Śrīmad Bhāgavatam

કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન કીંહુક ઉર૨ કિમ્પુરુપે વર્ષે ભગવત્તમાદિપુરુષં લક્ષ્મણાગ્રજં સીતાભિરામં રામં તચ્ચરણ- સન્તિકર્ષાભિરતઃ પરમભાગવતો હનુમાન

અન્ય છ ઠ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન શુક ઉશાચર અતઃ પરં પ્લક્ષાદીનાં પ્રમાણલક્ષણસંસ્થાનતો વર્ષવિભાગ ઉપવર્ણ્યતે ॥૧॥ જમ્બૂટ્રીપોડયં યાવત્યરમાણવિસ્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઓગણીસમો અધ્યાય કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન કીંહુક ઉર૨ કિમ્પુરુપે વર્ષે ભગવત્તમાદિપુરુષં લક્ષ્મણાગ્રજં સીતાભિરામં રામં તચ્ચરણ- સન્તિકર્ષાભિરતઃ પરમભાગવતો હનુમાન્‌ સહ ક્િમ્યુરુપૈરવિરતભક્તિરુપાસ્તે ॥ ૧॥ આર્ષ્ટિપેણેન સહ ગત્ધર્વેરનુગીયમાનાં પરમકલ્યાણી ભર્તુભગવત્કથાં સમુપશ્ૃણોતિ સ્વયં ચેદં ગાયતિ | ૨॥ ૩ નમો ભગવતે ઉત્તમશ્લોકાય નમ આર્યલક્ષણશીલવ્રતાય નમ ઉપશિક્ષિતાત્મન ઉપાસિતલોકાય નમઃ સાધુવાદનિકષણાયર્* નમો બ્રહ્મણ્યદેવાય મહાપુરુષાય મહારાજાય નમ ઇતિ॥૩॥ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! કિંપુરુષવર્ષ (ખંડ)માં શ્રીલક્્મણજીના મોટા ભાઈ, આદિપુરુષ, સીતાજીના ફદયના અભિરામ ભગવાન શ્રીરામનાં ચરણોના સાંનિધ્યના રસિક, પરમ ભાગવત શ્રીહનુમાનજી અન્ય કિન્નરો સહિત અવિચળ ભક્તિભાવથી તેમની ઉપાસના કરે છે. (૧) ત્યાં. અન્ય ગંધર્વોના પ્રમુખ આર્પ્ટિયેણ તેમના સ્વામી ભગવાન શ્રીરામની પરમ કલ્યાણમયી ગુણગાથા ગાતા રહે છે. શ્રીહનુમાનજી તે સાંભળે છે અને પોતે પણ આ મંત્રનો જ કરતા રહીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે - (૨) “અમે ઓંકારસ્વરૂપ પવિત્રકીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ. તમારામાં સત્પુરુષોનાં લક્ષણો, શીલ અને આચરણ વિધમાન છે. તમે અત્યંત સંયતચિત્ત, આપના ઉપાસકોને દર્શન આપવામાં તત્પર, સાધુતાની પરીક્ષા માટે ૧. પ્રા. પા. - રસાથાં । ૨. પ્રા. પા. - હિત્વોગ્રદર્ે1 ૩. પ્રા. પા. - ન્કોશાનુવર્લન 1 ૪. પ્રા. પા. - ન્વાદિષણાય | અ૦ ૧૯] પાંચમો સ્કન્ધ 537 યત્તદ્વિશુદ્ધાનુભવમાત્રમેક કસોટીરૂપ અને મહાન બ્રાહ્મણભક્ત છો. આવા મહાપુરુષ સ્વતેજસા ધ્વસ્તગુણવ્યવસ્થમ્‌ । મહારાજ શ્રીરામને અમારા પુનઃ પુનઃ પ્રણામ છે. (૩) પ્રત્યક્‌ પ્રશાન્તં સુધિયોપલમ્ભનં “હે ભગવન્‌! તમે વિશુદ્ધ બોધસ્વરૂપ, અદ્વિતીય, કિ કર પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોના કાર્યરૂપ જાગ્રત વગેરે મામેરૂ નિરહં પ્રપધે 1૪1 | મ અવસ્થાઓનો ધ્વંસ કરનારા, સૌના અંતરાત્મા, પરમ મર્ત્યાવતારસ્ત્વિહ મર્ત્પરિશરણં શાન્ત, શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામ અને રૂપ વિનાના રક્ષોવધાયૈવ ન કેવલં વિભોઃ। કુંતોડન્યથા સ્યાદ્રમતઃ સ્વ આત્મનઃ સીતાકૃતાનિ વ્યસનાનીશ્વરસ્ય ॥૫॥ ન વૈ સ આત્માડડત્મવતાં સુહત્તમઃ સક્તસ્િલોક્યાં ભગવાન્‌ વાસુદેવઃ | ન સ્નીકૃત કશ્મલમશ્નુવીત ન લક્ષ્મણ ચાપિ વિહાતુમર્હતિ || ૬!| ન જન્મ નૂનં મહતો ન સૌભગં ન વાડ્‌ ન બુદ્ધિર્નાકૃતિસ્તોષહેતુઃ । તૈર્યદ્વિસૃષ્ટાનપિ’જ નો વનૌકસ- શ્વકાર સખ્યે બત લક્ષ્મણાગ્રજઃ ॥ ૭॥ સુરોડસુરો વાપ્યથ વાનરો નરઃ સર્વાત્મના યઃ સુકૃતશમુત્તમમ્‌ | ભજેત રામં મનુજાકૃતિં હરિં ય ઉત્તરાનનયત્કોસલાન્દિવમિતિ || ૮॥ ભારતેડપિ વર્ષે ભગવાન્ઞરનારાયણાખ્ય આકલ્યાન્તમુપચિતધર્મજ્ઞાનવૈરાગ્યૈશ્વયોપશમો- પરમાત્મોપલમ્ભનમનુગ્રહાયાત્મવતામનુકમ્પયા તપોડવ્યક્તગતિશ્ચરતિ 1 ૯॥ તં ભગવાન્ઞારદો અને અહંકારરહિત છો. હું તમારે શરણે છું. (૪) હે પ્રભુ! તમારો મનુષ્ય-અવતાર માત્ર રાક્ષસોના વધ માટે જ નથી, (બલકે) એનું મુખ્ય ઉદ્દેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનું છે. અન્યથા, પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા સાક્ષાત્‌ વિશ્વાત્મા વિશ્વેશ્વરને સૌતાજીના વિયોગમાં આટલું દુઃખ કેવી રીતે થઈ શક્તું હતું? (૫) તમે ધીરપુરુષોના આત્મા” અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો; ત્રણે લોકની કોઈ પણ વસ્તુમાં તમારી આસક્તિ નથી. તમે નથી તો સીતાજી માટે મોહ પામતા અને નથી તો લક્ષ્મણજીનો ત્યાગ પણ કરતા.* (૬) તમારા આ વ્યવહારો તો માત્ર લોકશિક્ષણ માટે જ છે. હે લક્્ણણાગ્રજ (લક્ષ્ભણજીના મોટા ભાઈ)! ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાક્ચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠ યોનિ - આમાંનો કોઈ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ બની શકતો નથી, આ વાત બતાવવા માટે જ તમે આ બધા ગુણો વિનાના વનવાસી વાનરો, એવા અમારી સાથે મિત્રતા કરી છે. (૭) દેવ, દાનવ, મનુષ્ય કે વાનર

  • કોઈ પણ હોય છે, તેણે બધી રીતે શ્રીરામ-સ્વરૂપ તમારું જ ભજન કરવું જોઈએ; કારણ કે તમે નરના રૂપમાં સાક્ષાત્‌ શ્રીહરિ જછો. અને કરેલા થોડા (ભજન)ને પણ ઘણું વધારે માનો છો. તમે આશ્રિતોના એવા પ્રેમી છો કે જ્યારે પોતે દિવ્યધામમાં સિધાવી ગયા હતા ત્યારે સઘળાં ઉત્તર-કોસલવાસીઓને પણ પોતાની સાથે જ લઈ ગયા હતા.” (૮) ભારતવર્ષમાં પણ ભગવાન દયાવશ નર-નારાયણ- રૂપ ધારણ કરીને સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે અગ્રગટરૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી છે કે જેના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, શાન્તિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધ ૧. પ્રા. પા. - ન્સુષાન્વિપિને ॥
  • અહીં શંકા થાય છે કે ભગવાન તો સૌના આત્મા છે, તો પછી અહીં તેમને આત્મવાન (ધીર) મનુષ્યોના જ આત્મા કેમ બતાવવામાં આલા છે? આનું કારણ એ જ છે કે તેઓ સર્જાત્મા હોવા છતાં પબ્ર તેમને કેવળ આત્મજ્ઞાની મનુષ્યો જ પોતાના આત્મારૂપે અનુભવે છે, અન્ય મનુષ્યો નહી. શ્રુતિમાં જ્યાં ક્યાંય આત્મસાક્ષાત્કારની વાત આવેલી છે ત્યાં આત્મવેત્તા માટે ‘ધીર’ શબ્દનો પ્રયોગ કરેલો છે. જેમ ડે - ‘કશિદ્વીર: પ્રત્મગાત્માનમૈકત’ “ઇતિ નઃ શુશ્રુમ ધીરાશ્ામ્‌’ વગેરે. તેથી અહીં પણ ભગવાનને આત્મવાન અથવા ધીરપુરુષના આત્મા બતાવ્યા છે.

એક વાર ભગવાન શ્રીરામ એકાંતમાં એક દેવદૂત સાથે વાતો કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મણજી પહેરો ભરતા હતા અને

ભગવાનની આજ્ઞા હતી કે જો અત્યારે કોઈ અંદર આવશે તો તે મારા હાથે માર્યો જશે. એ દરમિયાન જ દુર્વાસા મુનિ આવ્યા અને તેમણે પોતાના આગમનની સુચના આપવા અંદર જવા માટે લક્ષ્મજ્જીને વિવશ કર્યા. આનાથી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ભગવાન યબ્રા અસમંજસ (અવઠવ)માં પડી ગયા. ત્યારે વસિષ્ઠજીએ કહયું કે લક્મલજીના પ્રાણ નહીં લેતાં તેમનો ત્યાગ કરી દેવો જોઈએ; કારણ કે પોતાના પ્રિયજનનો ત્યાગ કરવો એ (તેને માટે) મૃત્યુદંડ બરાબર જ છે. એથી ભગવાને તેમનો ત્યાગ કર્યો. કકક શ્રીમદબાગવત [અ૦ ૫૯ વર્ણાશ્રમવતીભિર્ભારતીભિઃ પ્રજાભિર્ભગવત્યોક્તાભ્યાં | થાય છે અને અંતે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. (૯) સાડખ્યયોગાભ્યાં ભગવદનુભાવોપવર્ણનં | ત્યાં ભગવાન નારદજી સ્વર્ય શ્રીભગવાને જ કહેલા સાંખ્ય સાવર્ણેસ્પદેક્યમાણઃ પરમભક્તિભાવેનોપસરતિ ઇદં ચાભિગૃણાતિ॥૧૦॥ ડક નમો ભગવતે ઉપશમશીલાયોપરતાનાત્મ્યાય નમોડકેઞ્ચનવિત્તાવ ત#પિત્ટષભાય નરનારાયણાય પરમહેંસપરમગુરવે* આત્મારામાંધિપતયે નમો નમ ઇતિ ૧૧! ગાયતિ ચેદમ્‌- કર્તાસ્ય સર્ગાદિષુ યો ન બધ્યતે ન હન્યતે દેહગતોડપિ દૈહિકૈઃ | દ્રટુર્ન ટંગ્યસ્ય ગુશૈર્વિદૃષ્યતે તસ્મૈ નમોડસક્તવિવિક્તસાક્ષિણે ॥ ૧૨॥ હિ યોગેશ્વર યોગનૈપુલ હિરણ્યગભૌ ભગવાગ્જગાદ યત્‌ | યદન્તકાલે ત્વથિ નિર્ગુણ મનો ભક્ત્યા દધીતોજિઝતદુષ્કલેવરઃ ॥૧૩ બિ યથૈહિકામુષ્મિકકામલમ્પટઃ સુતેષુ દારેષુ ધનેષુ ચિન્તયન્‌ | શફકેત વિદ્ધાન્‌ કુકલેવરાત્યયાદ્‌ યસ્તસ્ય યત્નઃ શ્રમ એવ કેવલમ્‌ ।૧૪॥ તન્નઃ પ્રભો ત્વં કુકલેવરાર્ષિતાં ત્વન્માયયાડહંમમતામધોક્ષજ 1 ભિન્ઘામ યેનાશુ વયં સુદુર્ભિદાં વિષેહિ યોગં ત્વયિ નઃ સ્વભાવમિતિ | ૧૫।। ભારતેડપ્યસ્મિન્‌ વર્ષે સરિચ્છલાઃ સાન્તે બહવો મલયો મ્નલપ્રસ્થો મૈનાકસ્રકૂટ -#ષભઃ કૂટકઃ કોલ્લકઃ* સહ્યો દેવગિરિર્ત્રષ્યમૂકઃ શ્રીશૈલો વેકટોચે મહેન્દ્રો વારિધારો વિન્ધ્યઃ શુક્તિમાનૃક્ષગિરિઃ પારિયાત્રો દ્રોણશ્રિત્રકૂટો ગોવર્ધનો રૈવતકઃ કકુભો નીલો ગોકામુખ* ઇન્દ્રકીલઃ કામગિરિરિતિ ચાન્યે ચ શતસહસ્રશઃ શૈલાસ્તેપાં નિતમ્બપ્રભવા નદા નદયશ્ચ સન્ત્યસડૃખ્યાતાઃ 1 ૧૬ ઇદં અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનારા પાંચરત્રદર્શનનો સાવર્ણિ મુનિને ઉપદેશ કરવા માટે, ભારતવર્ષની વર્ણાશ્રમ-ધર્મ પર અવલંબિત પ્રજા સહિત, અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીનરન્નારાયણની ઉપાસના કરે છે તથા આ મંત્રનો જપ કરે છે અને સ્તોત્રનું ગાન કરીને તેમની સ્તુતિ કરે છે - (૧૦) “ઓંકારસ્વરૂપ, નિરહંકાર, નિર્ધનોના ધન, શાંતસ્વભાવ, ત્કપિશ્રેષ્ઠ ભગવાન શ્રીનર-નારાયણને નમસ્કાર છે. તેઓ પરમહંસોના પરમ ગુરુ અને આત્માચમોના અધીશ્વર છે; તેમને વારંવાર નમસ્કાર છે.” (૧૧) અને આ પ્રમાણે ગામ છે - “જેઓ વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં (સ્વયં) તેમન! કર્તા હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનથી બંધાતા નથી, શરીરમાં રહેતા હોજ છતાં પણ તેના ભૂખ-તરસ વગેરે ધર્મોને વશીભૂત થતા નથી તથા દ્રરા હોવા છતાં પણ જેમની દર દશ્યના મુશ-દોપોથી દૂષિત થતી નથી - તે અસંગ તેમ જ વિશુદ્ધ સાકષીસ્વરૂપ ભગવાન શ્રીનર-નારાધણને નમસ્કાર છે. 6૨) હે યોગેશ્વર! હિરહ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ- સાધનની સૌથી મોટી નિપુણતા (ખૂબી) એ જ બતાવી છે કે મનુષ્યે (પોતાના) અંતકાળે દેહાભિમાન ત્યજીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણોથી રહિત સ્વરૂપમાં પોતાનું મન જોડવું. (૧૩) લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચુ મૂર્ષ (મૂઢ) મનુષ્યો જેમ પુત્ર, પત્ની અને ધનસંપત્તિની ચિંતા કરીને મોતથી ગભરાય છે તેવી જ રીતે જો વિદ્વાને પભ આ નિંદ શરીર છૂટી જવાનો ભય જ સદા રહે તો તેણે જ્ઞાન-પ્રાત્તિ માટે કરેલો સઘળોય પ્રયત્ન કેવળ શ્રમ જ ગણાય. (૧૪) તેથી હે અધોક્ષજ! તમે અમને પોતાનો સ્વાભાંવેક મ્રેમરૂપી ભક્તિયોગ જ આપો, કે જેથી હે પ્રભુ! આ નિંધ શરીરમાં તમારી માયાને કારણે બદ્ધમૂળ થયેલી અહંતા-મમતાને અમે તરત કાપી નાખીએ.” (૧૫) હે ચજન્‌| આ ભારતવર્ષમાં પન ઘણાબધા પર્વતો અને નદીઓ છે - જૈવા કે મલય, મંગલપ્રસ્થ, પૈનાક, ત્રિફટ, %ષભ, ફૂટક, કોલ્લક, સહ્ય, દેવગિરિ, ત્દપ્યપૂક, શ્રીશૈલ, વેંકટ, મહેન્દ્ર વારિધાર, વિંધ્ધ, શૂક્તિમાન, ક્ષગિરિ, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક, કકુભ, નીલ, ગોકામુખ, ઇન્દ્રકીલ, કામગિરિ વગેરે. આવા જ અન્ય પણ સેંકડો - હજારો પર્વતો છે. તેમના તટ)દેશોમાંથી નીકળતાં નદ (વહેળા) અને નદીઓ પણ અસંખ્ય છે. (૧૬) ૧. પ્રા. પા. - પરમગુરુવરાથાત્નાસમા૦ । ૨. પ્રા. પા. - કોલા: 1 2. ્રાચીન પ્રતમાં ‘વેકટો’ - પા નથી. ૪. પરા. પા. - કોકાયુખ?$ અ૦ ૧૯] પાંચમો સ્કન્ધ 539 એતાસામપો ભારત્યઃ પ્રજા નામભિરેવ | આ નદીઓ પોતાનાં નામોથી જ જીવોને પવિત્ર કરી દે પુનન્તીનામાત્મના ચોપસ્પૃશન્તિ ॥ ૧૭॥ | છે અને ભારતીય પ્રજા એમના જ જળમાં સ્નાન કરે છે. ચન્દ્રવસા* તામ્રપર્ણી અવટોદા કૃતમાલા વૈહાયસી કાવેરી વેણી પયસ્વિની શર્કરાવર્તા તુડ્રભદ્રા કૃષ્ણા વેણ્યા* ભીમરથી ગોદાવરી નિર્વિન્ધ્યા પયોષ્ણી તાપી રેવા સુરસા નર્મદા ચર્મણ્વતી સિન્ધુરન્ધઃ* શોણશ્વ નદૌ મહાનદી વેદસ્મૃતિર્્રષિકુલ્યા ત્રિસામા કૌશિકી મન્દાકિની યમુના સરસ્વતી દંષદ્તી ગોમતી સરયૂ રોધસ્વતી* સપ્તવતી સુષોમા’ શતતદ્રક્ચન્દ્રભાગા મરુદ્વૃધા વિતસ્તા અસિક્ની વિશ્વેતિ મહાનધઃ ૧૮ અસ્મિન્નેવ વર્ષે પુરુપર્લબ્ધજન્મભિઃ શુક્લલોહિતકૃષ્ણવર્ણેન સ્વારબ્ધેન કર્મણા દિવ્યમાનુષનારકગતયો બહ્મય આત્મન આનુપૂર્વ્યેણ સર્વા હ્યોવ સર્વેષાં વિધીયન્તે યથાવર્ણવિધાનમપવર્ગશ્ચાપિ ભવતિ ॥૧૯॥ યોડસૌ ભગવતિ સર્વભૂતાત્મન્યનાત્મ્યેડનિરુક્તે- ડનિલયને પરમાત્મનિ વાસુદેવેડનન્યનિમિત્તભક્તિ- યોગલક્ષણો નાનાગતિનિમિત્તાવિદ્યાગ્રન્થિરન્ધન- દ્વારેણ યદા હિ મહાપુરુષપુરુષપ્રસક્વઃ ॥ ૨૦॥ એતદેવ હિ દેવા ગાયન્તિ - અહો અમીષાં કિમકારિ શોભનં પ્રસ્ન એષાં સ્વિદુત સ્વયં હરિઃ | મૈ્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે* મુકુન્દસેવૌપથિકં સ્પૃહા હિ નઃ |1ર૧|| કિં દુષ્કરેર્ન: ક્રતુભિસ્તપોદ્રતે- ર્દાનાદિભિર્વા ધુજયેન ફલ્ગુના ન યત્ર નારાયણપાદપકુજ- સ્મૃતિઃ પ્રમુષ્ટાડતિશયેન્દ્રિયોત્સવાત્‌ ॥ ર ૨|! કલ્પાયુષાં સ્થાનજયાત્પુનર્ભવાત્‌ ક્ષણાયુષાં ભારતભૂજયો વરમ્‌ | ક્ષણેન મર્ત્યન કૃતં મનસ્વિનઃ સંન્યસ્ય સંયાન્ત્યભયં પદં હરેઃ ॥ ૨૩॥ (૧૭) એમાંની મુખ્ય-મુખ્ય નદીઓ છે - ચંદ્રવસા, તામ્રપર્ણ, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પયસ્થિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેશ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિધ્યા, પયોષ્ણી, તાપી, રેવા, સુરસા, નર્મદા, ચર્મજ્વતી, સિંધુ, અંધ અને શોણ નામના બે નદ, મહાનદી, વેદસ્મૃતિ, ત્રષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દૃંષદ્વતી, ગોમતી, સરયૂ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદૂ, ચંદ્રભાગા, મરુદ્લુધા, વિતસ્તા, અસિકની અને વિશ્વા. (૧૮) આ જ દેશ (ભારત)માં જન્મ લેનારા મનુષ્યોને પોતાનાં કરેલાં સાત્વિક, રાજસ અને તામસ કર્મો અનુસાર ક્રમશઃ અનેક પ્રકારની દિવ્ય, માનુષ અને નારકી યોનિઓ પ્રાપ્ત થાય છે; કારણ કે કર્મો અનુસાર બધા જીવોને બધી જ યોનિઓ પ્રાપ્ત થઈ શકે છે, આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નિયત કરેલા ધર્મોનું (આચારોનું) વિધિવત્‌ અનુષ્ઠાન કરવાથી મોક્ષ સુધ્ધાંની પ્રાપ્તિ થઈ શકે છે. (૧૯) હે પરીક્ષિત! સમસ્ત ભૂતપ્રાણીઓના આત્મા, ચગ વગેરે દોષો વિનાના, અનિર્વચનીય, સર્વાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને નિર્હેતુક ભક્તિભાવ જ મોક્ષપદ છે. આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે અનેક પ્રકારની ગતિઓને પ્રગટ કરનારી અવિદ્ારૂપી ફદયગ્રંથિ કપાઈ જતાં ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ મળે છે. (૨૦) દેવતાઓ પણ (ભારતવર્ષમાં જન્મેલા મનુષ્યોનો મહિમા) આ પ્રમાજ્ઞે ગાય છે - “અહો! જે જીવોએ ભારતવર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છે તેમણે એવું ક્યું પુ્ય કર્યું છે? અથવા તેમના પર શ્રીહરિ જ પ્રસન્ન થઈ ગયા છે? - આ પરમ સૌભાગ્ય માટે તો અમે (દેવતાઓ) પણ નિરંતર તલસતા રહીએ છીએ. (૨૧) અમે ઘણાં કઠોર યજ્-તપ-ત્રત-દાન વગેરે કરીને આ તુચ્છ સ્વર્ગનો જે અધિકાર મેળવ્યો છે એનાથી શો લાભ છે? અહીં તો ઇન્દ્રિય-ભોગોની અધિકતાને કારણે સ્મરણશક્તિ ક્ષીણ થઈ જાય છે, તેથી શ્રીનારાયણનાં ચરણકમળોનું સ્મરણ ક્યારેય થતું નથી. (૨૨) આ સ્વર્ગ તો શું, જ્યાંના નિવાસીઓનું એક-એક કભ્પનું, આયુષ્ય હોય છે પણ જ્યાંથી ફરી સંસારચક્રમાં પાછા આવવું પડેછે તેવા બ્રહ્મલોક વગેરે લોક કરતાં પણ ભારતભૂમિમાં ભલે થોડા આયુષ્યવાળા હોઈએ તોપણ જન્મ લેવો એ સારું છે; કારણ કે અહીં ધીર પુરુષો (મનસ્વીઓ) પોતાના આ મર્ત્ય ૧. પ્રા. પા. - ચન્દ્રવશ્યા | ૨. પ્રા. પા. - વેન્તા | ૩. પ્રા. પા. - ન્નુરદરષદતી અન્ધઃ શોણશ 1 ૪. ત્રા. પા. - રોધવતી 1 ૫. પ્રા. પા. - શુષોમા | ૬. પ્રા. પા. - ત્તેડજિરે | 540 શ્રીમદભાગવત [અ૦ ૧૯ ન યત્ર વૈકુણ્ઠકથાસુધાપગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયાઃ | ન યત્ર યજ્ઞેશશખા મહોત્સવાઃ સુરેશલોકોડપિ ન વૈ સ સેવ્યતામ્‌ | ૨૪॥ પ્રામ નૃજાતિં ત્વિહ યે ચ જન્તવો જ્ઞાનક્રિયાદ્રવ્યકલાપસમ્ભૃતામ્‌ | ન વૈ યતેરન્ષપુનર્ભવાય તે ભૂયો વનૌકા ઇવ યાન્તિ બન્ધનમ્‌ ॥ રપ॥ ધૈઃ શ્રદ્ધયા બર્હિષિ ભાગશો હવિ- ર્નિસ્મમિષ્ટું વિધિમત્ત્રવસ્તુતઃ | એકઃ પૃથડ્નામભિરાહુતો મુદા ગૃહ્ધાતિ પૂર્ણઃ સ્વયમાશિષાં પ્રભુઃ । ર૬॥ સત્યં દિશત્યર્થિતમર્થિતો નૃણાં નૈવાર્થદો યત્યુનરર્થિતા યતઃ 1 સ્વયં વિધત્તે ભજતામનિચ્છતા- મિચ્છાપિધાનં નિજપાદપલ્લવમ્‌ | ૨૭॥ યધત્ર નઃ સ્વર્ગસુખાવશેષિતં૨ સ્વિષ્ટસ્ય સૂક્તસ્ય કૃતસ્ય શોભનમ્‌ | તેનાજનાભે સ્મૃતિમજ્જન્મ નઃ સ્યાદ્‌ વર્ષે હરિર્યદ્રજતાં શં તનોતિ ર૮॥ કીય ઉવાર જમ્બૂદ્વીપસ્ય ચ રાજજુપદ્દીપાનષ્ટૌ હૈક ઉપદિશન્તિ સગરાત્મજૈરશ્ચાન્વેષણ ઇમાં મહીં પરિતો નિખનદ્વિસ્પ- કલ્પિતાન્‌ ૨૯ તદ્યથા સ્વર્ણપ્રસ્થશ્ચન્દ્રશુક્લ શરીર થકી કરેલાં સમસ્ત કર્મો શ્રીભગવાનને અર્પણ કરીને એક ક્ષણમાં જ તેમનું અભય-પદ પ્રાપ્ત કરી શકે છે. (૨૩) “જ્યાં ભગવાનની કથાની અમૃતસભર સરિતા વહેતી નથી, જ્યાં તેના ઉદ્ગમસ્થાન એવા ભગવદ્ભક્ત સાધુજનો વસતા નથી અને જ્યાં નૃત્ય-ગીત વગેરેની સાથે મોટા ઉત્સવ (સમારોહ)પૂર્વક ભગવાન યશપુરુષની પૂજા-અર્ચના કરવામાં આવતી નથી - તે ભલેને બ્રહ્મલોક જ કેમ ન હોય, તેનું સેવન કરવું જોઈએ નહીં. (૨૪) જે જીવોએ આ ભારત-વર્ષમાં જાન (વિવેકબુદ્ધિ), તેને અનુકૂળ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્યો વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્યજન્મ મેળવ્યો છે તેઓ જો આવાગમનના ચકરાવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી તો, પારધીના ફંદામાંથી છૂટેલાં હોવા છતાં પણ ફળ વગેરે(ની પ્રાપ્તિ)ના લોભને લીધે તે જ વૃક્ષ પર વિહાર કરનારાં પક્ષીઓની જેમ, ફરીથી બંધનમાં પડી જાય છે. (૨૫) “અહો! આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે! આ (ભારતવાસીઓ) જ્યારે યજ્ઞમાં ભિન્ન-ભિન્ન દેવતાઓની પ્રસન્નતાના ઉદેશ્ષથી અલગ-અલગ (યશ-)ભાગ રાખીને વિષિ, મંત્રો, દ્રવ્યો વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓને હવિનું પ્રદાન કરે છે ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે ભિન્ન-ભિદ્ન નામે પોકારવાથી (આવાહન કરવાથી) સમસ્ત કામનાઓને પૂરી કરનારા, પૂર્ણકામ સ્વયં શ્રીહરિ પ્રસન થાય છે અને તે હવિનું ગ્રહણ કરે છે. (૨૬) એ તો બરાબર છે કે ભગવાન સકામ મનુષ્યોના માગવાથી તેમને અભીષ્ટ વસ્તુઓ આપે છે, પરંતુ આ કાંઈ સાધક માટે વાસ્તવિક પ્રાપ્તિ દાન નથી; કારણ, કેતેવસ્તુઓ મેળવી લીધા પછી પણ મનુષ્યના મનમાં ફરીફરી કામનાઓ થતી જ રહે છે. આનાથી ઊલટું, જેઓ ભગવાનની નિષ્કામભાવે ભક્તિ કરે છે તેમને તો તેઓ સાક્ષાત્‌ પોતાનાં ચરશકમળની ભક્તિ જ આપી દે છે, કે જેઓ અન્ય સધળી કામનાઓએઓને સમાપ્ત કરી દેનારી છે. (૨૭) “તેથી અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી, અમારાં પૂર્વે કરેલાં યશ, પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કંઈ પણ પુજ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારતવર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્યજન્મ મળો; કારણ કે શ્રીહરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે.” (૨૮) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! રાજા સગરના પુત્રોએ પોતાના યશના અશ્વને ખોળવા આ પૃથ્વીને ચારે. બાજુએ ખોદી હતી. તેનાથી જંબૂદ્વીપમાં જ આઠ અન્ય ઉપદ્દીપ બન્યા, એમ કેટલાક લોકોનું કહેવું છે. (૨૯) તે (ઉપદ્ઠીપો) છે - સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ આવર્તન, ૨ પ્રા. પા. - વેદ ૨. પરા પા. - સજ્વસુખાન 1 અ૦ ૨૦] પાંચમો સ્કન્ધ કદા આવર્તનો રમણકો મન્દરહરિણઃ પાગ્ચજન્યઃ સિંહલો લફ્ેતિ ॥૩૦॥ એવં તવ ભારતોત્તમ જમ્બૂદ્ઠી— વર્ષવિભાગો યથોપદેશમુપવર્ણિત ઇતિ ॥ ૩૧॥ રમણક, મંદરહરિજ, પાંચજન્ય, સિંહલ અને લંકા. (૩૦) હે ભરતશ્રેષ્ઠ! આ પ્રમાણે જેવું મેં ગુરુના મુખેથી સાંભવ્યું હતું, બરાબર તેવું જ તમને જંબૂદ્વીપના દેશોનું આ વિભાજન કહી સંભળાવ્યું. (૩૧) ક્ક%— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે જમ્બૂઢીપવર્ણનં નામૈકોનવિશોડધ્યાયઃ ॥ ૧૯॥ પાંચમાં સ્કંધ-અંતર્ગત જંબૂટ્ટીપવર્ણન નામનો ઓગણ્ીસમો અધ્યાય સમાપ્ત.