Śrīmad Bhāgavatam

7 બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા

દક્ષયજ્ની પૂર્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ર છટ્ઠો અધ્યાય 7 બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા મૈત્રક ઉવાચ અથ દેવગણાઃ સર્વે રુદ્રાનીકૈઃ પરાજિતાઃ | શૂલપટ્ટિશનિસ્ત્રિશગદાર્પરેઘમુદગરેઃ ॥1॥ સગ્છિન્નભિન્નસર્વાક્ઞાઃ સર્ત્વિક્સભ્યા ભયાકુલાઃ સ્વયમ્બુવે નમસ્કૃત્ય કાત્સ્ન્યનૈતન્ન્યવેદયન્‌ | ર॥ ઉપલભ્ય પુરૈવૈતદ્રગવાનબ્જસમ્ભવઃ | નારાયણશ્ચ વિશ્વાત્મા ન કસ્યાધ્વરમીયતુઃ? ।। ૩॥। શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! આ પ્રમાણે જ્યારે રુદ્રના સેવકોએ દેવતાઓને હરાવી દીધા અને તેમનાં સઘળાં અંગપ્રત્યંગો ભૂત-પ્રેતોનાં ત્રિશૂળ, પટ્ટિશ, ખડગ, ગદા, પરિવ, મુદ્ગર વગેરે હથિયારોથી છિન્ન-ભિન્ન થઈ ગયાં ત્યારે તે ત્રત્વિજો અને સભાજનો સહિત ધણા જ ડરી જઈને બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યા અને પ્રણામ કરીને તેમને બધી હકીકત કહી સંભળાવી. (૧-૨) ભગવાન બ્રહ્માજી અને સર્વાન્તર્યામી નારાયલ્ર પહેલાંથી જ આ ભાવી ઉત્પાતને જાણતા હતા, તેથી જ તેઓ દક્ષના વજ્ષમાં ગયા ન હતા. (૩) ૧. પ્રા. પા. દકલપ્રમમનં પગ્યમોડધ્યાયઃ | ૪. પ્રા. પા. - તસ્યાબ! ત્મસુચવત્‌ 1 ૨. પ્રાચીન પ્રતમાં ‘પૃષ્લા…હસદર્શયનદત? આ શ્લોક આગલા બે શ્લોકો પછી છે. ૩. પ્રા પા. અ૦૬] ચોથો સ્કન્ધ 341 તદાકર્ણ્ય વિભુઃ પ્રાહ તેજીયસિ કૃતાગસિ ! ક્ષેમાય’ તત્ર સા ભૂયાન્ પ્રાયેણ બુભૂષતામ્‌ || ૪॥। અથાપિ યૂયં કૃતકિલ્બિષા ભવં યે બર્હિષો ભાગભાજં પરાદુઃ | પ્રસાદયધ્વં પરિશુદ્ધચેતસા૨ ક્ષિપ્રપ્રસાદીં પ્રગૃહીતાડદ્રિપ્મમ્‌ | ૫॥। આશાસાના જીવિતમધ્વરસ્ય લોકઃ સપાલઃ કુપિતે ન યસ્મિન્‌ | તમાશુ દેવં પ્રિયયા વિહીનં ક્ષમાપયધ્વં હદિ વિદ્ધં દુરુક્તેઃ ॥ ૬॥ નાહં ન યજ્ઞો ન ચ યૂયમન્યે યે દેહભાજો મુનયશ્ચ તત્ત્વમ્‌ | પ્રમાણ બવલવીર્યયોર્વા યસ્યાત્મતન્ત્રસ્ય” ક ઉપાયં વિધિત્સેત્‌ ।। ૭।। વિદુઃ સ ઇત્થમાદિશ્ય સુરાનજસ્તેઃ સમન્વિતઃ પિતૃભિઃ સપ્રજેશૈઃ | યયૌ સ્વધિષ્ષ્યાન્ઞિલયં પુરદ્વિષઃ કૈલાસમદ્રિપ્રવરં પ્રિયં પ્રભોઃ૮॥ જન્મૌષધિતપોમન્ત્રયોગસિદ્વેનરેતરેઃ । જુષ્ટંપ કિન્નરગન્ધર્વેરપ્સરોભિર્વત સદા 1૯॥ નાનામણિમયૈઃ શરૃશ્નેર્બાનાધાતુવિચિત્રિતેઃ । નાનાઠ્ઠુમલતાગુલ્મૈર્નાનામૃગગણાવૃતેઃ ॥૧૦॥ નાનાડમલપ્રસવણૈર્નાનાકન્દરસાનુભિઃ । રમણં વિહરન્તીનાં રમણૈઃ* સિદ્ધયોષિતામ્‌ ।। ૧૧॥। મયૂરકેકાભિરુતં મદાન્ધાલિવિમૂચ્છિતમ્‌ । પ્લાવિતેરક્તકણ્ઠાનાં કૂજિતેશ્ચ પતત્ત્રિણામ્‌ ॥ ૧૨॥ આદ્ધયન્તમિવોદ્ધસ્તે્દિજાન્‌ કામદુધેદુમૈઃ । વ્રજન્તમિવ માતશૈર્ઝણન્તમિવ નિર્ઝરેઃ ॥૧૩॥ હવે દેવતાઓના મુખેથી ત્યાંની બધી વાત સાંભળીને તેમણે કહ્યું, દેવતાઓ! દેવતાઓ! પરમ સમર્થ તેજસ્વી પુરુષ વડે કોઈ દોષ થઈ જાય તો પણ કલ્યાણવાંછુ પુરુષ દ્વા વ્યક્તિ સાથે પ્રતિશોધની ભાવનાથી આચરણ કરવું જોઈએ નહીં. તેમ છતાં જો કરે તો તેનું કલ્યાણ થતું નથી. (૪) વળી, તમે તો યજ્ઞમાં ભગવાન શંકરનો પ્રાપ્ધ ભાગ નહીં આપીને તેમનો ઘલો મોટો અપરાધ કર્યો છે. પણ શંકરજી ઘણા જલદાં પ્રસન્ન થનારા છે, તેથી તમે શુદ્ધ હૃદયથી તેમના ચરણના ઈને તેમને પ્રસન્ન કરો - તેમની ક્ષમા માગો, (૫) ર્વચનોરૂપી બાણોથી તેમનું હૃદય તો પહેલાંથી જ વાંધા નાષ્યું હતું, હવે વધારામાં તેમનાં પ્રિયા સતીજીનો વિયોગ થઈ ગયો છે. તેથી જો તમે ઇચ્છતા હો કે તે યશ કરીથી આરંભાઈને પૂર્ણ થાય તો પહેલાં જલદી જઈને તેમની પાસે પોતાના અપરાધો બદલ ક્ષમા માગો. અન્યથા, તેમના કદ થવાથી લોકપાલો સમેત આ સમસ્ત લોકોનું પબ્ર બચવું અસંભવ છે. (૬) ભગવાન શંકરનું શક્તિ-સામર્થબ છે તે તેમનું પોતાનું છે. તેમના આ સામર્થથને ઝાપિમુનિઓ, દેવતાઓ અને વશ્સ્વરૂપ રાજ ઇન્દ્ર પણ નથી જાબ્રતા અને નથી તો હું સ્વં પણ જાલતો; પછી બીજાઓની તો વાત જ શીં કરવી? આવી પરિસ્થિતિમાં તેમને શાંત કરવાનો ઉપાય કોણ કરી શકે?’ (૭) દેવતાઓને આ પ્રમાળે કહીને બ્રહ્માજી તેમને, પ્રજાપતિઓને અને પિતૃઓને સાથે લઈને પોતાના લોકમાંથી (નીકળીને) પર્વતશ્રેષ્ઠ કૈલાસમાં ગયા, કે જે ભગવાન શંઃ પ્રિય ધામ છે. (૮) તે કૈલાસ પર ઔષધિ, તપ, મંત્ર, યોગ ઉપાયોથી સિ પામેલા અને ક. જ કે ષકરનાર છવાયેલાં છે, કે જેમાં ટોળેટોળાં જંગલી પશુઓ વિચરતાં રહે છે. (૧૦) ત્યાં નિર્મળ જળનાં અનેક ઝરણાં વહે કં અને ઘણીબધી ગહન ગુફાઓ અને ઊંચા શિખઃ તે પર્વત પોતાના પ્રિયતમોની સાથે વિહાર કરી ૨; સિદ્ધપત્નીઓનું કીડાસ્થળ બનેલો છે. (૧૧) તે બધી બાજુએ મયુરોની કેકા, મદાંધ ભમરાઓના ગુંજન, કોયલોના કુષ કુહ્‌ ધ્વનિ તથા અન્ય બીજાં પક્ષીઓના ક્લઃ છે. (૧૨) તેનાં કલ્પવૃક્ષો પોતાની ઊંચી-ઊંચી ડાળીઓ હલાવી-હલાવીને જાળ કે પક્ષીઓને નોતરી રહ્યાં છે તથા હાથીઓના હરવા-ફરવાને કારણે તે કૈલાસ સ્વયં ચાલતો ૧. પ્રા. પા. - ભવ પ. પ્રા. પા. - થ્લા ભૂવસે ભૂવા” 1 ૬. પ્રા. પા. પ્રા. પા. - પરિશુદ્સત્તવ ! 3. પ્રા. પા. - તસ્યાત્મ 1 ૪. પ્રા. પા. - તિ કિદ્વારલ્રયોપિતામ્‌ | ૭. પ્રા. પા. - સૂચિતે! 342 શ્રીમદભાગવત [અ૦૬ મન્દારૈઃ પારિજાતેશ્વ સરલૈશ્ચોપશોભિતમ્‌ ! તમાલૈઃ શાલતાલૈશ્ચ કોવિદારાસનાર્જુનૈઃ | ૧૪॥। ચૂતૈઃ૧ કદમ્બૈર્નપિશ્ચ નાગપુન્નાગચમ્પકેઃ | પાટલાશોકબકુલૈઃ કુન્દૈઃ કુરબકૈરપિ ॥ ૧૫॥ સ્વર્ણાર્ણશતપત્રેશ વરરેણુકજાતિભિઃ । કુબ્જકેર્મલ્લિકાભિશ્ચ માધવીભિશ્ચ મણ્ડિતમ્‌ ।। ૧૬।! પનસોદુમ્બરાશ્ચત્થપ્લક્ષન્યગ્રોધહિડ્ગુભિઃ | ભૂર્જરોષધિભિઃ પૂરૈ રાજપૂર્ડૈશ્ષ જમ્બુભિઃ૨ ॥ ૧૭॥ ખર્જૂરામ્રાતકામ્રાધૈઃ પ્રિયાલમધુકેડગુદૈઃ । દુમજાતિભિરન્યૈશ્ રાજિતં વેણુકીચકૈઃ || ૧૮॥ કુમુદોત્પલકહ્ારશતપત્રવનર્હિભિઃ 1 નલિનીષુ* કલં કૂજત્ખગવૃન્દોપશોભિતમ્‌ । ૧૯।। મૃગૈઃ શાખામૃગઃ કોડેર્ગેન્ટેર્કક્ષશલ્યકેઃ । ગવયૈઃ શરભૈર્વ્યાધ્રે રુરુભિર્મહિષાદિભિઃ । ર૦॥ કર્ણાન્ત્રેકપદાશ્ચાસ્યૈર્નિ્જુષ્ટ વકનાભિભિઃ । કદલીખણ્ડસંરુદ્ધનલિનીપુલિનશ્રિયમ્‌ ।૨૧॥ પર્યસ્તં નન્દયા સત્યાઃ સ્નાનપુણ્યતરોદયા । વિલોક્ય ભૂતેશગિરિં વિબુધા વિસ્મયં યયુઃ ॥ ૨૨ દદશુસ્તત્ર” તે રમ્યામલકાં નામ વૈ પુરીમ્‌ । વનં સૌગન્ધિકં ચાપિ યત્ર તન્ઞામ પડ્જમ્‌ | ૨૩॥। નન્દા ચાલકનન્દા ચ સરિતૌ બાહ્યતઃ પુરઃ તીર્થપાદપદામ્ભોજરજસાડતીવ પાવને || ર૪॥ યયોઃ સુરસ્િયઃ ક્ષત્તરવરુહ્ય સ્વધિષ્ણ્યતઃ | ક્રીડન્તિ પુંસઃ સિગ્ચન્ત્યો વિગાહ્ય રતિકર્શિતાઃ“ || ર૫॥ યયોસ્તત્સ્નાનવિભ્રષ્ટનવકુડકુમપિઞ્જરમ્‌ । વિતૃષોડપિ પિબન્ત્યમ્ભઃ પાયયન્તો ગજા ગજીઃ ।। ર ૬॥ હોય તેવો અને ઝરણ્ાંઓના કલકલ-ધ્વનિને લીધે (સ્વયં) વાતચીત કરતો હોય તેવો પ્રતીત થાય છે. (૧૩) મંદાર, પારિજાત, સરલ (સરુ), તમાલ, શાલ, તાડ, કાંચનાર, અસન, અર્જુન વગેરે વૃક્ષોને લીધે તે પર્વત ધણો જ સોહામણો લાગે છે. (૧૪ આંબા, કદંબ, નીપ, નાગ, પુન્નાગ,ચંપો, ગુલાબ, અશોક,બોરસલી, કુંદ, કુરબક, સોનેરી શતદલ કમળ, ઇલાયચી અને માલતીની મનોહર લતાઓ તથા કુબ્જક, મોગરો અને માધવીની વેલો પણ તેની શોભા વધારે છે. (૧૫-૧૬) ફણસ, ગુલમહોર, પીપળ, અંજીર, વડ, ગૂગળ, ભોજવૃક્ષ, ઔપધ-જાતનાં વૃક્ષો (કેળ વગેરે, જે ફળ આવ્યા પછી કાપી નંખાય છે), સોપારી, રાજપૂગ,જાંબુ, ખજૂર, આમળાં, આંબા, પ્રિયાલ, મહુડા, ઇંગોરિયા વગેરે વિભિન્ન પ્રકારનાં વૃક્ચો તથા પોલા અને નક્કર વાંસની ઝાડીઓથી તે પર્વત ઘણો જ મનોહર જણાય છે. (૧૭-૧૮) તેનાં સરોવરોમાં કુમુદ, ઉત્પલ, કહલાર, શત્રપત્ વગેરે અનેકજાતનાં કરતાં ટોળેટોળાં પક્ષીઓથી તે ઘણો જ સુંદર લાગે છે. (૧૯) ત્યાં અહીં-તરહી હરબ્ર, વાનર, સૂવર, સિંહ, રીંછ, સાહૂડી, નીલગાય, શરભ, વાધ, કાળિયાર, મહિષ, કર્ણાન્ત્ર, એકપદ, અશ્રમુખ, વરુ અને કસ્તુરીમૃગો ઘૂમતાં રહે છે તથા ત્યાંનાં સરોવરોના કાંઠા કેળોની હારોથી ઘેરાયેલા હોવાને કારણે ઘણી શોભા પામે છે. તેની ચારે તરફ નંદા નામની નદી વહે છે, જેનું પવિત્ર જળ દેવી સતીના સ્નાન કરવાથી એથીય અધિક પવિત્ર અને સુગંધિત થયેલું છે. ભગવાન ભૂતનાથના નિવાસસ્થાન એવા આ કૈલાસ પર્વતની આવી રમણીયતા જોઈને દેવતાઓને ઘણું આશ્ચર્ય થયું. (૨૦-૨૨) ત્યાં તેમણે અલકા નામની એક સુરમ્ય નગરી જોઈ. સૌગન્ધિક વન પણ જોયું, કે જેમાં સર્વત્ર સુગંધ ફેલાવનારાં સૌગન્ધિક નામનાં કમળ ખીલેલાં હતાં. (૨૩) તે નગરીની બહાર નંદા અને અલકનંદા નામની બે નદીઓ છે, જે તીર્થપાદ શ્રીહરિની ચરણરજના સંયોગથી અત્યંત પવિત્ર થયેલી છે. (૨૪) વિદુરજી! તે નદીઓમાં, રતિવિલાસથી થાકેલી દેવાંગનાઓ પોતપોતાના નિવાસસ્થાનેથી આવીને જલક્રીડા કરે છે અને તેમાં પ્રવેશીને પોતાના પ્રિયતમો પર જળ ઉલેચે છે. (૨૫) સ્નાનના સમયે તેમનું તાજેતરમાં લગાડેલું કુંકૃમ ઓગળવાથી જળ પીળું થઈ જાય છે. તે કુંકુમમિશ્રિત જળને હાથીઓ તરસ નહીં લાગવા છતાં પણ ગંધની લાલચમાં પોતે પીએ છે અને પોતાની હાથણીઓને પિવડાવે છે. (૨૬) ૧. પ્રા. પા. ફૂજ૦ । પ. પ્રા. પા. - ત્શલ્લન ! ૬. પ્રા. પા. -

  • શૃતૈઃ કદમ્બનિમ્બેલ । ર. પરા. પા. - ન્ગૈઃ પત્રેલ ધવજમ્બુભિઃ । ૩. પ્ર. પા. -. કાશ્મરયાગ્રા. 1 ૪. પ્રા. પા. — નલિનીપુલિને. કલ્લોલુષષટેશાન્યેનિર્વિષટ મૃગનાભિભિઃ । ૭. પ્રા. પા. - તસ્ય તે 1 ૮. પ્રા. પા. - રતિતર્ષિતાઃ ! અ૦૬] ચોથો સ્કન્ધ 343 તારહેમમહારત્નવિમાનશતસડકુલામ્‌ | જુષ્ટાં પુણ્યજનસ્રીભિર્યથા ખં સતડિદ્ઘનમ્‌ ॥ ૨૭॥ હિત્વા યક્ષેશ્વરપુરીં વનં સૌગન્ધિકં ચ તત્‌ | કુમૈઃ કામદુધૈર્હધંપ ચિત્રમાલ્યફલચ્છદૈઃ ॥ ૨૮॥ રક્તકણ્ઠખગાનીકસ્વરમશ્ડિતષટ્પદ્મ્‌ ! કલહેસકુલપ્રેષ્કે ખરદણ્ડજલાશયમ્‌ | ૨૯॥ વનકુગ્જરસડઘૃષ્ટહરિચન્દનવાયુનાચ 1 અધિ પુષ્યજનસ્રીણાં મુહુરુન્મથયન્મનઃ* । ૩૦॥ વૈદૂર્યકૃતસોપાના વાપ્ય ઉત્પલમાલિનીઃ । પ્રાસાઃ કિમ્પુરુષૈર્દષ્ટ્વા ત આરાદદશુર્વટમ્‌ ॥ ૩૧॥ સર યોજનશતોત્સેધઃ પાદોનવિટપાયતઃ ! પર્યક્કૃતાચલચ્છાયો નિર્નીડિસ્તાપવર્જિતઃ । ૩૨ તસ્મિન્મહાયોગમયે મુમુક્ષુશરણે સુરાઃ | દદશુઃ શિવમાસીનં ત્યક્તામર્ષમિવાન્તકમ્‌ | ૩૩॥ સનન્દનાધ્ૈર્મહાસિદ્વેઃ શાન્તેઃ સંશાન્તવિગ્રહમ્‌ । ઉપાસ્યમાનં સખ્યા ચ ભર્તા ગુહ્યકરક્ષસામ્‌ | ૩૪॥। વિધાતપોયોગપથમાસ્થિતં તમધીશ્વરમ્‌ | ચરન્તં વિશ્વસુહૃદં વાત્સલ્યાલ્લોકમડ્ાલમ્‌ ॥ ૩૫॥ લિદ્નંચ તાપસાભીષ્ટં ભસ્મદણ્ડજટાજિનમ્‌ । અન્નેન સન્ધ્યાભ્રરુચા ચન્દ્રલેખાં ચ બિભ્રતમ્‌ । ૩૬॥ ઉપવિષ્ટં દર્ભમય્યાં બૃસ્યાં બ્રહ્મ સનાતનમ્‌ ! નારદાય પ્રવોચન્તં પૃચ્છતે ૃણ્વતાં સતામ્‌ । ૩૭॥। કત્વોરૌ દક્ષિણે સવ્યં પાદપવ્મં ચ જાનુનિ । બાહું પ્રકોષ્ઠેડક્ષમાલામાસીનં તર્કમુદ્રયા ॥ ૩૮॥ અલકાપુરી ઉપર ચાંદી, સુવર્ણ અને બહમૂલ્ય મલિઓનાં બનેલાં સેંકડો વિમાન છવાયેલાં હતાં, જેમાં અનેક થક્ષપત્નીઓ નિવાસ કરતી હતી. એમને કારણે તે વિશાળ નગરી વીજળી અને વાદળોથી છવાયેલા આકાશ જેવી જણાઈ આવતી હતી. (૨૭) યક્ષરાજ કુબેરની રાજધાની તે અલકાપુરીને પાછળ છોડીને દેવતાઓ સૌગન્ધિક વનમાં પ્રવેશ્યા. તે વન રંગબેરંગી ફળો, ફલો અને પાંદડાઓવાળાં અનેક ક્લ્યવૃક્ષોથી સુશોભિત હતું.(૨૮) તેમાં કોકિલ વગેરે પક્ષીઓનો કલરવ અને ભમરાઓનો ગુંજારવ થઈ રહ્યો હતો તથા (તે વનમાં) રાજહંસોનાં પરમપ્રિય કમળપુષ્યોથી સુશોભિત અનેક સરોવરો હતાં. (ર૯) તે વન જંગલી હાથીઓનાં શરીરનો ઘસારો લાગવાથી ઘસાયેલાં હરિચંદન વૃક્ષોને સ્પર્શીને વાતા સુગંધિત વાયુ વડે યક્ષપત્નીઓનાં મનને વિશેષરૂપે વલોવી નાખતું હતું. (૩૦) ત્યાંની વાવડીઓનાં પગથિયાં વૈદ્ર્યમણ્રિઓનાં બનેલાં હતાં. તેમાં ધણાંબધાં કમળ ખીલેલાં રહેતાં હતાં. ત્યાં અનેક કિન્નરો મોજ કરવા આવેલા હતા. આ પ્રમાણે તે વનની શોભા નિહાળતા દેવતાઓ થોડા આગળ વધ્યા, ત્યારે તેમને નજીકમાં જ વડનું એક વૃક્ષ દેખાયું. (૩૧) તે વટવૃક્ષ સો જોજન ઊંચું હતું તથા તેની ડાળીઓ પંચોતેર જોજન સુધી ફેલાયેલી હતી. તેની ચારે તરફ હંમેશાં અવિચળ છાંયો થયેલો રહેતો હતો, તેથી ગરમીનું કષ્ટ ક્યારેય થતું ન હતું; તથા તેમાં કોઈ (પક્ષીનો) માળો પણ ન હતો. (૩૨) તે મહાયોગમય અને મુમુક્ુઓના આશ્રયભૂત વૃક્ષની નીચે દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન જોયા. તેઓ સાક્ષાત્‌ કોધહીન કાળ જેવા દેખાતા હતા. (૩૩) ભગવાન ભૂતનાથનું શ્રીઅંગ ઘણું જ શાંત હતું. સનકાદિ શાંત સિદ્ધ અને સખા સ્વયં કુબેર - યક્ષરાક્ષસોના સ્વામી તેમની સેવા કરી રહ્યા હતા. (૩૪) જગત્પતિ મહાદેવજી સમસ્ત સંસાઃ સુકદ છે, સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે; તેઓ લોકક્લ્યાબર માટે જ ઉપાસના, ચિત્તની એકાગ્રતા, સમાધિ વગેરે સાધનોનું આચરણ કરતા રહે છે. (૩૫) સંધ્યાકાળના મેઘના જેવી કાન્તિવાળા શરીર પર તેઓ તપસ્વીઓનાં ચિહ્મો
  • ભસ્મ, દંડ, જટા અને મૃગચર્મ તેમ જ મસ્તક પર ચંદ્રક્લા (બીજનો ચંદ્રમા) ધારણ કરેલા છે. (૩૬) તેઓ એક દર્ભાસન પર બેઠા હતા અને અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રીનારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. (૩૭) તેમનો ડાબો પગ જમણી જાંઘ પર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીંચણ પર રાખી, હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા ૧. પ્રા. પા. - તફ । ૨. પા. પા. - ત્સમ્કૃષટ 1 3. પ્રા પા. - ત્મન્મથ- 1 ૪ પરા પા. - શતયોજનમુત્સેષઃ 1 પ. પરા. પા. - સનકાલે૦ ! 344 શ્રીમદભાગવત, [અ૦૬ તં બ્રહ્મનિર્વાણસમાધિમાશ્રિત વ્યુપાશ્રિતં ગિરિશંપ યોગકક્ષામ્‌ ! સલોકપાલા મુનયો મનૂના- માધં મનું પ્રાઝ્જલયઃ પ્રણેમુઃ | ૩૯॥ સ તૃપલભ્યાગતમાત્મયોર્નિ સુરાસુરેશૈરભિવન્દિતાડદ્વિઃ 1 ઉત્થાય ચક્રે શિરસાભિવન્દન૨- મર્હત્તમઃ કસ્ય યથૈવ વિષ્ણુઃ 1૪૦॥ તથાપરે સિદ્ધગણા મહર્ષિભિ- રે વૈ સમન્તાદનુ નીલલોહિતમ્‌ | નમસ્કૃતઃ પ્રાહ શશાક્કશેખરં કૃતપ્રણામં પ્રહસત્ઞિવાત્મભૂઃ | ૪૧॥।। ત્રહ્રોવાચ જાને ત્વામીશં વિશ્વસ્ય જગતો યોનિબીજયોઃ । શક્તેઃ શિવસ્ય ચ પરં યત્તદબ્રહ્મ નિરન્તરમ્‌ 1૪૨! ત્વમેવ ભગવજ્ઞેતચ્છિવશક્ત્યોઃ સરૂપયોઃ | વિશ્વં સૃજસિપાસ્યત્સિ ક્રીડન્નૂર્ણપટો”યથા ॥૪૩॥ ત્વમેવ ધર્માર્થદુઘાભિપત્તયે દક્ષેણ સૂત્રેણ સસર્જિથાધ્વરમ્‌ | લોકેડવસિતાશ્ર સેતવો યાન્બ્રાહ્મણાઃ શ્રદ્ધતે ધૃતવ્રતાઃ 1 ૪૪॥ ત્વં કર્મણાં મદ્નષલ મડ્ઞલાનાં કર્તુઃ સ્મ લોકં તનુપે સ્વઃ પરં વા | અમદ્નાલાનાં ચ તમિસ્રમુલ્બણં વિપર્યયઃ કેન તદેવ કસ્યચિત્‌ 1૪૫॥ ન વૈ સતાં ત્વચ્ચરણાર્પિતાત્મનાં ભૂતેષુ સર્વેષ્વભિપશ્યતાં ભૂતાનિ ચાત્મન્યપૃથગ્દિક્ષતાં પ્રાયૂણ રોષોડભિભવેધથા પશુમ્‌ ૪૬॥ પૃથગ્ધિયઃ કર્મદંશો દુરાશયાઃ પરોદયેનાર્પિતહૃદ્રુજોડનિશમ્‌ | દુરુક્તેર્વિતુદન્ત્યરુન્તુદા- સ્તાન્મા વધીદદૈવવધાન્‌” ભવદિધઃ || ૪૭॥ ત્વધૈવ તવ? । પરાન્‌ નાખી તર્કમુદ્રા*માં વિરાજમાન હતા. (૩૮) તેઓ યોગપટ્ટ (લાકડાની બનેલી હાથ-ટેક્ણી)નો સહારો લઈ, એકાગ્રચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. લોકપાલો સહિત સમસ્ત મુનિઓએ મનનશીલોમાં સર્વશ્રેષ્ઠ ભગવાન શંકરને હાથ જોડીને પ્રજ્ઞામ કર્યા. (૩૯) જોકે સમસ્ત દેવતાઓ અને દૈત્યોના અધિપતિ પણ શ્રીમહાદેવજીનાં ચરણકમળોની વંદના કરે છે તોપણ તેઓ પોતાના સ્થાને શ્રીબ્રહ્માજીને આવેલા જોઈને તરત ઊભા થઈ ગયા અને જેમ વામન- અવતારમાં પરમપૂજ્ય વિષ્ણુ ભગવાને કશ્યપજીની વંદના કરી હતી તેવી જ રીતે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા, (૪૦) આ પ્રમાળે શંકરજીની ચારે બાજુએ મહર્ષિઓ સમેત જે બીજા બધા સિદ્ધો બેઠા હતા તેમણે પલ બ્રહ્માજીને પ્રણામ કર્યા. બધાએ નમસ્કાર કરી લીધા એ પછી બ્રહ્માજીએ જેઓ અત્યાર સુધી પ્રણામની મુદ્રામાં જ ઊભા હતા, ચંદ્રમૌલિ ભગવાનને હસતાં-હસતાં ક્લયું. (૪૧) 0 ભબ્રલ્ાજીએ કહ્યું - ડે દેવ! હું જાળું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો; કારણ કે વિશ્વની યોનિ એવી શક્તિ (પ્રકૃતિ) અને તેના બીજ એવા શિવ (પુરુષ)થી પર. જે એકરસ બ્રહ્મ છે તે તમે જ છો. (૪૨) હે ભગવન્‌! તમે કરોળિયાની જેમ જ પોતાના સ્વરૂપભૂત શિવ-શક્તિરૂપે કીડા કરતા રહીને લીલાપૂર્વક જ સંસારની રચના, પાલન અને સંહાર કરતા રહો છો. (૪૩) તમે જ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનારા વેદોના રક્ષણ માટે દક્ષને નિમિત્ત બનાવીને યશ પ્રગટ કર્યો છે. તમારી જ બાંધેલી આ વર્ભાશ્રમની મર્યાદાઓ છે, કે જેમનું નિયમનિષ્ઠ બ્રાક્શરો શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે. (૪૪) હે મંગલમય મહેશ્વર! તમે શુભ કર્મો કરનારાઓને સ્વર્ગલોક અથવા મોક્ષપદ આપો છો અને પાપકર્મો કરનારાઓને ઘોર નરકોમાં નાખો છો. તો પછી કોઈ-કોઈ વ્યક્તિ માટે તે કર્મોનું ફળ ઊલટું કેમ થાય છે? (૪૫) જે મહાનુભાવો પોતાને તમારાં ચરણોમાં સમર્પિત કરી દે છે, જેઓ સઘળાં પ્રાણીઓમાં તમારું જ દર્શન કરે છે અને સઘળા જીવોને અભેદદષ્ટિથી આત્મામાં જ જુએ છે તેઓ પશુઓની જેમ ક્રોધને આધીન થતા નથી. (૪૬) આ સિવાય જે લોકો ભેદબુદ્ધિના હોવાને કારણે કર્મોમાં જ આસક્ત છે, જેમનું અંતઃકરલ્ર શુદ્ધ નથી, જેમનું થિત્ત બીજાની ઉન્નતિ જોઈને રાતદિવસ બળતું રહે છે અને જે અજ્ઞાનીઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓનાં ચિત્ત દૂભવ્યા કરે છે તેવાઓને પણ મારવા એ તમારા જેવા મહાપુરુષો માટે ઉચિત નથી; કારણ, ૧. પરા. પા. - વોગસમાપિકકષામ ૨. પરા. પા. - “ભિવાદનત ! 3. તરા. પા. - કોડયોર્લ । ૪. પરા. પા. - ભવ 1 પ. પ્રા. પા. - દેવહતાન્‌ !
  • તર્જનને અંગુઠા સાથે જોડીને બીજી આંગળીઓને પરસ્પર ભેગી કરીને કેલાવી દેવાથી જે બંધ સિદ્ધ થાય છે કહે છે. આનું નામ ‘શાનમુદ્ર’ પલ છે. “રકમ અ૦ ૭] ચોથો સ્કન્ધ 345 યસ્મિન્‌ યદા પુષ્કરનાભમાયયા દુરન્તયા૧ સ્પૃષ્ટધિયઃ પૃથગ્ટંશઃ | કુર્વન્તિ તત્ર હ્યનુકમ્પયા કૃપાં ન સાધવો દૈવબલાત્કૃતે ક્રમમ્‌ 1૪૮॥ ભવાંસ્તુ પુંસઃ પરમસ્ય માયયા દુરન્તયાડસ્પૃષ્ટમતિઃ સમસ્તદંક્‌ | તયા હતાત્મસ્વનુકર્મચેતઃ- સ્વનુગ્રહં કર્તુમિહાર્ડસિ પ્રભો 1 ૪૯॥ કુર્વધ્વરસ્યોદ્રણ હતસ્ય ભો- સ્ત્વયાડસમાસસ્ય મનો પ્રજાપતેઃ | ન યત્ર ભાગં તવચ ભાગિનો દદુઃ કુયજિવિનો યેન મખો નિનીયતે |૫૦॥ જીવતાધજમાનોડયં પ્રપદ્યોતાક્ષિણી ભગઃ | ભૃગોઃશ્મશ્રૂણિરોહન્તુ પૃષ્ણો દન્તાશ્ચ પૂર્વવત્‌ !। ૫૧ દેવાનાં ભગ્નગાત્રાણામૃત્વિજાં ચાયુધાશ્મભિઃ । ભવતાડનુગૃહીતાનામાશુ મન્યોડસ્ત્વનાતુરમ્‌ ॥ પર ॥। એપતેરુદ્રભાગોડસ્તુ યદુચ્છિષ્ટોડધ્વરસ્યવૈ | યશસ્તે રુદ્ર ભાગેન કલ્પતામધ યશહન્‌ ॥1૫૩॥। કે તે બિચારાઓ તો વિધાતાના મારેલા જ છે. (૪૭) હે દેવાધિદેવ! ભગવાન કમળનાભની પ્રબળ માયાથી મોહિત થઈ જવાને કારણે જો કોઈ મનુષ્યની ક્યારેક કોઈ સ્થાને ભેદબુદ્ધિ થાય છે તોપણ સાધુજનો પોતાના પરદુઃખ-કાતર સ્વભાવને કારણે તેના પર કૃપા જ કરે છે; ભાગ્યવશ જે કંઈ બનવા પામે છે તેને રોકવાનો તેઓ પ્રયત્ન કરતા નથી. (૪૮) હે પ્રભુ! તમે સર્વશ છો, પરમ પુરૃષ ભગવાનની દુસ્તર માયા તમારી બુદ્ધિને સ્પર્શી પણ શકી નથી; તેથી જેમનું ચિત્ત તેને વશીભૂત થઈને કર્મમાર્ગમાં આસક્ત થઈ રહ્યું છે તેમના વડે અપરાધ થઈ જાય તોપણ તેમના પર તમારે કૃપા જ કરવી જોઈએ. (૪૯) હે ભગવન! તમે જ સધળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો. યશભાગ મેળવવાનો પણ તમને પૂરો અધિકાર છે. તેમ છતાં દક્ષષશના આ બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞભાગ આપ્યો નથી. એને લીધે જ આ યશ તમારા દ્વારા વિધ્વસ્ત થયો છે. હવે તમે આ અધૂરા થશ્નો પુનરુદ્ધાર કરવાની કૃપા કરો. (૫૦) હે પ્રભુ! એવું, કરો, કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગદેવતાને આંખો મળી જાય, ભૃગુજીને દાઢી-મૂછ આવી જાય અને પૂષાના પહેલાં હતા તેવા જ દાંત ફૂટી આવે. (૫૧) હે રુદ્રદેવ! અસ-શસ્ત્ર અને પથ્થરોની ઝડીથી જે દેવતાઓ અને %ત્વિજોના અંગ-પ્રત્પંગ ધાયલ થઈ ગયાં છે તે તમારી કૃપાથી ફરી બરાબર થઈ જાય, (પ૨) યજ્ઞ સંપન્ન થવાથી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ષભાગ હશે. હે યજ્ઞવિધ્વંસક! આજે આ યજ્ઞ તમારા જ ભાગથી પૂર્ણ થાઓ.” (૫૩) કનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે રુદ્રસાન્તવનં નામ ષષ્ઠોડધ્યાયઃ ॥ ૬॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત રુદ્રસાન્ત્તન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.