Śrīmad Bhāgavatam

ભગવાનનાં અંગો, ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન

શ્રીમદ્ભાગવતની સંક્ષિપ્ત વિષય-સૂચિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય ભગવાનનાં અંગો, ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્યગણોનું વર્ણન થૌનક ઉવાચ અથેમમર્થ પૃચ્છામો ભવત્તં બહુવિત્તમમ્‌ | સમસ્તતત્ત્રરાદ્ધાન્તે ભવાન્‌ ભાગવતતત્ત્વવિત્‌ ॥ ૧॥ તાત્ત્રિકાઃ પરિચર્યાયાં કેવલસ્ય શ્રિયઃ પતેઃ અજ્ઞોપા્નાયુધાકલ્પં કલ્પયન્તિ યથા* ચ યૈઃ ॥૨॥ તન્ઞો વર્ણય ભદ્રં તે ક્રિયાયોગં બુભુત્સતામ્‌ ! યેન ક્રિયાનૈપુણેન મર્ત્યો યાયાદમર્ત્યતામ્‌ | ૩॥ સૂત ઉવાચ નમસ્કૃત્ય ગુરૂન્‌ વક્ષ્યે વિભૂતીવષ્ણવીરપિ | યાઃ3 પ્રોક્તા વેદતન્ત્રાભ્યામાચાર્યેઃ પદ્રાજાદિભિઃ ॥ ૪॥ માયાધૈર્નવભિસ્તત્ત્વૈઃ સ વિકારમયો વિરાટ્‌ | નિર્મિતો દૅશ્યતે યત્ર સચિત્કે ભુવનત્રયમ્‌ ॥૫॥ એતદ્‌ વૈ પૌરુષં રૂપં ભૂઃ પાદ ધૌઃ શિરો નભઃ | નાભિઃ સૂર્યોડક્ષિણી નાસે વાયુઃ કર્ણો દિશઃ પ્રભોઃ ॥ ૬॥ શૌનકજીએ કહ્યું - સૂતજી! તમે ભગવાનના પરમભક્ત અને બહુદ્રુતોમાં શ્રેષ્ઠ છો. અમે લોકો સઘળાં શાસ્ત્રોના સિદ્ધાંત વિશે આપને એક વિશેષ પ્રશ્ન પૂછવા ઇચ્છીએ છીએ, કેમકે, તમે તેના મર્મશ છો. | ૧ ॥ અમે લોકો ક્રિયાયોગનું અર્થાત્‌ ભગવાનની પૂજાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ; કેમકે, તેનું સાવધાનીપૂર્વક યથાયોગ્ય આચરણ કરવાથી મરણશીલ મનુષ્ય અમરત્વને મ્રાપ્ત થઈ જાય છે. તેથી અમારે એ જાણવું છે કે, પાગ્યરાત્ર વગેરે વિધિ જાણવાવાળા લોકો માત્ર કૈવલ્યસ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે ક્યાં-ક્યાં તત્વોથી તેમના ચરજ્નાદિ અંગો, ગરુડાદિ ઉપાંગો, સુદર્શનાદિ આયુધો અને કૌસ્તુભાદિ આભૂષણોની કલ્પના કરે છે? ભગવાન! આપનું ક્લ્યાણ કરે. ॥ ૨-૩ ॥ સકં સૂતજીએ કહ્યું - શૌનક્જી! બ્રહ્મા વગેરે આચાર્યોએ, વેદોએ અને પાગ્ચરાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે-જે વિભૂતિઓનું વર્ણન કર્યું છે, હું શ્રીગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીને તે તમને સંભળાવું છું. || ૪ ॥ ભગવાનનું જે વિરાટસ્વરૂપ છે તેમાં ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણે લોક તેમાં દેખાય છે. તે (વિરાટરૂપ) પ્રકૃતિ સૂત્રાત્મા, મહત્તત્તત, અહંકાર અને પંચતન્માત્રાઓ - આ નવ તત્ત્વો સાથે અગિયાર ઇન્દ્રિયો તથા પાંચ મહાભૂત-આ સોળ વિકારોથી બનેલું છે. ।। પ !। આ ભગવાનનું જ પુરુષરૂપ છે. પૃથ્વી તેના ચરણ છે, સ્વર્ગ મસ્તક છે, અંતરિક્ષ નાભિ છે, સૂર્ય નેત્ર છે, વાયુ નાસિકા છે અને દિશાઓ કાન છે. ॥ ૬ ॥ ૧. યઃ શ્ચાવયેત્‌ | ૨. તથેવ મે | ૩. યા વેદતન્તરાભ્યાં પ્રોક્તા આચાર્ય: | 11553] 0૦ 8૦ સં૦ ( સળ્ટ-2 ) મુઝ ડડ 820 શ્રીમદભાગવત (૦૧૫ પ્રજાપતિઃ પ્રજનનમપાનો મૃત્યુરીશિતુઃ । તદ્બાહવો લોકપાલા મનશ્ચન્દ્રો ભ્રુવૌ યમઃ ॥ ૭॥ લજ્જોત્તરોડધરો લોભો દન્તા જ્યોત્સના સ્મયો ભ્રમઃ । રોમાણિ ભૂરુહા ભૂમ્નો મેઘાઃ પુરુષમૂર્ધજાઃ ॥। «॥। યાવાનયં વૈય પુરુષો યાવત્યા સંસ્થયા મિતઃ | તાવાનસાવપિ મહાપુરુષો લોકસંસ્થયા |! ૯1! કૌસ્તુભવ્મપદેશેન સ્વાત્મજ્યોતિર્બિભર્ત્યજઃ ! તહ્યરભા વ્યાપિની સાક્ષાત્‌ શ્રીવત્સમુરસા વિભુઃ || ૧૦॥ સ્વમાયાં વનમાલાષ્યાં નાનાગુણમયીં દધત્‌ ! વાસશ્છન્દોમર્ય પીત બ્રહ્મસૂત્ર ત્રિવૃત્‌ સ્વરમ્‌ ॥૧૧॥। બિભર્તિ સાડ્ખ્યં યોગં ચ દેવો૨ મકરકુણ્ડલે | મૌલિં પદં પારમેષ્ઠ્યં સર્વલોકાભયકરમ્‌ર | ૧૨॥ અવ્યાકૃતમનન્તાખ્યમાસર્ન યદધિષ્ઠિતઃ । ધર્મજ્ઞાનાદિભિર્યુક્તં સત્ત્વ પદ્મમિહોચ્યતે 1 ૧૩॥ ઓજઃસહોબલયુતં મુખ્યતત્તવં” ગદાં દધત્‌ । અપાં તત્ત્વ દરવરં તેજસ્તત્ત્વં સુદર્શતમ્‌ | ૧૪। નભોનિભં નભસ્તત્ત્વમર્સિં ચર્મ તમોમયમ્‌ | ક્ાલરૂપં ધનુ: શાર્ડ તથા કર્મમવેષુધિમ્‌ । ૧૫ ઇન્દ્રિયાણિ શરાનાહુરાકૂતીરસ્ય સ્યન્દનમ્‌ ! તન્માત્રાક્યસ્યાભિવ્યક્ત મુદ્રયાર્થક્રિયાત્મતામ્‌ ।। 1 ૬॥ મણડલં દેવયજનં દીક્ષા સંસ્કાર આત્મનઃ પરિચર્યા ભગવત આત્મનો દુરિતક્ષયઃ ૧૭ ભગવાન્‌ ભગશબ્દાર્થ લીલાકમલમુદહન્‌ ! ધર્મ યશશ્વ ભગવાંશ્ચામરવ્યજનેડભજત્‌ | ૧૮॥ મરજાપતિ શિંગ છે, મૃત્યુ ગુદા છે, લોકયાલો તેમની ભુજાઓ છે, ચન્દ્રમા મન છે અને યમરાજ બૂકુટિ છે. ॥ ૭ ॥ ઉપરનો હોઠ લજ્જા છે, તીચેતો હોઠ લોભ છે, ચન્દ્રમઃની ચાંદની તેમની દંતપક્તિઓ છે અને બ્રાન્તિ તેમનું હાસ્ય છે. વૃહ્મો તેમના રુવાડાં છે અને વાદળો તેમના મસ્તક પરના કેશ છે. 1૮ ॥ શૌનકજી! જે રીતે આ વ્યરિ પુરુષ પોતાના માપથી સાત વૅતનો છે તે જ પ્રયાશે તે સમાષિ પુરુષ પણ તેનામાં કલ્વેલા લોકો સહિત પોતાની સાત વેંતનો છે. ॥ ૯ |. ભગવાન સ્વયં અજન્મઃ છે. તેઓ કૌસ્તુભમણિના બહાને જીવચૈતન્યરૂપ આત્મજ્યોતિને અને તે કૌસ્તુભમળિની સર્વવ્યાપક કાન્તિને જ વક્ષઃસ્થળમાં શ્રીવત્સરૂપે ધારણ કરે. છે.॥૧૦ 1 તેઓ પોતાની સત્ત્,, રજ વગેરે ગુન્નોવાળી માયાને વનમાળાના રૂપમાં, છન્દોને પીતાય્બ્રરતા રૂપમાં તથા અ-ઉ-મ્આ ત્રણ માઝાવાળા પ્રજ્ાવને યશ્ઞોપવીતના રૂમમાં ધારણ કરે છે. ॥ ૨૧ ॥ દેવાપિદેવ ભગવાન સાંખ્ય ’ અને યોગરૂપી મકરાકૃત કુંડળો તથા બધા લોકોને અભય કરનાશ બ્રહ્મલોકને મુકુટના રૂપમાં ધારણ કરે છે. 1૧૨ || મૂલપ્રકૂતિ જ તેમની શેષશય્યા છે, જેના પર તેઓ વિરાજે છે અને ધર્મ-જ્ઞાન વગેરેથી યુક્ત સત્તગગુણ્ જ તેમની નળભિ છે. ॥ ૧૩ 1 માનસિક સામર્થ્ય, ઇન્દ્રિયોની શક્તિ, શારીરિક શક્તિથી યુક્ત પ્રાણતત્તરૂપી તેમની કૌમોદકી ગદા છે. તેઓ જલત્ત્ત્વરૂપી પાંચજન્ય શંખ અને તેજતત્ત્વૂપી સુદર્શનચક્રને ધારબ્ર કરે છે. |! ૧૪ !! આકાશ જેવું નિર્મળ રેમનું ખડ્ઞ, તમોમય અજ્ઞાનરૂધી ઢાલ, કાલરૂપી શાર્%્ધનુષ્ય અને કર્મરૂપી તરકસ (ભાયો) ધારણ કરેલ છે. (| ૧૫ | ? ઇન્દ્રિયોને જ ભગવાન બાણ્ઞોના રૂપમાં ધારણ કરે છે, ક્રિયાશક્તિરૂપી મન તેમનો રઘ છે, પાંચ તન્માત્રાઓ રથનો બહારનો ભાગ છે. અને વર, અભય વગેરે મુદ્દાઓ જે સ્વરૂપમાં ધારણ કરે છે તે ભગવાનની વરદાન’ અને “અભયદાન” મૂર્તિઓ કહેવાય છે. 1૧૬ 1 સ્ર્યમંડલ્‌ અથવા આંગ્નિમંડળ જ ભગવાનની પ્જાનું સ્વાન છે, અંતઃકરણની શુદ્ધ જ મંત્રદીકા છે અને પોતાનાં બધાં પાપોને નર કરી દેવાં એ જ ભગવાનની પૂજા છે. | ૧૭ ॥| બ્રાહ્મણો! સમગ્ર ઔશ્ર્ય, ધર્મ, યશ, લક્ષી, જ્ઞાન અને વૈરાગ્ય - આ છ પદાર્થોનું નામ જ લીલા-કમળ છે, જેને ભગવાન પોતાના ક્રીહસ્તમાં ધારણ કરે છે, ધર્મ અને યશ ક્રમશઃ ચાષર અને પંખાના રૂપમાં છે. પોતાના નિર્ભય ૧. હિ! ૨. દિળે1 ૩. સર્વલોકનમસ્કૃતષ્‌ ! ૪. મુષ્યં તત્વ | ૯૧ અર ૧૧] બારમો સ્કંધ. 821 આતપતત્રં તુ વૈકુણ્ઠં દિજા ધામાકુતોભયમ્‌ ! ત્રિવૃદ્વેદઃ સુપર્ણાખ્યો યજ્ઞ વહતિ પૂરુષમ્‌ ॥ ૧૯॥ અનપાયિની ભગવતી શ્રીઃ સાક્ષાદાત્મનો હરેઃ । વિષ્વક્સેનસ્તન્ત્રમૂર્તિવિદિતઃ પાર્ષદાધિપઃ | નન્દાદયોડષ્ટૌ દ્વાસસથાશ્ચ તેડણિમાદ્યા હરેર્ગુણાઃ ॥ ૨૦॥ વાસુદેવઃ સકર્ષણઃ પ્રધુમ્નઃ પુરુષઃ સ્વયમ્‌ | અનિરુદ્ધ ઇતિ બ્રહ્મન્‌ મૂર્તિવ્યૂહોડભિધીયતે ॥ ૨૧॥ સ વિશ્વસ્તેજસઃ પ્રાજ્સ્તુરીય ઇતિ વૃત્તિભિઃ । અર્થેન્દ્રિયાશયજ્ઞાનેર્ભગવાન્‌ પરિભાવ્યતે ॥ ર૨॥ અજ્નોપાજ્ઞાયુધાકલ્પૈર્ભગવાંસ્તચ્ચતુષ્ટટમ્‌ ! બિભર્તિ સ્મ ચતુર્મ્ર્તિ્ભગવાન્‌ હરિરીશ્વરઃ | ર૩॥ દવિજત્નષભ સ એષ બ્રહ્મયોનિઃ સ્વયંદંક્‌ સ્વમહિમપરિપૂર્ણો માયયા ચ’ સ્વયૈતત્‌ | સુજતિ હરતિ પાતીત્યાખ્યયાનાવૃતાક્ષો વિવૃત ઇવ નિરુક્તસ્તત્પરેરાત્મલભ્યઃ || ર૪॥ શ્રીકૃષ્ણ કૃષ્ણસખ વૃષ્ણ્યુષભાવનિધ્રુ- ગ્રાજન્યવંશદહનાનપવર્ગવીર્ય 1 ગોવિન્દ ગોપવનિતાવ્રજભૃત્યગીત- તીર્થશ્રવઃ શ્રવણમક્રલ પાહિ ભૃત્યાન્‌ | ર૫॥ ધામ એવા વૈકુંઠનું તેમણે છત્ર ધારજ કરેલું છે. ત્રણે વેદ એ જ ગરુડ છે. તે જ અંતર્યામી પરમાત્માને લઈ જાય છે. || ૧૮- ૧૯ ।। આત્મસ્વરૂપ ભગવાનથી ક્યારેય વિખૂટી ન પડનારી આત્મશક્તિનું નામ જ લક્ષ્મી છે. ભગવાનના પાર્ષદોના નાયક વિશ્વવિખ્યાત વિશ્વક્સેનજી સ્વયં પાંચરાત્ર વગેરે આગમ તંત્રોની મૂર્તિ છે. ભગવાનના સ્વાભાવિક ગુણો તરીકે અણિમા, મહિમા વગેરે અષ્ટસિદ્ધિઓ અને નંદ-સુનંદ વગેરે આઠ પાર્પદો તે દ્વારપાલો છે. 1 ૨૦ || શૌનક્જી! સ્વયં ભગવાન જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્રુમ્ન અને અનિરુદ્ધ -આ ચાર મૂર્તિઓના રૂપમાં રહેલા છે. તેથી તેઓ ચતુર્વ્ય્હરૂપે કહેવાય છે. || ૨૧ || તેઓ જ જાગ્રત-અવસ્થાના અભિમાની ‘વિશ્વ’ સંશાવાળા બનીને શબ્દ, સ્પર્શ વગેરે બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે અને તે જ (ભગવાન) સ્વપ્નાવસ્થાના અભિમાની ‘તૈજસ’ સંજ્ઞા, બનીને બાહ્ય વિષયો વિના જ મનોમન અનેક વિષયોને જુએ છેઅને ગ્રહણ કરે છે. તે જ પ્રભુ સુષુપ્તિ અવસ્થાના અભિમાની “પ્રાશ’ સંશા, વિષય અને મનના સંસ્કારોથી યુક્ત બનીને અજ્ઞાનથી સ્વયં આચ્છાદિત થઈ જાય છે અને તે જ પ્રભુ ત્રણે અવસ્થાના સાક્ષી તરીકે ત્રણેથી અલગ રહી ‘તુરીય’ સંજ્ઞા પામે છે. આ તુરીય તત્ત્વ જ સમગ્ર જ્ઞાનનું અધિષ્ઠાન - આધાર છે.॥ર૨ર ॥ આ પ્રમાશે અંગ-ઉપાંગ, આયુધ અને આભૂષણોથી યુક્ત તથા વાસુદેવ, સંકર્ષણ, પ્રધુમ્ન અને અનિરુદ્ધ - આ ચાર મૂર્તિઓના રૂપમાં પ્રગટ સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ જ ક્રમશઃ વિશ્વ, તૈજસ, પ્રાશ અને તુરીય રૂપે પ્રકાશિત થાય છે. 1 ૨૩ ॥ % શૌનકજી! તે જ સર્વસ્વરૂપ ભગવાન વેદોના મૂળકારણ છે, તેઓ સ્વયંપ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે. તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપો અને નામ ધારણ કરીને વિશ્વની રચના, સ્થિતિ અને સંહાર કરે છે. આ બધાં કર્મો અને નામોથી તેમનું જ્ઞાન ક્યારેય આવૃત થતું નથી. શાસ્ત્રોમાં ભગવાન જાણે જુદા-જુદા સ્વરૂપવાળા થયા હોય એવું વર્ણન જોવા મળે છે, પરંતુ ખરેખર એવું નથી. બ્રહ્મા, વિષ્ણુ કે શિવના ઉપાસકો પણ તેમના અંતઃકરણમાં આત્મસ્વરૂપે તે જ એક અને અદ્વિતીય ભગવાનને પ્રાપ્ત કરે. છે. ૨૪1 સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! તમે અર્જુનના સખા છો. તમે યાદવકુળમાં અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો દ્રોહ કરનારા રાજાઓનો નાશ કરી દીધો છે. તમારું પરાક્રમ અખંડ છે. વ્રજની ગોપીઓ અને દેવર્ષિ નારદ વગેરે તમારી પવિત્ર કીર્તિનું ગાન કર્યા કરે છે. ગોવિંદ! તમારાં નામ, ગુણ લીલાઓનું શ્રવણ કરવામાત્રથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે. અમે બધા આપના સેવક છીએ. આપ કૃપા કરીને અમારી રક્ષા કરો. ! રપ || ૧. યઃ! 822 શ્રીમદભાગવત [અ૦ ૫૧ ય ઇદં કલ્ય ઉત્થાય મહાપુરુષલક્ષણમ્‌ | તચ્ચિત્તઃ પ્રયતો જપ્ત્વા બ્રહ્મ વેદ ગુહાશયમ્‌ | ૨૬॥ નક ઉવાચ શુકો યદાહ ભગવાન્‌ વિષ્ણુરાતાય શૃષ્વતે | સૌરો ગણો માસિ માસિ નાના વસતિ સષ્તકઃ | ૨૭॥ તેષાં નામાનિ કર્માણિ સંયુક્તાનામધીશ્રરૈઃ૧ । બ્રૂહિ તઃ શ્રદ્ધાનાનાં વ્યૂહ સૂર્યાત્મનો હરેઃ ॥ ૨૮॥ સૂત ઉવાચ અનાદ્યવિધ્યયા વિષ્ણોરાત્મનઃ સર્વદેહિનામ્‌ । નિર્મિતો લોકતન્ત્રોડયં લોકેષુ પરિવર્તતે || ર૯॥ એક એવ હિ લોકાનાં સૂર્ય આત્માડડટિકૃદ્ધરિઃ | સર્વવેદક્રિયામૂલમૃષિભિર્બહુધોદિતઃ ॥૩૦॥ કાલો દેશઃ ક્રિયા કર્તા કરણં કાર્યમાગમઃ | દ્રવ્ય ફલમિતિ બ્રહ્મન્‌ નવધોક્તોડજયા હરિઃ ॥ ૩૧॥ મધ્વાદિષુ દ્રાદશસુ ભગવાન્‌ કાલરૂપધક્‌ લોકતન્ત્રાય ચરતિ પૃથગ્દ્રાદશભિર્ગણૈઃ | ૩૨॥ ધાતા કૃતસ્થલી હેતિર્વાસુકી રથકૃન્મુને | પુલસ્ત્યસ્તુમ્બુરુરિતિ મધુમાસં નયન્ત્યમી ॥૩૩॥॥ અર્યમા પુલહોડથીજાઃ પ્રહેતિઃ પુગ્જિકસ્થલી । તારદઃ કચ્છનીરશ્ચ નયન્ત્પેતે સ્મ માધવમ્‌ | ૩૪॥ મિત્રોડત્રિઃ પૌરુષેયોડથ તક્ષકો મેનકા હહાઃ | રથસ્વન ઇતિ હ્યોતે શુક્રમાસં નયન્ત્યમી ॥ ૩૫॥ પુસ્ષોત્તમ ભગવાનનાં અંગ-ઉપાંગો અને આયુધો વગેરેના વર્ણનનો (ભગવાનમાં મન પરોવીને પવિત્રતાપૂર્વક) જે મનુષ્યો પ્રાતઃકાળે પાઠ કરશે તેમના હૃદયમાં રહેવાવાળા બ્રહ્મસ્વરૂપ પરમાત્માનું તેમને જ્ઞાન થઈ જશે. ॥ ૨૬ | શૌનકજીએ કહ્યું - સૂતજી ! ભગવાન શ્રીશુકદેવજીએ શ્રીમદ્ભાગવત-કથા સંભાળવતાં (પાંચમા સ્કંધમાં) રાજર્ષિ પરીક્ષિતને કહયું હતું કે %પિઓ, ગન્યર્વા, નાગો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ-આ સાતેથનો મળીને એક સૌરગણ હોય છે અને તે સાતેય દરેક મહિને બદલાતા રહે છે. તો આ દર મહિને બદલાતા બારેબાર ગણો તેમના સ્વામી ભગવાન સૂર્ય પાસે રહીને શું-શું કાર્ય કરે છે અને તે બધાનાં નામ શું છે? સૂર્યરૂપે પણ સ્વયં ભગવાન જ છે; તેથી તેમના વિષયમાં સાંભળવા અમે બહુ ઉત્સુક છીએ, તો કૃપા કરીને વિસ્તારપૂર્વક અમને કહો. || ૨૭-૨૮ || સૂતજીએ કહ્યું - સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રીવિષ્છુ જ છે. આ સમસ્ત વિશ્વતંત્ર ભગવાન વિષ્ણુની અનાદિ અવિદ્યાશક્તિથી ચાલે છે. આ સર્વતંત્રના સંચાલક ભગવાન સૂર્ય છે. તે જ સમસ્ત લોકમાં બ્રમણ કરે. છે.॥ર૯ 1 વાસ્તવમાં સમસ્ત લોકના આત્મા અને આદિકર્તા એકમાત્ર શ્રીહરિ જ અંતર્યામીરૂપે સૂર્ય બનેલા છે. તેઓ જોકે એક જ છે, છતાં ષિઓએ તેમનું ઘણાં રૂપોમાં વર્જન કર્યું છે, તેઓ સમસ્ત વૈદિક-ક્રિયાઓના મૂળ છે. 1૩૦ || શૌનક્જી! એક ભગવાન જ માયા દ્વારા કાળ, દેશ, યજ્ઞાદિ ક્રિયાઓ, કર્તા, સુવો વગેરે કરણો, યજ્ઞાદિ કાર્યો, શાકલ્ય વગેરે (હોમવાનાં) દ્રવ્યો, વેદમંત્રો અને સ્વર્ગાદિ ફળરૂપે - નવ પ્રકારના કહેવામાં આવે છે અને તેઓ જ (પોતાની માયા દ્વારા) યશાદિ કર્મ ચલાવે છે. ।। ૩૧ | આ ભગવાન પોતે જ (સૂર્યરૂપે) કાલસ્વરૂપ સ્વીકારીને ચૈત્ર- વૈશાખ વગેરે જુદા-જુદા બાર ગણોના રૂપમાં લોકતંત્રના નિર્વાહ માટે પર્યટન કરે છે, | ૩૨ || શૈૌનક્જી! ધાતા નામના સૂર્ય, કૃતસ્થલી અપ્સરા, હેતિ રાક્ષસ, વાસુકિ સર્પ, રથકૃત્‌ યક્ષ; પુલસ્ત્ય કષિ અને તુમ્બુરુ ગન્ધર્વ - આ ચૈત્ર માસમાં પોત-પોતાનું કાર્ય સપન્ન કરે છે. ॥ ૩૩ |! અર્યમા સૂર્ય, પુલહ ત્રષિ, અથૌજા યક્ષ, પ્રહેતિ રાક્ષસ, પુગ્જિકસ્થલી અપ્સરા, નારદ ગન્યર્વ અને કચ્છનીર સર્પ — આ વૈશાખ મહિનાના કાર્યનિર્વાહક છે. ॥ ૩૪ ॥ મિત્ર સૂર્ય, અત્રિ ત્વષિ, પૌરુષેય રાક્ષસ, તક્ષક સર્પ, મેનકા અપ્સરા, હહા ગંધર્વ અને રથસ્વન યક્ષ - આ જેઠ મહિનાના કાર્ય-નિર્વાહક છે. 1૩૫ | ૧. નિયુક્તાના૦! ૨. નમન્તિ તે! અ૦૧૧] બારમો સ્કંધ 823 વસિષ્ઠો વરણો રમ્ભા સહજન્યસ્તથા હુહૂઃ શુક્રશ્ચિત્રસ્વનશ્ચેવ શુચિમાસં નયન્ત્યમી | ૩૬॥ ઇન્દ્રો વિશ્વાવસુઃ શ્રોતા એલાપત્રસ્તથાત્રિરાઃ । પ્રમ્લોચા રાક્ષસો વર્યો નભોમાસં નયન્ત્યમી ॥ ૩૭॥ વિવસ્વાનુગ્રસેનશ્ચ વ્યાદ્ર આસારણો ભૃગુઃ । અનુમ્લોચા શદ્વપાલો નભસ્યાખ્યં નયન્ત્યમી || ૩૮॥ પૂષા ધતગ્જયો વાતઃ સુપેણઃ સુરુચિસ્તથા । ઘૃતાચી ગૌતમશ્ચેતિ તપોમાસં નયન્ત્યમી ॥ ૩૯॥ ક્રતુર્વર્ચા ભરદ્વાજઃ પર્જન્યઃ સેનજિત્તથા ! વિશ્વ એરાવતશ્ષૈવ તપસ્યાખ્યં નયન્ત્યમી 1 ૪૦॥ અથાંશુઃ કશ્યપસ્તાર્ક્ષ્ય ત્રદ્તસેનસ્તથોર્વશી ! વિદ્યુચ્છમરુર્મહાશદ્ર: સહોમાસં નયન્ત્યમી | ૪૧॥ ભગઃ સ્ફર્જોડરિષ્ટનેમિરૂર્ણ આયુશ્ચ પગ્ચમઃ | કર્કોટકઃ પૂર્વચિત્તિઃ પુષ્યમાસ નયન્ત્યમી 1 ૪૨॥ ત્વષ્ટા ક્ચીકતનયઃ કમ્બલશ્ચ તિલોત્તમા ! બ્રહ્માપેતોડથ* શતજિદ્‌ ધૃતરાષ્ટ્ર ઇષમ્ભરાઃ 1૪૩॥ વિષ્ણુરશ્વતરો રમ્ભા સૂર્યવર્ચાશ્ સત્યજિત્‌ | વિશ્વામિત્રો મખાપેત ઊર્જમાસં નયન્ત્યમી | ૪૪॥ એતા ભગવતો વિષ્ણોરાદિત્યસ્ય વિભૂતયઃ ! સ્મરતાં સન્ધ્યયોર્ુણાં હરન્ત્યંહો દિને દિને ॥ ૪૫॥ દ્વાદશસ્વપિ માસેષુ દેવોડસૌ ષડ્ભિરસ્ય વૈ । ચરન્‌ સમત્તાત્તનુતે પરત્રેહ ચ સન્મતિમ્‌ 1 ૪૬॥ સામર્ગ્યજુર્ભિસ્તલ્લિરૈર્રકષયઃ સંસ્તુવન્યયમુમ્‌ । ગન્ધર્વાસ્તં પ્રગાયન્તિ નૃત્યન્ત્યપ્સરસોડગ્રતઃ ॥ ૪૭॥ અષાડમાં વરુણ નામના સૂર્ય સાથે વસિષ્ઠ ત્ષિ, રમ્ભા અપ્સરા, સહજન્ય યક્ષ, હુહૂ ગન્ધર્વ, શુક્ર નાગ અને ચિત્રસ્વન રાક્ષસ પોત-પોતાના કાર્યનું વહન કરે છે. ૩૬ | શ્રાવણ મહિનામાં ઇન્દ્ર નામક સૂર્ય, વિશ્ચાવસુ ગંધર્વ, શ્રોતા યક્ષ, એલાપત્ર નાગ, અદ્વિરા શ&પિ, પ્રમ્લોચા અપ્સરા અને વર્ય નામક રાક્ષસ પોતાનો કાર્યભાર સંભાળે છે. || ૩૭ | ભાદ્રપદના સૂર્યનું નામ વિવસ્વાન છે. તેમની સાથે ઉગ્રસેન ગન્ધર્વ, વ્યાદ્ર રાક્ષસ, આસારણ યક્ષ, ભૃગુ ત્રદપિ, અનુમ્લોચા અપ્સરા અને શંખપાલ નાગ રહે છે. | ૩૮ || શૌનક્જી! માઘ મહિનામાં પૂષા નામના સૂર્ય રહે છે. તેમની સાથે ધનંજય નાગ, વાત રાક્ષસ, સુપેણ ગન્ધર્વ, સુરુચિ યક્ષ, ઘૃતાચી અપ્સરા અને ગૌતમ ત્ઘષિ રહે છે. 1૩૯ || ફાગણ માસમાં પર્જન્ય નામના સૂર્યની સાથે કરતુ યક્ષ, વર્ચા રાક્ષસ, ભરદ્વાજ તદષિ, સેનજિત અપ્સરા, વિશ્વ ગન્ધર્વ, અને એરાવત સર્ષ રહે છે. 1 ૪૦ ॥ માગશર મહિનાના સૂર્યનું નામ છે અંશુ, તેમની સાથે કશ્યપ ત્રદષિ, તાર્ક્ય યક્ષ, ત્રતસેન- ગન્ધર્વ, ઉર્વશી અપ્સરા, વિધ્યુચ્છત્રુ રાક્ષસ અને મહાશંખ નાગ રહે છે. ।। ૪૧ ।। પોષ મહિનામાં ભગ નામના સૂર્યની સાથે સ્ફર્જ રાક્ષસ, અરિષ્ટનેમિ ગન્ધર્વ, ઊર્ણ યક્ષ, આયુ ત્&પિ, પૂર્વચિત્તિ અપ્સરા અને કર્કોટક નાગ રહે છે.!૪૨ ॥ આસો માસમાં ત્વષ્ટા સૂર્ય, જમદગ્નિ કષિ, કમ્બલ નાગ, તિલોત્તમા અપ્સરા, બ્રહ્માપેત રાક્ષસ, શતજિત યક્ષ અને ધૃતરાષ્ટ્ર ગન્ધર્વનો કાર્યકાળ છે.!1૪૩ | કારતક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય, અશ્ચતર નાગ, રમ્ભા અપ્સરા, સૂર્યવર્ચા ગન્ધર્વ, સત્યજિત યક્ષ, વિશ્વામિત્ર શ્રષિ અને મખાપેત રાક્ષસ પોત-પોતાનું કાર્ય સમ્પન્ન કરે છે. 1૪૪ ॥ શૌનકજી! તે બધા સૂર્યરૂપી ભગવાનની વિભૂતિઓ છે. જે લોકો આનો પ્રાતઃકાળે અને સાયંકાળે નિત્ય પાઠ કરે છે, તેમનાં તમામ પાપો નષ્ટ થઈ જાય છે. 1૪૫ ॥ આ સૂર્યદેવ પોતાના છ ગણોની સાથે બારે માસ સર્વત્ર વિચરતા રહે છે તથા આ લોક તથા પરલોકમાં વિવેક- બુદ્ધિનો વિસ્તાર કરે છે. | ૪૬ ॥ સૂર્ય ભગવાનના ગણોમાં કપિઓ તો સૂર્ય ભગવાનની ઝ્&ગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સ્તુતિ કરે છે અને ગન્ધર્વો તેમના સુયશનું ગાન કરે છે. અપ્સરાઓ આગળ-આગળ નૃત્ય કરતી રહીને ચાલે છે. | ૪૭ ॥ ૧, રિચીક૦ | ૨. બ્રહ્મપોતોડ્ય ! 824 શ્રીમદભાગવત [અવ૧૨ ઉશ્દહ્મન્તિ રથં નાગા ગ્રામણ્યો રથયોજકાઃ । ચોદયન્તિ રથં પૃષ્ઠે નૈર્્ટતા બલશાલિનઃ | ૪૮॥ વાલખિલ્યાઃ1 સહસ્રાણિ ષષિ્બ્રહ્ર્ષયોડમલાઃ | પુરતોડભિમુખં યાન્તિ સ્તુવન્તિ સ્તુતિભિર્વિભુમ્‌ | ૪૯॥ એવં હ્યનાદિનિધનો ભગવાન્‌ હરિરીશ્વરઃ | કલ્પે કલ્પે સ્વમાત્માનં વ્યૂહ્ય લોકાનવત્યજઃ | ૫૦॥ નાગો રસ્સીની જેમ તેમના રથને બાંધી રાખે છે. યક્ષો રથનો સાજ સજાવે છે અને બળવાન રાક્ષસો રથને પાછળથી ધકેલે છે. 1૪૮ | આ સિવાય વાલખિલ્ય નામના સાઠ હજાર બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને તેમની આગળ- આગળ સ્તુતિપાઠ કરતા ચાલે છે. || ૪૯ || આ પ્રમાણે અનાદિ, અનંત, અજન્મા ભગવાન શ્રીહરિ જ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપના બાર ભાગ કરીને લોકોનું પાલન-પોષણ કરે છે. 1૫૦ ॥ કકક— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમર્હસ્યાં સંહિતાયાં દ્રાદશસ્કન્ધે આદિત્યવ્યૂહવિવરણં નામૈકાદશોડધ્યાયઃ || ૧૧।। બારમા સ્કંધ-અંતર્ગત આદિત્યવ્યૂહનું વિવરણ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત.