અધ્યાય મનુષ્યયોનિને પામેલા જીવની ગતિનું વર્ણન કાંભગશનુશચ કર્મણા દૈવનેત્રેણ જત્તુદેહોપપત્તયે | સ્તિયાઃ પ્રવિષ્ટ ઉદરં પુંસો રેતઃકણાશ્રયઃ | ૧॥ કલલં ત્વેકરાત્રેણ પઝ્ચરાત્રેણ બુદ્બુદમ્ | દશાહેન તુ કર્કન્ધૂઃ પેશ્યણ્ડં વા તતઃ પરમ્ ॥ ૨॥ માસેન તુ શિરોદ્વાભ્યાં બાહ્દ્રાધક્રવિગ્રશ નખલોમાસ્થિચર્માણિ લિદ્રચ્છિદ્રોદ્રવસ્ત્રિભિઃ ॥ ૩॥। ચતુર્ભિ્ધાતવઃ સપ્ત પગઞ્ચભિઃ ક્ષુત્તડુદ્વઃ | ષડ્ભિર્જરાયુણા વીતઃ કુક્ષો ભ્રામ્યતિ દક્ષિણે ॥ ૪।। માતુર્જગ્ધાન્નપાનાધૈરેધદ્ધાતુરસમ્મતે ી શેતે વિષ્મૂત્રયોર્ગ્તે સ જન્તુર્જન્તુસમ્ભવે ॥ ૫॥। કૃમિભિઃ ક્ષતસર્વાદ્રઃ સૌકુમાર્યાત્પ્રતિક્ષણમ્ | મૂર્ચ્છામાપ્નોત્યુરુક્લેશસ્તત્રત્યૈઃ ક્ષુધિતેર્મુહુઃ ॥ ૬।॥ કઢુતીક્ષ્ણોષ્ણલવણરૂક્ષામ્લાદિભિરુલ્બણૈઃ । માતૃભુક્તેરુપસ્પૃષ્ટઃ સર્વાક્રોત્થિતવેદનઃ || ૭॥। શ્રીભગવાન કપિલ કહે છે - હે મા! જ્યારે જીવને મનુષ્યશરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાનાં પૂર્વકર્મા અનુસાર, દેહપ્રાપ્તિ માટે પુરુષના વીર્ષબિંદુ દ્વારા સના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. (૧) ત્યાં તે એક રાત્રિ સુધીમાં રજમાં ભળીને એકરૂપ કલલ બની જાય છે, પાંચ રાત્રિ સુધીમાં પરપોટારૂપ થઈ જાય છે, દસ દિવસમાં બોર જેવો થોડો કઠણ થઈ જાય છે અને ત્યારબાદ માંસપેશીના અથવા અંડજ પ્રાણીઓમાં ઈડાના રૂપમાં પરિણમે છે. (૨) એક મહિનામાં તેને માથું નીકળી આવે છે, બે મહિનામાં હાથ-પગ વગેરે અંગોનો વિભાગ થઈ જાય છે અને ત્રણ મહિનામાં નખ, રૂવાંટાં, અસ્થિ, ચામડી, સી-પુરુષનાં ચિહ્મો તથા અન્ય છિદ્ર ઉત્પન્ન થઈ જાય છે. (૩) ચાર મહિનામાં તેનામાં માંસ વગે સાતે ધાતુઓ પેદા થઈ જાય છે, પાંચમા મહિનામાં ભૂખ-તરસ લાગવા માંડે છે અને છઠ્ઠા મહિનામાં ઓર સાથે લપેટાઈને જમણી કૃખમાં ઘૂમવા લાગે છે. (૪) તે સમવે માતાએ આરોગેલાં અન્ન-જળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ (કરમિયા) વગેરે જંતુઓના ઉત્પત્તિસ્થાન એવા કનિષ્ઠ (જઘન્ય) મળમૃત્રના ખાડામાં પડ્યો રહે છે. (૫), તે નાજુક તો હોય છે; તેથી જ્યારે ત્યાંના ભુખ્યા કીડા તેના અંગ-પ્રત્યંગને ચટકાં ભરે છે ત્યારે અત્યંત ક્લેશને ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. (૬) માતાએ ખાધેલા કડવા, ૧. પ્રા. પા. - ત્નાસ્તુ તાઃ! ૨. પ્રા. પા. - તકે ત્રિંશન 308. શ્રીમદભાગવત [૦૩૧ ન સંવૃતસ્તસ્મિન્નન્ત્રેશષ બહિરાવૃતઃ | આસ્ત કૃત્વા શિરઃ કુક્ષો ભુગ્નપૃષ્ઠશિરોધરઃ ॥ ૮॥ વાજચેષ્ટાયાં શકુન્ત ઇવ પગ્જરે । [4 ગબ્ધસ્મૃતિર્દેવાત્કર્મ જન્મશતોદ્રવમ્ | -દીઘમનચ્છવાસં શર્મ’ કિં નામ વિન્દતે ॥ ૯॥ આરબ્ય સપમાન્માસાલ્લબ્ધબોધોડપિચેવેપિતઃ | વૈકસાસ્તે ઝતિવાતૈર્વિષ્ઠાભૂરિવ સોદરઃ2 ।। ૧૦॥ બીતઃ સમવધ્રિઃકૃતાગ્જલિઃ । સ્તુવીત તં [વિકલવયા વાચા યેનોદરેડર્પિતઃ ।। ૧૧।। જન્ુસ્વય* તસ્યાપસન્નમાવિતું જગદિચ્છયાત્ત- નાનાતનોર્ભુવિ ચલચ્ચરણારવિન્દમ્ । સાડહં વ્રજામિ શરણં હ્યકુતોભયં“ મે વેનેટશી ગતિરદર્શ્યસતોડનુરૂપા ॥ ૧૨॥ યસ્ત્વત્ર બદ્ધ ઇવ કર્મભિરાવૃતાત્મા ભૂતેન્દ્રિયાશયમયીમવલમ્બ્ય માયામ્ । આસ્તે વિશુદ્ધમવિકારમખણ્ડબોધ- માતપ્યમાનહદયેડવસિતં નમામિ ॥૧૩॥ યઃ પગ્ચભૂતરચિતે રહિતઃ શરીરે- ચ્છજ્ઞોડ્યથેન્દ્રિયગુણાર્થચિદાત્મકોડહમ્ । તેનાવિકુણ્ઠમહિમાનમૃષિં તમેન વન્દે પરં પ્રકૃતિપૂરુષયોઃ પુમાંસમ્ ॥ ૧૪॥ -ધાથયોરુગુણકર્મનિબન્ધનેડસ્મિન્ સાંસારિકે પથિ ચરંસ્તદભિશ્રમેણ । નષ્ટસ્મૃતિઃ પુનરયં પ્રવૃણીત લોકં યુક્ત્યા કયા મહદનુગ્રહમન્તરેણ । ૧૫॥ તીખા, ગરમ, ખારા, રુક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. (૭) તે જીવ માતાના ગર્ભાશયમાં ઓરથી લપેટાયેલો અને આંતરડાંઓથી ઘેરાયેલો રહે. વું માથું પેટ તરફ તથા પીઠ અને ગરદન વર્તુળાકાર વળેલાં રહે છે. (૮) તે પાંજરામાં બંધ કરાયેલા પક્ષી જેવો પરાધીન હોય છે તેમ જ અંગોને હલાવવા-ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમવે અદૃષ્ટની પ્રેરણાથી તેને સ્મરણશક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે (તેને) પોતાના સેંકડો જન્મોનાં કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગુંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાન્તિ મળી શકે ખરી? (૯) સાતમો મહિનો શરૂ થતાં તેનામાં જ્ઞાનશક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે; પણ પ્રસવ-વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે એ જ ઉદરમાં પેદા થયેલા વિષ્ઠાના કીડાઓની જેમ એક જ સ્થળે રહી શક્તો નથી. (૧૦) ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીન વાણીથી કૃપા- યાચના કરતો કરતો, હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે. (૧૧) જીવ કહે છે - ભગવાન શરણે આવેલા આ નાશવંત જગતના રક્ષબ્ર માટે જ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે; તેથી હું પણ ભૂતલ પર વિચરણ કરનારાં તેમનાં જ નિર્ભય ચરબ્રકમળોનું શરણ લઉ છું. હું ઘણો અધમ છું; ભગવાને મને આ પ્રકારની જે ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. (૧૨) |જે હું (જીવ) આ માતાના ઉદરમાં શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ-રૂપી માયાનો આશ્રય લઈને, પુજ્ય-પાપરૂપી કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે બંધાયેલા જેવો છું તે જ હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ (ઉપાધિરહિત), અવિકારી અને અખંડબોધસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું. (૧૩) હું વાસ્તવમાં શરીર વગેરેથી રહિત (અસંગ) હોવા છતાં પણ્ય જોવામાં પાંચભૌતિક શરીરથી સંબદ્ધ છું અને તેથી ઇન્દ્રિયો, ગુ્રો, શબ્દ વગેરે વિષયો અને ચિદાભાસ (અહંકાર) રૂપ જણાઈ આવું છું. તેથી આ શરીર વગેરેના આવરણથી જેમનો મહિમા કુંઠિત થયો નથી તે પ્રકૃતિ અને પુરુષના નિયંતા સર્વજ્ઞ પરમપુરુષની હું વંદના કરું છું. ૧૪) તેમની જ માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિનો નાશ થઈ જવાને કારણે આ જીવ અનેક પ્રકારના સત્ત્વ વગેરે ગુણો અને કર્મોના બંધનથી બંધાયેલો આ સંસાર-માર્ગમાં જાત-જાતનાં કષ્ટો સહન કરતો કરતો ભટકતો રહે છે; તેથી તે પરમપુરુષ પરમાત્માની કૃપા વિના અન્ય કયા ઉપાયથી આ (જીવ)ને પોતાના સ્વરૂપનું જ્ઞાન ૧ મા પા - સજ્વાત્ કિં! ૨. પ્રા. પા. પ્રા. પા. - ત્યાથરય૦ ! ન્કતિ1 ૩. પ્રા. પા. - સોક્ચરત્1 ૪. પ્રા. પા. - જીવ ઉવાચ | પ. પ્રા. પા. અ૦૩૧] ત્રીજો સ્કન્ધ 309 જ્ઞાનં યદેતદદધાત્કતમઃ સ દેવ- સૈકાલિકં સ્થિરચરેષ્વનુવર્તિતાંશઃ | તં જીવકર્મપદવીમનુવર્તમાના- સ્તાપત્રયોપશમનાય વયં ભજેમ ।૧૬|| દેહ્યન્યદેહવિવરે જઠરાગ્નિનાડસૃગ્ વિણ્મૂત્રકૃપપતિતો ભૃશતમદેહઃ | ઇચ્છજ્ઞિતો વિવસિતું ગણયન્ સ્વમાસાન્ નિર્વાસ્યતે કૃપણધીર્ભગવન્ કદા નુ ।૧૭॥ યેનેદશીં ગતિમસૌ દશમાસ્ય ઈશ સડ્ગ્રાહિતઃ પુરુદષેન ભવાદૅશેન । સ્વેનૈવ તુષ્યતુ કૃતેન સ દીનનાથઃ કો નામ તત્પ્રતિ વિનાડગ્જલિમસ્ય કુર્યાત્ ॥ ૧૮॥ પશ્યત્યયં ધિષણયા નનુ સમ્વધ્ધિઃ શારીરકે દમશરીર્યપરઃ સ્વદેહે | યત્સૃષ્ટયાડડસં તમેં પુરુષં પુરાણ પશ્યેબહિર્હદિ ચ ચૈત્યમિવ પ્રતીતમ્ । ૧૯॥। સોડહં વસન્નપિ વિભો બહુદુઃખવાસં ગર્ભાન્ન નિર્જિંગમિષે બહિરન્ધકૂપે । યત્રોપયાતમુપસર્પતિ દેવમાયા મિથ્યામતિર્યદનુ સંસૃતિચક્રમેતત્ ॥ ૨૦॥ તસ્માદર્હં વિગતવિક્લવ ઉદ્ધરિષ્ય આત્માનમાશુ તમસઃ સુહદાડડત્મનૈવ । યથા વ્યસનમેતદનેકરન્ડરં મા મે ભવિષ્યદુપસાદિતવિષ્ણુપાદઃ | ૨૧॥ ભૂયો કામિલ ઉવ/જ એવં કૃતમતિર્ગ્ભે દશમાસ્યઃ સ્તુવશૃષિઃ | સધઃ ક્ષિપત્યવાચીનં પ્રસૂત્યૈ સૂતિમારુતઃ ॥ ર ર॥| તેનાવસૃષ્ટઃ સહસા કૃત્વાડવાક્શિર આતુરઃ ! વિનિષ્ક્ામતિ કૃચ્છ્ેણ નિરુચ્છવાસો હતસ્મૃતિઃ || ૨૩॥ થઈ શકે? (૧૫) મને આ જે ત્રિકાળ-શઞાન થયું છે તે પણ તેમના સિવાય અન્ય કોણે આપ્યું છે? - કારણ કે સ્થાવર-જંગમ સમસ્ત પ્રાણીઓમાં એકમાત્ર તેઓ જ તો પોતાના અંશથી અંતર્યામીરૂપે વિદ્યમાન છે. તેથી કર્મજનિત અવસ્થાનું અનવર્તન કરનારા જીવરૂપી અમે પોતાના ત્રિવિધ તાપોનું શમન કરવા માટે તેમનું જ ભજન કરીએ છીએ. (૧૬) હે ભગવન્! આ શરીરધારી જીવ બીજા (માતાના) શરીરના ઉદરમાં મળ, મૃત્ર અને રક્તના કૃવામાં પડેલો છે,તેના જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઈ રહ્યું છે. તેમાંથી નીકળવા ઇચ્છતો તે પોતાના મહિના ગણી રહ્યો છે. ભગવન્! હવે આ દીનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? (૧૦) હે સ્વામી! તમે ઘણા દયાળુ છો, આપના જેવા ઉદાર પ્રભુએ જ આ દસ માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે! હે દીનબંધુ! આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ; કારણ કે આપને હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? (૧૮) પ્રભુ! સંસારના આ પશુ-પક્ષી વગેરે અન્ય જીવો તો પોતાની મૂઢ બુદ્ધિ અનુસાર પોતાના શરીરમાં થનારાં સુખ- દુઃખ વગેરેનો જ અનુભવ કરે છે; પરંતુ હું તો આપની કૃપાથી શમ-દમ વગેરે સાધનોથી સંપન્ન શરીરવાળો થયેલો છું; તેથી આપની આપેલી વિવેકબુદ્ધિથી આપ પુરાભપુર્પનો, પોતાના શરીરની બહાર અને અંદર, અહંકારના આશ્રયભૃત આત્માની જેમ, પ્રત્યક્ષ અનુભવ કરું છું. (૧૯) હે ભગવાન! અત્યંત દુઃખથી ભરેલા આ ગર્ભાશયમાં જોકે હું ઘણા કષ્ટપૂર્વક વસી રહ્યો છું તોપણ આમાંથી બહાર નીકળીને સંસારમય અંધારા કૃવામાં પડવાની મને બિલકુલ ઇચ્છા નથી; કારણ કે તેમાં પડનારા જીવને આપની માયા ઘેરી લે છે, જેને કારણે શરીરમાં તેની અહંબુદ્ધિ થઈ જાય છે અને તેના પરિણામે તેણે ફરીથી આ સંસારચક્રમાં જ ફસાવું પડે છે. (૨૦) તેથી હું વ્યાકુળતા છોડીને,દથમાં શ્રીવિષ્ણુ ભગવાનનાં ચરોને સ્થાપિત કરીને. પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને સત્વરે આ સંસારરૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ, કે જેથી મને અનેક પ્રકારનાં દોપોથી યુક્ત આ સંસારદુઃખ ફરીથી મળે નહીં. (૨૧) શ્રીકપિલદેવજી કહે છે - હે માતા! દસ મહિનાનો જાપિ જેવી શુદ્ધબુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ જયારે આ પ્રમાશો વિવેક્સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે પ્રસવકાળનો વાયુતે અધોમુખ બાળકને બહાર આવવા માટે ધકેલે છે. (૨૨) તેના અચાનક ધકેલાવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને, માથું નીચે કરીને થલા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમવે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વસ્મૃતિનો નાશ થઈ જાય ૧. પ્રા. પા. - દૈવમિતિ પ્રતીત: ! 310 શ્રીમદભાગવત [અ૦૩1 પતિતો ભુવ્યસૃડમૂત્રે વિષ્ઠાભૂરિવ ચેષ્ટતે | રોરૂયતિ ગતે જ્ઞાને વિપરીતાં ગર્તિ ગતઃ || ૨૪॥। પરચ્છન્દં ન વિદુષા પુષ્યમાણો જનેન સઃ । અનભિપ્રેતમાપન્નઃ પ્રત્યાખ્યાતુમનીશ્વરઃ ॥ રપ॥ શાયિતોડશુચિપર્યફે જન્તુસ્વેદજદૂષિતે | નેશઃ કણ્ડૂયનેડક્ઞાનામાસનોત્થાનચેષ્ટને |! ૨૬॥ તુદન્ત્યામત્વચં દંશા મશકા મત્કુણાદયઃ | રુદ-તં વિગતશ્ઞાનં કૃમયઃ કૃમિકં યથા ॥ ૨૭॥ ઇત્યેવં શૈશવં ભુક્ત્વા દુઃખં પૌગષ્ડમેવ ચ | અલબ્ધાભીપ્લિતોડજ્ઞાનાદિદ્મન્યુઃ શુચાર્પિતઃ ॥ ૨૮॥ સહ દેહેન માનેન વર્ધમાનેન મન્યુના | કશેતિ વિગ્રહ કામી કામિષ્વન્તાય ચાત્મતઃ ।। ર૯॥ ભૂતૈઃ પગ્યભિરારબ્ધે દેહે દેહ્યબુધોડસકૃત્ । અહંમમેત્યસદગ્રાહઃ કરોતિ કુમતિર્મતિમ્ ।૩૦॥ તદર્થ કુરુતે કર્મ યદ્બદ્ધો યાતિ સંસૃતિમ્ । યોડનુયાતિ દદત્ક્લેશમવિદ્ાકર્મબન્ધનઃ | ૩૧।/ યધસદ્ધિઃ પથિ પુનઃ શિશ્નોદરકૃતોધમેઃ । આસ્થિતો રમતે જન્તુસ્તમો વિશતિ પૂર્વવત્ ॥ ૩ર॥ સત્યંશૌચં દયા મૌનંબુદ્ધિઃશ્રીર્હી્યશઃક્ષમા ! શમો દમો ભગશ્ચેતિ યત્સફાધાતિ સડક્ષયમ્ ॥ ૩૩॥ તેષ્વશાત્તેષુ મૂહેષુ ખક્ડિતાત્મસ્વસાધુષુ | સદર ન કુર્યાચ્છોચ્વેષુ યોષિત્ક્રીડામૃગેષુ ચ ॥ ૩૪॥ છે. (૨૩) પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાની જેમ તરફડે છે. અર્ભવાસ વેળાનું તેનું સઘળું ઞાન નષ્ટથઈજાય છે અને તે વિપરીત ગતિ (દેહાભિમાનરૂપી અજ્ઞાન-દશા) પામીને વારવઃર જોર-જૌરથી રડે છે. (૨૪) વડેતેનું પાલનપોષણ થાય છે. અઃવી દશામાં તેને જેપ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં હોતી નથી. (રપ) જ્યારે તે જવને શિશુ-અવસ્થામાં ખાટલી પર સુવાડવામાં આવે છે, કે જેમાં માકણ વઃ જીવો ચોટેલા હોય છે, ત્યારે શરીરને ખંજવાળવાનું, ઉઠાવવાનું. કે પડખું કેરવવાનું પણ તેનામાં સામર્થ્ય નહીં હોવાને કારણે તે છે. (૨૬) તેની ત્વચા (ચામડી) ઘણી કોમળ મચ્છર, માકણ વગેરે એવી રીતે કરડતા રહે છે કે જેમ મોટા કીડાને નાના કીડાઓ (કરડે છે). તે સમયે તેનું. ગર્ભાવસ્થાનું સયળું જ્ઞાન જતું રહે છે; રોવા સિવાય તે કશુંય કરી શક્તો નથી. (૨૭) આ જ પ્રમાણે તે બાળક બાલ્ય (કૌષાર) અને પૌગંડ (કિશોર) -અવસ્થાઓનાંદુઃખો ભોગવીને યુવાવસ્થાએ પહોંચે છે. આ સમયે તેને જો કોઈ ઇચ્છિત ભોગ મળતો નથી તો અજ્ઞાનને લોષે તેનો ક્રોધ ઉદીપ્ત થઈ ઊઠે છે અને તે શોકવિદ્રળ થઈજાયછે. (૨૮) શરીરની સાથોસાથ જ અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે કામ-પરવશ તે જીવ પોતાનો જ નાશ કરવા માટે બીજા કામી પુરુષો સાથે વેર બાંધે છે. (૨૯) મિથ્યા બુદ્ધિવાળો તે અજ્ઞાની જીજ પંચભૂતોથી રચાયેલા આ શરીરમાં મિથ્યા-અભિનિવેશને કારણે નિરંતર હુંપણા-મારાપલ્ાનું અભિમાન કરવા લાગે છે. (૩૦) જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારનાં કષ્ટો જ આપે છે તથા અવિધા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશાં એની (શરીરનો) પાછળ પડેલો રહે છે; તેના જ માટે એ જાતજાતનાં કર્મ કરતો રહે છે - કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેણે વારંવાર સંસારચકરમાં કસાવું પડે છે. (૩૧) સન્માર્ગે ચાલત-ચાલતાં જો એનો જિહ્મ અને ઉપસ્થ-ઇત્દ્રિયોના ભોગોમાં ફસાયેલા કોઈ વિષયી પુરુષો સાથે સમાગમ થઈ જાય છે અને એ તેમનામાં આસ્થા કરીને તેમનું અનુગમન (અનુસરણ) કરવા લાગે છેતો પહેલાંની જેમ જ ફરીથી નારકીય યોનિઓમાં પડે છે. (૩૨) જેમના સંગથી એના સત્ય, શૌચ (આંતરિક અને બાહ્ય પવિત્રતા), દયા, વાક્સંયમ, બુદ્ધિ, ધનસંપત્તિ, લજ્જા, યશ, ક્ષમા, મન-ઇન્દ્રિયોનો સંયમ તથા એશ્વર્ય વગેરે તમામ સદ્ગુણ્રોનો નાશ થઈ જાય છે. તેથી અત્યંત શોચનીય, સ્રીઓનાં કીડામૃગ (રમકડાં), અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી ૧. પ્રાચીન પ્રતમાં
- તપે મૌનં બુહિરી: શ્ર્યશઃ ! ‘સેરૂયતિ…’ આ ઉત્તસર્ધથી માંડીને ૨૬મા શ્લોકના પૂર્વાષ સુધીના પૂરા બે શ્લોક મુળમાં નથો. ટિખ્રીમાં છે. ૨-ત્રા. પા. અ૦૩૧] ત્રીજો સ્કનય 311 નતથાડસ્ય ભવેન્મોહો બન્ધશ્ચાન્યપ્રસડ્ઞતઃ૧ 1 યોષિત્સત્રાધથા પુંસો યથા તત્સદ્રિસડ્ઞતઃ ॥ ૩પ॥ પ્રજાપતિઃ સ્વાં દુહિતરં દંષ્ટ્વા તદ્રૂપધર્ષિતઃ । રોહિદ્ધતાં સોડન્વધાવદેક્ષરૂપી હતત્રપઃ || ૩૬।। તત્સુષ્ટસૃષ્ટસૃષ્ટેષુ કો ન્વખકિડિતધીઃ પુમાન્ । ત્શર્ષિ નારાયણમૃતે યોષિન્મય્યેહ માયયા | ૩૭।। બલં મે પશ્યમાયાયાઃ સ્રીમય્યાજથિનો દિશામ્ । યાકરોતિપદાકાન્તાનભ્રવિજૃમ્ભેણ કેવલમ્ | ૩૮॥ સર્જ ન કુર્યાત્્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ | મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નિરયદ્વારમસ્ય | ૩૯॥ યોપયાતિ શનૈર્માયા યોષિદેવવિનિર્મિતા | તાપીક્ષેતાત્મનો મૃત્યું તૃણૈઃ કૃપમિવાવૃતમ્ 1૪૦ યાં મન્યતે પતિ મોહાન્મન્માયામૃષભાયતીમ્ ! સત્વ સ્્રીસક્રતઃ પ્રાપ્નો વિત્તાપત્યગૃહપ્રદમ્ 1૪૧ ।। તામાત્મનો વિજાનીયાત્પત્યપત્યગૃહાત્મકમ્ ! દૈવોપસાદિતં મૃત્યું મૃગયોર્ગાયનં યથા 1૪૨॥ દેહેન જીવભૂતેન લોકાલ્લોકમનુવ્રજન્ 1 ભુઝ્જાન એવ કર્માણિ કરોત્યવિરતં પુમાન્ ।૪૩॥। જીવો હ્યસ્યાનુગો દેહો ભૂતેન્દ્રિયમનોમયઃ 1 તન્ઞિરોધોડસ્ય મરણમાવિર્ભાવસ્તુ સમ્ભવઃ || ૪૪।। (શરીરમાં “એ હું છું’ એમ જોનાર) એવા અસત્પુરષોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. (૩૩-૩૪) કારણ કે આ જીવન, કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતાં નથી કે જેટલાં તે સ્રીઓનો અને સ્રીઓનો સંગ કરનારાઓના સંગ કરવાથો થાય છે. (૩૫) એક વાર પોતાની પુત્રી સરસ્વતીન જોઈને બ્રહ્માજી પણ તેના રૂપ-લાવણ્યથી મોહિત થઈ ગયા હતા અને તે મૃગીરૂપ બનીને ભાગવા લાગી ત્યારે તેઓ મૃગરૂપ થઈને નિર્લજ્જપણે તેની પાછળ દોડવા લાગ્યા હતા. (૩૬) તે જ બ્રહ્માજીએ મરીચિ વગેરે પ્રજાપતિઓનું, મરીચિ વગેરેએ કશ્યપ વગેરેનું અને કશ્યપ વગેરેએ દેવો-મનુષ્યો વગેરે પ્રાણીઓનું સર્જન કર્યું. તેથી એમનામાંના એક -કપિશ્ર નારાયણને બાદ કરતાં એવો કોલર પુરૃષ હોઈ શકે કે જેની બુદ્િ સ્ૌરૂપી મધ્વાથી મોહિત ન થાય? (૩૭) અહો! આ સ્તરીરૂપા મારી માયાની શક્તિ તો જુઓ, કે જે પોતાના બ્ર કટિના વિલાસમાત્રથી મોટા-મોટા દિગ્વિજયી વીરોને પોતાના પગથી કચડી નાખે છે! (૩૮) ઉ જેમનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઇચકે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો રે નહીં; કારણ કે તેમને (સ્ત્રીઓને) પુરુષને માટે નરકનું ખુલ્લું દાર બતાવવામાં આવી છે. (૩૯) ભગવાને રચેલી આ જે સૌરૂપી માથા છે તે સેવા વગેરેના બહાને ધીરે ધીરે પાસે આવે છે, એને (તો) ઘાસનાં પાંદડાંઓથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાનુ મૃત્ય જ સમજવી જોઈએ. (૪૦) સીમાં આસક્ત રહેવાને કારણે તયા અંતવેળાએ સ્્રીન્ જ ધ્યાન રહેવાથી જીવને સ્રીયોનિ મળે છે. આ ક્રમાળે સયોનિને પામેલો જીવ પુરુષના રૂપમાં પ્રતીત થનારી મારી માયાને જ ધન, પુત્ર, ઘર આપનારો પોતાનો પતિ માનતો રહે છે; તે જેમ પારધીનું ગીત કાનોને પ્રિય લાગવાથી જ બિચારાં ભલાં-ભોળાં પશુ-પક્ષીઓને ફસાવીને તેમનો નાશ થવાનું જ કારજ બને છે તેવી જ રીતે તે પુત્ર, પતિ અને ઘર વગેરેને વિધાતાએ નકકી કરેલું પોતાનું મૃત્યુ જ જાણવું. (૪૧-૪૨) હે દેવી! જીવના ઉપાધિભૂત લિંગશરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાનાં પ્રારબ્થકર્મોને ભોગવતો રહીને બીજાં શરીરો મેળવવા માટે નિરંતર બીજાં કર્મ કરતો રહે છે. (૪૩) જીવનું ઉપાધિભૂત લિંગશરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે તથા ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્થરૂપી સ્થૂળ ભોગોનું અધિષ્કાન છે. આ બંને પરસ્પર રીર તેના [ઠિંત થઈને કર્મો ન કરે એ જ પ્રાણીનું ‘મૃત્યુ’ છે;અને એ બંનેનું એકસાથે ૧. પ્રા. પા. - ચાસ્વ પ્રત! ર. પ્રા. પા. - સદાયત્તાન્ ભ્રૂ૦ ! ધો વસ્થ મોકષાય કૃતસૌ’ એટલો પાઠ વધુ છે.
- પ્રાચીન પ્રતમાં ‘મનોમવ- # આ પૂર્વાપની આગળ ‘વશાવમસ્મિસ 312 શ્રીમદભાગવત [અ૦૩૨ દ્રવ્યોપલબ્ધિસ્થાનસ્ય દ્રવ્યેક્ષાડયોગ્યતા યદા | તત્પગ્ચત્વમહંમાનાદુત્પત્તિર્દવ્યદર્શનમ્ધ 11૪૫॥। યથાડક્ષણોર્દ્વ્યાવયવદર્શનાયોગ્યતા યદા |! તદૈવ ચક્ષુષો દ્રષ્ટુ્દષ્ટ્ત્વાયોગ્યતાડનયોઃ ।૪૬॥ તસ્માજ્સકાર્યઃ સન્ત્રાસો ન કાર્પણ્યં ન સમ્ભ્રમઃ । બુદ્ધવા જીવગતિં ધીરો મુક્તસદ્શ્રેદિહ | ૪૭॥ સમ્યગ્દર્શનયા બુદ્ધયા યોગવૈરાગ્યયુક્તયા ! માયાવિરચિતે લોકે ચરેન્ન્યસ્ય કલેવરમ્ ।૪૮॥ જપ્રગટથવું એ ‘જન્મ’ કહેવાય છે. (૪૪) પદાર્થોની પ્રાપ્તિના સ્થાનરૂપી આ સ્થૂળ શરીરમાં જ્યારે તેમને ગ્રહણ કરવાની યોગ્યતા રહેતી નથી ત્યારે એ તેનું મૃત્યુ છે અને “આ સ્થૂળ શરીર હું જ છું’ એવા અભિમાન સાથે તેને (સ્થૂળ શરીરને) જોવું એ તેનો જન્મ છે. (૪૫) આંખોમાં જ્યારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની શક્તિ રહેતી નથી ત્યારે તેમનામાં રહેનારી ચક્ષુ-ઇન્દ્રિય પણ રૂપને જોવામાં અસમર્થ બની જાય ; અને જયારે આંખો અને તેમનામાં રહેલી ચકુ ઇન્દ્રિ- એ બંનેય રૂપને જોવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે તેના બંનેના સાક્ષી જીવમાં પણ તે (જોવાની) યોગ્યતા રહેતી નથી. (૪૬) તેથી મુમુક્ષુ (મુક્તિ ઇચ્છનારા) મનુષ્યને મૃત વગેરેનો ભય, દૈન્ય અથવા મોહ થવાં જોઈએ નહીં. તે જીવના સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિઃસંગભાવે વિચારવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ-વૈરાગ્યયુક્ત સમ્યક્” જ્ઞાનમયી બુદ્ધિથી શરીરને થાપણની જેમ જાળવીને તેના પ્રત્ધે અનાસક્ત રહીને વિચરણ કરવું જોઈએ. (૪૭-૪૮) ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને ૨ જીવગતિર્નામૈકરત્રિંશોડધ્યાયઃ ॥ ૩૧ ત્રીજા સ્કંધ-અંતર્ગત “કાપિલેયોપાખ્યાન’માંનો જીવગતિ નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત.