પંદરમો અધ્યાય જય-વિજયને સનકાદિનો શાપ મૈત્રેય ઉવાચ પ્રાજાપત્યં તુ તત્તેજઃ પરતેજોહનં દિતિઃ | દધાર વર્ષાણિ શતં શક્માના સુરાર્દનાત્ ॥ ૧।। લોકે તેન હતાલોકેચ લોકપાલા હતૌજસઃ | ન્યવેદયન્ વિશ્વસૂજે ધ્વાન્તવ્યતિકરં દિશામ્ || ૨॥ દેવા ઊરુ:? તમ એતદ્રિભો વેત્થ સંવિગ્ના યદ્ધયં ભૃશમ્ ! ન હ્યવ્યક્તં ભગવતઃ કાલેનાસ્પૃષ્ટવર્ત્મનઃ | ૩॥ દેવદેવ જગદ્ધાતર્લોકનાથશિખામણે? । પરેષામપરેષાં ત્વં ભૂતાનામસિ ભાવવિત્ 1 ૪॥ નમો વિજ્ઞાનવીર્યાય ગૃહીતગુણભેદાય માયયેદમુપેયુષે । નમસ્તેડવ્યક્તયોનયે 1 ૫॥ યેત્વાડનન્યેન ભાવેન ભાવયન્ત્યાત્મભાવનમ્ ! આત્મનિ પ્રોતભુવનં પરં સદસદાત્મકમ્ ॥ ૬॥ તેષાં સુપક્વયોગાનાં જિતશ્ચાસેન્દ્રિયાત્મનામ્ લબ્ધયુષ્મત્પ્રસાદાનાં ત કુતશ્ચિત્પરાભવઃ ॥ ૭॥। શ્રીમૈત્રવજીએ કહ્યું દુરજી! દિતિને પોતાના ત્રોને દેવ; દ્વારા કષ્ટ પહોંચવાની આશંકા હતી તેથી ણે બીજાઓના તેજનો નાશ કરનારા કશ્યપજીના તે તેજ (વોર્ય)ને સો વર્ષો સુધી પોતાના ઉદરમાં જ ૨ ગર્ભમાં રહેલા તે તેજથી જ લોકોમાં સુર્ય વ ક્ષીણ થવા લાગ્યો તથા ઇન્દ્ર વગેરે લોકપાલો પણ તેજહીન થઈ ગયા. ત્યારે તેમલે બ્રહ્માજી પાસે જઈને કયું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવ્યવસ્થા થઈ રહી છે. (૨) દેવતાઓએ કહ્યું - હે બ્રહ્માજી! કાળ આપની જ્ઞાનશક્તિને કુંઠિત કરી શક્તો નથી, તેથી આપનાથી કોઈ વાત અજાણી નથી. આપ આ અંધકાર વિશે પણ જાણતા અમે તો તેનાથી ઘણા જ ભયભીત થઈ રહ્યા છીએ. (૩) હે દેવાધિદેવ! આપ જગતના રચનારા છો અને સમસ્ત લોકપાલોના મુકુટમણિ છો. આપ નાના-મોટા તમામ જીવોના ભાવ જાણો છો. (૪) હે દેવ! આપ વિજ્ઞાનબળથી સંપન્ન છો; આપે માયાથી જ આ ચતુર્મુખ રૂપ અને રજોગુણ અપનાવ્યાં છે; આપની ઉત્પત્તિના વાસ્તવિક કારબ્રને કોઈ જાણી શકતું નથી. અમે આપને નમસ્કાર કરીએ છીએ. (૫) આપનામાં સમસ્ત લોકો સ્થિત છે, કાર્ય-કારણરૂપી સઘળો પ્રપંચ આપનું શરીર છે; પરંતુ વાસ્તવમાં આપ તેનાથી પર (અતીત) છો. જેઓ સમસ્ત જીવોના ઉત્પત્તિસ્થાન એવા આપનું અનન્યભાવે ધ્યાન ધરે છે તે સિદ્ધ યોગીઓનો કોઈ પણ પ્રકારે હ્રાસ થઈ શકતો નથી; કારણ કે તેઓ આપના કૃપા-કટાક્ષથી કૃતકૃત્ય થઈ જાય છે તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનને જીતી લેવાને કારણે તેમનો યોગ પણ પરિપક્વ થઈ જાય છે. (૬-૭) ૧. પ્રા. પા. - પૌત્ર મુમોદ ચ દિતિન ! ૨. પ્રા. પા. - કૃતાલોકે 1 ૩. પ્રાચીન પ્રતમાં “દવા ઊચુઃ” એટલો ભાગ નથી. ૪. પ્રા. પા.
- વશિરોમલે । પ. પ્રા. પા. - યે ત્વામનન્યભાવેન ! 236 શ્રીમદભાગવત [અ૦૧૫ યસ્યવાચાપ્રજાઃસર્વા ગાવસ્તન્ત્યેવ યન્ત્રિતાઃ । હરન્તિબલિમાયત્તાસ્તસ્મૈ મુખ્યાય’ તે નમઃ ॥ ૮॥ સત્વંવિધત્સ્વ શં ભૂમંસ્તમસા ૨ લુપ્કકર્મણામ્ ! અદભ્રદયયા દંષ્ટ્યા આપન્નાનર્હસીક્ષિતુમ્ ॥ ૯।। એષ દેવ દિતેર્ગ્ભ ઓજઃ કાશ્યપમર્પિતમ્ ! દિશસ્તિમિરયન્ સર્વા વર્ધતેડગ્નિરિવૈધસિ” ॥ ૧૦॥ મૈત્રક ઉવતજ સપ્રહસ્ય મહાબાહો ભગવાન્ શબ્દગોચરઃ | પ્રત્યાચષ્ટાત્મભૂર્દેવાન્પ્રીણન્રુચિરયા ગિરા ।। ૧૧ ત્રહ્ોજચ માનસા મે સુતા યુષ્મત્પૂર્વજાઃ સનકાદયઃ । ચેરુ્વિહાયસા લોક્કાલ્લોકેષુ વિગતસ્પૃહાઃ ॥ ૧ ૨।! ત એકદા ભગવતો વૈકુણ્ઠસ્યામલાત્મનઃ । યયુર્વેકુણ્ઠનિલયં સર્વલોકનમસ્કૃતમ્ | ૧૩1! વસત્તિ યત્ર પુરુષાઃ સર્વે વૈકુણ્ઠમૂર્તયઃ । યેડનિમિત્તનિમિત્તેન ધર્મેણારાધયન્હરિમ્ | ૧૪1! યત્રચાધ્ઃ પુમાનાસ્તે ભગવાન્ શબ્દગોચરઃ । સત્ત્વવિષ્ટભ્યવિરજંસ્વાનાં નો મૃડયન્ વૃષઃ ॥ ૧૫1! યત્ર નૈઃશ્રેયસં નામ વતં કામદુધૈુમૈઃ । સર્વતુંશ્રીભિર્વિભ્રાજત્કૈવલ્યમિવ મૂર્તિમત્ ! ૧૬।। વૈમાનિકાઃ સલલનાશ્રરિતાનિ યત્ર ગાયત્તિ લોકશમલક્ષપર્ણાને ભર્તુઃ ! અત્તર્જલેડનુવિકસન્મધુમાધવીનાં* ગન્ધેનખફિડિતધિયોડપ્યનિલંક્ષિપન્તઃપ ।। 1૭॥ ઘોરડાથી બંધાયેલા બળદોનો જેમ આપની વેદવાણીથી જકડાયેલી સધળી પ્રજા આપની આધીનતામાં નિયમ- અનુસાર કર્મોનું અનુષ્ઠાન કરીને આપને બલિ સમર્પિત કરે છે. આપ સૌતા નિયંતા મુખ્ય પ્રાણ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. (૮) હે ભૂમા! અ! અંધકારને કારબે દિવસ-રાતનું વિભાજન અસ્પષ્ટ થઈ જવાથી લોકો, (ભુવનો)નાં તમામ કર્મ લુપ્ત થતાં જઈ રહ્યાં છે, જેનાથી તેઓ દુઃખી થઈ રહ્યા છે; તેમનું કલ્યાણ કરો અને અમ શરજ્ાગતો પ્રત્યે પોતાની અપાર કૃપાદ છથી નિહાળો, (૯) હે દેવ! આગ જે રીતે બળતણમાં પડીને વધતી રહે છે તે જ રીતે કશ્યષજીના વીર્યથી સ્થાપિત થયેલો દિતિનો આ ચર્ભ બધી દિશાઓને અંધકારમય કરતો રહીને ક્રમશઃ વધી રહ્યો છે. (૧૦) શ્રીમૈત્રેયજી કહે છે - હે મહાબાહુ! દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન બ્રહ્માજી હસ્યા અને પોતાની મધુર વાણીથી તેમને આનંદિત કરતા કહેવા લાગ્યા. (૧૧) શ્રીબ્રહ્માજીએ કહ્યું - હે દેવતાઓ! તમારા પૂર્વજો, સનક વગેરે મારા માનસપુત્રો લોકોની આસક્તિ ત્યજીને સમસ્ત લોકોમાં આકાશમાર્ગે વિચરણ કરતા હતા. (૧૨) એક વાર તેઓ ભગવાન વિષ્ણુના, શુદ્ધ-સત્વમય બધા લોકોના શિરોભાગમાં રહેલા વૈકુંઠધામમાં જઈ પહોંચ્યા. (૧૩) ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે, કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડીને કેવળ ભગવાનનાં ચરણોના શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. (૧૪) ત્યાં વેદાંત-પ્રતિપાલ ધર્મમૂર્તિ શ્રીઆદિનારાયલ્ર ભગવાન, અમે જે તેમના ભક્તો છીએ તેમને આપવા માટે શુદ્ધ-સત્ત્તમય સ્વરૂપ ધારબ્ર કરીને હરહંમેશ વિરાજમાન રહે છે. (૧૫) તે લોકમાં નૈઃશ્રેઘસ નામનું એક વન છે, જે સાક્ષાત્ કૈવલ્ય ધામ (મોકધામ) જેવું જ જબ્રાઈ આવે છે. તે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરનારાં વૃક્ષોથી સુશોભિત છે, કે જેઓ સ્વયં હરહંમેશ છવે ત્રતુઓની શોભાથી સંપન્ન રહે છે. (૧૬) ત્યાં વિમાનચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓની સાથે પોતાના મ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કરતા રહે છે, કે જે લીલાઓ લોકોના સમસ્ત પાપપુંજને ભસ્મ કરી દેનારી છે. તે સમવે સરોવરોમાં ખીલેલી મકરંદપૂર્વ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના યિત્તને પોતાના પ્રત્યે ખેંચવા ઇચ્છે છે, પરંતુ તેઓ તેના પ્રત્યે ૨. પ્રા. પા. - પુખ્યાત્મને નમઃ 1 ૨. પ્રા. પા - ભૂ્લલોકાના ? ૩. પ્ર. પા. — ત્એષતે | ૪. પ્રા પ. - જેતે તુ વિક! પ. પ્રા. પા. - શિપત્તિ ! અ૦ ૧૫] ત્રીજો સ્કન્ધ_ 237 પારાવતાન્યભૃતસારસચક્રવાક- દાત્યૂહહંસશુકતિત્તિરિબર્હિણાં યઃ । કોલાહલો વિરમતેડચિરમાત્રમુચ્ચૈ- ભૃદ્વાધિપે હરિકથામિવ ગાયમાને 1 ૧૮॥ મન્દારકુન્દકુરબોત્પલચમ્પકાર્ણ- પુન્નાગનાગબકુલામ્બુજપારિજાતાઃ । ગન્ધેડર્ચિતે૧ તુલસિકાભરણેન તસ્યા યસ્મિંસ્તપઃ સુમનસોબહુ માનયન્તિ || ૧૯॥। યત્સડકુલં હરિપદાનતિમાત્રદેષ્ટ- વૈદૂર્યમારકતહેમમયૈર્વિમાનેઃ । યેષાં બૃહત્કટિતટાઃ સ્મિતશોભિમુખ્યઃ કૃષ્ણાત્મનાં નરજ આદધુરુત્સ્મયાધૈઃ ॥ ૨૦॥। શ્રી રૂપિણી ક્વણયતી ચરણારવિન્દં લીલામ્બુજેનહરિસ્મનિ મુક્તદોષા | સંલક્ષ્યતે સ્ફટિકકુડ્ય ઉપેતહેમ્નિ સમ્માર્જતીવ યદનુગ્રહણેડન્યયત્નઃ ॥ ૨૧॥ વાપીષુ વિઠ્ઠુમતટાસ્વમલામૃતાપ્સુ પ્રેષ્યાન્વિતા નિજવને તુલસીભિરીશમ્ ! અભ્યર્ચતી સ્વલકમુન્નસમીક્ષ્ય વકત્ર- મુચ્છેષિતં ભગવતેત્યમતાડ્ઞ યચ્છ્ીઃ || ર ર॥ ધ્યાન જ આપતા નથી, બઃ [ને ઉડાડી લાવનારા વાયુને તેમની એકાગ્રતાનો ભંગ કરનાર જાણી તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. (૧૭) તે વનમાં ક્બૂતર, કોયલ, સારસ, ચકવાક, બ્ધૈયો, હંસ, પોપટ, તેતર અને મોર - આ બધાનો ખુબ કલરવ થાય છે. ત્યારે લાગે છે કે તે બધાં હરિકથાનું ગાન કરી શ સ્વરે ગુંજારવ કરવા રિકથાનું ગાન કરે છે અને લીન થઈને હરિકથા સાંભળે છે. (૧૮) ભગવાનના શ્રીવિગ્રહ પર પોતાની સેવારૂપે અર્પબ્ર થયેલાં પુષ્યો જેવાં કે - મંદાર, કુંદ, કુરબક (તિલક્વૃક્) ઉત્પલ (રાત્રે ખીલનારાં કમળ) ચંપક, સાગ, પુન્નાગ, નાગકેસર, બકુલ (બોરસલી), અંબુજ (દિવસે ખીલનારાં કમળ), પારિજાત વગેરે સુગંધયુક્ત હોવા છતાં ભગવાન કહે છે, “આ તુલસીની માળાની સુગંધ કેટલી સુંદર છે?’ ત્યારે બીજાં પુષ્યો પલ તુલસીની પ્રશંસા કરતાં કહે છે કે “આ તુલસોએ કેટલું ભારે તપ ક્યું હશે?” (૧૯) તે લોક વૈદ્ય, મસ્કત-મણિ (પન્ના) અને સુવર્ષનાં વિમાનોથી ભરેલો છે. આ બધાં કોઈ કર્મફળથી નહીં, બલકે એકમાત્ર શ્રીહરિનાં ચરણકમળોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવદ્-ભક્તો કે જેમનું ચિત્ત શ્રીકૃષ્ણમય બની ગયું છે તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પ્ર પોતાના મંદ-મંદ સ્મિતથી અને મનોહર હાસ- પરિહાસથી કામવિકાર ઉત્પન્ન કરી શકતી નથી. (૨૦) પરમ સૌંદર્યશાળી લક્ષ્મીજી, કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ્મ પ્રયત્નશીલ રહે છે તેઓ શ્રીઠરિના ભવનમાં ચંચળતારૂપી દોષનો ત્યાગ કરી પૌતાનાં ચરણકમળોનાં નૂપુરોનો ઝંકાર કરતાં તેઓ જ્યારે પોતાનાં લીલા-કરમળ ધુમાવે છે ત્યારે તે કનક-ભવનની સ્હટિકમય. દીવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાઈ આવે છે કે જાલે તેઓ તેમને વાળી રહ્યાં હોય. (૨૧) હે પ્રિય દેવતાઓ! દાસીઓને સાથે લઈને જ્યારે લક્ષ્મીજી પોતાના ક્રીડાવનમાં તુલસીદલ વડે ભગવાનનું પૂજન કરે છે ત્યારે ત્યાંનાં નિર્મળ જળથી ભરેલાં સરોવરોમાં, કે જેમના ઘાટ પરવાળા (કીમતી રત્નો)ના બનેલા છે તેમનામાં પોતાની સુંદર અલકાવલી (કેશની લટોના સમૃહ)થી અને ઊંચી નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને ભગવાનનું સ્મરબ્ર થાય છે કે ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો છે? આવું સ્મરણ થતાં તેઓ પોતાને ભાગ્યશાળી અને કૃતકૃત્ય માને છે. (૨૨) ૧. પ્રા. પા. - ગન્યેડન્વિતે ! 238 શ્રીમદભાગવત [અ૦ ૧૫ યજ્ઞ વ્રજન્ત્યધભિદો રચનાનુવાદા- ચ્છુણ્વન્તિયેડન્યવિષયાઃકુકથા મતિધીઃ । યાસ્તુશ્રુતા હતભગૌર્નુભિરાત્તસારા- સ્તાંસ્તાન્ ક્ષિપન્ત્યશરણેષુ તમઃસુ હન્ત || ૨૩। યેડભ્યર્થિતામપિ* ચ નો નૃગરતિં પ્રપન્ના જ્ઞાનં ચ તત્ત્વવિષયં સહધર્મ યત્ર ! નારાધનં ભગવતો વિતરન્ત્યમુષ્ય સમ્મોહિતા વિતતયા બત” માયયાતે ॥ ર૪॥ યચ્ચ વ્રજન્ત્યનિમિષામૃષભાનુવૃત્ત્યા દૂરેયમા હ્યુપરિ નઃ સ્પૃહણીયશીલાઃ । ભર્તુર્મિથઃ સુયશસઃ કથનાનુરાગ- વૈક્લવ્યબાષ્પકલયા પુલકીકૃતાજ્નાઃ || ર૫॥। તહિશ્વગુર્વધિકૃત “ભુવનૈકવન્દાં દિવ્યંવિચિત્રવિબુધાગ્રયવિમાનશોચિઃ ! આપુઃ પરાં મુદમપૂર્વમુપેત્ય યોગ- માયાબલેન મુનયસ્તદથો વિકુણ્ઠમ્ ॥ ર૬॥ તસ્મિન્નતીત્ય મુનયઃ ષડસજ્જમાનાઃ કક્ષાઃ સમાનવયસાવથ સપ્તમાયામ્ । દેવાવચક્ષત ગૃહીતગદૌ પરાર્ધ્ય- કેયૂરકુણ્ડલકિરીટવિટકવેષો, મત્તદ્રિરેફવનમાલિકયા નિવીતો વિન્યસ્તયાડસિતચતુષ્ટયબાહુમધ્યે । વકત્રંભ્રુવા કુટિલયા સ્ફુટનિર્ગમાભ્યાં રક્તેક્ષણેન ચ મનાગ્ રભસં દધાનૌ || ર૮! ॥૨૭॥ દ્વાર્યેતયોર્નિવિવિશુર્મિષતોરપૃષ્ટ્વા પૂર્વા યથા પુરટવજકપાટિકા યાઃ ! ઉસર્વત્ર તેડવિષમયા મુનયઃ *સ્્વદંષ્ટ્યા યેસગ્યરન્ત્યવિહતા વિગતાભિશફ્રાઃ || ર૯॥ જે મનુષ્યો ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલાકથાઓને (સાંભળવાનું) છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી, અર્થ-કામ-સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે તેઓ તે વૈકુંઠલોકમાં જઈ શકતા નથી. અરે રે! એ કેટલા દુઃખની વાત છે કે તે સારહીન વાતો સાંભળે છે ત્યારે એ તેમનાં પુણ્યોનો નાશ કરીને તેમને આશ્રયવિહોણાં ઘોર નરકોમાં નાખી દે છે. (૨૩) આ મનુષ્યયોનિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમને પ્રાપ્ત થતી નથી. જેમાં તત્ત્વજ્ઞાન અને ધર્મ બન્નેની પ્રાપ્તિ થઈ શકે છે એવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પલ્ર જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી તેઓ વાસ્તવમાં તેમની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે. આ મોટા દુઃખની વાત છે. (૨૪) દેવાધિદેવ શ્રીહરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે, પરસ્પર પ્રભુના સુયશની ચર્ચા ચાલતી રહેવાથી જેમનાં નેત્રોમાંથી અનુરાગજન્ય વિદ્રળતાવશ, અવિરત અશ્રુધારા વહેવા લાગે છે તથા શરીરમાં રોમાંચ થઈ આવે છે અને જેમના જેવા શીલ-સ્વભાવની આપણે પણ ચાહના કરીએ છીએ - તેવા પરમ ભાગવતો જ આપણા લોકોની ઉપરના તે વૈકુંઠધામમાં જાય છે. (૨૫) જે સમયે સનકાદિ મુનિઓ વિશ્ચગુરુ શ્રીહરિના નિવાસસ્થાનમાં - સમસ્ત લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓનાં વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદ્દભુત હૈકુંઠધામમાં પોતાના યોગબળથી પહોંચ્યા ત્યારે તેમને ઘણો જ આનંદ થયો. (ર૬) / ભગવાનના દર્શનની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા રહીને જયારે તેઓ વૈકુંઠયામના છ ઉબરા પાર કરીને સાતમા પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને ઊભેલા, બે, સરખી ઉંમરના દેવશ્રેષ્ઠો દેખાયા, કે જેઓ બાજુબંધ, કુંડળ, મુગટ વગેરે અનેક અમૂલ્ય આભૂષજ્યોથી અલંકૃત હતા. (૨૭) તેમની ચાર શામળી ભુજાઓની વચ્ચે મત્ત મધુકરોથી ગુંજતી વનમાળા સુશોભિત હતી તથા વાંકી ભ્રકુટિ, ફફડતાં નસકોરાં અને લાલ આંખોને કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણ દેખાયાં. (૨૮) એમના આ રીતે જોતા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સાથે કશી જ પૂછપરછ કર્યા વિના, જેવી રીતે સુવર્ણ અને વ્રજના દરવાજાઓવાળા પહેલા છ ઉંબરા ઓળંગીને આવ્યા હતા તે જ રીતે આ દરવાજામાં પણ ઘૂસી ગયા. તેમની દષ્ટિ ૧. પ્રા. પા. - તરાતવી્બા 1 ૨. પ્રા. પા. - ન્ડભ્યર્ષિતાન | ૩. પ્રા. પા. - નનુ | ૪-૫. પ્રાચીન પ્રતના મૂળમાં ‘વિબુપાગ્રસ શબ્દ પછી ૪ા ચિહ્કથી માંડીને પમા ચિદ્ર સુધી અર્થાત્ “નિવીતો’ શબ્દના ‘નિવી’ સુધીનો સંપૂર્લ વિષય લખવાનો રહી ગયો છે, તેથી ટિપ્પ્ીમાં લખવામાં આવ્યો છે. ૬. પ્રા. પા. - સર્વેડપિ તેન! ૭. પ્રા. પા. - સ્વવૃત્યા ! અ૦૧૫] ત્રીજો સ્કન્ધ તાન્ વીક્ષ્ય વાતરશનાંશ્ચતુરઃ કુમારાન્ વૃદ્ધાન્દશાર્ધવયસો વિદિતાત્મતત્ત્વાન્ ! વેત્રેણ ચાસ્ખલયતામતદર્હણાંસ્તો તેજોપ વિહસ્ય ભગવત્પ્રતિકૂલશીલૌ ।। ૩૦।। તાભ્યાં મિષત્સ્વનિમિષેષુ નિપિધ્યમાનાઃ સ્વર્હત્તમા હ્યપિ હરેઃ પ્રતિહારપાભ્યામ્ । ઊચુઃ સુહત્તમદિદક્ષિતભત્ન ઈષ- ત્કામાનુજેન સહસા ત ઉપપ્લુતાક્ષાઃ || ૩૧।। મુનય હીચુ:૨ કો વામિહૈત્ય ભગવત્પરિચર્યયોચ્ચૈ- સ્તદ્ધર્મિણાં” નિવસતાં વિષમઃ સ્વભાવઃ । તસ્મિન્ પ્રશાન્તપુરુષે ગતવિગ્રહે વાં કોવાડડત્મવત્કુહકયોઃ પરિશક્રનીયઃ || ૩૨॥। ન હ્યન્તરં ભગવતીહ સમસ્તકુક્ષા- વાત્માનમાત્મનિનભો નભસીવ ધીરાઃ । પશ્યન્તિ યત્ર યુવયોઃ સુરલિદ્રિનોઃ કિં વ્યુત્પાદિતં હ્યુદરભેદિ ભયં યતોડસ્ય । ૩૩॥ તદ્રામમુષ્ધ પરમસ્ય વિકુણ્ઠભર્તુઃ કર્તું પ્રકૃષ્મિહ ધીમહિ મન્દધીભ્યામ્ । લોકાનિતો વ્રજતમન્તરભાવદંષ્ટ્યા પાપીયસસ્રય ઇમે રિપવોડસ્ય યત્ર | ૩૪॥। તેષામિતીરિતમુભાવવધાર્ય ઘોરં તં બ્રહ્મદણ્ડમનિવારણમસ્પૂડીઃ | સધો હરેરનુચરાવુરુ બિભ્યતસ્તત્ પાદગ્રહાવપતતામતિકાતરેણ ॥૩૫॥ તો સર્વત્ર સમાન હતી અને તેઓ નિઃશંક થઈને, રોકટોક વિના સર્વત્ર વિચરતા હતા. (૨૯) તે ચારે કુમારો પૂર્ણ તત્વશ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં ઉમરમાં સૌથી મોટા હોવા છતાં પબ્ર જોવામાં તો પાંચ વર્ષનાં બાળકો જેવા જણાતા હતા અને દિગંબર રહેતા હતા. તેમને આ રીતે નિઃસંકોચપલે અં જતા જોઈને તે દ્વારપાળોએ ભગવાનના શીલ-સ્વભાવથી વિપરીત, સનકાદિના તેજની મજાક ઉડાવતાં તેમને નેતરની સોટી (વેત્ર)થી રોકી લોધા, જોકે તેઓ આવા દુર્યવહારને પાત્ર ન હતા. (૩૦) જયારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની નજર સામે અત્વં પુજનીય એવા તે કુમારોને આ રીતે રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિધ્ન પડવાને કારણે તેમનાં નેત્રો ઓચિંતાં થોડાક કોધને લીધે લાલ થઈ ઊઠ્યાં અને તેઓ આ પ્રમાણે ક્હેવા લાગ્યા. (૩૧) મુનિઓએ કહ્યું - અરે દ્વારપાળો! જે લોકો ભગવાનની ઉચ્ચ સેવાના પ્રભાવથી આ લોક પામીને અહીં નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે. તમે બંને પણ તેઓમાંના જ છો, છતાં તમારા સ્વભાવમાં આવી વિષમતા કેમ છે? ભગવાનનો પરમ શાંત-સ્વભાવ છે, તેમનો કોઈની સાથે વિરોધ પણ નથી, તો પછી અહીં એવું કોબ્ર છે કે જેના પર શંકા કરી શકાય? તમે સ્વયં કુટિલ છો, તેથી જ પોતાના જ જેવા (કુટિલ) બીજાઓ છે, એવી શંકા કરો છો. (૩૨) ભગવાનના ઉદરમાં આ સથધળું બ્રહ્માંડ છે અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાત્મા હરિથી પોતાનો કોઈ તફાવત જોતા નથી, બલકે મહાકાશમાં ઘટાકાશની જેમ તેમનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે. તમે તો દેવરૂપધારી છો; તેમ છતાં પણ તમને એવું શું દેખાય છે કે જેનાથી તમે ભગવાનની સાથે કશાક ભેદભાવને કારણે થનારા ભયની કલ્પના કરી લીધી? (૩૩) તમે છો તો તે ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ધણી જ મંદ છે. તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. તમે પોતાની ભેદ- બુદ્ધિના દોષને લીધે આ વૈકુંઠલોકમાંથી નીકળીને તે પાપમયી યોનિઓમાં જાઓ કે જ્યાં કામ, કોધ અને લોભ
- પ્રાબ્રીઓના આ ત્રણ શત્રુઓ નિવાસ કરે છે. (3૪) સનકાદિના આ કઠોર વચન સાંભળીને અને બ્રાહ્મણોનો શાપ કોઈ પણ પ્રકારના શસ્ત્રસમૂહથી નિવારણ- પાત્ર નથી એમ જાણીને શ્રીહરિના તે બંને પાર્ષદો અત્યંત દીનભાવે તેમનાં ચરણ પકડીને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રીહરિ પણ ૧. પ્રા. પા. - સમ્યગ્વિહસ્મ 1 ૨. પ્રાચીન પ્રતમાં “મુનવઃ સુ ટલો ભાગ નથી. ૩. પ્રા. પા. - તદ્ર્મણરં |
શ્રીમદભાગવત [અગ૧૫ ભૂયાદઘોનિ ભગવદ્ધિરકારિ દણ્ડો યો નૌ હરેત સુરહેલનમપ્યશેષમ્ ! મા વોડનુતાષકલયા ભગવત્સ્મૃતિઘ્નો મોહો ભવેદિહ તુ નૌ વ્રજતોરધોડધઃ ॥ ૩૬॥ તદૈવ ભગવાનરવિન્દનાભઃ સ્વાનાં વિબુષ્ય સદતિક્રમમાર્યહૃધઃ૧ | તસ્મિન્ યયૌ પરમહંસમહામુનીના- મન્વેષણીયચરણૌ ચલયન્ સહશ્રીઃ 1 ૩૭॥ એવં તં ત્વાગતં પ્રતિહતોપવિકં૨ સ્વપુમ્ભિ- સ્તેડચક્ષતાક્ષવિષયં સ્વસમાધિભાગ્યમ્ | હંસશ્રિયોર્વ્વજનયોઃ શિવવાયુલોલ- ચ્છુભ્રાતપત્રશશિકેસરશીકરામ્બુમ્ ॥૩૮॥ ટૃત્સપ્રસાદસુમુખં સ્પૃહણીયધામ સ્નેહાવલોકકલયા હદિ સંસ્પૃશન્તમ્ । શ્યામેપથાવુરસિ શોભિતયા શ્રિયા સ્વ*- શ્રૂડામણિં સુભગયન્તમિવાત્મષિષ્ણ્યમ્ || ૩૯ પીતાંશુકે પૃથુનિતમ્બિનિ વિસ્કુરન્ત્યા કાગ્ચ્યાડલિભિર્વિસ્તયા વતમાલયા ચ । વલ્ગુપ્રકોષ્ઠવલયં વિનતારુતાંસે વિન્યસ્તહસ્તમિતરેણ ધુનાનમબ્જમ્ ॥ ૪૦॥ વિધુત્કષિપન્મકરકુક્ડલમણ્ડનાર્હ ₹- ગણડસ્થલોન્નસમુખં મણિમત્કિરીટમ્ ! દોર્દદ્ડષણ્ડવિવરે હરતા પરાર્ધ્ય- હારેણ કન્ધરગતેન ચ કૌસ્તુભેન ૪૧ બ્રાહ્મણોથી ઘણા જ ડરે છે. (૩૫) પછી તેમણે અત્યંત આતુર થઈને કહ્યું - “હે ભગવન્! અમે અવશ્ય અપરાપી છીએ; તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે તે આપના દંડથી પૂર્ણરૂપે ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ આપના કરુણા- અંશથી એટલી ફૃષા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ ભગવત્સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને પ્રાપ્ત ન થાય. (૩૬) તે સમયે સાધુજનોના કદયધન ભગવાન કમળનાભને જ્યારે ખબર પડી કે મારા દ્રારપાળોએ સનકાદિ સાધુઓ જે અનાદર કર્યો છે ત્યારે તેઓ લક્ષ્મીજી સમેત પોતાનાં તે જ શ્રીચરળ્રોથી ચાલોને જ ત્યાં પહોંચ્યા, કે જેમને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે પણ્ન સરળતાથી મેળવી શકતા નથી. (૩૭) સનકાદિકોએ જોયું કે તેમની સમાધિના વિષયભૂત શ્રીવૈકુંઠતાથ સ્વં તેમને નેત્રગોચર (પ્રત્ય - દષિગોચર) થઈને પધાર્યા છે, તેમની સાથે જ પાર્ષદો છત્ર ચામર વગેરે લઈને ચાલી રહ્યા છે તથા પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો જેવાં બે શ્વેત ચામર ઢોળાઈ રહ્યાં છે. તેમના શીતળ વાયુથી, તેમના શ્વેત ઇત્રને લગાડેલી મોતીઓની ઝાલર ઝૂલતી રહીને એવી શોભી રહી છે કે જાણે ચંદ્રમાનાં કિરણોમાંથી અમૃતનાં બિંદુ ઝરી રહ્યાં હોય. (૩૮) પ્રભુ સમસ્ત સદ્ગુશ્ોના આશ્રય છે; તેમની સૌમ્ય મુખમુદ્રા જોઈને જણાતું હતું કે જાલે તેઓ બધાં પર અવિરત કૃપા-સુધાનો વરસાદ વરસાવી રહ્યા છે. પોતાની સ્નેહસભર દષ્ટિથી તેઓ ભક્તોનાં હદયને સ્પર્શી રહ્યા હતા તથા તેમના સુવિશાળ શામળા વક્ષઃસ્થળ પર સુવર્બરેબા-રૂપે સાક્ષાત્ લક્ષ્મીજી વિરાજમાન હતાં એવી પોતાની તે શોભાથી જાણે તેઓ સમસ્ત દિવ્ય લોકોના ચૂડામલિ વૈકુંઠયામને સુશોભિત કરી રહ્યા હતા. (એવા ભગવાનને તેમલ્ને જોયા.) (૩૯) પીતાંબરથી મંડિત તેમના વિશાળ કટિપ્રદેશ પર ઝગમગતો કંદોરો અને ગળામાં ભ્રમરોથી મુખરિત (ગુંજતી) વનમાળા વિરાજી રહી હતી; તથા તેઓ કાંડાઓ પર સુંદર કંકણ પહેરેલો પોતાનો એક છથ ગરુડજીની કાંધ પર મૂકીને બીજા હાથ વડે લીલા- કમળને ઘુમાવી રહ્યા હતા. તેમના અણમોલ ગાલ વીજળીની આભાને યણ તિરસ્કૃત કરનારા મકરાકૃતિવાળાં ફુંડળોની શોભા વધારી રહ્યા હતા, ઉન્નત નાસિકા હતી, ઘણું સુંદર મુખ હતું, માથા પર મણિમય મુગટ વિરાજમાન તો તથા ચારે ભુજાઓની વચ્ચે મહામૂલ્યવાન મનોહર ૧. પ્રા. પા. - તમભિક્રમ- | ૨. પ્રા. પા. - પ્રતિષતોન | ૩, પ્રા. પા. - ચ ચૂડાન | ૪, પ્રા. પા. - મદડલાર્હ / અ૦૧૫] ત્રીજો સ્કન્ધ 2 અત્રોપસૃષ્ટમિતિ ચોત્સ્મિતમિન્દિરાયાઃ સ્વાનાં ધિયા વિરચિતં બહુસૌષ્ઠવાઢ્યમ્ | મહ્યં ભવસ્ય ભવતાં ચ ભજન્તમર્ડ્ા નેમુર્નિરીક્ય નવિતૃમદંશો મુદા કૈઃ ॥૪૨॥ તસ્યારવિન્દનયનસ્ય પદારવિન્દ- કિગ્જલ્કમિશ્રતુલસીમકરન્દવાયુઃ |! અત્તર્ગતઃ સ્વવિવરેણ ચકાર તેષાં સડક્ષોભમક્ષરજુષામપિ ચિત્તતન્વોઃ | ૪૩॥ તે વા અમુષ્ય વદનાસિતપવ્મકોશ- મુદ્દીક્ય સુન્દરતરાધરકુન્દહાસમ્ । લબ્ધાશિષઃ પુનરવેક્ષ્ય તદીયમડદ્વિ- દન્દ્રં ખખારુણમણિશ્રયણં નિદધ્યુઃ ॥ ૪૪॥। પુંસાં ગતિં મૃગયતામિહ યોગમાર્ગ- ધ્યાનાસ્પદ બહુમત નયનાભિરામમ્ | પૌસ્નં વપુર્દર્શયાનમનન્યસિદ્વે- રૌત્પત્તિકેઃ સમગૃણન્ યુતમષ્ટભોડૌઃ ।। ૪૫॥। ફમાય ઊચુઃ યોડન્તર્હિતો હૃદિ ગતોડપિ દુરાત્મનાં ત્વં સોડધૈવ નો નયનમૂલમનતન્ત રાદ્ધઃ | થર્હવ કર્ણવિવરેણ ગુહાં ગતો નઃ પિત્રાનુવર્ણિતરહા ભવદુદ્ધવેન 1૪૬॥ તં ત્વાં વિદામ ભગવન્ પરમાત્મતત્ત્વ સત્ત્વેન સમ્પ્રતિ રતિં રચયન્તમેષામ્ | યત્તેડનુતાપવિદિતેર્ટઢભક્તિયોગૈ૨- સુદ્ગ્રન્થયો હૃદિ વિદુર્મુનયો વિરાગાઃ ॥ ૪૭॥ હારની અને ગળામાં કૌસ્તુભમણિની અપૂર્વ શોભા હતી. (એવા ભગવાનને તેમણે જોયા.) (૪૦-૪૧) ભગવાનનો શ્રીવિગ્રહ ધણો જ સૌંદર્યશાળી હતો. તેને જોઈને ભક્તોના મનમાં એવી કલ્પના થતી હતી કે તેની આગળ લક્ષ્મીજીના સૌંદર્યનો ઘમંડ પણ ગળી ગયો છે. બ્રહ્માજી કહે છે - દેવતાઓ! આ પ્રમાણે મારા, મહાદેવજીના અને તમારા માટે પરમ સુંદર વિગ્રહ ધારબ્ર કરનારા શ્રીહરિને જોઈને સનક વગેરે મુનીશ્વરોએ નતમસ્તક થઈ તેમને પ્રણામ કર્યા. તે સમયે તેમની અદ્દભુત છબિ નિહાળતાં-નિહાળતાં તેમનાં નેત્રો તૃપ્ત થતાં ન હતાં. (૪૨) સનકાદિ મુનીશ્વરો નિરંતર બ્રહ્માનંદમાં નિમગ્ન સ્હેતા હતા. પરંતુ જ્યારે ભગવાન કમલનયનનાં ચરણકમળોના મકરંદ સાથે મળેલી તુલસીની મંજરીની ગંધથી સુવાસિત (બનેલો) વાયુ નાસિકા દ્વારા તેમના અંતઃકરણમાં પ્રવેશ્યો ત્યારે તેઓ ભક્તિ-વિદ્રળ થઈને પોતાના શરીરને સંભાળી ન શક્યા. (૪૩) ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું, અતિસુંદર અધર (હોઠ)થી અને કુંદ-કળી જેવા મનોહર સ્મિતથી તેમની શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી. તેનું દર્શન કરીને તેઓ કૃતકૃત્પ થઈ ગયા; અને પછી પદ્મરાગ જેવા લાલ-લાલ નખોથી શોભતાં તેમનાં ચરણકમળ જોઈને તેઓ તેમનું જ ધ્યાન ધરવા લાગ્યા. (આ પ્રમાણે ભગવાનના મુખની છબિને જુએ છે તો તેમના ચરણ કમળો પરથી દષ્ટિ હટી જાય છે અને ચરણકમળોની શોભાને જુએ છે તો મુખકમળનું ધ્યાન છૂટી જાય છે. તેથી અંતઃકરણમાં બન્નેનું ધ્યાન ધરવા લાગ્યા.) (૪૪) મોક્ષ ઇચ્છનારા યોગીઓ જેને યોગમાર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે તથા ભક્તો જે સ્વરૂપનું આદરપૂર્વક ધ્યાન ધરે છે તેવા નેત્રોને લોભાવનારા અને અન્ય કોઈ પણ સાધનથી પ્રાપ્ત ન થનારા, સ્વાભાવિકરીતે અષ્ટ સિદ્ધિપુક્ત પોતાના શ્રીવિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદિ મુનિઓ સ્તુતિ કરે છે. (૪૫) સનકાદિ મુનિઓએ કહ્યું અમારા પિતા બ્રહ્માજી જે આપનાથી જ ઉત્પન્ન થયા છે તેમણે અમને એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું તે જ વખતે અમારાં કર્ણછિદ્રો દારા આપ અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા. હે અનંત! તે જ સ્વરૂપને આજે અમે અમારાં નેત્રો દ્વારા પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આપ અંતર્યામી રૂપે સર્વ લોકોના હૃદયમાં રહેલા હોવા છતાં અજ્ઞાનીઓ આપને જોઈ શકતા નથી. (૪૬) હે ભગવન્! સાક્ષાત્ પરમાત્મતત્ત્ત આપ જછો એવું અમે જાણીએ છીએ. અત્યારે આપ આપના વિશુદ્ધ ૧. પ્રા. પા. - ત્વમલેવ | ૨. પ્રા. પા. - ત્ભક્તિયુક્તેત | 242 શ્રીમદભાગવત [અ૦૧૬ નાત્યન્તિકં વિગણયન્ત્યપિ તે પ્રસાદ કિન્ત્વન્યદર્પિતભયં ભ્રુવ ઉન્નયૈસ્તે ! યેડક્ા 1ત્વદડધ્રિશરણા ભવતઃ કથાયાઃ કીર્તન્યતીર્થથશસઃ કુશલા રસજ્ઞાઃ | ૪૮॥ કામં ભવઃ સ્વવૃજિનૈર્નિરવેષુ નઃ સ્તા- ચ્ચેતોડલિવધદિ નુ તે પદયો રમેત | વાચશ્ચ નસ્તુલસિવધદિ તેડડદ્રિશોભાઃ પૂર્યેત તે ગુણગશૈર્યદિ કર્ણરન્પ્રઃ ૪૯॥ પ્રાદુશ્ચકર્થ યદિદં પુરુહૂત રૂપં તેનેશ નિર્વૃતિમવાપુરલં દેશો નઃ | તસ્માચં ઇદં ભગવતે નમ ઇહ્દિધેમ યોડનાત્મનાં દુરુદયો ભગવાન્ પ્રતીતઃ ॥ ૫૦॥ સત્ત્વમય વિગ્રહથી આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો. આપની કૃપાથી પ્રાપ્ત થથેલ દઢ ભક્તિયોગ દ્વારા જેમની અહંકારવૃત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા વૈરાગી મુનિઓ જ આપના તત્ત્વને પોતાના હૃદયમાં જાશે છે. (૪૭) હે પ્રભુ! આપની સુકીર્તિ અત્યંત કીર્તનીષ છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે. આપનાં ચરણોના શરણમાં રહેનારા જે મહાભાગ્ધશાળીઓ આપની કથાઓના રસિક છે તેઓ આપની આત્મંતિક કૃપા-સ્વરૂપ મોક્ષપદને. પણ કંઈ અધિક ગણતા નથી, તો પછી સ્વર્ગ તેમના માટે કઈ મોટી વાત છે?; જ્યાં હંમેશા પતનનો ભય રહેલો જ છે. જ્યારે ભગવાનની કૃપા તો જન્મ-મરણરૂપી આવાગમનનો જ અંત કરી દે છે. (૪૮) હે ભગવાન! જો અમારું ચિત્ત ભમરાની જેમ આપનાં ચરણકમળોમાં જ રમણ કરતું રહે, અમારી વાણી તુલસીની જેમ આપનાં ચરણોના સંબંધથી જ સુશોભિત થાય અને અમારા કાન આપની સુકીર્તિની સુધાથી પરિપૂર્ણ રહે તો અમારાં પોતાનાં પાપોને કારણે ભલેને અમારો જન્મ નરક વગેરે યોનિઓમાં થાય - એની અમને કોઈ ચિંતા નથી. (૪૯) હે વિપુલકીર્તિ પ્રભુ! આપે અમારી સમક્ષ આ જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે તેનાથી અમારી આંખોને ઘણું જ સુખ મળ્યું છે; વિષયાસક્ત, અજિતેન્દ્રિય મનુષ્યો માટે આપના આ રૂપનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે. આપ સાક્ષાત્ ભગવાન છો અને આ રીતે સ્પષ્ટપણે અમારી આંખો સામે પ્રગટ થયા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. (૫૦) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે જયવિજયયોઃ* સનકાદિશાપો નામ પગ્યદશોડધ્યાયઃ || ૧૫॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત જય-વિજયને સનકાદિનો શાપ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.