Śrīmad Bhāgavatam

વૃત્રાસુર્નો વધ

ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

રી બારમો અધ્યાય વૃત્રાસુર્નો વધ શ્જિસ્વાચ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! વૃત્રાસુર યુદ્ભૂકિમાં પોતાના શરીરનો ત્યાગ કરવા ઇચ્છતો હતો, એવં જિહાસુર્નુપ દેહમાજો કારબ્ર કે તેના માટે ઇન્દ્ર પર વિજય મેળવીને સ્વર્ગ મૃત્યું વરં વિજયાન્મન્યમાનઃ | મેળવવું એના કરતાં ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ શૂલં પ્રગૃહ્યાભ્યપતત્‌ સુરેન્દ્ર હતું. તેથી, જેમ પ્રલલ કાળના જળમાં અસુર હેં મધુ-કૈટભ ભગવાન શ્રીવિષ્ણુ પર પ્રહાર કરવા માટે યથા મહાપુરુષ કૈટભોડપ્સુ 1૧॥ શો ક ર ૪ પતે? મા વકાર બર ઉઠાવીને ઇન્દ્ર પર તૂટી પડ્યો. (૧) વીર વૃત્રાસુરે પ્રલય- તતો જ આ . વેળાની આગની જ્વાળાઓ જેવા તીક્ક અણીઓવાળા ધ્ય શૂલં તરસાડસુરેનદ્રઃ ! ત્રિશૂળને ધુમાવીને અત્યંત વેગથી તે ઇન્દ્ર પર ચલાવ્યું ક્ષિપ્ત્તા મહેન્દ્રાય વિનધ વીરો હંતોડસિ પાપેતિ રુષા જગાદ ॥૨॥ અને અત્યંત કોધપૂર્વક સિંહગર્જના કરીને તે બોલ્યો - “પાપી ઇન્દ્ર! હવે તું બચી શકોશ નહીં” (૨) ૧. ગ્રા. પા. - તિસેષુ | અ૦૧૨] છઠ્ઠો સ્કન્ધ 627 ખ આપતત્‌ તદ્‌ વિચલદ્‌ ગ્રહોલ્કવ- જ્ઞિરીક્ય દુધપ્પ્રેક્યમજાતવિક્લવઃ | વજેણ વજી શતપર્વણાચ્છિનદ્‌ ભુજં ચ તસ્યોરગરાજભોગમ્‌ | ૩॥ છિન્ષૈકબાહુઃ પરિઘેણ વૃત્રઃ સંરબ્ધ આસાધ ગૃહીતવજમ્‌ | તતાડેન્દ્રમથામરેભં* વજં ચ રસ્તાન્ન્યપતન્મઘોનઃ | ૪॥ હનૌ વૃત્રસ્ત કર્માતિમહાતહુત તત્‌ સુરાસુરાશ્ચારણસિદ્ધસક્ધાઃ 1 અપૂજયંસ્તત્‌ પુરુહૂતસફ્રટં નિરીક્ય હા હેતિ વિચુક્રશુર્ભશમ્‌ | ૫।। ઇન્દ્રો ન વજ જગૃહે વિલજિજત- શ્ચ્યુતં સ્વહસ્તાદરિસન્ઞિધો પુનઃ । તમાહ વૃત્રો હર આત્તવજો જહિ સ્વશત્રું ન વિષાદકાલઃ | ૬॥| યુયુત્સતાં કુત્રચિદાતતાયિનાં જયઃ સદૈકત્ર ન વૈ પરાત્મનામ્‌ | વિનૈકમુત્પત્તિલયસ્થિતીશ્ચરં સર્વજ્ઞમાધં પુરુષં સનાતનમ્‌ ।૭॥ લોકાઃ સપાલા યસ્યેમે શ્વસન્તિ વિવશા વશે | દ્વિજા ઇવ શિચા બદ્ધાઃ સ કાલ ઇહ કારણમ્‌ | ૮॥ ઓજઃ સહો બલં પ્રાણમમૃતં મૃત્યુમેવ ચ | તમજ્ઞાય જનો હેતુમાત્માનં મન્યતે જડમ્‌ 1૯ યથા દારુમયી નારી યથા યન્ત્રમયો મૃગઃ | એવં ભૂતાનિ મથવન્નીશતત્ત્રાણિ વિદ્ધિ ભોઃ ॥ ૧૦॥। તે ભયંકર ત્રિશૂળ ગ્રહો અને ઉલ્કાની જેમ ચક્કર લગાવતું આકાશમાર્ગે આવી રહ્યું છે એ જોવા છતાં પણ ઇન્દ્રે કોઈ પણ પ્રકારનું અધ્ય દર્શાવ્યું નહીં અને એ ત્રિશૂળને તથા એની સાથે જ વાસુકિ નાગ જેવી વૃત્રાસુરની વિશાળ ભુજાને પોતાના સો ગાંઠોવાળા વજથી કાપી નાખી. (૩) એક ભુજા કપાઈ જવાથી વૃત્રાસુર અત્યંત ગુસ્સે થયો અને તેજે વજધારી ઇન્દ્રની પાસે જઈને તેમની હડપચી (દાઢી) પર અને ગજરાજ એરાવત પર પરિઘથી એવો પ્રહાર કર્યો કે તેમના હાથમાંથી વજ પડી ગયું. (૪) વૃત્રાસુરનું આ અત્યંત અલૌકિક કામ જોઈને દેવો, અસુરો, ચારણો, સિદ્ધો વગેરે બધા જ તેની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ ઇન્દ્રનું આ સંકટ જોઈને એ જ બધા વારંવાર “હાહાકાર’ કહેતા ચીસો પાડવા લાગ્યા, (૫) (હે પરીક્ષિત!) તે વજ ઇન્દ્રના હાથમાંથી છૂટી જઈને વૃત્રાસુરની પાસે જ જઈ પડ્યું હતું; તેથી લજ્જિત થયેલા ઇન્દ્રે તેને ફરીથી ઉઠાવ્યું નહીં. ત્યારે વૃત્રાસુરે કહ્યું - “ઇન્દ્ર! તું વજ ઉઠાવીને પોતાના શત્રુનો વધ કર. આ વિષાદ કરવાનો સમય નથી. (૬) (સાંભળ-) સર્વશ, સનાતન, આદિપુરુષ શ્રીભગવાન જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને સમર્થ છે. તેમના સિવાય, દેહાભિમાનીઓ અને યુદ્ધ માટે ઉત્સુક આતતાયીઓને હંમેશાં વિજય જ મળે છે એવું નથી. તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે. (૭) આ બધા લોકો અને લોકપાલો જાળમાં ફસાયેલાં પક્ષીઓની જેમ જેની આધીનતામાં વિવશ થઈને ચેષ્ટાઓ કરે છે તે કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે. (૮) તે કાળ જ મનુષ્યના મનોબળ, ઇન્દ્રિયબળ, શરીરબળ, પ્રાણ, જીવન અને મૃત્યુ-રૂપે રહેલો છે. મનુષ્ય તેને નહીં જાણતાં, જડ શરીરને જ જય-પરાજય વગેરેનું કારણ સમજે છે. (૯) હે ઇન્દ્ર! જેમ કઠપૂતળી અને યાંત્રિક હરણ તેમના નચાવનારાને આધીન હોય છે તેવી જ રીતે તું સમસ્ત પ્રાણીઓને ભગવાનને આધીન જ સમજ. (૧૦) ૧. પ્રા. પા. - ત્રેશે વજથ હસ્તાદપતન 1 628 શ્રીમદભાગવત [અ૦૧૨ પુરુષઃ પ્રકૃતિર્વ્યક્તમાત્મા * ભૂતેન્દ્રિયાશયાઃ । શક્નુવન્ત્યસ્ય સર્ગાદૌ ન વિના યદનુગ્રહાત્‌ ॥ ૧૧॥ અવિદ્દાનેવમાત્માનં મન્યતેડનીશમીશ્વરમ્‌ ! ભૂતૈઃ સજતિ ભૂતાનિ ગ્રસતે તાનિ તૈઃ૨ સ્વયમ્‌ ।૧૨॥ આયુ: શ્રીઃ કીર્તિરૈશ્ચર્યમાશિષઃ પુરુષસ્ય યાઃ | ભવત્ત્યેવ હિ તત્કાલે યથાડનિચ્છોર્વિપર્યયાઃ ।। ૧૩॥ તસ્માદકીર્તિયશસોર્જયાપજયયોરપિ 1 સમઃ સ્યાત્‌ સુખદુઃખાભ્યાં મૃત્યુજીવિતયોસ્તથા ।। ૧૪॥ સત્ત્વં રજસ્તમ ઇતિ પ્રકૃતેર્નાત્મનો ગુણ્ાઃ | તત્ર સાક્ષિણમાત્માનં યો વેદ ન સ બધ્યતે ॥ ૧૫॥। પશ્ય માં નિર્જિતં શકર વૃક્ણાયુધભુજં મૃધે । ઘટમાનં યથાશક્તિ તવ પ્રાણજિહીર્ષયા | ૧૬।। પ્રાણગ્લહોડયં સમર ઇષ્વક્ષો વાહનાસનઃ | અત્ર ન જ્ઞાયતેડમુષ્ય જયોડમુષ્ય પરાજયઃ || ૧૭॥। શછુક ઉશાચ ઇન્દ્રો વૃત્રવચઃ શ્રુત્વા ગતાલીકમપૂજયત્‌ । ગૃહીતવજઃ પ્રહસંસ્તમાહ ગતવિસ્મયઃ | ૧૮॥ ઈન્દ્ર ઉવાચ અહો દાનવ સિદ્ધોડસિ યસ્ય તે મતિરીદશી | ભક્તઃ સર્વાત્મનાડડત્માનં સુહદં જગદીશ્વરમ્‌ | ૧૯! ભગવાનના કૃપા-પ્રસાદ વિના પુરુષ, પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર, પંચમહાભૂતો, ઇન્દ્રિયો અને ચારેય અંતઃકરણો

  • આમાંનાં કોઈ પણ જગતની ઉત્પત્તિ વગેરે કાર્યો કરવાને સમર્થ થઈ શક્તાં નથી. (૧૧) ભગવાન જ સૌનું નિયમન કરે છે એ વાત જે જાણતો નથી તે જ મનુષ્ય આ પરતંત્ર જીવને સ્વતંત્ર કર્તા અને ભોક્તા માની લે છે. વાસ્તવમાં તો સ્વયં ભગવાન જ પ્રાણીઓ વડે પ્રાણીઓની રચના કરે છે અને તેમના જ વડે તેમનો સંહાર કરે છે. (૧૨) જેમ ઇચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ, અપયશ વગેરે પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સમય સાનુકૂળ હોય તો ઇચ્છા ન હોવા છતાં પણ તેને આયુષ્ય, લક્ષ્મી, યશ, એશ્વર્ય વગેરે ભોગો પણ મળી જાય છે. (૧૩) તેથી યશ-અપયશ, જય-પરાજય, સુખ-દુઃખ, જીવન-મરણ - આ (દદો) પૈકીના કોઈ એકની ઇચ્છા કે અનિચ્છા નહીં રાખતાં, બધી જ પરિસ્થિતિઓમાં સમભાવપૂર્વક રહેવું જોઈએ, હર્ષ કે શોકને વશીભૂત થવું જોઈએ નહીં. (૧૪) સત્ત્વ, રજ અને તમ - આ ત્રણે ગુણ પ્રકૃતિના છે, આત્માના નહીં. તેથી જે મનુષ્ય આત્માને તેમનો સાક્ષીમાત્ર જાણે છે તે તેમના ગુણો કે દોષોથી લેપાતો નથી, (૧૫) હે દેવરાજ ઇન્દ્ર! મને જ જુઓને! તમે મારા હાથ અને શસ્ત્ર કાપી નાખીને એક રીતે તો મને પરાસ્ત કરી દીધો છે, તોપણ હું તમારા પ્રાજ્ન લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી જ રહ્યો છું. (૧૬) આ યુદ્ધ છે શું? એક પ્રકારનો જુગાર જ ને! આમાં પ્રાણ હરવાની હોડ લાગે છે, બાશોરૂપી પાસા નાખવામાં આવે છે અને વાહન જ ચોપાટ (શતરંજ) છે. આમાં પહેલેથી એ જાણી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે?” (૧૭) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) વૃત્રાસુરનાં આ સત્ય અને નિખાલસ (કપટ વિનાનાં) વચનો સાંભળીને આદર કર્યો અને પોતાનું વજ (જમીન પરથી) ઉપાડી લીધું. એ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય નહીં પામતાં તેમણે સ્મિતહાસ્મપૂર્વક (વૃત્રાસુરને) ક્લું. (૧૮) દેવરાજ ઇન્દ્રે કહ્યું - અહો દાનવરાજ! સાચે જ તમે સિદ્ધપુરુષ છો અને તેથી જ તો તમારું ર્ય, નિશ્રયભાવ અને ભગવદ્‌ભાવ આટલાં વિલક્ષણ છે. તમે સમસ્ત પ્રાણીઓના સુદ્દ આત્મસ્વરૂપ જગદીશ્વરની અનન્યભાવે ભક્તિ કરેલી ૧. પ્રા. પા. - ત્તભૂ૦! ૨. પ્રા. પા. - વૈ! અ૦૧૨] છકો સ્કન્ધ 629 ભવાનતાર્ષન્મયાં ’ વૈવૈષ્ણવી જનમોહિનીમ્‌ ! યદ્‌ વિહાયાસુરં ભાવં મહાપુરુષતાં ગતઃ | ૨૦॥। ખવ્વિદં મહદાશ્ચર્ય યદ્‌ રજગ્રકૃતેસ્તવ | વાસુદેવે ભગવતિ સત્ત્વાત્મનિ ટંઢા મતિઃ || ૨૧।। યસ્ય ભક્તિર્ભગવતિ હરૌ નિઃશ્રેયસેશ્ચરે । વિક્રીડતોડમૃતામ્ભોધો કિં ક્ષુદ્રેઃ ખાતકોદકૈઃ ॥ રર ॥ કશુક શાયર ઇતિ બ્રુવાણાવન્યોન્યં ધર્મજિજ્ઞાસયા નૃપ । યુયુધાતે મહાવીર્યાવિન્દ્રવૃત્રો યુધામ્પતી ॥ ર૩॥ આવિધ્ય પરિઘ વૃત્રઃ કાર્ષ્ણાયસમરિન્દમઃ । ઇન્દ્રાય પ્રાહિણોદ્‌ ઘોરં વામહસ્તેન મારિષ ॥ ૨૪॥। સ તુ વૃત્રસ્ય પરિઘ કરં ચ કરભોપમમ્‌ | ચિચ્છેદ યુગપદ્‌ દેવો વજેણ શતપર્વણા || રપ દોર્ભ્યામુતકૃત્તમૂલાભ્યાં બભૌ રક્તસ્રવોડસુરઃ છિન્નપક્ષો યથા ગોત્રઃ ખાદ ભ્રષ્ટોવજિણા હતઃ ॥ ર૬॥ કૃત્વાડધરાં હનું ભૂમૌ દૈત્યો દિવ્યુત્તરાં હનુમ્‌ ! નભોગમ્ભીરવક્ત્રેણ લેલિહોલ્બણજિહ્ધયા | ૨૭॥ દંષ્ટ્રાભિઃકાલકલ્પાભિર્ગ્રસન્નિવ જગત્ત્રયમ્‌ । અતિમાત્રમહાકાય આક્ષિપંસ્તરસા ગિરીન્‌ ॥ ર૮! ગિરિરાટ્પાદચારીવ પદ્ભ્યાં નિર્જરયન્‌ મહીમ્‌ ! જગ્રાસ સ સમાસાધ વજિણં સહવાહનમ્‌ || ર૯॥ છે. (૧૯) લોકોને મોહિત કરનારી ભગવાનની માયાને તમે અવશ્ય પાર કરી ગયા છો અને તેથી જ તો તમે અસુરને અનુરૂપ ભાવો ત્યજીને મહાપુરુષ થઈ ગયા છો. (ર૦) અવશ્ય એ મોટા આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના હો તોપલ તમારી બુદ્ધિ વિશુદ્ધ સત્ત્વ-સ્વરૂપ ભગવાન શ્રીવાસુદેવમાં દૃઢતાથી જોડાયેલી છે, (૨૧) જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રીહરિનાં ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે તેને જગતના ભોગોની ભલા, શી જરૂર? જે અમૃતના સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે તેને યુદ ખાબોચિયાંના જળથી શું પ્રયોજન? (૨૨) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! આ પ્રમાણે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર (બંને જણ) ધર્મનું તત્્ત જાણવાની અભિલાષાથી એક-બીજા સાથે વાર્તાલાપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. (૨૩) હવે શત્રુદમન વૃત્રાસુરે ડાબા હાથથી પોલાદનો બનેલો એક અત્યંત ભયાનક પરિધ ઉઠાવીને આકાશમાં ધુમાવ્યો અને તેનાથી ઇન્દ્ર પર પ્રહાર કર્યો. (૨૪) પરંતુ દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરના તે પરિધને તથા હાથીની લાંબી સૂંઢ જેવી તે ભુજાને પોતાના સો ગાંઠોવાળા વજથી એકસાથે છેદી નાખ્યાં. (૨૫) મૂળમાંથી બંને ભુજાઓ કપાઈ જવાથી વૃત્રાસુરના ડાબા અને જમળ્રા - બંને ખભાઓમાંથી લોહીનો સોત વહેવા લાગ્યો. તે સમયે તે એવો દેખાવા લાગ્યો કે જાણે ઇન્દ્રના વજના પ્રહારથી પાંખો કપાઈ જતાં કોઈ પર્વત આકાશમાંથી પડી ગયો હોય. (૨૬) હવે પગે ચાલતા-ફરતા પર્વતરાજ જેવા અત્યંત મહાકાય વૃત્રાસુરે પોતાની હડપચીને ધરતી સાથે અને ઉપરના હોઠને સ્વર્ગલોક સાથે ફેલાવ્યો તથા આકાશ જેવડા ગહન મોઢાથી, સાપના જેવી ભયંકર જીભથી તેમ જ (સાક્ષાત્‌) મૃત્યુ જેવી વિકરાળ દાઢોથી જાણે કે ત્રણે લોકને ગળી જતો, પોતાના પગના પ્રહારોથી ધરતીને ક્ચડતો અને પ્રબળ વેગથી પર્વતોને ઊલટા-સૂલટા કરતો તે ઇન્દ્રની પાસે આવ્યો અને તેમને તેમના વાહન એરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો, કે જેમ કોઈ પરમ પરાક્રમી અને અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય. પ્રજાપતિઓ અને મહર્પિઓ સહિત દેવોએ જ્યારે જોયું કે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો છે ત્યારે તો તેઓ બધા અત્યંત દુઃખી થઈ ગયા અને દુઃખી ૧. પ્રા. પા. - વર્ષધિન્માયાં વૈષ્ણર્વી | ૨. પ્રા. પા. - બાદરાયબિરુવાચ !
  1. શ્રીમદભાગવત [અ૦૧૩ મહાપ્રાણો મહાવીર્યો મહાસર્પ ઇવ દ્વિપમ્‌ | વૃત્રગ્રસ્તં તમાલક્ષ્યપ સપ્રજાપતયઃ સુરાઃ । હા કષ્ટમિતિ નિર્વિણ્ણાશ્ચુક્ઠુશુઃ સમહર્ષયઃ ।। ૩૦॥ નિગીર્ણોડપ્યસુરેન્દ્રેણ ન મમારોદરં ગતઃ । મહાપુરુષસન્નદ્ધો યોગમાયાબલેન ચ ॥૩૧॥ ભિત્ત્વાવજેણ તત્ુક્ષચિં નિષ્કમ્ય બલભિદ્‌વિભુઃ ! ઉચ્ચકર્ત શિરઃ શત્રોર્ગિરિશૃદ્રમિવોજસા ।। ૩૨॥ વજસ્તુ તત્કન્ધરમાશુવેગઃ કૃં”તન્‌ સમત્તાત્‌ પરિવર્તમાનઃ | ન્યપાતયત્‌ તાવદહર્ગણેન યો જ્યોતિષામયને વાર્ત્રહત્યે ! ૩૩॥ તદા ચ ખે દુન્દુભયો વિનેદુ- ર્ગન્ધર્વસિદ્ધાઃ સમહર્ષિસદ્વાઃ | વાર્ત્રઘ્વલિગૈસ્તમભિષ્ટુવાના મત્ત્ર્મુદા કુસુમૈરભ્યવર્ષન્‌ ।। ૩૪॥। વૃત્રસ્ય દેહાજ્ઞિષ્ક્ાન્તમાત્મજ્યોતિરરિન્દમ પશ્યતાં સર્વલોકાનામલોકે સમપઘત || ૩૫॥ થઈને હાહાકાર કરવા લાગ્યા. અને મહાન અનર્થ થઈ ગયો એમ ક્હીને વિલાપ કરવા લાગ્યા. (૨૭-૩૦) બલ નામના દૈત્યનો સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રે મહાપુરુષવિધા (નારાયણકવચ)થી પોતાને સુરક્ષિત કરી રાખ્યા હતા અને પોતાની પાસે યોગમાયાનું બળ તો હતું જ; તેથી વૃત્રાસુરે. તેમને ગળી લેવાથી, તેના પેટમાં જવા છતાં પણ તેઓ મર્યા નહીં. (૩૧) તેમણે પોતાના વજથી તેનું પેટ ચીરી નાખ્યું, અને તેના પેટમાંથી બહાર આવીને ભારે વેગપૂર્વક તેનું, પર્વતના શિખર જેવડું ઊંચું મસ્તક છેદી નાખ્યું. (૩૨) સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયબ્ર-દક્ષિણાયનની ગતિમાં જેટલા દિવસો લાગે છે તેટલા દિવસોમાં (એટલે કે પૂરા એક વર્ષમાં) વૃત્રાસુરના વધનો યોગ ઉપસ્થિત થતાં ઘૂમતા તે તીવ્ર ગતિવાળા વજે તેની ગરદનને બધી બાજુએથી છેદી નાખીને તેને ધરતી પર ઢાળી દીધો. (૩૩) તે સમયે આકાશમાં દુંદુભિઓ (નગારાં) વાગવા લાગ્યાં. મહર્ષિઓ સહિત ગંધર્વો, સિદ્ધો વગેરે વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રના પરાક્રમને સૂચિત કરતા મંત્રોથી તેમની સ્તુતિ કરીને ભારે હર્ષોલ્લાસ સાથે તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. (૩૪) હે શત્રુદમન (પરીક્ષિત)! તે સમયે વૃત્રાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોતિ બહાર નીકળી અને ઇન્દ્ર વગેરે સૌના જોતાં જ સર્વલોકાતીત શ્રીભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ. (૩૫) ક્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે વૃત્રવધો નામ દ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨॥। છઠ્ઠા સ્કંધ-અંતર્ગત વૃત્રાસુરનો વધ નામનો બારમો અધ્યાય સમાપ્ત.