આઠમો અધ્યાય મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગયોનિમાં જન્મ લેવો શંછુક ઉવાચ શ્રીશુકદેવજી કહે છે - એક વાર ભરતજી ગંડકી જ હ ક. નદીમાં સ્નાન કરીને, નિત્ય-નૈમિત્તિક તથા શૌચ વગેરે અન્ય એકદા તુ મહાનદ્યાં કૃતાભિષેક- | ઝતશ્યક કર્મોમાંથી પરવારીને પ્રણવ (ડઇકાર)નો જપ કરતા નૈયમિકાવશ્યકો બ્રહ્માક્ષરમભિગૃણાનો | ત્રજ્ન મુહૂર્ત સુધી નદીના જળપ્રવાહ પાસે બેસી રહ્યા. (૧) મુહૂર્તત્રયમુદકાન્તરૈ ઉપવિવેશ 1૧। તત્ર | હે રાજન્! એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને તદા રાજન્ હરિણી પિપાસયા જલાશયાભ્યાશ- મેકૈવોપજગામ || ર!| તયા પેપીયમાન ઉદકે તાવદેવાવિદૂરેણ નદતો મૃગપતેરુન્નાદો લોકભયક્રર ઉદપતત્ |૩।। તમુપશ્રુત્ત સા મૃગવધૂઃ પ્રકૃતિવિક્લવા ચકિતનિરીક્ષણા સુતરામપિ હરિભયાભિનિવેશ- વ્યગ્રહદયા પારિપ્લવદંષ્ટિરંગતતૃષા ભયાત્ સહસૈવોચ્ચક્રામ | ૪॥ તસ્થા ઉત્પતન્ત્યા અન્તર્વત્ન્યા ઉરુભયાવગલિતો યોનિનિર્ગતોર્ ગર્ભ: સ્રોતસિ નિપપાત ॥૫॥ તત્યસવોત્સર્પણભયખેદાતુરા* સ્વગણેન વિયુજ્યમાના કસ્યાગ્ચિર્દર્યા કૃષ્ણસારસતી નિપપાતાથ” ચ મમાર | ૬॥। પાણી પીવા માટે એક્લી જ તે નદીકિનારે આવી. (૨) હજી તો તે પાલ્રી પી રહી હતી ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડતી (લોકભયંકર) ત્રાડ સંભળાઈ, (૩) હરણની જાત તો સ્વભાવે જ ડરપોક હોય છે. તે હરણી પહેલાંથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી. હવે જેવો તેના કાને તે ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી (કાતર) થઈ ગઈ. તરસ હજી છિપાઈ ન હતી, પણ હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી. તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી. (૪) તેના પેટમાં ગર્ભ હતો; તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોનિદ્વારમાંથી નીકળી જઈને નદીના પ્રવાહમાં પડયો. (૫) તે કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને, લાંબી છલાંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુ:ખાતુર થઈ ગઈ હતી. હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો, તેથી ૧. પ્રા. પા. - સ્વતેજસાદ: પુનરાત ! ર. પ્રાચીન પ્રતમાં ‘હસ’ પાઠ ખંડિત છે. 3. પ્રા. પા. - ત્મુદકાન્તમ્ । ૪. પ્રાચીન પ્રતમાં “શ? એ ભાગ ખંડિત છે. પ. પ્ર. પા. — તથા પીષમાન ઉદકે ! ૬. પ્રાચીન પ્રતમાં ‘યોનિનિર્ગતઃ’ પાઠ નથી. ૭. પ્રાચીન પ્રતમાં ‘તત્મસવ’ એ ભાગ નથી. ૮. પ્રા. પા. - પપાતાથ ચ ! અ૦૮] પાંચમો સ્કન્ધ 495 તં ત્વેણકુણકં કૃપણં સ્રોતસાડનૃહ્યમાનમભિ- વીક્ષ્યાપવિદ્ધં બન્ધુરિવાનુકમ્પયા રાજર્ષિર્ભરત આદાય મૃતમાતરમિત્યાશ્રમપદમનયત્ | ૭॥ તસ્યહવાએણકુણક ઉચ્ચૈરેતસ્મિન્ કૃતનિજાભિમાન- સ્યાહરહસ્તત્પોષણપાલનલાલનપ્રીણનાનુધ્યાનેનાત્મ- નિયમાઃ સહયમાઃ પુરુષપરિચર્યાદય એકૈકશઃ કતિપયેનાહર્ગણેન વિયુજ્યમાનાઃ કિલ સર્વ એવોદવસન્ || ૮1 અહો બતાયં હરિણકુણકઃ કૃપણ ઈશ્વરરથચરણપરિભ્રમણરયેણ ચસ્વગણસુહૃદ- બન્ધુભ્યઃ* પરિવર્જિતઃ શરણં ચર્* મોપસાદિતો મામેવ માતાપિતરૌ ભ્રાતૃજ્ઞાતીન્ યૌથિકાંશ્રેવોપેયાય” નાન્યં કઞ્યન વેદ મય્યતિવિસ્બ્ધશ્ચાત” એવ મયા મત્પરાયણસ્ય પોષણપાલનપ્રીણનલાલનમન- સૂયુનાડનુષ્ઠેયં શરણ્યોપેક્ષાદોષવિદુષા ।। ૯॥। નૂનં હ્યાર્યાઃ સાધવ ઉપશમશીલાઃ કૃપણસુહૃદ એવં- વિધાર્થે સ્વાર્થાનપિ ગુરુતરાનુપેક્ષન્તે ! ૧૦॥ ઇતિ કૃતાનુષક્ન આસનશયનાટનસ્થાના- શનાદિષુ” સહ મૃગજહુના સ્નેહાનુબદ્ધહૃદય આસીત્॥૧૧॥ કુશકુસુમસમિત્પલાશફલ- મૂલોદકાન્યાહરિષ્યમાણો વૃકસાલાવૃકાદિભ્યો ભયમાશંસમાનો યદા સહ હરિણકુણકેન વનં સમાવિશતિ’૦ ।। ૧૨॥૫થિષુ ચ મુગ્ધભાવેન’ 5 તત્ર તત્ર વિષક્તમતિપ્રણયભરહૃદયઃ કાર્પણ્યાત્સ્કન્ધેનોદ્રહતિ એવમુત્સક્ર ઉરસિ ચાધાયોપલાલયન્ મુદં પરમામવાપ 1૧૩॥ ક્રિયાયાં નિર્વર્ત્યમાનાયામન્તરાલેડપ્યુત્થાયોત્થાય યદૈનમભિચક્ષીત તર્હિ વાવ સ વર્ષપતિઃ પ્રકૃતિસ્થેન મનસા તસ્મા આશિષ આશાસ્તે સ્વસ્તિ સ્તાદ્રત્સ તે સર્વત ઈતિ ॥૧૪॥ તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગઈ. (૬) રાજર્ષિ ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. આનાથી તેમને તેના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતાવિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. (૭) તે મૃગબાળ પ્રત્ધે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી જ ગઈ. તેઓ હંમેશાં તેના ખાવાપીવાની વ્યવસ્થા કરવી, વાધ-સિંહ વગેરેથી તેને બચાવવું, લાડ લડાવવાં અને પુચકારવું - વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેમનાં થમ, નિયમ, ભગવત્પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યાં અને આખરે બધાં જ કર્મો છૂટી ગયાં.(૮) તેમને એવો વિચાર થયા કરતો કે - “અહો! કેવી ખેદની વાત છે! આ બિચારા દીન મૃગબાળને કાળચક્રની ગતિએ પોતાના સમૂહ, સુકદો અને બંધુ-બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે. આ મને જ પોતાનાં માતાપિતા, ભાઈ-ભાંડુ અને સમૂહનો સાથી-સંગી સમજે છે. આને મારા સિવાય અન્ય કોઈની ખબર નથી અને મારામાં આનો વિશ્વાસ પણ ધણો છે. હું પણ શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોપો છે તેમને જાલું છું. તેથી મારે હવે પોતાના આ આશ્રિતનું, બધા પ્રકારની દોષબુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન-પોષણ કરવું. જોઈએ, લાડ-પ્યાર કરવાં જોઈએ. (૯) ખરે જ શાંત સ્વભાવવાળા અને દીનદુખિથાંનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પ્ન પરવા કરતા નથી.’ (૧૦) આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતાં, સૂતાં, હરતાંકરતાં, ઊભા રહેતાં તેમ જ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહપાશમાં બંધાયેલું રહેતું હતું. (૧૧) જ્યારે તેમને દર્ભ, પુષ્ય, સમિધ, પત્ર, ફળ-કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરૂ અને કૂતરાઓની બીકને લીધે તેને તેઓ સાથે જ લઈને વનમાં જતા. (૧૨) રસ્તામાં જ્યાં ને ત્યાં કૂણું ઘાસ વગેરે જોઈને તે હરણબાળ મુગ્ધભાવે રોકાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ કૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દેતા. આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને, તો ક્યારેક છાતીએ વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું સુખ મળતું. (૧૩) નિત્ય- નૈમિત્તિક કર્મો કરતી વખતે પણ રાજરાજેશ્વર ભરતજી વચ્ચે- વચ્ચે ઊઠી જઈને તે મૃગબાળને જોઈ લેતા અને જ્યારે તેના ૧. પ્રા. પા. - «રિવાનુકમ્પિતયા । ૨. પ્રાચોન પ્રતમાં ‘સ્વ’ પાઠ નથી. 3. પરા. પા. - વ્સુકદ્બન્ધુભિઃ 1 ૪. પ્રા. પા. _ શરણ મમોપસાદિતો ! પ. પ્રાચીન પ્રતમાં ‘ધાથ’ - એ ભાગ ખંડિત છે. ૬. પ્રાચીન પ્રતમાં “મય્ય’ - એ ભાગ ખંડિત છે. ૭. પ્રા. પા. — મય્યધિશ્રબ્ધ એવ ! ૮. પ્રા. પા. - ત્યયનાટનકુસુમકશાશનાદિષુ સહ મૃગજાતિના । ૯. પ્રા. પા. - વૃકશા૦ ! ૧૦. પ્રા. પા. - સમાવિશત્ | ૧૧. પ્રા. પા. - શુદ્ભભાવેન ! 496 શ્રીમદભાગવત [અ૦૮ અન્યદા પભૃશમુદ્વિગ્નમના નષ્ટદ્રવિણ ઇવ કૃપણઃ સકરુણમતિતર્ષેણ હરિણકુણકવિરહ- વિદ્રલહદયસન્તાપસ્તમેવાનુશોચન્ કિલ કશ્મલં મહદભિરમ્ભિત ઇતિ હોવાચ | ૧૫||અપિબતસ વૈ કૃપણ એણબાલકો મૃતહરિણીસુતોડહો મમાનાર્યસ્ય શઠકિરાતમતેરકૃતસુકૃતસ્યચ કૃત- વિસ્મ્ભ આત્મપ્રત્યયેન તદવિગણયન્ સુજન” ઇવાગમિષ્યતિ 1૧૬। અપિ ક્ષેમેણાસ્મિ- શષ્પાણિ* ચરન્તં દેવગુમં દ્રક્યામિ ॥ ૧૭॥અપિ ચન વૃકઃ સાલાવૃકોડન્યતમો વા નૈકચર૨ એકચરો વા ભક્ષયતિ ૧૮! નિમ્લોચતિ?હ ભગવાન્સકલજગત્લેમોદયસ્ર્યાત્મા- ડઘાપિ મમ ન મૃગવધૂન્યાસ આગચ્છતિ |! ૧૯।। અપિસ્વિદકૃતસુકૃતમાગત્ય માં સુખયથિષ્યતિ હરિણરાજકુમારો વિવિધરુચિરદર્શનીયનિજમૃગ- દારકવિનોદૈરસન્તોષં સ્વાનામપનુદન્ ॥ ૨૦॥ ક્વેલિકાયાં માં મૃપાસમાધિનાડડમીલિતદશં પ્રેમ- સંરમ્ભેણ ચકિતચકિત આગત્ય” પૃષદપરુષ- વિષાણાગ્રેણ લુઠતિ ॥ ૨ ૧।આસાદિતહવિષિ બર્હિષિ દૂષિતે મયોપાલબ્ધો ભીતભીતઃ સપધુપરતરાસ* ત્રષિકુમારવદવહિતકરણકલાપ આસ્તે | ર૨ ન્ઞાશ્રમોપવને કિં વા અરે આચરિતં તપસ્તપસ્વિન્યાડનયા યદિયમવનિઃ સવિનયકૃષ્ણસારતનયતનુતરસુભગ- શિવતમાખરખુરપદપડક્તિભિર્દવિણવિધુરાતુરસ્ય કૃપણસ્ય મમ? દ્રવિણપદવી સૂચયન્ત્યાત્માનં ચ સર્વતઃ કૃતકૌતુકં દ્વિજાનાં સ્વર્ગાપવર્ગકામાનાં દેવયજનં કરોતિ||૨૩1 અપિસ્વિદસો પર તેમની નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી. તે સમયે તેના માટે મંગળ કામના કરતાં તેઓ બોલી ઊઠતા
- “બેટા! તારું સર્વત્ર કલ્યાણ થાઓ.’ (૧૪) ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો, જેનું ધન લૂંટાઈ શયું હોય તેવા લાચાર માલ્રસની જેમ તેમનું ચિત્ત અત્યંત ઉદ્ધિગ્ન થઈ જતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહાવિષ્ટ (મોહના આવેશથી ગ્રસ્ત) થઈ જતા તથા શોકમગ્ન થઈને આ પ્રમાલે બોલી ઊઠતા - (૧૫) અરે! શું કહી શકાય? શું તે મા- વિહોશું બિચારું મૃગબાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા, પુશ્યહીલ્રા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો (આત્મીય) માનીને, મેં કરેલા અપરાધોને સત્યુરુષનોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને? (૧૬) શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને, ભગવાનની કૃપાથી સુરક્ષિત (હેમખેમ) રહીને નિર્વિધ્નપણે લીલી-લીલી ધરો ચરતું જોવા પામીશ? (૧૭) અરે! ક્યાંક એવું ના બને કે કોઈ વરૂ, કતરો, ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ધૂમનાર વાધ- સિંહ તેને ભરખી ન જાય! (૧૮) અરે! સમગ્ર જગતના ક્ષેમકુશળ માટે પ્રગટતા વેદત્રધીરૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે, પણ હજી સુધી હરણીની તે થાપણ વળીને પાછી નથી આવી! (૧૯) શું તે મૃગરાજકુમાર પુક્યહીણા એવા મારી પાસે આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાતજાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાનાં સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને? (૨૦) અહો! ક્યારેક હું જપારે પ્રણયકોપથી રમત ખાતર ખાલી- ખોટી સમાધિના બહાને આંખો મીંચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક અને નાની-નાની શીંગડીઓની અણીથી મારા અંગોને કેવું તો ખંજવાળવા લાગતો હતો! (૨૧)ક્યારેક હું દર્ભપર હવન-સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતો, તો મારા ધમકાવવાથી તેઅત્યંત ભયભીત થઈને તે જ સમયે ઊછળવા-ફૂદવાનું છોડી દેતો અને ત્હપિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો.’ (૨૨) (પછી જમીન પરનાં તે મૃગબાળની ખરીઓનાં નિશાન જોઈને કહેવા લાગતા -) ‘અહો! આ તપસ્વિની ધરતીએ એવું તોક્યું તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર-મૃગબાળનાં નાનાં નાનાં સુંદર, સુખદાયી અને સુકોમળ ખરીઓવાળાં ચરજ્રોનાં ચિહનોથી મને, કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત ૧. પ્રા. પા. - તુ ભૃશન 1 ૨. પ્રા. પા. પ્રા. પા. - અપિ ન વૃક: શાલાવૃકો વા | પ્રા. પા. - સપલુપરતરાગ । ૧૦. મ્રા. પા. શકક્તિવમતેસકૃતસુકૂતસ્ય । ૩. પ્રા. પા. - સ્વજન ઇવાત | ૪. પ્રા. પા. - સસ્ધાનિ 1 પ. પ્રા. પા. - નૈકચરો વા ભક્ષષતિ ! ૭. મા. પા. - નિમ્લોચયતિ ! ૮. પ્રા. પા. - આલૃત્ય | ૯. અ૦૮] પાંચમો સ્કન્ક 497 ભગવાનુડુપતિરેનં મૃગપતિભયાન્મૃતમાતરં મૃગબાલકં સ્વાશ્રમપરિભ્રષ્ટમનુકમ્પતપા કૃપણજનવત્સલઃ પરિપાતિ ॥ ૨૪।। કિં વાડડત્મજવિશ્લેષજવર- દવદહનશિખાભિરુપતપ્યમાનહદયસ્થલનલિનીકે મામુપસૃતમૃગીતનર્યં શિશિરશાન્તાનુરાગ- ગુણિર્તાનેજવદનસલિલામૃતમયગભસ્તિભિઃ સ્વધયતીતિ ચ’ ॥ રપ! એવમઘટમાનમનોરથાકુલહદયો મૃગદારકા- ભાસેન સ્વારબ્ધકર્મણા યોગારમ્ભણતો વિભ્રંશિતઃ સ યોગતાપસો ભગવદારાધનલક્ષણાચ્ચ કથ- મિતરથા જાત્યન્તર એણકુણક આસદ્ઞઃ સાક્ષાજ્ઞિઃ- શ્રેયસપ્રતિપક્ષતયા પ્રાક્યરિત્યક્તદુસ્ત્જહૃદયાભિ- જાતસ્ય તસ્યૈવમન્તરાયવિહતયોગારમ્ભણસ્યરાજર્ષે- ર્ભરતસ્ય તાવન્મૃગાર્ભકપોષણપાલનપ્રીણનલાલના- નુષદ્વેણાવિગણયત આત્માનમહિરિવાખુબિલં દુરતિક્રમઃ કાલઃ કરાલરભસ આપધત || ૨૬॥ તદાનીમપિ પાર્શ્ચવર્તિનમાત્મજમિવાનુશોચન્તમભિ- વીક્ષમાણો મૃગ એવાભિનિવેશિતમના વિસૃજ્ય લોકમિમ સહ મૃગેણ કલેવરે મૃતમનુંચ ન મૃતજન્માનુસ્મૃતિરિંતરવન્મૃગશરીરમવાપ? ॥ ૨૭॥ વ્યાકુળ અને દીન થઈ રહ્યો છું, તે ધનની (પુનઃ)પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદશિહ્રોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઇચ્છુક બ્રાહ્મલો માટે યશસ્થળ ” બનાવી રહી છે?” (૨૩) (ચંદ્રમામાં મૃગના જેવું કાળું ચિહ્ન જોઈને, તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા -) અહો! જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે જ મૃગશિશુ આજે પોતાના આશ્રમથી (પણ) વિખૂટું પડી ગયું છે, તેથી તેને અનાથ જોઈને શું આ દીનવત્સલ ભગવાન નક્ષત્રનાથ (ચંદ્રમા) દયાથી પ્રેરાઈને તેનું સ્ક્ષણ કરી. રહ્યા છે?’ (૨૪) (પછી ચંદ્રમાનાં મીતળ કિરણોથી આહ્કાદિત થઈને કહેવા લાગતા -) “કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદયકમળ દાઝી જવાને કારણે મેં એક મૃગબાળનો સહારો લૌધો હતો, હવે તેના ચાલ્યા જવાથી મારું દય ફરીથી બળવા લાગ્યું છે તેથી શું આ (સુધાનાથ ચંદ્રમા) પોતાનાં શીતળ, શાંત, સ્નેટસભર અને વદન-સલિલરૂપી અમૃતમય કિરલો વડે મને શાંત કરી રહ્યા છે!’ (ર૫) હે રાજન્| આ પ્રમાણે જેમના પુરા થવાનું સર્વથા અસંભવ હતું તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું. મૃગબાળના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રાર્યકર્મને કારશે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મમાંથી તેમ જ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ઝ્યા. નહિતર તો જેમણે. પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ, તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત્ વિધ્નરૂપ છે એમ સમજીનેત્યજી દીધા હતા તેવા તેમની આ અન્યજાતીય મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામત? આ પ્રમાજે સજર્ષિ ભસ્ત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષથઈ ગયા અને તે મૃગબાળના પાલનપોષણ્માં અને લાડ- પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ-સ્વરૂપને વીસરી ગયા. એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ, જેમ ઉંદરના દરમાં સાપ ઘૂસી આવે તેવી જ રીતે તેમના માથા પર ચડી આવ્યો. (૨૬) તે વેળાએ પણ તેમની પાસે બેઠેલો પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો આ સ્થિતિમાં નીરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું. ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યોની જેમ મૃગશરીર જ મળ્યું. પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી, તેથી તેમની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં. (૨૭) ૧. પ્રાચીન પ્રતમાં “ચ’ પાઠ નથી. ૨. પ્રા. પા. - ક્લેવરે ન નું મૃતજન્માછ ૩. પ્રાચોન પ્રતમાં રિ” ખંડિત છે.
- માસ્તોમાં ઉલ્લેખ આવે છે કે જે ભૂમિમાં કૃષ્તમૃગ (કાભિયાર) વિચરે છે તે અત્યંત પવિત્ર અને પશ્ના અનુષ્ઠાન માટે યોગ્ય છે.
- શ્રીમદભાગવત [અ૦૯ આત્મનો ભગવદારાધનસમીહાનુભાવેનાનુસ્મૃત્ય તત્રાપિ હ વા મૃગત્વકારણં ભૃશ- મનુતપ્યમાન આહ || ર૮! અહો કષ્ટ ભ્રષ્ટોડહ- માત્મવતામનુપથાઘદ્ધિમુક્તસમસ્તસજ્નસ્ય વિવિક્ત- પુણ્યારણ્યશરણસ્યાત્મવત આત્મનિ’ સર્વેષામાત્મનાં ભગવતિવાસુદેવે તદનુશ્રવણમનનસફીર્તનારાધનાનુ- સ્મરણાભિયોગેનાશૂન્યસકલયામેન૨ કાલેન સમાવેશિતં સમાહિતં કાત્સ્્યેન મનસ્તત્તુ પુનર્મમાબુધસ્યારાન્મૃગસુતમનુપરિસુસ્રાવ | ૨૯॥ ઇત્યેવં નિગૂઢનિર્વેદો* વિસુજ્ય મૃગી માતરં પુન- ર્ભગવત્કેત્રમુપશમશીલમુનિગણદયિતં” શાલગ્રામં પુલસ્ત્યપુલહાશ્રમં કાલગ્જરાત્પ્રત્યાજગામ ॥ ૩૦॥ તસ્મિન્ષપિ સક્ઞાચ્ય ભૃશમુદ્રિગ્ન આત્મસહચરઃ શુષ્કપર્ણતૃણવીરુધા કાલં પ્રતીક્ષમાણઃ વર્તમાનો મૃગત્વનિમિત્તાવસાનમેવ ગણયન્મૃગશરીરં તીર્થોદકક્લિન્નમુત્સસર્જ | ૩૧॥। તે યોનિમાં પન, પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘન્નો જ પશ્ચાત્તાપ કરતાં કહેવા લાગ્યા - (૨૮) ‘અહો! ઘણા ખેદની વાત છે કે, હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો. મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો. ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રીવાસુદેવમાં, નિરંતર તેમના જ ગુશોનું શ્રવણ, મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્પેક ક્ષણને તેમની જ આરાધના, સ્મરણ વગેરે થકી સફળ કરીને, સ્થિરભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું, અશાની એવા મારું તે જ ચિત્ત અકસ્માત્ (એકાએક અણધાર્યું જ) એક નાનકડા મૃગબાળ પાછળ, પોતાના લક્ષ્મમાંથી અત થઈ ગયું!’ (૨૯) આ પ્રમાશ્ે મૃગ બનેલા રાજર્ષિ ભરતના હૃદયમાં જે વૈરાગ્યભાવ જાગ્રત થયો તેને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાન્તસ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામતીર્થમાં, કે જે ભગવાનનું. ક્ષેત્ર છે - ત્યાં પુલસ્ત્ય અને પુલહ કપિના આશ્રમમાં ચાલ્યા આવ્યા. (૩૦) ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા. આસક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો. (તેથી) માત્ર એકલા જ રહેતા અને સૂકાં પાંદડાં, ધાસ વગેરે વડે ગુજારો કરતા રહીને, મૃગયોનિ પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયની વાટ જોતા રહ્યા. અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકીના પાણીમાં ડુબાડેલો રાખીને તે મૃગશરીરનું વિસર્જન કર્યું. (૩૧) ન્-્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે” ભરતચરિતેડષ્ટમોડધ્યાયઃ || ૮॥ પાંચમા સ્કંધ-અંતર્ગત ભરતચરિત્રમાંનો આઠમો અધ્યાય સમાપ્ત.