પ્/ બીજો અધ્યાય ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિના વચ્ચે વૈમનસ્ય વિદુરઉશચ ભવે શીલવતાં શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલઃ | વિદ્વેષમકરોત્કસ્માદનાદંત્યાત્મજાં સતીમ્ |૧॥ કસ્તં ચરાચરગુરું નિર્વેરં શાન્તવિગ્રહમ્ | આત્મારામં કથં દ્વેષ્ટિ જગતો દૈવત મહત્ |! ૨॥। વિદુરજીએ પૂછયું - ડે બ્રહ્મન્! પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે ઘણો % સ્નેહ રાખતા હતા, તોષછી તેમણે પોતાની પુત્રી સતીનો અનાદર કરીને શીલવાનોમાં સૌથી શ્રેષ્ઠ શ્રીમહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? (૧) મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વર, શાન્સમૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા, કોઈ શા માટે વેર કરે? (૨) ૧. પ્રાચીન પ્રતમાં “વિદુરમૈત્રેથસવાદે’ના સ્થાને ‘દાક્ષામન (9 નામ’ એવો પાઠ છે. [95521 અ૦૨] ચોથો સ્કન્ધ એતદાખ્યાહિ મે બ્રહ્મન્ જામાતુઃ શ્વશુરસ્ય ચ | વિદ્વેષસ્તુ યતઃ પ્રાણાંસ્તત્યજે દુસ્ત્યજાન્ સતી ।। ૩।। મૈત્રે ઉચ પુરા વિશ્વસુજાં સત્રે સમેતાઃ પરમર્ષયઃ | તથાડમરગણાઃ સર્વે સાનુગા મુનયોડગ્નયઃ 1 ૪॥। તત્ર પ્રવિષ્ટમૃષયો દષ્ટ્વાડર્કમિવ રોચિષા | ભ્રાજમાનં વિતિમિરં કુર્વન્તં તન્મહત્સદઃ || ૫ ઉદતિષ્ઠન્ સદસ્યાસ્તે સ્વધિષ્ક્વેભ્યઃ સહાગ્નયઃ | ત્રતે વિરિઝ્ચં શર્વ ચ તદ્રાસાડડક્ષિમચેતસઃ || ૬॥ સદસસ્પતિભિર્દક્ષો ભગવાન્ સાધુસત્કૃતઃ । અજ લોકગુરું નત્વા નિષસાદ તદાજ્ઞયા | ૭॥। પ્રાડ્નિષણ્ણં મૃર્ડ દષ્ટ્વા નામૃષ્યત્તદનાટંતઃ | ઉવાચ વામં ચક્ષુર્ભ્યામભિવીક્ષ્ય દહન્ઞિવ | ૮॥। શ્રૂયતાં બ્રહ્મર્યયો મે સહદેવાઃ સહાગ્નયઃ | સાધૂનાં બ્રુવતો વૃત્ત નાજ્ઞાનાન્ન ચ મત્સરાત્ 1 ૯॥। અયં તુ લોકપાલાનાં યશોધ્નો નિરપત્રપઃ । સદ્ધિરાચરિતઃ પન્થા યેન સ્તબ્ધેન દૂષિતઃ || ૧૦ એષ મે શિષ્યતાં પ્રાસો યન્મે દુહિતુરગ્રહીત્ | પાણિંવિપ્રાગ્નિમુખતઃ સાવિત્ર્યા ઇવ સાધુવત્ ॥ ૧૧॥। ગૃહીત્વા મૃગશાવાક્ષ્યાઃપાણિં* મર્કટલોચનઃ । પ્રત્યુત્યાનાભિવાદાર્હે વાચાપ્યકૃત નોચિતમ્ | ૧૨ લુષક્રિયાયાશુચયે માનિને ભિન્નસેતવે | અનિચ્છ્ષ્યદાં બાલાં શૂદ્રાયેવોશતી ગિરમ્ । ૧૩॥ પ્રેતાવાસેષુ ઘોરેષુ પ્રેતેર્ભૂતગણૈર્વૃતઃ । અટત્યુન્મત્તવન્નગ્નો વ્યુમકેશો હસન્ રુદન્ । ૧૪॥। ચિતાભસ્મકૃતસ્નાનઃ પ્રેતસ્ડત્રસ્થિભૂષણઃ ! શિવાપદેશો હ્યશિવો મત્તો મત્તજનપ્રિયઃ | પતિઃ પ્રમથભૂતાનાં તમોમાત્રાત્મકાત્મનામ્ ॥ ૧૫॥। સુધ્ધાંનો બલિ આપી દીધો? આ તમે મને શ્રીમૈત્રેયજીએ કહ્યું — વિદ્રજ! ૫ પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા-મોટા ઝપિઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા. (૪) તે જ સમયે દક્ષ પ્રજાપતિ તે સભામાં પ્રવેશ કર્યો. તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને તે વિશાળ સભા-ભવનનો અંધકાર કરી રહ્યા હતા. તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી સિવાય, અગ્નિ સુધીના બધા જ સભાસદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાનાં આસનો પરથી ઊઠીને ઊભા થઈ ગયા. (૫-૬) આ પ્રમાણે સઘળા સભાસદો તરફથી સારી પેઠે સમ્માન મેળવીને તેજસ્વી દક્ષ જગત્પિતા બ્રહ્માજીને પ્રબ્રામ કરીને તેમની આજ્ઞાથી પોતાના આસન પર બેઠા. (૭) પરંતુ મહાદેવજીને પહેલાંથી જ બેઠેલા જોઈને તથા તેમના તરફથી અભ્યુત્યાન વગેરે રૂપે કશો પણ આદર ન મળતાં દક્ષ તેમનો તે વ્યવહાર સાંખી શક્યા નહીં. દક્ષે મહાદેવજી પ્રત્યે ત્રાંસી નજરે એવી રીતે જોયું કે જાણે તેઓ કોધાગ્નિથી બાળી નાખશે. પછી તેઓ કહેવા લાગ્યા, (૮) “દેવતાઓ અને અગ્નિઓ સહિત બ્રહ્મર્પિઓ મારી વાત સાંભળે. હું અણસમજથી કે દ્વેષને લીધે કહેતો નથી, બલકે શિષ્ટાચારની વાત કહું છું. (૯૬) આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કરી રહ્યો છે. જુઓ, આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને ક્લંકિત અને ભ્રષ્ટ કર્યું છે. (૧૦) વાનરના જેવાં નેત્રોવાળા આણે સત્પુરુપો જેવી મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાશ્વિગ્રહણ કર્યુ હતું, તેથી આ એક રીતે મારા પુત્ર સમાન બની ગયેલો છે. યોગ્ય તો એ હતું કે આળે ઊઠીને મારું સ્વાગત કર્યું હોત અને મને પ્રણામ કર્યા હોત. પરંતુ આળે વાણીથી પણ મારું સ્વાગત કર્યું નહીં. (૧૧-૧૨) અરે! જેમ શૂદ્રને કોઈ વેદ ભણાવે તેવી જ રીતે મેં અનિચ્છા છતાં ભાગ્યવશ આને પોતાની પુત્રી આપી છે! આજે સત્કર્મનો લોપ કર્યો છે. આ હંમેશાં અપવિત્ર રહે છે, ઘણો ઘમંડી છે અને ધર્મની મર્યાદા તોડી રહ્યો છે. (૧૩) આ પ્રેતોના નિવાસસ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂતપ્રેતોને સાથે લઈને ભમતો રહે છે. સંપૂર્ણ પાગલની જેમ માથાના વાળ વિખેરેલો અને દિગંબર રહે છે, ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. (૧૪) આ આખા શરીરે ચિતાની અપવિત્ર ભસ્મ લગાડેલો રહે છે, ગળામાં ૧. પ્રા. પા. - અથ ૨. પ્રા. પા. - પાશિર્મન્દુલોચન- 1 328 શ્રીમદભાગવત [અબર તસ્મા ઉન્માદનાથાય નષ્ટશૌચાય દુર્હદે ! દત્તા બત મયા સાધ્વી ચોદિતે પરમેષ્ઠિના ॥। ૧૬॥ મૈત્રેજ ઉવચ વિનિન્ધૈવં સ ગિરિશમપ્રતીપમવસ્થિતમ્ | દક્ષોડથાપપ ઉપસ્પૃશ્ય ક્રુદ્ધઃ શમું પ્રચક્રમે ॥ ૧૭॥ અયં તુ દેવયજન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવઃ । સહ* ભાગં ન લભતાં દેવૈદેવગણાધમઃ | ૧૮॥ નિષિધ્યમાનઃઃ સ સદસ્યમુખ્ધૈ- ્દક્ષો ગિરિત્રાય વિસુજય શાપમ્ | તસ્માદ્ધિનિષ્કરમ્ય વિવૃદ્ધમન્યુ- જગામ કૌરવ્ય નિજં નિકેતનમ્ | ૧૯ વિજ્ઞાય શાપં ગિરિશાનુગાગ્રણી- ર્નન્દીશ્રરો રોષકષાયદૂષિતઃ | દક્ષાય શાપં વિસસર્જ દારુણ યે ચાન્વમોદંસ્તદવાચ્યતાં દ્વિજાઃ | ૨૦॥ ય એતન્મર્ત્યમુદિશ્ય ભગવત્યપ્રતિદુહિ કુહ્યત્યજ્ઞઃ પૃથગ્દષ્ટિસ્તત્ત્તતો વિમુખો ભવેત્ ॥ ૨૧।। ગૃહેષુ કૂટધર્મેષુ સક્તો ગ્રામ્યસુખેચ્છયા | કર્મતન્ત્રં વિતનુતે વેદવાદવિપન્નધીઃ || રર॥ બુદ્ધયા પરાભિધ્યાયિન્યા વિસ્મૃતાત્મગતિઃપશુઃ । સરીકામઃ સોડસ્ત્વતિતરાં દક્ષો બસ્તમુખોડચિરાત્ । ૨૩॥ વિધાબુદ્ધિરવિધાયાં કર્મમય્યામસૌ જડઃ | સંસરન્ત્વિહ વે ચામુમનુ શર્વાવમાનિનમ્ || ર૪।। ગિરઃ શ્રુતાયાઃ પુષ્પિણ્યા મધુગન્ધેન ભૂરિણા । મથ્ના ચોન્મથિતાત્માનઃ સમ્મુહ્યન્તુ હરદ્વિષઃ | રપ॥। ભૂતોના પહેરવા યોગ્ય નર-મુંડો (ખોપરીઓ)ની માળા અને આખા શરીરે હાડકાઓનાં ઘરેણાં પહેરેલો રહે છે. આ કેવળ નામમાત્રનો શિવ છે, વાસ્તવમાં તો છે સંપૂ્થ અશિવ - અમંગળરૂપ. જેવો આ પોતે છકેલો છે તેવા જ છકેલાઓ આને વહાલા લાગે છે. ભૂત-પરેત-પ્રમથ વગેરે નર્યા તમોગુશ્રી સ્વભાવવાળા જીવોનો આ નેતા છે. (૧૫) અરે! મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈ જઈને આવા ભૂતોના આગેવાન, આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને પોતાની ભલીભોળી દીકરી પરણાવી દીધી!’ (૧૬) શ્રીમૈત્રેયજી કહે છે - વિદુરજી! દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ઘણીબધી નિંદા-ટીકા કરી, તોપણ તેમણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં; તેઓ પહેલાંની જેમ જ નિશ્ચળભાવે બેસી રહ્યા. એનાથી દક્ષનો ક્રોધ એથીય અધિક વધી ગયો ને તેઓ હાથમાં જળ લઈને શિવજીને શાપ આપવા તત્પર થયા. (૧૭) દક્ષે કહ્યું - “આ મહાદેવ દેવતાઓમાં ઘણો જ અધમ છે. હવેથી તેને ઇન્દ્ર-ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે.’ (૧૮) ઉપસ્થિત મુખ્ય-મુખ્ય સભાસદોએ તેમને ઘણી મનાઈ કરી, પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં; મહાદેવજીને શાપ દઈ જ દીધો. પછી હે વિદુરજી! તેઓ અત્યંત ક્રોધિત થઈને તે સભામાંથી નીકળીને પોતાના ઘરે ચાલ્યા ગયા. (૧૯) જ્યારે શ્રીશંકરજીના અનુયાયીઓમાં અગ્રણી નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શાપ આપ્યો છે ત્યારે તેઓ ક્રોધથી સમસમી ઊક્યા અને તેમણે દકષનાં દુર્વચનોનું જે બ્રાહ્મબ્રોએ સમર્થન કર્યું હતું તેમને મહાભયંકર શાપ આપ્યો. (૨૦) તેઓ બોલ્યા
- “આ મર્ત્ય શરીરનું જ અભિમાન કરીને કોઈની પણ સાથે ક્રેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે જે દ્વેષ કરે છે તે ભેદબુદ્વિવાળો મૂર્ખ દક્ષ તત્વશાનથી વિમુખ જ રહે.(૨૧) શ્વતુર્માસી યશ કરનારાને અક્ષય પુલ્ધ મળે છે’ વગેરે. અર્થવાદરૂપ વેદવાક્યોથી મોહિત અને વિવેકભ્રષ્ટ થઈને વિષયસુખની ઇચ્છાથી કપટધર્મ-સભર ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ (દક્ષ) પ્રવૃત્ત રહે છે. આની બુદ્ધિ શરીર આદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે; તેના વડે આણે આત્મસ્વરૂપને ભુલાવી દીધું છે; આ સાક્ષાત્ પશુ જેવો જ છે, તેથી તે અત્યંત સ્ત્રી-લંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઈ જાય. (૨૨-૨૩) આ મૂર્ષ કર્મમયી અવિધાને જ વિધા સમજે છે; આથી આ અને અન્ય લોકો ભગવાન શંકરનું અપમાન કરવાવાળા આ દુષ્ટની પાછળ-પાછળ ચાલનારા છે, તેઓ બધા જન્મ-મરણરૂપ સંસારચક્રમાં પડ્યા રહે. (૨૪) વેદવાણીરૂપી લતા ફલશ્રુતિરૂપી પુષ્પોથી ૧. પ્રા. પા. - દક્ષો હ્રાપ | ર. પ્રા. પા. - યજ્ઞે! અ૦ર] ચોથો સ્કન્ધ 329 સર્વભક્ષા હ્વિજા વૃત્ત્વૈ ધૃતવિધાતપોવ્રતાઃ । વિત્તદેહેન્દ્રિયારામા યાચકા વિચરન્ત્વિહ ।। ર ૬।। તસ્થૈવં દદતઃ૧ શાપં શ્રુત્વા દ્વિજકુલાય વૈ । ભૃગુઃ પ્રત્યસૃજચ્છાપં બ્રહ્મદણ્ડં દુરત્યયમ્ । ર૭।। ભવવ્રતધરા યે ચ યે ચ તાન્ સમનુત્રતાઃ । પાખણ્ડિનસ્તે ભવન્તુ સચ્છાસ્રપરિપન્થિનઃ | ૨૮।। નષ્ટશૌચા મૂઢધિયો જટાભસ્માસ્થિધારિણઃ । વિશન્તુ શિવદીક્ષાયાં યત્ર દૈવં સુરાસવમ્ | ૨૯।। બ્રહ્મ ચ બ્રાહ્મણાંશ્વેવ યધૂયં પરિનિન્દથ । સેતું વિધારણં પુંસામતઃ પાખણ્ડમાશ્રિતાઃ | ૩૦॥ એષએવહિલોકાનાં શિવઃ પન્થાઃ સનાતનઃ | યં પૂર્વે ચાનુસન્તસ્થુર્યત્્રમાણં જનાર્દનઃ ।। ૩૧॥। તદબ્રહ્મ પરમં શુદ્ધં સતાં વર્ત્મ સનાતનમ્ | વિગર્હા યાત પાષણ્ડં દૈવં વો યત્ર ભૂતરાટ્ | ૩૨॥ મૈત્રેય ઉવચ તસ્યૈવં વદતઃ શાપં ભ્રગોઃ સ ભગવાન્ ભવઃ | નિશ્ચક્રામ તતઃ કિગ્ચિદ્ધિમના ઇવ સાનુગઃ | ૩૩॥ તેડપિ વિશ્વસૃજઃ સત્ર સહસ્રપરિવત્સરાન્ । સંવિધાય મહેષ્વાસ યત્રેજ્ય ત્રષભો હરિઃ | ૩૪॥ આપ્લુત્યાવભૃથં યત્ર ગક્ના યમુનયાન્વિતા ! વિરજેનાત્મના સર્વે સ્વં સ્વં ધામ યયુસ્તતઃ ।। ૩૫।। શોભાયમાન છે, તેન બરાહ્મબોનાં) ચિત્ત થુબ્ધ વ! શંકરદ્રોહીઓ કર્મોની જાળમાં % બ્રાહ્મણો ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર ત્વજીને માટે જ વિદ્યા, તપ અને વ્રત વગેરેનો આશર શરીર અને ઇન્દ્રિયોના સુખને. બનીને દુનિયામાં ભીખ માગતા નંદીશ્વરના મુખેથી આ પ્રકારનો, બાહર શાપ સાંભળીને તેના બદલામાં બ્રહ્મદંડ આપ્યો. (૨૭) કે - ‘જે લોકો શિવભક્ત તે ભક્તોના જેઓ અનુયાયી છે તેઓ સત્-શાસોનાં વિરોધી આચરણ કરનારા અને પાખંડી થાય. (૨૮) જે લોકો શૌચાચારથી રહિત, મંદબુદ્ધિના તથા જટા, ભસ્મ અને હાડકાં ધારણ કરનારા છે તેઓ શૈવ સંપ્રદાયમાં જ દીક્ષિત થાય, કે જે (સંપ્રદાય)માં સુરા અને આસવ જ દેવતાઓની જેમ આદરણીય છે. (ર૯) અરે! ધર્મની મર્યાદાની સ્થાપના કરનારા તેમ જ વર્ણો અને આશ્રમોનું રક્ષણ કરનારા વેદો અને બ્રાહ્મણોની તમે નિંદા કરો છો, તેથી માલૂમ પડે છે કે તમે લોકોએ પાખંડનો આશરો લઈ રાખેલો છે. (૩૦) આ વેદ-માર્ગ જ લોકો માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વના મનુપ્યો આ જ માર્ગ ચાલતા આવ્યા છે અને એનું મૂળ શ્રીવિષ્યુ ભગવાન છે. (૩૧) તમે લોકો સત્યુરૃપોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ એવા વેદોની નિંદા કરો છો, તેથી એ પાખંડ-માર્ગે જાઓ કે જે (માર્ગ)માં ભૂતોના આગેવાન, તમારા ઇષ્ટદેવ નિવાસ કરે છે.’ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! ભૃગુ જિના આ પ્રમાણે શાપ આપવાથી ભગવાન શંકર કંઈક ખિન્ન જેવા થઈને, ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલી નીકળ્યા. (૩૩) ત્યાં પ્રજાપતિઓ જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ શ્રીહરિ જ ઉપાસ્યદેવ હતા અને તે યજ્ઞ એક હજાર વર્ષે સંપન્ન થનારો હતો. તે યજ્ઞ સમાપ્ત કરીને તે પ્રજાપતિઓએ શ્રીગંગા-યમુનાના સંગમમાં યજ્ઞાન્ત સ્નાન કર્યું અને પછી પ્રસન્નચિત્તે તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. (૩૪-૩૫) રૂપા મનમ થેલા ૫) આ બ પેટ ભરવા લે તથા ધન, કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે દક્ષશાપો નામ દ્વિતીયોડધ્યાયઃ ॥ ૨॥। ચોથા સ્કંધ-અંતર્ગત દક્ષશાપ નામનો બીજો અધ્યાય સમાપ્ત.