Śrīmad Bhāgavatam

વારાહ-અવતારની કથા

દિતિનું ગર્ભધારણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેરમો અધ્યાય વારાહ-અવતારની કથા કીંકુડ ઉવાચ નિશમ્ય વાચં વદતો મુનેઃ પુણ્યતમાં નૃપ । ભૂયઃ પપ્રચ્છ કૌરવ્યો વાસુદેવકથાદંતઃ ॥ ૧॥ વિદુર ઉવાચ સવૈસ્વાયમ્ભુવઃસમ્રાટ્‌ષ્રિયઃ પુત્રઃ સ્વયમ્ભુવઃ | પ્રતિલભ્ય પ્રિયાં પત્ની કિં ચકાર તતો મુને ॥ ૨॥ ચરિત તસ્ય રાજર્ષેરાદિરાજસ્ય સત્તમ | બ્રૂહિ મે શ્રદ્ધાનાય* વિષ્વક્સેનાશ્રયો હ્યસૌ || ૩।। શ્રુતસ્ય પુંસાં સુચિરશ્રમસ્ય* નન્વગ્જસા સૂરિભિરીડિતોડર્થઃ । શ્રીશુકદેવજીએ કલું - હે રાજન્‌! મુનિવર મૈત્રેયજીના મુખેથી અ! પરમ પુશ્યમયી કથા સાંભળીને શ્રીવિદુરજીએ ફરી પૂછ્યું; કારણ કે ભગવાનની લીલાકથામાં એમનો અત્યંત અનુરાગ થઈ ગયો હતો. (૧) વિદુરજીએ કહ્યું - હે મુનિ! સ્વયંભૂ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પ્રિય પત્ની શતરૂપાને મેળવ્યા પછી શું કર્યું? (૨) હે સાધુશ્રેષ્ઠ! તમે મને આધરાજ રાજર્ષિ સ્વાયંભુવ મનનું પવિત્ર ચરિત્ર સંભળાવો. તેઓ શ્રીવિષ્ણુ ભગવાનના શરણાગત હતા, તેથી તેમનું ચરિત્ર સાંભળવામાં મારી ઘણી શ્રદ્ધા છે. (૩) જેમના હૃદયમાં શ્રીપુકુન્દનાં ચરશકમળ વિરાજે છે તે ભક્તજનોના ગુ્રોનું શ્રવણ કરવું એ જ મનુષ્યોના દીર્કકાળ ૧. પ્રા. પા. - વાસી 1 ૨, પ્રા. પા. - મહતિષ્યથ | 3. પા. પા. - લેવ બભૂવિરે । ૪. પ્રા. પા. - શ્દ્યાનસ્ય । પ. પ્રા. પા. - વિર શર! અ૦૧૩] ત્રીજો સ્કન્ધ 225 યત્તદ્ગુણાનુશ્રવણ પાદારવિન્દં યુકુન્દ- હદયેષુ યેષામ્‌ 1૪॥ કશુક ઉચચ ઇતિ બ્રુવાણં વિદુરં વિનીતં સહસશીર્ષ્ણશ્ષરણોપધાનમ્‌ 1 પ્રહષ્ટરોમા ભગવત્કથાયાં પ્રણીયમાનો મુનિરભ્યચષ્ટ 1 ૫॥। મૈત્રેય ઉશચ યદાસ્વભાર્યયા સાકં જાતઃ સ્વાયમ્ભુવો મનુઃ | પ્રાગ્જલિઃ પ્રણતશ્ચેદં વેદગર્ભમભાષત ॥ ૬।| ત્વમેકઃ સર્વભૂતાનાં જન્મકૃદવૃત્તિદઃ5 પિતા । અથાપિ નઃ પ્રજાનાં તે શુશ્રૂષા કેન વા ભવેત્‌ | ૭॥। તદ્િધેહિ નમસ્તુભ્યં કર્મસ્વીડ્યાત્મશક્તિષુ ! યત્કૃત્વેહ યશો વિષ્વગમુત્ર ચ ભવેદ્ગતિઃ || ૮।। ત્રહ્ોશાચ પ્રીતસ્તુભ્યમહ તાત સ્વસ્તિ સ્તાદ્ધાં ક્ષિતીશ્વર ! યજ્ઞિર્વ્લલીકેન હદા શાધિ મેત્યાત્મનાડર્પિતમ્‌ 1 ૯।। એતાવત્યાત્મજૈર્વીર૨ કાર્યા હ્યપચિતિર્ગુરી । શક્ત્યાડપ્રમસૈર્ઝહ્યેત સાદરં ગતમત્સરૈઃ || ૧૦॥। સત્વમસ્યામપત્યાનિ સદૅશાન્યાત્મનો ગુણૈઃ । ઉત્પાદ શાસ ધર્મેણ ગાં યશૈઃ પુરુષં યજ ॥૧૧॥। પરં શુશ્રૂષણં મહ્યં સ્યાત્પ્રજારક્ષયા નૃપ | ભગવાંસ્તે પ્રજાભર્તુર્વષીકેશોડનુતુષ્યતિ | ૧૨ ॥ યેષાં ન તુષ્ટો ભગવાન્‌ યજ્લિક્નો જનાર્દનઃ | તેષાં શ્રમોહ્યપાર્થાય યદાત્મા નાદંતઃ સ્વયમ્‌ । ૧૩॥। મગુરુશચ આદેશેડહં ભગવતો વર્તેયામીવસૂદન* । સ્થાનંત્વિહાનુજાનીહિ પ્રજાનાં મમ ચપ્રભો । ૧૪॥। યદોકઃસર્વસત્ત્વાનાં મહી મગ્ના મહામ્ભસિ | અસ્યા ઉદ્ધરણે યતો દેવ દેવ્યા વિધીયતામ્‌ | ૧૫॥। સુધી કરેલા શાસ્ાભ્યાસના શ્રમનું મુખ્ય કળ છે - આવો વિદ્વાનોનો શ્રેષ્ઠ મત છે. (૪) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! વિદુરજી સહસશીર્ષ ભગવાન શ્રીહરિના ચરણાશ્રિત ભક્ત હતા. તેમણે જ્યારે વિનયપૂર્વક ભગવત્કથા કહેવાની પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીનું રોમેરોમ ખીલી ઊઠ્યું. તેમણે કહ્યું - (૫) શ્રીમૈત્રેયજી બોલ્યા - જ્યારે પોતાની પત્ની શતરૂપાની સાથે સ્વાયંભુવ મનુનો જન્મ થયો, ત્યારે તેમણે અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને શ્રીબ્રહ્માજીને કહ્યું - (૬) “હે ભગવન્‌! એકમાત્ર તમે જ સમસ્ત જીવોના જન્મદાતા અને જીવિકા-પ્રદાતા પિતા રોપણ અમે તમારાં સંતાનો એવું કથું કર્મ કરીએ કે જેથી તમારી સેવા થઈ શકે? (૭) હે પૂજ્યપાદ! અમે તમને નમસ્કાર કરીએ છીએ. અમારાથી થઈ શકે તેવું કોઈ કાર્ય કરવા અમને તમે આજ્ઞા આપો, કે જેથી આ લોકમાં સર્વત્ર અમારી કીર્તિ થાય અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત થઈ શકે.’ (૮) શ્રીબ્રહ્માજીએ કહ્યું - હે તાત! પૃથ્વીપતિ! તમારા બંનેનું કલ્યાણ થાઓ. હું તમારાથી ઘણો પ્રસન્ન છું; કારણ કે તમે નિષ્કપટ ભાવે “મને આજ્ઞા આપો’ એમ કહીને મને આત્મસમર્પણ કર્યું છે. (૯) હે વીર! પુત્રોએ આ જ પ્રકારે પોતાના પિતાની પૂજા કરવી જોઈએ. તેમને માટે એ યોગ્ય છે કે તેઓ બીજાઓ પ્રત્યે ઈર્ષયાભાવ નહીં રાખતાં, બને ત્યાં સુધી તેમની આજ્ઞાનું આદરપૂર્વક સાવધાનીથી પાલન કરે. (૧૦) તમે પોતાની આ પત્નીથી પોતાના જ જેવાં ગુજ્રવાન સંતાનો ઉત્પન્ન કરીને પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરો અને યજ્ઞો વડે શ્રીહરિની આરાધના કરો. (૧૧) હે રાજન્‌! પ્રજાપાલન કરવાથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રીહરિ પણ તમારા પર પ્રસન્‍ન થશે. જેમના પર જનાર્દન ભગવાન પ્રસન્‍ન થતા નથી તેમનો સધળો શ્રમ વ્યર્થ જાય છે; કારણ કે તેઓ તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે. (૧૨-૧૩) મનુજીએ કહ્યું - પાપનો નાશ કરનાર હે પિતાજી! હું તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ; પરંતુ તમે આ જગતમાં મારા અને મારી ભાવી પ્રજાના રહેઠાણનું સ્થાન બતાવો. (૧૪) હે દેવ! બધા જીવોનું નિવાસસ્થાન એવી પૃથ્વી અત્યારે પ્રલલના જળમાં ડૂબેલી છે. તમે આ દેવી (પૃથ્વી)ના ઉદ્ધારનો પ્રયત્ન કરો. (૧૫) ૧. વૃહિદ: ૨. પ્રા. પા. - ત્ત્જેવરિ1 ૩. પ્રા. પા. - ર્તમમરિસૂદન ! 22 શ્રીમદભાગવત, [અ૦ ૧૩ ૈત્રેલ ઉવાચ પરમેષ્ટીત્વપાં મધ્યે તથા સન્નામવેક્ષ્ય ગામ્‌ | કથમેનાં સમુન્નેષ્ય ઇતિ દધ્યો ધિયા ચિરમ્‌ । ૧૬।। સજતો’ મે ક્ષિતિર્વાર્ભિઃ પ્લાવ્યમાના રસાં ગતા | અથાત્ર કિમનુષ્ઠેયમસ્માભિઃ સર્ગયોજિતૈઃ । યસ્યાહે હૃદયાદાસં સ ઈશો [વિદધાતુ મે ! ૧૭॥। ઇત્યભિધ્યાયતો નાસાવિવરાત્સહસાડનથ । વરાહતોકો નિરગાદક્રષ્ઠપરિમાણકઃ ॥ ૧૮॥ તસ્થાભિપશ્યતઃખસ્થઃક્ષણેન કિલ ભારત |! ગજમાત્રઃ પ્રવવૃધે તદત્ુતમભૂન્મહત્‌ | ૧૯॥। મરીચિપ્રમુખૈર્વિપ્ર: કુમારેર્મનુના સહ | દષ્ટ્વા તત્સૌકરં રૂપં તર્કયામાસ ચિત્રધા || ૨૦॥। કિમેતત્સૌકરવ્યાજં સત્ત્વ દિવ્યમવસ્થિતમ્‌ ! અહોખતાશ્ચર્યમિદનાસાયા મેવિનિઃસૃતમ્‌ ॥ ૨૧॥ દષ્ટોડક્રુષ્ઠશિરોમાત્રઃક્ષણાદ્ગણ્ડાશિલાસમઃ ! અપિ સ્વિદ્ધગવાનેષ યજ્ઞો મે ખેદયન્મનઃ ॥ ર૨॥ ઇતિ મીમાંસતસ્તસ્ય બ્રહ્મણઃ સહ સૂર્નુભિઃ । ભગવાન્‌ યશપુરુષો જગર્જાગેન્દ્રસન્નિભઃ | ર૩॥। બ્રહ્માણં હર્ષયામાસ હરિસ્તાંશ્ દ્વિજોત્તમાન્‌ | સ્વગર્જિતેન કકુભઃ પ્રતિસ્વનયતા વિભુઃ ॥ ર૪॥ નિશમ્ય તે ઘર્થરિતં સ્વખેદ- ક્ષષિષ્છ્ુ માયામયસૂકરસ્પ | જનસ્તપઃસત્યનિવાસિનસ્તે ત્રિભિઃ પવિતવેર્મુનયોડગૃણન્‌સ્મ ॥ ૨૫॥ સતાં વેદવિતાનમૂર્તિ- ્બ્રંહ્માવધાર્યાત્મગુણાનુવાદમ્‌ ! ભૂયો વિબુધોદયાય ગજેન્દ્રલીલો જલમાવિવેશ ॥૨૬॥। ઉત્ક્ષિમવાલઃ ખચરઃ કહઠોરઃ સટા વિધુન્વન્‌ ખરરોમશત્વક્‌ તેષાં વિનધ શ્રીમૈત્રેજજીએ કહ્યું - પૃથ્વીને આ રીતે ખતાગ જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી દીર્ધ કાળ સુધી મનમાં એમ વિચારતા રહ્યા કે “આનો કેવી રીતે ઉદ્ધાર કરું? (૧૬) જે સમયે હું આ લોકની રચનામાં વ્યસ્ત હત્તો તે સમયે પૃથ્વી જળમાં ડૂબી જવાથી રસાતલમાં ચાલી ગઈ. અમે સર્જનકાર્યમાં નિયુક્ત છીએ, તેથી આ માટે અમારે શું કરવું જોઈએ? હવે તો, જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે તે સર્વશક્તિમાન શ્રીહરિ જ મારં આ કામ પૂરું કરે. (૧૭) હે નિષ્યાપ વિદુરજી! બ્રહ્માજી આ પ્રમાણે વિચારી રહ્યા હતા એટલામાં જ તેમના નસકોરામાંથી અચાનક જ અંગૂઠા જેવડા આકારનું એક વરાહ-શિશુ નીકળ્યું. (૧૮) હે ભારત! મોટા આશ્ચર્યની વાત તો એ બની કે આકાશમાં ઊભેલું તે વરાહ-બાળ બ્રહ્માજીના દેખતાં જ મોટું થઈને પળવારમાં હાથી જેવડું થઈ ગયું. (૧૯) તે વિશાળ વરાહ- મૂર્તિને જોઈને મરીચિ વગેરે મુનિઓ, સનક વગેરે અને સ્વાયંભુવ મનુ સહિત શ્રીબ્રહ્માજી જાત-જાતના વિચાર કરવા લાગ્યા. (ર૦) કે - “અહો! વરાઠના આ ક્યું દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે? કે આ હમણાં-હમણાં તો મારા નાકમાંથી નીકળ્યું હતું. (૨૧) પહેલાં તો આ અંગૂઠાના ટેરવા જેવડું દેખાતું હતું, પણ એક પળમાં જ મોટી શિલા જેવડું થઈ ગયું! અવશ્ય જ યજ્ઞમૂર્તિ ભગવાન અમારા મનને મોહી રહ્યા છે.’ (૨૨) બ્રહ્માજી અને તેમના પુત્રો આ ગ્રમાશે વિચારી રહ્યા હતા એટલામાં જ યશપુરુષ વરાહ ભગવાન પર્વતાકાર બનીને ગર્જવા લાગ્યા. (૨૩) સર્વશક્તિમાન શ્રીહરિએ પોતાની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિત કરીને બ્રહ્મા અને બ્રાહ્મણશ્રેષ્ઠોને હર્ષિત કરી મૂક્યા. (૨૪) પોતાનો ખેદ દૂર કરનારો માયામમ વરાહ ભગવાનનો ગડગડાટ સાંભળીને જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસી મુનિગશો ત્રણે વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. (રપ) ભગવાનના સ્વરૂપનું વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, તેથી તે મુનીશ્રરોએ જે સ્તુતિ કરી તેને વેદ-રૂપ માનીને ભગવાન ઘણા પ્રસન્ન થયા અને ફરી એક વાર ગર્જના કરીને, દેવતાઓના હિત માટે ગજરાજ જેવી લીલા કરતા- કરતા જળમાં પ્રવેશી ગયા. (૨૬) પહેલાં તો વરાહ-રૂપ તે ભગવાન પૂંછડી ૨. પ્રાચીન પ્રતમં ‘જુજતો મે’ આ શ્લોકની પહેલા -. “પત મથા જલ સર્વ પૃથિવી વાપિ વેશિતા ! પ્રજાદેવાસુરપિદૃન્‌ મનુષ્યપશુપ્લિબઃ ॥ સરીસૃપા નગા નાગા ભૂતાન્યુચ્યાવચાનિ ચ !’

  • આ ધ્ોઢ શ્લોક વધુ છે. અ૦૫૩] ત્રીજો સ્કન્ધ 227 ખુરાહતાભ્રઃ સિતદંષ્ટ્ર ઈક્ષા- જ્યોતિર્બભાસે ભગવાન્મહીધ્રઃ || ર૭॥ ઘ્રાણેન પૃથ્ાઃ પદવીં વિજિધ્રન્‌ ક્રોડાપદેશઃ સ્વયમધ્વરાદ્ઞઃ | કરાલદંષ્ટ્રોડપ્યકરાલદંગ્ભ્યા- મુદ્ીક્ષ્ય વિપ્રાન્‌ ગૃણતોડવિશત્કમ્‌ ॥ ૨૮॥। સ વજફૂટાક્રનિપાતવેગ- વિશીર્ણકુક્ષિઃ સ્તનયન્ુદન્વાન્‌ | ઉત્સૃષ્ટદીર્ઘાર્મિભુજૈરિવાર્ત - શ્રુકોશ યજ્ઞેશ્વર પાહિ મેતિ॥ ર૯॥ ખુરેઃ ક્ષુરપ્રેદરયંસ્તદાડડપ ઉત્પારપારં ત્રિપરૂ”ે રસાયામ્‌ 1 દદર્શ ગાં તત્ર સુષુપ્સુરગ્રે યાં જીવધાનીં સ્વયમભ્યધત્ત । ૩૦॥ સ્વદંષ્ટ્રયોદ્ધૃત્ય મહીં નિમગ્નાં સ ઉત્થિતઃ સંરુરુચે રસાથાઃ | તત્રાપિ દૈત્ય ગદયાડડપતત્તં સુનાભસન્દીપિતતીવ્રમન્યુઃ ।1૩૧॥। જઘાન રૂધાનમસહ્યવિક્રમ સ લીલયેભં મૃગરાડિવામ્ભસિ | તદ્રક્તપટ્ટાકિતગણ્ડતુણ્ડો યથા ગજેન્દ્રો જગતી વિભિન્દન્‌ ॥ ૩૨॥ તમાલનીલં સિતદન્તકોટ્યા ક્ષ્મામુત્સિપન્તં ગજલીલયાડડ્ર । પ્રશાય બહદ્ધાગ્જલયોડનુવાકે- ર્વિરિગ્ચિમુખ્યા ઉપતસ્થુરીશમ્‌ | ૩૩॥ ઊંચી કરીને ભારે વેગથી આકાશમાં ઊછળ્યા અને પોતાની ગરદનના વાળ ઝાટકીને એમના ખરીઓના પ્રહારોથી વાદળાંઓ વિખેરાઈ ગપા. તેમનું શરીર ઘયું રુક્ષ (કઠોર) હતું, ચામડી પર કડક વાળ હતા, દાઢો સફેદ અને આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું. તે સમયે તેઓ થળ્રા શોભાયમાન હતા. (૨૭) ભગવાન સ્વયં યજ્ઞપુરૃષ છે, તેમ છતાં વરાહ-રૂપ ધારણ કરવાને કારણે પોતાના નાકથી સૂંથી-સુંધીને પૃથ્વીની ભાળ મેળવી રહ્યા હતા. તેમની દાદો ઘણી બિહામણી (કઠોર) હતી, એ પ્રમાલ્ે તેઓ જોકે ઘણા કર જણ્ઞાતા હતા, તોપણ પોતાની સ્તુતિ કરનારા મરીચિ વગેરે મુનિઓ પ્રત્મે કરુણાભરી નજરે નિહાળતા રહીને તેમણે જળમાં પ્રવેશ કર્યો. (૨૮) જે સમયે તેમનું દ્રજમ* પર્વત જેવું ક્ઠોર શરીર (કલેવર) પાણીમાં પડ્યું ત્યારે તેના વેગથી જાણે કે સમુદ્રનું પેટ ફાટી ગયું અને તેમાં વાદળાંઓના ગડગડાટ જેવો મહા-ભીષણ અવાજ થવો. તે સમયે એવું લાગતું હતું કે જાલ પોતાની પ્રચંડ તરંગરૂપો ભુજાઓને ઊંચી કરીને તે અત્યંત આર્તસ્વરે “હે યજ્ઞેશ્રર! મારું રક્ષણ કરો’ - એ પ્રમાશે પોકારી રહ્યો છે. (૨૯) ત્યારે ભગવાન યજ્ઞમૂર્તિ બાણ જેવી તીક્સ પોતાની ખરીઓથી પાણીને ચીરતા-ચૌરતા તે અપાર જળરાક્િની પેલે પાર પહોંચ્યા. ત્યાં રસાતલમાં તેમલરે સમસ્ત જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોઈ, કે જેને કલ્પના અંતમાં શયન કરવા માટે તત્પર બનેલા શ્રીહરિએ સ્વયં પોતાના જ ઉદરમાં લીન કરી દીધી હતી. (૩૦) પછી તેઓ જળમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો પર લઈને રસાતલમાંથી ઉપર આવ્મા. તે સમયે તેઓ ઘૃણા શોભી રહ્યા હતા. જળમાંથી બહાર આવતી વખતે તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે મહાપરાક્રમી હિરજ્યાક્ષે જળની અંદર જ તેમના પર ગદાનો પ્રહાર કર્યો. તેથી તેમનો ક્રોધ ચકની જેમ તીક્ણ થઈ ગયો અને તેમણે તેને લીલાપૂર્વક જ એવી રીતે મારી નાખ્યો કે જેમ સિંહ હાથીને મારી નાખે છે. તે સમયે તેના લોહીથી (તેમનાં) મોં અને લમણા ખરડાવાને કારણે તેઓ એવા લાગતા હતા કે જાણે કોઈ ગજરાજ લાલ માટીના ટેકરાને ટકરાઈને આવ્યો હોષ. (૩૧-૩૨) પ્રિય વિદુર! જેમ ગજરાજ પોતાનાં દંતશૂળો પર કમળપુષ્પ ધારણ કરી લે તે જ રીતે પોતાના સફેદ ધાંતોની અણી પર પૃથ્વીને ધારણ કરીને જળમાંથી બહાર નીકળેલા, તમાલપત્ર જેવા નીલવર્ણી વસહ ભગવાનને જોઈને બ્રહ્મા, મરીચિ વગેરેને ખાતરી ૧. પ્રા. પા. - સિતશૃ%ૃ ! ૨. પ્રા. પા. - ર્તર્ષિકરૈટ। ૩. પ્રા. પા. - નૃપતે! ૪. પ્રા. પા. - વિમગ્નાં | ૫. પ્રા. પા. - સન્નાદસન્દીન ! [1552 ] 1૦ 4૦ 8૦ ( ણળ્ક-1 ) મુઝત્તી 9 226 શ્રીમદભાગવત [અ૦૧૩ સમય ઊચુઃ જિતં જિતં તેડજિત યજ્ષભાવન ત્રથી તનું સ્વાં પરિધુન્વતે નમઃ । યદ્રોમગર્તેષુંઃ નિલિલ્યુરધ્વરા- સ્તસ્મૈ નમઃ કારણસૂકરાય તે || ૩૪॥। રૂપં તવૈતન્નનુ દુષ્કૃતાત્મનાં દુર્દ્શનં* દેવ યદધ્વરાત્મકમ્‌ । છન્દાંસિ યસ્ય ત્વચિ બર્હિરોમ- સ્વાજ્યં દશિત્વડદ્રિષુ ચાતુહોત્રમ્‌ ॥ ૩૫॥। સુક્તુણ્ઠ આસીત્સુવ ઈશ નાસયો- રિડોદરે ચમસાઃ કર્ણરન્રે પ્રાશિત્રમાસ્યે” ગ્રસને ગ્રહાસ્તુ તે યચ્ચર્વણં તે ભગવજ્નગ્નિહોત્રમ્‌ ॥ ૩૬॥ દીક્ષાડનુજન્મોપસદઃ શિરોધરં ત્વં પ્રાયણીયોદયનીયદંષ્ટ્રઃ જિહ્ધા પ્રવર્ગ્યસ્તવર્ચ શીર્ષકં ક્રતોઃ સભ્યાવસથ્યંચિતયોડસવો?હિતે ॥ ૩૭॥ સોમસ્તુ“ રેતઃ સવનાન્યવસ્થિતિઃ સંસ્થાવિભેદાસ્તવ દેવ ધાતવઃ | સત્રાણિ સર્વાણિ શરીરસન્ધિ- સ્ત્વં સર્વયજ્નક્તુરિષ્ટિબન્ધનઃ || ૩૮॥॥। નમો નમસ્તેડખિલમત્ત્રદેવતા- દ્રવ્યાય સર્વક્રતવે ક્રિયાત્મને | વૈરાગ્યભક્ત્યાત્મજયાનુભાવિત- જ્ઞાનાય વિધાગુરવે નમો નમઃ ॥ ૩૯॥ દંષ્ટ્રાગ્રકોટ્યા ભગવંસ્ત્વયા ધૃતા વિરાજતે ભૂધર ભૂઃ સભૂધરા | યથા વનાજ્ઞિઃસરતો દતા ધૃતા મતજ્જેન્દ્રસ્‍્ય સપત્રપશ્ચિની 1૪૦॥ થઈ ગઈ કે સ્વયં યજ્મૂર્તિ ભગવાને જ વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. (૩૩) શ્રષિઓએ કહ્યું - ટે ભગવાન અજિત! આપનો જય હો, જય હો! હે યજ્ષષતિ! આપ પોતાના વેદત્રયી- રૂપ વિગ્રહને ખંખેરી રહ્યા છો; આપને નમસ્કાર છે. આપના રોમકૃપમાં સંપૂર્ણ યશ લીન (થયેલા) છે. આપે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જ આ વરાહરૂપ ધારણ કર્યું છે; આપને નમસ્કાર છે. (૩૪) હે દેવ! દુરાચારીઓને આપના આ શરીરનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે; કારણ કે આ યશ્ઞરૂપ છે. તેની ત્વચામાં ગાયત્રી વગેરે છંદો, રોમાવલીમાં કુશ, નેત્રોમાં ઘી તથા ચારે ચરણોમાં હોતા, અષ્થુ, ઉદ્દગાતા અને બ્રહ્મા - આ ચારે ત્રત્વિજોનાં કર્મો છે. (૩૫) હે ઈશ! આપના મુખમાં સુક્‌ છે, નસકોરાંમાં સુવા છે, ઉદરમાં ઇડા (યજ્ઞનું ભક્ષણપાત્ર) છે, કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશિત્ર (બ્રહ્મભાગ-પાત્ર) છે અને કંઠમાં ગ્રહ (સોમપાત્ર) છે. હે ભગવાન! આપની જે ભક્ષણક્રિયા છે તે જ અગ્નિહોત્ર છે. (૩૬) વારંવાર અવતાર લેવો એ યજ્સ્વરૂપ આપની દીક્ષણીય ઇષ્ટિ છે; ગરદન ઉપસદ (ત્રણ ઇષ્ટિઓ) છે; બંને દાઢો પ્રાયણીય ઇષિ (દીક્ષા પછીની ઇષ્ટ) અને ઉદયનીય (યજ્સમાપ્તિની) ઇષ્ટિ છે; જીભ પ્રવર્ગ્ય (પ્રત્યેક ઉપસદની પહેલાં કરવામાં આવતું મહાવીર નામનું કર્મ) છે; માથું સભ્ય (હોમરહિત અગ્નિ) અને આવસથ્થ (ઉપાસના માટેનો અગ્નિ) છે તથા પ્રાણ ચિતિ (ઇષ્ટકાનું ચયન) છે. (૩૭) હે દેવ! આપનું વીર્ય સોમ છે; આપનું ત્રણે સવને - પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં - એ આપનું બેસવું છે. સાતે ધાતુ અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ, ષોડશી, વાજપેય, અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંસ્થાઓ છે તથા શરીરની સંધિઓ (સાંધાઓ) સંપૂર્ણ સત્ર છે. આ પ્રમાણે આપ સંપૂર્ણ, યજ્ઞ (સોમરહિત યાગ) અને કરતુ (સોમસહિત યાગ)-ૂપે છો. યજ્ઞ-અનુષ્ઠાનરૂપી ઇષ્ટિઓ આપનાં અંગોને જોડી રાખનાર ઇષ્રિબંધન (માંસપેશીઓ) છે. (૩૮) સમસ્ત મંત્રો, દેવતાઓ, દ્રવ્યો, યશો અને કર્મો (એ સર્વ) આપનાં જ સ્વરૂપ છે; આપને નમસ્કાર છે. વૈરાગ્ય, ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે તે આપનું. જ સ્વરૂપ છે તથા આપ જ બધાંના વિદ્યાગુરુ છો; આપને ફરી-કરીથી નમસ્કાર છે. (૩૯) જે રીતે સરોવરમાંથી નીકળતા ગજરાજના દાંત ઉપર કમલિની વિંટાળાઈ વળે ૧. પ્રા. પા. - ન્કપેપુ 1 ૨. પ્રાચીન પ્રતમાં ‘તે’ નથી. ૩. પ્રા. પા. -. ન રોચતે દેવ । ૪. પ્ર. પા. - પ્રૉશિત્રટ । પ. પ્રા. પા. - ન્બુજજયોપત 1 ૬ પ્રા. પા. - પ્રવસ્થાસ્તવ ! ૭. પ્રા. પા. - અવર તે ! ૮. પ્રા. પા. - સોમથ ! 1 15521 અ૦૧૩] ત્રીજો સ્કન્ધ 229 ત્રયીમયં રૂપમિદીં ચ સૌકરં ભૂમણ્ડલેનાથ દતા ધૃતેન તે | ચકાસ્તિ શૃક્નોઢઘનેન ભૂયસા કુલાચલેન્દ્રસ્ય યથૈવ વિભ્રમઃ 1૪૧ સંસ્થાપયૈનાં જગતાં સતસ્થુષાં લોકાય પત્નીમસિ માતરં પિતા । વિધેમ ચાસ્થૈ નમસા સહ ત્વયા યસ્યાંસ્વતેજોડગ્નિમિવારણાવધાઃ’ ॥ ૪૨ ॥ કઃ શ્રદ્ધીતાન્યતમસ્તવ પ્રભો રસાં ગતાયા ભુવ ઉદ્ધિબર્હણમ્‌ । ન વિસ્મયોડસૌ ત્વયિ વિશ્વવિસ્મયે યોમાયયેદં સસૃજેડતિવિસ્મયમ્‌ ॥ ૪૩॥ વિધુન્વતા વેદમયં નિજં વપુ- ર્જનસ્તપઃસત્યનિવાસિનો વયમ્‌ । સટાશિખોદ્ધૂતશિવામ્બુબિન્દુભિ- ર્વિમૃજ્યમાના ભૃશમીશ પાવિતાઃ || ૪૪।। સ વૈ બત ભ્રષ્ટર્મતિસ્તવૈષ તે યઃ કર્મણાં પારમપારકર્મણઃ | યદ્યોગમાયાગુણયોગમોહિર્ત વિશ્વસમસ્તં ભગવન્વિધેહિશમ્‌ ૪૫॥ મૈત્રેય ઉવ/૨ ઇત્યુપસ્થીયમાનસ્તેર્મુનિભિર્બ્રલવા્દિભિઃ | સલિલેસ્વખુરાક્રાન્ત ઉપાધત્તાવિતાડવનિમ્‌ | ૪૬॥॥ સઇત્થં ભગવાનુર્વી વિષ્વક્સેનઃ પ્રજાપતિઃ । રસાયાલીલયોત્નીતામપ્સુ ન્યસ્ય યયૌ હરિઃ || ૪૭॥ ય એવમેતાં હરિમેધસો હરેઃ કથાં સુભદ્રાં કથનીયમાયિનઃ | શ્રૃણ્વીત ભક્ત્યા શ્રવયેત વોશતીં જનાર્દનોડસ્યાશુચહદિ પ્રસીદતિ | ૪૮॥ છે. (ગજરાજનો તેના માટે કોઈ આયાસ હોતો નથી.) તે જ પ્રમાણે આપ પર્વતો સહિત પૃથ્વીને પોતાના દાંતો પર મુકીને લઈ આવ્યા. આપના માટે આ કેટલું સહ છે! (૪૦) આપના દાંતો પર રાખેલો ભૂમંડળ સહિતનો આપનો આ વેદમય વરાહરૂપ વિગ્રહ એવો શૉભી રહ્યો શોભી રહે છે. (૪૧) હે નાથ! ચરાચર જીવોના સુખેથી રહેવા માટે આપ પોતાની પત્ની - આ જગત્‌-માતા પૃથ્વીની જળ પર સ્થાપના કરો. આપ જગત્‌-પિતા છો અને અરશ્િમાં જે રીતે આપનું તેજ (અગ્નિ) સ્થાપિત છે તે જ રીતે આપે આપના ધારણ શક્તિરૂપી તેજને પૃથ્વીમાં સ્થાપિત ક્યું. અમે આપને અને આ પૃથ્વીમાતાને પ્રણામ કરીએ છીએ. (૪૨) હે પ્રભુ! સ્સાતલમાં બેલી આ પૃથ્વીને બહાર કાઢવાનું સાહસ આપના સિવાય અન્ય કોણ કરી શકે એમ હતું? પરંતુ આપ તો સમસ્ત આશ્ચર્યોના આશ્ચર્ય છો, આપને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. આપે જ તો પોતાની માયાથી આ અતિ-આશ્ચર્યપૂર્ઘ વિશ્રની રચના કરી છે. (૪૩) જ્યારે આપ પોતાના વેદમય વિગ્રહને ખંખેરો છો ત્યારે આપની ગરદનના વાળ પરથી ઝરતાં શીતળ જળબિંદુઓ અમારા ઉપર પડે છે. હે ઈશ! તેમનાથી ભીંજાઈને જનલોક, તપલોક અને સત્યલોકમાં રહેનારા અમે મુનિજનો સર્વથા પવિત્ર થઈ ગયા છીએ. (૪૪) જે મનુષ્ય આપનાં કર્મોનો પાર પામવા (તાગ મેળવવા) ઇચ્છે છે તેની બુદ્ધિ નષ્ટ થયેલી છે; કારણ કે આપનાં કર્મોનો કોઈ પાર જ નથી. આપની જ યોગમાયાના સત્ત્વ વગેરે ગુબ્રોથી આ સથળું જગત મોહિત થઈ રહ્યું છે. હે ભગવાન! આપ એનું કલ્યાબ્ર કરો. (૪૫) શ્રીમૈત્રેજજી કહે છે - હે વિદ્રજી! તે બ્રહ્મવાદી મુનિઓ વડે આ પ્રમાણે સ્તુતિ કરાયાથી, સર્વનું રક્ષણ કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી જ”ને થંભાવી દઈને તેના પર પૃથ્વીનું સ્થાપન કરી દીધું. (૪૬) આ પ્રમાણે રસાતલમાંઘી લીલાપૂર્વક બહાર લવાયેલી પૃથ્વીને જળ પર મૂકીને તે વિષ્વક્સેન પ્રજાપતિ ભગવાન શ્રીહરિ અન્તર્ધાન થઈ ગયા. (૪૭) હે વિદુરજી! ભગવાનનું લીલાપૂર્જ ચરિત્ર અત્યંત કીર્તનીય છે અને તેમનામાં પરોવાયેલી બુદ્ધિ તમામ પ્રકારનાં પાપો અને તાપો (દુઃખો)ને દૂર કરી દે છે. જે મનુષ્ય તેમની આ પમંગલમયી મંજુલ કથા ભક્તિભાવપૂર્વક સંભળે છે તેના પર ભક્તવત્સલ ભગવાન અંતઃકરણથી અતિશીધ્ર પ્રસન્‍ન થઈ જાવ છે, (૪૮) ૧. પ્રા. પા. - તગ્નિરિવાટ | ૨. પ્રા. પા. - ત્જનાર્દનસ્તસ્ય કદિ ! [1552] 230 શ્રીમદભાગવત [અ૦૧૪ તસ્મિન્‌ પ્રસન્ને સકલાશિષાં પ્રભો કિંદુર્લભં તાભિરલં લવાત્મભિઃ ! અનત્યદંષ્ટ્યા ભજતાં ગુહાશયઃ સ્વયં વિધત્તે સ્વગતિંપરઃપરામ્‌ || ૪૯।। કો નામ લોકે પુરુષાર્થસારવિત્‌ પુરાકથાનાં ભગવત્કથાસુધામ્‌ ! કર્ણાગ્જલિભિર્ભવાપહા- મહો વિરજ્યેત વિના નરેતરમ્‌ ॥૫૦॥ આપીય ભગવાન તો બધી જ કામનાઓ પૂરી કરવામાં સમર્થ છે. તેમના પ્રસન્ન થયા પછી સંસારમાં શું દુર્લભ હોય? પલ્ર તે તુચ્છ કામનાઓની જરૂર જ શી છે? જે લોકો અનન્યભાવે તેમની ભક્તિ કરે છે તેમને તો તે અન્તર્યામી પરમાત્મા સ્વર્ય પોતાનું પરમ પદ જ આપી દે છે. (૪૯) અરે! સંસારમાં પશુઓને બાદ કરતાં, પોતાના પુરુષાર્નો સાર જાણનારો એવો કયો મનુષ્ય હશે કે જે આવાગમનમાંથી મુક્તિ અપાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમયી કથાનું પોતાના કાનોથી એક વાર પાન કર્યા પછી તેમાંથી મનને વાળી શકે? (૫૦) નિ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે વરાહપ્રાદુર્ભાવાનુવર્ણને૧ ત્રયોદશોડધ્યાયઃ ॥ ૧૩॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત “વરાહપ્રાદુર્ભાવ-અનુવર્ણન’માંનો તેરમો અધ્યાય સમાપ્ત.