છઠ્ઠો અધ્યાય દેવતાઓની ભગવાનને સ્વધામ સિધાવવા માટે પ્રાર્થના તથા યાદવોને પ્રભાસક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવવું #* કંદુક ઉરાર* અથ બ્રહ્માડડત્મજૈદેવૈઃ પ્રજેશેરાવૃતોડભ્યગાત્ ! ભવશ્ચ ભૂતભવ્યેશો યયૌ ભૂતગણેરવૃતઃ ॥ ૧॥ ઇન્દ્રો મરદ્ધિર્ભગવાનાદિત્યા વસવોડશ્ચિતૌ । ત્રભવોડક્રિરસો રુદ્રા વિશ્વે સાધ્યાશ્ચ દેવતાઃ ॥ ૨॥ ગન્ધર્વાપ્સરસો નાગાઃ સિદ્ધચારણગુહ્યકાઃ ! શ્ષયઃ પિતરશ્ષૈવ સવિદ્યાધરકિશ્નરાઃ ॥ ૩॥ દ્વારકામુપસગ્જગ્મુઃ સર્વે કૃષ્ણદિદંક્ષવઃ | વપુષા યેન ભગવાન્ નરલોકમનોરમઃ | યશો વિતેનેષ લોકેષુ સર્વલોકમલાપહમ્ ॥૪॥ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! એક સમયની વાત છે, બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન * કરવાની ઇચ્છાથી દ્વારકા આવ્યા. તેમની સાથે તેમના પુત્ર સનકાદિ, બીજા દેવતાઓ, પ્રજાપતિની સાથે જ ભગવાન શંકર પણ ભૂતગણોની સાથે આવ્યા. ઇન્દ્ર મરુદ્ગણોને લઈને આવ્યા. બાર આદિત્યો, આઠ વસુઓ, બન્ને અશ્ચિનીકુમારો, જભુ, અંગિરાત્રદષિના વંશજ ત્દષિ, એકાદશ સ્દ્રો, વિકોદેવો, સાધ્યગણો, ગંધર્વો, અપ્સરાઓ, નાગો, સિદ્ધો, ચારણો, ગુહ્યકો, :દષિઓ, પિતૃઓ, વિધ્યાધરો અને કિન્નરો - આ બધા બ્રહ્માજીની સાથે આવ્યા. ભગવાનનો શ્યામસુંદર વિગ્રહ શ્રીકૃષ્ણરૂપે બધાનાં મનને આનંદ આપનારો હતો. કૃષ્ણાવતાર દ્વારા તેમણે એવી લીલા કરી અને એવી મંગળકારી કીર્તિનો વિસ્તાર કર્યો કે, જેનું ગાન, શ્રવણ અને વર્ણન કરવાથી બધા પ્રકારના પાપ-સમૂહોનો નાશ થઈ જાય છે. ૧-૪ ॥ ૧. સર્વેશ્રે બુરી । ૨. પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ’ નથી. ! ૩. તુ ! ૪. શ્રીબાદરાયલિરુવાચ ! પ. વિતનુતે લોકે । [ 15531] 930 શ્રીમદભાગવત [અબ ૬ તસ્યાં વિભ્રાજમાનાયાં સમૃદ્ધાયાં મહર્હિભિઃ । વ્યચક્ષતાવિતૃાક્ષાઃઃ કૃષ્ણમ,્ુતદર્શનમ્ ॥ ૫ સ્વર્ગોધાનોપગૌર્માલવેશ્છાદયન્તો યદ્ત્તમમ્ | * ગીર્ભિશ્ચિત્રપદાર્થાભિસ્તુષ્ડવુર્જગદીશ્વમરસમ્ ॥૬॥ દેશ ઊયુઃ નતાઃ સ્મ તે નાથ પદારવિત્દ બુદ્ધીન્દ્રિયપ્રાણમનોવચોભિઃ 1 યચ્ચિન્ત્યતેડન્તર્હદિ ભાવયુક્તે-. ુમુક્રુભિઃ કર્મમયોરુપાશકત્ ॥ ૭॥ તં માયયા શ્રિગુણયાડડત્મતિ દુર્વિભાવ્યં વ્યક્તં સૃજસ્યવસિ લુમ્પસિ તદ્ગુણસ્થઃ | વૈતેર્ભવાનજિત કર્મભિરજ્યતે વૈ ઘત્ સ્વે સુખેડવ્યવહિતેડભિરતોડનવધઃ |! ૮ શુદ્ધિૃુ્ાં ન તુ તથેડય દુરાશયાનાં વિવ્યાશ્ચુતાધ્યયનદાનતપક્રેયાબિઃ 1 સત્તાત્મનામૃષમ તે યશસિ પ્રવૃદ્ધ- સચ્છૂદ્ધયા શ્રવણસમ્ભૃતયા યથા સ્થાત્ 1૯ સ્યા્નસ્તવાડાંધ્રેરશુભાશયધૂમકેતુઃ ક્ષેમાપ યો મુનિભિરાર્ટહૃદોહ્યમાનઃ | યઃ સાત્વતેઃ સમાવિભૂતય આત્મવદ્િ-પ ર્્હેડર્ચિત: સવનશઃ સ્વરતિક્રમાય 11૦॥ તે દ્વારકાનગરી બધી રીતે સમૃદ્ધ અને શોભાથી સંપન્ન, હંતી. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણની રૂપમાધુરીનું નિર્નિમેષ તથા અતૃપ્ત નેત્રે દર્શન કરીને બધ્ધ કૃતાર્થ થઈ ઘણીવાર સુધ! તેમને નિહાળી રહ્યા. ॥ ૫ ॥ દેવતાઓએ ભાવપૂર્ણ ઉદયથી સ્વર્ગના બગીચાનાં દિવ્ય પુષ્પોથી જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્્ને ઢાંકી દીધા અને સુંદર સ્તોત્રોથી અર્થસભર વાણી દ્વારાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ॥ ૬ |! દેવતાઓએ કહ્યું - હે સ્વામી! અમે આપનાં ચરણકમળમાં નમસ્કાર કરીએ છીએ. અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને વાશી દ્વારા આપને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. મુંમુક્ુજનો આપનાં આ ચરણકમળનું ખૂબ જ શ્રદ્ધા- ભક્તિ તથા સદ્ભાવથી યુક્ત થઈને અંતઃકરજમાં ચિંતન કરી પોતાનાં સુદઢ કર્મબંધનન્ય પાશને કાપી નાંખે છે. આપનાં આ ચરણકમળમાં અમારા વારંવાર નમસ્કાર છે. ॥૭ || હૈ ભગવન્! આપની ત્રિગુણાત્મક માયા સમજવી બહુ કઠણ છે. આ માયા દ્વારા આ વ્યક્ત (દશ્ય જગત)નું આપ રજોગુષ્ દ્વારા પોતાનામાં જ લીલાથી જ નિર્માણ કરો છો, સત્તગુબ્ન દ્વરા તેનું પાલન કરો છો અને તમોગુજ દવારા તેનો સંહાર પણ કરો છો. આ બધું કરવા છતાં પણ આપ તેનાથી લેપાતા નથી, કારભ્ર કે, આપ આત્મસુખમાં જ રમણ કરો છો. તેમાં માયાનો પડદો નથી. તેથી જ આપ નેરંજન (દેયોથી રહિત) છો. આપ પોતાના અખંડ સ્વરૂપભૂત પરમાનંદમાં મગ્ન રહો છો. 0૮ ॥ ટેસ્તુતિ કરવા યોગ્ય પરમાત્મા! જેમનું અંતઃકરણ શુદ્ધ નથી, એવા લોકોની ચિત્તશુદ્ધિ વિદ્યાબ્યાસથી, વેદાધ્યયનથી, દાન, તપ, યજ્ઞાદિ ક્રિયાઓથી થઈ શકતી નથી. પરંતુ હે પભ હિ શ્રેષ્ઠ)! મુદ્ધ અંતકરણવાળા આયના ભક્તો આપનાં લીલા-ચરિત્રોનું, આપના પ્રભાવનું, આપના થશનું અને આપના કલ્યાજ્કારી ગુછ્યોનું વર્ણન કરે છે, તેનું શ્રવણ કરે છે. આમ કરવાથી શ્રદ્ધા દઢ થાય છે, તેનાથી પરાભક્તિ ઉત્પન્ન થાય છે, તેનાથી તેમનું અંતઃકરણ તુરંત પવિત્ર બની જાય કે.॥૯॥ હે પ્રભુ! આપનાં ચરણકમળ અમારાં તમામ અંમંગળોનો નાશ કરવા માટે અગ્નિ બનીને ભસ્મ કરી દે. આપનાં આ જ ચરણકમળને આપના ભક્તો પ્રેમમાં તરબોળ થઈને પોતાના ફદયમાં ધારણ કરે છે. આ બધું અમારા કલ્યાણની વૃદ્ધે કરનારું થાઓ. પોતાની ઇન્દ્રિયોને જેમણે. વશમાં રાખી છે, તેવા આપના ભક્તો આપનું સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે ત્રશે કાળ વાસુદેવ, સંકર્ષણ, પ્રઘુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વહના રૂપમાં આપનાં આ જ ચરલ્રકમળની ઉપાસના કરતા સહે છે અને તેથી તેઓ સ્વર્ગને ઓળંગીને આપના પરમધામમાં પહોંચી જાય છે. !। ૧૦ || ૧, આત્માિદ્-! અન-૬] અગિયારમો સ્કંધ 831 યશ્ચિન્યતે પ્રયતપાણિભિરધ્વરાગ્તો ત્રષ્યા નિરુક્તવિધિનેશ હવિર્ગુહીત્વા | અધ્યાત્મયોગ ઉત યોગિભિરાત્મમાયાં જિજ્ઞાસુભિઃ પરમભાગવતૈઃ પરીષ્ટઃ |1૧૧॥। પર્યુષ્ટ્યા તવ વિભો વનમાલયેયં સંસ્પર્ધિની ભગવતી પ્રતિપત્નિવચ્છીઃ | * યઃ સુપ્રણીતમમુયાડર્હણમાદદનજ્ઞો ભૂયાતૂ સદાડધ્રિરશુભાશયધૂમકેતુઃ ॥ ૧૨॥ કેતુસ્ત્રિવિક્રમયુતસ્ત્રિપતત્પતાકો યસ્તે ભયાભયકરોડસુરદેવચમ્વોઃ | સ્વર્ગાય સાધુષુ ખલેષ્વિતરાય ભૂમન્ પાદઃ પુનાતુ ભગવન્ ભજતામથં નઃ॥૧૩॥ નસ્યોતગાવ ઇવ યસ્ય વશે ભવન્તિ બ્રહ્માદયસ્તનુભૃતો મિથુરર્ધમાનાઃ | કાલસ્ય તે પ્રકૃતિપૂરુષયોઃ પરસ્ય શં નસ્તનોતુ ચરણઃ પુરુષોત્તમસ્ય | ૧૪॥ અસ્યાસિ હેતુરુદયસ્થિતિસંયમાના- મવ્યક્તજીવમહતામપિ કાલમાહુઃ | સોડયં ત્રિણાભિરખિલાપચયે પ્રવૃત્તઃ કાલો ગભીરરય ઉત્તમપૂરુષસ્ત્વમ્ | ૧૫॥। આપના ભક્તો વેદોક્તવિધિથી હાથમાં હવિષ્યાન્ન લઈને યજ્ઞના આહવનીય વગેરે અગ્નિમાં અર્પણ કરીને આપનાં જ ચરણકમળનું ચિંતન કરે છે. જ્ઞાનમાર્ગ દ્વારા તત્ત્વનો સાક્ષાત્કાર કરવા માટે યોગીઓ આપનાં જ આ ચરશકમળનું ચિંતન કરે છે; તે જ પ્રમાણે આપની માયાના સ્વરૂપને પણ જાણનારા જિજ્ઞાસુ ભક્તો આપના જ ચરણોનું ચિંતન કરે છે. આ પ્રમાણે આપના પ્રેમી ભક્તો આપનાં ચરણકમળને જ પોતાનાં સર્વોત્તમ આરાધ્ય માનીને તેમની ઉપાસના કરતા રહે છે, ॥૧૧ ॥ 7/ ડેપ્રભુ! આપના ભક્તો આપને જે પ્રેમપૂર્વક વનમાળા અર્પણ કરે છે, તેનો આપ બહુ જ આદર સાથે સ્વીકાર કરો છો. ભક્તો માટે આપનો કેવો વિલક્ષણ પ્રેમ છે, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સાક્ષાત્ ભગવતી લક્ષ્મી પણ આપને પ્રેમ કરે છે, પરંતુ આપના વક્ષઃ્થળ પરની આસપાસ તે વનમાળાને ફેલાયેલી જોઈને તથા ભક્તો માટે આપનો વિશેષ પ્રેમ જોઈને તેઓ શોકની જેમ તે વનમાળાની અદેખાઈ કરે છે, તે વનમાળામાં તુલસી પણ હોય છે. તુલસી અર્પણ કરવાથી આપની પૂજા સારી રીતે સંપૂર્ણ ગભરાય છે અને આપ વધારે ને વધારે પ્રસન્ન થાઓ છો. એવાં આપનાં ચરણકમળ અમારાં બધાંજ અમંગળોને ભસ્મ કરવા માટેઅગ્નિરૂપથાઓ. || ૧૨ ॥ વામન અવતાર સમયે ત્રણ ચરણભૂમિ માપવા માટે આપનો બીજો ચરણ સત્યલોકમાં પહોંચ્યો ત્યારે આપે આપના આ ચરણો વડે ત્રિલોકને માપી લીધું. ત્યારે આપની કીર્તિનો ધ્વજ ત્રિલોકમાં લહેરાયો. તે સમયે બ્રહ્માજીએ આપનાં તે ચરણ્કમળને પખાળીને તે જળ પોતાના કમંડળમાં રાખ્યું. તેમાંથી જળની ત્રણ ધારાઓ નીકળી, જેને ભાગીરથી ગંગા કહે છે. તે તો આપની કીર્તિપતાકા જ છે. આપનું સ્વરૂપ અસુરોના સૈન્યને તો ભયભીત કરી દેનારું તો છે, પરંતુ આપના ભક્તો અને દેવતાઓના સમૂહને અભય આપનારું છે. હે ભૂમા (અનંત) ભગવન્! આપનાં આ ચરણકમળ સાધુ-સંતોને તો પરમપદની પ્રાપ્તિ કરાવનારાં છે, પરંતુ જે તેમનો અનાદર કરે છે તે નરકોમાં જાય છે. આપનાં આ ચરણકમળ અમ ઉપાસકોનાં સમગ્ર પાપોને નષ્ટ કરીને અમને પવિત્ર કરે.॥૧૩ ॥ જેવી રીતે નાથેલો બળદ પોતાના માલિકને વશ થઈ કામ કરે છે તે જ પ્રમાણે બ્રહ્માજીથી લઈને જેટલા પણ શરીરધારી જીવો છે તે બધા આપસમાં તો લડ્યા કરે છે, પરંતુ આપને આધીન રહે છે. આપ કાળસ્વરૂપ છો તથા પ્રકુતિ અને પુરુષથી પણ પર છો. આવા પુરુષોત્તમસ્વરૂપ આપનાં ચરણકમળ અમારા કલ્યાણની વૃદ્ધે કરનારાં થાઓ, ।। ૧૪ ॥ આપ જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છો. આપ જ અવ્યક્ત (મૂલ પ્રકૃતિ), પુરુષ, મહત્ત્વ - આ બધાનું નિયંત્રણ કરવાવાળા છો તથા કાળસ્વરૂપ પણ આપ જ છો. સંવત્સરરૂપે ઠંડી, ગરમી અને વર્ષા એ ત્રણ ત્રદ્તુઓ જ, 632 શ્રીમદભાગવત [અન્દ ત્વત્તઃ પુમાન્ સમધિગમ્ય* યયાડસ્ય વીર્ય ધત્તે મહાન્તમિવ ગર્ભમમોથવીર્યઃ સોડયં તયાડનુગત આત્મન આણ્ડકોશં હૈમં સસર્જ બહિરાવરશૈરુપેતમ્ 1 ૧૬॥ તત્તસ્થુષઢ જગતશ્વ ભવાનધીશો યન્માથયોત્થગુણવિક્રિયયોપનીતાન્ |! અર્થાગ્જુષ્પિ હષીકપતે ન લિપ્ત યેડન્યે સ્વતઃ પરિહતાદપિ બિભ્યતિ સ્મ । ૧૭॥ સ્માયાવલોકલવદર્શિતભાવહારિ- ભ્રૂમણ્ડલપ્રહિતસૌરતમન્ત્રશૌઈઃ 1 પત્યસ્તુ પોડશસહસમન્બાશૈ- ર્યસ્યેન્દ્રિય વિમથિતું કરણૈર્ન વિભ્વ્યઃ ॥૧૮॥ વિભ્વ્યસ્તવામૃતકથોદવહાસ્ત્રિલોક્યાઃ પાદાવનેજસરિતઃ શમલાનિે હત્તુમ્ 1 આનુશ્રવ શ્રુતિભિરડધ્રિજમદ્રસકૈ- સ્તીર્થદ્રો શુચિષદસ્ત ઉપસ્પૃશન્તિ | ૧૯॥ માઠરજ/િરુ/૧ ઇત્યભિષ્ટ્ય વિબુધેઃ સેશઃ શતધૃતિર્હરિમ્ ! અભ્યભાષત ગોવિન્દ પ્રણમ્યામ્બરમાશ્રિતઃ ॥ ૨૦॥ દિ ભૂમેર્ભારાવતારાય પુરા” વિજ્ઞાપિતઃ પ્રભો | ત્વમસ્માભિરશેષાત્મંસ્તત્તધૈવોપપાદિતમ્ ॥૨૧॥ ધર્મક્ષ સ્થાપિતઃ સત્સુ સત્યસન્ધેષુ વૈ ત્વયા | કીર્તિથ દિક્ષુ વિક્ષિમા સર્વલોકમલાપહા | ર૨॥ ત્રણ નાભિઓના રૂપમાં આપનું કાળરૂપી ચક્ર ખૂબ જ તેજ ગતિથી ચક્કર લગાવી રહ્યું છે. તે કાળ બધાનો નાશ કરવા માટે ખૂબ તત્પર રહે છે. આવા આ બધાના શાસક પુરુષોત્તમ આપ જછો.॥૧૫ | સુત્રાત્મા હિરશ્યગર્ભ પુરુષ આપથી જ તેજ પ્રાપ્ત કરીને અમોધ પરાક્રમી બની જાય છે અને આ વિશ્ચના ગર્ભની જેમ મહત્તત્તતને ધારણ કરે છે. તે જ હિરલ્યગર્ભ બ્રહ્મા માયા સાથે. મળીને સુવર્ણ જેવા બ્રહ્માંડ-કોશની રચના કરે છે કે જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્ત્વના રૂપમાં સાત આવરણોવાળું છે. આ વિરાટ બ્રહ્માંડ આપનાથી જ ઉત્પન્ન થયું છે. 1 ૧૬ || આપ જ આ ચરાચર વિશ્વના અધીશ્રર છો. આ સંપૂર્ણ જગત માયાના ગુણોથી અને તેમની વિક્રિયાથી જ ઉત્પન્ન થયું. છે. હેકષિકેશ| આપ જ બધી ઇન્દ્રિયોના સ્વામી છો અને આપ તેમના વિષયોના ભોક્તા પણ છો, પરંતુ આશ્ચર્ય છે કે આપ તેમના ભોક્તા હોવા છતાં પણ તેમનાથી લેપાતા નથી. પરંતુ બીજા જે લોકો સ્વયં તે ભોગોનો ત્યાગ કરી દે છે તેઓ ત્યાગ કર્યા પછી પજ્ તેમનાથી બીતા રહે છે. | ૧૭ ॥ આપના અંતઃપુરમાં સોળ હજાર રાણીઓ છે. તેઓ પોતાનાં સ્મિતહાસ્ય અને હાવભાવભર્યા, કટાક્ષથી અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવરસને ઉત્પન્ન કરતા મધુર ભાવને જાગૃત કરીને વાતચીત દ્વારા હમેશાં કામબાણો ફેંકી રહેલ હોવા છતાં. આપના મનને લેશમાત્ર પણ ચલિત કરવા સમર્થ થઈ નથી.॥૧૮ ॥ પરંતુ આપની બે પુશ્યમયી નદીઓ ત્રિલોકનાં તમામ પાપોને ધોઈ નાખવા પૂરી રીતે સક્ષમ છે. તેમાં એક તો આપની કથામૃતરૂપી નદી છે, તેનું નિરંતર કાન દવારા શ્રવણ કરવામાં આવે તોફદય નિર્મળ બની જાય છે અને બીજી નદી જે આપના થરણોના પ્રક્ષાલન દ્વારા ઉત્પન્ન થયેલ ગંગાજી છે, જે સ્નાન દ્વારા લોકોને પવિત્ર કરે છે, આવી આ બે પવિત્ર નદીઓનું પુફ્યશાળી સજ્જનો નિરંતર સેવન કરે છે. | ૧૯ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! સમસ્ત દેવતાઓ અને ભગવાન શંકર સહિત બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી તેઓ પ્રણામ કરીને પોતાના ધામમાં જવા માટે આકાશમાં ઊભા રહીને ભગવાનને આ પ્રમાણે કહેવા લાગ્યા. ॥ ૨૦ ॥ બ્રહ્માજીએ કહ્યું - હે સર્વાત્મા પ્રભુ! પહેલાં અમે આપને. અવતાર ધારણ કરીને ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રાર્થના કરી હતી. તે કામ અમારી પ્રાર્થના મુજબ આપે જ યથોચિતરૂપે પૂરું કરી દીધું. ॥ ર૧ ॥ આપે સત્યપરાયણ સાધુપુરુષોના કલ્યાણાર્થે ધર્મની સ્થાપના પણ કરી દીધી અને દશે દિશાઓમાં એવી કીર્તિ કેલાવી, જેના શ્રવલ્રથી લોકોના મનના દોષો નષ્ટ થઈ જાય છે.॥રર॥ ૧. સમાધ્કૃત્મ । ૨. શમલ ! નિહન્નુમ્ ૩- સુરૈઃ અન] અગિયારમો સ્કંધ 833 અવતીર્ય યદોર્વશે બિભ્રદ રૂપમનુત્તમમ્ ! કર્માણ્યુદામવૃત્તાનિ હિતાય જગતોડકૃથાઃ ॥ ૨૩॥ યાનિ તે ચરિતાનીશ મનુષ્યાઃ સાધવઃ કલી । શ્ૃણ્વન્તઃ કીર્તયન્તશ્ચ તરિષ્યન્ત્યગ્જસા તમઃ || ર૪॥ યદુવંશેડવતીર્ણસ્ય ભવતઃ પુરુષોત્તમ | શરચ્છતં વ્યતીતાય પગ્ચર્વિશાધિર્ક પ્રભો || રપ॥ નાધુના તેડખિલાધાર દેવકાર્યાવશેષિતમ્ | _ કુર્લ ચ વિપ્રશાપેન નષ્ટપ્રાયમભૂદિદમ્ | ર૬॥ તતઃ સ્વધામ પરમં વિશસ્વ યદિ મત્યસે | સલોકકોલ્લોકપાલાન્ નઃ પાહિ વૈકુણ્ઠકિફરાન્ ॥ ૨૭॥ કભગવનુવચ અવધારિતમેતન્મે યદાત્થ વિબુધેશ્વર ! કૃતં વઃ કાર્યમખિલં ભૂમેર્ભારોડવતારિતઃ ॥ ૨૮॥ તદિદં યાદવકુલં વીર્યશૌર્યશ્રિયોદ્વતમ્ | લોકં જિધૃક્ષદ્ રુદ્ધં મે વેલયેવ મહાર્ણવઃ ॥ ૨૯॥ મઘ્યસંહૃત્ય દંસાનાં યદૂનાં વિપુલં કુલમ્ ગન્તાસ્મ્યનેન લોકોડયમુદેલેન વિનડક્ષ્યતિ || ૩૦॥ ઇદાનીં નાશ આરબ્ધઃ કુલસ્ય દ્રિજશાપતઃ । યાસ્યામિ ભવનં બ્રહ્મન્નેતદન્તે તવાનથ । ૩૧॥ કશુક ઉવાચ ઇત્યુક્તો લોકનાથેન સ્વયમ્ભૂઃ પ્રણિપત્ય તમ્ | સહ દેવગણૈર્દૈવઃ સ્વધામ સમપદ્ત ॥૩૨॥ અથ તસ્યાં મહોત્પાતાન્ દ્વારવત્યાં સમુત્થિતાન્ ! વિલોક્ય ભગવાનાહ યદુવૃદ્ધાન્ સમાગતાન્ । ૩૩॥ આપે આ સર્વોત્તમ રૂપ ધારણ કરીને યદુવંશમાં અવતાર લીધો અને જગતના હિત માટે ઉદાર અને પરાક્રમપૂર્ણ અનેક લીલાઓ કરી. 1 ર૩ || પ્રભુ! કળિયુગમાં જે સદ્ભાવવાળા મનુષ્યો આપની આ લીલાઓનું શ્રવણ-કીર્તન કરશે, તે સરળતાપૂર્વક આ અશ્ઞાનરૂપ અંધકારથી પાર થઈ જશે. | ર૪ || હે પુરુષોત્તમ સર્વશક્તિમાન પ્રભુ! આપને યદુવંશમાં અવતાર લીધાને એકસો પચીસ વર્ષ વીતી ગયા છે. || ર૫ ॥| હે સર્વાધાર! હવે આપે અમ દેવતાઓનાં તમામ કાર્યોને પણ સારી રીતે પૂરાં કરી દીધાં છે, હવે કોઈ કામ બાકી નથી. બ્રાહ્મણોના શાપને કારણે આ યાદવકુળ પણ એક રીતે નષ્ટ થઈ ચૂક્યું છે. 1૨૬ ॥ તેથી હે વૈકુંઠનાથ! જો આપ ઉચિત સમજો તો પોતાના નિજધામમાં પધારો અને આપના સેવક એવા અમ-લોકપાલોનું તથા અમારા લોકોનું પાલન પોષણ કરો. 1૨૭ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — બ્રહ્માજી! આપ જેમ કહો છો, હું તેવો જ નિશ્ચય આ પહેલાં જ કરી ચૂકયો છું. મેં આપ લોકોનું બધું કાર્ય પૂરું કરીને પૃથ્વીનો ભાર ઉતારી નાખ્યો છે. ૨૮ ॥ પરંતુ હજી એક કામ બાકી છે; તે એ છે કે, યાદવો બળ-પરાક્રમ, વીરતા-શૂરતા અને ધન-સંપત્તિથી ઉદ્ધત થઈ રહ્યા છે. તેઓ સંપૂર્ણ પૃથ્વીને હડપ કરવા માટે તાકીને બેઠા છે. તે લોકોને મેં બરાબર એ રાતે રોકી રાખ્યા છે, જેમ સમુદ્રને તેના કિનારાની ભૂમિ. ॥ ૨૯ ॥ જો હું અભિમાની અને ઉચ્છુંખલ યાદવોના આ વિશાળ વંશનો નાશ કર્યા વિના જઈશ તો તેઓ બધી જુ મર્યાદાઓ ઓળંગીને સમગ્ર લોકોનો સંહાર કરી નાખશે. 1૩૦ ॥ નિષ્યાપ બ્રહ્માજી! હવે બ્રાહ્મણોના શાપથી આ વંશના નાશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેનો અંત થઈ જતાં હું આપના ધામમાં થઈને મારા નિજધામમાં જઈશ. ૩૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે અખિલ જગતના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે કહ્યું, ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને દેવતાઓની સાથે તેઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા. 1૩૨ || તેમના ગયા પછી તુરત જ દ્વાસ્કાપુરીમાં મોટાં-મોટાં અપશુકન, મોટા-મોટા ઉત્પાત શરૂ થઈ ગયા. તેમને જોઈને. યદુવંશના આબાલવૃદ્ધ બધા ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવ્યા. ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું. 1૩૩ ॥ 634 શ્રીમદભાગવત [અબ૬ કંભગવાનુવાર’ એતે વૈ સુમહોત્પાતા વ્યુત્તિષ્ઠન્તીહ સર્વતઃ । શાપશ્ચ નઃ કુલસ્યાસીદ્ બ્રાહ્મણેભ્યો દુરત્યયઃ | ૩૪॥ ન વસ્તવ્યમિહાસ્માભિર્જિજીવિષુભિરાર્યકાઃ । પ્રભાસં સુમહત્પુષ્યં યાસ્યામોડદૈવ મા ચિરમ્ | ૩૫॥ યત્ર સ્નાત્વા દક્ષશાપાદ્ ગૃહીતો યક્ષ્મણોડુરાટ્ ! વિમુક્તઃ કિલ્બિષાત્ સઘો ભેજે ભૂયઃ કલોદયમ્ | ૩૬॥ વર્ય ચ તસ્મિશ્નાપ્લુત્ય તર્ષયિત્વા પિતૃન્ સુરાન્ ભોજંયિત્વોશિજો વિપ્રાન્ નાનાગુણવતાડન્ધસા | ૩૭॥॥ તેષુ દાનાનિ પાત્રેષુ શ્રદ્ધયોપ્ત્વા મહાન્તિ વૈ વૃજિતાનિ તરિષ્યામો દાનૈનોભિરિવાર્ણવમ્ | ૩૮॥ કાંહુક ઉશચ એવં ભગવતાકકદિષ્ટા યાદવાઃ કુલનન્દનર્ચ । ગન્તું કૃતધિવસ્તી્થ સ્યનદનાન્ સમયૂયુજન્ ॥ ૩૯॥ તશ્નિરીક્ષ્યોદ્ધવો રાજન્ શ્રુત્વા ભગવતોદિતમ્ | દષ્ટ્વાડરિષ્ટાનિ ધોરાણિ નિત્યં કૃષ્ણમનુત્રતઃ ॥ ૪૦॥ વિવિક્ત ઉપસજ્નમ્ય જગતામીશ્રરેશ્વરમ્ પ્રણમ્ય.શિરસા પાદ પ્રાગ્જલિસ્તમભાપત || ૪૧॥। ઉદર ઉવાચ દેવદેવેશ યોગેશ પુષ્થશ્રવણકીર્તન | સંહૃત્પૈતત્ કુલ નન લોર્ક સન્ત્યક્ષ્યતે ભવાન્ | વિપ્રશાપં સમર્થાડપિ પ્રત્યહજ્ન યદીશ્વરઃ | ૪૨॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ગુરુજનો! આજકાલ દ્વિરક્રમાં જવાં જુઓ ત્યાં મોટાં-મોટાં અપશુકન અને ખાસ કરીને ભર્યંકર ઉત્પાત શરૂ થઈ રહ્યા છે. આપ બધા જાજ્ઞો જ છો કે, બ્રાહ્મણોએ આપણા વંશને એ શાપ આપી દીધો છે કે, જેને ટાળી શકવો બહુ જ મુશ્કેલ છે. મારો એવો વિચાર છે કે, જો આપણે બધા પોતાના જીવ બચાવવા ઇચ્છતા હોઈએ તો આપણે અહીં રહેવું ન જોઈએ. આપલ્ર આજે જ પરમ પવિત્ર પ્રભાસક્ષેત્ર જવા માટે નીકળી જઈએ. ॥ ૩૪-૩૫ || પ્રભાસકષેત્રનો મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે દક્ષપ્રજાપતિના શાપથી ચન્દ્રમાને ક્ષયરોગે ઘેરી લીધા હતા, ત્યારે તેમણે પ્રભાસક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું અને તેઓ તુરત તે પાપજન્ય રોગથી મુક્ત થઈ ગયા. સાથે-સાથે તેમને કળાઓની અભિવૃદ્ધિ પબ્ર પ્રાપ્ત થઈ. ॥૩૬ ॥ આપણજ્ને પણ પ્રભાસક્ષેત્રમાં જઈને સ્નાન કરીશું. દેવતાઓ અને પિતૃઓનું તર્પજ્ર કરીશું અને સાથે-સાથે અનેક ગુણકારી પકવાન તૈયાર કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીશું. ત્યાં આપલે તે સુપાત્ર બ્રાહ્મણોને પૂરી શ્રદ્ધાથી ખૂબ દાન-દક્ષિણા આપીશું અને આ સત્કર્મો દ્વારા આપણે મહાન સંકટોને સહજમાં પાર કરી જઈશું, જેમ કોઈ નૌકા દ્વારા સમુદ્ર પાર કરી જાય. 1 ૩૭-૩૮ || શ્રીશુકદેવજી કહે છે - કુલનંદન! જયારે ભગવાન શ્રીકૃષ્ણે આવી આશ્ઞા આપી ત્યારે યાદવોએ એકમતે પ્રભાસક્ષેત્ર જવાનો નિશ્ચય કરી લીધો અને બધા પોતપોતાના રથ તૈયાર કરવા લાગ્યા. | ૩૯ ॥ પરીક્ષિત! ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના અત્પંત પ્રિય અને સેવક હતા. તેમણે જયારે યાદવોને પ્રવાસની તૈયારી કરતાં જોયા, ભગવાનની આજ્ઞા સાંભળી અને અત્યંત ધોર અપશુકન જોયાં, ત્યારે તેઓ જગતના એકમાત્ર અધીશ્વર ભગવાન શ્રીકૃષ્ણની પાસે એકાંતમાં ગયા. તેમણે પોતાનું, મસ્તક ભગવાનના ચરણોમાં મૂકીને પ્રજ્ઞામ કર્યા અને હાથ જોડીને તેમને પ્રાર્થના કરવા લાગ્યા. | ૪૦-૪૧ ॥ ઉદ્ધવજીએ કહ્યું - હે યોગેશ્વર! હે દેવાધિદેવ! આપની લીલાઓના ક્રવણ-કીર્તનથી જગત પવિત્ર થઈ જાય છે. આપ સર્વશક્તિમાન પરમેશ્વર છો. બ્રાહ્મણોના શાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં પણ આપે. એમ ન કર્યું. આથી હું એવું સમજ્યો છું કે, હવે યદુવંશનો સંહાર કરીને, આ બધું સમેટીને આપ પણ અવશ્ય આ લોકનો પરિત્યાગ કરી દેશો. ! ૪૨ | ૧ પ્રાથીન પ્રતમાં નથી. ૨. સર્વશઃ ! ૩. સુમહાપુર્ધં । ૪. ફુરુનન્દન ! પ. પ્રાચીન પ્રતમાં નથી ! અલ ૬] અગિયારમો સંધ 635 નાહં તવાડઘ્રિકમલં ક્ષણાર્ધમપિ કેશવ | ત્યક્તું સમુત્સહે નાથ સ્વધામ નય મામપિ | ૪૩॥ તવ વિક્રીડિતં કૃષ્ણ નૃણાં પરમમડ્રલમ્ । કર્ણપીયૂષમાસ્વાદ્ય ત્યજત્યત્યસ્પૃહાંડ જનઃ ॥ ૪૪॥ શય્યાસનાટનસ્થાનસ્નાનક્રીડાશનાદિયુ | કથં ત્વાં પ્રિયમાત્માનં વયં ભક્તાસ્ત્યજેમહિ | ૪૫॥ ત્વયોપભુક્તસ્ગ્ગન્ધવાસોડલક્ટારચર્ચિતાઃ । ઉચ્છિષ્ભોજિનો દાસાસ્તવ માયાં જયેમહિ ॥૪૬॥ વાતરશના ય ગાષયઃ શ્રમણા ઊર્ધ્વમન્થિનઃ | બ્રહ્માખ્યં ધામ તે યાન્તિ શાન્તાઃ સંત્યાસિનોડમલાઃ || ૪૭। વયં ત્વિહ મહાયોગિન્ ભ્રમત્તઃ કર્મવર્ત્મસુ ! ત્વદ્રાર્તયા તરિષ્યામસ્તાવકેર્દ્સ્તરે તમઃ ૪૮ સ્મરત્તઃ કીર્તયન્તસ્તે કૃતાનિ ગદિતાનિ ચ | ગત્યુત્સ્મિતેક્ષણક્ષ્વેલિ યશૃલોકવિડમ્બનમ્ | ૪૯॥ કુક ઉવાચર એવં વિજ્ઞાપિતો રાજન્ ભગવાન્ દેવકીસુતઃ । એકાન્તિનં પ્રિયં ભૃત્યમુદ્ધવં સમભાષત ||૫૦॥ હે શ્યામસુંદર! હું અરધી ક્ષણ માટે પણ આપનાં ચરણકમળને છોડી શક્તો નથી. હે માર જીવનના સર્વસ્વ! હે મારા સ્વામી! આપ મને પણ આપના ધામમાં સાથે લઈ જાઓ. 1૪૩ ॥ મ્રિય કૃષ્ણ! આપની એક-એક લીલા મનુષ્યો માટે પરમ કલ્યાણકારી અને કાન માટે અમૃતસ્વરૂપ છે. જેને એક વાર તે રસનો ચસકો લાગી જાય છે, તેનું મન પછી બીજી જગાએ જતું તથી. પ્રભુ! અમે તો ઊઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં, હરતાં- ફરતાં, રમત રમતાં, ભોજન કરતાં, શું શું ગણાવું? અમારી દરેક ક્રિયાઓ આપની સાથે જ થતી રહી છે. આપ અમારા પ્રિયતમ છો, વધારે તો શું? આપ અમારા આત્મા જ છો. આવી સ્થિતિમાં અમે આપત્તા ગ્રેમી ભક્તો આપને કઈ રીતે છોડી શકીએ? ॥ ૪૪-૪૫ ॥ અમે આપનાં પ્રસાદીમાળા, ચંદન, વસ્ત્ર, અલંકારો ધારણ કયાં, તેનો ઉપભોગ કર્યો. અમે આપના પ્રસાદના અધિકારી સેવક છીએ. તેથી અમે આપની માયા ઉપર અવશ્ય વિજયી થઈશું. તેથી હે પ્રભુ! અમને આપની માયાનો ભય નથી, ભય માત્ર આપના વિયોગનો જ છે. |! ૪૬ | મોટા-મોટા ત્રદષિ-મુનિ દિગંબર રહીને અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતાં રહીને અધ્યાત્મવિદાને માટે ભારે પરિશ્રમ કરે છે. આ પ્રકારની કઠોર સાધનાથી તે સંન્યાસીઓનાં હૃદય પવિત્ર થઈ શકે છે અને ત્યારે ક્યાંકતેઓ સમગ્ર વૃત્તિઓની શાંતિરૂષી નિષ્કામ-અવસ્થામાં સ્થિત થઈને આપના બ્રહ્મ નામવાળા ધામને પ્રાપ્ત થાય છે, || ૪૭ હે મહાયોગેશ્વર! અમે લોકો તો કર્મમાર્ગમાં જ ભટકી રહ્યા છીએ. પરંતુ એ ચોક્કસ છે કે અમે આપના ભક્તજનો સાથે આપના ગુણો અને લીલાઓની ચર્ચા કરીશું તથ! મનુષ્ય જેવી લીલા કરતાં આપે જે કંઈ કર્યું છે અથવા કહ્યું છે તેનું સ્મરણ-કીર્તન કરતા રહીશું. સાથે સાથે આપનું ભાષણ, ગતિ, મંદહાસ્ય, દર્શન તથા આપના મધુર વાર્તાલાપની સ્મૃતિમાં તલ્લીન બની જઈશું. માત્ર આથી જ અમે દુસ્તર માયાને પાર કરીશું. (તેથી અમને માયાને તરવાની નહીં, પક આપના વિરહની ચિંતા છે. આપ અમારો ત્યાગ ન કરો, સાથે લઈ જાઓ.) 1 ૪૮-૪૯ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ઉદ્વવજીએ દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રમાણે પ્રાર્થના કરી, ત્યારે તેમણે પોતાના અનન્યપ્રેમી સખા તથા સેવક ઉદ્વવજીને કહ્યું-11૫૦ || ગ્ક્ક્કઃ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ષષ્ઠોડધ્યાયઃ ॥ ૬ || અગિયારમાં સ્કંધ-અંતર્ગત છઠ્ઠો અધ્યાય સમાપ્ત.
દેવતાઓની ભગવાનને સ્વધામ સિધાવવા માટે પ્રાર્થના તથા યાદવોને પ્રભાસક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવવું #* કંદુક ઉરાર* અથ બ્રહ્મા
અવધૂત-ઉપાખ્યાન પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના આઠ ગુરુઓની કથા કીંભગવાનુવાચ થદાત્થ માં મહાભાગ તચ્ચિકીર્ષિતમેવ મે | બ્રહ્મા ભવો લોકપાલાઃ સ્વર્વાસં મેડભિકા Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.