પચીસમો અધ્યાય પુરંજન-ઉપાખ્યાનનો પ્રારંભ મૈત્રેય 4૧/૨ ઇતિસન્દિશ્યભગવાન્બાર્હિષદૈરભિપૂજિતઃ । પરયતાં રાજપુત્રાણાં તત્રૈવાન્તદધે હરઃ [૧ સદ્રગીતં ભગવતઃ સ્તોત્ર સર્વે પ્રચેતસઃ | જપન્તસ્તે તપસ્તેપુર્વર્ષાણામયુતં જલે || ર1! પ્રાચીનબર્હિષ ક્ષત્તઃ કર્મસ્વાસક્તમાનસમ્’ । નારદોડધ્યાત્મતત્ત્વશઃ કૃપાલુઃ પ્રત્યબોધયત્ || ૩॥ શ્રેયસ્ત્વં કતમદ્રાજન્ કર્મણાડડત્મન ઈહસે | દુઃખહાનિઃ સુખાવાકિઃ શ્રેયસ્તશેહ ચેષ્યતેચ | ૪॥। રજેવ(ય ન જાનામિ મહાભાગ પરં કર્માપવિદ્ધધીઃ ! બ્રૂહિ મે વિમલ જ્ઞાનં યેન મુચ્ેય કર્મભિઃ ।। ૫।। ગૃહેષુ કૂટધર્મષુ પુત્રદારધનાર્થધીઃ । ન પરં વિન્દતે મૂહો ભ્રામ્યન્ સંસારવર્ત્મસુ ॥ ૬॥ નઇરદ ઉવાચ ભો ભોઃ પ્રજાપતે રાજન્ પશુન્ પશ્ય ત્વયાડધ્વરે । સગ્શાપિતાગ્જીવસક્ાજ્ઞિધણેન સહસશઃ ॥ ૭! એતે ત્વાં સમ્પ્રતીક્ન્તે સ્મરન્તો વૈશસં તવ ! સમ્પરેતમયઝૂટેર્છિન્દન્ત્યુત્થિતમન્યવઃ ॥૮॥ અત્ર તે કથયિષ્વેડમુમિતિહાસં પુરાતનમ્ । પુરગ્જનસ્ય ચરિતં નિબોધ ગદતો મમ !1૯॥ આસીત્ુરગ્જનો નામ રાજા સજન્બૃહચ્છ્વાઃ | તસ્થાવિજ્ઞાતનામાડડસીત્સખાડવિજ્ઞાતચેષ્ટિતઃ ॥ ૧૦) સોડન્વેષમાણઃશરણં બભ્રામ પૃથિવી પ્રભુઃ । નાઝુરૂપં યદાવિન્દદભૂત્સ વિમના ઇવ ॥૧૧।। શ્રીમૈત્રેયજી ક્હે છે - ટે વિદુરજી! આ પ્રમાણે ભગ્વાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો. પછી પ્રચતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી. ત્યારપછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધાન થઈ ગવા. (૧) (પછી) બધા જ પ્રચેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રૂદ્રના બતાવેલા સ્તોત્રનો જય કરતા કરત! દશ હજાર વર્ષ સુધી તપસ્ધા કરતા રહ્યા. (૨) તે દિવસોમાં રાજા પ્રાચીનબાડેનું થિત્ત કર્મકાંડમાં ઘણું જ રમમાણ હતું. તેમને અધ્યાત્મવિદ્યા- વિશારદ પરમકૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો. (૩) તેમણે કહ્યું કે “રાજન્! આ કર્મો વડે તમે પોતાનું કયું કલ્યાણ કરવા ઇચ્છો છો? દુઃખના આત્યંતિક નાશનું અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાશ છે; તે તો કર્મોથી મળતું નથી.’ (૪) જાએ કહ્યું - હે મહાભાગ નારદજી! માર્રા બુદ્ધ કર્મમાં કસાયેલી છે, તેથી મને પરમ કલ્યાણની કશી જાલ્રકારી નથી. તમે મને વિશુદ્ધ શ્નનનો ઉપદેશ આપો, કે જેથી હું આ કર્મબંધનમાંથી છૂટી જાઉં. (૫) જે મનુષ્ય કપટપર્મ-પૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર, પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાને કારષ્રે પરમ કલ્યાને પ્રાપ્ત કરી શક્તો નથી. (૬) શ્રીનારદજીએ કહ્યું - જુઓ, રાજન્! તમે યજ્ઞમાં નિર્દષતાપૂર્વક જે હજારો પ્રાણીઓનો બાલે ખાપ્યો છે તે. બધા જુઓ, પેલ આકાશમાં સ્થિત છે, (૭) એ બધું તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને વાદ કરતાં અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યાં છે. જારે તમે મર્યા પછી પસ્લોકમાં જશો ત્યારે તેઓ તમને પોતાનાં વજ જેવાં શીંગડાંઓથી છેદી નાખશે. (૮) વારુ, આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું. તે રાજા પુરંજનનું ચરિત્ર છે, તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો. (૯) હે રાજન્! પહેલાંના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો. તેનો અવિજ્ઞાત તામનો એક મિત્ર હતો. તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું. (૧૦), રજા પુરંજત પોતાનું રહેવા લાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો, તોપણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં, ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો. (૧૧) ૧. પ્રા. પા. - વ્યેતસમ્ | ૨. પ્રા. પા. - ઇષ્યતે ! અ૦રપ] ચોથો સ્કન્મ 433 ન સાધુ મેને તાઃ સર્વા ભૂતલે યાવતીઃ પુરઃ ! કામાન્ કામયમાનોડસૌ તસ્ય તસ્યોપપત્તયે | ૧૨॥। સ એકદા હિમવતો દક્ષિણેષ્વથ સાનુષુ | દદર્શ નર્વાભર્હાર્ભિ:૧ પુરં લક્ષિતલક્ષણામ્ । ૧૩॥। પ્રાકારોપવનાટ્ટાલપરિખૈરક્ષતોરણૈઃ 1 સ્વર્ણરૌપ્યાયસૈઃ શૃશૈઃ સડકુલાં સર્વતો ગૃહૈઃ ॥ ૧૪॥ નીલસ્ફટિકવૈદૂર્યમુક્તામરકતારુણૈઃ 1 ક્લૃકષહર્મ્યસ્થલી દીપ્તાં શ્રિયા ભોગવર્તીમેવ ॥ ૧૫॥ સભાચત્વરરથ્યાભિરાક્રીડાયતનાપણૈઃ ! ચૈત્યધ્વજપતાકાભિર્યુક્તાં વિઠ્ઠમવેદિભિઃ ।। ૧૬॥ પુર્યાસ્તુર બાહ્યોપવને દિવ્યટ્ઠુમલતાકુલે ! નદદ્વિહક્નાલિકુલકોલાહલજલાશયે૨ે ॥૧૭॥ હિમનિર્ઝરવિપ્રુષ્મત્કુસુમાકરવાયુના !| ચલત્પ્રવાલવિટપનલિનીતટસમ્પદિ ॥૧૮॥ નાનારણ્યમૃગબવ્રાતેરનાબાધે” મુનિવ્રતેઃ | આહૂતં મન્યતે પાન્થો યત્ર કોકિલકૃજિતેઃ ॥ ૧૯॥॥ યદેચ્છયાડડગતાં તત્ર દદર્શ પ્રમદોત્તમામ્ ! ભૃત્યેદશભિરાયાન્તીમેકૈકશતનાયકૈઃ ॥ર૨૦॥ પગ્યશીર્ષાહિના ગુપ્તા પ્રતીહારેણ સર્વતઃ 1 અન્વેષમાણામૃષભમપ્રૌઢાં કામરૂપિણીમ્ | ૨૧।। સુનારસાં સુદતીંબાલાં સુકપોલાં * વરાનનામ્ । સમવિન્ચસ્તકર્ણાભ્યાં બિભ્રતી કુણ્ડલશ્રિયમ્ ॥ રર ॥ પિશક્ઞનીવી સુશ્રોણી શ્યામાં કનકમેખલામ્ । પદ્ધયાં કવણત્્વયાં ચલતી નૂપુરે્દેવતામિવ ।। ૨૩! તેને જાત-જાતના ભોગોની લાલસા હતી, તેમને ભોગવવા માટે તેણે સંસારમાં જેટલાં નગર જોયાં તેમનામાંનું કોઈ પલ્ર તેને ઉચિત જજ્ઞાયું નહીં. (૧૨) એક દિવસ તેણે હિમાલયના દક્ષિલ્રતટે આવેલાં શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં નવ દરવાજાઓવાળું એક નગર જોયું. તે બધા પ્રકારનાં સુલક્ષણોથી સંપન્ન હતું. (૧૩) બધી બાજુએ તે કોટ, બગીચા, અટારીઓ, ખાઈઓ, ઝરૂખા અને રજદ્ધારોથી સુશોભિત હતું; અને સોના, ચાંદી તથા લોઢાનાં શિખરોવાળાં વિશાળ ભવનો (મહેલો)થી ખીચોખીચ ભરેલું હતું. (૧૪) તેના મહેલોની ફરસો નીલમ, સ્ફટિક, વૈદ્ય, મોતી, પન્ના અને લાલ (રત્નોની બનેલી હતી. પોતાની કાન્તિને કારણે તે નાગલોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું. (૧૫) તેમાં અનેક સભાભવનો, ચોક, સડકો, ક્રીડાભવનો,બજાર, વિશ્રામસ્થાનો, ધજા-પતાકાઓ, પરવાળાના ચબ્તરા વગેરે સુશોભિત હતાં. (૧૬) તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો. તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું. તેની આસપાસ અનેક પથ્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં તથા ભમરાઓ ગુંજરવ કરી રહ્યા હતા. (૧૭) સરોવરના [નારે જે વૃક્ષો હતાં તેમની ડાળીઓ અને પાંદડાંઓ શીતળ ઝરશ્ાંઓનાં જળબિંદુઓ સાથે ભળેલા વાસંતી પવનની લહેરોથી હાલી રહ્યાં હતાં. અને એ રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યાં હતાં. (૧૮) ત્યાંનાં વન્ય પશુઓ પણ મુનિજનોને યોગ્ય આંડેંસા વગેરે વ્રતોનું પાલન કરનારાં હતાં, તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું. ત્યાં. વારંવાર કોકિલોનો જે કુહૂરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાશે તે બગીચો તેમને વિશ્રામ કરવા માટે નોતરી સ્હ્યો છે. (૧૯) રાજા પુરંજને તે અદ્દભુત વનમાં ફરતાં ફરતાં એક, સુંદરીને આવતી જોઈ, કે જે અચાનક જ આ તરફ ચાલી આવી હતી. તેની સાથે દસ સેવકો હતા, જેમનામાંનો પ્રત્યેક જણ સો-સો નાયિકાઓનો પતિ હતો. (૨૦) પાંચ ફણાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો. તે જ તેનું બધી બાજુએથી રક્ષણ કરતો હતો. તે સુંદર ભલીભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોળી રહી હતી. (૨૧) તેનું નાક, દંતપક્તિ, ગાલ અને મુખ - ઘલ્રાં સુંદર હતાં. તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યાં હતાં. (ર ૨) તેનો વર્ણ શામળો હતો. તેનો કટિપ્રદેશ સુંદર હતો. તેણે પીળા રંગની સાડી અને સોનાનાં કંકણ પહેરેલાં હતાં તથા ચાલતી વખતે ૧. પ્રા. પા. - ત્હાહે: ! ૨. પ્રાચીન પ્રતમાં ‘તુ’ - એટલો ભાગ ૫. પ્રા. પા. - વ્રનાબાધરમૂનિબ | ૬. પ્રા. પા. - સકપોલવરાન૦ | નથી. ૩. પ્રા. પા. - વિહે#માલિન । ૪. પ્રા. પા. - વ્યૃગવ્યાલેન ! 434 શ્રીમદભાગવત [અવ રપ સ્તનૌ વ્યગ્જિતકૈશોરૌ સમળૃત્તો નિરન્તરૌ । વસ્તાન્તેન નિગૂહન્તી વ્રીડયા ગજગામિનીમ્ ।। ૨૪॥ તામાહ લલિતં વીરઃ સદ્રીડસ્મિતશોભનામ્ । સ્નિગ્ધેનાપાન્ઞપુદ્ૅન સ્પૃષ્ટઃપ્રેમોદ્ભ્રમદ્ભુવા | ૨પ! કા ત્વં કગ્જપલાશાક્ષિ કસ્યાસીહ કુતઃ સતિ । ઈમામુષપુરીં ભીરુ કિં ચિકીર્ષસિ શસ મે | ૨૬॥ ક એતેડનુપથા’ યે ત એકાદશ મહાભટાઃ | એતાવાચ લલના: સુભ્રુ કોડયં તેડહિઃ પુરઃસરઃ ॥ ર૭॥ ત્વં હ્ીર્ભવાન્યસ્યથ* વાગ્રમાપતિ” વિચિન્વતી કિં મુનિવદ્ રહો વને । ત્વદડધ્રિકામાપ્રસમસ્તકામં* ક્વ પશદ્મકોશઃ પતિતઃ કરાગ્રાત્ । ૨૮! નાસાં વરોર્વન્યતમા ભુવિસ્પૃક્ પુરીમિમાં વીરવરેણ સાકમ્ | અર્હસ્યલફર્તુમદભ્રકર્મણા લોકં પરં શ્રીરિવ યશ્પુંસા । ર૯॥ માડપાજ્ઞવિખક્ડિતેન્દ્રિય સત્રીડભાવસ્મિતવિભ્રમદ્ભ્રુવા । ત્વયોપસૃષ્ટો ભગવાન્મનોભવઃ પ્રબાધતેડથાનુગૃહાણર્૬ શોભને | ૩૦॥ ત્વદાનનં સુભ્રુ સુતારલોચનં? વ્યાલમ્બિનીલાલકવૃન્દસંવૃતમ્ । ઉન્નીય મે દર્શય વલ્ગુવાચકં યદ્વ્રીડયા નાભિમુખં શુચિસ્મિતે | ૩૧।। યદેષ નારદ 6૧/૨૯ ઇત્થં પુરગ્જનં નારી યાચમાનમધીરવત્ । અભ્યનન્દત તં વીરં હસ્તી વીર મોહિતા ॥ ૩૨॥ | ચરણોમાંથી નૂપુરોનો ઝશ્નકાર કરતો જતી હતી. વધુ તો શું, તે સાક્ષાતૂ કોઈ દેવી જેવી જણાતી હતી. (ર૩) તે ગજગા(મિની બાળા કિશોરાવસ્થા સૂચવતા, પોતાના ગોબ- ગોળ, ઘાટીલા અને પરસ્પર અડોઅડ રહેલા સ્તનોને લક્જાવશ વારંવાર પાલવથી ઢાંકતી જતી હતી. (૨૪) તેનાં પ્રેમથી મટકતાં ભવાં અને પ્રેમ્સભર ત્રાંસી દૃષ્ટિ (નેત્રકટાકષ)ના બાણથી ઘાયલ થઈને વીર પુરંજને લજજાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મપુર વાશીમાં કહું. (૨૫), “હે કમલદલ-લોચના! મને બતાવ, તું કોણ છે? કોની પુત્રી ? હે સાધ્વી! અત્યારે ક્યાંથી આવી રહી છે? ભીરુ! આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે? (૨૬) હે સુંદર ભ્રુકુટિવાળી! તારી સાથે આ અગિયારમા મહાન શૂરવીર વડે સંચાલિત આ દસ સેવકો કોણ છે અને આ સખીઓ તથા તારી આગળ- આગળ ચાલતો આ સાપ કોણ છે?* (ર૭) હે સુંદરી! તું સાક્ષાત્ લજ્જા-દેવી છે, કે પછાં ઉમા, રમા અને બ્રહ્માણી ધૈકીની કોઈ છે? અહીં વનમાં મુંનિઓની જેમ એકાંતવાસ શેવીને શું તું પોતાના પતિદેવને ખોળી રહી છે? તું જેમનાં ચરણોની કામના કરે છે તે તારા પ્રાણનાથ તો એટલાથી % પૂર્ણકામ થઈ જશે. વારુ, જો તું સાક્ષાત્ કમલાદેવી છે તો તારા હાથનું ક્રીડાકમળ ક્યાં પડી ગયું? (૨૮) હે સુભગા! તું એમાંથી તો કોઈ છે નહીં; કારણ કે તારાં ચરણ પૃથ્વીને સ્પર્શ રહ્યાં છે. વારુ, જો તું કોઈ માનવવ્યક્તિ જ છે, તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ તગરીને અલંકૃત કર. જો, હું મહાન વીર અને પરાક્રમી છું; પરંતુ આજે તારા નેત્રક્ટાક્ષોએ મારા મનને. ભેકાલૂ કરી દીધું છે. તાર શરમાળ અને રતિભાવસભર સ્મિત, સહિત ભવાંઓનો સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે. તેથી હે સુંદર! હવે તારે મારા ૫૨ કૃપા કરવી જોઈએ. (૩૦) હે પાવનસ્મિતા! સુંદર ભવાં અને સુધડ નેત્રોથી સુશોભિત તારું મુખારવિંદ આ સુદીર્ધ કાળા કેશની લટોથી ધેરાયેલું છે; તારા મુખમાંથી નીકળેલાં વાક્યો ઘલ્ાં જ મધુર અને મનોહારી છે, પરંતુ તે મુખ તો શરમનું. માર્યું મારી તરફ થતું જ નથી. જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવ.’ (૩૧) શ્રીનારદજીએ કહ્યું - હે વીર! રાજા પુરંજને જ્યારે અધીર ધઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે તે બાળાએ પણ ૧, પ્રા. પા. - એતે તુ પુરોગા યે! ૨. પ્રા. પ. - એતાથ ! ૩. પ્રા. પા. - શ્રીર્ભવાન્ય૦ | ૪. પ્રા. પા, - વા ઉમાપતિ ! ૫, પ્રારથીન મ્રતમાં ‘વ્સમસ્તન’ - ત્સડકુલમ્ | ૯. પ્રાચીન પ્રતમાં ‘નારદ ઉવ્ય’
- આ રૂપકમાં મહાભટ મન છે, તેના સેઃ સર્પ એ માલ છે. એ ભાગ ખંડિત છે, ૬. પ, પા. - ત્તે માનુગૃહ્ાશ | ૭ પ્રા. પા. - સુનાસ૦! ૮. પ્ર. પા. - એટલો ભાગ નવી. દસ ઇન્દ્રિયો છે, તેમની સખીઓ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે, આગળ-આગળ ચાલનારો અત રપ] ચોથો સ્કન્ધ 435 ત વિદામ વયં સમ્યક્કર્તાર પુરુષર્ષભ । આત્મનશ્ચપરસ્યાપિ ગોત્ર નામ ચ યત્કૃતમ્ | ૩૩॥ ઇહાધ સન્તમાત્માનં વિદામ ન તતઃ પરમ્ | થેનેયં નિર્મિતા વીર પુરી શરણમાત્મનઃ । ૩૪॥ એતે સખાયઃ સખ્યો મે નરા નાર્યશ્ચ માનદ | સુષાયાં મયિજાગર્તિનાગોડયંપાલયન્પુરીમ્ । ૩૫॥ દિણ્યાડડગતોડસિ ભદ્રં તે ગ્રામ્યાત્ કામાતભીપ્સલે ! ઉદ્હિષ્યાષિતાંસ્તેડહં સ્વબન્ધુભિરરિન્દમ |! ૩૬1! ઇમાં ત્વમધિતિષ્ઠસ્વ પુરી નવમુખી વિભો । મયોપનીતાન્ ગૃહ્ાનઃ કામભોગાન્શતંસમાઃ | ૩૭॥। કં નુ ત્વદન્યં રમવે હ્યરતિજ્ઞમકોવિદમ્ ! અસમ્પરાયાભિમુખમશ્ચસ્તનવિદં૨ પશુમ્ । ૩૮॥ ધર્મો હ્યત્રાર્થકામૌ ચ પ્રજાનન્દોડમૃતં યશઃ 1 લોકાવિશોકા વિરજા યાન્ન કેવલિનો વિદુઃ ॥ ૩૯॥ પિતૃદેવર્ષિમર્ત્યાનાં ભૂતાનામાત્મનશ્ચ હ | ક્ષેમ્યગેવદન્તિશ્રણં ભવેડસ્મિન્યદ્ગૃહાશ્રમઃ ॥ ૪૦॥ કા નામ વીર વિખ્યાતં વદાન્ય પ્રિયદર્શનમ્ । નવૃણીત પ્રિયં* પ્રામંમાદશી ત્વાટેશ પતિમ્” ।! ૪૧।! કસ્યા મનસ્તે ભુવિ ભોગિભોગયોઃ સ્ત્રિયા ન સજજેડ્ુજયોર્મહાભુજ યોડનાથવર્ગાધિમલં દૃણોદ્ધત- સ્મિતાવલોકેન ચરત્યપોહિતુમ્ ૪૨! નારદ 6/૬ ઇતિ તૌ દમ્પતી તત્ર સમુઘ સમયં મિથઃ । તાં પ્રવિશ્ય પુરી રાજન્મુમુદાતે શતં સમાઃ 1 ૪૩॥।। હસીને તેનું સમર્થન કર્યું, તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂકી હતી. (૩૨) તેણે કહ્યું - ‘હે નરશ્રેપ્ટ! મને ઉત્પન્ન કરનારને હુ બરાબર જાણતી નથી અને ઠું પોતાના કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી. (૩૩) હે વીરવર! આજે અમે બધાં આ પુરીમાં છીએ - આ સિવાય ડું બીજું કથું જાણતી નથી. મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પુરી કોણે બનાવી છે. (૩૪) હે પ્રિયવર! અઃ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે તથા આ સાય જ્યારે હું સૂઈ જાઉ છું ત્યારે તે જાગતો રહે છે અને આ પુરીનું રક્ષણ કરે છે. (૩૫) હે શત્રુદમન! તમે અહીં પધાર્યા એ મારે માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગળ યાઓ. તમને વિષયભોગોનાં ઇચ છે, તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ. (૩૬) હે મભુ! નવ દરવાજાઓવાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઇચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષા સુધી નિવાસ કરો. (૩૭) ભલા, તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ? અન્ય લોકો નથી તો રતિસુખને જાણતા, નથી તો વિહિત ભોગોય ભોગવત: કે નથી તો પરલોકનો વિયાર પદ્ન કરતા, તેમ જ કાલે શું થશે એનું ધ્યાન પજ રાખતા નથી; તેથી પશુતુલ્ય છે. (3૮) અહો! આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતાનસુખ, મોક્ષ, સુષશ અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. (૩૯) મછાપુરુષોનું કથન છે કે આ લોકમાં પિતૃઓ, દેવો, ક્રપિઓ, મનુષ્યો તથા સઘળાં પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાક્નો આશ્રય એકમાત્ર ગૃહસ્થાશ્રમ જ છે. (૪૦) હે વીરશિરોમણિ! આ લોકમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદરચિત્ત અને સુંદર પતિનું વરણ ન કરે? (૪૧) હે મહાબાહુ! આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભુજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહી લલચાય? તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણાસભર દષ્ટિથી મારા જેવી અનાથ અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો.’ (૪૨) શ્રીનારદજી કહે છે - હે રાજન્! તે સ-પુરુ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી સો વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવો. (૪૩) ૧. પ્રા. પા. - વિધમ ન | ૨. પ્રા. પા. - ત્પદે 1 ૩. મા. ૬ પ્રાચીન પ્રતમાં “નારદ ઉવાય’ - એટલો ભાગ નથી પા. - લેમ | ૪. પ્રા. પા. - પતિ 1 પ. પ્રા. પા. - સ્વવષ્ 436 શ્રીમદભાગવત [અ૦ સ૫ ઉપગીયમાનો લલિતં તત્ર તત્ર ચ ગાયકૈઃ | ક્રીડન્પરિવૃતઃ સ્રીભિર્હદિનીમાવિશચ્છુચૌ || ૪૪।। સમ્તોપરિ કૃતા દ્વારઃ પુરસ્તસ્યાસ્તુ દે અધઃ પૃથગ્વિષયગત્યર્થ તસ્યાં યઃ કશ્ચનેશ્વરઃ || ૪૫।॥। પગ્ચ દ્વારસ્તુ પૌરસ્ત્યા દક્ષિણૈકા તથોત્તરા । પશ્ચિમે દ્રે અમૂષાં તે નામાનિ નૃપ વર્ણયે ॥ ૪૬॥। ખદ્યોતાડડવિર્મુખી ચ પ્રાગ્દ્વારાવેકત્ર નિર્મિતે । વિભ્રાજિતંજનપદં યાતિ તાભ્યાં ધુમત્સખઃ ।। ૪૭।। નલિની નાલિની ચ પ્રાગ્દ્વારાવેકત્ર નિર્મિતે । અવધૂતસખસ્તાભ્યાં વિષયં યાતિ સૌરભમ્ | ૪૮॥। મુખ્યાનામપુરસ્તાદદ્વાસ્તયાડડપણબહૂદનૌ । વિષયૌ યાતિ પુરરાડ્સશવિપણાન્વિતઃ ॥ ૪૯॥ પિતૃહૂર્નૂપ પુર્યા દ્રાર્દક્ષિણેન પુરગ્જનઃ । રાષ્ટ્રંદક્ષિણપગ્ચાલં યાતિ શ્રુતધરાન્વિતઃધ ।। ૫૦॥ દેવહૂર્નામ પુર્યા દ્વા ઉત્તરેણ પુરગ્જનઃ । રાષ્ટ્રમુત્તરપગ્ચાલં યાતિ શ્રુતધરાન્વિતઃ || ૫૧।। આસુરીનામપક્ચાદ્દ્વાસ્તયા યાતિ પુરગ્જનઃ । ગ્રામકં નામ વિષયં દુર્મદેન સમન્વિતઃ || પર || નિર્ત્ાતિર્નામ પશ્ચાદ્ દ્વાસ્તયા યાતિ પુરગ્જનઃ । વૈશસં નામ વિષયં લુબ્ધકેન સમન્વિતઃ || ૫૩।। અન્ધાવમીષાં ૨ પૌરાણાં નિર્વાક્પેશસ્કૃતાવુભૌ । અક્ષણ્વતામધિપતિસ્તાભ્યાં યાતિ કરોતિ ચ ।। પ૪।। સ” યર્હાન્તઃપુરગતો વિષૂચીનસમન્વિતઃ | મોહ પ્રસાદં હર્ષ વા યાતિ જાયાત્મજોદ્રવમ્ |! પપ! એવં કર્મસુ સંસક્તઃ કામાત્મા વગ્ચિતોડબુધઃ । મહિષી યધદીહેત તત્તદેવાન્વવર્તત ||૫૬॥ ક્વચિત્પિબન્ત્યાં પિબતિ મદિરાં મદવિદ્લઃ | અસ્નન્ત્યાં ક્વચિદશ્નાતિજક્ષત્યાં સહ જક્ષતિ | ૫૭॥ ગાયકો સુમધુર સ્વરે ચારે તર રાજા પુરંજનની કીર્તિ ગાયા કરતા હતા. જ્યારે ગ્રીષ્મત્રતુ આવતી ત્યારે તે અનેક સીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળક્રીડા કરતો હતો. (૪૪) તે નગરીમાં જે નવ દરવાજા હતા તેમાંના સાત નગરીની ઉપર અને બે નગરીની નીચે હતા. તે નગરીનો જે કોઈ રાજા થતો તેના અલગ-અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા. (૪૫) હે રાજન! તેમાંના પાંચ પૂર્વ તરફ, એક દક્ષિણ તરફ, એક ઉત્તર તરફ અને બે પશ્ચિમ તરફ હતા. તેમનાં નામોનું હું વર્ણન કરું છું. (૪૬) પૂર્વ તરફ ખધોતા અને આવિર્મુખી નામના બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને રાજા પુરંજન પોતાના મિત્ર ધુમાનની સાથે વિભ્રાજિત નામના દેશમાં (અવારનવાર) જતો હતો. (૪૭) એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામના બીજા પણ બે દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો, (૪૮) પૂર્વ દિશા તરફ મુખ્યા નામનો જે પાંચમો દરવાજો હતો તેમાં થઈને તે રસ અને વિપણની સાથે ક્રમશ: બહૂદન અને આપશ નામના દેશોમાં જતો હતો. (૪૯) પુરીની દક્ષિણ બાજુએ પિતૃહૂ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતધરની સાથે દક્ષિણ-પાંચાલ દેશમાં જતો હતો. (૫૦) ઉત્તર તરફ દેવહૂ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતધરની જ સાથે ઉત્તર-પાંચાલ દેશમાં જતો હતો. (૫૧) પશ્ચિમ દિશામાં આસુરી નામનો દરવાજો હતો, તેમાં થઈને તે દુર્મદ સાથે ગ્રામક દેશમાં જતો હતો. (૫૨) તથા નિર્જતિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લુબ્ધકની સાથે વૈશસ નામના દેશમાં જતો હતો. (૫૩) તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશસ્કૃત - આ બે નાગરિકો આંધળા હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારનાં કામ કરતો હતો. (૫૪) જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિષુચીનની સાથે તે અંતઃપુરમાં જતો ત્યારે તેને પત્ની અને પુત્રોને કારશે થતા મોહ, પ્રસન્નતા, હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો. (૫૫) તેનું ચિત્ત જાતજાતનાં કર્મોમાં ફસાયેલું હતું અને કામમાં આસક્ત હોવાને કારશે રમણી વડે તે અબુધ છેતરાયો હતો. તેની રાણી જે જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો. (૫૬) તે જ્યારે મધપાન કરતી ત્યારે તે પણ મદિરા પીતો હતો અને મદોન્મત્ત થઈ જતો હતો. જ્યારે તે ૧. પ્રા. પા. - શ્રુતિન | ૨. પ્રાચીન ્રતમાં ‘અન્ધાવમીષાં’થી શરૂ કરીને “કરોતિ ચ’ સુષી (પરમો શ્લોક) નથી. ૩. માચીન પ્રતમાં પમા શ્લોકનો પૂર્વાપ ભાગ નથી. અલર૬] ચોથો સ્કન્ધ 437 ક્વચિદ્ગાયતિ ગાયન્ત્યાં રુઠત્યાં રુદતિ ક્વચિત્ ! ક્વચિદ્સન્ત્યાં હસતિ જલ્પન્ત્યામનુ જલ્પતિ || ૫૮।! ક્વચિદ્ધાવતિ ધાવન્ત્યાં તિષ્ઠન્ત્યામનુ તિષ્ઠતિ । અનુશેતેશયાનાયામન્વાસ્તે ક્વચિદાસતીમ્ । ૫૯॥ ક્વચિચ્છુણોતિ શૃષ્વન્ત્યાં પશ્યન્ત્યામનુ પશ્યતિ । ક્વચિઝ્જિધ્રતિ જિધ્રન્યાં સ્પૃશન્યાં સ્પૃશતિ ક્વચિત્ | ૬૦॥ ક્વચિચ્ચશોચતી જાયામનુશોચતિ દીનવત્ | અનુ હષ્યતિ હૃષ્યન્ત્યાં મુદિતામનુ મોદતે || ૬૧॥। વિપ્રલબ્ધો મહિષ્યૈવં સર્વપ્રકૃતિવગ્ચિતઃ | નેચ્છન્નનુકરોત્યજ્ઞઃ ક્લૈબ્યાત્ક્રીડામૃગો યથા ।! ૬ર ॥ | ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો હતો અને તે જ્યારે કંઈ ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો. (૫૭) આ જ મ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો, સેતી તો રોવદ માંડતો, હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો. (૫૮) તે દોડતી ત્યારે તે પજ દોડવા લાગતો, ઊભી રહેતી તો તે પણ ઊભો રહી જતો; તે સૂતી તો તે પણ તેની સાથે સૂઈ જતો અને બેસતી તો બેસો જતો. (પ૯) ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પલ સાંભળવા લાગતો, જોતી તો જોવા લાગતો, સૂંઘતી તો સુંધવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો. (૬૦) ક્યારેક તેની તે પ્રિયા શોકવિક્રળ થતી તો તે પણ અત્યંત દીન જેવો વ્યાકુળ થઈ જતો; જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો. (૬૧) (આ પ્રમાણે) રાજા પુરંજન પોતાની રૂપાળા રારી દ્વારા છેતરાઈ ગયો. સઘળો પ્રકૃતિસમૂહ - વાતાવરલ્ જ તેને દગો દેવા લાગ્યું. તે મૂર્ખ વિવશ થઈને, ઇચછા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો. (૬૨) —શ્ડ્ડ ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાવાં, ચતુર્થસ્કન્ધે પુરગ્જનોપાખ્યાને પગ્ચર્વિશોડધ્યાયઃ ॥ ૨૫॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પુરંજન-ઉપાખ્યાનમાંનો પચીસમો અધ્યાય સમાપ્ત.