Śrīmad Bhāgavatam

દસ પ્રકારની સૃષ્ટિનું વર્ષાન દુર વાચ અર્ન્તાહિતે ભગવતિ બ્રહ્મા લોકપિતામહઃ | પ્રજાઃ સસર્જ કતિધા દૈિકીર્માનસીર્વિભુઃ |! ૧।। યે ચ મે ભગવન્‌ પૃષ્ટાસ્ત્વય્

મન્વંતર વગેરે કાળ-વિભાજનનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

દસમો અધ્યાય દસ પ્રકારની સૃષ્ટિનું વર્ષાન દુર વાચ અર્ન્તાહિતે ભગવતિ બ્રહ્મા લોકપિતામહઃ | પ્રજાઃ સસર્જ કતિધા દૈિકીર્માનસીર્વિભુઃ |! ૧।। યે ચ મે ભગવન્‌ પૃષ્ટાસ્ત્વય્યર્થી બહુવિત્તમ । તાન્વદસ્વાનુપૂર્વ્યેણ છિન્ધિ નઃ સર્વસંશયાન્‌ ॥ ૨॥ સૂત ઉગા એવં સગ્ચોદિતસ્તેન ક્ષત્ત્રા કૌષારવો મુનિઃ । પ્રીતઃપ્રત્યાહ તાન્‌ પ્રશ્રાનહૃદિસ્થાનથ ભાર્ગવ । ૩॥ મૈત્રેય ઉવાચ વિરિઞ્ચોડપિ તથા ચક્રે દિવ્યં વર્ષશતં તપઃ । આત્મન્યાત્માનમાવેશ્ય યદાહ ભગવાનજઃ ।।૪।। તદ્દિલોક્યાબ્જસમ્ભૂતો વાયુના યદધિષ્ઠિતઃ । પદ્મમમ્ભશ્ચ તત્કાલકૃતવીર્યેણ કપ્પિતમ્‌ ૫॥ તપસા હ્યોધમાનેન વિધયા ચાત્મસંસ્થયા । વિવૃદ્ધવિજ્ઞાનબલો ન્યપાદ વાયું સહામ્ભસા || ૬॥ વિદુરજીએ કલું - હે મુનિવર! ભગવાન નારાયજ. અંતર્ધાન થયા તે પછી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી? (૧) હે ભગવન્‌! આ સિવાય, મેં આપને અન્ય જે જે વાતો પૂછી છે તે બધાનું પણ ક્રમશઃ વર્ણન કરો અને મારા બધા સંશય દૂર કરો; કારકા કે આપ બધા જ બહુવિદો (વિદ્ધાનો)માં શ્રેષ્ઠ છો. (૨) સૂતજી કહે છે - હે શૌનકજી! વિદુરજીના આ પ્રમાણે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખૂબ પ્રસન્ન થયા અને પોતાના હદયમાં રહેલા તે પ્રશ્નોના આ રીતે ઉત્તર આપવા લાગ્યા. (૩) શ્રીમૈત્રેયજીએ કહ્યું - અજન્મા ભગવાન શ્રીહરિએ જેવું કહયું હતું તે જ પ્રમાણે બ્રહ્માજીએ પણ ચિત્ત પોતાના આત્મા શ્રીનારાયણમાં જોડીને સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. (૪) બ્રહ્માજીએ જોયું કે પ્રલથકાલીન પ્રબળ વાયુની ઝાપટોથી, તેઓ પોતે જેનાથી ઉત્પન્ન થયા છે તે તથા જેના પર પોતે બેઠા છે તે કમળ તથા જળ કંપી રહ્યાં છે. (૫) પ્રબળ તપથી અને ૬ૃદયમાં રહેલા આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન-બળ વધવા પામ્યું અને તેઓ જળની સાથે ૧. પ્રા. પા. - મામનુન | અ૦૧૦] ત્રીજો સ્કન્ધ 213 તદ્વિલોક્ય વિયદ્વયાપિ પુષ્કર યદધિષ્ઠિતમ્‌ ! અનેનલોકાનપ્રાગ્લીનાન્‌ કલ્પિતાસ્મીત્યચિન્તયત્‌ || ૭!! પદ્મકોશં તદાડડવિશ્ય ભગવત્કર્મચોદિતઃ । એકં વ્યભાડક્ષીદુરુધા ત્રિધા ભાવ્ય દ્વિસસધા ।। ૮॥ એતાવાગ્જીવલોકસ્ય સંસ્થાભેદઃસમાહતઃ । ધર્મસ્ય હ્યનિમિત્તસ્ય વિપાકઃ પરમેષ્ઠયસૌ ॥ ૯।। (દુર વાય યદાત્થ બહુરૂપસ્ય હરેર,ક્ુતકર્મણઃ | કાલાખ્યં લક્ષણં બ્રહ્મન્‌ યથા વર્ણય નઃપ્રભો ॥ ૧૦॥ કંઝેજ 6૧૨ ગુણવ્યતિકરાકારો નિર્વિશેષોડપ્રતિષ્ઠિતઃ* | પુરુષસ્તદુપાદાનમાત્માનં લીલયાડસૃજત્‌ ॥ ૧૧! વિશ્વ વૈબ્રહ્મતન્માત્રં સંસ્થિતં વિષ્ણુમાયયા | ઈશ્વરેણ પરિચ્છિન્નં કાલેનાવ્યક્તમૂર્તિના || ૧૨ યથેદાનીં તથાગ્રે ચ પશ્ચાદપ્વેતદીદંશમ્‌ | સર્ગો નવવિધસ્તસ્ય પ્રાકૃતો વૈકૃતસ્તુ યઃ || ૧૩॥। કાલદ્રવ્યગુણૈરસ્ય ત્રિવિધઃ પ્રતિસડક્રમઃ | આલયસ્તુ મહતઃ સર્ગો ગુણવૈષમ્યમાત્મનઃ | ૧૪॥ દિતીયસ્ત્વહમો યત્ર દ્રવ્યજ્ઞાનક્રિયોદયઃ । ભૂતસર્ગસ્તૃતીયસ્તુ તન્માત્રો દ્રવ્યશક્તિમાન્‌ । ૧૫॥। ચતુર્થ એન્દ્રિયઃ સર્ગો યસ્તુ જ્ઞાનક્રિયાત્મકઃ । વૈકારિકો દેવસર્ગઃ પગ્ચમો યન્મયં” મનઃ ૧૬ ષષ્ઠસ્તુ તમસઃ” સર્ગો યર્ત્વબુદ્ધિકૃતઃપ્રભો । ષડિમે પ્રાકૃતાઃ સર્ગા વૈકૃતાનપિ મે કૃણુ ।। ૧૭॥। વાયુને પબ્ર પી ગયા. (૬) પછી જેના પર પોતે બેઠા ષતા તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે “પૂર્વકલ્પમાં લથ પમેલા લોકો (ભુવનો)ને હું આનાથી રચીશ.’ (૭) ત્યારે ભગવાન દ્વારા પ્રેરિત થઈને સૃષ્ટિ- કાર્યમાં નિયુક્ત કરાવેલા બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂઃ, ભુવઃ અને સ્વઃ એમ ત્રણ ભાગ કર્યા; જોકે તે કમળ એટલું મોટું હતું કે તેના ચૌદ ભુવનો અથવા એનાથીય વધુ લોકોના રૂપમાં વિભાગ કરી શકાય એમ હતું. (૮) (કર્મોથી બંધાયેલા) જીવો માટે આ લોક (ભૂડ ભુવઃ સ્વઃ) પર્યાપ્ત છે એમ માનીને કર્મભોગસ્થાનો તરીકે આ ત્રલ્લોકનું તેમળે નિર્માલ કર્યું એવું શાસોમાં વર્ધન થઘું છે. જેઓ નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહર્લોક, તપોલોક, જનલોક અને સત્યલોકરૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. (૯) વિદુરજીએ કહ્યું - હે બ્રહ્મન! તમે અદ્દભુતકર્મા વિશ્વરૂપ શ્રીહરિની કાળ નામની જે શક્તિની વાત કહી હતી, પ્રભુ! તેનું કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો. (૧૦) શ્રીમૈત્રેવજીએ કહ્યું - વિષયોનું રૂપાંતર (બદલાવું) એ જ કાળનો આકાર છે. પોતે તો નિર્વિશેષ, અનાદિ અને અનંત છે. તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત-રમતમાં (લીલાપૂર્વક) સ્વયં પોતાને જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે. (૧૧) પહેલાં આ સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લઘ પામીને બ્રહમરૂપે રહેલું હતું. તેને ભગવાને અપ્રગટ- મૂર્તિના કાળ વડે કરીથી પૃથક્‌ રૂપે પ્રગટ કર્યું છે. (૧૨) આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પ્ર તેવું જ રહેશે. તેની સૃષ્ટિ (સર્જન) નવ પ્રકારે થાય છે તથા મ્રાકૃત-વૈકૃત ભેદને લીધે એક વધુ દસમી સૃષ્ટિ પણ છે. (૧૩) અને તેનો પ્રલથ-કાળ, દ્રવ્ય અને ગુભ્રો થકી ત્રણ પ્રકારે થાય છે. (હવે પ્રથમ તો હું દસ પ્રકારના સર્જનનું વર્ધન કરું છું.) ઘહેલુદજસઇમસસઇ# છે. ભગવાનની પ્રેરલાથી સત્ત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. (૧૪) જેનાથી પૃથ્વી વગેરે પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે.’ જેમાં પંચમહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્ર-સમૃહ રહે છે. (૧૫)લોથુસજસઇન્ટિધોછે, જે જ્ઞાન અને કિયાશક્તિથી સંપન્ન હોય છે. પાંચમું સર્જન સાત્વિક અહેકારથી ઊપજેલા _ ઉન્દ્રયોસારયષ્ટાતારદયતાસઇ? મન પણ આ સર્જનની અંતર્ગત છે. (૧૬) છ્સર્જનરાવિદ્ષણછે. એમાં તામિસ, અંષતામિસ, તમ, મોહ અને મહામોહ - આ પાંચ ગ્રંથિઓ ૧. પ્રા. પા. - વહિતઃ | ૨. પ્રા. પા. - અગ્રમાબ્રતઃ | ૩. પ્રા. પા. - વન્મનોમયઃ 1 ૪. પ્રા. પા. - તામસ: 1 214 શ્રીમદભાગવત [૩૦૫૦ રજોભાજો ભગવતો લીલેયં5 હરિમેધસઃ । સમો મુખ્યસર્ગસ્તુ ષડ્વિધસ્તસ્થુષાં ચ યઃ 1 ૧૮॥। વનસ્પત્યોષધિલતાત્વક્સારા વીરુધો ઠુમાઃ । ઉત્સોતસસ્તમઃ પ્રાયા અન્તઃસ્પર્શાવિશેષિણઃ ॥ ૧૯॥ તિરશ્ચામષ્ટમઃ સર્ગઃ સોડષ્ટાવિંશદ્વિધો મતઃ | અવિદો ભૂરિતમસો ઘ્રાણજ્ઞા હઘવેદિનઃ* ॥ ર૦ ગૌરજો મહિષઃ કૃષ્ણઃ સૂકરો ગવયો રુરુઃ । હદ્વિશફાઃ પશવક્ષેમે અવિસષ્ટ્રશ્ચ સત્તમ ૨૧ ખરોડશ્ોડશ્વતરો ગૌરઃ શરભશ્ચમરી તથા | એતે ચૈકશફાઃક્ષત્તઃશ્રૃણુ પગ્ચનખાન્‌ પશૃન્‌ ॥ ર૨ ॥ શ્વાસૃગાલો વૃકો વ્યાદ્રો માર્જારઃશશશલ્લકી । સિંહઃ કપિર્ગજઃ ફૂર્મો ગોધા ચ મકરાદયઃ || ર૩॥। કફગૃપ્રવટશ્વેનભાસભલ્લૂકબર્હિણઃ? । હેંસસારસચક્રાદ્રકાકોલૂકાદયઃ ખગાઃ | ર૪! અર્વાક્સોતસ્તુ નવમઃક્ષત્તરેક્વિધો નૃણામ્‌ 1 રજોડધિકાઃ કર્મપરા દુઃખે ચ સુખમાનિનઃ || ૨૫ વૈકૃતાસ્રય એવૈતેર્ દેવસર્ગશ્ર સત્તમ | વૈકારિકસ્તુ યઃપ્રોક્તઃ કૌમારસ્તૂભયાત્મકઃ ।। ર૬॥ (સમાવિર) છે. આ અવિધા જીવોની બુદ્ધિનું આવરણ અને વિશ્ેપ કરનારી છે. આ છ પ્રાકૃત સર્જનો છે. હવ? (૧૭) ભગવાન પોતાનું ચિંતન કરનારાઓનાં સમસ્ત દુઃખોને હરી લે છે. તે બધી લીલા શ્રીહરિની છે. તેઓ જ બ્રહ્મારૂપે રજોગુલર સ્વીકારીને જગતની રચના કરે છે. છ પ્રકારનાં પ્રાકૃત સર્જનો પછીનું, છ પ્રકારનાં સ્થાવર વૃક્ષો છે. (૧૮) વનસ્પતિ૧, ઔષષિચે, લતા, ત્વક્સાર *, વીરુધ્ષ, અને દ્ુમર્દ; અને એમનું સંચરણ નીચે (મૂળ)થી ઉપર તરફ થાય છે. એમનામાં થલું કરીને જ્ઞાનશક્તિ પ્રગટ સ્હેતી નથી, આ (વૃક્ષો) અંદરોઅંદર કેવળ સ્પર્શ અનુભવે છે તથા એમનામાંના પ્રત્યેકમાં કોઈ વિશેષ, ગુણ હોય છે. (૧૯)’ તે અક્ઠાવીસ પ્રકારની માનવામાં આવી છે. તે. યોનિઓને કાળનું જ્ઞાન હોતું નથી; તમોગુણની અધિકનાને. કારણે તેઓ કેવળ ખાવું-પીવું, મૈથુન કરવું, ઊંધવું વગેરે જ જાણે છે; તેમને સુંધવામાત્રથી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે; તેમના હૃદયમાં વિચારશક્તિ કે દ્રંદેશિતા હોતો નથી. (૨૦) હે સાધૃશ્રેષ્ઠ! ખા તિર્યકોમાં ગાય, બકચે, ભેંસ, કાળિયાર (ૃષ્ટમૃગ), સૂવર, નીલગાય, રુરુ નામક મૃગ, થેટું અને ઊંટ _- આ હ્રિશફ (બે ખરીવાળાં) પશુ કહેવાય છે. (૨૧) ગધેડું, ઘોડો, ખચ્ચર, ગૌરમૃગ, શરભ અને ચમરી - આ એક-શફ (એક ખરીવાળાં) છે. હવે પાંચ નખવાળાં પશુઓનાં નામ સાંભળો. (૨૨) કૂતરો, શિયાળ, વરુ, વાથ, બિલાડો, સસલું, શાહુ, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો, પગર વગેરે (પશુઓ પાંચ નખવાળાં છે). (૨૩) કંક (બગલો), ગીમ, બટેર, બાજ, કૂકડો, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચકવો (ચકવાક), કાગડો, ધુવડ વગેરે ઊડનાસ જીવો પક્ષી કહેવાય છે. (૨૪) હે વિદુરજી! લયમુઃસાજનદમસષ્યોશકઃ આ એક, જ પ્રકારનું છે. તેના આહારની ગતે ઉપર (મોઢા)થી નીચે તરફ હોય છે. મનુષ્યો રજોગુણપ્રધાન, કર્મપરાથણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે. (૨૫) સ્થાવર, પશુ-પક્ષી અને મનુષ્ય - તેની ગણતરી અગાઉ ઝાકૃત સર્જનમાં કરી દેવાઈ છે. આ સિવાય સનત્કુમાર વગેરે ૧, પ્રા. પા. - સીમેયં | ૨. પ્રા. પા. - કદિ વેદિનઃ ૧. જે મોર (મંજરી) આવ્યા વગર જ ફળે છે; જેમ પ્રા. પા. - ત્વકશ્ષેન| ૪. પ્રા. પા. - એતે વે પળો વગેરે. ૨. જે પોતાનાં કળ પાક્યા પછી નાશ પામે છે; જેમ કે ચોખા, ઘઉં, યબ્રા વગેરે. ૩. જે કોઈનો આધાર લઈને વૃદ્ધિ પામે છે; જેમ કે બ્રાશ્રી, ગિલોધ (અમચ્વેલ) વગેરે. ૪. જેમની છાલ થણી કકક હોધ છે; જેમ કે વાંસ વગેરે. પ. જે વેલી જમીન પર જ કેલાથ છે, પરંતુ કઠ હોવાથી ઉપર ચઢતી નથી; જેમ કે ટેટી, તડબુચ વગેરે, ૬. જેમને પહેલાં કૃલ બેસે છે, પછી તે ફૂલોના સ્પાને જ ફળ લાગે છે, જેમ ડે આંબો, જાંબુ વગેરે. અ૦૧૧] ત્રીજો સ્કન્ધ 215 દેવસર્ગશ્ચાષ્ટવિધો વિબુધાઃ પિતરોડસુરાઃ । ગન્ધર્વાપ્સરસઃ સિદ્ધા યક્ષરક્ષાંસિ ચારણાઃ ।। ૨૭॥। ભૂતપ્રેતપિશાચાશ્ચ વિદ્યાધ્રાઃ કિન્નરાદયઃ | દશૈતે વિદુરાખ્યાતાઃ સર્ગાસ્તે વિશ્વસૃક્કૃતાઃ ॥ ર૮॥ અતઃ પરં પ્રવક્્યામિ વંશાન્મન્વન્તરાણિ ચ | એવંરજપ્લુતઃ સષ્ટા કલ્પાદિષ્વાત્મભૂર્હરિઃ । સૃજત્યમોઘસફલ્પ આત્મૈવાત્માનમાત્મના । ૨૯॥। ત્દષિઓનો જે કૌમારસર્ગ છે તે પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારનો છે. (૨૬) દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો-અપ્સરાઓ, યક્ષો” રાક્ષસો, સિદ્ધો-ચારણો-વિધાધરો, ભૂત-પ્રેત-પિશાચ, કિન્નર કિંપુરુષ-અશ્રમુખ વગેરે ભેદથી દેવસૃષ્ટિ આઠ પ્રકારની છે. હે વિદુરજી! આ પ્રમાણે, જગત્કર્તા શ્રીબ્રહ્માજીએ રચેલું આ દસ પ્રકારનું સર્જન (સૃષ્ટિ) મેં તમને કહ્યું. (૨૭-૨૮) હવે આગળ હું વંશ અને મન્વન્તર વગેરેનું વર્ધન કરીશ, આ રીતે સર્જન કરનારા સત્યસંક્લ્પ એવા શ્રીહરિ જ બ્રહ્મારૂપે પ્રત્મેક કલ્પના પ્રારંભમાં રજોગુલ્રથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. (૨૯) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે દશમોડધ્યાયઃ ॥ ૧૦॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત દશમો અધ્યાય સમાપ્ત.