Śrīmad Bhāgavatam

- વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવતધર્મનું નિરૂપણ અને અજામિલનું પરમધામ-ગમન

કે યમ અને યમદૂતોનો સંવાદ ચ્્રવાચ રાજા પરીક્ષિતે પૂછયું - ડે ભગવન! તમામ નિશમ્ય દેવઃ સ્વભટોપર્વારણિતં દેવાધિદેવ ધર્મરાજના વશમાં છે; પરંતુ ભગવાનન! પાર્ષદ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બીજો અધ્યાય

  • વિષ્ણુના દૂતોએ કરેલું ભાગવતધર્મનું નિરૂપણ અને અજામિલનું પરમધામ-ગમન શીંશુક ઉવાચ એવં તે ભગવદૂતા યમદૂતાભિભાષિતમ્‌ | ઉપધાર્યાથ તાન્‌ રાજન્‌ પ્રત્યાહુર્નયકોવિદાઃ ૬ ।। ૧।॥। વિ્દૂતા ઊચુઃ અહો કષ્ટં ધર્મદશામધર્મઃ સ્પૃશતે સભામ્‌ ! યત્રાદણ્ડયેષ્વપાપેષુ દણ્ડો યૈર્ધિયતે વૃથા | ૨॥ પ્રજાનાં પિતરો થે ચ શાસ્તારઃ સાધવઃ સમાઃ |! યદિ સ્યાત્તેષુ વૈષમ્યં કં યાન્તિ શરણં પ્રજાઃ || ૩॥ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! ભગવાનના નીતિનિપુણ્ર અને ધર્મનો મર્મ જાણનારા તે પાર્ષદોએ યમદૂતોનું આ વક્તવ્ય સાંભળીને તેમને આ પ્રમાણે ક્કું. (૧) વિષ્ણુના પાર્ષદોએ કહ્યું - ટે યમદૂતો! એ મોટા આશ્ચર્ય અને દુઃખની વાત છે કે ધર્મોની સભામાં અધર્મ પ્રવેશી રહ્યો છે; કારણ કે ત્યાં નિરપરાધ અને અદંડનીય વ્યક્તિઓને વ્યર્થમાં જ દેડ આપવામાં આવે છે (શિક્ષા કરવામાં આવે છે). (૨) જેઓ પ્રજાના રક્ષક છે, શાસક છે, સમદર્શી અને પરોપકારી છે તેઓ જ જો પ્રજા પ્રત્મે વિષમતાનો વ્યવહાર કરવા લાગે તો પછી પ્રજા કોનું શરણ લેશે? (૩) ૧. પ્રા. પા. - થથા યથા | ૨. પ્રા. પા. - પ્રિયા સ્વભાર્યાન | 3. પ્રા. પા. - વક્રબદધીઃ 1 ૪. પ્રા. પા. - વનિરવેદ । પ. પ્રા. પા. _- બાદરાયણિસુવાય | ૬. પ્રા. પા. - પ્રીત્યાડડહુર્નય ! 576 શ્રીમદભાગવત [અ૦૨ યધદાચરતિ શ્રેયાનિતરસ્તત્તદીહતે* । સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે | ૪॥ યસ્યાફકે શિર આધાય લોકઃ સ્વપિતિ નિર્વૃતઃ । સ્વયં ધર્મમધર્મ વા ન હિ વેદ યથા પશુઃ ૫॥। સ કથં ન્યર્પિતાત્માનંચ કૃતમૈત્રમચેતનમ્‌ | વિશ્રમ્ભણીયો ભૂતાનાં સઘૃણો દ્રોગ્ધુમર્હતિ || ૬॥ અયં હિ કૃતનિર્વેશો જન્મકોટયંહસામપિ | યદ વ્યાજહાર વિવશો નામ સ્વસ્ત્યયનં હરેઃ | ૭॥। એતેનૈવ હ્યઘોનોડસ્ય કૃતં સ્યાદઘનિષ્કૃતમ્‌ યદા નારાયણાયેતિ જગાદ ચતુરક્ષરમ્‌ ॥ ૮॥ સ્તેનઃ સુરાપો મિત્રધ્ુગ્બ્રહ્મહા ગુરુતલ્પગઃ | સ્રીરાજપિતૃગોહન્તા યે ચ પાતકિનોડપરે | ૯॥ સર્વેષામપ્યઘવતામિદમેવ સુનિષ્કૃતમ્‌ | નામવ્યાહરણં વિષ્ણોર્યતસ્તદ્િષયા મતિઃ || ૧૦ ન નિષ્કૃતેરુદિતૈર્બ્રહાવાદિભિ*- સ્તથા વિશુદ્ધયત્યઘવાન્‌ વ્રતાદિભિઃ । હરેર્નામપદૈરુદાહતે- સ્તદુત્તમશ્લોકગુણોપલમ્ભકમ્‌ યથા ॥૧૧।। સત્પુરુષો જેવું આચરણ કરે છે, સાધારણ લોકો પણ્ તેવું જ આચરણ કરે છે. તેઓ પોતાના આચરણ વડે જે કર્મને ધર્માનુકુળ પ્રમાણિત કરે છે, લોકો તેનું જ અનુકરણ કરવા. લાગે છે. (૪) સાધારણ લોકો પશુઓની જેમ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણ્યા વગર જ કોઈ સત્પુરુષ પર વિશ્વાસ કરી લે છે અને તેના ખોળામાં માથું મૂકીને નિર્ભય અને નિશ્ચિતપણે સુઈ જાય છે. (૫) એ દયાળુ સત્પુરુષ, કે જે પ્રાણીઓનો અત્યંત વિશ્વાસપાત્ર હોય છે અને જેને મિત્રભાવે પોતાનો હિતૈષી સમજીને તે લોકોએ આત્મસમર્પણ કરી દીધું હોષ છે તે આ અજ્ઞાની જીવો સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરી શકે? (૬) હે યમદૂતો! આણે (અજામિલે) કરોડો-કરોડો જન્મોના પાપરાશિનું પૂરેપૂરું પ્રાયશ્ચિત્ત કરી લીધું છે, કારણ કે તેણે. ભલેને વિવશ થઈને પણ, ભગવાનના પરમ કલ્યાણમય (મોક્ષપ્રદ) નામનું ઉચ્ચારણ તો કર્યું જ છે. (૭) જે સમયે આલે “નારાયણર’ - એ ચાર અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે. જ સમે, માત્ર એટલાથી જ આ પાપીનાં સમસ્ત પાપોનું પ્રાયથિત્ત થઈ ગયું. (૮) ચોર, દારૂડિયા, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યારા, ગુરુપત્ની-ગમન કરનારા - આવા લોકોના સંસર્ગમાં રહેનારો; સ્ત્રી, રાજા, પિતા કે ગાયની હત્યા કરનારો - ભલેને ગમે તેટલો મહાન પાપી કેમ ન હોય
  • તે બધાને માટે એ જ, એટલું જ સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે કે ભગવાનનાં નામોનું ઉચ્ચારણ’ કરવામાં આવે; કારણ કે ભગવાનનાં નામોના ઉચ્ચારણથી મનુષ્યની બુદ્ધિ ભગવાનના ગુબ્રોમાં, તેમની લીલામાં અને તેમના સ્વરૂપમાં રમમાજ્ર થઈ જાય છે અને સ્વયં ભગવાનની તેના પ્રત્યે આત્મીય બુદ્ધિ થઈ જાય છે. (૯-૧૦) મોટા-મોટા બ્રહ્મવાદી ત્રષિઓએ પાપોનાં ઘણાંબધાં પ્રાયશ્ચત્તો - કૃચ્છ, ચાન્દ્રાય્ર વગેરે વ્રતો બતાવ્યાં છે; પરંતુ તે મ્રાયશ્ચત્તોથી પાપીની એવી જડમૂળથી શુદ્ધિ થતી નથી કે જેવી ભગવાનનાં નામોનું, તે નામો સાથે ગૂંથાયેલાં પદો*નું ઉચ્ચારબ્ર કરવાથી થાય છે; કારણ કે તે નામો પવિત્રકીર્તિ ભગવાનના ગુણોનું શાન કરાવનારાં છે. (૧૧) ૧. પ્રા. પા. -
  • આ પ્રસંગમાં ‘નામ-વ્યાહરણ’ તસ્તન્નિરીહતે | ૨. પ્રા. પા. - ત્કર્પિતાત્માનં | ૩. પ્રા. પા. સ્‍પૃતેસ્તેસદિતેઃ । અર્થ કેવળ “નામોનું ઉચ્ચારલ’ જ છે. ભગવાન શ્ીરૃષ્્ કહે છે - પદ્‌ ગોવિન્દેતિ ચુકોશ કૃષ્ણા માં દૂરવાસિનમ્‌ | ગ્જશમેતત્‌ પ્રબૃરદધ મે હદયાત્રાપસર્પતિ |! મારા દૂર હોવાને કારલે દ્રોપદીએ જોર-જોરથી ‘હે ગોવિંદ! હે ગોવિંદ!’ - આ પ્રમાણે કરૂણ કંદન કરીને મને પોકાર્યો, તે ત્રણ મારા પર વધી ગયું છે અને તેનો ભાર મારા કદયમાંથી થ્ષમાત્ર માટે પણ દૂર થતો નથી.’ ક ‘નામપટેઃ’ કહેવાનો અભિપ્રાય એ છે કે ભગવાનનું માત્ર નામ - “રામ-રામ’, ‘કૃષ્ણ-કૃ જ અંતઃકરણની શુદ્ધિ માટે, પાપોના નિવારલ માટે પર્યાપ્ત છે. “નમઃ નમામિ” ‘હરિ-હરિ’, ‘નારાયણ-નારાયણ’ [રે ક્રિયાઓ જોડવાની પણ કોઈ આવશ્યકતા નથી. નામની સાથે બુવચનનો પ્રયોગ અહીં એવા આશયથી થયેલો છે કે ભગવાનનાં નામ ઘશ્ંબધાં છે, તે પૈકીના કોઈ પ્ર નામનું સંકીર્તન કરવામાં આવે; એક વ્યક્તિ બધાં નામોનું ઉચ્ચારણ કરે એવા આશયથી થયેલો નથી; કારણ કે ભગવાનનાં નામ અનંત છે; બધાં અ૦ર] છઠ્ઠો સ્કન્ધ 577 નૈકાન્તિકં તદ્ધિ કૃતેડપિ નિષ્કૃતે મનઃ પુનર્ધાવતિ ચેદસત્પથે* | તત્કર્મનિર્હારમભીપ્સતાં હરે- ગુંણાનુવાદઃ ખલુ સત્ત્વભાવનઃ ૧૨ અધૈનં માડપનયત કૃતાશેષાથનિષ્કૃતમ્‌ | યદસૌ ભગવન્નામ મ્રિયમાણઃ સમગ્રહીત્‌ | ૧૩॥। સાડકેત્યં પારિહાસ્યં વા સ્તોભં હેલનમેવ વા ! વૈકુણ્ઠનામગ્રહણમશેષાઘહરં વિદુઃ 1૧૪॥। પતિતઃસ્ખલિતો ભગ્નઃ સન્દષ્ટસ્તમ આહતઃ । હરિરિત્યવશેનાહ પુમાન્ઞાર્હતિ યાતનામ્‌ | ૧૫॥। ગુરૂણાં ચ લઘૂનાં ચ ગુરૂણિ ચ લઘૂનિ ચ ! પ્રાયશ્ચિત્તાનિ પાપાનાં જ્ઞાત્વોક્તાનિ મહર્ષિભિઃ ॥ ૧ ૬॥ તૈસ્તાન્યઘાનિ પૂયન્તે તપોદાનજપાદિભિઃ । નાધર્મજં તદ્ધૃદયં તદપીશાડદ્રિસેવયા ॥ ૧૭॥ અજ્ઞાનાદથવા જ્ઞાનાદુત્તમશ્લોકનામ યત્‌ | સક્રીર્તિતમથં પુંસો દહેદેધો યથાડનલઃ ॥ ૧૮॥ યથાડગદં વીર્યતમમુપયુક્તં યદંચ્છયા | અજાનતોડપ્યાત્મગુણંકુર્યાન્મન્ત્રોડપ્યુદાહતઃ ॥ ૧૯॥ જો પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ મન કરીથી કુમાર્ગે વળે
  • પાપો તરક દોડે તો તે ચરમ સીમાનું - પૂરેપૂરું પ્રાય નથી. તેથી જે લોકો એવું પ્રાયશ્ચિત્ત કરવા ઇચ્છે કે જેનાથી પાપકર્મો અને વાસનાઓનું મૂળ જ ઊખડી જાય તો તેમણે ભગવાનના ગુણ્નોનું જ ગાન કરવું જોઈએ, કારણ કે તેનાથી ચિત્ત સર્વથા શુદ્ધ થઈ જાય છે. (૧૨) માટે હે થમદૂતો! તમે અજામિલને ન લઈ જાઓ. આશે બધાં પાપોનું પ્રાથશ્ચ્તત કરી લીધું છે, કારણ કે આલ્લે મરતી વખતે” ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું છે. (૧૩) મોટા મોટા મહાત્મા પુરુષો એ વાત જાણે છે કે સંકેત (અન્ય કોઈ અભિપ્રાય) ખાતર, ઉપહાસ ખાતર, ચગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો કોઈ મનુષ્ય ભગવાનનાં નામોનું ઉચ્ચારણ કરે છે તો તેનાં બધાં પાપો નષ્ટ થઈ જાય છે. (૧૪) જે મનુષ્ધ પડતી વખતે, પગ લપસતી વખતે, શરીરભંગ થતી વખતે, સાપ ડસતી વખતે, આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વિવશતાને “હરિ! હરિ!’ કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તે યમ-યાતનાને પાત્ર રહેતો નથી. (૧૫) મહર્ષિઓએ જાણી-સમજીને મોટાં પાપો માટે મોટાં અને નાનાં પાપો માટે નાનાં પ્રાયશ્ચિત્ત બતાવેલાં છે. (૧૬) એમાં તો શંકા છે જ નહીં કે તે તપસ્યા, દાન, જપ વગેરે (સ્વરૂપનાં) પ્રાયશ્ચિત્તોથી તે પાપો નાશ પામે છે, પરંતુ તે પાપોથી મલિન થયેલું તેનું હદય શુદ્ધ થતું નથી, ભગવાનનાં ચરણોની સેવાથી જ તે શુદ્ધ થાય છે. (૧૭) હે યમદૂતો! જેમ બળતણ સાથે જાણ્યે- અજાણ્ધે અગ્નિનો સ્પર્શ થાય છે તો તે ભસ્મ થઈ જ જાય છે તેવી જ રીતે જાણી-સમજીને કે પછી અજાણતાં પણ ભગવાનનાં નામોનું સંકીર્તન કરવામાં આવે તો તેથી મનુષ્યનાં બધાં પાપો ભસ્મ થઈ જાય છે. (૧૮) જેમ કોઈ મનુષ્ય પરમ શક્તિશાળી અમૃતને તેના ગુલ જાલ્યા વિના અજાણતાં જ પીએ છે તોપણ પીનારને તે અવશ્યપણે ગુભ્રદાયી થાય છે, તેવી જ રીતે અજાણતાં જ ઉચ્ચારણ કરવામાં આવે તોપણ ભગવાનનું નામ” પોતાનું ફળ ૧, પ્રા. પા. - ત્સત્યપિ નામોનું ઉચ્ચારણ શક્ય જ નથી. તાત્વર્ય એ છે ડે ભગવાનના એક નામનું ઉચ્યારબ્ર કરવા માત્રથી બધાં પાપોનું નિવારણ થઈ જાય છે. પૂર્ત વિશ્વાસ નહીં હોવાને કારલે તથા નામનું ઉચ્ચારણ કર્યા પછી પલ્ર પાપ કરવાને કા
  • પાપના નિવારણ માટે ભગવાનના નામનો એક અંશ પલ પર્યાપ્ત છે, જેમ કે “રામ’નો “રા કરી લીષું. ‘મરતી વખતે’નો અર્થ બરાબર મરવાની લકો જ એવો નથી; જ તેનો અનુભવ થતો નથી. આલે તો સંપૂર્ણ નામનું ઉચ્ચારણ, મારણ કે મરવાની કણે જેમ કચ્છ, ચાંદ્રાણણ વગેરે કરવા માટે વિધિ થઈ શકતી નથી તેવી જ રીતે નામોચ્યારણ પલ થઈ શક્તું નથી. તેથી ‘ક્રિયમાલ’ શબ્દનો અભિપ્રાય અહીં એવો છે કે હવેથી આગળ ઉપર આના વડે કોઈ પાપ થવાની સંભાવના નથી. ક વસ્તુની સ્વાભાવિક શક્તિ એ વાતની પ્રતીથા કરતી નથી કે આ મારા પર શ્રદ્ધા રાખે છે કે નહીં; જેમ કે અગ્નિ કે અમૃત. હરિર્હરતિ પાપાનિ દુષ્ટચિસેરષિ સ્મૃતઃ | અનિચ્છયાપિ સંસ્પૃષ્ટો દહત્મેવ હિ પાવક: |! 578 શ્રીમદભાગવત [અ૦૨ શીંશુક ઉશાચ આપીને જ રહે છે. (વસ્તુની સ્વાભાવિક શક્તિ શ્રદ્ધાની અપેક્ષા રાખતી નથી.) (૧૯). કિ કુ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! આ પ્રમાણે ત એવં સુવિનિર્ણીય ધર્મ ભાગવતં નૃપ | ભગવાન વિષ્ણુના પાર્પદોએ ભાગવત-ર્મનો પૂરેપૂરો તૈયામ્યપાશાશિર્સુચ્ય વિપ્ર મૃત્યોરમૂમુચન્‌ || ૨૦|1 | નિર્વષ કહી સંભળાવ્યો અને અજામિલને થમદૂતોના પાશમાંથી છોડાવીને મૃત્યુમાંથી બચાવી’ લીધો. (૨૦) હે પ્રિય પરીક્ષિત! પાર્ષદો પાસેથી આ બધું સાંભળીને યમદૂતો ઇતિપ્રત્યુદિતા યામ્યા દૂતા યાત્વા યમાન્તિકે । યમરાજ પાસે ગયા અને તેમને આ આખોયે વૃત્તાન્ત યમરાજ્ઞે યથા સર્વમાચચક્ષુરરિન્દમ | ૨૧|| | યથાતથ કહી સંભળાવ્યો. (૨૧) “દૂર પિત્તવાળો મનુષ્ય સ્મરણ કરે તોપજ્ન ભગવાન શ્રીહરિ તેનાં પાપોને હરી લે છે. જેમ કે - અજાણતામાં કે અનિચ્છાપૂર્વક સર્શ કરવામાં આવે તોપણ અગ્નિ તો બાળે જ છે.” ભગવાનના નામનું ઉચ્ચારણમાત્ર પાપનું જ નિવારણ્ર કરે છે, એનું અન્ય કોઈ ફળ નથી - આવી ધારણા ભ્રમભરેલી છે; કારણ કે શાસમાં કહયું છે - સકૃદુચ્ચરિત યેન ડરિરિત્યક્રદયમ્‌ બદ્ધ: પરિકરસ્તેન મોક્ષ ગમનં પ્રતિ ॥. “જેણે ‘હરિ’ - આ બે અશરોનું એક વાર પણ્ન ઉચ્ચારજર કરી લીધું તેણે મોશ-મ્રાપ્તિ માટે પરિકર (વતુંધ) બાંધી લીધો -. કમર કસી લીધી.” - આ શાસવચનથી એ સિદ થાય છે કે ભગવાનનું નામ મોક્ષ્રાપ્તિનું પણ સાષન છે. મોક્મ્ાપ્તિની સાથોસાય તે ધર્ષ, અર્થ અને કામની પૂર્તિ માટેનું પણ સાયન છે; કારણ કે એવાં અનેક પ્રમાણ્રો મળે છે કે જેમનામાં ત્રિવર્ગ (ધર્મ-અર્થ-કામ)ને સિદ્ધ કરવા સારુ પશ નામને જ કારજ બતાવવામાં આવ્યું છે -. ન ચક્ઞા ન ગયાસેતુર્ન કાશી ન ચ પુષ્કરમ્‌ | જિહ્માગ્રે વર્તતે યસ્ય હરિરિત્યકરદયમ્‌ |. ન્રગ્વેદોડથ યજુર્વેદ: સામવેદો લ્રથ્વળ્રઃ | અધીતાસ્તેન થેનોક્ત હરિરિત્યમરદયમ્‌ ॥. અશ્રમેધાદિભિર્યશર્નરમેધૈઃઃ સદશ્િશૈઃ | યજિતં તેન યેનોક્તં હરિરિત્યક્ષરદયમ્‌ ॥ પ્રાશપ્રયાણપાથેથ સંસારવ્યાષિભેષજમ્‌ | દુઃખક્લેશપરિત્રાશ્ન હરિરિત્યમરદ્યમ્‌ |. “જેની જીભના ટેરવે ‘હરિ’ - આ બે અથરો રહે છે તેને ગંગા, ગધા, સેતુબંધ, કાશી અને પુષ્કરતીર્ધની કોઈ આવશ્યકતા નથી, અર્થાત્‌ તે તીર્થોની યાત્રા, સ્નાન વગેરેનું કળ ભગવાનના નામના ઉચ્ચારણથી જ મળી જાય છે. જેણે “હરિ’ - આ બે અકષોનું ઉચ્ચારણ કર્યું તેણે શ્રગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્વવેદનું અધ્યયન કરી લીધું. જેણે ‘હરિ’ - આ બે અલરોનું ઉચ્ચારણ કર્યું તે ઇશિશા સહિતના અશ્રમેષ વગેરે શોથી યજન કરી લીધું. ‘હરિ’ - આ બે અકર મૃત્યુ પછી પરલોકના માર્ગે પ્રયાણ કરનારા પ્રાણો માટે પાથેય (ભાધું - રસ્તા માટેની ભોજનસામગ્રી) છે, સંસારરૂપી રોગ માટે સિદ્ર ઔષષ છે અને જીવનનાં દુઃખો અને ક્લેશો (સંતાપો) માટે પરિત્રાણ (રમક છત) છે.” આ વચનોથી એ સિદ્ધ થાય છે કે ભગવાનનું નામ અર્થ, ધર્મ અને કામ - આ ત્રજન વર્ગોને પણ સિદ્ધ કરી આપનારું છે. આ વાત ‘હરિ’, “નારાયણ’ વગેરે કેટલાંક વિશેષ નામોની બાબતમાં જ લાગુ પડતી નથી, બલકે બધાં જ નામો બાબતે લાગુ પડે છે; કારણ કે કેર-કેર સામાન્યરૂપે એમ કહેવામાં આવ્યું છે કે અનંતનાં નામ, વિષ્છુનાં નામ, હરિનાં નામ - વગેરે ભગવાનનાં બધાં જ નામોમાં એક જ શક્તિ છે. નામ-સંકીર્તન વગેરે કરવામાં વર્શ, આશ્રમ વગેરેનો પજ કોઈ નિયમ (બાધ) નથી -. બ્રાહમણાઃ શત્રિયા વૈશ્યા: સિયઃ શૂદ્ાન્યજાતયઃ | યત્ર ત્ત્રાનકુ્વત્તિવિષ્કોર્નામાનુકીર્તનમ્‌ ! સર્વપાપવિનિ્મુક્તાસ્તેડપિ યાન્તિ સનાતનમ્‌ | “બ્રાહ્મણો, શત્રિયો, વૈશ્યો, શૂદો, સીઓ, અંત્યજો વગેરે જ્યાં ને ત્યાં ભગવાન વિષ્ણુના નામનું અનુકીર્તન કરતા રહે છે, તેઓ પણ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને સનાતન પરમાત્માને પ્રાપ્ત કરી લે છે.” નામ-સંકીર્તન કરવામાં દેશ અને કાળ વગેરેના નિયમો (બાય) પણ નથી - જેમ કે- ન દેશકાલનિયમઃ શૌચાશોચવિનિર્શયઃ| પરં સફ્ીર્તનાદેવ રામ રામેતિ મુચ્વતે |! અ૦ ર] છઠ્ઠો સ્કન્ધ 579 દ્વિજઃ પાશાહ્ધિનિર્મુક્તો ગતભીઃ પ્રકૃતિં ગતઃ । અજામિલ યમદ્તોના કંદામાંથી છૂટીને નિર્ભય અને વવન્દેશિરસાવિષ્ણોઃ કિકરાન્‌દર્શનોત્સવઃ5 ॥ રર॥ | સ્વસ્થ થઈ ગયો. તેણે ભગવાનના પાર્ષદોના દર્શનથી નીપજેલા આનંદમાં મગ્ન થઈને મસ્તક નમાવીને તેમને તં વિવક્ષુમભિપ્રેત્ય મહાપુરુષકિફરા પ્રણામ કર્યા. (૨૨) હે નિષ્યાપ પરીક્ષિત! ભગવાનના સહસા પશ્યતસ્તસ્ય તત્રાન્તર્દધધિરેડનઘ ॥ ર૩! | તે પાર્પદોએ જોયું કે અજામિલ કશુંક કહેવા માગે છે, ૧. પ્રા. પા. - ત્નોત્સુક: ન દેશનિયમો રાજન્ન કાલનિયમસ્તથા | વિધતે નાત્ર સન્દેહો વિષ્જોર્નામાનુકીર્તને ॥ કાલોડસ્તિ યશને દાને વા રનાને કાલોડસ્તિ સજ્જપે | વિષ્ણુસફ્રીતને કાલો નારનવત્ર પૃથિવીપતે |! ગચ્ઇસ્તિપ્ઠન્વપન્વાપિ પિબન્ભુગ્જઝપંસ્તથા | કૃષ્ઠ્ઠ કૃખોતિ સફીર્તત મુચ્યતે પાપકગ્યુકાત્‌ |! અપપિત્રઃ પવિત્રો વા સવાવસ્થાં ગતોડપિ વા ! થઃ સ્મરેત્પુજરીકારથં સ બાલ્ાભ્યન્તર: શુચિ: ॥ દેશ-કાળનો નિયમ (બાધ) નથી; શૌચ-અભૌચ વગેરે નક્કી કરવાની પણ આવશ્યક્તા નથી. ફક્ત “રામ! રામ!’ એમ સંકીર્તન કરવા માત્રથી જીવ મુક્ત થઈ જાય છે. % % ક» ભગવાનના નામનું સંકીર્તન કરવામાં નથી તો દેશનો નિયમ કે નથી તો કાળનો નિયમ. આમાં કોઈ સંદેહ નથી. હે રાજન! યશ, દાન, તોર્થ-સ્નાન કે વિયિપૂર્વકના જપ કરવા માટે શુદ્ધ કાળ (પવિત્ર સમય) અપેક્ષિત છે, પરંતુ ભગવાનના નામના આ સંકીર્તનમાં સમવ-શુદ્ધિની કોઈ આવશ્યકતા નથી. હરતાં-કરતાં, ઊભા રહેતાં, સૂતાં, ખાતાં-પીતાં અને જપ કરતાં કરતાં પલ્ર ‘કૃષ્ક! કૃષ્ણ!’ એમ સંકીર્તન કરીને મનુષ્ય પાપમાંથી છૂટી જાય છે. % % % અપવિત્ર હોય કે પવિત્ર, તમામ અવસ્થાઓમાં (ગમે તે અવસ્થામાં) જે વ્યક્તિ કમલનયન ભગવાનનું સ્મરણ કરે છે તે બહાર અને અંદર પવિત્ર થઈ જાવ છે.” કૃખોતિ મક્રલં નામ વસ્થ વાચિ પ્રવર્તે | ભસ્મીભવન્તિ સધસ્તુ મહાપાતકકોટથઃ |. સર્વેષામપિ યજ્ઞાનાં લક્ષણાનિ વ્રતાનિ ચ | તીર્ધસ્નાનાનિ સર્વાણિ તપાંસ્થનશનાનિ ચ |! વેદપાઠસહસાજ્રિ પ્રાદક્િક્ય ભુવઃ શતમ્‌ | કૃષ્ણનામજપસ્યાસ્ય કલાં નાર્ન્તિ પોડશીમ્‌ || ‘જેની જીભ પર ‘કૃષ્ણ’ આ મંગળમથ નામ પ્રવર્તતું રહે છે તેનો કરોડો-કરોડો મહાપાપોનો પુંજ તત્કાળ ભસ્મીભૂત થઈ જાય છે. સધળા યજ્ઞો, લાખો વ્રતો, બધાં તીર્થ-સ્નાન, તપ, અનેક ઉપવાસ, હજારો વેદ-પાઠ, પૃથ્વીની શત-શત પ્રદકષિબ્રા (એ સર્વ) ‘કૃષ્ણ’- નામના જપના સોળમા ભાગની પલ્ બરોબરી કરી શકતાં નથી.” ભગવાનનાં નામોના કીર્તનમાં જ આ કળ છે એવી જ વાત નથી, તે નામો સાંભળવામાં અને સ્મરજ્ર કરવામાં પણ એ જ ફળ છે. દસમા સ્કંધના અંતમાં કહેવામાં આવશે - “જેમના નામનું સ્મરણ અને ઉચ્ચારણ અમંગળનો ઘાત કરનારાં છે.’ શિવગીતા અને પધ્પુરાણામાં કહું છે - આશ્ચરષે વા ભવે શોકે તે વા મમ નામ યઃ! વ્યાજેન વા સ્મરેલસ્તુ સ યાતિ પરમાં ગતિમ્‌ ॥ પ્રાણે ચાપ્રયાણે ચ થન્નામ સ્મરતાં નૃશામ્‌। સલો નશ્યતિ પાપોઘો નમસ્તસ્મૈ ચિદાત્મને ॥ “(ભગવાન કહે છે કે -) આર્ય, ભય, શોક, કતિ (ધાયલ થવું) વગેરે પ્રસંગે જે વ્યક્તિ મારું નામ પોકારી ઊઠે છે અથવા કોઈ હેતુથી મારા નામનું સ્મર્ર કરે છે તે પરમગતિ પામે છે. મૃત્યુ કે જીવન - ગમે ત્યારે કયારેય પલ જે ભગવાનના નામનું સ્મરણ કરનારા મનુષ્યોનાં પાપોનો પુંજ તત્કાળ નાશ પામે છે તે ચિદ્ત્મા પ્રભુને નમસ્કાર છે.” ‘તિહાસોત્તમ’માં કહેવામાં આવું છે - શ્રુત નામાનિ તત્રસ્થાસ્તેનોક્તાનિ હરેઠિજ ! નારકા નરકાન્યુક્તાઃ સધ એવ મહામુને ॥ “હે મહામુનિ બ્રાહ્મણદેવ! નરકમાં જીવોએ ભક્તરાજના મુખેથી શ્રીહરિના નામનું શ્રવલ્ર કર્યું અને તેઓ તત્કાળ નરકમાંથી મુક્ત થઈ ગયા.” યશ્ઞ-યાગ વગેરે-રૂપી ધર્મ પોતાના અનુષ્ઠાન માટે જે પવિત્ર દેશ, કાળ, પાત્ર, શક્તિ, સામગ્રી, શ્રદ્ધા, મંત્ર, દક્ષિણા વગેરેની અપેકષ રાખે છે તે સંપન્ન થવાં આ કળિયુગમાં અત્યંત મુશકેલ છે. ભગવાનના નામના સંકોર્તન વડે તેનું કળ અનાયાસે જ પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકર પાર્વતીજીને કહે છે - [1552 ] મા૦ ૧૦ સ૦ ( સળ્ટ-1 ) મુઞરતી 20 ક્ક0 શ્રીમદભાગવત [અ૦૨ અજામિલોડપ્યથાકર્શ્ય પ દૂતાનાં યમકૃષ્ણયોઃ | ત્યારે તેઓ અચાનક તેની સામે જુ ત્યાં અંતર્ધાન થઈ તાકા ગયા. (૨૩) આ પ્રસંગે અજામિલે ભગવાનના પાર્ષદો યર્મ ભાગવત યુદ્ધ ત્ૈવિલ ચ ગુશશ્રયમ્‌॥૨૪॥ | તી વિશુદ્ધ ભાગવત-ર્મનું અને મમરાજના દૂતોન: મુખેથી વેદેક્ત સગુણ (પ્રવૃષ્તિવિષથક) ધર્મનું શ્રવણ કર્યું જ હતું. (૨૪) સર્વ પાપોને હરી લેનારો ભગવાનનો મહિમા ભક્તિમાન્ભગવત્યાશુ માહાત્મ્યશ્રવષાદ્ધરેઃ । સાંભળવાથી અજામિલના હૃદયમાં સત્વરે ભક્તિનો ઉદય અનુતાપો મહાનાસીત્સ્મરતોડશુભમાત્મનઃ || રપ! | થઈ ગયો. હવે તેને પોતાનાં પાપો યાદ કરતાં ભારે. પશ્ચાત્તાપ થવા લાગ્યો. (૨૫) (તે મનોમન વિચારવા લાગ્યો -) “અરે! હું ઇન્દ્રિયોનો કેવો દાસ છું! મેં એક અહો મે પરમં કષ્ટમભૂદવિજિતાત્મનઃ । દાસીના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કરીને પોતાનું બ્રાહ્મણત્વ કુ. ર. તષ્ટ કરી દીધું - એ મોટા દુઃખની વાત છે. (ર૬) 11 ત હા હે યેનવિપ્લાવિતંબ્રહવૃપલ્યાં જાયતાડડત્મના ॥ ર૬! | ૧. છે! મતે વારવાર પિકાર છે! હું સંતો વડે નિંદિત છું, પાપાત્મા છું! મેં પોતાના કુળ પર કલંકનું ઢીલું લગાવી હુ છુ જું દીધું! અરે હાય! મૅ પોતાની સતીતુલ્ય અને અબોધ ધિડમાં વિગર્હિતં સદ્ધિુષકૃત કુલકજ્જલમ્‌ (ભોળી) પત્નીનો પરિત્યાગ કરી દીધો અને મઘપાન હિત્વ! બાલાં સતી યોડ્હં સુરાપામસતીમગામ્‌ | ૨૭1! | કરનારી કુલ્ટાનો સંસર્ગ કર્યો. (૨૭)
  1. મા. પા. - અયાજામિલ આકર્ણ્ષ ! ઈશોડ્તં સર્વજગતાં નામ્નાં વિષ્કોર્તિ જાપક: | સત્યં સત્યં વદામ્વેવ હરેર્નાન્યા ગતિર્નણામ્‌ ॥ “હું સમસ્ત જગતનો સ્વામી હોવા છતાં પ્ણ ભગવાન વિષ્જુના નામનો જ જપ કરું છું. હૂં તમને સાથેસાયું કહું છું કે, જીવો માટે ભગવાન શ્રીહરિ સિવાય, કર્મકાંડ વગેરે અન્ય કોઈ પણર રીતે ગતિ નથી.” શ્રીકદ્ભાગવતમાં જ આ વાત આગળ ઉપર આવશે કે સત્યવુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં થશથી અને દ્વાપરયુગમાં અર્ચન-પૂજનથી જે ફળ મળે છે તે ફળ કળિયુગમાં માત્ર ભગવાનના નામથી મળે છે. બોજું એ પણ્મ છે ડે કળિયુગ દોપોનો ભંડાર છે, પણ એમાં મહાન ગુણ એ છે કે કૃષ્ણના સંકીતેન-માત્રથી જ જીવ બંધનમુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે એક વારના નામોચ્યારણનો પણ અપાર મહિમા શાસોમાં કેવામાં આવ્યો છે. અહીં મૂળ પ્રસંગમાં જ ‘એકદાપિ* “એક વાર પણ કહેવામાં આવ્યું છે; “સકૃદુચ્યરિતં’નો ઉલ્લેખ કરી દેવાયો છે. વારંવાર નામોચ્ચારભનું જે વિધાન છે તે આગળ ઉપર પાપ ઉત્પન્ન ન થઈ જાવ એને માટે છે. એવાં પણ વચનો મળે છે કે ભગવાનના નામનું ઉચ્ારબ્ર કરવાથી ભૂત, વર્તમાન અને ભવિખનાં બધાં જ પાપો ભસ્મ થઈ જાય છે. જેમ કે - વર્તમાનં ચ થત્‌ પાપં યદ્‌ ભૃતં થદ્‌ ભવિષ્યતિ! તત્સર્વ નિર્દડત્યાશુ ગોવિન્દાનલકીર્તનમ્‌ || આમ છતાં પણ ભગવાનના પ્રેમી જીવે પાપોના નાશ તરફ અવિક દંષ રાખવી જોઈએ નહીં; તેણે તો ભક્તિભાવનો (હતા. માટે, ભગવાનનાં ચરફોમાં વધુ ને વધુ પ્રેમ વધતો જાય એ ૬૨થી અહર્નિશ નિત્ય-નિરંતર ભગવાનનાં મધુર-મપુર નામો જપતા જ જવું જોઈએ. (આયાં) જેટલું વુ નિષ્ઠામપલું હશે તેટલી તેટલી જ નામની પૂર્ાતા પ્રગટ મ્તી જશે, અનુભવમાં આવતી જશે. અનેક તાર્કિકોના મનમાં એર્વાં કલ્પના જાગે છે કે નામનો મહિમા વાસ્તવિક નથી, માત્ર અર્થવાદ જ છે. તેમના મનમાં એવી ધારણા તો થઈ જ જાય છે કે દારૂનું એક ટું પણ માણસને પતિત બનાવવા માટે પર્યાપ્ત છે, પરંતુ તેને એવો વિશ્વાસ નથી વેસતો કે ભગવાનનું એક નામ પણ પરમ કલ્યાળકારી છે. ભગવાનના નામના મહિમાને અર્થવાદ સમજનો એ પાપ છે એમ શાસ્ોમાં બતાવવામાં આવાં છે. પુરાણેખ્ર્થવાદત્તં થે વદન્તિ નરાધમાઃ! તૈરજિંતાનિ પુશ્ષાનિ તદ્દેવ ભવન્તિ હિ ॥. મશામકીર્તનફલં વિવિધ નિઘષ્ય ન શ્રદષાતિ મનુતે યહતાર્થવાદમ્‌ | શે માનુષસ્તમિહ દુઃખચધે ક્ષિષામિ સંસારઘોરવિવિધારતિનિપીડિતા#મ્‌ ॥ [15521 અ૦ર] છઠ્ઠો સ્કન્ધ વૃદ્ધાવનાથૌ પિતરૌ નાન્યબન્ધૂ તપસ્વિનો | અહો’ મયાડધુના ત્યક્તાવકૃતજ્ઞેન નીચવત્‌ | ર૮॥। સોડરહં વ્યક્ત પતિષ્યામિ નરકે ભૃશદારુણે | ધર્મઘ્તાઃ કામિનો યત્રરે વિન્દસ્તિ યમયાતનાઃ | ૨૯॥। કિમિદં સ્વપ્ન આહોસ્વિત સાક્ષાદ્‌ દેષ્ટમિહાહુતમ્‌ । ક્વયાતા અધ તે યે માં વ્યકર્ષન્‌ પાશપાણયઃ || ૩૦।। અથ તે ક્વ ગતાઃ સિદ્ધાશ્ચત્વારશ્ચારુદર્શનાઃ ! વ્યમોચયજ્ઞીયમાનં બદધ્વા પાશૈરધો ભુવઃ ॥ ૩૧ અથાષપિ મે દુર્ભગસ્ય વિબુધોત્તમદર્શને | ભવિતવ્યં મજ્નલેન યેનાત્મા મે પ્રસીદતિ || ૩૨ અન્યથા મ્રિયમાણસ્ય નાશુચેર્વુષલીપતેઃ | વૈકુણ્ઠનામગ્રહણં જિહ્ધા વક્તુમિહાર્હતિ 1 ૩૩॥ ક્વ ચાર્હે કિતવઃ પાપો બ્રહ્મઘ્નો નિરપત્રપઃ । ક્વ ચ નારાયણેત્યેતતદ્રગવન્ઞામ મજ્નલમ્‌ | ૩૪॥। સોડહં તથા યતિષ્યામિ યતચિત્તેન્દ્રિયાનિલઃ । યથા ન ભૂય આત્માનમન્ધે તમસિ મજ્જયે 1 ૩૫।! વિમુચ્ય તમિમં બન્ધમવિદયાકામકર્મજમ્‌ | સર્વભૂતસુહચ્છાન્તો મૈત્રઃ કરુણ આત્મવાન્‌ || ૩૬॥ મોચયે ગ્રસ્તમાત્માનં યોષિન્મય્યાડડત્મમાયયા । વિક્રીડિતો યયૈવાહં* ક્રીડામૃગ ઇવાધમઃ || ૩૭॥। હું કેટલો અધમ છું ! મારાં માતા-પિતા ઘરડાં અને તપસ્વી હ; તેઓ સર્વથા અસહાય હતાં; તેમની સેવા-ચાકરી કરનારું અન્ય કોઈપણ ન હતું. મેં તેમનો પણ પરિત્યાગ કરી દી કેટલો કૃતથ્ન છું! (૨૮) હું હવે અવશ્યપણે અત્યંત ભયાનક નરકમાં પડીશ, કે જેમાં પડીને ધર્મહત્યારા પાપી જીવો એવા કામી પુરુષો અનેક પ્રકારની થમ-થાતનાઓ ભોગવે છે. (૨૯) મેં હમલાં જે અદ્ભુત દશ્ય જોયું તે શું સવત છે? કે જાગ્રત અવસ્થાનો જ પ્રત્યક્ષ અનુભવ છે ણ હાથમાં ફંદો લઈને જેઓ મને ખેંચી રહ્યા હતા તેઓ ક્યાચાલ્યા ગયા? (૩૦) હમણાં જ તો તેઓ મને પોતાના ફંદામાં કસાવીને પૃષ્વીની નીચે લઈ જઈ રહ્યા હતા, પરંતુ અત્યંત સુંદર ચાર સિદ્ધોએ આવીને મને છોડાવી દીધો! હવે તેઓ ક્યાં ચાલ્યા ગયા? [૩૧)જોકે હું આ જન્મનો મહાપાપી છું તોપલ્ર મૅ પૂર્વના જન્મોમાં અવશ્યપજે શુભ કર્મા કર્યા હશે; અને તેથી જ તો મને આ શ્રેષ્ઠ દેવતાઓનાં દર્શન થયાં. તેમના સ્મરણથી મારું હૃદય અત્યારે પણ આનંદથી ભરાઈ રહ્યું છે. (૩૨) હું કુલટા-ગમન કરનારો અને અત્યંત અપવિત્ર છું. જો પર્વજન્મોમાં મે પુલ્યકર્મો કર્યા ન હોત તો મરતૌ વખતે મારી જીભ ભગવાનના મનમોહક નામનું ઉચ્ચારબ્ર કેવી રીતે કરવા પામત? (3૩) ક્યાં મહાકપટી, પાપી, નિર્લજ્જ અને બ્રહ્મતેજને નષ્ટ કરનારો હું ને ક્યાં ભગવાનનું તે પરમ મંગલમય “નારાયણ’ નામ! (સાચે જ હું તો કૃતાર્થ થઈ ગયો.) (૩૪) હવે હું પોતાનાં મન, ઇન્દ્રિયો અને પ્રાણને વશ કરીને એવો પ્રયત્ન કરીશ કે જેથી ફરીથી પોતાનું ઘોર અંધકારમય નરકમાં પતન ન કરી બેસું. (3૫) અજ્ઞાનને લીધે મૅ પોતાને શરીર સમજીને તેના માટે મોટી મોટી કામનાઓ કરી અને તે કામનાઓને પુરી કરવા અનેક કર્મો કર્યા, તેનું જ ફળ છે આ બંધન! (બંધન)ને કાપીને સમસ્ત પ્રાણીઓનું હિત કરીશ, વાસનાઓનું થમન કરી દઈશ, સૌની સાથે મિત્રતાનો બવહાર કરીશ, દુખીઓ પર દથા કરીશ અને સંપૂર્ણપણે આત્મસંયત રહીશ. (૩૬) ભગવાનની માયાએ સૌનું રૂપ ધારણ કરીને અધમ એવા મને હંદામાં નાખ્યો અને ક્રીડામૃગની જેમ મને ઘણો ઘણો નચાવ્યો. (પછ) હવે હું પોતાની જાતને તે માયામાંથી મુક્ત કરીઃ ૧. પ્રા. પા. - અહોડયુના મયા ત્યકતા | ૨. પ્રા. પા. અર્ધવાદે હરેર્નામ્નિ સમ્ભાવયતિ યો
  • થત્તહિન્દન્તિ।! ૩. પ્રા. પા. - વથેવાત ! સ પાપિષ્ઠો પનુષ્યાલ્રાં નરકે પતતિ સ્ફટમ્‌ ॥. “જે નરાધમો પુરાણ્નોમાં અર્થવાદની કલ્પના કરે છે તેમના વડે ઉપાર્જિત પુલ્યો અનાયાસે જ થઈ જાય છે.” % % * “જે મનુષ્ય મારા નામ-કીર્તનનાં વિવિધ કળો સાંભળીને તેનામાં શ્રદ્ધા કરતો નથી અને તેને અર્થવાદ માને છે તેણે સંસારના વિવિષ ધોર તાપોથી પીડિત થવું પડે છે અને હું તેને અનેક દૃઃખોમાં નાખી દઉં સંભાવના (પારણા) કરે છે તે મનુષ્યોમાં અત્યત પાપી છે અને તેણે નરકમાં પડ 115521] ‘જે મનુષ્ય ભગવાનના નામમાં અર્થવાદનો ક્કટ શ્રીમદભાગવત [અબર મમાહમિતિદેહાદો ’ હિત્વાડમિથ્યાર્થધીર્મતિમ્‌ । ધાસ્યે મતો ભગવતિ સુદ્ધં તત્કીર્ટનાદિભિઃ ॥ ૩૮।! ઇતિ જાતસુનિર્વેદઃ ક્ષણસન્નેન સાધુષુ | ગડ્ઞાદ્વારમુપેયાય મુક્તસર્વાનુબન્ધનઃ ॥ ૩૯॥ શરંશુ# ઉવારર સ તસ્મિન્‌ દેવસદન આસીનો યોગમાશ્રિતઃ । પ્રત્યાહતેન્દ્રિયગ્નામો યુયોજ મન આત્મનિ | ૪૦॥। તતો ગુણેભ્ય આત્માનં વિયુજ્યાત્મસમાધિના । યુયુજે ભગવદ્ધામ્તિ બ્રહ્મણ્યનુભવાત્મનિ ॥ ૪૧॥ યર્લુપારતધીસ્તસ્મિક્દ્રક્ષીત્પુરુષાન્‌ પુરઃ | ઉપલભ્યોપલબ્ધાન્‌ પ્રાગ્વવન્દે શિરસા દ્વિજઃ || ૪૨ ॥। હિત્વા કલેવરં તીર્થે ગદ્વાયાં દર્શનાદનુ । સઘ્યઃ સ્વરૂપં જગૃહે ભગવત્યાર્શ્વવર્તિતામ્‌ ! ૪૩॥ સાકં વિહાયસા વિપ્રો મહાપુરુષકિકરેઃ ! હૈમં વિમાતમારુહ્ય યયૌ યત્ર શ્રિયઃ પતિઃ ॥ ૪૪॥ એવં સ વિષપ્લાવિતસર્વધર્મા દાસ્યાઃ3 પતિઃ પતિતો ગર્[કર્મણા । નિપાત્યમાનો નિરષે હતતવ્રતઃ સઘો વિમુક્તો ભગવન્ઞામ ગૃહ્ન્‌ ૪૫।/ નાતઃ પરં કર્મનિબન્ધકૃન્તનં મુમુક્ષતાં તોર્થપદાનુકીર્તનાત્‌ | ન યત્યુનઃ કર્મસુ સજ્જતે મનો રજસ્તમોભ્યાં કલિલં તતોડન્યથા 1 ૪૬॥ મેં સત્ય વસ્તુ - પરમાત્માને ઓળખી લીધા છે; તેથી હવે હું શરીર વગેરેમાં ‘હું’ તથા “મારા’પણ!નો ભાવ ત્યજી દઈને ભગવાનના નામના કીર્તન વગેરેથી પોતાના મનને શુદ્ધ કરીશ. અને તેને ભગવાનમાં પરોવી દઈશ.” (૩૮) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! ભગવાનના તે પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો હતો, એટલા માત્રથી જ અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય ઘઈ ગયો. (પછી) તેઓ બધાંનો સંબંધ અને મોહ ત્યજીને હરદ્ધારમાં ચાલ્યા ગયા. (૩૯) તે દેવસ્થાનમાં જઈને તેઓ ભગવાનના મંદિરમાં આસન જમાવીને બેસી ગયા અને તેમણે યોગમાર્ગનો આશ્રય લઈને પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને મનમાં લીન કરી દીધી અને મનને બુદ્ધિમાં લીન કરી દીધું. (૪૦) એ પછી આત્મચિંતન વડે તેમણે બુદ્ધિને વિષયોમાંથી અલગ કરી દીધી તથા તેને ભગવાનના ધામ અનુભવસ્વરૂપ પરબ્રહ્મમાં જોડી દીધી. (૪૧) આ પ્રમાણે અજામિલની બુદ્ધે જ્યારે ત્રિગુશમયી પ્રકૃતિથી અતીત થઈને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ ત્યારે તેમણે જોયું કે તે જ ચારે પાર્ષદો, કે જેમને તેમણે પહેલાં જોયા હતા તેઓ પોતાની સામે ઉપસ્થિત છે. અજામિલે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. (૪૨) તેમનું દર્શન પામ્યા પછી તેમલે તે તીર્થસ્થાનમાં ગંગાક્નારે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તત્કાળ ભગવાનના પાર્પદનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. (૪૩) પછી તેઓ ભગવાનના પાર્ષદોર્ની સાથે સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઈને આકાશમાર્ગે ભગવાન લલક્ષ્મીપતિના નિવાસસ્થાન વૈકુંઠમાં સિધાવી ગયા. (૪૪) હે પરીક્ષિત! અજામિલે દાસીનો સહવાસ ડરીને તમામ ધર્મ-કર્મને નષ્ટ કરી દીધાં હતાં. તેઓ પોતાના નિંદનીય કર્મને કારણે પતિત થઈ ગયા હતા. નિયમઅુત થવાને કારણે તેમને નરકમાં નાખવામાં આવી રહ્યા હતા, પરંતુ ભગવાનના એક નામનું ઉચ્ચારણ કરવા માત્રથી તેઓ તેમાંથી તત્કાળ મુક્ત થઈ ગયા. (૪૫) જે લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઇચ્છતા હોય તેમને માટે, પોતાના ચરણરસ્પર્શથી તીર્થોને પણ તોર્થ બનાવનારા ભગવાનના નામ કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી; કારણ કે (ભગવાનના) નામનો આશ્રય લેવાથી મનુષ્યનું મન ફરી પાછું કર્મોમાં પ્રવૃત્ત થતું નથી. ભગવાનના નામ સિવાયના, અન્ય કોઈ પ્રાયશ્ચિત્તનો આશ્રય લેવાથી મન રજોગુણ અને તમોગુશ્નથી ત્રસ્ત જ રહે છે તથા તેનાં પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થતો નથી. (૪૬) ૧. પ્રા. પા. - દેઠં નો હિત્વા / ૨. પ્રાચીન પ્રતમાં શ્રીશુક ઉવાચ’ પાઠ નથી. ૩, પ્રા. પા. - દાસીપતિઃ પતિતો | [1552 મબ્૩] છઠ્ઠો સ્કન્ધ 583 ય એવં’ પરમં ગુહ્યમિતિહાસમઘાપહમ્‌ 1 શ્રૃણુપાચ્છૂદ્વયા યુક્તો યશ્ચ ભક્ત્યાડનુકીર્તયેત્‌ । ૪૭॥ નવૈ સ નરકં યાતિ નેક્ષિતોર યમકિકરેઃ | યધપ્યમક્ઞલો મર્ત્યો વિષ્ણુલોકે મહીયતે 1૪૮॥ મ્રિયમાણો હરેર્નામ ગૃણન્‌2 પુત્રોપચારિતમ્‌ ! અજામિલોડપ્યગાદ્ધામ કિંપુનઃશ્રદ્ધયા ગૃણન્‌ 1 ૪૯॥ હે પરીક્ષિત! આ ઇતિહાસ અત્યંત ગોપનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું શ્રવણ અને કીર્તન કરે છે તે ક્યારેય નરકમાં જતો નથી. થમરાજના દૂતો તો તેની સામે આંખ ઊંચી કરીને જોઈ પબ્ર શકતા નથી. તે મનુષ્યનું જીવન ભલેને પાપમય જ કેમ ન હોય, તેની વૈકુંઠલોકમાં પૂજા થાય છે. (૪૭-૪૮) હે પરીક્ષિત! જુઓ, અજામિલ જેવા પાપીએ મૃત્યુવેળાએ પુત્ર-નિમિત્તે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું, તો તેને પણ વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ, તો પછી જે લો શ્રદ્ધાપૂર્વક ભગવાનન નામનું નિરંતર ઉચ્ચા તેમના વિશે તો કહેવાનું જ શું હોય? (૪૯) કકક ઈતિ શ્રીમદ્વાગવતે મહાપુસજ્ને પારમહંસ્યાં સંહિતાયાં *પષ્ઠસ્કન્ધેડ્જામલોપાખ્યાને હિતીયોડધ્યાવઃ ॥ ૨॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત અજામિલ-ઉપાખ્યાનમાંનો બીજો અધ્યાય સમાપ્ત.