Śrīmad Bhāgavatam

મહારાજ પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક

બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

૧% પંદરમો અધ્યાય મહારાજ પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક મૈઝેમ ઉવાચ અથ તસ્ય પુખર્વિપ્રેરપુત્રસ્ય મહીપતેઃ | બાહુભ્યાં મથ્યમાનાભ્યાં મિથુનં સમપધત ।। ૧॥ તદ્‌ દૅષ્ટ્વા’ મિથુનં જાતમૃષયો બ્રહ્મવાદિનઃ ! ઊચુઃ પરમસત્તુષ્ટા વિદિત્વા ભગવત્કલામ્‌ | ૨॥ કાયય ઊંચુ: એષ વિષ્ણોર્ભગવતઃ કલા ભુવનપાલિની । ઇયંચ લક્ષ્મ્યાઃ સમ્ભૂતિઃ પુરુષસ્યાનપાથિની ॥ ૩॥। અત્ર તુ પ્રથમો રાજ્ઞાં પુમાન્‌ પ્રથયિતા યશઃ | પૃથુર્નામ મહારાજો ભવિષ્યતિ પૃથુશ્રવાઃ ।। ૪॥ ઇયં ચ સુદતી* દેવી ગુણભૂષણભૂષણા | અર્ચિર્નામ વરારોહા પૃથુમેવાવરુૂન્ધતી || ૫॥ એષ સાક્ષાદ્રરેરંશો જાતો લોકરિરક્ષયા | ઇયં ચ તત્પરા હિ શ્રીરનુજ્ઞેડનપાયિની ।। ૬। મૈત્રક ઉર૨2 પ્રશંસન્તિ સ્મ તં વિપ્રા ગન્ધર્વપ્રવરા જગુઃ । મુમુચુઃસુમનોધારાઃ સિદ્ધા નૃત્યન્તિ સ્વઃસ્્રિયઃ 1 ૭॥ શક્ધતૂર્યમૃદન્નાધા નેદુર્દન્દુભદો દિવિ | તત્ર સર્વ ઉપાજગ્મુર્દવર્ષિપિતૃણાં ગણાઃ | ૮॥ બ્રહ્મા જગદગુરુદેવૈઃ સહાસૃત્ય સુરેશ્વરેઃ | વૈન્યસ્ય દક્ષિણે હસ્તે દંષ્ટ્વા ચિ ગદાભૃતઃ ॥ ૯! પાદયોરરવિન્દં ચ તં વૈ મેને હરેઃ કલામ્‌ | યસ્યાપ્રતિહતં ચક્રમશઃ સ પરમેષ્ઠિનઃ ॥ ૧૦॥ તસ્યાભિષેક આરબ્ધોબ્રાહ્મણર્બ્રહ્માવાદિભિઃ । આભિષેચનિકાન્યસ્મૈ* આજહુઃસર્વતોજનાઃ ॥ ૧૧॥। સરિત્સમુદ્રા ગિરયો નાગા ગાવઃખગા મૃગાઃ ! ધૌઃક્ષિતિઃ સર્વભૂતાનિ સમાજહુરુપાયનમ્‌ 1 ૧૨॥। સોડભિષિક્તો મહારાજઃ સુવાસાઃ સાધ્વલડકૃતઃ । પત્યાડર્ચિષાડલડકુતયા વિરેજેડગ્નિરિવાપરઃ ॥ ૧૩॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! ત્યારબાદ બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું તારે તેમાંથી સી-પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું. (૧) બ્રહવવાદી ત્રષિઓ ઉત્પન્ન થયેલા આ જોડકાને જોઈને તથા તેને ભગવાનનો અંશ જાણીને ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા, (૨) શ્રષિઓએ કલું - આ પુરૃષ ભગવાન વિષ્ણુની વિશ્વપાલક ક્લાથી પ્રગટ થયો છે અને આ સરી તે પરમપુરુષની અનપાયિની (કયારેય અલગ ન થનારી) શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે. (૩) આમાંનો જે પુરુષ છે તે પોતાના સુષશનું પ્રથન (વિસ્તરણ) કરવાને કારણે પરમ યશસ્વી “પૃઘુ’ નામનો સમ્રાટ થશે. રાજાઓમાં આ જ સૌથી શ્રેષ્ઠ હશે. (૪) આ સુંદર દાંતવાળી તેમ જ ગુણ્ઞો અને આભૂપણોને પણ આભૂષિત કરનારી સુંદરી (દેવી) આ પૃથુને જ પોતાનો પતિ બનાવશે. તેનું નામ અર્ચિ થશે. (૫) પૃથુના રૂપમાં સાક્ષાત્‌ શ્રીહરિના અંશે જ સંસારના રક્ષણ માટે અવતાર લીધો છે અને અર્ચિના રૂપમાં નિરંતર ભગવાનની સેવામાં રહેનારાં તેમનાં નિત્ય-સહચરી શ્રીલક્ષ્મીજી જ પ્રગટ થયાં છે. (૬) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! તે સમયે બ્રાહ્મણો પૃથુની સ્તુતિ કરવા લાગ્યા, શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણગાન કર્યું, સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓ નાચવા લાગી. (૭) આકાશમાં શંખ, તૂરી, મૃદંગ, દુંદુભિ વગેરે વાંજિત્રો વાગવા લાગ્યાં. સમસ્ત દેવતાઓ, ્રપિઓ અને પિતૃઓ પોતપોતાના લોકમાંથી ત્યાં આવ્યા. (૮) જગદગુરુ બ્રલાજી દેવતાઓ અને દેવેશ્વરો સાથે પધાર્યા. તેમણે વેનપુત્ર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમલચિ્ર જોઈને તેમને શ્રીહરિનો જ અંશ સમજયા; કારણ કે જેના હાથમાં બીજી રેખાઓ વિનાનું કપાયેલા ચકનું ચિદ્ર હોય છે તે ભગવાનનો જ અંશ હોય છે. (૯-૧૦) વેદવાદી બ્રાહર્રોએ મહારાજ પૃથુના અભિષેકનું. આયોજન કર્ું. બધા લોકો તે માટેની સામગ્રી એકઠી કરવા લાગી ગથા. (૧૧) તે સમયે નદી, સમુદ્ર પર્વત, સર્પ, ગાય, પક્ષી અને મૃગ તથા સ્વર્ગ અને પૃથ્વીનાં અન્ય બધાં પ્રાણીઓએ પણ તેમને અનેક પ્રકારના ઉપહારોની ભેટ આપી. (૧૨) સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મહારાજ પૃથુનો વિધિવત્‌ રાજ્યાભિષેક થયો. તે સમયે અનેક અલંકારોથી સજાવેલી મહારાણી અર્ચિ સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા જણાતા હતા. (૧૩) ૧. પ્રાચીન પ્રતમાં ‘તદ્દષટ્વા..’થી માંડીને ત્રીજા શ્લોકના ’…પુરૂપાસ્પાનપાથિની’ સુધીનો ભાગ નથી. ૨. પ્રા. પા. - દેવી સુદી | ૩. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’ એટલો ભાગ નથી. ૪. પ્રા. પા. - અભિષેચન! 1552] અ૦ ૧૫] ચોથો રકન્ધ 389. તસ્મૈ જહાર ધનદો હૈમં વીર વરાસનમ્‌ ! વરુણઃ સલિલસ્રાવમાતપત્રં શશિપ્રભમ્‌ | ૧૪।। વાયુશ્ચ વાલવ્યજને ’ ધર્મઃ કીર્તિમયીંચ સજમ્‌ | ઇન્દ્ર કિરીટમુત્કૃષ્ટ દણ્ડં સંયમનં યમ: ૧૫॥ બ્રહ્મા બ્રહ્મમયં વર્મ” ભારતી હારમુત્તમમ્‌ | હરિઃ સુદર્શન ચક્રં તત્પન્યવ્યાહતાં શ્રિયમ્‌ ॥ ૧ ૬) દશચન્દ્રમસિં રુદ્ર: શતચન્દ્રં તથાડમ્બિકા । સોમોડમૃતમયાનશ્ચાંરસત્વષ્ટા રૂપાશ્રયં રથમ્‌ 1 ૧૭॥ આગ્નિરાજગવં ચાપં સૂર્યો રશ્મિમયાનિષૂન્‌ ! ભૂઃપાદુકેયોગમય્યો* ધૌઃપુષ્પાવલિમન્વહમ્‌ ॥ ૧૮॥ નાટ્ય સુગીતં વાદિત્રમન્તર્ધાનં ચ ખેચરાઃ । ત્રષયશ્ચાશિષઃ સત્યાઃ સમુદ્રઃશદ્ધમાત્મજમ્‌ ॥ ૧૯॥ સિન્ધવઃ પર્વતા નદ્યો રથવીથીર્મહાત્મનઃ ! સૂતોડથ માગધો વન્‍્દી તં સ્તોતુમુપતસ્થિરે ॥ ૨૦॥ સ્તાવકાંસ્તાનભિપ્રેત્ય પૃથુર્વેન્યઃ પ્રતાપવાન્‌ મેઘનિર્હાદયા વાચા પ્રહસશ્નિદમબ્રવીત્‌ ॥ ૨૧॥ જકુરુવાચ ભોઃ સૂત હે માગધ સૌમ્ય વન્દિં- લ્લોકેડધુનાડસ્પષ્ટગુણસ્ય મે સ્યાત્‌ | કિમાશ્રયો મે સ્તવ એષ યોજ્યતાં મા મય્યભૂવન્‌ વિતથા ગિરો વઃ॥૨ર॥ તસ્માત્પરોક્ષેડસ્મદુપશ્રુતાન્યલં* કરિષ્યથ સ્તોત્રમપીચ્યવાચઃ ! સત્યુત્તમશ્લોકગુણાનુવાદે જુગુપ્સિતં ન સ્તવયત્તિ સભ્યાઃ ॥ ર૩॥। મહદ્ગુણાનાત્મનિ કર્તુમીશઃ કઃ સ્તાવકૈઃ સ્તાવયતેડસતોડપિ । તેડસ્યાભવિષ્યસિતિ” વિપ્રલબ્ધો જનાવહાસં કુમતિર્ન વેદ |1૨૪॥ વીર વિદુરજી! તેમને જ સુંદર સુરવર્લનું સિંહાસન આપ્યું તયા વરુણે ચંદ્રમા જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપ્યું, કે જેમાંથી નિરંતર જળનાં ફોરાં ટપક્યા કરતાં હતાં. (૧૪) વાથુએ બે ચામર, ધર્મે કર્તિમયી માળા, ઇન્દ્ર મનોહર મુગટ, યમે દમન કરનારો દંડ, બ્રહ્માએ વેદમય કવચ, સરસ્વતીએ સુંદર હાર, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક, વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ, સૂદ્ર દેવે દશ ચંદ્રાકાર ચિહ્ધોવાળી તલવાર, અંબિકાજીએ સો ચન્દ્રાકાર ચિહ્મોવાળી ઢાલ, ચંદ્રમાએ અમૃતમય અશ્ચ, ત્વષ્ટ (વિશ્વકર્મા)એ સુંદર રય, અગ્નિએ આજગવ નામનું સુદઢ ધનુષ્ય, સૂર્ય તેજોમય બાણ, પૃથ્વીએ ચરજસ્પર્શ-માત્રથી અભીષ્ટ સ્થળે પહોંચાડી દેનારી યોગમયી પાદુકાઓ, આકાશના અભિમાની ધૌ દેવતાએ નિત્યનૂતન પુષ્પોની માળા, આક્રાશવિહારી સિદ્ધો-ગંધર્વો વગેરેએ નાચવા- ગાવાની, વગાડવાની અને અંતર્ધાન થઈ જવાની શક્તિઓ, ક્દષિઓએ અમોઘ આર્શીર્વાદ, સમુદ્રે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા સાતે સમુદ્રો, પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના-અવરોધ માર્ગ ઉપહારમાં આપ્યાં. ત્યારપછી સૂતો, માગધો અને બંદીજનો તેમની સ્તુતિ કરવા માટે ઉપસ્થિત થયા. (૧૫-૨૦) ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેનપુત્ર પરમ પ્રતાપી મહારાજ પૃથુએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાજ્રીમાં કહ્યું. (૨૧) પૃથુએ કહ્યું — હે સૌમ્ય સૂતો, માગધો અને બંદીજનો! હજી તો આ લોકમાં મારો કોઈ પણ ગુશ્ન પ્રગટ થયો નથી, તો પછી તમે કયા ગુણ્રોને લઈને મારી સ્તુતિ કરશો? મારા વિષેની તમારી વાણી વ્યર્થ જવી જોઈએ નહીં. તેથો મારાથી ભિન્ન કોઈ અન્યની સ્તુતિ કરો. (૨૨) હે મૃદુભાષીઓ! કાળાન્તરે મારા અપ્રગટ ગુણ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પોતાની મધુર વાણીથી મારી સ્તુતિ પેટ ભરીને કરજો. જુઓ, શિષ્ટ મનુષ્યો પવિત્રકીર્તિ શ્રીહરિના ગુણાનુવાદ વિધમાન છે ત્યારે તુચ્છ મનુષ્યોની સ્તુતિ કરતા હોતા નથી. (ર૩) મહાન ગુણો ધારણ કરવામાં કો બુદ્ધિમાન મનુષ્ય હોય કે જે તેમના વિઘમાન ન હોવા છતાં પણ કેવળ સંભાવના-માત્રથી સ્તુતિ કરનારાઓ વડે પોતાની સ્તુતિ કરાવશે? - આ પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વંચના જ થાય છે. તે કમભાગી એ નથી સમજતો કે આ પ્રમાશ્ને તો લોકો તેનો ઉપહાસ જ કરી રહ્યા છે. (૨૪) ૧. શ્ર. પા. - વ્જનં । ૨, પ્રા. પા. - વમિવ ! ૩. પ્રા. પા. - ધર્મ | ૪. પ્રા. પા. - ત્માયા | પ. પ્રો. પા. - ભો 1 € પ્રા. પા.

  • વ્દપાત્રિતં હાલ ! ૭. પ્રા. પા. — ગુણા ભવિષ્ય |
  • મહારાજ પૃથુનું ચરિત્ર અત્યંત દિવ્મ છે. તે બ્રહ્માજી બધા દેવતાઓની સાથે આવ્યા છે અને તેમનો અભિષેક કર્યો, [15521 ઓ અયોનિજ છે. સાક્ચત્‌ લક્ષ્મીજીની સાથે પ્રગટ થયા છે. તેમના પ્રગટ થવાના સમયે 390 શ્રીપદ્ભાગવત [અ૦૧૬ પ્રભવોહ્યાત્મનઃ સ્તોત્રંજુગુપ્સન્ત્યપિ વિશ્રુતાઃ । હ્ીમન્તઃપરમોદારાઃ પૌરષં વા વિગર્હિતમ્‌ ॥ રપ॥ વ્ય ત્વવિદિતા લોકે સૂતાધાપિ વરીમભિઃ । કર્મભિઃ કથમાત્માનં ગાપથિષ્યામ બાલવત્‌ | ર૬॥ જેમ લજ્જાશીલ ઉદાર મનુષ્ધ પોતાના કોઈ નિંઘ પરાક્રમની ચર્ચા થાય તેને ગુપ્ત રાખવા ઇચ્છે છે તેવી જ રીતે લોકવિખ્યાત સમર્થ મનુષ્ય પોતાની સ્તુતિને પણ ગુપ્ત રાખવી પસંદ કરે છે. (ર૫) હે સૂતજનો! અત્યારે તો અમે પોતાનાં શ્રેષ્ઠ કર્મો વડે લોકમાં અપ્રસિદ્ધ જ છીએ; અમે હજી સુધી કોઈ પણ એવું કામ કર્યું નથી કે જેની પ્રશંસા કરી શકાય. તો તમારી પાસેથી બાળકોની જેમ પોતાની કીર્તિનું ગાન કેવી રીતે કરાવીએ? (ર૬) ક્-્કન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પૃથુર્ચરેતે પગઞ્ચદશોડધ્યાયઃ ॥ ૧૫॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પૃથુચરિતમાંનો પંદરમો અધ્યાય સમાપ્ત.