પણ અનાયાસે આ માયાનેપાર કરી શકે. ॥ ૧૭ | ૧. મતવર્ષાસ્યનાવૃષ્ટિ: | ર. સાંવર્તકઃ ! ર અગ૩] અગિયારમો સંધ. 813 કવુદ્ધ ઉવાચ કર્માહ્યારભમાણાનાં દુઃખહત્ધૈ સુખાય ચ | પરયેત્‌ પાકવિપર્યાસં મિથુનીચારિણાં નૃણામ્‌ । ૧૮।! નિત્યાર્તિદેન વિત્તેન દુર્લભેનાત્મમૃત્યુના |- ગૃહાપત્યાકષપશુભિઃ કા પ્રીતિઃ સાધિતેશ્ચલેઃ | ૧૯।। એવં લોકં પરં વિદ્યા્નશ્રરં કર્મનિર્મિતમ્‌ | શતુલ્યાતિશયધ્વંસં યથા મણ્ડલવર્તિનામ્‌ | ૨૦॥ તસ્માદ્‌ ગુરું પ્રપદ્યેત જિશ્ાસુઃ શ્રેય ઉત્તમમ્‌ | શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્‌ ॥ ર૧।। તત્ર ભાગવતાન્‌ ધર્માન્‌ શિક્ષેદ ગુર્વાત્મદૈવતઃ | અમાષયાડનુવૃત્ત્યા પૈસ્તુષ્યેદાત્માડડત્મદો હરિઃ | ૨૨॥ સર્વતો મનસોડસક્રમાદૌ સડ ચ સાધુષુ દયાં ચૈત્રી પ્રશ્રયં ચ ભૂતેષ્વદ્વા યથોચિતમ્‌ ॥ ૨૩॥ શૈૌચં તપસ્તિતિક્ષાં ચ મોન સ્વાધ્યાયમાર્જવમ્‌ । બ્રહ્મચર્યમહિંસાં ચ સમત્વં હન્દ્રસગ્શયોઃ ॥ ૨૪ હવે ચોથા યોગીશ્રર શ્રીપ્રબુદ્જી બોલ્યા — લોકો કામનાઓથી બંધાઈને અનેકપ્રકારનાં કર્મો એવું વિચારીને કરે. છે કે એનાથી અમારાં દુઃખ દૂર થશે અને અમે સુખી થઈ જશું, પરંતુ પરિણામ વિપરીત જ આવે છે. અઃ પ્રમાણે જે સકામ કર્મોમાં ફસાયેલા લોકો છે, તેમનાં તે કર્મોના (વિપરીત પરિણામને જોઈને વિચારકુશળ પુરુષે તે સકામ કર્મોથી નિવૃત્ત થઈ જવું જોઈએ. 1૧૮ || ધનસદા પીડાદાયી છે, અનેક દુઃખોથી જોડાયેલું છે, તેને માપ્ત કરવામાં મુશ્કેલી જ છે અને મળી પ્ર જાય તો ક્યારેક પોતાના મૃત્યુનું કારણ બની જાય છે. આ જ પ્રમાણને ઘર, પુત્ર, સંબંધીઓ, પશુ, ધન વગેરે પણ અનિત્ય અને નાશવાન છે, આવા નાશવાન પદાર્થોથી શાશ્વત શાંતિ કઈ રીતે મળી શકે? ॥૧૯ |! આ જ પ્રમાણે અ બધઃ સકામકર્મના સંપાદન દ્વારા પ્રાપ્ત કરેલું સ્વર્ગ વગેરે પણ અનિત્ય અને નાશવાન છે, એવું. નક્કી જાણો; કેમકે, ત્યાં પણ પરસ્પર સ્પર્ધાની ભાવના અને ઈર્ષ્યા-હેષનો ભાવ રહે છે, જેમકે અહીંના રાજાઓ પર અન્ય રજા પ્રત્યે હરીફાઈ કરવાની ધૂન સવાર થઈ જાય છે, તેથી આ પ્રકારના રાગ-્રેષતા વાતાવરણમાં સુખ-શાંતિ કઈ રીતે મળી શકે?૨૦॥ ણુ તેથી સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુએ એવા શુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દબ્રહમ અને પરબ્રહ્મમાં નિષ્દ્રાત હોય તયા પરબ્રહ્મ પરમાત્મામાં જ જેણે શાંતિનો આશ્રય લીધો ડોય. ॥ ૨૧ ॥| તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઇષ્ટદેવ જ માનવા. તેમની પાસે રહીને ભાગવત ધર્મોનો ઉપદેશ ગ્રહણૂ કરવો. પોતાની પ્રત્યેક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટભાવે અને. સરળબુદ્ધિ દ્વારા સેવા કરવી. આવું કરવાથી ભગવાન બહુ જ જલ્દી પ્રસન્‍ન થાય છે. ભગવાન તો કૃપામૂર્તિ છે; ભક્તો પ૨ કૃષા કરવાનો મોકો જોતા જ રહે છે, વધારે શું કહું, તેઓ ભક્તોનેસ્વયંપોતાન્રી જાતને પણ દાનમાં આપી દે છે. 1 ૨૨ !1 સર્વપ્રથમ બધી જગાએથી મનથી પૂર્ણપણે અનાસક્ત થઈ જાય, સાધુ સંતોમાં તથ! ભકતો પ્રતિ પ્રેમ રાખે. યથાયોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓન ગ્રત્તિ દયા, સમાનભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતાં શીખવું, || ૨૩ [! સર્વપ્રથમ અંદરની શુદ્ધિ, સ્વધર્ષના આચરણફૂપી તપ, સહિષ્ણુતા, ભગવત્સ્વરૂપનું મનત્ત, સત્‌-શાસ્ત્રોનો સ્વાધ્યાય અને તામજય, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, કોઈના ગણ પ્રત્મે દ્રોહ ન કરહ્રો, ઠંડી-ગરમી, સુખ-દુઃઅ વગેરે હંહોમાં હર્ષ-શોક, ન કરવો. 1૨૪ |! દાહ શ્રીમદભાગવત [અગ્૩ સર્વત્રાત્મેશ્વરાન્વીક્ષાં કૈવલ્યમનિકેતતામ્‌ | વિવિક્તચીરવસનં સતન્તોષં યેન કેનચિત્‌ || રપ॥ શ્રદ્ધા ભાગવતે શાસ્ત્રેડનિન્દામન્યત્ર ચાપિ હિ | મનોવાક્કર્મદણ્ડં ચ સત્યં શમદમાવપિ | ર૬ શ્રવણં કીર્તનં ધ્યાનં હરેરહ્ધુતકર્મણઃ | જન્મકર્મગુણાનાં ચ તદર્થેડખિલચેષ્ટિતમ્‌ | ૨૭॥ ઇષ્ટ દત્ત તપો જં વૃત્ત યચ્ચાત્મનઃ પ્રિયમ્‌ | દારાન્‌ સુતાન્‌ ગૃહાન્‌પ્રાણાન્‌’ યત્‌ પરસ્મૈ નિવેદનમ્‌ | ૨૮॥ એવં કૃષ્ક્ઞાત્મનાથેષુ મનુષ્વેષુ ચ સૌહદમ્‌ ! પરિચર્ષા ચોભયત્ર મહત્સુ નૃષુ સાધુષુ | ર૯॥ પરસ્પશનુકથનું પાવનં ભગવદ્યશઃ | [મિથો રતિર્મિઘસ્તુષ્ટિર્નિવૃત્તિરમિ આત્મનઃ । ૩૦॥ સ્મરન્તઃ સ્મારયન્તશ્ચ મિથોડધૌઘદરં હરિમ્‌ | ભકત્યા સગ્જાતયા ભક્ત્યા બિભ્રત્યુત્યુલકાં તનુમ્‌ ।। ૩૧ ક્વચિદ્દ સુદન્ત્યચ્યુતચિન્તયા ક્વચિ- દ્સન્તિ નન્દન્તિ વદન્ત્યલૌકિકાઃ | નૃત્યન્તિ ગાયત્ત્યનુશીલયન્ત્યજં ભવત્તિ તૃષ્ણીં પરમેત્ય નિર્વૃતાઃ ॥ ૩ર ॥ એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે - આવા ભાવથી આત્માની સત્તાને સર્વત્ર જોવી, એકાંત અને પવિત્ર સ્થાનમાં રહેવું, ઘરની મમતા ન રાખવી, પવિત્ર અને સાદાં-સરળ વસ્ત્રો પહેરવાં, સંન્યાસી હોય તો વલ્ક્લ પહેરવું, જે કાંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું. ! ર૫ | ભગવવ્ય્રાપ્તિનો માર્ગ દેખાડનારાં શાસ્ત્રોમાં શ્રદ્ધા, કોઈ પણ અન્ય શાસ્ત્રની નિન્દા ન કરવી, મન, વાણી અને શરીરનો સંયમ રાખવો, સત્ય બોલવું, શમ-મનનો નિગ્રહ કરવો, અર્થાત્‌ મનને શાંત રાખવું, દમ—ઇ્દ્રિયોનો નિગ્રહ કરવો. 1૨૬ ॥ ૩ અદ્દભુત કર્મ કરનારા શ્રીઠરિનાં જન્મ, કર્મ અને ગુણોનું શ્રવશ્, કીર્તન અને ધ્યાન કરવું અને બધી ક્રિયાઓ તેમના માટે જ કરવી. જપ, યજ્ઞ, દાન, સદાચાર અને આ સિવાય બીજા જે પોતાને પ્રિય પદાર્થો હોય તથા એ જ પ્રમાણે પોતાનાં સ્ત્રી, પુત્ર, ઘર અને પ્રાણોને અર્થાત્‌ સર્વ કાંઈ ભગવાનને અર્પણ કરવું. !| ૨૭-૨૮ ॥ જેના શ્રીકૃષ્ણ જ આત્મા છે, તેવા મનુષ્યો સાથે મિત્રતા કરવી. સંત-મહાપુરુષોની પદ્મ સેવા કરવી; એ જ પ્રમાણે સામાન્ય લોકોની પણ સેવા કરવી, જેમકે ક્યાંક કુદરતી આફત આવી જાય તો તેમની અથવા કોઈ ભૂખ્યું-તરસ્યું. અથવા દુઃખી હોય તો એવા લોકોની ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી નિષ્કામભાવે સેવા કરવી. ભગવાનના પરમ પવિત્ર યશના સંબંધમાં જ એક-બીજા સાથે વાતચીત કરવી અને આ પ્રમાણે સાધકોએ ભેગા મળી પરસ્પર પ્રેમ રાખવો, પ્રસન્ન રહેવું તથા પ્રપંચ (છબ-કપટ)થી નિવૃત્ત થઈને આપસમાં જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવો. || ૨૯-૩૦ ॥ રાજન્‌! શ્રીકૃષ્ણ પાપોના સમૂહોને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે. તેથી સતત તેમનું જ સ્મરણ કરવું અને એક- બીજાને સ્મરણ કરાવવું. આ પ્રકારની સાધના-ભક્તિનું. અનુષ્ઠાન કરતાં-કરતાં પ્રેમ-ભક્તિનો ઉદય થઈ જાય છે. આ ભક્તિથી તેમનું શરીર પ્રેમ-પુલકિત થતું રહે છે. 1૩૧ ॥ ભગવાનના આવા ભક્તો ક્યારેક તો આ પ્રકારની— “હજી સુધી અચ્યુત ભગવાનનાં દર્શન મને થયા નહીં’ આવી ચિંતા કરતાં કરતાં ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, ક્યારેક આનંદમગ્ન થઈ જાય છે અને ક્યારેક ભગવાન સાથે વાર્તાલાપ કરતા હોય એમ બોલવા લાગે છે, ક્યારેક નાચે છે અને ક્યારેક ગાય છે અને ક્યારેક ભગવાનની લીલાઓનું અનુસરલ કરે છે અને ક્યારે બિલકુલ ચુપ થઈ જાય છે. આમ કરતાં કરતાં છેવટે તે પરમાત્માને પ્રાપ્ત કરીને ૧. પરશાન પરસે ચ ! અ» ૩] અગિયારમો સ્કંધ 635 ઇતિ ભાગવતાન્‌ ધર્માન્‌ શિક્ષન્‌ ભક્ત્યા તદુત્થયા | નારાયણપરો માયામઝ્જસ્તરતિ દુસ્તરામ્‌ || ૩૩॥ આવય નારાયણાભિધાનસ્ય બ્રહ્મણઃ પરમાત્મનઃ | _ નિષ્ઠામર્હથ નો વક્તું યૂં હિ બ્રહ્મવિત્તમાઃ ॥ ૩૪॥ થિષ્પ૯યન 6જ/ચ સ્થિત્યુન્રવપ્રલયહેતુરહેતુરસ્ય યત્‌ સ્વપ્નજાગરસુષુપ્તિષુ સદ્‌ બહિથ્ય | દેહેન્દ્રિયાસુહૃદયાનિ ચરન્તિ વેન સગ્જીવિતાનિ તદવેહિ પરં નરેન્દ્ર 1 ૩૫॥ તૈતન્મનો વિર્શાતે વાગુત ચધક્ષુરાત્મા પ્રાણેન્દ્રિયાણિ ચ યથાડનલમાંર્ચેષઃ શબ્દોડપિ બોધકનિષેધતયાડડત્મમૂલ- મર્થોક્તમાહ યદંતે ત તિષેધસિદ્ધિઃ | ૩૬॥ સત્તત રજસ્તમ ઈતિ ત્રિવૃદેકમાદૌ સુત્રં મહાનહમિતિ પ્રવદન્તિ જીવમ્‌ | જ્ઞાનક્રિયાર્થફલરૂપતયોરુશક્તિ બ્રભૈવ ભાતિ સદસચ્ચ તયોઃ પરં યત્‌ | ૩૭॥ પરમાનંદમાં ડૂબી જાય છે. (જેમ ગોપીજનો ભગવાનના કોમમાં બેલા રહેતાં હતાં) આ પ્રમાણે જે ભાગવતધર્મના જ્ઞાનથી સંપન્ન બને છે તે તેના દ્વારા ઉત્પન્ન થયેલી ભક્તિથી નારાયણમાં લીન થઈ જાય છે તથ તે ભક્તિના પ્રભાવથી તે દુસ્તર માયાને સરળતાથી પાર કરી જાય છે. (આ ભગવાનની ભક્તિનો મહિમા છે.) ! ૩૨-૩૩ || છુ નિમિરાજાએ પૂછયું - હે સત્પુરુષો! આપ કધા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી મને એ જણાવો કે, જે પરબ્રહ્મ પરમાત્માનું ‘નારાયણ’ નામથી વર્ણન કરવામાં આવ્યું છે, તેમનું સ્વરૂપ શું છે? 1૩૪ ॥ હવે પાંચમા યોગીશ્વર શ્રીપિપ્પલાયનજીએ કહ્યું - રાજન્‌! જે પરમ પરમાત્મા આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી. જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ—ત્રણે અવસ્થાઓમાં સાક્ષીરૂપે રટે છે તથા બહાર પણ રહે છે, જેના કારણે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને ઉદય સાર્રી રીતે કામ કરે છે અને જેની સત્તાથી તે પોતપોતાનું કામ કરે છે, તેને જ તમે પરમ સત્યતત્ત્વ નારાયજ્ન સમજો. || ૩૫ ॥1 જેમ અગ્મિની જ્વાળાઓ ઉત્પન્ન તો અગ્નિથી જ થાય છે, પરંતુ પોતાના સ્વરૂપ અગ્નિને તે પ્રકાશિત કરી શક્તી નથી. તે જ પ્રમાણે વાણી, નેત્ર, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધાંનો મૂળ આધાર તથા પરમ પ્રકાશક તો એકમાત્ર પરમાત્મા જ છે, પરંતુ તે બધાં પોતાનાં મૂળ સ્વરૂપનું વર્ણન કરવામાં (એ જ રીતે) અસમર્થ હોય છે. વેદો પણ પોતાન; કારણસ્વરૂપ પરમાત્મતત્ત્વનું તેને બોધ કરાવનાર સાધનોનું તાત્પર્યરૂપે “નેતિ નેતિ’ કહીને પણ “તે આ છે’ એવા પ્રકારનું વર્શ્ન કરતા નથી. કેમકે, પરમાત્મતત્ત્વની સત્તા વિના નિપેધની પણ સિદ્ધિ થઈ શકતી તથી. બધાનો નિષેધ કરતાં-કરતાં જે તત્ત્વ શેષ રહે છે તેને જ પરમતત્ત્ત “નારાયણ’ જાશો. || ૩૬ || સૃજિના આદિમાં એકમાત્ર બ્રહ્મ જ છે, તેમનાથી જ સત્ત્વ, રજ અને તમ એવી ત્રિગુણ્રાત્મિકા મૂળ પ્રકૂતિ. થઈ. પ્રકૃતિમાં ક્ષોભ થવાથી મહત્તત્ત્ત ઉત્પન્ન થયું, તેનાથી જ સૂત્રાત્મા હિરશ્યગર્ભની ઉત્પત્તિ થઈ, પછી અહંકારથી જ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા, પ્રાણ, ઇન્દ્રિયો તથા વિષયો વગેરે ઉત્પન્ન થયા. પછી તે પરમાત્મા જ જીવરૂપે આ બધાં તત્ત્વોમાં પ્રવેશી ગયા, આ પ્રમાણે આ બધાન! રૂપમાં એકમાત્ર તે જ અનંતશક્તિ-સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે; આ પ્રમાણે સત-અસત અર્થાત્‌ કાર્ય અને કારણ બન્ને એકમાત્ર બ્રભ જ છે તથા 616 શ્રીમદભાગવત [અ૦૩ નાત્મા જજાન ન મરિષ્યતિ નૈધતેડસો ન ક્ષીયતે સવનવિદ્‌’ વ્યભિચારિણાં હિ | સર્વત્ર શશ્ચદનપાય્યુપલબ્ધિમાત્ર પ્રાણો યથેન્દ્રિયબલેન વિકલ્પિતં સત્‌ | ૩૮) અણ્ેષુ પેશિષુ તરુષ્વવિનિશ્ચિતેષુ પ્રાણો હિ જીવમુપધાવતિ તત્ર તત્ર | સજ્ઞે યદિત્દ્રિડગણેડહમિ ચ પ્રસુપને કૂટસ્થ આશયમૃતે* તદનુસ્મૃતિર્નઃ ॥ ૩૯॥ યર્લભ્જનાભચરણૈષણયોરુભકત્યા શ્વેતોમલાનિ વિધમેદ્‌ ગુણકર્મજાનિ | તસ્મિન્‌ વિશુદ્ધ ઉપલભ્યત આત્મતત્ત્વ શાક્ષાદ્‌ યથાકમલદશોઃ સવિતૃપ્રકાશઃ” ॥ ૪૦॥ ર%ોવાક કર્મયોગ વદત નઃ પુરુષો વેન સંસ્કૃતઃ | વિધૂયેહાશુ કર્માણિ નૈષ્કર્મ્ય વિન્દતે પરમ્‌ 1૪૧ એનાથી પર જે કાંઈ પણ છે તે પણ બ્રહ્મ જ છે. || ૩૭ ||

તે પરબ્રભસ્વરૂપ આત્મા ન જન્મે છે, ન મરે છે,

ન તેની વૃદ્ધિ થાય છે કે ન તે શ્રીજ થાય છે અર્થાત્‌ આત્મા છ વિકારોથી રહિત છે. પરિવર્તન થનારી તમામ વસ્તુની ભૂત, ભવિષ્ય, વર્તમાન - બધી અવસ્થાઓને તે જાણવાવાળો છે, સર્વવ્યાપી છે, અવિનાશી છે અને જ્ઞાનસ્વરૂપ છે. જેમ પ્રાણ તો એક જ છે, પરંતુ સ્થાનભેદથી તેનાં અનેક નામ થઈ જાય છે, એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ-અલગ નામથી જાણવામાં આવે છે. અર્થાત્‌ ઇન્દ્રિયોના ભેદથી જોવા-સાંભળવા વગેરે ક્રિયાઓનું નામ અલગ-અલગ થઈ જાય છે. તે જ પ્રમાણે એક જ આત્મસત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે. અંડજ, જરાધુજ, ઉદ્ભિજ્જ, સ્વેદજ - આ ચાર પ્રકારના જીવ છે, બધા જીવોમાં પ્રાણ તેમની સાથે જાય છે. જ્યારે જીવ ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર પણ નિશ્ચેત થઈ જાય છે, પરંતુ સાક્ષીરૂપે આત્મા નિર્વિકારરૂપમાં સ્થિત રહે છે, તે આત્માની સત્તાને કારણે જ નિદ્રામાંથી ઊઠ્યા પછી એવી સ્મૃતિ થાય છે કે ‘હું-ગાઢ નિદ્રામાં સૂતો હતો.’ આ સ્મૃતિ જ સુષુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને સિદ્ધ કરે છે. (ગીતા - ૫/૨૬) ૩૮-૩૯ ॥ જ્યારે ભગવાન કમલનાભના ચરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે, ત્યારે તે ભક્તિ જ ગુણ-કર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના તમામ મલ-વિક્ષેપ અને આવરણદોષને ધોઈ નાખે છે. આ રીતે ચિત્ત શુદ્ધ થઈ જતાં આત્મતત્વનો સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. 1૪૦ ॥ નિમિરાજાએ પ્રશ્ન કર્યો - હે યોગીશ્રરો! હવે આપ મને કર્મયોગનું વર્જન સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ નૈષ્કર્મ્પસિદ્ધિને પ્રાપ્ત કરી લે છે અને પોતાનાં વિવિધ મકારનાં કર્મોને તુરત જ ધોઈ નાખે છે. અર્થાત્‌ જે કર્મયોગના આચરણથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈને * પરમશાંતિને પ્રાપ્ત થાય છે. | ૪૧ || ૧. નિધનવિદ, વભિયારીલાં ! ૨. આક્રયમૃતે ! ૩. સવિતુઃ પ્રકાશઃ ! અ૦૩] અગિયારમો સંધ 817 એવં પ્રશ્નમૃષીન્‌ પૂર્વમપૃચ્છં પિતુરત્તિકે । નાબ્રુવન્‌ બ્રહ્મણઃ પુત્રાસ્તત્ર કારણમુચ્યતામ્‌ ॥૪૨॥। આવિ 6૧૨ કર્માકર્મવિકર્મેતિ વેદવાદો ન લૌકિક: | વેદસ્ય ચેશ્વરાત્મત્વાત્‌ તત્ર મુહ્યન્તિ સૂરયઃ ॥૪૩॥ પરોક્ષવાદો વેદોડયં બાલાનામનુશાસનમ્‌ । કર્મમોક્ષાય કર્માણિ વિધત્તે હ્ાગદં યથા || ૪૪॥ નાચરેદ્‌ યસ્તુ વેદોક્ત સ્વયમજ્ઞોડજિતેન્દ્રિયઃ 1 વિકર્મણા હ્યધર્મેણ મૃત્યોર્મૃત્યુમુપૈતિ સઃ || ૪૫॥ વેદોક્તમેવ કુર્વાણો નિઃસજઞોડર્ષિતમીશ્વરે ! નૈષ્ક્મ્યા લભતે સિદ્ધિ રોચનાર્થા ફલશ્રુતિ: ॥ ૪૬॥ ય આશુ હૃદયગ્રન્થિં નિર્જિહીર્ષુઃ પરાત્મનઃ । વિધિનોપચરેદ્‌ દેવં તન્ત્રોક્તેત ચ કેશવમ્‌ | ૪૭॥ લબ્ધાનુગ્રહ આચાર્યાત્‌ તેન સન્દર્શિતાગભઃ | મહાપુરુષમભ્યર્ચેન્મૂર્યાભિમતયાડડત્મનઃ ॥૪૮॥ એક વાર આ જ પ્રશ્ન મેં મારા પિતા મહારાજ ઇક્વાકુની સામે બ્રહ્માજીના માનસપુત્ર સનકાદિ ત્રદષિઓને કર્યો હતો, પરંતુ તેષણે સર્વશ હોવા છતાં પણ મારા મ્રશ્નનો ઉત્તર ન આપ્યો. તેનું શું કારણ? કૃપા કરી મને ક્હો. ૪૨ ॥ હવે છઠ્ઠા યોગી શ્રીઆવિર્હોત્રજીએ કહ્યું - કર્મ (શાસ્ત્રવિહિત કર્મ), અકર્મ (નિષિદ્ધ કર્મ) અને વિકર્મ (વેહિત કર્મોનું ઉલ્લંઘન) અ! ત્રણેનું વિધાન વેદોએ કર્યું છે, લોકોએ તથી કર્યું. વેદ પરમાત્માનું જ સ્વરૂપ છે. પરંતુ વેદની વાણીમાં વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, (તિથી તમારી બાલ્યાવસ્થાને જોઈને - તમને અધિકારી ન માનીને સનકાદિ જષિઓએ તમાર પ્રશ્નનો ઉત્તર ન આપ્યો.) આ વેદ પરોક્ષવાદાત્મક છે. અર્થાત્‌ જેમાં શબ્દાર્થ કંઈક જુદો દેખાય અને તાત્પર્ય કંઈક જુદું હોય - તેને પરોક્ષવાદ કહે છે. વેદ કર્મોની નિવૃત્તિ માટે કર્મનું વિધાન કરે છે, જેમ બાળકને મીઠાઈ વગેરેની લાલચ આર્પીને દશા આયીએ છીએ, તે જ પ્રમાશ્ને અ અજ્ઞાનીઓને; સ્વર્ગ વગેરેનું. પ્રલોભન આપીને શ્રેષ્ઠ કર્મમાં પ્રવૃત્ત કરે છે.” | ૪૩-૪૪ ॥ જે સ્વયં અજ્ઞાની છે અને જિતેન્દ્રિય નથી અને વેદવિહિત કર્મોનું આચરણ નથી કરતો તે વિહિત કર્મોનું ઉલ્લંઘન કરવાથી પાપનો ભાગીદાર થાય છે. તેના ફળસ્વરૂપે મૃત્યુ પછી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્‌ જન્મ-મરણના ચક્કરમાં ભટકતો રહે છે, મુક્ત થતો નથી. | ૪૫ || જે વ્યક્તિ વેદવિહિત કર્મો કરતો રહીને, ભગવાનને અર્પણ કરીને અનાસક્તભાવથી કર્મ કરે છે તે નૈષ્કર્મ્રૂપી , પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. વેદોમાં સ્વર્ગાદિ જેવા ફળનું પણ વર્ણન છે, તેનું તાત્પર્ય ફળની સત્યતામાં નહીં, ઘરંતુ સામાન્ય અધિકારીને કર્મમાં સુચિ ઉત્પન્ન કરવાનું જ છે, રાજન્‌! જે પુરુષ પરબ્રહ્મસ્વરૂપ આત્માના વિષયમાં અજ્ઞાનની ગ્રંથિને મૂળમાંથી કાપી નાખવા ઇચ્છે છે, તેણે વૈદ અને ધર્મશાસ્ત્રો અનુસાર - બન્ને પ્રકારે ભગવાનની. આરાધના કરવી. | ૪૬-૪૭ || સર્વપ્રથમ સેવા વગેરે દ્વારા ગુરુદીક્ષા પ્રાપ્ત કરવી, પછી તેમના દ્વારા અનુષ્ઠાનની વિધિ શીખી પોતાને ભગવાનનો જે વિગ્રહ પ્રિય લાગે, અભીષ્ટ લાગે તેના માધ્યમથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. | ૪૮ ॥

  • જેમની સકામ કર્મોના અનુષ્ઠાનમાં આસ્થા હોય તેઓ ફળની આકાંક્ષાથી યજ્ઞાદિ કર્મ સકામભાવે કરે છે અને તેના ફળસ્વરૂપે ર્વર્ગાદ લોકોને પ્રાપ્ત પણ થાય છે, આથી તેમની વેદવાશીમાં શ્રદ્ધા દદ થાય છે, આમ કરતાં-કરતાં ભગવાનની કૃપાથી ક્યારેક તેમને પરમાત્થતત્તતની જિલ્રાસા પણ થઈ જાય છે અને તેમનું કાર્ષ પણ થઈ જાય છે. 618 શ્રીમદભાગવત [અન૩ શુચિઃ સમ્મુખમાસીનઃ પ્રાણસંયમનાદિભિઃ | પિણ વિશોધ્ય સંન્યાસકૃતરક્ષોડર્ચયેદ્ધરિમ્‌ | ૪૯॥ અર્થાદૌ હદયે ચાપિ યથાલબ્ધોપચારકૈઃ | દ્રવ્યક્ષિત્યાત્મલિક્ાનિ નિષ્પાદ પ્રોક્ય ચાસનમ્‌ ॥ ૫૦॥ પાદ્યાદીનુપકલ્પ્યાથ સત્ઞિધાપ્ય સમાહિતઃ | હૃદાદિભિઃ કૃતન્યાસો મૂલમન્ત્રેણ ચાર્ચયેત્‌ । ૫૧॥ સાફ્રોપાક્ાં સપાર્ષદાં તાં તાં મૂર્તિ સ્વમન્ત્રતઃ | પાધાર્ઘધાચમનીયાધૈઃ 5 સ્નાનવાસોવિભૂષશૈઃ | પર ॥. ગન્ધમાલ્યાક્ષતસગ્ભિર્ધ્પદીપોપહારકૈઃ ! સાડ સમ્યૂજય વિધિવત્‌ સ્તવૈઃ સ્તુત્વા નમેદ્રરિમ્‌ ॥ ૫૩॥ આત્માનં તન્મય ધ્યાયન્‌ મૂર્તિ સમ્પૂજયેદ્વરેઃ । શેષામાધાય શિરસિ રવધાખ્ન્યુદ્ધાસ્ય સત્કૃતમ્‌ | ૫૪॥ એવશઝુયર્કતોયાદાવતિથો હૃદયે ચ રયજતીશ્વરમાત્માનમચિરાન્મુચ્યતે હિ સઃ ॥ ૫૫॥ સ્નાનાદિથી શરીરને અને સંતોષ વગેરેથી અંતઃકરણને શુદ્ધ કરવું, ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે બેસીને પ્રાણ્ઞાયામ વગેરે દ્વારા ભૂતશુદ્ધિ - નાડી-શોધન કરી ત્યાર પછી વિધિપૂર્વક મંત્ર, દેવતા વગેરેના ન્યાસથી અંગરલા કરીને પૂજા કરવી. || ૪૯ ॥ હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યા પછી અર્ચા-વિગ્રહમાં “પ્રત્યક્ષ ભગવાન છે’ એવી ભાવના કરવી. યથાસમય પ્રાપ્ત પૂજા-સામગ્રીને શુદ્ધ તથા પવિત્ર કરવી, પૃથ્વીને માર્જનાદિથી, અને સ્વયં સ્નાનાદિથી શુદ્ધ થઈને ભગવાનની પ્રતિમાને- જેમાં ભગવાનની પૂજા કરવાની છે તેને પણ તૈયાર રાખવી, બધી પૂજાસામગ્રી તૈયાર રાખીને આસનશુદ્ધિ કરવી. ત્યાર પછી પાધ, અર્’્ય, ધૂપ, દીપ, નૈવેધ વગેરેને પણ સામે રાખી, પછી હૃદયાદિન્યાસ, અંગન્યાસ અને કરન્યાસ કરીને મૂળમંત્ર દ્રારા ભગવાનનું પૂજન કરવું. ॥ ૫૦-૫૧ ॥ પોતપોતાના ઉપાસ્ય ભગવાનના શ્રીવિગ્રહની હદયાદિ અંગો, ઉપાંગો, આયુધો અને પાર્ષદો સહિત ઇંષ્દેવના મૂળમંત્રથી પાદ્ય, અર્ધ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, દહીં, અક્ષતથી” તિલક, માળા, ધુપ, દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી અને પછી સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને સપરિવાર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરવા. ॥ ૫ર-૫૩ ॥ પોતાને ભગવાનમય બનાવીને ધ્યાનપૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. પૂજા પછી નિર્માલ્યને માથે ચઢાવી અને આદર સહિત ભગવાનના શ્રીવિગ્રહને તેમના સ્થાન પર પધરાવી પૂજા સમાપ્ત કરવી. || પ૪ || આ પ્રમાજ્ે જે મનુષ્ય અગ્નિ, સૂર્ય, જળ, અતિથિ અને પોતાના હૃદયમાં આત્મરૂપ શ્રીહરિની પૂજા કરે છે તે તુરંત મુક્ત થઈ જાય છે. 1૫૫ ॥ -શ્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે તૃતીયોડધ્યાયઃ || ૩ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત.