Śrīmad Bhāgavatam

બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન

કદંમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

વીસમો અધ્યાય બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન નક ઉવાચ મહીંપ્રતિષ્ઠામધ્યસ્ય સૌતે સ્વાયમ્ભુવો મનુઃ | કાન્યન્વતિષ્ઠદ્‌દ્વારાણિ માર્ગાયાવરજન્મનામ્‌ ॥૧॥ ક્ષત્તા મહાભાગવતઃ કૃષ્ણસ્થૈકાન્તિકઃ સુહત્‌ । યસ્તત્યાજાગ્રજં કૃષ્ણે સાપત્યમઘવાનિતિ | ૨! દ્વૈપાયનાદનવરો મહિત્વે તસ્ય દેહજઃ | સર્વાત્મના શ્રિતઃ કૃષ્ણં તત્પરાંશ્ચાપ્યનુવ્રતઃ ।। ૩॥। કિમન્વપૃચ્છન્મૈત્રેયો વિરજાસ્તીર્થસેવયા | ઉપગમ્ય કુશાવર્ત આસીનં તત્ત્વવિત્તમમ્‌ 1૪॥। તયોઃ સંવદતોઃ સૂત પ્રવૃત્તા હ્મલાઃ કથાઃ | આપોગાક્ઞા ઇવાઘથનીર્હેરેઃ પાદામ્બુજાશ્રયાઃ ।। ૫॥। તા નઃ કીર્તય ભદ્રં તે કીર્તન્યોદારકર્મણઃ । રસજ્ઞઃ કો નુ તૃપ્યેત હરિલીલામૃતં પિબન્‌ | ૬ એવમુગ્રશ્રવાઃ પૃષ્ટ ત્દષિભિર્નેમિષાયનેઃ | ભગવત્યર્પિતાધ્યાત્મસ્તાનાહ શ્રૂયતામિતિ | ૭॥ સૂત ઉવાચ હરેર્ધૃતક્રોડતનોઃ સ્વમાયયા નિશમ્ય ગોરુદ્ધરણં રસાતલાત્‌ | લીલાં હિરણ્યાક્ષમવજ્યા હતં સગ્જાતહર્ષો મુનિમાહ ભારતઃ* || ૮॥ (દુર ઉવાચ પ્રજાપતિપતિઃ સૃષ્ટ્વા પ્રજાસર્ગે પ્રજાપતીન્‌ ! કિમારભત મે બ્રહ્મન્‌ પ્રબ્રૂહ્યવ્યક્તમાર્ગવિત્‌ |! ૯॥। યે મરીચ્યાદયો વિપ્રા યસ્તુ સ્વાયમ્ભુવો મનુઃ ! તે વૈ બ્રહ્મણ આદેશાત્કથમેતદભાવયન્‌ । ૧૦॥ સહ્ધિતીયાઃ કિમસૃજન્‌ સ્વતન્ત્રા ઉત કર્મસુ | આહોસ્વિત્સંહતાઃ સર્વ ઇદં સ્મ સમકલ્યયન્‌ ॥ ૧૧॥। શૌનકજી કહે છે - હે સૂતજી! પૃથ્વીરૂપી આધાર મેળવીને સ્વાયંભુવ મનુએ આગળ ઉપર થનારી પ્રજાને ઉત્પન્ન કરવા માટે કયા કયા ઉપાયોનો આધાર લીધો? (૧) વિદુરજી ધણા મોટા ભગવદ્ભક્ત હતા અને ભગવાન શ્રીકૃષ્થના અનન્ય સુકદ્‌ હતા. તેથી તેમણે પોતાના મોટા ભાઈ પૃતરાષ્ટ્રનો, તેમના પુત્ર દુર્યોધન સમેત, ભગવાન શ્રીકૃષ્ણનો અનાદર કરવાને કારણે (તેમને) અપરાધી સમજીને, ત્યાગ કરી દીધો હતો. (૨) તેઓ મહર્ષિ હૈપાયનના પુત્ર હતા અને મહિમામાં તેમના કરતાં કોઈ પણ રીતે ઊતરતા ન હતા તથા બધી રીતે ભગવાન શ્રીકૃષ્ઠના આશ્રિત અને કૃષ્શભક્તોના અનુગામી હતા. (૩), તીર્થાનું સેવન કરવાથી તેમનું અંતઃકરણ વિશેષ શુદ્ધ થું હતું. તેમલે કુશાવર્ત-કેત્ર (હરિદ્રાર)માં બેઠેલા, તત્ત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને (તેમને) બીજું શું પૂછ્યું? (૪) સૂતજી! તેમની વચ્ચે વાર્તાલાપ થતાં, શ્રીહરિનાં ચરબ્રો સંબંધિત ઘણી પવિત્ર વાતો થઈ હશે, કે જે તેમનાં ચરશોમાંથી નીકળેલા ગંગાજળ જેવી, સંપૂર્ણ, પાપોનો નાશ કરનારી છે. (૫) સૂતજી! તમારું મંગળ થાઓ, તમે ભગવાનની તે પવિત્ર વાતો (કથાઓ) અમને સંભળાવો. પ્રભુનાં ઉદાર ચરિત્રો તો કીર્તનીય હોય છે. ભલા, એવો રસિક કોણ હશે કે જે શ્રીહરિની લીલાઓરૂપી અમૃતનું પાન કરતાં-કરતાં તૃપ્ત થઈ જાય? (૬) નૈમિષારણ્યવાસી મુનિઓના આ પ્રમાણે પૂછવાથી ઉગ્રશ્રવા સૂતજીએ ભગવાનમાં ચિત્ત જોડીને તેમને કહ્યું

  • ‘સાંભળો.’ (૭) સૂતજીએ કહ્યું - હે મુનિઓ! પોતાની માયાથી વરાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢવાની અને રમત-રમતમાં જ તિરસ્ક્રપૂર્વક હિરશ્યાક્ષને હણી નાખવાની લીલા સાંભળીને વિદુરજીને ઘણો આનંદ થયો અને તેમણે મુનિદ્રેષ્ઠ કૈત્રેષજીને ક્લું. (૮) વિદુરજીએ કહ્યું - હે બ્રહ્મન્‌! તમે પરોક્ષ વિષયોને પણ જાણનારા છો; તેથી એ બતાવો કે પ્રજાપતિઓના સ્વામી શ્રીબ્રહ્રાજીએ મરીચિ વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા પછી સૃષ્ટિને વધારવા માટે શું કયું? (૯) મરીચિ વગેરે મુનીશ્વરોએ અને સ્વાયંભુવ મનુએ પણ બ્રહ્માજીની આશાથી પ્રજાની વૃદ્ધિ કેવી રીતે કરી? (૧૦) શું તેમણે ૧. મરા. પા. - ત્મધ્યાસ્ય 1 ૨. પ્રા. પા. - સારવિત્‌! ૩. પ્રા. પા. - સર્વેમક્લાયન્‌1 અ૦ ૨૦] ત્રીજો સ્કન્ધ 259 મૈત્રેય ઉવાચ દૈવેન દુર્વિતક્યેણ પરેણાનિમિષેણ ચ | જાતક્ષોભાદ્રગવતો મહાનાસીદ્ગુણત્રયાત્‌ ॥ ૧૨॥। રજડ્રધાનાન્મહતસ્ત્રિલિજ્નો દૈવચોદિતાત્‌ | જાતઃ સસર્જ ભૂતાદિર્વિયદાદીનિ પઞ્યશઃ ।। ૧૩।। તાનિ ચૈકૈકશઃ સષ્ટુમસમર્થાનિ ભૌતિકમ્‌ । સંહત્ય દૈવયોગેન હૈમમણ્ડમવાસૂજન્‌ | ૧૪! સોડ્શયિષ્ટાબ્ધિસલિલે આણ્ડકોશો[નિરાત્મકઃ ! સાગ્રં વૈ વર્ષસાહસ્તમન્વવાત્સીત્તમીશ્વરઃ । ૧૫॥ તસ્ય નાભેરભૂત્પશ્મં સહસ્રાર્કોરુદીધિતિ । સર્વજીવનિકાયૌકો યત્ર સ્વયમભૂત્સ્વરાટ્‌ ।। ૧૬! સોડનુવિષ્ટો ભગવતા યઃ શેતે સલિલાશયે ! લોકસંસ્થાં યથાપૂર્વ નિર્મમે સંસ્થયા સ્વયા 1 ૧૭॥। સસર્જચ્છાયયાડવિદ્યાં પગ્ચપર્વાણમગ્રતઃ | તાપિસ્રમન્ધતામિસં તમો મોહો૨ મહાતમઃ || ૧૮।। વિસસર્જાત્મનઃ કાય નાભિનન્દંસ્તમોમયમ્‌ ! જગૃહુર્યક્ષરક્ષાંસિ રાત્રિ ક્ષુતુટ્સમુદ્ધવામ્‌ ॥ ૧૯ ક્ષુતૃડ્ભ્યામુપસૃષ્ટાસ્તે તં જગ્ધુમભિદુદુવુઃ ! મા રક્ષતેનં જક્ષધ્વમિત્યૂચુઃ* ક્ષુતડર્દિતાઃ ॥ ૨૦॥ દેવસ્તાનાહ સંવિગ્નો મા માં જક્ષત રક્ષત | અહો મે યક્ષરક્ષાંસિ પ્રજા યૂર્ય બભૂવિથ ।। ૨૧॥ આ જગતને પત્નીઓના સહયોગથી ઉત્પન્ન ક્યુ ક પછી પોતપોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને અથવા બધાએ એકસાથે મળીને આ જગતની રચના કરી? (૧૧) શ્રીમૈત્રેયજીએ કહ્યું - જાણવાનું અત્યંત મુશ્કેલ છે - તે જીવોના પ્રારબ્, પ્રકૃતિ નિયંતા પુરુષ 9 તુઓથી તથા ભ્રગવાનના સાંનિધ્યથી ત્રિગુણમયી પ્રકાતિમાં કોભ થવાથી, તેનાથી મહત્તત્વ ઉત્પન્ન થયું. (૧૨) દૈવની રજઃપ્રધાન મહત્તતત્તથી વૈકારિક (સાત્વિક), રાજસ અને તામસ - ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, તેલે આકાશ વગેરે પાંચ-પાંચ તત્ત્વોના અનેક વર્ગ’ ઉત્પન્ન કર્યા. (૧૩) તેઓ બધા અલગ-અલગ રહીને ભૂતોના કાર્યરૂપ બ્રહ્માંડની રચના કરી શકતા ન હતા; તેથી તેમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સુવર્જાવર્લી અંડની રયના કરી. (૧૪) તે અંડ અચેતન અવસ્થામાં એક હજાર વર્ષોથી પશ વધુ સમય સુધી કારણાબ્ધિના જળમાં પવ્યો રહ્યો. પછી ભગવાને તેનામાં પ્રવેશ કર્યો. (૧૫) તેનામાં અધિષ્ઠિત થવાથી તેમની (ભગવાનની) નાભિમાંથી સહસ સૂર્યા જેટલું અત્યંત દેદીપ્યમાન એક કમળ પ્રગટ થયું, કે જે સમસ્ત જીવ-સમુદાવનો આશ્રય હતું. તેનામાંથી સ્વયં બ્રાજાનો પણ પ્રાદુર્ભાવ ધયો છે. (૧૬) બ્રહ્માંડના ગર્ભરૂપી જબમાં શયન કરનારા શ્રીનારાયણદેવે જ્યારે બ્રહ્માજીના અંત: શ કર્યો ત્યારે તેઓ અગાઉના કલ્યોમાં પોતે જ નિશ્ચિત કરેલી નામ- રૂપમયી વ્યવસ્થા અનુસાર લોકોની રચના કરવા લાગ્યા. (૧૭) સૌથી પહેલાં તેમશે પોતાની છાયાથી તામિસ, અંધતામિસ, તમ, મોહ અને મહામોહ - એમ પાંચ પ્રકારની અવિધ ઉત્પન્ન કરી. (૧૮) બ્રહ્માજીને પોતાનું તે તમોમધ શરીર સારું લાગ્યું નહીં, તેથી તેમણે તેને ત્યજી દીધું. ત્યારે, જેનાથી ભૂખ-તરસની ઉત્પત્તિ થાય છે એવા રાત્રિરૂપી શરીરને, તેનાથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસોએે અપનાવી લીધું. (૧૯) તે સમયે ભૂખ-તરસથી વ્યાકુળ થઈને તેઓ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા - “આને ખાઈ જાઓ, આનું રક્ષણ ના કરો;’ કારણ કે તેઓ ભૂખ- તરસથી વ્યાકુળ થઈ રહ્યા હતા. (૨૦) બ્રહ્માજીએ ગભરાઈ જઈને તેમને કહ્યું - ‘અરે મક-રાક્ષસો! તમે મારાં સંતાન છો. તેથી મારું ભક્ષણ ન કરો, માર્‌ં રક્ષણ કરો.’ (તેમનામાંથી જેમજ કહ્યું કે “ભક્ષણ કરો’ તેઓ યક્ષ થયા અને જેમલે કહ્યું વિદ્રજી! જેની ગતિને ૧. પ્રા. પા. - ભૂતાનિ વિધત પાંચ તન્માત્રાઓ, પાંચ મહા અર્હો સમજવો જોઈએ. ૨. પ્રા. પા. [ 1552] શ0૦ ૧૦ 8૦ ( સળ્ટ-1 ) મુઝશતી 10 મોહ ૩ પરા. પા. - ન્યુ: ! પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મન્દ્રિયો અને તેમના પાંચ-પાંચ ઓ - આ છ વર્ગનો સંકેત 250 શ્રીમદભાગવત, [અ૦ ૨૦ દેવતાઃપ્રભયા યાયા દીવ્યન્‌પ્રમુખતોડસૃજત્‌ ! તે૧ અહાર્ષુરદવયન્તો વિસૃષ્ટાં તાં પ્રભામહઃ ॥ ર૨ ॥ દેવોડદેવાગ્જધનતઃ સૂજતિ સ્માતિલોલુપાન્‌ । ત એનં લોલુપતયા મૈથુનાયાભિપેદિરે ॥ ૨૩॥ તતો હસન્‌ સ ભગવાનસુરેર્નિરપત્રપૈઃ । અન્વીયમાનસ્તરસા ક્રુદ્ધો ભીતઃ પરાપતત્‌ |! ર૪॥ સ ઉપત્રજ્ય વરદ પ્રપન્નાર્તિહરં હરિમ્‌ ! અનુગ્રહાય ભક્તાનામનુરૂપાત્મદર્શનમ્‌ | રપ॥ પાહિ માં પરમાત્મંસ્તે પ્રેષણેનાસૃજ પ્રજાઃ । તાઇમા યભિતું પાપા ઉપાક્ામાન્તિ માં પ્રભો | ર ૬॥ ત્વમેકઃ* કિલ લોકાનાં ક્લિષ્ટાનાં કલેશનાશનઃ ! ત્વમેકઃ ક્લેશદસ્તેષામનાસન્નપદાં તવ || ૨૭॥ સોડવધાર્યાસ્ય કાર્પણ્યં વિવિકતાધ્યાત્મદર્શનઃ | વિમુગ્ચાત્મતનું ઘોરામિત્યુક્તો વિમુમોચ હ ॥ ર ૮॥ તાં ક્વણચ્ચરણામ્ભોજાં મદવિ&્લલોચનામ્‌ | કાગ્ચીકલાપવિલસદુકૂલચ્છન્નરોધસમ્‌ | ર૯ અન્યોન્યશ્લેષયોત્તુક્રનિરન્તરપયોધરામ્‌ । સુનાસાં સુદ્વિજાં સ્નિગ્ધહાસલીલાવલોકનામ્‌ || ૩૦॥ ગૂહન્તીવ્રીડયાડડત્માનં નીલાલકવરૂથિનીમ્‌ ઉપલભ્યાસુરા ધર્મ સર્વે સમ્મુમુહુઃ સ્રિયમ્‌ ॥ ૩૧।। અહો રૂપમહો ધૈર્યમહો અસ્યા નવં વયઃ | મધ્યે કામયમાનાનામકામેવ વિસર્પતિ | ૩૨॥ કે ‘રક્ષણ ન કરો’ તેઓ રાક્ષસ કહેવાયા,) (૨૨) પછી બ્રહ્માજીએ સાત્વિક તેજથી દેદીપ્ધમાન થઈને મુખ્ય-મુખ્ય દેવતાઓની રચન! કરી. તેમણે કીડા કરતાં- કરતાં, %લાજીના ત્યજી દેવાથી તેમનું તે દિવસરૂપી પ્રકાશમય શરીર અપનાવી લીધું, (૨૨) ત્યારપછી બ્રહ્માજીએ પોતાના જધન-ભાગમાંથી (નાભિનો નિમ્ન ભાગ) કામાસક્ત અસુરો ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામલોલુપ હોવાને કારણે ઉત્પન્ન થતાં જ મૈથુન માટે બ્રહ્માજી તરફ ગયા. (૨૩) આ જોઈને પહેલાં તો તેઓ હસ્યા, પણ પછી તે નિર્લજ્જ અસુરોને પોતાની પાછળ પડેલા જોઈન ભયભીત અને ક્રોધિત થઈને ધણા વેગથી ભાગ્યા. (૨૪) ત્યારે તેમે ભક્તો પર કૃપા કરવા માટે તેમની ભાવના અનુસ્ષાર દર્શન આપનારા, શરણાગત- વત્સલ વરદાયક શ્રોહરિ પાસે જઈને કહ્યું. (રપ) “હે પરમાત્મા! મારું રક્ષણ કરો, મેં તો આપની આજ્ઞાથી જ પ્રજા ઉત્પન્ન કરી હતી, પજ્ન આ તો પાપમાં પ્રવૃત્ત થઈને મને જ હેરાન કરવા માંડી છે. (૨૬) હે નાથ! એકમાત્ર આપ જ દુઃખી જીવોનું દુઃબ દૂર કરનારા છો અને જેઓ તમારાં ચરણોના શરણે આવતા નથી તેમને દુઃખ આપનારા પણ એકમાત્ર આપ જ છો.’ (૨૭) પ્રભુ તો પ્રત્યક્ષવત્‌ સૌના ફૃદયની વાત જાણનારા છે. તેમણે બ્રહ્માજીની આતુરતા જોઈને કહયું આ કામ-કલુષિત શરીરનો ત્યાગ કરો.’ કહેતાં જ તેમણે તે શરીરને પણ છોડી દીધું. (ર૮) ઉરહ્માજીએ છોડી કીધેલું તે શરીર એક સુંદર સૌ. -સંધ્યાદેવીના રૂપમાં પરિબ્રત થઈ ગયું.) તેનાં ચરણકમળોનાં ઝાંઝર ઝણઝણી રહ્યાં હતાં, તેની આંખો મદીલી થઈ રહી હતી અને કમર કટિમેખલાની ઘૂધરીઓથી સુશોભિત સજેલી સાડીથી ઢંકાયેલી હતો. (ર૯) તેના ઊપસેલ! સ્તન એવી રીતે એકબીજા સાથે જોવયેલા હતા કે તેમની વચ્ચે કોઈ અંતર જ રહેવા પામ્યું ન હતું. તેનું નાક અને તેની દંતાવર્લી ઘણાં જ સુધડ હતાં તથા તે મધુર-મધુર સ્મિત. કરતી અસુરો પ્રત્યે હાવભાવપૂર્ણ દષ્ટિથી જોઈ રહી હતી. (૩૦) શામ-શયામ અલકવલી (કેશની લટો)થી સુશોભિત તે સુકુમારી જાળે કે લજ્જાની મારી પોતાના પાલવમાં જ સંકોચાઈ જતી હતી. ઢે વિદુરજી! તે સુંદરીને જોઈને તે બધા જ અસુરો મોહિત થઈ ગયા. (૩૧) ‘અહો! આનું કેવું વિિત્ર રૂપ છે! કેનું અલૌકિક પર્ય છે અને કેવી નૂતન વષ છે! જુઓ, કામપીડિત એવા અમારી વચ્ચે આ કેવી બેપરવા જેવી વિચરી રહી છે!’ (૩ર) ૧. પ્રા. પા. - તેડહારિપુર્દ.। ૨. મા. પા. - ત્વમેવ 1 ! 1552] અ૦ ૨૦] ત્રીજો સ્કન્ધ 261 વિતર્કયન્તો બહુધા તાં સન્ધ્યાં પ્રમદાકૃતિમ્‌ | અભિસમ્ભાવ્ય વિશ્રમ્ભાત્પર્યપૃચ્છન્‌ કુમેધસઃ ॥ ૩૩॥ કાસિ કસ્યાસિ રમ્ભોરુ કો વાર્થસ્તેડત્ર ભામિનિ । રૂપદ્રવિણપણ્યેન દુર્ભગાન્ઞો વિબાધસે || ૩૪॥ યાવા કાચિત્ત્વમબલે’ દિષ્ટ્યા સન્દર્શનં તવ । ઉત્સુનોષીક્ષમાણાનાં કન્દુકક્રીડડા મનઃ | ૩૫॥ નૈકત્ર તે જયતિ શાલિનિ પાદપવ્મં ઇનન્ત્યા મુહુઃ કરતલેન પતત્પતક્નમ્‌ | મધ્યં વિષીદતિ બૃહત્સ્તનભારભીતં૨ શાન્તેવ દષ્ટિરમલા”સુશિખાસમૂહઃ ॥ ૩૬।। ઇતિ સાયન્તનોં સન્ધ્યામસુરાઃપ્રમદાયતીમ્‌ | પ્રલોભયન્તીં જગૃહુર્મત્વા મૂઢધિયઃ સ્તરિયમ્‌ || ૩૭॥। પ્રહસ્ય ભાવગમ્ભીરં જિધ્રન્ત્યાત્માનમાત્મના । કાન્ત્યા સસર્જ ભગવાન્‌ ગન્ધર્વાપ્સરસાં ગણાન્‌ ।। ૩૮।। વિસસર્જ તનું તાં વૈ જ્યોત્સ્નાં કાન્તિમતી પ્રિયામ્‌ । ત એવ ચાદદુઃ પ્રીત્યા વિશ્ચાવસુપુરોગમાઃ ॥ ૩૯॥। સૃષ્ટ્વા ભૂતપિશાચાંશ્વ ભગવાનાત્મતન્દ્રિણા” | દિગ્વાસસોમુક્તકેશાન્વીક્્ય ચામીલયદ્‌ દશો ॥ ૪૦॥ જગૃહુસ્તદ્રિસૃષ્ટાં તાં જૃમ્ભણાખ્યાં તનું પ્રભોઃપ । નિદ્રામિન્દ્રિયવિક્લેદો યયા ભૂતેષુ દેશ્યતે | યેનોચ્છિષ્ટાન્‌ ધર્ષયન્તિ તમુન્માદ પ્રચક્ષતે ।। ૪૧॥। ઊર્જસ્વન્તં મન્યમાન આત્માનં ભગવાનજઃ | સાધ્યાન્‌ગણાન્પિતૃગણાન્‌પરોક્ષેણાસુજત્મરભુઃ ॥ ૪૨ ॥ ત આત્મસર્ગ તં કાય પિતરઃ પ્રતિપેદિરે | સાધ્યેભ્યશ્ચ પિતૃભ્યશ્વ કવયો યહિતન્વતે | ૪૩॥। આ પ્રમાળે તે કુબુદ્ધિના દૈત્યોએ સૌી-રૂપી વિશે જાતજાતના તર્ક-વિતર્ક કર્યા કરીને પ્રેમપૂર્વક પૂછ્યું - (૩૩) * શું પ્રયોજન છે? તું પોતાના અનુપમ રૂપની આ અણમોલ સંપત્તિ બતાવીને અમ અભાગિયાઓને શા માટે તલસાવી રહી છે? (૩૪) અબળા! તું કોઈ પણ કેમ ન હોય, પણ અમને તારું દર્શન થયું એ મોટા સૌભાગ્યની વાત છે. તું પોતાની દડી ઉછાળી-ઉછાળૉને તો અમ દર્શકોના મનને વલોવી નાખે છે. (૩૫) સુંદરી! ઊછળતી ૬ડ પર તું જ્યારે પોતાની હધેળીની ટપલી મારે છે ત્યારે તારું ચરણકમળ એક જગ્યાએ સ્થિર રહેતું નથી; તારો કટિપ્રદેશ સ્થૂળ સ્તનોના ભારથી નમી જતો જબ્રાય છે અને તારી નિર્મળ દૃષ્ટિમાંથી પણ થાક ઝળકતો જબાય છે. અહો, તારો કેશપાશ (અંબોડો) કેવો સુંદર છે!’ (૩૬) આ પ્રમાણે રૂપે પ્રગટ થયેલી તે સાંજ-વેળાની સંધ્યાએ તેમને અત્યંત કામાસક્ત કરી દીધા અને તે મૂઢોએ તેને કોઈ રમણી- રત્ન સમજીને અપનાવી લીધી. (૩૭) ત્યારબાદ બ્રહ્માજીએ ગંભૌરભાવે હસીને પોતાની તેજોમય મૂર્તિમાંથી, કે જે પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હતી - તેમાંથી ગંધર્વા અને અપ્સરાઓને ઉત્પન્ન કર્યાં. (૩૮) તેમણે જ્યોત્સના (ચંદ્રિકા)રૂપી પોતાના તે તેજોમય પ્રિય શરીરનો ત્યાગ કર્યો, તેને જ વિશ્વાવસુ વગેરે ગંધર્વોએ પ્રસન્નતાપૂર્વક , અપનાવી લીધું. (૩૯) તે પછી ભગવાન બ્રહ્માએ પોતાની તંદ્રામાંથી ભૂત-પિશાચ ઉત્પન્ન કર્યા. તેમને દિગંબર (વસ્રહીન) અને વિખરેલા વાળવાળા જોઈને તેમણે આંખો મીંચી દીધી. (૪૦) બ્રહ્માજીએ ત્યજી દીધેલા તે આળસરૂપી શરીરને ભૂત-પિશાચોએ અપનાવી લીધું. તેને નિદ્રા પણ કહે છે, કે જેનાથી જીવોની ઇન્દ્રિયોમાં શિથિલતા આવતી જોવા મળે છે. જો કોઈ મનુષ્ય એઠા મુખે સુઈ જાય છે તો ભૂતપિશાચ વગેરે તેના પર આક્રમબ્ર કરે છે, તેને જ ઉન્માદ કહે છે. (૪૧) પછી ભગવાન બ્રહ્માએ ભાવના કરી કે હું તેજોમય છું અને તેમણે અદશ્યરૂપે સાધ્યો અને પિતૃઓને ઉત્પન્ન કર્યા. (૪૨) પિતૃઓએ પોતાની ઉત્પત્તિના સ્થાને તે અદશ્ય શરીરને અપનાવી લીધું. આને જ લક્ષ્યમાં રાખીને પંડિતો શ્રાદ્ધ વગેરે વડે પિતૃઓ અને સાધ્યોને અનુકમે ક્ય (પિંડ) અને હવ્ય અર્પણ કરે છે. (૪૩) ૧. પ્રા. પા. - કા સ્યાસ્ત્વમન | ૨. પ્રા. પા. - «ભૌત્યા । ૩. પ્રા. પા. - તરલા ! ૪. પ્રા. પા. - ત્તન્તિલ્ર: પ. પ્રા. પા. - વિભો: 1 1 15521] 262 શ્રોમદ્ભાગવત_ [અ૦ ૨૦ સિદ્ધાન્‌વિધાધરાંશ્વેવ તિસેધાનેન સોડસુજત્‌ । તેભ્યોડદદાત્તમાત્માનમન્તર્ધાનાખ્યમહુતમ્‌ । ૪૪।। સકિન્નરાન્‌ કિમ્પુરુષાન્‌પ્રત્યાત્પ્યેનાસૂજત્પ્રભુઃ । માનયકન્ઞાત્મનાડડત્માનમાત્માભાસં વિલોકયન્‌ | ૪૫॥। તે તુ તજ્જગૃહ રૂપં ત્યક્તં યત્પરમેષ્ઠિના ! મિથુનીભૂય ગાયન્તસ્તમેવોષસિ કર્મભિઃ | ૪૬॥ દેહેન વૈ ભોગવતા શયાનો બહુચિન્તયા | સર્ગડનુપચિતે ક્રોધાદુત્સસર્જ હ તદ્રપુઃ ૪૭ યેડહીયન્તામુતઃ કેશા અહયસ્તેડક* જશ્િરે ! સર્પાઃ પ્રસર્પતઃ ફરા નાગા ભોગોરુકન્ધર!ઃ । ૪૮।। સ આત્માનં મન્યમાનઃ કૃતકૃત્યમિવાત્મભૂઃ । તદા મનૂન્‌ સસર્જાન્તે મનસા લોકભાવનાન્‌ !। ૪૯।॥ તેભ્યઃસોડત્યસુજત્સ્વીયં” પુરે પુરુષમાત્મવાન્‌ । તાન્‌દષ્ટ્વા યે પુરા સૃષ્ટાઃપ્રશંસુઃપ્રજાપતિમ્‌ | ૫૦॥ અહો એતજ્જગત્સષ્ટઃ સુકૃતં બત તે કૃતમ્‌ પ્રતિષ્ઠિતાઃ ક્રિયા યસ્મિન્‌ સાકમસમદામહે [1૫૧ ॥। તપસા વિદ્યયાયુક્તો યોગેન સુસમાધિનાર્” | શ્રષીનૃષિર્હષીકેશઃ સસર્જાભિમતાઃ પ્રજાઃ ॥ ૫ર ॥ તેભ્યક્ષૈકેકશઃ સ્વસ્ય’ દેહસ્યાંશમદાદજ: । યત્તત્સમાધિયોગર્હિતપોવિધાવિરક્તિમત્‌ ॥ ૫૩।0 ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં પોતાની તિરોધાનશક્તિથી બ્રહ્માજીએ સિદ્ધો અને વિદ્યાધરોનું સર્જન કર્યું અને તેમને પોતાનું તે અંતર્ધાન નામનું અદ્ભુત શરીર આપ્યું. (૪૪) એક વાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું; ત્યારે પોતાને બહુ સુંદર માનીને તે પ્રતિબિંબમાંથી કિન્નરો અને કિંપુરુષો ઉત્પન્ન કર્યા. (૪૫) તેમણે બ્રહ્માજીના ત્યજી દેવાથી તેમનું તે પ્રતિબંબ- શરીર અપનાવી લીધું. તેથી એ બધા ઉપકાળે પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીનાં ગુલ્રો, કર્મો વગેરેનું ગાન કરતા રહે છે. (૪૬) એક વાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ નહીં થવાને કારણે. ઘથ્ધા ચંતિત થઈને હાથ-પગ વગેરે અવયવો ફેલઃવીને સૂતા હતા અને પછી ક્રોધવશાત્‌ તે ભોગમય શરીરનો ત્યાગ કર્યા. (૪૭) તેનાથી જે વાળ ખરી પડ્યા તે અહિ થયા તથા તેના હાથ-પગ સંકોચીને ચાલવાથી ફ્રરસ્વભાવવાળા સર્પો અને નાગો ષયા, કે જેમનું શરીર ફશરૂપે ખભાની પાસે ઘણું ફેલાયેલું હોય છે. (૪૮) એક વાર બ્રહ્માજીએ પોતે કૃતકૃત્ય થયા હોવાનું અનુભવ્યું. તે સમયે અંતમાં તેમજ પોતાના મનમાંથી મનુઓની ઉત્પત્તિ કરી. એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. (૪૯) મનસ્વી બ્રહ્માજીએ તેમના માટે પોતાના પુરુષાકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમના પહેલાં ઉત્પન્ન થયેલા દેવતાઓ-ગંધર્વો વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા, (૫) તેઓ બોલ્યા - હે વિશ્વકર્તા બ્રહ્માજી! આપની આ (મનુઓની) સૃષ્ટિ ઘણી જ સુંદર છે. આમાં અગ્નિહોત્ર વગેરે બધાં જ કર્મો ત્રતિષ્ઠિત છે. તેની સહાયથી અમે પણ પોતાનું અન્ન (હવિર્ભાગ) ગ્રહણ કરી શકીશું.’ (૫૧) પછી આદિન્ષિ બ્રહ્માજીએ ઇન્દિવસંયમપૂર્વક તપ, વિધ્યા, યોગ અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવઃ ત્જષિજનોની રચના કરી અને તેમન્તમાંના પ્રત્યેકને સમાધિ, યોગ, એશ્વર્ય, તપ, વિઘા અને વૈરાગ્મમથ પોતાના શરીરનો અંશ (હિસ્સો) આપ્યો. (૫૨-૫૩) સંહિતાયાં હૃતીયસ્કન્ધે વિંશોડધ્યાયઃ ॥ ૨૦॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત વીસમો અધ્યાય સમાપ્ત.