Śrīmad Bhāgavatam

ભરતજીનો બ્રાહ્મણકુળમાં જન્મ

જડભરત અને રાજા રહુગણનો મેળાપ શીજુક ઉશાચ અથ સિન્ધુસૌવીરપતે* રહૂગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના પ₹*શિબિકાવાહ- પુરુષાન્વેષણસમયે૫2 દૈવેનોપસાદિતઃ સ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પી નવમો અધ્યાય ભરતજીનો બ્રાહ્મણકુળમાં જન્મ કલક ઉવાચ અથ કસ્યચિદ્‌ દ્વિજવરસ્યાદ્રિર પ્રવરસ્ય શમદમતપઃસ્વાધ્યાયાધ્યયનત્યાગસન્તોષતિતિક્ષા- પ્રશ્રયવિદ્યાનસૂયાત્મજ્ઞાનાનન્દયુક્તસ્યાત્મસટંશ- શ્રુતશીલાચારરૂપૌદાર્યગુણા નવ સોદર્યા અડ્રજા બભૂવુ- શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! આંગિરસ ગોત્રમાં શમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ (અતિથિ વગેરેને અન્નદાન), સંતોષ, તિતિક્ષા (સહિષ્ણુતા), વિનય, વિઘા (કર્મવિધા), અનસૂથા (અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવો - અદોષપદષ્ટિ), આત્મજ્ઞાન (આત્માના કર્તૃત્વ અને ભોક્તૃત્વનું જ્ઞાન), આનંદ (ધર્મપાલન-જનિત સુખ) વગેરે ૧. પ્રાચીન પ્રતમાં ‘આ’ ખંડિત છે. ૨. પ્રા. પા. - ત્સક્લકાલેન | 3. પ્રા. પા. - નિરૂઢનિ્વેદો 1 ૪. પ્રા. પા. - બ્મુનિગણાર્ચિત દથિત 1 પ. પ્રા. પા. - પગ્યમે સ્કન્ધે આદિભરતચરિતેડષટટ ! અ૦૯] પાંચમો સ્કન્ધ 499 ર્મિથુનંચયવીયસ્યાં ભાર્યાયામ્‌ ॥ ૧॥યસ્તુતત્રપુમાંસ્ત પરમભાગવતં રાજર્ષિપ્રવરં ભરતમુત્સૃષ્ટમૃગશરીરં ચરમશરીરેણ વિપ્રત્વં ગતમાહુઃ || ૨॥ તત્રાપિ સ્વજનસક્નાચ્ચ ભૃશમુદ્િજમાનોય ભગવતઃ કર્મબન્ધ- વિધ્વંસનશ્રવણસ્મરણગુણવિવરણચરણારવિન્દયુગલં મનસા વિદધદાત્મનઃ પ્રતિઘાતમાશક્રમાનો ભગવ- દનુગ્રહેણાનુસ્મૃતસ્વપૂર્વજન્માવલિરાત્માનમુન્મત્ત૨- જડાન્ધબધિરસ્વરૂપેણ દર્શયામાસ લોકસ્ય | ૩।। તસ્યાપિહવા આત્મજસ્ય* વિપ્રઃ પુત્રસ્નેહાનુબદ્ધમના આસમાવર્તનાત્સંસ્કારાન્‌ યથોપદેશં વિદધાન ઉપનીતસ્ય ચ પુનઃ શૌચાચમનાદીન્‌ કર્મનિયમા- નનભિપ્રેતાનપિ સમશિક્ષયદનુશિષ્ટેન હિ ભાવ્યં પિતુઃ પુત્રેણેતિ ।૪।। સ ચાપિ તદુ હ પિતૃસન્નિધાવે- વાસધ્રીચીનમિવ સ્મ કરોતિ છન્દાંસ્યધ્યાપથિષ્યન્‌ સહ વ્યાહતિભિઃ સાવિત્રી ગ્રૈષ્મવાસન્તિકાન્‌* માસાનધીયાનમપ્યસમવેતરૂપં સપ્રણવશિરસ્તિપદીં ગ્રાહવામાસ ॥૫॥। એવં સ્વતનુજ આત્મન્યનુરાગાવેશિતચિત્તઃ શૌચાધ્યયનવ્રતનિયમગુર્વનલશુશ્રૂષણાધૌપ- કુર્વાણકકર્માણ્યનભિયુક્તાન્યપપિ સમનુશિષ્ટેન ભાવ્યમિત્યસદાગ્રહઃ પુત્રમનુશાસ્ય સ્વયં તાવદનધિગતમનોરથઃ કાલેનાપ્રમત્તેન સ્વયં ગૃહ એવ પ્રમત્ત ઉપસંહૃતઃ ॥ ૬1 અથ યવીયસી તમામ ગુભ્રોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુજોવાળા નવ પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયાં બાળકો જન્મ્યાં. (૧) તે બંનેમાં જે પુરુષ-બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિક્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગશરીરનો પરિત્યાગ કરીને (આ) અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા — એમ મહાપુરૂપોનું કહેવું છે. (ર) આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ-પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે, તેઓ વળી પાછું કોઈ વિધ્ન આવી ન પડે - એવી આશંકાથી, પોતાનાં સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા; અને હરહંમેશ, જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણકીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવાં શ્રીભગવાનનાં યુગ્મ ચરલ્રકમળોને જ કૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દૃષ્ટિમાં પોતાને પાગલ (ઉન્મત્ત), જડ, અંધ અને બધિર-સ્વરૂપે દેખાડતા હતા. (૩) પિતાનો તો તેમનામાં પલ્મ તેવો જ સ્નેહ હતો, તેથી તે બ્રાહ્મબ્ર દેવતાએ પોતાના આવા પુત્રના પણ, સમાવર્તન સુધીના, લગ્ન પહેલાંના બધા જ સંસ્કારો શાસ અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયનસંસ્કાર કર્યો, જોકે ભરતજીની તો ઇચ્છા ન હતી, તોપણ “પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો’ - એવા શાસ્-વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ-આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. (૪) પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ ચરણો કરતા હતા. પિતા ઇચ્છતા હતા કે વર્ષાકાળમાં આને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં; પરંતુ વસંત અને ગ્રીપ્મગ્નતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ - એ ચાર મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તોપણ તેઓ તેમને વ્યાકૃતિ અને શિરોમંત્ર-પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં. (૫) જોકે ભરતજીની ઇચ્છા ન હતી, આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત્‌ અનુરાગ હતો. તેથી “પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ’ — એવા અનુચિત આગ્રહ (હઠ)થી તેને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા - વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીય પૂરો થવા પામ્યો ન હતો અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘરગૃહસ્થીમાં જ વ્યસ્ત હતા, ત્યારે જ, ૧. પ્રાચોન પ્રતમાં ‘ભૃશમુદ્િજમાનો’ પાઠ નથી. ર. પ્રા. પા. - ત્યતજડબપિરસ્વરૂપેલ ! ૩. પ્રા. પા. - આત્મજસ્ય સ વિપ્ર: । ૪. પ્રાચીન પ્રતમાં ‘ત્કાન્‌’ પાઠ ખંડિત છે. પ. પ્રા. પા. - સ્વરષ ગૃહે પ્રમત ! 800. શ્રીમદભાગવત [અ૦૯ દ્વિજસતી સ્વગર્ભજાતં મિથુનં સપત્ન્યા ઉપન્યસ્ય સ્વયમનુસંસ્થયા પતિલોકમગાત્‌ || ૭॥ પિતર્યુપરતે ભ્રાતર એનમતત્પ્રભાવવિદસ્ય્યાં વિદ્યાયામેવ પર્યવસિતમતયો ન પરવિદયાયાં જડમતિ- રિતિ ભ્રાતુરનુશાસનનિર્બન્ધાશ્યવૃત્સન્ત’ ॥ ૮। સ ચ પ્રાકૃતૈર્દિપદપશુભિરૂમત્તજડબધિરેત્યભિભાષ્ય- માણો યદા તદનુરૂપાણિ પ્રભાષતે કર્માણિ ચ સ કાર્યમાણઃ પરેચ્છયા કરોતિ વિષ્ટિતો વેતનતો વા યાચ્ઞયા યદેચ્છયા વોપસાદિતમલ્પં બહુ મિષ્ટં કદ્ન વાડભ્યવહરતિ પરં નેત્દ્રિયપ્રીતિનિમિત્તમ્‌ ! ચનેત્યનિવૃત્તનિમિત્તસ્વસિદ્ધવિશુદ્ધાનુભવાનન્દસ્વાત્મ- લાભાધિગમઃ સુખદુઃખયોર્ઈન્દ્રનિમિત્તયોરસમ્ભાવિત- દેહાભિમાનઃ | ૯॥ શીતોષ્ણવાતવર્ષેષુ રષ પીનઃ સ્થશ્ડિલસંવેશનાનુન્મર્દનામજ્જનરજસા ઇવાનાવૃતાદ્વઃ* સંહનનાક્નઃ મહામણિરિવાનભિવ્યક્તબ્રહ્મવર્ચસઃ કુપટાવૃતકટિરુપવીતેનોરુમષિણા બ્રહ્મબન્ધુરિતિ* વિચચાર ॥ ૧૦॥યદા તુપરત આહારંકર્મવેતનત” સ્વભ્રાતૃભિરપિ કેદારકર્મણિ* નિરૂપિતસ્તદપિ કરોતિ કિન્તુ ન સમં વિષમં ન્યૂનમધિકમિતિ વેદ કણપિણ્યાકફલીકરણકુલ્માષ- સ્થાલીપુરીષાદીન્યપ્યમૃતવદભ્યવહરતિ | ૧૧॥ દ્વિજાતિરિતિ સગ્શયાડતજ્જઞજનાવમતો ઈહમાનઃ હંમેશાં સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો. (૬) ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલાં બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં સિધાવી ગઈ. (૭) ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા, તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિધાથી સાવ અશાત હતા; તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં, તેઓ તેમને સાવ મૂર્ખ (જડબુદ્ધિ) સમજતા હતા. તેથી પિતાજીના પરલોકગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. (૮) ભરતજીને માન-અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમને સાધારણ નરપશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે મુજબ જ બોલવા લાગતા. કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઇચ્છતું તો તેઓ તેમની ઇચ્છા મુજબ જ કરતા. વેઠરૂપે, મજૂરીરૂપે, માગવાથી કે વગર માગ્યે જે થોડું-ઘણું, સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ, જીભના સ્વાદને સહેજ પણ લક્ષમાં લીધા વિના ખાઈ લેતા. અન્ય કોઈ કારણે નહીં નીપજનારું, સ્વતઃસેદ્ધ, કેવળ જ્ઞાનસ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ શયું હતું; તેથી ઠંડી-ગરમી, માન-અપમાન વગેરે હદોને લીધે થતાં સુખ-દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું રફરણ થતું ન હતું. (૯) તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમનાં બધાં જ અંગો ફરષ્પુષટ અને માંસલ હતાં. તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા, ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન. હતા, એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું. બ્રહ્મતેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણિની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચીંથરું લપેટેલા રહેતા હતા. તેમનું યજ્ઞોપવીત (જનોઈ) પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માલ્રસો “આ તો કોઈ દ્વિજ છે!’ “આ કોઈ અધમ બ્રાહ્મણ છે.’ - એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતાં સ્વચ્છંદપણે વિચરતા હતા. (૧૦) બીજાઓની મજૂરી કરીને પેટ-ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા; પરંતુ તેમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી- નીચી અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કશક, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી ૧. પ્રા. પા. - વસિરભન્યાનનયવૃત્્યન્ત । ૨. પ્રા. પા. - નિત્યકૃતતિનિષિતટ 1 ૩. પ્રા. પા. - ઈવાપાવૃતાદ્રઃ 1 ૪. પ્રા. પા. - ત્બન્યુરિતિ સંશોડ્તજ્શઃ । પ. પ્રા. પા. - વ્વેતન ઈહમાનઃ | ૬. પ્રાચીન પ્રતમાં ‘મં’ ભાગ ખંડિત છે. અ૦૯] પાંચમો સ્કન્ધ 501 અથ કદાચિત્કશ્ચિદ્‌ વૃષલપતિર્ભદ્રકાલ્યે૧ પુરુષપશુમાલભતાપત્યકામઃ ॥૧૨॥ તસ્ય હ દૈવમુક્તસ્ય પશોઃ પદવી તદનુચરાઃ પરિધાવન્તો નિશિનિશીથસમયે ૨ તમસાડડવૃતાયામનધિગતપશવ આકસ્મિકેન વિધિના કેદારાન્‌ વીરાસનેન મૃગ- વરાહાદિભ્યઃ સંરક્ષમાણમદ્રિરગ્રવરસુતમપશ્યન્‌ 1 1૩॥ અથ ત એનમનવધલક્ષણમવમૃશ્ય ભર્તુકર્મનિષ્પત્તિ મન્યમાના બદ્ધવા રશનયા ચહ્ડિકાગૃહમુપનિત્યુર્મુદા વિકસિતવદનાઃ । ૧૪॥। અથ પણયસ્તં સ્વવિધિનાડભિષિચ્યા- હતેન વાસસાડડચ્છાદ્ય ભૂષણાલેપસ્રકૃતિલકાદિભિ- સ્પસ્કૃતં ભુક્તવન્તં ધૂપદીપમાલ્યલાજકિસલયાડ્ુર- ફલોપહારોપેતયા વૈશસસંસ્થયા મહતા ગીતસ્તુતિ- મૃદડ્પણવઘોષેણ ચર” પુરુષપશું ભદ્રકાલ્યાઃ પુરત ઉપવેશયામાસુઃ | ૧૫।। અથ વૃષલરાજપણિઃ પુરુષપશોરસૃગાસવેન દેવીં ભદ્રકાલીં યક્ષ્યમાણ- સ્તદભિમત્ત્રિતમસિમતિકરાલનિશિતમુપાદદે ॥ ૧૬॥ ઇતિ તેષાં વૃષલાનાં રજસ્તમગ્રકૃતીનાં ધનમદરજ- ઉત્સિક્તમનસાં ભગવત્કલાવીરકુલં કદર્થીકૃત્યોત્પથેન સ્વૈરંવિહરતાં હિંસાવિહારાણાં કર્માતિદારુણં યદબ્રહ્મ- ભૂતસ્ય સાક્ષાદબ્રહ્મર્પિસુતસ્ય નિર્વેરસ્ય સર્વભૂતસુહૃદઃ સૂનાયામપ્યનનુમતમાલમ્ભનં તદુપલભ્ય બ્રહ્મ- તેજસાડતિદુર્વિષહેણ દન્દહ્યમાનેનવપુષા સહસોચ્ચચાટર્ય સૈવ દેવી ભદ્રકાલી ॥ ૧૭॥ *ભૃશમમર્ષરોષાવેશ- વાસણોમાં ચોંટેલા દાઝી ગયેલા અન્નનો પોપડો (ખરેટો) જે કંઈ પણ આપતા તેને જ તેઓ અમૃતતુલ્ય માનીને ખાઈ લેતા હતા. (૧૧) એક વખતની વાત છે, જેના સામંત શૂદ્ર જાતિના હતા તેવા ડાકૂઓના સરદારે પુત્ર(પ્રાપ્તિ)ની ઇચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યા. (૧૨) તેણે જે નરપશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્યબળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાતે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબજોગે અચાનક જ તેમની નજર તે આંગિરસગોત્રીય બ્રાહ્મણપુત્ર પર પડી, કે જે વીરાસનમાં બેઠા બેઠા હરણ-ભૂંડ વગેરે પ્રાણીઓથી (બચાવવા) ખેતરોની રખેવાળી કરી રહ્યા હતા.(૧૩) તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણાં સારાં લક્ષણોવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતાં તેમનાં મુખ આનંદથી ખીલી ઊઠ્યાં’ અને તેઓ તેમને દોરડાંઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા. (૧૪) ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત-રસમ મુજબ, વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરાં (વણવાપરેલાં, નવાં) વસ્્રો પહેરાવ્યાં. તથા વિવિધ પ્રકારનાં આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, લાજા (ડાંગરની ધાણી), કૂંપળ, અંકુર તથા ફળ વગેરે ઉપહાર- સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તેમ જ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતાં કરતાં તે નરપશુને ભદ્રકાળીની સામે, માથું નીચું કરાવીને. બેસાડ્યો. (૧૫) એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લુંટારાએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવીમંત્રોથી મંત્રેલું એક તીક્ણ ખડગ ઉપાડ્યું. (૧૬) તે લુટારાઓ સ્વભાવથી તો રજોગુબ્રી-તમોગુણી હતા જ, ધનના મદથી તેઓનાં ચિત્ત વળી અષિક ઉન્મત્ત થઈ ગયાં હતાં. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. આ સમયે તો તેઓ ભગવાનના અંશસ્વરૂપ બ્રાહ્મણકુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. આપત્તિકાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણવધનો સર્વથા નિષેધ છે; તોપણ તેઓ સાક્ષાત્‌ બ્રહ્મભાવને પામેલા નિર્વેર તથા સમસ્ત પ્રાણીઓના સુક્દ એવા એક બ્રહ્મર્ષિકુમારનો બલિ આપવા ઇચ્છતા હતા. ૧. પ્રા. પા. - ત્ભદ્રકાલ્મે પશુમાલભતાન 1 ૨. પ્રાચીન પ્રતમાં ‘નિ’ ભાગ ખંડિત છે. ૩. પ્રા. પા. - ત્લાજાન1 ૪. પ્રા. પા. - થ તં પુરૂષ | પ. પ્રા. પા. - ત્માલભન ! ૬. પ્રા. પા. - સહસોત્યાપ્ય બાહ । ૭. પ્રા. પા. - નૃશંસામર્પરોષાવેશસમુત્યબ્ુકુટિ૦ 1 502 શ્રીમદભાગવત [અ૦૧૦ રભસવિલસિતભ્રુકુટિવિટપકુટિલદંષ્ટ્રારુણેક્ષણાટોપાતિ- | આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત મેવેદેશ દુસહ્ય બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક ભયાનકવદના પત્તુકામેવેદંદ મહાટ્હાસ- | ને ફોડીને ત્રગટ થઈ ગયાં. (૧૭) અત્યંત અસહિષ્શુતા મતિસંરમ્મેણ૨ વિમુગ્ચન્તી તત ઉત્પત્યપાપીયસાં દુષ્ટાનાંચે તેનૈવાસિના વિવૃક્ણશીર્ષ્ણા ગલાત્સવન્તમસગાસવ- મત્યુષ્ણં સહ ગણેન નિપીયાતિપાનમદવિહ્નલોચ્ચૈસ્તરાં સ્વપાર્પદેઃ સહ જગૌ નનર્ત ચ” વિજહાર ચ શિરડકન્દુક- લીલયા ॥૧૮॥ એવમેવ ખલુ મહદભિચારાતિ- ક્રમઃ કાત્સ્ન્યેનાત્મને૨ ફ્લતિ ॥1૧૯॥ ન વા એતદ્રિષ્ણુદત્ત? મહદહહુતં યદસમ્ભ્રમઃ સ્વશિરશ્છેદન આપતિતેડપિ “વિમુક્તદેહાધાત્મભાવસુદંઢહૃદય- ગ્રન્થીનાં સાક્ષાદ્રગવતાડનિમિષારિવરાયુધેનાપ્રમત્તેન તેસ્તે- સર્વસત્ત્વસુહૃદાત્મનાં નિર્વેરાણાં ભાવૈ₹ પરિરક્ષ્મમાણાનાં તત્પાદમૂલમકુતશ્ચિ- દ્વયમુપસૃતાનાં૧૦? ભાગવતપરમહંસાનામ્‌ ॥ ર૦॥ અને ક્રોધને કારણે તેમનાં ભવાં ચડી ગયેલાં હતાં તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાડૂકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઊછળીને તે મંત્રેલા ખડ્ગથી જ તે બધા પાપીઓનાં માથાં છેદી નાખ્યાં અને પોતાના ગણો સહિત (પોતે) તેમનાં ગળાંઓમાંથી વહેતા ગરમ-ગરમ લોહીરૂપી આસવ પીને, અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરે ગાતાં અને નાચતાં, તે. માથાંઓને જ દડો બનાવીને રમવા લાગ્યાં, (૧૮) સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઊલટો પોતાના જ ઉપર આવી પડે છે. (૧૯) હે પરીક્ષિત! જેમની દેહાભિમાનની સુદઢ હૃદયગ્રથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુકદ તેમ જ આત્મા છે અને વેરરહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત્‌ ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન-ભિન્ન રૂપો ધારણ કરીને, ક્યારેય (લક્ષ્ય) નહીં ચૂકનારા કાળચકરૂપ શ્રેષ્ઠ શસથી કરે છે અને જેમણે ભગવાનનાં નિર્ભય ચરણકમળોનો આશ્રય લઈ રાખ્યો છે તે ભગવદભક્ત પરમહંસો માટે પોતાનું માથું કપાવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું - એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી. (૨૦) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગઞ્ચમસ્કન્ધે જડભરતચરિતે નવમોડધ્યાયઃ ॥ ૯॥ પાંચમા સ્કંધ-અંતર્ગત જડભરતચરિત્રમાંનો નવમો અધ્યાય સમાપ્ત.