સોળમો અધ્યાય બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ મૈત્રેય ઉવાચ ઇતિ બ્રુવાણં નૃપર્તિ ગાયકા મુનિચોદિતાઃ । તુષ્ટુવુસ્તુષ્ટમનસસ્તદ્વાગમૃતસેવયા ॥૧॥ નાલં વર્ય તે મહિમાનુવર્ણને યો દેવવર્યોડવતતાર માપયા | વેનાદ્નજાતસ્ય ચ પૌરુષાણિ તે વાચસ્પતીનામપિ બભ્રમુર્ધિયઃ ॥ ૨ અથાપ્યુદારશ્રવસઃ કલાવતારસ્ય કથામૃતાદંતાઃ | યથોપદેશં મુનિભિઃ પ્રચોદિતાઃ શ્લાઘ્યાનિ કર્માણિ વયં વિતન્મહિ ॥૩॥ પૃથોર્હરેઃ એષ ધર્મભૂતાં શ્રેષ્ઠો લોકં ધર્મેડનુવર્તયન્ । ગોપ્તા ચ ધર્મસેતૂનાં શાસ્તા તત્પરિપન્થિનામ્ 1 ૪।। એષ વૈ લોકપાલાનાં બિભર્ત્યેકસ્તનૌ તનૂઃ | કાલે કાલે યથાભાગં લોકયોરુભયોર્હિતમ્ | ૫॥। વસુ કાલ ઉપાદત્તે કાલે ચાયં વિમુગ્ચતિ | સમઃ સર્વેષુ ભૂતેષુ પ્રતપન્ સૂર્યવદ્િભુઃ | ૬॥ 1 15521 શ્રીમૈત્રેયજી કહે છે - મહારાજ પૃથુએ જ્યારે આ પ્રમાણે કયું ત્યારે તેમના વચનામૃતનું આસ્વાદન કરીને સૂત વગેરે ગાયક લોકો ઘણા પ્રસન્ન થયા. પછી તેઓ મુનિઓની પ્રેરજ્ઞાથી તેમની આ પ્રમાશે સ્તુતિ કરવા લાગ્યા. (૧) “તમે સાક્ષાત્ દેવશ્રેષ્ઠ શ્રીનારાયણ જ છો, કે જેઓ પોતાની માથાથી અવતીર્ણ થપેલા છે. અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્ષ નથી. તમે જન્મ તો રાજા વેનના મૃત શરીરમાંથી લીધો છે, પણ તમારા પૌરુષનું (પરાક્રમોનું) વર્ણન કરવામાં બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ ભ્રમમાં પડી જાય છે. (૨) તેમ છતાં પણ તમારા કથામૃતના આસ્વાદનમાં આદરભાવ રાખીને મુનિઓના ઉપદેશ અનુસાર તેમની જ પ્રેરણાથી અમે તમારાં પરમ પ્રશંસનીય કર્મોનો થોડો વિસ્તાર (વર્જન) કરવા ઇચ્છીએ છીએ. તમે શ્રીહરિના ક્લાવતાર છો અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે. (૩) “ર્મધારકોમાં શ્રેષ્ઠ આ મહારાજ પૃથુ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે તથા તેમના વિરોધીઓને દંડ આપશે. (૪) આ એકલા જ અવારનવાર પ્રજાના પાલન-પોષણ અને અનુરંજન વગેરે કાર્યો અનુસાર પોતાના શરીરમાં વિભિન્ન લોકપાલોની મૂર્તિઓ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચાર થકી સ્વર્ગલોકનું અને વૃષ્ટિની વ્યવસ્થા વડે પૃથ્વીલોકનું - એમ બંનેયનું હિત સાધશે. (૫) આ સુર્ય જેવા અલૌકિક મહિમાયુક્ત પ્રતાપી અને સમદર્શી વશે. જેમ સૂર્યદેવ આઠ મહિના તપતા રહીને જળ ખેંચે છે અને વર્ષાત્રતુમાં તે જળ વરસાવી દે છે તેવી જ રીતે આ કરવેરા વગેરે વડે ક્યારેક ધનનો સંચય અવ 1૬] થોથો સ્કન્ધ 391 તિતિક્ષત્યક્રમં વૈન્ય ઉપર્યાક્રમતામપિ | ભૂતાનાં કરુણઃ શશ્ચદાર્તાનાં ક્ષિતિવૃત્તિમાન્ ॥ ૭॥। દેવેડવર્ષત્યસૌ દેવો નરદેવવપુર્હરિઃ | કૃચ્છૂપ્રાણાઃ પ્રજા હ્યેષ રક્ષિષ્યત્યગ્જસેન્દ્રવત્ 1 ૮।। આપ્યાયયત્યસૌ લોક વદનામૃતમૂર્તિના | સાનુરાગાવલોકેત વિશદસ્મિતચારુણા 11 ૯॥ અશ્યક્તવર્ત્મષ નિગૂકકાર્યો ગમ્ભીરવેધા ઉપગુપ્તવિત્તઃ । અનત્તમાહાત્મ્યગુણૈકધામા પૃથુઃ પ્રચેતા ઇવ સંવૃતાત્મા 1 ૧૦ દુરાસદો દુર્વિષપહ આસન્નોડપિ વિદૂરવત્ । નૈવાભિભવિતું શક્યો વેનારણ્યુત્થિતોડનલઃ 1! ૧૧ અન્તર્બહિશ્વ ભૂતાનાં પશ્યન્ કર્માણિ ચારણેઃ । ઉદાસીન ઇવાધ્યક્ષો વાયુરાત્મેવ દેહિનામ્ ॥ ૧૨! નાદ્ડયં દણ્ડયત્યેષ ‘સુતમાત્મદ્વિષામપિ ! દણ્ડયત્યાત્મજમપિ દણ્ડ્યં ધર્મપથે સ્થિતઃ || ૧૩।। અસ્યાપ્રતિહતં ચકં પૃથોરામાનસાચલાત્ | વર્તતે ભગવાનર્કો યાવત્તપતિ ગોગણૈઃ ॥ ૧૪॥ રગ્જયિષ્યતિ યલ્લોકમયમાત્મવિચેષ્ટિતૈઃ । અથામુમાહૂ રાજાનં મનોરગ્જનકૈઃ પ્રજાઃ |! ૧૫॥ દઢવ્રતઃ સત્યસન્ધો બ્રહ્મણ્યો વૃદ્ધસેવકઃ । શરણ્યઃ સર્વભૂતાનાં માનદો દીનવત્સલઃ || ૧૬! કરશે અને ક્યારેક તે ધનનો પ્રજાના હિત માટે વ્યય કરી નાખશે. (૬) આ ઘણા દયાળુ થશે. જો ક્યારેક કોઈ દીન મનુષ્ય આમના મસ્તક યર પગ પણ મૂકશે તોપણ આ (ક્ષમાશીલ) પૃથ્વીની જેમ તે મનુષ્યના એ અનુચિત વ્યવહારને હૅમેશ માટે સહી લેશે. (૭) ક્યારેક વરસાદ નહીં થાય અને ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડી જશે ત્યારે આ રાજવેશધારી શ્રીહરિ, ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે જ પ્રજાનું રક્ષણ કરકે. (૮) આ પોતાનાં અમૃતમય મુખચંદ્રનાં મનોહર સ્મિત અને ગ્રેમપૂર્જ દષ્ટિથી સમસ્ત લોકો (ભુવનો)ને આનંદમગ્ન કરશે. (૯) આમની ગતિને કોઈ સમજી શકશે નહીં, આમનાં કાર્યો પબ્ર ગુપ્ત હશે તથા તે કાર્યોને સંપન્ન કરવાની રીત પણ ઘણી ગહન હશે. આપનું ધન નિત્ય સુરક્ષિત રહેશે. આ અનંત માહાત્મ્ય અને ગુણોન્ય એકમાત્ર આશ્રય હશે. આ પ્રમાણે (આ) મનસ્વી પૃથુનું સ્વરૂપ વસુજ્નની જેમ છુપાયેલું છે. (૧૦) ક ઉહારાજ પૃથુ વેનરૂપી અરણીના મંથનથી પ્રગટ “ધયેલા અગ્નિ સમાન છે. શત્રુઓ તેમના પરાક્રમ સામે ટકી શકતા નથી. તેમનું પરાક્રમ અગ્નિ સમાન પ્રચંડ છે. શજનીતિ અનુસાર ગોપનીય રાખવા યોગ્ય પ્રત્યેક કાર્યને તેઓ એવી રીતે કરશે કે જેથી અત્યંત નિકટમાં રહેનાર પણ તેને સમજી શકશે નહીં. પોતાના પરાક્રમથી તેમને કોઈ હરાવી શકશે નહીં. (૧૧) જેમ પ્રાણીઓની ભીતર રહેનારો પ્રાશરૂપી સત્રાત્મા શરીરના આંતરિક અને બાહ્ય સમસ્ત વ્યાપારો (પ્રવૃત્તિઓ-વ્યવહારો) જોતો રહેવા છતાં પણ ઉદાસીન રહે છે તેવી જ રીતે આ ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધા જ પ્રકારની ક્રિયાઓ જોતા રહેવા છતાં પણ પોતાની નિંદા, સ્તુતિ વગેરે પ્રત્યે ઉદાસીન જેવા રહેશે. (૧૨) આ ધર્મમાર્ગમાં સ્થિત રહીને પોતાના શત્રુના પુત્રને પણ જો તે દંડને પાત્ર નહીં હોય તો કોઈ દંડ આપશે નહીં અને દંડને પાત્ર પોતાનો પુત્ર હશે તો પણ તેને આપશે. (૧૩) ભગવન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાનાં કિરબ્ોથી પ્રકાશિત કરે છે તે સઘળા કત્રમાં આમનું નિષ્કંટક રાજ્ય રહેશે. (૧૪) આ પોતાનાં કાર્યોથી બધા લોકો (ભુવનો)ને સુખી કરશે, તેમનું રંજન કરશે; આમના મનોરંજક ક્રિયા- ક્લાપોને કારણે પ્રજાજનો આમને “રાજા’ કહેશે. (૧૫) આ ઘણા દઢસંકલ્પ, સત્યપ્રતિજ, બ્રાહ્મણભક્ત, વૃદ્ધોના સેવક, શરણાગતવત્સલ, સર્વ પ્રાણીઓને માન આપનારા અને દીનજનો પર વાત્સલ્ય દાખવનારા થશે. (૧૬) ૧. પ્રા. પા. - પુત્ર૦! 392 શ્રીમદભાગવત [અ૦૧૬ માતૃભક્તિઃ પરસ્રીષુ પત્નયામર્ધ ઇવાત્મન પ્રજાસુપિતૃવત્સ્નિગ્ધઃ કિફરો બ્રહ્મવાદિનામ્ ॥ ૧૭॥॥ દેહિનામાત્મવત્યેષ્ઠઃ સુહદાં નન્દિવર્ધનઃ । મુક્તસક્નપ્રસક્રોડયે દણ્ડપાણિરસાધુષુ !। ૧૮॥। અયં તુ સાક્ષાદ્રગવાંસ્ત્ધધીશઃ કૂટસ્થ આત્મા કલયાવતીર્ણઃ 1 પયસ્મિન્ષવિદ્યારચિતં નિરર્થક પશ્યન્તિ નાનાત્વમપિ પ્રતીતમ્ || ૧૯।। ભુવો મથ્ડલમોદયાદ્રે- રગોપૈકવીરો નરદેવનાથઃ ! આસ્થાય જૈત્રં રથમાત્તચાપઃ પર્યસ્યતે દક્ષિણતો યથાડઃ અસ્મૈ નૃપાલાઃ કિલ તત્ર તત્ર બલિં હરિષ્યન્તિ સલોકપાલાઃ | મંસ્યન્ત એષાં સ્ત્રિય આદિરાજં ચક્રાયુધ તઘશ ઉદ્ધરન્ત્યઃ | ૨૧॥ અયં મહીં ગાં દુદુહેડધિરાજઃ પ્રજાપતિર્વૃત્તિકરઃ પ્રજાનામ્ | યો લીલયાડદ્રીન્ સ્વશરાસકોટ્યા ભિન્દન્ સમાં ગામકરોદ્યથેન્દ્રઃ ॥ ૨૨॥ વિસ્ફર્જયત્રાજગવં ધનુઃ સ્વયં યદાડચરત્સ્માર્માવિષહ્યામાજીો | તદા નિલિલ્યુર્દિશે દિશ્યસન્તો લાડ્ગૂલમુધમ્ય યથા મૃગેન્દ્રઃ॥ ૨૩1! એષોકશ્ચમેધાન્ શતમાજહાર સરસ્વતી પ્રાદુરભાવિ યત્ર! અહારષીધસ્ય હયં પુરન્દરઃ શતક્રતુશ્રમે વર્તમાને ॥ ર૪॥ સ્વસવ્યોપવને સમેત્ય સનત્કુમારં ભગવત્તમેકમ્ ! આરાધ્ય ભક્ત્યાડલભતામલં તજ- જ્ઞાનં યતો બ્રહ્મ પરં વિદન્તિચે ॥ રપ! તત્ર તત્ર ગિરસ્તાસ્તા ઇતિ વિશ્રુતવિક્રમઃ । શ્રોષ્યત્યાત્માશ્રિતા ગાથાઃ પૃથુઃ પૃથુપરાક્રમઃ અયં ૬॥૨૦॥ એષ 1૨૬॥ આ પરસીઓમાં માતૃવત્ ભક્તિ દાખવશે, પત્નીને પોતાના અડ્ધા અંગ સમાન માનશે, પ્રજા પર પિતૃવત્ પ્રેમાળ અને બ્રહ્મવાદીઓના સેવક થશે. (૧૭) બીજાં મ્રાહ્રીઓ આમને એટલો જ પ્રેમ કરશે કે જેટલો પોતાના શરીરને કરે છે. આ સુકરદોના આનંદની વૃદ્ધિ કરશે. આ હંમેશાં વૈરાગી મનુષ્યો સાથે વિશેષ પ્રેમ કરશે અને દુશોને દંડપાણિ યમરાજની જેમ હંમેશાં દંડ આપવામાં ઉઘત રહેશે. (૧૮) “ત્રણે ગુશ્ોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાકત્ શ્રીનારાયણે જ પૃથુના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે, તેઓ સર્વના આત્મા છે. જ્ઞાનીઓને તેમના દ્વારા થનારી ક્રિયાઓ ભગવાનની લીધાના રૂપમાં દેખાય છે. પરંતુ અજ્ઞાનીઓને અવિદ્યાને લીધે તેમની ક્રિયામાં મિથ્યા ભેદબુદ્ધિની પ્રતીતિ થાય છે. (૧૯) આ અદહ્દિતીય વીર તથા એક-છત્ર (ચક્રવર્ત) સમ્રાટ થશે અને ઉદયાચલ- પર્યત સમસ્ત ભૂમંડળનું એકલા જ રક્ષણ કરશે તથા પોતાના જયશીલ રષ પર ચઢીને ધનુષ્ય હાથમાં લઈને, પ્રદક્ષિણા કરશે. (૨૦) તે સમયે સર્વત્ર બધા જ લોકપાલો અને પૃથ્વૌપાળ આમને ઉપહાર સમર્પિત કરશે, તેમની પત્નીઓ આંમનું ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત્ શ્રીહરિ જ સષજશે. (ર૧) આ પ્રજાનું પાલન કરનારા રાજાધિરાજ થઈને પ્રજાના જીવનનિર્વાહ માટે ગામનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની જેમ પોતાનાં ધનુપષ્પમની અણીથી સહજપશે (લીલાપૂર્વક) પર્વતોને તોડીફોડીને પૃથ્વીને સમતળ કરશે. (૨૨) યુદ્ધભૂમિમાં કોઈ પશ આમનો વેગ સહી શકશે નહીં. જે સમયે આ જંગલમાં પૂછડું ઊંચું રાખીને વિહરતા સિંહની જેમ પોતાના આજગવ (નામના) ધનુષ્યનો ટંકાર કરતા ભૂમંડળમાં વિચરણ કરશે તે સમયે બધા જ દુટજનો પલાયન થઈ જશે. (૨૩) આ સરસ્વતીના ઉદ્ગમ-સ્થાને સો અશ્ચમેધ યજ્ઞો કરશે. ત્યારે છેલ્લા યશના અનુષ્ઠાન: સમયે ઇન્દ્ર આમનો ધોડો હરીને લઈ જશે. (૨૪) પોતાના મહેલના ઉપવનમાં આમનો એક વાર ભગવાન સનત્કુમાર સામે મેળાપ થશે. આ એક્લા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરશે કે જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. (ર૫) આ પ્રમાણે જ્યારે પૃથુરાજાના પરાક્રમો પ્રજાજનોના ધ્યાનમાં આવશે ત્યારે આ પરમ પસક્રમી મહારાજ સર્વત્ર પોતાના ચરિત્રની જ ચર્ચા સાંભળશે. (ર૬) ૧. પ્રાચીન પ્રતમાં “વસ્મિન્નવિલા..’થી માંડીને એકવીસમાં શ્લોકની સમાપ્તિ સુધીનો ભાગ મૂળમાં નથી, ટિપ્યણ્રીમાં લખેલો છે. ૨. પ્રા. પા. - વદન્તિ! અ૦૧૭] ચોથો સ્કન્ધ 393 દિશો વિજિત્યાપ્રતિરુદ્ધચક્રઃ સ્વતેજસોત્પાટિતલોકશલ્યઃ સુરાસુરેન્ટ્રૈસુપગીયમાન૧- મહાનુભાવો ભવિતા પતિર્ભુવઃ |! ૨૭! | આમના વિપુલ પ્રભાવનું વર્ક કરશે આમની આજ્ઞાનો અનાદર કોઈ પણ કરી શકશે નહીં તથા આ સઘળી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના ક્લેશોરૂપી કાંટાઓને કાઢીને સમસ્ત ભુમંડળનું શાસન કરનારા થશે. તે સમયે દેવતાઓ અને અસુરો પણ ” (૨૭) ક્ક્કકિન્કન ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે૨ યોડશોડધ્યાયઃ !૧૬॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત (પૃથુચરિતમાંનો) સોળમો અધ્યાય સમાપ્ત.
બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ
મહારાજ પૃથુનો પૃથ્વી પર ક્રોધ અને પૃધ્વીએ કરેલી પૃથુની સ્તુતિ 4ત્રેય ઉરચ એવં સ ભગવાન્વૈન્યઃ ખ્યાપિતો ગુણકર્મભિઃ । છન્દયામાસ તાન કામૈઃપ્રતિપૂજ્યાભિનન્દ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.