“: એકવીસમો અધ્યાય સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ષન કશુક ઉવાચ એતાવાનેવ ભૂવલયસ્ય સન્નિવેશઃ પ્રમાણલક્ષણતો વ્યાખ્યાતઃ ॥૧॥ એતેન’ હિ દિવો મણ્ડલમાનં તદ્વિદ ઉપદિશન્તિ યથા હિદલયોર્નિષ્પાવાદીનાં ૨ તે અત્તરેલાન્તરિક્ષે તદુભયસન્ધિતમ્ | ૨॥ યન્મધ્યગતો ભગવાંસ્તપતામ્પતિસ્તપન આતપેન ત્રિલોકી” પ્રતપત્યવભાસયત્યાત્મમાસા સ એષ ઉદગયનદક્ષિણાયનવૈષુવતસઝ્શાભિર્માન્ધશૈધ્રય- સમાનાભિર્ગતિભિરારોહણાવરોહણસમાનસ્થાનેપુ* યથાસવનમભિપધમાનો મકરાદિષુ રાશિષ્વહોરાત્રા[ણિ દીર્થદ્રસ્વસમાનાનિ વિધત્તે 1૩) યદા મેષતુલયોર્વર્તતે તદાડહોરાત્રાણિ સમાનાનિ ભવન્તિ યદા વૃષભાદિષુધં પગ્ચસુ ચ રાશિષુ ચરતિ તદાડહાન્યેવ વર્ધન્તેચ હ્રસતિ ચ માસિ માસ્યેકૈકા ઘટિકા રાત્રિષુ | ૪॥ યદા વૃશ્ચિકાદિષુ પગ્ચસુ વર્તતે તદાડહોરાત્રાણિ વિપર્યયાણિ ભવન્તિ ૫॥ યાવદક્ષિણાયનમરહાનિ વર્ધન્તે યાવદુદગયર્ન રાત્રયઃ ॥ ૬॥ એવં નવ કોટય એકપગ્ચાશલ્લક્ષાણિ યોજનાનાં માનસોત્તરગિરિપરિવર્તનસ્યોપદિશન્તિ તસ્મિસૈન્્રી પુરી પૂર્વસ્માન્મેરોર્દેવધાની નામ દક્ષિણતો યામ્યાં સંયમની નામ પશ્ચાદ્ધારણી નિમ્લોચની નામ ઉત્તરતઃ સૌમ્યાં વિભાવરીં નામ તાસૂદયમધ્યાહ્માસ્તમય- નિશીથાનીતિભૂતાનાં પ્રવૃત્તિનિવૃત્તિનિમિત્તાનિ સમય- વિશેષેણ મેરોશ્ચતુર્દિશમ્ ।। ૭॥તત્રત્યાનાં દિવસમધ્યડ્ંત શ્રીશુકદેવજી કહે છે - લક્ષણો સાંહેત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે, તે તમને વર્ણવી બતાવ્યો. (૧) આને જ અનુસરીને વિદ્વાનો ઘુલોકનું. પજ પરિમાણ બતાવે છે. જેમ ચળ્રા-વટાણા વગેરેનાં બે દળ (કાડિયાં)માંથી એકનું સ્વરૂપ જાણ્રી લેવાથી બીજાનું પલ્ર (સ્વરૂપ) જાણી શકાય છે તેવી જ રીતે ભૂર્લાકન પરિમાબ્ર પરથી જ ઘુલોકનું પણ પરિમાલ જાણી લેવું જોઈએ. આ બંનેની વચ્ચે અન્તરિક્ષલોક છે. એ આ બંને (લોકો)નું સંધિસ્થાન છે. (૨) એના (અંતરિક્ષલોકના) મધ્યભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના, અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ (ગરમી) અને પ્રકાશથી ત્રલે લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત્ નામની ક્રમશઃ ધૌમી, ઝડપી અને સમાન (મધ્યમ) ગતિઓથી ગતિ કરતા સમય-અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા, નીચા અને સમાન (સમતલ) સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટાં, સૂર્ય ભગવાન જ્યારે દિવસ અને રાત્રિ સરખાં થઈ જાય છે; જખારે વૃષભ વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ (ઉત્તરોત્તર) એક-એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે. (૪) (સર્ય) જ્યારે રૃથ્થિક વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને સત્રિઓ (તેમના કાળમાનની વધઘટમાં) ઉપર્યુક્ત સ્થિતિ કરતાં ઊલટો ફેરફાર થાય છે. (૫) આ પ્રમાણે દક્ષિણાયનનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે, તો ઉત્તરાય્ર આવી લાગે ત્માં સુધી રાત્રિઓ (મોટી થતી જાય છે). (૬) આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજનનો બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરક યમરાજની સંયમની, પશ્ચિમ તરફ વરુલની નિમ્લોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પુરીઓ (નગરીઓ) છે. આ પુરીઓમાં મેરુની તરફ સમય-અનુસાર સૂર્યોદય, મધ્યાહ્, સાયંકાળ અને મધ્યાત્રિ થતાં રહે છે; અને એમને જ કારબ્રે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થ્તી રહે છે. (૭) હે રાજન્! જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશાં મધ્યાહ્રકાલીન (બપોર- ૧, પ્રા. પા, - એતદેવ દિવો! ર, પ્રા. પા.
- વિદલયો૦! ૩. પ્રા. પા. - ર્્રૌલ્લોકાન્ | ૪. પ્રા. પા. ૌપ્રસપ્રસમાનાભિર્ગતિભિરારોહજસ્થાનેપુ । પ. પ્રા. પા. - વૃષાદિષુ | ૬. પ્રા. પા. - વિવર્ષન્તે ! [1552 ] મ1૦ 8૦ 8૦ ( સ્રળ્ટ-1) મઝરતી 19 548 શ્રીમદભાગવત [અ૦૨૧ એવ સદાડડદિત્યસ્તપતિ સવ્યેનાચલં દક્ષિણેન કરોતિ ॥ ૮॥ યત્રોદેતિ તસ્ય હ સમાનસૂત્રનિપાતે નિમ્લોચતિ યત્ર ક્વચન સ્યન્દેનાભિતપતિ તસ્ય હૈષ સમાનસૂત્રનિપાતે પ્રસ્વાપયતિ’ તત્ર ગતં ન પશ્યન્તિ થેતં સમનુપશ્ષેરન્ 1૯॥ યદા ચૈન્દ્રયાઃ પુર્યાઃ પ્રચલતે પઞ્ચદશ- ઘટિકાભિર્યામ્યાં૨ સપાદકોટિદ્રય યોજનાનાં સાર્ધદ્રાદશલક્ષાણિ સાધિકાનિ ચોપયાતિ એવં તતો વારુણીં સૌમ્યામૈન્દ્રી ચ પુનસ્તથાડન્યે ચ ગ્રહાઃ સોમાદયો નક્ષત્રઃ સહ ॥૧૦॥ જ્યોતિશ્ચક્રે સમભ્યુધન્તિ સહ વા* નિમ્લોચન્તિ ॥૧૧।। એવં મુહૂર્તેન ચતુસ્્રિંશલ્લક્ષયોજના- ન્યષ્ટશતાધિકાનિ સૌરો રથસ્ત્રયીમયોડસૌ ચતસૃષુ પરિવર્તતે પુરીષુ ॥ ૧૨ યસ્ધૈકં ચક્રં દ્રાદશારં ષણ્નેમિ ત્રિણાભિ સંવત્સરાત્મર્ક સમામનન્તિ તસ્યાક્ષો મેરોર્મ્્ધનિ કૃતો માનસોત્તરે કૃતેતરભાગો યત્ર પ્રોતં રવિરથચક્રં તૈલયત્ત્રચક્રવદ્ ભ્રમન્માનસોત્તરગિરૌ પરિભ્રમતિ ॥૧૩॥ તસ્મિશ્નક્ષે કૃતમૂલો હ્િતીયોડક્ષસ્તુર્યમાનેન સમ્મિતસ્તૈલયન્ત્રાક્ષવદ્ ધ્રુવે કૃતોપરિભાગઃ ।। ૧૪॥ રથનીડસ્તુ ષટત્રિંશલ્લક્ષયોજનાયતસ્તત્તુરીય- ભાગવિશાલસ્તાવાન્ રવિરથયુગો યત્ર હયાશ્છન્દો- વેળાના) જ રહીને તપાવતા રહે છે. તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતાં જોકે મેરુને ડાબી બાજુ રાખીને ચાલે છે, તોપણ સમગ્ર જ્યોતિર્મડળને ઘુમાવતા, નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ પવન (વાયુ) વડે તે ઘુમાવી દેવાતું હોવાને કારણે તેઓ (સૂર્યદેવ) તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતા જણાઈ આવે છે. (૮) જે પુરીમાં સૂર્ષભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પુરીમાં તેઓ અસ્ત પામતા માલૂમ પડશે અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેબઝેબ કરતા તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પુરીમાં અડધી રાત (થયેલી) હોવાને કારણે. ત્યાંનાં લોકોને તેઓએ નિદ્રાધીન કર્યાં હશે. જે લોકોને મધ્યાહ્ સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ, સુર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શક્શે નહીં. (૯) સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરી (દેવધાની)માંથી (આગળ વધી) યમરાજની પુરી (સંયમની) તરફ જાય છે ત્યારે તેઓ પંદર ઘડીમાં સવા બે કરોડ સાડા બાર લાખ જોજનની ગતિથી થોડી - પચીસ હજાર જોજન - વધુ ગતિથી ચાલે છે. (૧૦) એ પછી આ જ કમે તેઓ વરુણની (નિમ્લોચની) અને ચંદ્રમાની (વિભાવરી) પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણને ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિર્મડલમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે. (૧૧) આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્ત (ઘડી)માં ચોત્રીસ લાખ આઠ સો જોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘુમતો રહે છે. (૧૨) 0 આ સિૂર્ય-રથ)નું સંવત્સર નામનું એક ચક બતાવવામાં વે છે; તેમાં માસરૂપ બાર આરા છે, જતુ-રૂપ છ નેમીઓ આવે છે, ત્રણ ચોમાસાં-રૂપ ત્રણ નાભિઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે. એમાં જોડાયેલું આ પૈડું ધાણીના પૈડાની જેમ ધૃમતું ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે. (૧૩) આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી (પણ) છે; તે લંબાઈમાં તેના ચોથા ભાગ જેટલી છે અને તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધરીની જેમ પ્રુવલોક સાથે જોડાયેલો છે. (૧૪) આ રથમાં બેસવાનું સ્થાન (બેઠક) છત્રીસ લાખ જોજન લાંબું અને નવ લાખ જોજન પહોળું છે. તેનો તુરીય ભાગ પણ છત્રીસ લાખ જોજન જ લાંબો છે. તે (રથ)માં અરુજ્ન નામના સારથિએ ગાયત્રી વગેરે છંદોના જેવાં જ ૧. પ્રા. પા. - પ્રસ્થાપથતિ | ૨. પ્રા. પા. - ત્શભિર્થટિકાભિઃ । ૩. પ્રા. પા. - વાભિનિ્લોચત્તિ 1 [15521] અ૦ રર] પાંચમો સ્કન્ધ
નામાનઃ સમારુણયોજિતા વહન્તિ દેવમાદિત્યમ્ ॥૧૫॥ પુરસ્તાત્સવિતુરરુ પશ્ચાચ્ચ નિયુક્તઃ સૌત્યે કર્મણિ કિલાસ્તે 1૧૬ તથા વાલખિલ્યા ત્રષયોડડગુષ્ઠપર્વમાત્રાઃ ષષ્ટિસહસ્રાણિ પુરતઃ સૂર્ય સૂક્તવાકાય’ નિયુક્તાઃ સંસ્તુવન્તિ ॥૧૭॥ તથાડન્યે ચ ત્ષયો ગન્ધર્વાપ્સરસો નાગા ગ્રામણ્યો યાતુધાના દેવા ઇત્વેકૈકશો ગણાઃ સપ્ન ચતુર્દશ* માસિ માસિ ભગવન્તં સૂર્યમાત્માનં* નાનાનામાનં પૃથડ્નાનાનામાનઃ પૃથક્કર્મભિર્દન્દરશ ઉપાસતે 1૧૮॥ લક્ષોત્તરં સાર્ધનવકોટિયોજન- પરિમણ્ડલં” ભૂવલયસ્ય ક્ષણેન સગવ્યૂત્યુત્તરંપ દ્રિસહસ્યોજનાનિ સ ભુડક્તે ॥ ૧૯॥ નામવાળા સાત ધોડા જોતરી રાખ્યા છે અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈ ચાલે છે. (૧૫) સુર્દેવની આગળ, તેમના જ તરફ મુખ કરીને બેઠેલા અરુ તેમના સારથિનું કામ કરે છે. (૧૬) ભગવાન સૂર્યની આગળ, અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલખિલ્ય ૧ સાઠ હજાર -પિઓ સ્વસ્તિવાચન માટે નિમાયેલા છે. તઓ તેમની સ્તુતિ કરતા રહે છે. (૧૦) એમના ઉપરાંત #પિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગલોકો, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ
- જેઓ કુલ મળીને ચૌદ છે, પરંતુ વુગલરૂપે (જોડામાં) રહેવાને કારલે સાત ગણ કહેવામાં આવે છે - પ્રત્યેક માસમાં ભિન્ન-ભિન્ન નામોવાળા થઈને પોતપોતાનાં ભિન્ન-ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન-ભિન્ન નામ ધારણ કરતા ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે જ્યોતિશ્ચક્રસૂર્યરથમણ્ડલવર્ણનં૬ નામૈકર્વિશોડધ્યાયઃ ॥ ૨૧॥ પાંચમા સ્કંધ-અંતર્ગત જ્યોતિશ્ચક્ર-સૂર્યરથમંડલ-વર્ણન નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત.