Śrīmad Bhāgavatam

શ્ષષભદેવજીનો દેહત્યાગ ચશ્ોવ/૨ નનૂનંભગવ' આત્મારામાણાં યોગસમીરિત- જ્ઞાનાવભર્જિતકર્મબીજાનામૈશ્ચર્યાણિચ પુનઃ ક્લેશદાનિ ભવિતુમર્હન્તિ યદેચ્છયોપગતાનિ ।। ૧॥।

ભરતજીનું ચરિત્ર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છઠ્ઠો અધ્યાય શ્ષષભદેવજીનો દેહત્યાગ ચશ્ોવ/૨ નનૂનંભગવ’ આત્મારામાણાં યોગસમીરિત- જ્ઞાનાવભર્જિતકર્મબીજાનામૈશ્ચર્યાણિચ પુનઃ ક્લેશદાનિ ભવિતુમર્હન્તિ યદેચ્છયોપગતાનિ ।। ૧॥। સપિસ્વાજ સત્યમુક્તં કિન્ત્વિહ વા એકે?ન મનસોડદ્ધાર્ચ વિશ્રમ્ભમનવસ્થાનસ્ય“ શઠકિરાત ઇવ સદ્નચ્છન્તે* ।। ૨॥ તથા ચોક્તમ્‌ - ન કુર્યાત્કર્હિચિત્સખ્યં ,મનસિ હ્યનવસ્થિતે યહિશ્રમ્ભાચ્ચિરાચ્ચીર્ણ ચસ્કન્દ તપએશ્વરમ્‌ 1 ૩॥ નિત્યં દદાતિ કામસ્ય ચ્છિદ્રં તમનુ યેડરયઃ | યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાષેવ પુંશ્ચલી | ૪।। કામો મન્યુર્મદો લોભઃ શોકમોહભયાદયઃ 1 કર્મબન્ધશ્ચ યન્મૂલઃ સ્વીકુર્યાત્કો નું? તદ્‌બુધઃ ॥ ૫॥ અથૈવમખિલલોકપાલલલામોડપિ* વિલક્ષણૈ્જડવદવધૂતવેષભાષાચરિતૈરવિલક્ષિત“- ભગવત્રભાવો યોગિનાં સામ્પરાયવિધિમનુશિક્ષયન્‌ સ્વકલેવરં જિહાસુરાત્મન્યાત્માનમસંવ્ય- વહિતમનર્થાન્તરભાવેનાન્વીક્ષમાણ€૦ ઉપરતાનુ- વૃત્તિસ્પરરામ 1૬ તસ્ય હ વા એવં મુક્તલિન્ઠરસ્ય ભગવત ઝ્હષભસ્ય યોગમાયા- વાસનયા’5 દેહ ઇમાં જગતીમભિમાનાભાસેન સડક્રમમાણઃ પ’ચ્કોફ્વેકકુટકાન્‌ દક્ષિણ- કર્ણાટકાન્‌ દેશાન્‌ ૬ યદંચ્છયોપગતઃ કુંટકાચલોપવન 1આસ્થકૃતાશ્મકવલ૨ ઉન્માદ ઈવ મુક્તમૂર્ધજોડસંવીત એવ વિચચાર | ૭1 અથ રાજા પરીક્ષિતે પૂછ્યું - ટે ભગવન! યોગરૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિથી જેમનાં રાગ વગેરે-રૂપી કર્મબીજ બળી ગયાં છે તેવા આત્મારામ મુનિઓને જો દૈવવશ આપમેળે જ અણિમા વગેરે સિદ્ધિઓ મળી જાય તો તે તેમના સગ-હરષ વગેરે ક્લેશોનું કારણ, તો કોઈ રીતે બની શકતી નથી; તો પછી ભગવાન શ્ષભદેવે શા માટે તે (સિદ્ધિઓ) સ્વીકારી નહીં? (૧) શ્રીશુકદેવજીએ કહ્યું - તમાર્‌ં કહેવું સાચં છે, પરંતુ સંસારમાં જેમ ચાલાક પારધી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ થિત્તનો ભરોસો કરતા નથી. (૨) આવું જ કહેવાયું પણ છે - આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મૈત્રી કરવી જોઈએ નહીં. અ્નેનામાં વિશ્વાસ કરવાથો મોટા-મોટા યોગીઓનું દીર્થકાળનું સૌચિત તપ ક્ષોણ થઈ જાય છે. (૩) જેમ વ્યભિચારિલ્રી સ્રી જાર (વ્યભિચારી) પુરુષોને તક આપીને તેમના હાથે, પોતાનામાં ભરોસો રાખનારા પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મન પર વિશ્વાસ કરે છે તેમનું મન કામને તથા તેના સાથી ક્રોધ વગેરે શત્રુઓને આકમણ કરવાની તક આપીને તેમને નષ્ટભ્રષ્ટ કરી દે છે, (૪) ક્રમ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો મન જ છે; એના પર કોઈ પગ્ર બુદ્ધિમાન વ્યક્તિ કેવી રીતે વિશ્વાસ કરી શકે? (૫) એટલે જ ભગવાન શપભદેવ જોકે ઇન્દ્ર વગેરે તમામ લોકપાલોના પણ ભૂષણસ્વરૂપ હતા, તોપલ્ર તેઓ જડ મનુષ્યોની જેમ અવધૂતોના જેવા વિવિધ વેશ, ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા. અંતમાં તેમણે યોગીઓને દેહત્યાગની વિધિ શિખવાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા ઇચ્છું. દશ્ય પ્રપંચમાત્ર અસત્‌ છે એવા દઢ નિર્ધારથી પોતાના અંતઃકરણમાં આત્મા-પરમાત્માને અભિન્નરૂપે જોતા રહીને લિંગશરીરના અભિમાનમાંથી મુક્ત થઈને તેઓ પૂર્ણ રીતે ઉપરામ થઈ ગયા. (૬) આ પ્રમાણે લિંગશરીરના અભિમાનમાંથી મુક્ત થધેલા ભગવાન શ્રીગ્કપભદેવજી યોગમાયાની વાસનાથી કેવળ અભિમાનના ભાસના આશ્રયે જ આ પૃથ્વીતટ પર વિચરતા રહ્યા. તે દેવવશાત્‌ કોક, વૅક, ફુટક આદિ દકિબ્ર ૧. પ્રા. પા. - ભગવન્નાત્મરમાન 1 ૨. પ્રા. પા. - ત્શાનાવર્જિત૦ | ૩. પ્રાચીન પ્રતમાં એકે” પાઠ ખંડિત છે ૪. પ્રાચાન પરતમાં ‘કદ્ધા’ પાદ નથી. પ. પ્રા. પા. - વ્મનવસ્થાનસ્થ યોગિનઃ શઠ૦ | ૬. પ્રા. પા. - સક્રચ્કનતિ | ૭. પ્રા. પા. - વોકર તદ્બુષઃ ! € પ્રાચીન પ્રતમાં ‘બ્ડપિ’ પાઠ નથી. શેગમાયાયાસેન | ૧૨, પ્રા. પા. - કૌફ્વેફ પા. - વજડવદવધૃતભાપાન | ૧૦. ઝા. પા. - ત્ભાવેનાન્વીક” | ૧૧. પ્રા. પા. । ૧૩. પ્રાચીન પ્રતમાં ‘#મ’ ખંડિત છે. 490 શ્રીમદભાગવત [અ૦૬ ૧સમીરવેગવિધૂતવેણુવિકર્ષણજાતોગ્રદાવાનલ- સ્તદ્રનમાલેલિહાનઃ સહ તેન દદાહ॥૮॥ યસ્ય કિલાનુચરિતમુપાકર્ણ્ય કોડ્વેક- કુંટકાનાંચ રાજાડર્હન્નામોપશિક્ષ્ય કલાવધર્મ ઉત્કૃષ્ષમાણે ભવિતવ્યેન વિમોહિતઃ સ્વધર્મપથ- મકુતોભયમપહાય કુપથપાખણ્ડમસમઝ્જસં નિજ- મનીષયા મન્દઃ સમ્પ્રવર્તથિષ્યતે | ૯|। યેને હ વાવ કલૌ મનુજાપસદા દેવમાયામોહિતાઃ સ્વ- વિધિનિયોગશૌચચારિત્રવિહીના દેવહેલનાન્યપવ્રતાનિ નિજનિજેચ્છયા ગૃદ્માના અસ્નાનાનાચમનાશૌચ- કેશોલ્લુઞ્ચનાદીનિ કલિનાડધર્મબહુલેનોપહતધિયો બ્રહ્મબ્રાહ્મણયજ્પુરુષલોકવિદૂષકાઃ પ્રાવેણ ભવિષ્યન્તિ ।૧૦॥ તેષ ચ હ્ાર્વાક્તનયા નિજલોક્યાત્રયાડન્ધપરમ્પરયાડડશ્ચસ્તાસ્તમસ્યન્ધેર્ચ સ્વયમેવ* પ્રપતિષ્યન્તિ” ।।૧૧॥ અયમવતારો રજસોપપ્લુતકૈવલ્યોપશિક્ષણાર્થઃ* ॥૧૨।। તસ્યાનુગુણાન્‌ શ્લોકાન્‌ ગાયન્તિ- અહો ભુવઃ સપ્તસમુદ્રવત્યા ્વીપેષુ વર્ષેષ્વધિપુણ્યમેતત્‌પ૦ । ગાયન્તિ યત્રત્યજના મુરારેઃ કર્માણિ ભદ્રાણ્યવતારવન્તિ || ૧૩॥ અહો નુ વંશો યશસાડવદાતઃ પ્રૈદ્રતો યત્ર પુમાન્‌ પુરાણઃ | કૃતાવતારઃ પુરુષઃ સ આધ- શ્ચચાર ધર્મ યદકર્મહેતુમ્‌ ।૧૪॥ કોન્વસ્ય’1 કાષ્ઠામપરોડનુગચ્છે- ન્મનોરથેનાપ્યભવસ્ય યો યોગમાયાઃ સ્પૃહયત્યુદસ્તા હ્યસત્તતા યેન કૃતપ્રયત્નાઃ | ૧૫॥ યોગી। કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાખેલા તથા વાળ વિખેરેલા પાગલ(ઉન્મત્ત)ની જેમ દિગંબરરૂપે કુટકાચલના વનમાં વિચરવા લાગ્યા. (૭) આ જ સમયે ઝંઝાવાતથી હાલી ઊઠેલા વાંસોના ઘર્ષણને લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઊઠ્યો અને તેણે આખા વનને પોતાની પ્રજ્વલિત જ્વાળાઓમાં લપેટી લઈને ત્દપભદેવજી સમેત ભસ્મ કરી દીધું, (૮) હે રાજન્‌! જ્યારે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થશે ત્યારે કોંક, વેંક અને કુટક દેશનો મંદમતિ રાજા અર્હત્‌ ત્યાંના લોકો પાસેથી :ષભદેવજીના આશ્રમાતીત (ગૃહસ્થીથી ૫૨) આચરજનું વૃત્તાંત સાંભળશે. અને પોતે તેનું ગ્રહણ, કરશે. તેઓ લોકોનાં પૂર્વ-સંચિત પાપોના ફળરૂપ ભવિતવ્યને વશીભૂત થઈ જશે. તેઓ નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો પરિત્યાગ કરીને, પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે. (૯) એનાથી કળિયુગમાં દેવ-માયાથી મોહિત થયેલા અનેક અધમ મનુષ્યો શાસ્રવિહિત શૌચ-શુદ્ધિ અને આચરણનો ત્યાગ કરી બેસશે. અધર્મબહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઈ જવાને કારણે તેઓ સ્નાન નહીં કરવું, આચમન નહીં કરવું, અશુદ્ધ રહેવું, વાળ ચૂંટાવી લેવા વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડી ધર્મોને મન ફાવે તે રીતે અપનાવશે અને ઘણું કરીને વેદો, બ્રાહ્મણે તેમ જ ભગવાન યશપુરુષની નિંદા કરવા લાગશે. (૧૦) તેઓ પોતાની આ અવૈદિક, સ્વેચ્છાકૃત નવી પ્રવૃત્તિમાં આંધળી પરંપરાથી (અંધશ્રદ્ધાથી) વિશ્વાસ કરીને મત્ત રહેવાને કારણે પોતે. જ ઘોર નરકમાં પડશે. (૧૧) ભગવાન ત્%ષભદેવનો આ અવતાર રજોગુણ્થી ભરેલા કોને મોક્ષમાર્ગનો બોધ કરાવવા માટે જ થયો હતો. (૧૨) આના ગુશ્ોનું વર્શન કરતાં લોકો આ વાક્યો કહેતા રહે છે - “અહો! સાત સમુદ્રોવાળી પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારતવર્ષ મહાન પુણ્ધભૂમિ છે, કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોનાં ચરિત્રોનું ગાન કરે છે. (૧૩) અહો! મહારાજ પ્રિયવ્રતનો વંશ ઘણો જ ઉજ્જ્વળ અને સુપશપૂર્ણ છે, જેમાં પુરાણપુરુષ શ્રીઆદિનારાયણે ક્દષભ- અવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પારમહંસ્ય ધર્મનું આચરણ કર્યું, (૧૪) અહો! અજન્મા ભગવાન ત્વષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી ૧. પ્રા. પા. - ત્વેશુનિધર્ષક | ૨. પ્રાચીન પ્રતમાં જકટકાનાં’ પાઠ ખંડિત છે. ૩. પ્રા. પા. - વેનેત વાવ | ૪. પ ત્યશલોકપુરુષવિદયકાઃ । પ. પ્રા. પા. - તથૈવ લ્ર્વાક્તનથા | ૬. પ્રા. પા. - તથૈવાતત્વજ્ઞાસ્તમન ! ૭. પ્રાચીન પ્રતમાં ‘્વષમેવ’ પાઠ નથી. ૮. પ્રાચીન પ્રતમાં ‘તિ’ પાઠ ખંડિત છે. ૯. પ્રા. પા. - ્શિક્કાર્ | ૧૦. પ્રાચીન પ્રતમાં ‘વમેતત્‌’ ભાગ ખંડિત છે. ૧૧. પ્રા. પા. - કો હ્રસ્ય ! અ૦૬] પાંચમો સ્કન્ધ 491 ઇતિ હ સ્મ સકલવેદલોકદેવબ્રાહ્મણગવાં પરમગુરોર્ભગવત ત્દષભાખ્યસ્ય વિશુદ્ધાચરિત- મીરિતં પુંસાં સમસ્તદુશ્ચરિતાભિહરણં પરમમહામજ્ઞલાયનમિદમનુશ્રદ્ધયોપચિતયાડનુ- શ્ૃણોત્યાશ્રાવવતિ વાડવહિતો* ભગવતિ તસ્મિન્‌ વાસુદેવ એકાન્તતો ભક્તિરનયોરપિ સમનુવર્તતે ॥૧૬॥ યસ્યામેવ કવય આત્માનમવિરતં વિવિધવૃજિનસંસારપરિતાપોપતપ્યમાનમનુસવનં સ્નાપયન્તસ્તથૈવ પરયા નિર્વુત્યા હ્યપવર્ગમાત્યન્તિકકં પરમપુરુષાર્થમપિ સ્વયમાસાદિતં નો એવાદ્રિયન્તે* ભગવદીયત્વેનૈવ* પરિસમાપ્તસર્વાર્થાઃ | ૧૭॥ રાજન્‌ પતિર્ગુરુરલં ભવતાં યદ્્‌નાં દૈવં પ્રિયઃ કુલપતિઃ કવ ચ કિફરો વઃ | અસ્ત્વેવમજ્ન ભગવાન્‌ ભજતાં મુકુન્દો મુક્તિ દદાતિ કર્હિચિત્સ્મપ ન ભક્તિયોગમ્‌ ॥ ૧૮॥ નિત્યાનુભૂતનિજલાભનિવૃત્તતૃષ્ણઃ ૬ શ્રેયસ્યતદ્રચનયા ચિરસુપ્બુદ્ધેઃ | લોકસ્ય યઃ કરુણયાડભયમાત્મલોક- માખ્યાન્નમો ભગવતે તષભાય તસ્મૈ ॥ ૧૯ કઇ! ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં મનથી પણ કેવી રીતે ચાલી શકે? - કારણ કે યોગીજનો જે યોગસિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તે આપોઆપ જ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તેમને અસત્‌ (મિથ્યા) સમજીને તેમણે તેમનો ત્યાગ કરી દીધો હતો. (૧૫) હે રાજન્‌! આ પ્રમાલ્રે સમસ્ત વેદો, લોકો (ભુવનો), દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમગુરુ ભગવાન શ્દષભદેવનું આ નિર્મળ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ (ચરિત્ર) મનુષ્યોનાં સમસ્ત પાપોને હરનારું છે. જે મનુષ્યો આ પરમ મંગલમય પવિત્ર ચરિત્ર નિરંતર એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે બંનેય (સાંભળનાર-સંભળાવનાર)ની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઈ જાય છે.(૧૬) જાતજાતનાં પાપોથી ભરેલા, સાંસારિક તાપોથી અત્યંત તપેલા પોતાના અંતઃકરણને પંડિતજનો આ ભક્તિ-સરિતામાં જ નવડાવતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમયી હોય છે કે પછી તે લોકો આની આગળ, આપોઆપ જ પ્રાપ્ત થયેલા મોક્ષરૂપી પરમ પુરૃષાર્થનો પણ આદર કરતા નથી. ભગવાનના નિજીજન (ભગવદીય) થઈ જવાથી જ તેમના સઘળા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. (૧૭) (શ્રીશુકદેજી કહે છે) હે રાજન્‌! ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓ (યાદવો)ના રક્ષક, ગુરુ, ઇષ્ટદેવ, સુક્રદ અને કુલપતિ હતા; ત્યાં સુધી કે તેઓ ક્યારેક ક્યારેક તો આજ્ઞાંકિત સેવક પણ બની જતા હતા. આ જ પ્રમાણે ભગવાન બીજા ભક્તોનાં પણ અનેક કાર્યો કરે છે અને તેમને મુક્તિ પદ્મ આપી દે છે; પરંતુ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે ભક્તિયોગ છે તેને સહેલાઈથી આપતા નથી. (૧૮) નિરંતર વિષયભોગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય પ્રત્યે દીર્ધકાળ સુધી બેસુધ (અસાવધ) રહેલા લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આત્મલોકનો ઉપદેશ આપ્યો અને જેઓ પોતે નિરંતર અનુભવાતા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા તે ભગવાન ત્દષભદેવને નમસ્કાર છે. (૧૯) પઝગ્ચમસ્કન્ધે ત્રષભદેવાનુચરિતે ષષ્ઠોડધ્યાયઃ ।। ૬॥ પાંચમા સ્કંધ-અંતર્ગત શ#ષભદેવ-અનુચરિતમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.