Śrīmad Bhāgavatam

શ્રીસંકર્ષણદેવનું વિવરણ અને સ્તુતિ

નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન ચજોવાચ મહર્ષ એતહ્દચિત્ર્ય લોકસ્ય કથમિતિ |।૧ ॥ રિસ્વાચર ત્રિગુણત્વાત્કર્તુઃ૨ શ્રદ્ધા કર્મગતયઃ પૃથગ્વિધાઃ સર્વા એવ સર્વસ્ય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પચીસમો અધ્યાય શ્રીસંકર્ષણદેવનું વિવરણ અને સ્તુતિ કછુ ઉવાચ તસ્ય મૂલદેશે ત્રિંશધોજનસહસ્રાન્તર આસ્તે યાવૈ કલા ભગવતસ્તામસી સમાખ્યાતાડનન્ત ઇતિ સાત્વતીયા દ્રષ્ટ્દશ્યયોઃ સફર્ષણમહમિત્યભિ- માનલક્ષણં યં સફર્ષણમિત્યાચક્ષતે | ૧। યસ્વેદં ૨ ક્ષિતિમણ્ડલે ભગવતોડનન્તમૂર્તઃ સહસ્રશિરસ એકસ્મિન્નેવ શીર્ષણિ ધ્રિયમાણં સિદ્ધાર્થ ઇવ લક્ષ્ય ॥ ૨ યસ્ય હ વા ઇદં કાલેનોપસગ્જિ- હીર્ષતોડમર્ષવિરચિતરુચિરભ્રમદભ્રુવોરન્તરેણ સાફર્ષણો૨ નામ સુદ્ર એકાદશવ્યૂહસ્ત્યક્ષસ્ત્રિશિખ શૂલમુત્તમ્ભયન્નુદતિષ્ઠત્‌ | ૩॥। યસ્યાડદ્ધિ- કમલયુગલારુણવિશદનખમણિષણ્ડમણ્ડલેષ્વહિ- પતયઃ: સહ સાત્વતર્ષભૈરેકાન્તભક્તિ- યોગેનાવનમન્તઃ પ સ્વવદનાનિ પરિસ્ફુરત્કુણ્ડલ- પ્રભામણ્ડિતગણ્ડસ્થલાન્યતિમનોહરાણિ* પ્રમુદિતમનસઃ ખલુ વિલોકયન્તિ 1૪ યસ્પૈવ હિ નાગરાજકુમાર્થ આશિષ આશાસાના- શ્વાર્વશ્રવલયવિલસિતવિશદવિપુલધવલસુભગ- રચિરભુજરજતસ્તમ્ભેષ્વગુરુચન્દનકુડકુમપક્ાનુલેપે- આવલિમ્પમાનાસ્તદભિમર્શનોન્મથિતહદયમકરધ્વજા- વેશરચિરલલિતસ્મિતાસ્તદનુરાગમદમુદિતમદવિ! કરુણાવલોકનયનવદનારવિન્દં સદ્રી્ડ કિલ વિલોક્યન્તિ૫। સવ એવ ભગવાનનત્તોડનન્તગુણાર્ણવ આદિદેવ ઉપસંહતા- મર્ષરોષવેગો લોકાનાં સ્વસ્તય આસ્તે ॥ ૬॥ ધ્યાયમાનઃ સુરાસુરોરગસિદ્ધગન્ધર્વવિધાધર- મુનિગણૈરનવરતમદમુદિતવિકૃતવિહલલોચનઃ સુલલિત- શ્રીશુકદેવજી કહે છે જન્‌! પાતાળ-લોકની નીચે ત્રીસ હજાર જોજનના નંત’ નામથી વિખ્યાત, શ્રીભગવાનની તામસી નિત્ય કલા છે. દેહાભિમાની દ્રષ્ટા (જીવ) દશ્ય (જડવસ્તુ)ની સાથે તાદાત્મ્ય કરે છે, જેથી અહંકારરૂપી આ કલા દ્રષ્ટ અને દૃશ્યને અહંતા-મમતાને લીધે ખેંચીને એક કરી દે છે. તેથી પાંચરાત્ર આગમના અનુયાયી ભક્તો એને ‘સંકર્ષણ’ કહે છે. (૧) આ ભગવાન અનંતને એક હજાર મસ્તક છે. તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાલ્રા જેવડું દેખાય છે. (૨) પ્રલથકાળ ઉપસ્થિત થતાં જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર (સમાપન) કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમની કોધને લીધે ઘૂમતી મનોહર બ્રુકુટિઓના મધ્યભાગમાંથી સંકર્ષણ નામના રૂ૬ પ્રગટ થાય છે. તેમની વ્યૂહસંખ્યા અગિયાર છે. તે બધા જ ત્રણ નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશૂળ ધારભર કરે (૩) ભગવાન સંકર્ષણનાં ચર અને અરુણવર્ણી નખ મણિઓની હાર જેવા દેદીપ્યમાન છે. અન્ય મુખ્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રબ્ામ કરે છે ત્યારે તેમને તે નખરૂપી મણિઓમાં પોતાનાં, કુંડળોની કાન્તિથી યુક્ત કમનીય ગાલવાળાં મનોહર મુખારવિંદોનું મનને મોહી લેનાર દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્વ તે નાગરાજોની અનેક કુમારિકાર વિવિધ કામનાઓથી તેમનાં અંગમંડળ પર ચાંદીના સ્થંભ જેવી સુશોભિત, તેમની કંકણ-મંડિત લાંબી-લાંબી શ્વેતવ ચંદન અને કુમકુમનો લેપ તેમનાં હૃદયમાં પ્રેમનો સંચાઃ અને ત્યારે તેઓ પોતાનાં મદ-વિદ્રળ સકરુબર અરુલવર્લા નેત્રકમળોથી શોભતાં તથા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભલી મધુર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે. (૫) અનંત ગુજ્ઞોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્પ અને રોષના વેગને રોકી રાખીને, સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે. (૬) દેવતાઓ, અસુરો, નાગલોકો, સિદ્ધો, ગંધર્વો, વિ અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે. તેમનાં નેત્ર નિરંતર પ્રેમ-મદથી આનંદિત, ચંચળ અને વિદ્રળ રહે છે. તેઓ સુલલિત વચનોરૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને સુંદર ભુજાઓ પર અગરુ, ૧. પ્રા. પા. - દ્રષટદર્શનયો: સન્નિકર્ષેશ । ૨. પ્રા. પા. - તસ્ેદ 1 ૩. પ્રા. પા. - સકો 1 ૪. ક્ર. પા. - મલડલ ભપિપતવઃ 1 ૫. પ્રા. પા. - નમત્તિ સ્વ ! ૬. પ્રા. પા. - પરિસ્ફરત્રભામલ્ડલીમરિડેત૦ । ૭. પ્રા. પા. - ન વિલિમ્યમાનાઃ | ૮. પ્રા. પા. -. ભગવાનન૦ ! 560 શ્રીમદ્ભાગવત [અબસ્પ મુખરિકામૃતેનાપ્યાયમાનઃ€ સ્વપાર્ષદવિબુધ- ર્યૂથપતીનપરિમ્લાનરાગનવતુલસિકામોદમધ્વાસવેન* માદન્મધુકરવ્રાતમધુરગીતશ્રિયં વૈજયન્તીં સ્વાં વનમાલાં નીલવાસા એકકુણ્ડલો હલકકુદિ કૃતસુભગસુન્દરભુજો ભગવાન્માહેન્દ્રો વારણેન્દ્ર ઇવ કાગ્ચની કક્ષામુદારલીલો બિભર્તિ || ૭।। ય એષ એવમનુશ્રુતો” ધ્યાયમાનો મુમુક્ષૂણા- મનાદિકાલકર્મવાસનાગ્રથિતમવિધ્યામયં” હૃદય- ગ્રન્થિં સત્ત્તરજસ્તમોમયમત્તર્હદદયં ગત આશુ નિર્ભિનત્તિ તસ્યાનુભાવાન્ર્ચ ભગવાન્‌ સ્વાયમ્ભુવો નારદઃ સહ તુમ્બુરુણા સભાયાં બ્રહ્મણઃ સંશ્લોક્યામાસ ॥ ૮॥। ઉત્પત્તિસ્થિતિલયહેતવોડસ્ય કલ્પાઃ સત્ત્વાધાઃપ્રકૃતિગુણા યદીક્ષયાડડસન્‌ ! ધ્રુવમકૃત યદેકમાત્મન્‌ નાનાધાત્કથમુ હ વેદ તસ્ય વર્ત્મ 1 ૯॥ યદ્રૂપં મૂર્તિ નઃ પુરુકૃપષા બભાર સત્ત્વ સંશુદ્ધં સદસદિદં વિભાતિ યત્ર | યલ્લીલાં મૃગપતિરાદદેડનવધા- માદાતું સ્વજનમનાંસ્યુદારવીર્યઃ ॥ ૧૦॥ યન્ઞામ શ્રુતમનુકીર્તવેદકસ્મા- દાર્તો વા યદિ પતિતઃ પ્રલમ્ભનાદ્વા । હન્ત્યંહઃ સપદિ નૃણામશેષમન્યં કં શેષાદ્રગવત આશ્રવેન્મુમુક્ષુઃ | ૧૧॥ મૂર્ધન્યર્પિતમણુવત્સહસમૂર્ધ્નો ભૂગોલં? સગિરિસરિત્સમુદ્રસત્ત્વમ્‌ | આનતન્ત્યાદનિમિતવિક્રમસ્ય ભૂમ્નઃ કોવીર્યાણ્યધિગણયેત્સહસ્જિદ્રઃ“ ॥ ૧૨॥ દેવગલરકકોને સંતુષ્ટ કરતા રહે છે. તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર એક કુંડળ ઝગમગતું રહે છે; તથા તેમનો સુભગ અને સુંદર હાથ હળની મૂઠ પર રાખેલો રહે છે. તે ઉદાર લીલામય ભગવાન સંકર્ષણ ગળામાં વૈજયન્તીમાળા ધારણ કરેલા રહે છે, કે જે સાક્ષાત્‌ ઇન્દ્રના હાથી એરાવતના ગળામાં રહેલી સુવર્જની સાંકળ જેવી જણાય છે. જેનું તેજ ક્યારે ફીક્કું પડતું નથી એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થથેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજારવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે. (૭) ₹ ડે પરીક્ષિત! આ પ્રમાણે ભગવાન અનંત, તેમના માહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભુત થાય છે અને અનાદિ કાળની કર્મ-વાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્ત્વ, રજ અને તમોગુભ્રાત્મક અવિધામયી ફદયગ્રંથિને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુલોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુમ્બુરુ ગંધર્વ સહિત એક વાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું - (૮) , “ભગવાન એક જ છે, તેઓ જ અનેકરૂપ ધારણ કરે છે, સંકર્ષણ પબ તે જ છે, તેમની દષ્ટિ પડતાં જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલથના કારલભૂત સત્ત્વ વગેરે પ્રાકૃત ગુલ્રો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે, જેમનું સ્વરૂપ ધ્રુવ (અનંત) અને અકૃત (અનાદિ) છે તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે તે ભગવાન સંકર્ષણના તત્ત્વને કોણ કેવી રીતે જાબ્રી શકે? (૯) જેમનામાં કાર્ય-કારણરૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાનાં આત્મીય જનોનાં ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્શ લીલાને પરમ પરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે તે ઉદારવીર્ય સંકર્ણ ભગવાને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્તવમય સ્વરૂપ ધારણ કરેલું છે. (૧૦) જેમના સાંભળેલા- સંભળાવેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજાં મનુષ્યોનાં તમામ પાપોનો તત્કાળ નાશ કરી દે છે - એવા ભગવાન શેષને છોડીને મુકુ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? (૧૧) પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ મસ્તકોવાળા ભગવાનના એક, મસ્તક પર એક રજકશની જેમ રખાયેલું છે. તેઓ અનંત છે, તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી (અર્થાત્‌ તેઓ અપરિમિત પરાક્રમી છે). કોઈને હજાર જીભ હોય તોપળ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનનાં પરાક્રમોની ગણતરી કરવાનું ૧. તરા. પા. - વ્મુખલિકારામૃતેના૦ 1 ૨. પરા. પા. - બ્યુથપતીનાં પરિન । ૩. પ્રા. પા. -. ન્વનતુલસિત 1 ૪. મરા. પા. - તમનુશ્રુતોડભિષ્યાય૦ પ. પ્રા. પા. - તકર્મશરં વાટ! ૬. પ્રા. પા. -. તભાવમુદ્હન્‌ ભગત ! ૭. પ્રા. પા. - ભૂગોલકં । ૮. ગ્રા. પા. વાર્યાહ્ભિગણ૦ | મબ ર૬] પાંચમા સ્કન્ધ કા એવમ્પ્રભાવો ભગવાનનત્તો દુરન્તવીર્યોરુગુણાનુભાવઃ ૧ 1 મૂલે રસાયાઃ સ્થિત આત્મતત્ત્રો યો લીલયા ક્ષ્માં સ્થિતયે બિભર્તિ 1 ૧૩।। એતા હ્યોવેહ નૃભિરુપગન્તવ્યા ગતયો યથાકર્મવિનિર્મિતા યથોપદેશમનુવર્ણિતાઃ કામાન્‌ કામયમાનૈઃ | ૧૪! એતાવતીર્હિ રાજન્‌ પુંસઃ પ્રવૃત્તિલક્ષણસ્ય ધર્મસ્ય વિપાકગતય ઉચ્ચાવચા વિસદ્રશા યથાપ્રશ્નં વ્યાચખ્યે કિમન્યત્કથયામ ઇતિ ॥1૧૫॥। સાહસ કેવી રીતે કરી શકે? (૧૨) વાસ્તવમાં તેમનાં વીર્ય, અતિશય ગુણ્રો અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે.” (૧૩) હે રાજન્‌! ભોગોની કામનાવાળા મનુષ્યોની પોતાનાં કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ જ ગતિઓ છે. એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી. (૧૪) પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે, તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી. હવે કહો, અન્ય શું કહી સંભળાવું? (૧૫) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે ભૂવિવરવિધ્યુપવર્ણનં નામ પગ્ચર્વિશોડધ્યાયઃ ।। ર૫॥ પાંચમા સ્કંધ-અંતર્ગત ભૂવિવરવિધિ-ઉપવર્ણન નામનો પચીસમો અધ્યાય સમાપ્ત.