Śrīmad Bhāgavatam

દક્ષયજ્ની પૂર્તિ

બ્રુવનું વન-ગમન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય દક્ષયજ્ની પૂર્તિ મૈત્રક ઉવાચ ઇત્યજેનાનુનીતેન ભવેન પરિતુષ્યતા | અભ્યધાયિ મહાબાહો પ્રહસ્ય શ્રૂયતામિતિ || ૧॥ કંમહાદેવ ઉવાચ” નાથં પ્રજેશ” બાલાનાં વર્ણયે નાનુચિન્તયે ! દેવમાયાભિભૂતાનાં દણ્ડસ્તત્ર” ધૃતો મયા | ર।। શ્રીમૈત્રેયજી કહે છે - હે મહાબાહુ વિદુરજી! બ્રહ્માએ આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતાં હસતાં કલુ - “સાંભળો.’ (૧) શ્રીમહાદેવજીએ કહ્યું - હે પ્રજાપતિ! ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી તો પછી તેની ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી. ફક્ત તેમને થોડોક ઉચિત દંડ જ આપ્યો છે. ૧. પ્રા. પા. - ફુલ શ્યયા | ૨. પ્રા. પા. - ભવ 1 ૩. પ્રાચીન પ્રતમાં ‘શ્રીમહાદેવ ઉવાચ’ એ પાઠ નથી. ૪. પ્રા. પા. - પરેશ! ૫. પ્રા. પા. - ફકત વિધૃતો !

  • દલે શાપ આપ્યો હતો કે, તમને યજ્ભાગ નર્હી મળે પરંતુ બ્ર્રાજીએ કહયું કે તમને (શંકરજીને) યજ્ભાગ સદાને માટે મળશે. 346 શ્રીમદભાગવત [અ૦૭ પ્રજાપતેર્દગ્ધશીર્ષ્ભો ભવત્વજમુખં શિરઃ | મિત્રસ્ય ચક્ષુપેક્ષેત ભાગં સ્વં બર્હિષો ભગઃ | ૩॥। પૂષા તુ યજમાનસ્ય દદ્ધિર્જક્ષતુ* પિષ્ટભુક્‌ ! દેવાઃ પ્રકૃતસર્વાન્ન યે મ ઉચ્છેષણં દદુઃ ।૪॥। બાહુભ્યામશ્ચિનોઃ પૃષ્ણો હસ્તાભ્યાં કૃતબાહવઃ ! ભવન્ત્વધ્વર્યવશ્ચાન્યે બસ્તશ્મશ્રુર્ભગુર્ભવેત્‌ ॥ ૫॥। મૈત્રેય ગાય તદા સર્વાણિ ભૂતાનિ શ્રુત્વા મીઢ્ુષ્ટમોદિતમ્‌ । પરિતુષ્ટાત્મભિસ્તાત સાધુ સાધ્વિત્યથાબ્રુવન્‌ || ૬॥ તતો મીઢ્વાંસમામન્ત્ય શુનાસીરાઃ સહર્ષિભિઃ | ભૂયસ્તદેવયજનં સમીઢવહેધસો યયુઃ 1 ૭॥ વિધાય કાત્સ્ન્યેન ચ તધદાહ ભગવાન્‌ ભવઃ | સન્દધુઃ કસ્ય કાયેન સવનીયપશોઃ શિરઃ ॥ ૮ સન્ધીયમાને શિરસિ૨ દક્ષો રુદ્રાભિવીક્ષિતઃ સધઃ સુપ્ત ઇવોત્તસ્થૌ દદશે ચાગ્રતો મૃડમ્‌ 1૯ તદા વૃષધ્વજદ્વેષકલિલાત્મા પ્રજાપતિઃ । શિવાવલોકાદભવચ્છરદધ્રદ ઇવામલઃ |।૧૦॥। ભવસ્તવાય કુતધીર્નાશક્નોદનુરાગતઃ । ઔત્કણ્ઠ્યાદ્બાષ્યકલયાસમ્પરેતાં સુતાં” સ્મરન્‌ ॥ ૧૧॥ કચ્છાત્સંસ્તભ્ય ચ મનઃપ્રેમવિદ્રલિતઃ સુધીઃ । શશંસ નિર્વ્યલીકેન ભાવેનેશં પ્રજાપતિઃ || ૧૨ દક ઉવાચ ભૂયાનનુગ્રહ અહો ભવતા કૃતો મે દણ્ડસ્ત્વયા મયિ ભૃતો યદપિ પ્રલબ્ધઃ । ન બ્રહ્મબન્ધુષુ ચ વાં ભગવજ્નવજ્ઞા તુભ્યં હરેશ્વ કુત એવ ધૃતવ્રતેષુ । ૧૩।। વિદ્યાતપોવ્રતધરાન્‌ મુખતઃ સ્મ વિપ્રાન્‌ બ્રહ્માડડત્મતત્ત્વમવિતું પ્રથમં ત્વમસ્રાક્‌ ! તદબ્રાહ્મણાન્‌ પરમ સર્વવિપત્સુ પાસિ પાલઃ પશૂનિવ વિભો પ્રગૃહીતદણ્ડઃ | ૧૪॥ (૨) દક પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે, તેથી તેને બકરાનું. માથું લગાડવામાં આવે; ભગદેવ, સૂર્યદેવતાની આંખોથી પોતાનો યજ્ઞભાગ જુએ. (૩) પુષા પીસેલું અન્ન ખાનારા છે, તેઓ થજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે તથા અન્ય બધા દેવતાઓનાં અંગ-પ્રત્યંગ પણ સ્વસ્થ થઈ જાય; કારણ કે યજ્ઞશિષ્ટ પદાર્થો મને મળે એવું તેમણે નકકી કર્યું છે. (૪) વ્યુ વગેરે યાશિકોમાંથી જેમની ભુજાઓ તૂટી ગઈ છે તેઓ અશ્વિનીકુમારોની ભુજાઓથી અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તેઓ પૂષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરાના જેવી દાઢી-મૂછ થઈ જાય. (૫) શ્રીમૈત્રેયજી કહે છે - પ્રિય વિદુર! ત્યારે ભગવાન શંકરનાં વચનો સાંભળીને બધા લોકો પ્રસશ્ચિત્તે ‘ધન્ય! ધન્ય!’ કહેવા લાગ્યા. (૬) પછી બધા જ દેવતાઓ અને ક્રષિઓએ મહાદેવજીને દક્ષની યજ્શાળામાં પધારવા પ્રાર્થના કરી અને ત્યારે તેઓ તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા. (૭) ત્યાં જેવું-જેવું ભગવાન શંકરે કયું હતું તે જ પ્રમાલે બધું કરીને તેમણે દક્ષના ધડ સાથે યજ્ઞપશુ (બકરા)નું મસ્તક જોડી દીધું. (૮) મસ્તક જોડાઈ ગયા પછી રુદ્રદેવની દષ્ટિ પડતાં જ દક્ષ ઊંધીને જાગ્યા હોય તેમ તત્કાળ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા. (૯) દક્નું શંકરજીના દ્રોહની કાલિમાથી ક્લુષિત હૃદય તેમનું દર્શન કરવાથી શરદકાળના સરોવર જેવું શુદ્ધ થઈ ગયું. (૧૦) તેમણે મહાદેવજીની સ્તુતિ કરવા ઇચ્છયું, પબ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેમના મુખેથી શબ્દ પણ નીકળી શક્યો નહીં. (૧૧) પ્રેમવિદ્રળ, પરમ બુદ્ધિમાન પ્રજાપતિએ જેમ-તેમ પોતાના હૃદયનો આવેગ રોકીને વિશુદ્ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું, (૧૨) દશે કલું - હે ભગવન્‌! મેં તમારો અપરાધ કર્યો હતો, પરંતુ તમે તે બદલ મને દંડ દ્વારા શિક્ષા કરીને, ઘણી જ કૃપા કરી છે. અહો! તમે અને શ્રીહરિ તો. બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી, તો પછી અમારા જેવા યજ્ઞ-યાગ વગેરે કરનારાઓને કઈ રીતે ભૂલી શકો? (૧૩) હે વિભુ! તમે બ્રહ્મા થઈને સૌપ્રથમ, આત્મતત્ત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિલા, તપ, વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. જેમ ભરવાડ (ગાયો ચરાવનાર) હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરે છે તેવી જ રીતે તમે તે બ્રાહ્મણોનું બધી વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો. (૧૪) ૧. પ્રા. પા. - જક્ષિતિ | ૨. પ્રા. પા. - શીર્ષ્ત્રડ | ૩. પ્રા. પા. - સર્તી| અ૦૭] ચોથો સ્કન્ધ 347 યોડસૌ મયાડવિદિતતત્ત્વટેશા સભાયાં ક્ષિ્તો દુરુક્તિવિશિખૈરગણય્ય તન્મામ્‌ | અર્વાક્‌ પતત્તમર્હત્તમનિન્દયાડપાદ્‌ દૅષ્ટ્યાડડર્દ્રયા સ ભગવાન્‌ સ્વકૃતેન તુષ્વેત્‌ | ૧૫।। મૈત્રેય ઉવાચ ક્ષમાપ્વેવં સ મીઢ્વાંસં બ્રહ્મણા ચાનુમન્ત્રિતઃ । કર્મસન્તાનયામાસ સોપાધ્યાયર્ત્વિગાદિભિઃ ॥ ૧૬।। વૈષ્ણવં યશ્ઞસત્તત્યૈ ત્રિકપાલં દ્વિજોત્તમાઃ । પુરોડાશં નિરવપન્‌ વીરસંસર્ગશુદ્ધયે । ૧૭॥। અધ્વર્યુણાડડત્તહવિષા યજમાનો વિશામ્પતે | ધિયા વિશુદ્ધયા દધ્યો તથા પ્રાદુરભૂદ્ધરિઃ ॥ ૧૮॥। તદાસ્વપ્રભયા તેષાં ધોતયન્ત્યા દિશો દશ મુષ્ણંસ્તેજ ઉપાનીતસ્તાક્યેણ સ્તોત્રવાજિના || ૧૯॥ શ્યામો હિરણ્યરશનોડર્કકિરીટજુષ્ટો નીલાલકભ્રમરમણિડિતકુણ્ડલાસ્યઃ | રેકમ્બ્વબ્જચક્રશરચાપગદાસિચર્મ- વ્યગૈર્હિરણ્મયભુજૈરિવ કર્ણિકારઃ | ૨૦॥ વક્ષસ્યધિશ્રિતવધૂર્વનમાલ્યુદાર- હાસાવલોકકલયા રમયંશ્ચ વિશ્વમ્‌ | પાર્શ્ભ્રમદવ્યજનચામરરાજહંસઃ શ્વેતાતપત્રશશિનોપરિ રજ્યમાનઃ ॥ ૨૧॥ તમુપાગતમાલક્ષ્ય સર્વે સુરગણાદયઃ પ્રણેમુઃ સહસોત્થાય બ્રહ્ેન્દ્રત્યક્ષનાયકાઃ ।। ર ર॥। હું તમારા તત્ત્વને જાણતો ન હતો, તેથી જ મેં ભરી સભામાં પોતાનાં વાગ્બાજ્નોથી તમને વીંધ્યા હતા. પરંતુ તમે મારા તે અપરાધનો કોઈ વિચાર કર્યો નહીં. હું તો તમારા જેવા પૂજ્યતમ મહાનુભાવોનો અપરાધ કરવાને કારલે નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો, પલ્ર તમે પોતાની કરૂણામય દષ્ટિથી મને ઉગારી લીધો. અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં કોઈ ગુણ્ર નથી. બસ, તમે પોતાના ઉદારતાપૂર્ણ વ્યવહારથી જ મારા પર પ્રસન્‍ન થાઓ. (૧૫) શ્રીમૈત્રેયજી કહે છે - આશુતોષ શંકર પાસેથી આ પ્રમાણે પોતાનો અપરાધ માફ કરાવીને દક્ષે બ્રાહ્મણોના કહેવાથી ઉપાધ્યાયો, શ્&ત્વિજો વગેરેની સહાયથી યજઞકાર્યનો આરંભ કર્યો. (૧૬) ત્યારે બ્રાહ્મણોએ યશ સંપન્ન કરવાના ઉદેશ્યથી રુદ્રગબ્ર-સંબંધી ભૂત-પિશાચોના સંસર્ગજન્ય દોપોના શમન માટે ત્રલ્ર પાત્રોમાં, વિષ્તુ ભગવાન માટે તૈયાર કરાયેલા પુરોડાશ નામના ચરુનો હવન કર્યો, (૧૭) વિદુરજી! તે હવિને હાથમાં લઈને ઊભેલા અધ્વર્યુની સાથે દક્ષે જેવું વિશુદ્ધ ચિત્તથી શ્રીહરિનું ધ્યાન કર્યું કે તરત જ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા. (૧૮) ‘બૃહત્‌’ અને રથંતર’ નામનાં સામ-સ્તોત્રો જેમની પાંખો છે તે ગરુડજી વડે નજીક લવાયેલા ભગવાને દશે દિશાઓને પ્રકાશિત કરતી પોતાની દેહકાન્તિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું તેમની સામે બધાની કાન્તિ ફીકી પડી ગઈ, (૧૯) તેમનો વર્ણ શામળો હતો; કમરમાં સુવર્લની કટિમેખલા તથા પીતાંબર સુશોભિત હતાં; મસ્તક પર સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટ હતો; મુખકમળ ભમરાઓના જેવી નીલવર્ણ અલકાવલી અને તેજોમય કુંડળોથી શોભાયમાન હ; ને સુવર્ણમય આભુષણોથી વિભૂષિત આઠ ભુજાઓ હતી, કે જે ભક્તોના રક્ષણ માટે હમેશાં તત્પર રહે છે. આઠે ભુજાઓમાં તેમણે શંખ, ચક, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડ્ગ અને ઢાલ ધારણ કરેલા હતા તથા આ બધાં આયુધોને કારણે તેઓ પુષ્યોથી ભરપૂર કરેણના વૃક્ષની જેમ શોભી રહ્યા હતા. (૨૦) પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિર હતું અને સુંદર વનમાળા શોભતી હતી. તેઓ પોતાના ઉદાર સ્મિત અને લીલાપૂર્વ નેત્રક્ટાક્ષથી સઘળા સંસારને આનંદમગ્ન કરી રહ્યા હતા. પાર્ષદો બંને બાજુએ રાજહંસ જેવા સફેદ પંખા અને ચામર ઢોળી રહ્યા હતા. ભગવાનના મસ્તક પર ચંદ્રમા જેવું શુબ્ર છત્ર શોભા આપી રહ્યું હતું. (૨૧) ક પધાર્યા છે -એ જોઈને ઇન્દ્ર,બ્રહ્મા, મહાદેવજી વગેરે દેવેશ્વરો સહિત સમસ્ત દેવતાઓ, ગંધર્વા, શ્રષિઓ વગેરેએ એકાએક ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. (૨૨) ૧. પ્રા. પા. - તત્મરભયા | ૨. પ્રા. પા. - શહ્ઞબ્જ૦ | 346 શ્રીમદભાગવત [અ૦૭ તત્તેજસા હતરુચઃ સન્નજિહ્ધાઃ સસાધ્વસાઃ । મૂર્ધાા ધૃતાગ્જલિપુટા ઉપતસ્થુરધોક્ષજમ્‌ ॥ ૨૩! અપ્યર્વાગ્વૃત્તયો યસ્ય મહિ ત્વાત્મભુવાદયઃ ! યથામતિ ગૃણન્તિ સ્મ કૃતાનુગ્રહવિગ્રહમ્‌ ॥ ૨૪॥ દક્ષો ગૃહીતાર્હણસાદનોત્તમં યજ્ઞેશ્વરં વિશ્વસજાં પરં ગુરુમ્‌ | સુનન્દનન્દાધનુડૌરવૃતં મુદા ગૃણન્‌ પ્રપેદે પ્રયતઃ કૃતાગ્જલિઃ ॥ ર૫॥ દહ ઉવાચ શુદ્ધ સ્વધામ્ન્યુપરતાખિલબુદ્ધયવસ્થ ચિન્માત્રમેકમભયં પ્રતિષિધ્ય માયામ્‌ ! તિષ્ઠંસ્તધૈવ પુરુષત્વમુપેત્ય તસ્યા- માસ્તે ભવાનપરિશુદ્ધ ઇવાત્મતન્ત્રઃ | ર૬॥ શ્ર્લિજ ઊચુઃ તત્ત્વ ત તે વયમનઝગ્જન સુદ્રશાપાત્‌ કર્મણ્યવગ્રહધિયો’ ભગવન્વિદામઃ । ધર્મોપલક્ષણમિદં ત્રિવૃદધ્વરાખ્યં જ્ઞાત યદર્થમધિદૈવમદોવ્યવસ્થાઃ | ૨૭॥। સદસ્યા ઊચુઃ ઉત્પત્ત્યધ્વન્યશરણ ઉરુક્લેશદુર્ગેડન્તકોગ્ર- વ્યાલાન્વિષ્ટે* વિષયમૃગતૃષ્યાત્મગેહોરભારઃ | દન્દ્શ્ભ્રે ખલમૃગભયે શોકદાવેડશસાર્થઃ પાદૌકસ્તેશરણદ કદાયાતિ કામોપસૃષ્ટઃ | ર૮॥ એકાએક પ્રસરેલા તેમના તેજને કારણે બધાની કાન્તિ ફીકી પડી ગઈ, વાણી મૂક થઈ ગઈ અને તે બધા ચકિત રહી ગયા. ત્યાર પછી મસ્તક પર બે હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા. (૨૩) જોકે ભગવાનના મહિમા સુધી બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી, તોપણ ભક્તો પર કૃપા કરવા માટે દિવ્યરૂપે પ્રગટ થયેલા શ્રીહરિની તેઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરવા લાગ્યા. (૨૪) સૌથી પહેલાં પ્રજાપતિ દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજા-સામગ્રી લઈને, નંદ-સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા, પ્રજાપતિઓના પરમ ગુરુ ભગવાન યોગેશ્વર પાસે ગયા અને અત્યંત આનંદિત થઈને વિનીતભાવે હાથ જોડીને પ્રાર્થના કરતા-કરતા પ્રભુના શરણાગત થયા. (૨૫) દક્ષે કહયું - હે ભગવન્‌! આપ સ્વતંત્રરૂપે બિરાજમાન, છો. આપ આ માયાનો તિરસ્કાર કરીને શુદ્ધસ્વરૂપે આપના ધામમાં બિરાજો છો. આપ બુદ્ધિની જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ - ત્રણે અવસ્થાઓથી પર છો. આપ કેવલસ્વરૂપ (એકમેવાઢ્વિતીય) છો અર્થાત્‌ આપ એક જ છો અને શરજ્રાગત માટે નિર્ભયસ્થાન છો. પરંતુ જ્યારે આપ માયાથી સાકારરૂપ ધારણ કરો છો - પુરુષ રૂપે પ્રગટ થાઓ છો ત્યારે. સામાન્ય મનુષ્ય જેવા ભાસો છો. (૨૬) જ્ત્વિજોએ કહ્યું - હે ભગવન! હે શુદ્ધસ્વરૂપ પરમાત્મા! ભગવાન સ્દ્રના મુખ્ય અનુચર નન્દીના શાપને કારણે અમારી બુદ્ધિ માત્ર કર્મકાંડમાં જ પ્રવૃત્ત થઈ ગઈ છે, તેથી અમે આપના શુદ્ધ સ્વરૂપને - આપના તત્ત્વને જાબ્રતા નથી. પરંતુ અમે વૈદત્રથી દ્વારા પ્રતિપાદિત એવા યશ-યાગાદિ અર્થાત્‌ ધાર્મિક ક્રિયાઓ દ્વારા જે જે દેવતાઓનું યજન-પૂજન કરીએ છીએ તે બધાં આપનાં જ સ્વરૂપ છે. અર્થાત્‌ આપનાથી ભિન્ન તો નથી જ, જેને ધર્મ કહ્યો છે. (૨૭) સભાસદોએ કહ્યું - હે આશ્રયદાતા પ્રભુ! આ સંસારમાં એકપણ સ્થાન શરણ લેવા યોગ્ય નથી. આ સંસાર તો ભયંકર ક્લેશોનો ભંડાર છે. અહીં ભયંકર કાલરૂપી સર્પ તાકીને બેઠો છે. જીવ સુખ પ્રાપ્ત કરવા માટે વિષયોની પાછળ દોડે છે પરંતુ તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેના ઉપર શરીર અને પરિવારનો મોટો બોજો છે, તેમાં સુખ- દુઃખના જોડકારૂપી મોટી ખીણો છે. દુર્જનરૂપી જંગલી પશુઓનો ભય છે, શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે, અજ્ઞાનીઓના ટોળા છે અને વધારામાં કામનાઓની પીડા છે. આ પ્રમાણને સંસારમાં જન્મ-મરણના ચકરાવામાં ફસાયેલો જીવ, હે કરુણામૂર્તિ! આપના શરણમાં ક્યારે આવશે? (૨૮) ૧. પ્રા. પા. - કર્મેફ્યવિગ્નકદયા | ૨. પ્રા. પા. - જાલારરે ! અડ] ચોથો સ્કન્ધ 349 સ્્રડવાચ તવ વરદ વરાડધ્રાવાશિષેહાખિલાર્થે * હ્યપિ મુનિભિરસક્તેરાદરેણાર્હણીયે । યદિ રચિતધિયં માવિધલોકોડપવિદ્ધ જપતિ ન ગણયે તત્ત્વત્પરાનુગ્રહેણ || ર૯॥ ભૃગુસુ્વાચ યન્માયયા ગહનયાડપહતાત્મબોધા બ્રહ્માદયસ્તનુભૃતસ્તમસિ સ્વપત્તઃ ! નાત્મન્‌ચ શ્રિતં તવ વિદન્ત્યધુનાડપિ તત્ત્વ સોડયંપ્રસીદતુ ભવાન્‌ પ્રણતાત્મબન્ધુઃ | ૩૦।। ત્રધશચ નૈતત્સ્વરૂપ ભવતોડસૌ પદાર્થ- ભેદગ્રહેઃ પુરુષો યાવદીક્ષેત્‌ | જ્ઞાનસ્ય ચાર્થસ્ય ગુણસ્ય ચાશ્રયો માયામયાદ્‌ વ્યતિરિક્તો યતરતવમ્‌ | ૩૧ ઈન્દ્ર ૧/૨ વિશ્વભાવનં મનોદંશામ્‌ | ઇંદમપ્યચ્યુત વપુરાનન્દકરં સુરવિદિટક્ષપણૈરુદાયુધે- ભુંજદણૈરુપપન્નમષ્ટભિઃ પતન ઊચુઃ યજ્ઞોડયડં તવ યજનાય કેન સૃષ્ટો વિધ્વસ્તઃપશુપતિનાડધ દક્ષકોપાત્‌ । તં નસ્ત્વં શવશયનાભશાન્તમેધં યજ્ઞાત્મન્નલિનરુચા દેશા પુનીહિ || ૩૩ સય ઊચુઃ અનન્વિતં તે ભગવન્‌ વિચેષ્ટિતં યદાત્મનાડડચરસિ હિ કર્મ નાજ્યસે ! ॥૩ર॥ વિભૂતતે યત ઉપસેદુરીશ્વરી ન મતન્યતે સ્વયમનુવર્તતી ભવાન્‌ | ૩૪।। કષિદ્ધ ઊચુઃ અયં ત્વત્કથામૃષ્ટપીયૂષનદયાં મનોવારણઃ ક્લેશદાવાગ્નિદગ્ધઃ | તૃષાર્તોડવગાઢો ન સસ્માર દાવર* ન નિષ્ક્રામતિ બ્રહ્મસમ્પન્નવન્નઃ || ૩૫! રુદરે કલું - હે વરદાથી પ્રભુ! તમારાં ઉતમ ચરણો આ સંસારમાં સકામ મનુષ્યોને સઘળા પરૃષાર્થાની પ્રાપ્તિ કરાવનારાં છે; અને જેમને કોઈ પણ પદાર્થની કામના નથી તે નિષ્કામ મુનિજનો પલ્ર તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે. હું આપના તે જ ચરલોનું ધ્યાન કરું છું - અજ્ઞાની લોકો જો મને આચારબ્રષ્ટ કહે છે તો તેઓ ભલે કહે; મારું તો આપના પરમ અનુગ્રહને કારણે તેમના કહેવા-સાંભળવા પ૨ કોઈ લક્ષ જતું નથી. (૨૯ ભૃગુજીએ કહ્યું - આત્મજ્ઞાનનો લોપ થઈ નિદ્રામાં સૂતેલા છે તે બ્રહ્મા વગેરે દેહધારી થવામાં ઉપયોગી એવા આપના તત્વને હજી સુધી જાણી શક્યા નથી. એમ હોવા છતાં પણ આપ પોતાના શરણાગત ભક્તોના તો આત્મા અને સુકદ છો, તેથી આપ મારા પર પ્રસન્‍ન થાઓ. (૩૦) બ્રહ્માજીએ કહ્યું - હે પ્રભ ‘પ ભિન્ન-ભિન્ન પદાર્થોને જાલ્રનારી ઇન્દ્રિયો વડે જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી; કારણ કે જ્ઞાનના, વિષયોના અને વિષયોને પ્રકાશિત કરનારી ઇન્દ્રિયોના આશ્રથ આપ જ છો. તેમ છતાં આપ આ તમામ માથામય પ્રપંચથી સર્વથા ભિન્ન ઇ ) ઇન્દે કલું - ! જગતને પ્રકાશિત કરનારું આપનું આ રૂપ દેવદ્રોહીઓનો સંહાર કઃ બુજાઓથી સુશોભિત છે, આપ આ ભુજાઓમાં સં પ્રકારનાં આયુધ ધારબ્ર કરો છો. આ રૂપ અમારાં મન નૈત્રોને પરમ આનંદ આપનારું છે. (૩૨) યાજ્ઞિકપત્નીઓએ કહ્યું - હે ભગવન! બ્રહ્માજીએ આપના પુજન માટે જ આ યસ રચ્યો હતો, પરંતુ દક્ષ પર ફરુદ્ થવાને કારણે તેનો ભગવાન પશુપતિએ અત્યારે નાશ કરી દીધેલો છે. હે યશમૂર્તિ! સ્મશાનભૂમિ જેવા ઉત્સવહીન થયેલા અમારા આ યશને આપ નીલકમળ જેવી કાન્તિવાળાં તમારાં નેત્રોથી નિહાળીને પવિત્ર કરો. (૩૩) ત્રષિઓએ કહ્યું - હે ભગવન્‌! આપની લીલા વણી જ અનોખી છે; કારબ્ર કે આપ કર્મો કરતા હોવા છતાં પણ છો. જે લક્ષ્મીજીની ઉપાસના બીજા લોકો વૈભવની તૃષ્ણાને કારણે કરે છે તે સ્વયં આપની સેવામાં ર્ત તોપણ આપ તેમનું માન કરતા નથી, તેમનાથી નિઃ્ૃહ રહો છો. (૩૪) સિદ્ધોએ કહ્યું - હે પ્રભ્‌! આ અમારો મનરૂપી હાથી અનૅક પ્રકારના ક્લેશોરૂપી દાવાનળથી દાઝીને તેમ જ અત્યંત તરસ્યો થઈને આપની કથારૂપી વિશુદ્ધ અમૃતમથી આપુ આઠ અનેક તેમનાથી નિર્લેપ ૧. પ્રા. પા. - તશિષાં ચાખિલાત ૨. પ્રા. પા. - નાત્માશ્રિત | ૩. પ્રા. પા. - તે કયાવ! ૪. પ્રા. પા. - દાહ! 350 શ્રીમદભાગવત [અ૦૭ કજમાન્યુવાચ સ્વાગત તે પ્રસીદેશ તુભ્યં નમઃ શ્રીનિવાસ શ્રિયા કાન્તયા ત્રાહિ નઃ ! ત્વામૃતેડધીશ નાથ્ને્મખઃ શોભતે શીર્ષહીનઃ કબન્ધો યથા પૂરુષઃ | ૩૬ લોઇપાલા ઊચુઃ દંષ્ટઃ કિં નો દંગ્મિરસદ્ગ્રહેસ્ત્વં પ્રત્યગ્દ્રષટા દેશ્યતે વેન દૅશ્યમ્‌ | માયા હ્યેષા ભવદીયા હિ ભૂમન્‌ યસ્ત્વં ષષ્ઠઃ પગઞ્ચભિર્ભાસિ ભૂતૈઃ ॥ ૩૭॥ યોગેશ્રરા ઊચુઃ પ્રેયાન્ન તેડન્યોડસ્ત્યમુતસ્ત્વયિ પ્રભો વિશ્વાત્મનીક્ષેન્ન પૃથગ્ય આત્મનઃ । ભક્ત્યેશતયોપધાવતા- મનન્યવૃત્ત્યાડનુગૃહાણ વત્સલ || ૩૮ અથાપિ જગદુદ્ધવસ્થિતિલયેષુ દૈવતો બહુભિધમાનગુણયાડડત્મમાયયા | રચિતાત્મભેદમતયે સ્વસંસ્થયા વિનિવર્તિતભ્રમગુણાત્મને* નમઃ 1 ૩૯ ત્રહ્મોરઃ નમસ્તે શ્રિતસત્ત્વાય ધર્માદીનાં ચ સૂતયે | નિર્ગુણાય ચ યત્કાષ્ઠાં નાહં વેદાપરેડપિ ચ | ૪૦॥ અગ્નિસ્વ/જ યત્તેજસાડહં સુસમિદ્ધતેજા હવ્યં વહે સ્વધ્વર આજ્યસિક્તમ્‌ | તં યજ્ઞિયં પગ્ચવિધં ચ પગ્ચભિઃ સ્વિષ્ટં યજુર્ભિઃ પ્રણતોડસ્મિ યજ્મ્‌ ॥ ૪૧॥। સરિતામાં પેસીને ડૂબકી લગાવીને બેઠો છે. ત્યાં બ્રહ્માનંદમાં લીન જેવો થઈ જવાને કારણે તેને દાવાનળની વાત જ પૂરેપૂરી વિસરાઈ ગઈ. અને તે હવે આપના કથામૃતરૂપી નદીમાંથી બહાર નીકળવા ઇચ્છતો પણ નથી. (૩૫) યજમાનપત્નીએ કહ્યું - હે સર્વસમર્થ પરમેશ્વર! આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્‍ન થાઓ. હે લક્ષ્મીપતિ! પોતાની પ્રિયા લક્ષ્મીજી સાથે આપ અમારું રક્ષણ કરો. હે યજ્ેશ્વર! જેમ મસ્તક વિનાનું મનુષ્યનું ધડ સારું લાગતું નથી તેમ અન્ય અંગોથી પૂર્થ હોવા છતાં પણ આપના વિના યજ્ઞ શોભતો નથી. (૩૬) લોકપાલોએ કહ્યું - હે અનંત પરમાત્મા! આપ સમસ્ત અંતઃકરણોના સાક્ષી છો. આ સઘળું જગત આપના દ્વારા જ જોવામાં આવે છે. તો થું માથિક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેય આપ પ્રત્યક્ષ થઈ શક્યા છો? વાસ્તવમાં આપ છો તો પંચભૂતોથી અલગ, તોપણ વસ્તુતઃ આપ આ પંચભૂતોથી અલગ, છઠ્ઠા હોઈને પણ આ પંચભૂતો દ્વારા જ આપ જાણી શકાઓ છો, આ આપની માયા જ છે. (૩૭) યોગેશ્વરોએ કહ્યું - હે પ્રભુ! જે મનુષ્ય સમસ્ત વિશ્વના આત્મા એવા આપનામાં અને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી તેના કરતાં અધિક પ્રિય આપને કોઈ નથી; તોપણ હે ભક્તવત્સલ! જે લોકો આપનામાં સ્વામીભાવ રાખે છે અને અનન્યભક્તિથી આપની સેવા કરે છે તેમના પર આપ કૃપા કરો. (૩૮) આપ આપની માયા વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયકાર્ય માટે બ્રહ્માદિ રૂપો ધારણ કરીને અનેક પ્રકારના જીવોને તેમના અદષ્ટ કર્મો (પ્રારબ્ધ) અનુસાર ઉત્પન્ન કરો છો અને તેમની બુદ્ધિઓમાં સત્વાદિ ગુશોરૂપે અનેક પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે. આ બધા ભેદોનું નિર્માણ પણ આપના દ્વારા જ થયું છે અને તે માયારૂપી પ્રપંચને આપ પોતાના સ્વરૂપમાં વિલીન કરી દો છો ત્યારે આ તમામ ભેદબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આવા માયાથી સર્વથા પર એવા આપ પરમાત્માને અમારા નમસ્કાર છે. (૩૯) બ્રહ્મસ્વરૂપ વેદોએ કહ્યું - આપ જ ધર્મ વગેરેની ઉત્પત્તિ માટે શુદ્ધ સતત્વને અપનાવો છો, સાથે જ આપ નિર્ગુણ પણ છો; તેથી આપના તત્ત્વને નથી તો હું જાણતો અને નથી તો બ્રહ્મા વગેરે કોઈ અન્ય પણ જાણતા. આપને નમસ્કાર છે. (૪૦) અખ્તિદેવે કહ્યું - હે ભગવન્‌! આપના જ તેજથી પ્રજ્જ્વલિત થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓને ધી-મિશ્રિત ૧. પ્રા. પા. - હ્રતિવ૦ | અવ ૭] ચોથો સ્કન્ધ 351 દેશ ઊચુઃ પુરા કલ્પાપાયે સ્વકૃતમુદરીકૃત્ય વિકૃતં ત્વમેવાધસ્તસ્મિન્‌ સલિલ ઉરગેન્દ્રાધિશયને । પુમાન્‌ શેષે સિટ્વે્હદિ વિમૃશિતાધ્યાત્મપદવિઃ સએવાઘ્યાક્ષ્ણોર્યઃ પથિ ચરસિ ભૃત્યાનવસિ નઃ ॥ ૪૨ ॥ ગન્ય્જ ઊીગુ અંશાંશાસ્તે દેવ મરીચ્યાદય એતે બ્રહ્મન્દ્રાધા દેવગણા સુદ્રપુરોગાઃ | ક્રીડાભાણ્ડં વિશ્વમિદં યસ્ય વિભૂમન્‌ તસ્મૈ નિત્યં નાથ નમસ્તે કરવામ 1૪૩॥ ૨િવ/યર/ ઊચુઃ ત્વન્માયયાર્થમભિપધ કલેવરેડસ્મિન્‌ કૃત્વા મમાહમિતિ દુર્મતિરુત્પયૈઃ સ્વૈઃ ક્ષિમોડપ્યસદ્રિષષયલાલસ આત્મ યુષ્મત્કથામૃતનિપેવક ઉદ્‌ વ્યુદસ્યેત્‌ । ૪૪॥। તરાહ ઊચુઃ ત્વં ક્રતુસ્ત્વં હવિસ્ત્વં હુતાશઃ સ્વયં ત્વં હિ મન્ત્રઃ સમિદર્ભપાત્રાણિ ચ । ત્વં સદસ્યર્ત્વિજો દમ્પતી દેવતા અગ્નિહોત્ર સ્વધા સોમ આજ્યં પશુઃ ॥ ૪૫॥। ત્વં પુરા ગાં રસાયા મહાસૂકરો દંષ્ટ્રયા પશ્ચિનીં વારણેન્દ્રો યથા | સ્તૂયમાનો નર્દેલ્લીલલા યોગિભિ- રવયુજ્જહર્થ ત્રયીગાત્ર યક્ષક્રતુઃ 1૪૬॥ સ પ્રસીદ ત્વમસ્માકમાકાડક્ષતાં દર્શને તે પરિભ્રષ્ટસત્કર્મણામ્‌ | કીર્્યમમાને નૃભિર્નામ્નિ યજ્ઞેશ તે યજ્ષવિથ્નાઃ ક્ષયં યાન્તિ તસ્મૈ નમઃ ॥૪૭॥ હવિ પહોંચાડું છું. આપ સાક્ષાત્‌ યજ્ઞપુરુષ અને યજ્ઞરક્ષક છો. અગ્નિહોત્ર, દર્શ, પૌર્લમાસ, ચાતુર્માસ અને પશુ-સોમ - આ પાંચ પ્રકારના યજ્ઞો આપના જ સ્વરૂપ છે તથા “આશ્રાવય’, “અસ્તુ શ્રૌપટ્‌’, ‘યજે’, ‘યે યજામહે’ અને ‘વષટ્‌’ - આ પાંચ પ્રકારના થજુમંત્રોથી આપનું જ પૂજન થાય છે. હું આપને પ્રણામ કરું છું. (૪૧) | દેવતાઓએ કહ્યું - હે દેવ! આપ આદિપુરુષ છો. પૂર્વકલ્પનો અંત થતાં પોતાના કાર્યરૂપ આ પ્રપંચને ઉદરમાં લીન કરીને આપે જ પ્રલયકાલીન જળમાં શેષનાગની ઉત્તમ શય્યા પર શયન કર્યું હતું. આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોક વગેરેમાં વસનારા સિદ્ધો પણ પોતાના કદયમાં ચિંતન કરે છે. અહો! તે જ આપ આજે અમારાં નેત્રોનો વિષય થઈને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છો. (૪૨) ગંધર્વોએ કહ્યું - ‘હે દેવ! મરીચિ વગેરે જપિઓ અને આ બ્રહ્મા, ઇન્દ્ર રુદ્ર વગેરે દેવતાઓ આપના અંશના પલ અંશ છે. હે મહત્તમ! આ સમસ્ત વિશ્વ આપની કીડા-સામગ્રી છે. હે નાથ! આવા આપને અમે નિત્ય પ્રણામ કરીએ છીએ. (૪૩) દવિવાધરોએ ક્લું - હે પ્રભુ! પરમ પુરુપાર્થની પ્રાપ્તિ માટેના સાધનરૂપ આ માનવદેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એનામાં ‘હું-મારું’નું અભિમાન કરી બેસે છે; પછી તે દુર્બુદ્ધિનો પોતાના આત્મીયજનોથી તિરસ્કૃત થતો હોવા છતાં પણ અસત્‌ (મિથ્યા) વિષયોની જ લાલસા કરતો રહે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જે જીવ આપના કથામૃતનું સેવન કરે છે તેના અંતઃકરણનો મોહ સર્વથા નાશ પામે છે. (૪૪) બ્રાહ્મણોએ કહ્યું - હે ભગવન્‌! આપ જ વજ્ઞ છો, આપ જ હવિ છો, આપ જ અગ્નિ છો, સ્વયં આપ જ મંત્ર છો; આપ જ સમિધ, કુશ અને યજ્ઞપાત્ર છો તથા આપ જ સભાજન, શ્ત્વિજ, યજમાન અને તેની ધર્મપત્ની, દેવતા, અગ્નિહોત્ર, સ્વધા, સોમરસ, ઘી અને પશુ છો. (૪૫) હે વેદમૂર્તિ યજ અને તેનો સંકલ્પ - બંને આપ જ છો. પૂર્વકાળમાં આપ જ અતિવિશાળ વરાહરૂપ ધારણ કરીને, રસાતલમાં બેલી પૃથ્વીને લીલાપૂર્વક જ પોતાની દાઢો પર ઉઠાવીને એ રીતે બહાર કાઢી લાવ્યા હતા કે જે રીતે કોઈ ગજરાજ કમલિનીને ઉઠાવી લાવે છે. તે સમયે આપ લીલાપૂર્વક ગર્જના કરી રહ્યા હતા અને યોગીઓ આપનો એ પુરુષાર્થ જોઈને આપની સ્તુતિ કરતા હતા. (૪૬) હે યશેશ્વર! જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના સઘળાં વિધ્નો નષ્ટ થઈ જાય છે. અમારું આ યજ્રૂપ સત્કર્મ નષ્ટ થઈ ગયું, તેથી અમે આપનાં દર્શનની ઇચ્છા અમારા પર પ્રસન્‍ન થાઓ. આપને નમસ્કાર છે. (૪૭) 352 શ્રીમદભાગવત [અ૦૭ મૈત્રેય ઉવ૨? ઇતિ દક્ષઃ કવિર્યજ્ઞ ભદ્ર રુદ્રાવમર્શિતમ્‌ ! કીર્ત્યમાને હૃષીકેશે સંનિન્યે૨ યજ્ઞભાવને 1 ૪૮॥। ભગવાન્સ્વેનભાગેનસર્વાત્મા સર્વભાગભુક ! દક્ષ બભાષ આભાષ્ય પ્રીયમાણ ઇવાનઘ ।।૪૯॥। કભગવાનુરર? અહં બ્રહ્મા ચ શર્વશ્ચ જગતઃ કારણં પરમ્‌ | આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયંદંગવિશેષણઃ || ૫૦॥। આત્મમાયાં સમાવિશ્ય સોડહં ગુણમયી દ્વિજ ! સૃજન્રક્ષન્હરન્‌વિશ્વદધ્રેસગ્શાં ક્રિયોચિતામ્‌ ॥ ૫૧॥ તસ્મિન્‌ બ્રહ્મણ્યદ્વિતીયે કેવલે પરમાત્મનિ । બ્રહ્મરુદ્રો”ચ ભૂતાનિ ભેદેનાજ્ઞોડનુપશ્યતિ ॥ પર | યથા પુમાજ્ સ્વાજ્વેષુ શિર પાણ્યાદિષુપ ક્વચિત્‌ ! પારક્યબુદ્ધિં કુરુતે એવં ભૂતેષુ મત્પરઃ 1૫૩॥। ત્રયાણામેકભાવાનાં યો ન પશ્યતિ વૈ ભિદામ્‌ | સર્વભૂતાત્મનાં બ્રહ્મન્‌ સ શાન્તિમધિગચ્છતિ ।। પ૪॥ મકે ઉવાચ એવં ભગવતાડડદિષ્ટઃ પ્રજાપતિપતિર્હરિમ્‌ । અર્ચિત્વા કતુના સ્વેન દેવાનુભયતોડયજત્ર્ર || પપ। રુદ્ર ચ સ્વેન ભાગેન હ્યુપાધાવત્સમાહિતઃ |! કર્મણોદવસાનેન” સોમપાનિતરાનપિ | ઉદવસ્ય સહર્ત્વિઝિમઃ સસ્નાવવભૃથં તતઃ ॥૫૬॥ તસ્મા અપ્યનુભાવેન સ્વેનૈવાવામરાધસે । ધર્મ એવ મર્તિ દત્તા ત્રિદશાસ્તે દિવં યયુઃ । ૫૭॥ એવં દાક્ષાયણી હિત્વા સતી પૂર્વકલેવરમ્‌ । જજ્ઞે હિમવતઃ ક્ષેત્રે મેનાયામિતિ શુશ્રુમ । ૫૮॥ શ્રીમૈત્રેયજી કહે છે — ભાઈ વિદુર! આ પ્રમાણે જ્યારે બધા લોકો યજ્રક્ષક ભગવાન કષીકેશની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પરમ ચતુર દક્ષે રુદ્રના પાર્ષદ વીરભદ્ર વડે ધ્વસ્ત કરાયેલો યજ્ઞ કરી આરંભી દીધો. (૪૮) સર્વાન્તર્યામી શ્રીહરિ આમ તો સૌનાય ભાગોના ભોક્તા છે, તોપણ ત્રિકપાલ- પુરોડાશરૂપ પોતાના ભાગથી અતિ પ્રસન્ન થયા અને દક્ષને સંબોધીને કહયું. (૪૯) શ્રીભગવાને કહ્યું - જગતનું પરમ કારણ હું જ છું. બ્રહ્મા અને શિવ પણ હું જ છું; હું સૌનો આત્મા, ઈશ્વર અને સાથી છું તથા સ્વયંપ્રકાશ અને ઉપાધિશુન્ય છું, (૫૦) હે હિજશ્રેષ્ઠ! પોતાની ત્રિગુભ્રાત્મક માથાને અપનાવીને હું જ જગતની રચના, પાલન અને સંહાર કરતો રહું છું તથા મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા, વિષ્કુ અને શંકર એ નામો ધારબ્ર કરેલાં છે. (૫૧) આવો ભેદરહિત વિશુદ્ધ પરબ્રહ્મસ્વરૂપ જે હું છું તેમાં જ અજ્ઞાની મનુષ્ય બ્રહ્મા, રુદ્ર તથા અન્ય સઘળા જીવોને વિભિન્ન રૂપથી જુએ છે. (પર) જેમ મનુષ્ય પોતાના મસ્તક, હાથ વગેરે અંગોમાં “આ મારાથી ભિન્ન છે’ એવી (ભેદ-) બુદ્ધિ ક્યારેય કરતો નથી તેવી જ રીતે મારો ભક્ત પ્રાલ્ીમાત્રને મારાથી ભિન્ન જોતો નથી. (૫૩) હે બ્રહ્મન્‌! અમે - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - ત્રણે સ્વરૂપથી એક જ છીએ અને અમે જ સમસ્ત જીવ-રૂપ છીએ; તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ જોતો નથી તે જ શાંતિ પામે છે. (૫૪) શ્રીમૈત્રેયજી કહે છે - ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી તેથી પ્રજાપતિઓના સ્વામી દક્ષે તેમનું ત્રિકપાલ યણ વડે પૂજન કર્યું અને પછી અંગભૂત અને પ્રધાન એમ બંને પ્રકારના યજ્ઞોથી અન્ય બધા દેવતાઓનું અર્ચન કર્યું, (૫૫) પછી એકાગ્રચિત્ત થઈને ભગવાન શંકરનું યશશેષરૂપ તેમના ભાગથી થજન કર્યું તથા સમાપ્તિવેળાએ કરવામાં આવતા ઉદવસાન નામના કર્મથી અન્ય સોમપાયી તેમ જ બીજા દેવતાઓનું યજન કરીને યજ્ઞનો ઉપસંહાર કર્યો અને અંતે શ્ત્વિજો સાથે અવભૃથ-સ્નાન કર્યું. (૫૬) પછી જેમને પોતાના પુરુષાર્થથી જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી તે દક્ષ પ્રજાપતિને ‘તમારી નિત્ય ધર્મમાં બુદ્ધિ રહે’ એવો આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં સિધાવી ગયા. (૫૭) હે વિદુરજી! સાંભળ્યું છે કે દક્ષપુત્રી સતીજીએ આ પ્રમાજ્રે પોતાનું પૂર્વ-શરીર ત્યજી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો. (૫૮) ૧. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’ નથી. ૨. પ્રા. પા. - સાન્નિષ્મે | ૩. પ્રાચીન પ્રતમાં ‘શ્રીભગવાનુવાચ’ નથી. ૪. મરા. પા. દેહાત્મબુહિર્ભુતાનિ | પ. પ્રા. પા. - ત્પાલ્યાદિના ! ૬. પ્રા. પા. - દેવાન્‌ ભગવતોડથજત્‌ | ૭. પ્રા. પા. - કર્મલો દ્રવન ! અબ્ટ] ચોથો સ્કન્ધ

તમેવ દથિતં ભૂય આવૃડક્તે પતિમમ્બિકા ! અનન્યભાવૈકગર્તિં શક્તિઃ સુપ્તેવ પૂરુપમ્‌ । ૫૯॥ એતદ્રગવતઃ શમ્ભોઃ કર્મ દક્ષાધ્વરઠ્ુહઃ । શ્રુતં ભાગવતાચ્છિષ્યાદુદ્ધવાન્મે બૃહસ્પતેઃ ॥ ૬૦॥॥ ઇદં પવિત્ર પરમીશચેષ્ટિતં યશસ્યમાયુષ્યમધૌઘમર્ષણમ્‌ | યો નિત્યદાડડકણર્યચ નરોડનુકીર્તયેદ્‌ ધુનોત્યધં કૌરવ ભક્તિભાવતઃ | ૬૧॥। જેમ પ્રલયકાળમાં લીન થયેલી શક્તિ સૃષ્ટિના આરંભ ઈશ્વરનો જ આશ્રય લે છે, તેવી જ રીતે અનન્યપરાયલ્રા શ્રીઅંબિકજીએ તે જન્મમાં પલ્ર પોતાના એકમાત્ર અને પ્રિયતમ ભગવાન શંકરનું જ વરણ વિદુરજી! દક-યશનો વિધ્વંસ કરનારા ભગવાન થિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિ ના મુખેથી સાંભળ્યું હતું. (૬૦) આ પવિત્ર ચરિત્ર થશ અને આયુષ્ય વધારનારુ પાપપુંજનો નાશ કરનારું છે. જે મનુષ્ય ભક્તિભાવથી શ અને કીર્તન કરે છે તે પોતાના પાપસઃ દે છે. (૬૧) રેજ શ્ર” નાશ ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે દક્ષયશ્સન્ધાનં૨ નામ સસમોડધ્યાયઃ ॥ ૭! ચોથા સ્કન્ધ-અંતર્ચત દક્ષયજ્ઞસંધાન નામનો સાતમો અધ્યાય સમાપ્ત.