Śrīmad Bhāgavatam

સૃષ્ટિનો વિસ્તાર

વારાહ-અવતારની કથા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બારમો અધ્યાય સૃષ્ટિનો વિસ્તાર મૈત્રેય ઉવાચ ઇતિ તે વર્ણિતઃ ક્ષત્તઃ કાલાખ્યઃ પરમાત્મનઃ । મહિમા વેદગર્ભોડથ યથાસ્ક્ષીન્તિબોધ મે || ૧।| સસર્જાગ્રેડન્ધતામિસ્રમથ તામિસ્માદિકૃત્‌ | મહામોહં ચ મોહં ચ તમમશ્ચાજ્ઞાનવૃત્તયઃ || ૨!! દેષ્ટવા પાપીયસીં સૃષ્ટિ નાત્માનં બદ્મમન્યત | ભગવદ્ધયાનપૂતેન મનસાડન્યાં તતોડસુજત્‌ || ૩।। શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી! અહીં સુધી મેં તમને ભગવાનનો કાળરૂપી મહિમા સંભળાવ્યો. હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી તે સાંભળો. (૧) તેમણે સૌથી પહેલાં અજ્ઞાનની પાંચ વૃત્તિઓ - તમ (અવિધા), મોહ (અસ્મિતા), મહામોહ (રાગ), તામિસ ્વિપ) અને અંધતામિસ (અભિનિવેશ)ની રચના કરી. (૨) પરંતુ તે અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં, ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી. (૩) ૧. પ્રા. પા. - ત્સ્યાઘનન્તરઃ | ૨. પ્રા. પા. - અલડ-! 229 શ્રીમદભાગવત [અ૦૧૨ સનકં ચ સનન્દં ચ સનાતનમથાત્મભૂ: ! સનત્કુમારં ચ મુનીજ્ઞિષ્ક્રિયાનૂર્ધ્વરેતસઃ । ૪॥। તાન્બભાપેસ્વભૂસઃપુત્રાન્‌પ્રજાઃસૃજત પુત્રકાઃ | તસ્ૈૈચ્છન્મોક્ષધર્માણો વાસુદેવપરાયણાઃ ॥૫॥ સોડવધ્યાતઃ સુતૈરેવં પ્રત્યાખ્યાતાનુશાસનૈઃ । ક્રોધ દુર્વિષહે જાતં નિયત્તુમુપચક્રમે | ૬॥ ધિયા નિગૃહ્યમાણોડપિ ભુવોર્મધ્યાત્પ્રજાપતેઃ । સધોડજાયત તન્મન્યુઃ કુમારો નીલલોહિતઃ || ૭॥ સ વૈ રુરોદ દેવાનાં પૂર્વજો ભગવાન્‌ ભવઃ નામાનિ કુરુ મે ધાતઃ સ્થાનાનિ ચ જગદગુરો ॥ ૮॥। ઇતિ તસ્ય વચઃ પાદ્મો ભગવાન્‌ પરિપાલયન્‌ । અભ્યધાદ્‌ ભદ્રયા વાચા મા રોદીસ્તત્કરોમિ તે ॥ ૯।। યદરોદીઃ સુરશ્રેષ્ઠ સોદ્ેગ ઇવ બાલકઃ | તતસ્ત્વામભિધાસ્યત્તિ નામ્ના રુદ્ર ઇતિપ્રજાઃ ॥ ૧૦॥ હૃદિત્દ્રિયાણ્યસુર્વ્યોમ વાયુરગ્નિર્જલં મહી । સૂર્યશ્ચન્દ્રસ્તપશ્ચૈવ સ્થાનાન્યગ્રે કૃતાનિ મેચ ॥ ૧૧॥। મન્યુર્મનુર્માહિનસો* મહાગ્છિવ ત્રદતધ્વ ઉગ્રરેતા” ભવઃ કાલો વામદેવો ધૃતતવ્ર, ધીવૃત્તિરુશનોમા’ચ નિયુત્સર્પિરિલામ્બિકા । ઇશાવતી સુધા દીક્ષા સુદ્રાણ્યો રુદ્ર તે સ્્રિયઃ ॥ ૧૩॥। ગૃહાણતાનિ નામાનિ સ્થાનાનિ ચ સયોષણઃ | એભિ:ઃ સજ પ્રજા બહ્ધીઃ પ્રજાનામસિ યત્પતિઃ ॥ ૧૪॥। ઇત્યાદિષ્ટઃ સ ગુરુણા ભગવાન્નીલલોહિતઃ | સત્ત્વાકૃતિસ્વભાવેન સસર્જાત્મસમાઃ પ્રજાઃ ।। ૧૫॥। ૧૨॥ રુદ્રાણાં રદ્રસૃષ્ટાનાં સમન્તાદ્‌ ગ્રસતાં જગત્‌ । નિશામ્યાસડ્ખ્યશો યૂથાન્‌ પ્રજાપતિરશકત || ૧૬॥॥। અલંપ્રજાભિઃ સૃષ્ટાભિરીદેશીભિઃ સુરોત્તમ । મયા સહ દહન્તીભિર્દિશશ્ચક્ષુર્ભિરુલ્બણૈઃ । ૧૭।। આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતુમાર - આ ચાર નિવૂંત્તપરાયણ ઊર્ષ્વરેતા મુનિઓ ઉત્પન્ન કર્યા. (૪) પોતાના આ પુત્રોને બ્રહ્માજીએ કહ્યું

  • “પુત્રો! તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો.’ પરંતુ તેઓ જન્મથી જ મોક્ષમાર્ગ (નિવૃત્તિમાર્ગ)નું અનુસરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા, તેથી તેમણે એમ કરવા ઇચ્છા ન દર્શાવી. (૫) જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નહીં માનીને મારા આ પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે ત્યારે તેમને અસહ્ય ક્રોધ ચડ્યો, જેને રોકવાનો તેમણે પ્રયત્ન કર્યો. (૬) પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવાં વચ્ચેથી એક નીલલોહિત (શ્યામ અને લાલ રંગના) બાળકરૂપે પ્રગટ થઈ ગયો. (૭) દેવતાઓના પૂર્વજ તે ભવ (રુદ્ર) ભગવાન રડી-રડીને કહેવા લાગ્યા - “હે જગત્પિતા! વિધાતા! મારું નામ અને રહેવાનું ઠામ (સમાન) બતાવો.’ (૮) ત્યારે કમલયોનિ ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુર વાણીમાં કહ્યું - “રડો નહીં, હું હમણાં જ તમારી ઇચ્છા પૂરી કરું છું. (૯) દેવશ્રેષ્ઠ! તમે જન્મતાં જ બાળકની જેમ (ડૂસકાં ભરીને) રડવા લાગ્યા, તેથી પ્રજા તમને ‘રૂદ્’ નામે બોલાવશે. (૧૦) તમારા રહેવા માટે પહેલાંથી જ મેં હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ.
  • એટલાં સ્થાનો રચી દીધાં છે. (૧૧) તમારાં નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ત્હતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત હશે. (૧૨) તથા ધી, વૃત્તિ, ઉશના, ઉમા, નિયુત્‌, સર્પિ, ઇલા, અંબિકા, ઇરાવતી, સુધા અને દીક્ષા - આ અશિયાર રૃદ્રાણીઓ તમારી પત્નીઓ હશે. (૧૩) તમે ઉપર્યુક્ત નાપો, સ્થાનો અને પત્નીઓ સ્વીકારો અને તેમના વડે ઘણીબધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો.’ (૧૪) લોકપિતા બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા મેળવીને નીલર્લોડેત ભગવાન બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા. (૧૫) રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા આ રુદ્રોને અસંખ્ય સમૂહો બનાવીને સમસ્ત સંસારનું ભક્ષણ કરતા જોઈ બ્રહ્માજીને ભારે શંકા થઈ. (૧૬) ત્યારે તેમણે રૃદ્રને કહ્યું, “હે દેવોત્તમ! તમારી પ્રજા તો પોતાની ભર્યકર દષિથી મને અને સધળી દિશાઓને બાળી રહી છે, માટે આવી સૃષ્ટિ ન રચો. બસ કરો. (૧૭) ૧. પરા. પા. - તન્મનયોઃ 1 ૨. પ્રા. પા. - તે 1 ૩. તરા. પા. - મુર્ષેહાન્સોમો મહાન, 1 ૪. પ્રા. પા. - ઊખરેતા 1 ૫. પરા. પા. - મોવૃત્તિરસરોમાં ચ નિજસર્ષિન ! અ૦૧૨] ત્રીજો સ્કન્ધ_ 2્ટા તપ આતિષ્ઠ ભદ્રં તે સર્વભૂતસુખાવહમ્‌ ! તપસૈવ યથાપૂર્વ સ્રષ્ટા વિશ્વમિદં ભવાન્‌ | ૧૮! તપસૈવ પરં જ્યોતિર્ભગવન્તમધોક્ષજમ્‌ | સર્વભૂતગુહાવાસમગ્જસા વિન્દતે પુમાન્‌ । ૧૯॥। મૈત્રેય ઉવાચ એવમાત્મભુવાડડદિષ્ટઃ પરિક્રમ્ય ગિરાં પતિમ્‌ । બાઢમિત્યમુમામન્ત્ય વિવેશ તપસે વનમ્‌ | ૨૦॥ અથાભિધ્યાયતઃ સર્ગ દશ પુત્રાઃ પ્રજજિરે । ભગવચ્છક્તિયુક્તસ્ય’ લોકસન્તાનહેતવઃ ॥ ૨૧॥। મરીચિરત્ર્યદ્રિરસૌ પુલસ્ત્યઃ પુલહઃ ક્રતુઃ | ભૃગુર્વસિષ્ઠો દક્ષશ્ષ દશમસ્તત્ર નારદઃ ॥ ૨૨॥। ઉત્સક્ઞાન્નારદો જજ્ઞે દક્ષોડન્વષ્ઠાત્સ્વયમ્ભુવઃ । પ્રાણાદ્સિષ્ઠઃ સગ્જાતો ભૃગુસ્ત્વચિ કરાત્ક્તુઃ । ૨૩॥ પુલહો નાભિતો જજ્ઞે પુલરત્યઃ કર્ણયોર્્કપિઃ । અદ્રિરા મુખતોડક્ષણોડત્રિર્મરીચિર્મનસોડભવત્‌ || ર૪॥ ધર્મઃ સ્તનાદક્ષિણતો યત્ર નારાયણઃ સ્વયમ્‌ | અધર્મઃ પૃષ્ઠતો યસ્માન્મૃત્યુર્લોકભય#રઃ ॥ ૨૫।। હૃદિકામોભ્રુવઃક્રોધો લોભશ્ચાધરદચ્છદાત્‌ | આસ્યાદ્રાક્સિન્ધવો મેદ્રાજ્નિર્તિઃ પાયોરઘાશ્રયઃ ॥ ર ૬।। છાયાયાઃ કર્દમો જજ્ઞે દેવહૃત્યાઃ પતિઃ પ્રભુઃ | મનસો દેહતશ્ચેદં જજ્ઞે વિશ્વકૃતો જગત્‌ | ૨૭॥ વાચં દુહિતરં તન્વીં સ્વયમ્ભૂર્હરતીં મનઃ । અકામાં ચકમે ક્ષત્તઃ સકામ ઇતિ નઃ શ્રુતમ્‌ । ૨૮ તમધર્મે કૃતમર્તિ વિલોક્ય પિતરં સુતાઃ । મરીચિમુખ્યા મુનયો વિશ્રમ્ભાત્પ્રત્યબોધયન્‌ ॥ ૨૯ નૈતત્પૂર્વેઃ કૃતં ત્વધે ન કરિષ્યન્તિ ચાપરે૨ । યત્ત્વં દુહિતરં ગચ્છેરનિગૃદ્યાડ્રજં* પ્રભુઃ ॥ ૩૦॥ તમારું કલ્યાણ થાઓ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો. પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાંની જેમ આ સંસારની રચના કરવી. (૧૮) મનુષ્ય તપ વડેજ ઇન્દ્રિયાતીત, સર્વાન્તર્યામી, જ્યોતિસ્વરૂપ શ્રીહરિને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે.’ (૧૯) શ્રીમૈત્રેયજી કહે છે - જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાને “ભલે’ કહીને તે આશા માથે ચઢાવી અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા માટે વનમાં ગયા. (૨૦) ત્યારપછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને વધુ દસ પુત્રો ઉત્પન્ન થયા. તેમનાથી જગતની ઘબ્રી વૃદ્ધિ થઈ. (૨૧) તેમનાં નામ મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને દસમા નારદ હતાં. (૨૨) આમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીના ખોળામાંથી, દક્ષ અંગૂઠામાંથી, વસિષ્ઠ પ્રાણમાંથી, ભૃગુ ત્વચામાંથી, કતુ હાથમાંથી, પુલહ નાભિમાંથી, પુલરૂય ગ્કપિ કાનોમાંથી, અંગિરા મુખમાંથી, અત્રિ આંખોમાંથી અને મરીચિ મનમાંથી ઉત્પન્ન થયા. (૨૩-૨૪) પછી તેમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા તથા તેમની પીઠમાંથી અધર્મનો જન્મ થયો અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્પન્ન થયું. (૨૫) આ જ રીતે બ્રહ્માજીના કદયમાંથી કામ, ભ્રમરોમાંથી કોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રયસ્થાન એવા (રાક્ષસોના અધિપતિ) નિર્ક્તિ ઉત્પન્ન થયા. છાયામાંથી દેવહુતિના પતિ ભગવાન કર્દમ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત જગત્કર્તા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. (૨૬-૨૭) હે વિદુરજી! ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણી જ સુકોમળ અને મનોહર હતી. અમે સાંભવ્યું છે કે એક વાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઈ ગયા હતા, જોકે તે પોતે તો વાસનારહિત હતી. (૨૮) તેમને આવો અધર્મમય વિચાર કરતા જોઈને તેમના પુત્રો મરીચિ વગેરે :દપિઓએ તેમને સમજાવ્યા - (૨૯) “પિતાજી! તમે સમર્થ છો, તોપણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહિ રોકતાં પુત્રી-ગમન જેવું દુસ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો! આવું તો તમારા પૂર્વે ૧. પ્રાચીન પ્રતમાં ૨૧મા શ્લોકના ઉતરાર્ષ ‘ભગવચ્છક્તિયુક્તસ્ય..’થી માંડીને ૨૪મા શ્લોકમાંના ‘અક્રિરામુખન’ સુષોનો પાઠ નથી. આ સિવાય, સપમા શ્લોકનો ‘દકિલરતો’ શબ્દ અને ૨૬મા શ્લોકનો ‘ભ્રુવ’ શબ્દ નથી. લાગે છે કે તે ખંડિત થઈ ગયેલા છે અથવા લખવાના રહી ગયા છે. ૨. પ્રા. પા. - યે પરે | ૩. પ્રા. પા. - ત્દયાત્મજાં પ્રભો ! 222 શ્રીમદભાગવત, [અ૦૧૨ તેજીયસામપિ હ્યોતન્ન સુશ્લોક્યં જગદદગુરો । યદ્વૃત્તમનુતિષ્ઠન્‌ વૈ લોકઃ ક્ષેમાય કલ્પતે ॥ ૩૧॥। તસ્મૈ નમો ભગવતે ય ઇદં સ્વેન રોચિષા | આત્મસ્થંવ્યગ્જયામાસ સ ધર્મ પાતુમર્હતિ | ૩૨ || સઇત્થં ગૃણતઃપુત્રાન્‌પુરો દૃષ્ટ્વા પ્રજાપતીન્‌ ! પ્રજાપતિપતિસ્તન્વંપ તત્યાજ વ્રીડિતસ્તદા | તાં દિશો જગૃહુર્ઘોરાં નીહારં યહિદુસ્તમઃ ।। ૩૩॥। કદાચિદ્ધ્યાયતઃ સષ્ટુર્વેદા આસંશ્ચતુર્મુખાત્‌ ! કથં સક્ષ્યામ્યહ લોકાન્‌ સમવેતાન્યથાપુરા ॥ ૩૪॥ ચાતુહોત્ર ધર્મસ્ય કર્મતન્ત્રમુપવેદનયૈઃ સહ | પાદાશ્ચત્વારસ્તથૈવાશ્રમવૃત્તયઃ 1૩૫ વૈદુર ઉશાચ સ વૈ વિશ્વસુજામીશો વેદાદીન્‌ મુખતોડસૃજત્‌ | યદ્યદ્યેનાસૃજદ્‌ દેવસ્તન્મેચ બ્રૂહિ તપોધન ॥ ૩૬॥ મૈત્રેય ઉવાચ શ્રગ્યજુઃસામાથર્વાખ્યાનવેદાન્‌પૂર્વાદિભિર્મુખૈઃ । શસ્રમિજ્યાં સ્તુતિસ્તોમંપ્રાયશ્ચિત્ત વ્યધાત્ક્રમાત્‌ | ૩૭।। આયુર્વેદ ધનુર્વેદં ગાન્ધર્વ વેદમાત્મનઃ | સ્થાપત્ય ચાસૃજદ્‌ વેદં ક્રમાત્પૂર્વાદિભિર્મુખૈઃ ॥ ૩૮॥ ઇતિહાસપુરાણાનિ પઞ્ચમં વેદમીશ્વરઃ । સર્વેભ્ય એવ વકત્રેભ્યઃ સસૃજે સર્વદર્શનઃ ॥ ૩૯।। પોડશ્યુક્થી” પૂર્વવકત્રાત્યુરીષ્યગ્નિષ્ટુતાવથ ! આપોર્યામાતિરાત્રો ચ વાજપેયં સગોસવમ્‌ | ૪૦ થયેલા કોઈ પણ બ્રહ્માએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરશે નહીં. (૩૦) હે જગદ્ગુરુ! તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ શોભતું નથી; કારણ કે તમારા જેવાઓનાં આચરણોનું અનુસરણ કરવાથી જ તો સંસારનું કલ્યાણ થાય છે. (૩૧) જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા આ જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યુ છે તેમને નમસ્કાર છે. આ સમથે તેઓ જ ધર્મનું રક્ષણ કરી શકે છે.’ (૩૨) પોતના પુત્રો મરીચિ વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આ રીતે કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી ઘણી લજ્જા પામ્યા અને તેમણે તે શરીર તે જ સમે ત્યજી દીધું. ત્યારે દિશાઓએ તે ધોર શરીર ગ્રહણ કરી લીધું. એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે. (૩૩) એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે ‘હું પહેલાંની જેમ સુવ્યવસ્થિતરૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું” - તે જ સમથે તેમના ચારે મુખોમાંથી ચાર વેદ પ્રગટ થયા. (૩૪) એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ર, હોતા, ઉદ્દગાતા, અધ્ર્યુ અને બ્રહ્મા - આ ચાર %ત્વિજોનાં કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મનાં ચાર ચરણો અને ચારે આશ્રમ તથા તેમની વૃત્તિઓ - આ બધાં પલ બ્રહ્માજીનાં મુખોમાંથી જ ઉત્પન્ન થયાં. (૩૫) વિદુરજીએ પૂછ્યું - હે તપોધન! જગત્સષ્ટાઓના સ્વામી બ્રહ્માજીએ જ્યારે પોતાનાં મુખોમાંથી આ વેદ વગેરે રચ્યાં, તો તેમલે પોતાના કયા મુખથી કઈ વસ્તુ ઉત્પન્ન કરી એ તમે કૃપા કરીને મને બતાવો. (૩૬) શ્રીમૈત્રેયજીએ ક્લું - વિદુરજી! બ્રહ્માજીએ પોતાનાં પૂર્વ, દક્ષિજ, પશ્ચિમ અને ઉત્તરનાં મુખોમાંથી અનુક્રમે ૬5, યજુઃ, સામ અને અથર્વ વેદો રઆ તથા એ જ ક્રમે શસ્ર (હોતાનું કર્મ), ઇજ્યા (અધ્વર્યુનું કર્મ), સ્તુતિસ્તોમ (ઉદ્દગાતાનું કર્મ) અને પ્રાયથ્ચ્ત (બ્રહ્માનું, કર્મ) - આ ચારેની રચના કરી. (૩૭) આ જ રીતે આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત), ધનુર્વેદ (શસ્ત્રવિા), ગાંધર્વવેદ. (સંગીતશાસ્ર) અને સ્થાપત્યવેદ (શિલ્પશાસ્ન) - આ ચાર ઉપવેદો પણ અનુક્રમે તે પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન કર્યા. (૩૮) પછી સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાનાં ચારે મુખોમાંથી ઇતિહાસ-પુરાણરૂપી પાંચમો વેદ રઓ. (૩૯) આ જ ક્રમે પોડશી અને ઉક્થ, ચયન અને અગ્નિષ્ટોમ, આપ્તોર્યામ અને અતિરાત્ર તથા વાજપેય અને ગોસવ - આ બે-બે યાગ પણ તેમના પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન થયા. (૪૦) ૧. પ્રા. પા. - તવો ૨. પ્રા. પા. - દિષ્ટય તન્મે 1 ૩. પ્રા. પા. - પોડશોલઃ પૂર્વ! અ૦૧૨] ત્રીજો, સ્કન્ધ થ્ટ્ક વિધા દાનં તપઃ સત્યં ધર્મસ્યેતિ પદાનિ ચ | આશ્રમાંશ્ચ યથાસડખ્યમસુજત્સહ વૃત્તિભિઃ |! ૪૧।। સાવિત્રં પ્રાજાપત્યં ચ બ્રાહ્મં ચાથ બૃહત્તથા ! વાર્તાસગ્ચયશાલીનશિલોગ્છ ઇતિ વૈ ગૃહે । ૪૨! વૈખાનસા વાલખિલ્યૌદુમ્બરાઃ ફેનપા વને । ન્યાસે* કુટીચકઃ પૂર્વ બદ્ધોદો હંસનિષ્ક્રિયૌ । ૪૩॥। આન્વીક્ષિકી ત્રયી વાર્તા દણ્ડનીતિસ્તથૈવ ચ । એવંવ્યાહતયશ્ચાસન્‌ પ્રણવો હ્યસ્ય દહ્તઃ૨ ।૪૪॥ તસ્યોષ્ણિગાસીલ્લોમભ્યો ગાયત્રી ચ ત્વચો વિભોઃ । ત્રિષ્ટુમ્માંસાત્સ્નુતોડનુષ્ટુબ્જગત્યસ્થ્નઃ પ્રજાપતેઃ ॥ ૪૫॥ મજ્જાયાઃ પડક્તિરુત્પન્ઞા બૃહતી પ્રાણતોડભવત્‌ ! સ્પર્શસ્તસ્યાભવજ્જીવઃ સ્વરો દેહ ઉદાહતઃ । ૪૬ ઊષ્માણમિન્દ્રિયાણ્યાહુરન્તઃસ્થા બલમાત્મનઃ | સ્વરાઃ સપ્ત વિહારેણ ભવન્તિ સ્મ પ્રજાપતેઃ || ૪૭॥। શબ્દબ્રહ્માત્મનસ્તસ્ય વ્યક્તાવ્યક્તાત્મનઃપરઃ । બ્રહ્માવભાતિ વિતતો નાનાશકત્યુપબૃંહિતઃ ।। ૪૮॥। તતોડપરામુપાદાય સ સર્ગાય મનો દધે | ત્રષીણાં ભૂરિવીર્યાણામપિ સર્ગમવિસ્તૃતમ્‌ | ૪૯॥ વિદ્યા, દાન, તપ અને સત્ય - ધર્મનાં આ ચાર ચરણો અને તેમની વૃત્તિઓ સહિત ચાર આશ્રમ પણ આ જ ક્રમે પ્રગટ થયા. (૪૧) સાવિત્ર*, પ્રાજાપત્યચે, બ્રાહ્મ* અને બૃહત્રે - આ ચાર વૃત્તિઓ બ્રહ્મચારીની છે તથા વાર્તાય, સંચય, શાલીન” અને શિલૉંછ” - આ ચાર યો ગૃહસ્થની છે. (૪૨) આ જ પ્રમાણે વૃત્તિભેદે વાલખિલ્ય૫૦, ઔદુમ્બરપ૫ અને ફેનપ૨ - આ ચાર પ્રકાર વાનપ્રસ્‍્થોના છે તથા કુટીચકપ2, બહૂદકપ*, હંસ અને નિષ્કિય (પરમહંસ’) - આ ચાર પ્રકાર સંન્યાસીઓના છે. (૪૩) આ જ ક્રમે આન્વીક્ષિકી9, ત્રયી*%, વાર્તા”* અને દંડનીતિચ૦ - આ ચાર વિધાઓ તથા ચાર વ્યાકતીઓ* પણ બ્રહ્માજીનાં ચાર મુખોમાંથી ઉત્પન્ન થઈ તથા તેમના &દય-આકાશમાંથી ડદકાર પ્રગટ થયો. (૪૪) તેમનાં રુવાંટામાંથી ઉષ્િક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતી છંદ ઉત્પન્ન થયા. એવી જ રીતે તેમના જીવ સ્પર્શવર્લો (ક’ વર્ગ વગેરે પાંચ વર્ગો) અને શરીર સ્વરવર્ણો (અ’કાર વગેરે) કહેવાયા. (૪૫-૪૬) તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો (શ, ષ, સ, હ) અને બળને અંતઃસ્થાક્ષરો (ય, ર, લ, વ) કહે છે; તથા તેમની કીડાથી નિષાદ, ત્લપભ, ગાંધાર, ષડ્જ, મધ્યમ, ધૈવત અને પંચમ - આ સાત સ્વરો નીપજ્યા. (૪૭) હે તાત! બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે. તેઓ વૈખરી (વાજ્રી)રૂપે વ્યક્ત અને 3ંકારરૂપે અવ્યક્ત છે; તથા તેમનાથી પર સર્વત્ર જે પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપે ભાસી રહ્યા છે. (૪૮) વિદુરજી! જેનાથી ધુમ્મસ બન્યું હતું તે કામનાસક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો. તેઓ જોઈ ચૂક્યા ૧. પ્રા. પા. - ન્યાસ | ૨. પ્રા. પા. - દકતઃ | ૧. ઉપનયન-સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારલ્ર કરવામાં આવતું ત્રલ દિવસનું બ્રહ્મચર્વવ્રત. ૨. એક વર્ષનું. બ્રહ્ર્ષત્રત. ૩. વેદ-અષ્ધવનની સમાપ્તિ સુષી પળાતું બ્રમચર્થવ્રત. ૪. આયુષ્યપ્વંત (આજીવન) પળાતું બ્રમચર્થવ્રત. પ. કૃષિ વગેરે શાસોક્ત વૃત્તિઓ. ૬. યાગ-યજ્ઞ વગેરે કર્મ. ૭. અયાચિત-વૃત્તિ. ૮. કસલ લણી લીધા પછી પૃથ્વી પર પડેલા તથા અનાજ-બજારમાં વેરાયેલા દ્રણા વી ગુજારો કરવો. વલ્ષખેડી-વલવાવેલી જમીનમાંથી નીપજેલા પદાર્યાથી નિર્વાહ કરનારા. ૧૦. નવું અનાજ મળતાં, પહેલાં સંઘરી રાખેલું અનાજ દાનમાં આપી દેનારા. ૧૧. સવારે ઊઠતી વેળા જે દિશા તરક મુખ હોય તે તરથી જ $ળ વરં લાવીને નિર્વાહ કરનારા. ૧૨. આપોઆપ ખરી પડેલાં ફળ વગેરે ખાઈને ગુજારો કરનારા. ૧૩. ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેનારા અને આક્ચમધર્મોનું પૂર્ણ પાલન કરાવનારા. ૧૪. કર્મ પ્રત્યે ગૌલદૃષ્ટિ રાખીને જ્ઞાનને જ પ્રધાન (મુખ્ય) માનનારા. ૧૫. જ્ઞાનના અભ્યાસી. ૧૬. જ્ઞાની જીવન્મુક્ત. ૧૭. મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મવિઘ્યા. ૧૮. સ્વર્ગ વગ સંબંધી વિઘા. ૨૦. રાજનીતિ. ૨૧. ભૂઃ, ભુવઃ અને સ્વઃ - આ ત્રજ્ઞ અને ચોથી મહ: મળીને, આ પ્ર ફળ આપનારી કર્મવિવા. ૯. કૃપિ-વાણિજ્ય વગેરે- ચાર વ્યાકૃતિઓ આશ્રલાયને પોતાનાં ગૃદ્યસૃત્રોમાં બતાવી છે - “એવં વ્યાકતયઃ પ્રોક્તા વ્યસ્તાઃ સમસ્તાઃ ₹ અથવા ભૂ:, ભુવઃ સ્વઃ અને મહઃ - આ થાર વાકૃતિઓ, જેમ કે - ક્ુતિ કહે છે, ‘લૂર્ભવઃ સુવરિતિ વા એતાસ્તિસો વ્યાકતવસ્તાસામુ હ સ્મૈતાં ચતુર્થમાહ | વાચમસ્થ પ્રવેદયતે મહઃ ઇત્યાદિ ( 24 શ્રીમદભાગવત [અ૦ ૧૩ જ્ઞાત્વા તદધૃદયે ભૂયશ્ચિન્તયામાસ કૌરવ | અહો અક્કુતમેતન્મે વ્યાપૃતસ્યાપિ નિત્યદા !। ૫૦ ન હ્યોધન્તે પ્રજા નૂનં દૈવમત્ર વિઘાતકમ્‌ | એવં યુક્તકૃતસ્તસ્ય દૈવં ચાવેક્ષતસ્તદા ॥૫૧।। કસ્ય રૂપમભૂદ્‌ દ્વેધા યત્કાયમભિચક્ષતે | તાભ્યાં રૂપવિભાગાભ્યાં મિથુનં સમપદ્યત | પર || યસ્તુતત્રપુમાન્‌સોડભ્‌ન્મનુઃ સ્વાયમ્ભુવઃ સ્વરાટ્‌ 1 સી યાડડસીચ્છતરૂપાખ્યા’ મહિષ્યસ્ય ર મહાત્મનઃ || ૫૩।। તદા મિથુનધર્મેણ પ્રજા હ્યોધામ્બભૂવિરે । સચાપિશતરૂપાયાં પઞ્ચાપત્યાન્યજીજનત્‌ | પ૪॥। પ્રિયવ્રતોત્તાનપાદૌ [તિસ્્રઃ કન્યાશ્ષ ભારત | આકૂતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ સત્તમ ॥૫૫॥ આકૂતિં રુચયે પ્રાદાત્કર્દમાય તુ મધ્યમામ્‌ | દક્ષાયાદાત્પ્રસૂર્તિ ચ યત આપૂરિતં જગત્‌ । પ૬।। હતા કે મરીચિ વગેરે મહા-શક્તિશાળી કપિઓ વડે પબ્ર સૃષ્ટિનું વિસ્તરબ્ર વધુ થયું નથી; તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા - “અહો! આશ્ચર્ય છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પજ્મ પ્રજાની વૃદ્ધિ થતી નથી. લાગે છે કે આમાં દૈવ જ કંઈક વિધ નાખી રહ્યું છે.’ જે સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા શ્રીબ્રહ્માજી દૈવ વિષે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે એકાએક તેમના શરીરના બે ભાગ ૫૩ ગયા. “ક’ બ્રહ્માજીનું નામ છે, તેમનામાંથી વિભાજિત થવાને કારણે શરીરને “કાય’ કહે છે. તે બંને િભાગોમાંથી સૌ-પુરુષનું એક યુગલ પ્રગટ થયું. (૪૯-૫૨) તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ-સમ્રાટ સ્વાયંભ્વ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાથી શતરૂપા થપાં. (૫૩) ત્યારથી મિથુનયર્મ (સ્ત્રોપુરુષ-સંભોગ)થી પ્રજાની વૂંદ્ધ થવા લાગી. મહારાજ સ્વાયંભુવ મનુએ શતરૂપાથી પાંચ સંતાન ઉત્પન્ન કર્યાં. (૫૪) હે સાપુશ્રેષ્ઠ વિદુરજી! તેમાં પ્રિયત્રત અને ઉત્તાનપાદ એ બે પુત્રો હતા તથા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ ત્રણ પુત્રીઓ હતી. (૫૫) મનુજીએ આફકૂતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યું, વચેટ પુત્રી દેવહૂતિ કર્દમજીને અને પ્રસૂતિ દક પ્રજાપાંતેને આપી. આ ત્ર પુત્રીઓનાં સંતાનોથી સઘળો સંસાર ભરાઈ ગયો. (૫૬) ક્ક્કક્— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે દ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨! ત્રીજા સ્કંધ-અંતર્ગત બારમો અપ્યાય સમાપ્ત.