Śrīmad Bhāgavatam

વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દૈવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરજ્ઞાથી દેવોનું દધીચિ કષિ પાસે જવું

દેવતાઓ વડે દધીચિ જાષિનાં અસ્થિઓથી વજનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

7 નવમો અધ્યાય વિશ્વરૂપનો વધ, વૃત્રાસુર થકી દેવોનો પરાજય, દૈવોએ કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનની પ્રેરજ્ઞાથી દેવોનું દધીચિ કષિ પાસે જવું કંઇક ઉવાચ? તસ્યાસન્‌ વિશ્વરૂપસ્ય શિરાંસિ ત્રીજ્નિ ભારત । સોમપીથં સુરાપીથમન્ઞાદમિતિ શુશ્રુમ ૧॥ સ વૈ બર્હિષિ દેવેભ્યો ભાગં પ્રત્યક્ષમુચ્ચકૈઃ | અવદદ્‌ યસ્ય પિતરો દેવાઃ સપ્રશ્રયં નૃપ ॥૨॥। સ એવ હિ દદૌ ભાગં પરોક્ષમસુરાન્‌ પ્રતિ । યજમાનોડવહદ્‌ ભાગં માતૃસ્નેહવશાનુગઃ ॥ ૩॥ તદ્‌ દેવહેલનં તસ્ય ધર્માલીકં સુરેશ્વરઃ | આલક્ષ્યતરસા ભીતસ્તચ્છીર્ષાણ્યચ્છિનદચ રુષા ॥ ૪ સોમપીથં તુ યત્‌ તસ્ય શિર આસીત્‌ કપિઞ્જલઃ ! કલવિક્ઃ સુરાપીથમન્ઞાદં યત્‌ સ તિત્તિરિઃ 1 ૫॥ બ્રહ્મહત્યામગ્જલિના જગ્રાહ યદપીશ્વરઃ2 । સંવત્સરાન્તે તદથં ભૂતાનાં સ વિશુદ્ધયે | ભૂમ્યમ્બુદુમયોષિદ્ભ્યશ્ચતુર્ધા વ્યભજદ્ધરિઃ ॥ ૬॥ ભૂમિસ્તુરીયં જગ્રાહ ખાતપૂરવરેણ વૈ। ઈરણં બ્રહ્મહત્યાયા રૂપં ભૂમૌ પ્રદેશ્યતે 1૭॥ તુર્ષી છેદવિરોહેણ વરેણ જગૃહુર્દુમાઃ 1 તેષાં નિર્યાસરૂપેણ બ્રહ્મહત્યા પ્રદેશ્યતે || ૮॥। શશ્ચત્કામવરેણાંહસ્તુરીયં જગૃહુઃ સ્તિયઃ | રજોરૂપેણ તાસ્વંહો માસિ માસિ પ્રદેશ્યતે | ૯।। શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને ત્રણ શિર હતાં. તેઓ એક મુખેથી સોમરસ તથા બીજા મુખેથી સુરા (મઘ) પીતા હતા અને ત્રીજા મુખેષી અન્ન આરોગતા હતા. (૧) તેમના પિતા ત્વ્ટા વગેરે બાર આદિત્યદેવો હતા, તેથી તેઓ (વિશ્વરૂપજી) યજ્ઞ સમથે પ્રત્યક્ષપણે મોટા સ્વરે ઉચ્ચારણ કરીને અત્યંત વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા હતા; (૨) અને એ શાથે જ ગુપ્ત રીતે અસુરોને પણ આહુતિ આપતા રહેતા હતા. તેમની માતા અસુસ્કુળની પતી, તેથી જ તેઓ માતૃપ્રેમને વશ વર્તીને યજ્ઞ કરતી વખતે આ પ્રમાણે અસુરોને યજ્ઞભાગ પહોંચાડતા રહેતા હતા. (૩) દૈવરાજ ઇન્દ્રે જોયું કે આ પ્રમાણે તેઓ દેવોનો અપરાધ અને ધર્મના બહાને અસત્ધ આચરણ [કપટ) કરી રહ્યા છે. આનાથી ઇન્દ્રને ડર લાગ્યો અને ક્રોધે ભરાઈને તેમણે ખૂબ જ ત્વરાથી તેમનાં ત્રણે શિર છેદી નાખ્યાં. (૪) વિશ્વરૂપનું સોમરસ પીનારું શિર ચાતક, મધપાન કરનારું શિર ગોરૈયો અને અન્ન આરોગનારું મુખ તેતર બની ગયાં. (૫) ઇન્દ્રે ઇંચ્છયું હોત તો તેઓ વિશ્ચરૂપના વધથી લાગેલું હત્યાનું પાપ દુર કરી શકત, પરંતુ તેમણે એમ કરવું યોગ્ય ન માન્યું, બલકે હાથ જોડીને તેનો (તે પાપ- ફળનો) સ્વીકાર કરી લીધો અને એક વર્ષ સુધી, તેમાંથી છૂટવાનો કોઈ ઉપાય કર્યો નહીં. ત્યારપછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે તેપશે પોતાની બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચીને પૃથ્વી, જળ, વૃક્ષો અને સ્રીઓને આપી. (૬) પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો અને બદલાપાં એવું વરદાન મેળવી લીધું કે જ્યાં ક્યાંય પણ ખાડો હોય તે (યોગ્ય) સમયે આપોઆપ પુરાઈ જશે. આ જ (પૃથ્વીએ સ્વીકારેલી) બ્રહ્મહત્યા ક્યાંક ક્યાંક ઊષર (ક્ષારયુક્ત ભૂમિ)ના રૂપમાં દેખાઈ આવે છે. (૭) બીજો ચતુર્થાશ વૃક્ષોએ (સ્વીકારી) લીધો અને તેમણે એવું વરદાન મેળવ્યું કે તેમનો કોઈ ભાગ કપાઈ જાપ તોપણ તે પાછો જોડાઈ જશે. તેમનામાં અત્યારે પણ ગુંદરરૂપે બ્રહ્મહત્યા દેખાઈ આવે છે. (૮) સ્ત્રીઓએ તે બ્રહ્મહત્યાનો ત્રીજો ચતુર્થાશ સ્વીકારી લીધો અને તેઓ સદૈવ પુરુષોનો સહવાસ કરી શકે એવું વરદાન મેળવ્યું. તેમની બ્રહ્મહત્યા દર ર્માંઠેને રજરૂપે દેખાઈ આવે છે. (૯) ૧. પ્રા. પા. - બાદરાયજરિર્વાચ 1 ૨. પ્રા. પા. - ભીત: શોર્પાલ્યસ્યાષ્છિનદ્‌! ૩. પ્રા. પા. - યદપીશ્ર: ! [1552 1 ૫1૦ ૫૦ 8૦ ( ણળ્ટ-1 ) મુઝળતી 21 612 શ્રીમદભાગવત [અબ૯ દ્રવ્યભૂયોવરેણાપસ્તુરીયંધ જગૃહુર્મલમ્‌ ! તાસુ બુદ્બુદફેનાભ્યાં દંષ્ટં તદ્ધરતિચે ક્ષિપન્‌ । ૧૦॥ હતપુત્રસ્તતસ્ત્વષ્ટા? જુહાવેન્દ્રાય શત્રવે | ઇન્દ્રશત્રો વિવર્ધસ્વ માચિરં જહિ વિદ્ધિષમ્‌ ॥। ૧૧॥। અથાન્વાહાર્યપચનાદુત્થિતો ઘોરદર્શનઃ | કૃતાન્ત ઇવ લોકાનાં યુગાન્તસમયે યથા ૧૨1 વિષ્વગ્વિવર્ધમાનં તમિષુમાત્રં દિને દિને । દગ્ધશૈલપ્રતીકાશં સન્ધ્યાભ્રાનીકવર્ચસમ્‌ | ૧૩॥ તપ્તતામ્રશિખાશ્મશ્રું મધ્યાહ્માર્કોગ્રલોચનમ્‌ | ૧૪॥ દેદીપ્યમાને ત્રિશિખે શૂલ આરોપ્ય રોદસી 1 નૃત્યન્તમુન્નદન્તં ચ ચાલયન્તં પદા મહીમ્‌ । ૧૫॥ દરીગમ્ભીરવકત્રેણ પિબતા ચ નભસ્તલમ્‌ ! લિહતા જિહ્ધયર્ક્ષાણિ ગ્રસતા ભુવનત્રયમ્‌ । ૧૬॥। મહતા સૌદ્રદંષ્ટ્રેણ જૃમ્ભમાણં મુઠુર્મુહુઃ | વિત્રસ્તા દુઠવુર્લોકા વીક્ષ્ય સર્વે દિશો* દશ ।।૧૭॥ ઘેનાવૃતા ઇમે લોકાસ્તમસા” ત્વાષ્ટ્રમૂર્તિના । સ વૈ વૃત્ર ઇતિ પ્રોક્તઃ પાપઃ પરમદારુણઃ ॥ ૧૮ તં નિજધ્નુરભિદ્ઠુત્ય સગણા વિબુધર્ષભાઃ | સ્વૈઃસ્વેદિવ્યાસ્શસધૈઃ સોડગ્રસત્‌તાનિકૃત્સ્નશઃ ॥ ૧૯॥ તતસ્તે વિસ્મિતાઃ સર્વે વિષણ્ણા ગ્રસ્તતેજસઃ | પ્રત્યગ્ચમાદિપુરુષમુપતસ્થુઃ સમાહિતાઃ || ર૦॥ પાજ્ઞીએ (જળ) બ્રહ્મહત્યાનો ચોથો ચતુર્થાશ સ્વીકારી લીધો અને વરદાન મેળવી લીધું કે વપરાશ થવા છતાં પણ ઝરણું વગેરે રૂપે તેની વૃદ્ધિ થતી જ રહેશે. ફીણ, પરપોટા વગેરે રૂપે તે બ્ર્મહત્યા દેખાઈ આવે છે; અને તેથી મનુષ્યો તેમને દૂર કરીને પાણી લેતા રહે છે. (૧૦) વિશ્વરૂપજીના મૃત્યુ પછી તેમના પિતા ત્વષ્ટા ‘હે ઇન્દ્રશત્રુ! તમારી અભિવૃદ્ધિ થાઓ અને જલદીમાં જલદી તમે શત્રુને મારી નાખો’ - આ પ્રમાણે ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે હવન કરવા લાગ્યા. (૧૧) યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહાર્ય-પચન નામના અગ્નિ (દક્ષિણાગ્નિ)માંથી એક મોટો ભયાનક પુરુષ (ત્ય) પ્રગટ થયો. તે એવો દેખાતો હતો કે જાણે લોકોનો નાશ કરવા માટે પ્રલયકાલીન વિકરાળ કાળ જ ઉત્પન્ન થયો હોય. (૧૨) (હે પરીક્ષિત!) તે દરરોજ પોતાના શરીરની બધી બાજુએ એક બાણ જેટલો વધતો રહેતો હતો. તે બળેલા પહાડ જેવો કાળો અને ભારે શરીરવાળો હતો. તેના શરીરમાંથી સંધ્યાકાળનાં વાદળો જેવી આભા નીકળતી હતી. (૧૩) તેના માથાના વાળ અને દાઢીમૂછ તપેલા તાંબા જેવા લાલ રંગનાં હતાં તથા તેની આંખો મધ્યાક્રના સૂર્ય જેવી ભડભડતી હતી. (૧૪) ચમકતી ત્રણ અણીઓવાળું ત્રિશૂળ લઈને જ્યારે તે નાચતો, બરાડતો અને ફૂદતો હતો ત્યારે પૃથ્વી કંપી ઊઠતી હતી અને એવું લાગતું હતું કે તેલે તે ત્રિશૂળ પર અંતરિક્ષને ઉપાડી રાખેલું છે. (૧૫) તે વારંવાર બગાસાં ખાતો હતો, એનાથી ગુકા જેવું તેનું વિકરાળ મુખ જ્યારે ખૂલતું ત્યારે લાગતું હતું કે તે જાશે) આખા આકાશને પી જશે, જીભથી બધાં નક્ષત્રોને ચાટી જશે અને પોતાની વિશાળ અને વિકરાળ દાઢોવાળા મોઢાથી ત્રણે. લોકોને ગળી જશે. તેનું ભયાનક રૂપ જોઈને બધા લોકો ભયભીત થઈ ગયા અને આમ-તેમ ભાગવા લાગ્યા. (૧૬- ૧૭) 5 (હે પરીક્ષિત!) ત્વષ્ટના (આ) તમોગુણી પુત્રે બધા લીકને ઘેરી લીધા હતા, તેથી જ તે પાપી અને અત્યંત કૂર પુરુષનું નામ વૃત્રાસુર પડ્યું. (૧૮) મોટા મોટા દેવો પોતપોતાના અનુયાયીઓ સહિત એકસામટા તેના પર તૂટી પડ્યા તથા પોતપોતાનાં દિવ્ય અસ્રો-શસ્ોથી પ્રહાર કરવા લાગ્યા; પરંતુ વૃત્રાસુર તેમનાં બધાં અસ્રો-શસ્રોને ગળી ગયો. (૧૯) ત્યારે તો દેવતાઓ અચંબામાં પડી ગયા, તેમનો પ્રભાવ ઓસરી ગયો. તે તમામ દીન-હીન અને ઉદાસ થઈ ગયા તથા પોતાના હૃદયમાં વિરાજમાન આદિપુરુષ ભગવાન નારાયણના, એકાગ્રચિત્ત થઈને, શરણે ગયા. (૨૦) ૧. તરા. પા.-કલરૂપવન 1 ૨. પા. પા.-તદરિરશિપત્‌1 ૩. પ્રા. પા.-હતે પુત તત૦ 1 ૪. પ્રા. પા. -દિવોક્સઃ 1 પ. પ્રા. પા.- તસતપસા ! 11552] અ૦૯] છઠ્ઠો સ્કન્ય 813 દેવા ઊચુઃ વાય્વપ્બરાગ્ન્યપ્ક્ષિતયસ્રિલોકા બ્રહ્માદતો યે વયમુદ્ધિજન્તઃ | યસ્મૈ બલિમન્તકોડસૌ બિભેતિ યસ્માદરણં તતો નઃ॥૨૧॥ અવિસ્મિતં તં પરિપૂર્ણકામં સ્વેનેવ લાભેન સમં પ્રશાન્તમ્‌ | વિનોપસર્પત્યપરં હિ બાલિશઃ શ્વલાડ્ગુલેનાતિતિતર્તિ સિન્ધુમ્‌ ।૨૨।। યસ્યોરુશૃદ્ટે જગતી સ્વનાવં મનુર્યથાડડબધ્ય તતાર દુર્ગમ્‌ સ એવ નસ્ત્વાષ્ટ્રભયાદ્‌ દુરન્તાત્‌ ત્રાતાડડશ્રિતાન્વારિચરોડપિ નૂનમ્‌ ॥ ૨૩॥ હરામ પુરા સ્વયમ્ભૂરપિ સંયમામ્ભ- સ્યુદીર્ણવાતોર્મિરવૈઃ કરાલે । એકોડરવિન્દાત્‌ પતિતસ્તતાર તસ્માદ્‌ ભયાદ્યેન સ નોસ્તુપારઃ । ૨૪1 ય એક ઈશો નિજમાયયા નઃ સસર્જ યેનાનુસૂજામ વિશ્વમ્‌ | વયં ન યસ્યાપિ પુરઃ સમીહતઃ પશ્યામ લિક પૃથગીશમાનિનઃ || ૨૫॥ યો નઃ સપત્તૈર્ભુશમર્ધમાનાન્‌ દેવર્ષિતિર્યડનૃષુ નિત્ય એવ। કૃતાવતારસ્તનુભિઃ સ્વમાયયા કૃત્વાડડત્મસાત્‌ પાતિ યુગે યુગે ચ ર૬! તમેવ દેવં વયમાત્મદૈવતં પરં પ્રધાન પુરુષં વિશ્વમન્યમ્‌ | દ્રજામ સર્વે શરણં શરકયં સ્વાનાં સ નો ધાસ્યતિ શં મહાત્મા || ર૭! 11552 ] દેવો (ભગવાનને પ્રાર્થના કરતા) બોલ્યા - વાયુ, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી - આ પાંચે ભૂતો, તેમનાથી બનેલા ત્રણે લોક, તેમના અધિપતિઓ બ્રહ્માજ વગેરે તથા અમે બધા દેવો જે કાળથી ભય પામીને તેને પૂજા-સામગ્રી અર્પણ કરતા રહીએ છીએ તે જ કાળ ભગવાનથી ભયભીત રહે છે, તેથી હવે (તો) ભગવાન જ અમારા રક્ષક છે. અમે તે ભગવાનની શરણે આવ્યા છીએ. (૨૧) હે પ્રભુ! તમારે માટે કશું નવું નથી તેથી કશું પણ જોઈને તમે વિસ્મિત થતા નથી. તમે પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી જ સર્વથા પૂર્ણકામ, સમ અને શાંત છો. આપના સિવાય કોઈ અન્યનું શરણ લેનાર, કૂતરની પૂંછડી પકડીને સમુદ્ર પાર કરવા ઇચ્છનાર જેવા મૂર્ખ છે. (૨૨) વૈવસ્વત મનુ કલ્પના અંતમાં જેમના વિશાળ શંગમાં પૃથ્વીરૂપી નૌકાને બાંધીને પ્રલયવેળાના સંકટમાંથી અનાયાસ જ ઊગરી ગયા હતા તે મત્સ્ય ભગવાન જ અમને - શરણાગત દેવોને, વૃત્રાસુરે ઊભા કરેલા દુસ્તર ભયમાંથી અવશ્ય ઉગારી લેશે. (ર૩) પ્રાચીનકાળમાં પ્રચંડ પવનનાં ઝાપટાંને લીધે ઊઠેલાં ઊંચાં ઊંચાં મોજાઓની ગર્જનાને કારણે બ્રહ્માજી ભગવાન (શ્રીવિષ્ણુ)ના નાભિકમળમાંથી અત્યંત ભયાનક પ્રલયકાળના જળમાં પડી ગયા હતા અને જોકે પોતે લાચાર હતા તોપદ્ર જેમની કૃપાથી તેઓ તે આકફતમાંથી ઊગરી ગયા હતા તે જ ભગવાન અમને આ સંકટમાંથી પાર ઉતારે. (૨૪) તે જ શ્રીપ્રભુએ પોતે. અદ્ધિતીય હોવા છતાં પબ્ર પોતાની માયાથી અમારી સચના કરી અને તેમની જ કૃપાથી અમે સૃષ્ટિ-રચનાનું સંચાલન કરીએ છીએ. જોકે તેઓ અમારી સામે જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે અને કરાવે છે તેમ છતાં ‘અમે સ્વતંત્ર ઈશ્વર છીએ’ એ પ્રમાણેના પોતાના અભિમાનને કારણે અમે તેમના સ્વરૂપને જાલી શક્તા નથી. (૨૫) તે શ્રીપ્રભુ જ્યારે જુએ છે કે દેવો પોતાના શત્રુઓથી ધણા દુઃખી થઈ રહ્યા છે ત્યારે તેઓ (પોતે) નિર્વિકાર હોવા છતાં પણ પોતાની માયાનો આશ્રય લઈને દેવ, ઝષિ, પશુપક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લે છે તથા યુગે-વુગે અમને પોતાના સમજીને અમારું રથણ કરે છે. (ર૬) તેઓ જ સર્વના આત્મા એ પરમ આચધ્યદેવ છે. તેઓ જ પ્રકૃતિ અને પુરુષરૂપે વિશ્વનું કારણ છે. વિશ્વથી અલગ પણ છે અને વિશ્વરૂપ પણ છે. અમે બધા તે જ શરણાંગત- વત્સલ ભગવાન શ્રીહરિનું શરણ લઈએ છીએ. તે મહાન આત્મા શ્રીપ્રભુ પોતાના સ્વજનો એવા અમારું - દેવતાઓનું અવશ્ય કલ્યાણ કરશે. (૨૭) 614 શ્રીમદભાગવત [અ૦૯ કુક ઉવાચ? ઇતિ તેષાં મહારાજ સુરાણ્ામુપતિષ્ઠતામ્‌ર । પ્રતીચ્યાં દિશ્યભૂદાવિઃ શદ્મચક્રગદાધર: ।। ૨૮॥ આત્મતુલ્ધૈઃ પોડશભિર્વિના શ્રીવત્સકૌસ્તુભૌ । પર્યુપાસિતમુસિદ્રશરદમ્બુરુહેક્ષણણ્‌ ॥ર૯॥ દૅષ્ટ્વા તમવનૌ સર્વ ઈક્ષણાહાદવિક્લવાઃ ! દણ્ડવત્‌ પતિતા રાજગ્છનૈરુત્થાય તુષ્ટુવુઃ ॥ ૩૦॥ દેવા ઊીમુઃ નમસ્તે યશવીર્યાય વયસે ઉત તે નમઃ | નમસ્તે હ્યસ્તચક્રાય નમઃ સુપુરુહૂતયે | ૩૧॥। યત્‌ તે ગતીનાં તિસૃજ્ચામીશિતુઃ પરમં પદમ્‌ । નાર્વાચીનો વિસર્ગસ્ય ધાતર્વેદિતુમર્હતિ || ૩૨॥ 3કનમસ્તેડસ્તુ ભગવન્‌ નારાયણ વાસુદેવાદિ- પુરુષ મહાપુરુષ મહાનુભાવ પરમમ%્રલ પરમકલ્યાણ પરમકારણિક કેવલ જગદાધાર લોકૈકનાથ સર્વેશ્ર લક્ષ્મીનાથ પરમહેસપરિત્રાજકેઃ પરમેણાત્મયોગસમાધિનાપરિભાવિતપરિસ્ફુટપારમ- હંસ્યધર્મેણોદ્ઘાટિતતમઃકપાટદ્રારે ચિત્તેડપાવૃત આત્મલોકે સ્વયમુપલબ્ધનિજસુખાનુભવો ભવાન્‌ ॥૩૩॥ દુરવબોધ ઇવ તવાયં વિહારયોગો યદશરણોડશરીર ઈદમનવેક્ષિતાસ્મત્સમવાય આત્મનૈવાવિક્રિયમાણેન સગુણમગુણઃ સૃજસિ શ્રીથુકદેવજી કહે છે - હે મહારાજ! દેવોએ જ્યારે ભગવાનની આ પ્રમાણે સ્તુતિ-મર્થના કરી ત્યારે શંખ-ચક- ગદા-પદ્મધારી ભગવાન સ્વયં તેમની સામે અંતર્દેશમાં પ્રગટ થયા. (૨૮) ભગવાનનાં નેત્રો શરદ્કતુવેળાનાં કમળ જેવાં વિકસેલાં હતાં. તેમની સાથે સોળ પાર્ષદો તેમની સેવામાં પ્રવૃત્ત હતા. તેઓ દેખાવે બધી રીતે ભગવાનના જેવા જ હતા; સિવાય કે તેમનાં વહઃસ્થળ પર શ્રીવત્સલાંછન અને ગળામાં કૌસ્તુભમજ્િ ન હતાં. (૨૯) હે રાજન્‌! ભગવાનનાં દર્શન પામીને તે બધા દેવો આનંદથી વિહ્વળ થઈ ગયા. તે બધાએ ધરતી પર આળોટીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા અને પછી ધીરે ધૌરે ઊઠીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. (૩૦) દેવો (સ્તુતિ કરતા) બોલ્યા - હે ભગવન! યજ્ઞમાં સ્વર્ગ વગેરે આપવાની શક્તિ અને તેમનાં ફળની સીમા નક્કી કરનારા કાળ પણ તમે જ છો. યજ્ઞમાં વિધ્નો નાખનારા દૈત્યોને આપ ચક્રથી છિન્નભિન્ન કરી નાખો છો, તેથી આપના નામો અપાર છે. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. (૩૧) હે વિધાતા! સત્ત્વ, રજ અને તમ - આ ત્રણ ગુજ્ઞો અનુસાર જે ઉત્તમ, મધ્યમ અને અધમ ગતિઓ મ્રાપ્ત થાય છે તેમના નિયામક આપ જ છો. આપ પુરાબ્ર પુરુષ છો. આ કાર્યરૂપ જગતનું કોઈ પણ પ્રાણી તમારા પરમ પદના વાસ્તવિક રૂપને જાભ્રી શકતું નથી. (૩ર) હે ભગવન્‌! નારાયજ્! વાસુદેવ! આપ આદિ પુરુષ (જગતનું પરમ કારણ) અને મહાપુરુષ (પુરુષોત્તમ) છો. આપનો મહિમા અસીમ છે. આપ પરમ મંગલમય, પરમ ક્લ્યાણસ્વરૂપ અને ઘરમ દયાળુ છો. આપ જ સમસ્ત જગતના આધાર અને અદ્વિતીય છો. માત્ર આપ જ સમસ્ત જગતના સ્વામી છો. આપ સર્વેશ્વર છો, દેવી લહ્મીપતિ છો. હે પ્રભુ! પરમહંસ પરિત્રાજક વિરક્ત મહાત્માઓ જ્યારે આત્મસંયમરૂપી પરમ સમાપિપૂર્ક સારી પેઠે તમારું ચિંતન કરે છે ત્યારે તેમન! શુદ્ધ અંતઃકરણમાં પરમહંસોના ધર્મરૂપ ભગવદ્‌ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. આનાથી તેમના દદયનાં અજ્ઞાનરૂપી દ્વાર ખૂલી જાય છે અને તેમન આત્મલોકમાં આપ આત્માનંદરૂપે કશાય આવરણ વિના પ્રગટ થાઓ છો આપ સર્વાન્તર્યામી હોવાથી તેમના હૃદયમાં પહેલેથી જ બિરાજમાન છો. અને તેઓ આપનો અનુભવ કરીને ધન્ય થઈ જાય છે. એવ! આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. (૩૩) હે ભગવન્‌! આપની લીલાના રહસ્યને જાળવું ઘલું જ પુશ્કેલ છે; કારણ કે કોઈ પણ આશ્રય અને પ્રાકૃત શરીર વિના જ, ૧. પ્રા. પા. - શપિરુવાચ | ૨. પ્રા, પા. - ૦મધિતિ૦ ! [15521 મ૦૯] છઠ્ઠો સ્કન્ધ પાસિ હરાસિ 1૩૪ અથ તત્ર ભવાન્‌ કિં દેવદત્તવદિહ ગુણવિસર્ગપતિતઃ પારતન્ત્યેણ સ્વકૃતકુશલાકુશલં કલમુપાદદાત્યાહોસ્વિદાત્મા- રામ ઉપશમશીલઃ સમઝ્જસદર્શન ઉદાસ્ત ઇતિ હ વાવ ન વિદામઃ॥1૩૫॥ ન [હિ વિરોધ ઉભય ભગવત્યપરિંગણિતગુણગણ ઈશ્વરેડનવગાક્યમાહાત્મ્યેડર્વાચીનવિકલ્પવિતર્ક- વિચારપ્રમાણાભાસકુતર્કશાસ્રકલિલાન્તઃકરણાશ્રય- દુરવગ્રહવાદિનાં વિવાદાનવસર ઉપરતસમસ્તમાયામયે કેવલ એવાત્મમાયામત્તર્ધાય કોન્વર્થો દુર્ઘટ ઇવ ભવતિ સ્વરૂપદ્યાભાવાત્‌ ॥૩૬1। સમવિષમમતીનાં મતમનુસર્રસે યથા રજ્જુખણ્ડઃ સર્પાદિધિયામ્‌ । ૩૭।। સ એવ હિ પુનઃ સર્વવસ્તુનિ વસ્તુસ્વરૂપઃ સર્વેશ્વરઃ સકલ- જગત્કારણકારણભૂતઃ સર્વપ્રત્યગાત્મત્વાત્‌ સર્વગુણા- ભાસોપલક્ષિત એક એવ પર્યવશેષિતઃ ॥ ૩૮॥। અથ હ વાવ તવ મહિમામૃતરસસમુદ્રવિપ્રુષા* સકૃદવલીઢયા૨ સ્વમર્નાસિ “નિષ્યન્દમાનાનવરત- સુખેન વિસ્મારિતદંષ્ટશ્રુતવિષયસુખ- અમારા સહયોગની અપેક્ષા નહીં રાખતાં, સ્વયં નિર્વિકાર, રહીને નિર્ગુશ્ન હોવા છતાં સ્વયં જ આ સગુણ જગતનું સર્જન, રક્ષણ અને સંહાર કરો છો. (૩૪) હે ભગવન્‌! આપ દેવદત્ત જેવા અર્થાત્‌ કોઈ વ્યક્તિ જેવા ગુબ્રોના કાર્યરૂપ આ જગતમાં જીવરૂપે પ્રગટ થાઓ છો અને કર્માને આધીન થઈને પોતે કરેલાં સાસં-ખોટાં કર્મોનું ફળ ભોગવો છો આપ આત્મારામ, શાંતસ્વભાવ તથા સર્વથી ઉદાસીન - સાક્ષીમાત્ર થઈ રહો છો તથા સૌને સમાન જુઓ છો. આવી આપની પરસ્પર વિરોધી લીલા અમારી સમજમાં આવતી નથી. (૩૫) અમે સમજીએ છીએ કે જો આપનામાં આવી બે પ્રકારની લીલાઓ હોય તો તેનો કોઈ વિરોધ નથી કારણ કે આપ સ્વયં ભગવાન છો. આપના અનંત ગુણો છે, આપનો મહિમા અપાર છે અને આપ સર્વ શક્તિમાન છો. આપ પુરાણ પુરુષ છો. તેને જાણ્યા વિના ભેદદષ્ટિવાળા આધુનિક લોકો કે જેમનું અનેક પ્રકારના કુતર્ડપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કરીને અંતઃકરણ દૂષિત થઈ ગયું છે તેઓ, આપના સંબંધમાં દુસગ્રહપૂર્વક અવાસ્તવિક વાતો કરતા હોય છે, પરંતુ તેનાથી આપના પ્રભુત્વમાં કશો ફેર પડતો નથી. આપ તો સમસ્ત માયામય પદાર્થોથી ભિન્ન વિશુદ્ધસ્વરૂપ છો. જેમનું માયાનું. આવરણ હટી ગયું છે તેવા ભક્તો આપના તે વિશુદ્સ્વરૂપને જાણે છે. ખરેખર, માધા વડે પોતાને છુપાવીને રાખનારા આપના માટે શું અશક્ય છે? આપ સર્વથી વિલણ અને અનિર્વચનીય છો. (૩૬) જેમ એક જ દોરડાના ટુકડામાં મનુષ્યને સાપની બ્રાન્તિ થાય છે પરંતુ જ્ઞાની મનુષ્યને દોરડું જ દેખાય છે, તેમ બ્રાન્તિગ્રસ્ત લોકો આપને કર્તા, ભોક્તા આદિ અનેક રૂપોમાં જુએ છે પરંતુ શાનીઓ આપને શુદ્ધ સચ્ચિદાનંદરૂપે જ જુએ છે. (૩૭) ૬ ઘિચારપૂર્વક જોવાથી જજ્ઞાય છે કે આપ જ જગતના તમામ પદાર્થોમાં સત્તારૂપે રહેલા છો, સર્વના સ્વામી, અને સંપૂર્ણ જગતના કારણ બ્રહ્માજી અને પ્રકૃતિ વગેરેના પણ કારણ છો. આપ સર્વના અંતર્યામી, અંતરાત્મા છો. તેથી જગતમાં જેટલા પણ ગુણોનો આભાસ થાય છે તે બધામાં અધિષ્ઠાનરૂપે આપની જ પ્રતીતિ થાય છે. તેથી શ્રુતિઓએ “નેતિ નેતિ’ દ્રારા જગતના સમસ્ત પદાર્થોનો નિષેધ કરીને છેવટે નિષેધની પરિસીમારૂપે આપ જ શેષ રહો છો એમ કહ્યું છે. (૩૮) હે મધુસૂદન! આપનો મહિમા અમૃતરસનો સાગર છે. તેના એક બુંદનો પણ જેણે એકવાર પણ સ્વાદ ચાખી લીધો છે તેના હૃદયમાં નિત્ય-નિરંત્ર પરમાનંદની અખંડ ૧. પ્રા. પા. - મહિમમહાગૃત૦ 1 ૨, મર. પા. - સલ્લીકયા | ૩. પ્રા. પા. - ત્યાનેનાનવ૦ | 616 શ્રીમદભાગવત [અ૦૯ લેશાભાસાઃ પરમભાગવતા એકાત્તિનો ભગવતિ સર્વભૂતપ્રિયસુહૃદિ સર્વાત્માનિ નિતરાં નિરન્તરં નિરવૃતમનસઃ કથમુ હ વા એતે મધુમથન પુનઃ સ્વાર્થકુશલા હ્યાત્મપ્રિવસુહૃદઃ સાધવસ્ત્વચ્ચરણામ્બુજાનુસેવાં વિસુર્જાન્ત ન યત્ર પુતરયં સંસારપર્યાવર્તઃ | ૩૯ ત્રિભુવનાત્મભવન ત્રિવિક્રમ ત્રિનયન ત્રિલોક- મનોહરાનુભાવ તવૈવ વિભૂતયો દિતિજદનુજાદયશ્વાપિ તેષામનુપક્રમસમયોડયમિતિ સ્વાત્મમાયયા સુરનરમૃગમિશ્રિતજલચરાકૃતિભિર્યથાપરાધ દર દણ્ડધર દધર્થ એવમેનમપિ’ ભગવઝ્જહિ ત્વાષ્ટ્રમુત યદિ મન્યસે 1૪૦॥ અસ્માર્કં તાવકાનાં તવ નતાનાં૨ તત તતામહ તવ ચરણનલિનયુગલધ્યાનાનુ- બદ્ધહદયનિગડાનાં સ્વલિક્રવિવરણેનાત્મસાતૃતા- નામનુકમ્પાનુરગ્જિતવિશદરુચિરશિશિર- સ્મિતાવલોકેન વિગલિતમધુરમુખરસામૃતકલયા ચાન્તસ્તાપમનઘાર્હસિ શમયિતુમ્‌ 1 ૪૧। અથ ભગવંસ્તવાસ્માભિરખિલજગદુત્પત્તિસ્થિતિલય- નિમિત્તાયમાનદિવ્યમાયાવિનોદસ્ય સકલજીવ- નિકાયાનામન્તર્હદયેષુ બહિરપિ ચ બ્રહ્મપ્રત્યગાત્મ- સ્વરૂપેણ પ્રધાનરૂપેણ ચ યથાદેશકાલ- દેહાવસ્થાનવિશેષં તદુપાદાનોપલમ્ભકતથાડનુભવતઃ સર્વપ્રત્યયસાક્ષિણ આકાશશરીરસ્ય સાક્ષાત્પર- બ્રહ્મણઃ કિયાનિહ વા પરમાત્મનઃ ધારા વહેવા માંડે છે. આને કારણે આ લોક અને પરલોકના જેટલાં પદ્મ સુખ સાંભળવામાં આવ્યાં છે. તે બધાં જ વિસરાઈ જાય છે. સમસ્ત પ્રાણીઓના પરમ હિતૈષી, સુકદ અને સર્વાત્મા એવા આપ પરમાત્મામાં જેણે પોતાના ચિત્તને નિરંતર પરોવી દીધું છે અને જેઓ આપના તે ચરણ્રારવિંદરૂપી અમૃતનું પાન કરવારૂપી સ્વાર્થમાં કુશળ છે તેવા આપના તે મ્રિય અને સુદ પરમ ભાગવત (ભક્ત)જનો મૃત્યુરૂપી આ સંસારચક્રમાંથી હંમેશને માટે છૂટી જાય છે. (૩૯) દૃ હે ત્રિવિક્રમ! હે ત્રિનયન આ ત્રશે લોક આપનું ભવન છે. આપનું સામર્થ ત્રજ્ને લોકોને આનંદદાયી છે. દૈત્યો અને દાનવો પણ આપની જ વિભૂતિઓ છે. પરંતુ આ સમય તેમની ઉન્નતિનો નથી એવું વિચારીને અમારી આપને વિનંતી છે કે ઉપદ્રવીઓને દંડ આપવા માટે પોતાની માયાથી આપ દેવ, મનુષ્ય, મૃગ અને નર-સિંહ જેવા મિશ્ર પ્રા્ની તથા મત્સ્યાદિ જળચરોના રૂપમાં સમથ-સમવ પર અવતાર ધારણ કરો છો તે રીતે હે પ્રભુ! આપ ઉચિત સમજો તો આ વૃત્રાસુરનો વધ કરો. (૪૦) હે ભગવન્‌! હે અનઘ્‌! આપ અમારા 1પિતા, પિતામહ - સર્વ કાંઈ છો. અમે આપના આત્મીય છીએ અને [નિરંતર આપની સામે મસ્તક નમાવેલા રીએ છીએ. આપના ચરણકમળોનું ધયાન ધરતાં ધરતાં અમારું હદય તેમાં જ પ્રેમાસક્ત થઈ ગયું છે. આપે પોતાનો દિવ્ય ગુશ્રોથી યુક્ત સાકાર શ્રીવિગ્રહ અમારી સામે પ્રગટ કરીને અમને અપનાવ્યા છે; તેથી હે પ્રભુ! અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે આપ દઘયાપૂર્ણ, નિર્મળ સુંદર અને શીતળ સ્મિતયુક્ત દષ્ટિથી તથા પોતાના મુખારવિંદમાંથી ટપકતાં મનોહર વાશીરૂપ સુમધુર સુધાબિંદુઓથી અમારા દયના તાપનું શમન કરો અને અમારા અંતરાગ્નિને શાંત કરો. (૪૧) હૈ પ્રભુ! જેમ અગ્નિનો તણખો અગ્નિને પ્રકાશિત કરવામાં અસમર્થ છે તેવી જ રીતે અમે પણ આપને કોઈ પ્રાર્થના કરવામાં અસમર્થ છીએ. આપને તો કહેવાનું જ ન હોય! કારજ કે આપ અંતર્યામી છો. આપ સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી દિવ્ય માયાની સાથે વિનોદ કરતા રહો છો આપ બ્રહ્મરૂપે સર્વવ્યાપી છો તથા તમામ જીવોનાં અંતઃકરણમાં અંતર્યામીરૂપે વિરાજમાન છો. અને બહાર પણ પ્રકૃતિરૂપે આપ જ વિરાજમાન છો. જગતમાં જેટલાં પણ દેશ, કાળ, શરીર, વગેરેનો વિજાગ છે તેમના ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, અને પ્રકાશકના રૂપમાં અનુભવ કરનાર પણ આપ જ છો. આપ જ બધી ૧. ત્રા. પા. - ત્તમપિ | ૨, પ્રા. પા. - રત્ના હન્ત તવ 1 અ૦૯] છઠ્ઠો સ્કન્ધ 617 અર્થવિશેષો વિજ્ઞાપનીયઃ વિસ્ફુલિક્ાદિભિરિવ હિરણ્યરેતસઃ ॥ ૪૨॥ સ્માદ્‌ અત એવ સ્વયં તદુપકલ્પયાસ્માક ભગવતઃ પરમગુરોસ્તવ ચરણશતપલાશચ્છાયાં વિવિધ- વૃજિનસંસારપરિશ્રમોપશમનીમુપસૃતાનાંર વયં યત્કામેનોપસાદિતાઃ || ૪૩॥ અથો ઈશ જહિ ત્વાષ્ટ્રં ગ્રસન્તં ભુવનત્રયમ્‌ । ગ્રસ્તાનિ યેન નઃ કૃષ્ણ તેજાંસ્યસ્રાયુધાનિ ચ । ૪૪॥। દહનિલયાથ નિરીક્ષકાય કૃષ્ણાય મૃષ્ટયશસે નિરુપક્રમાય | સત્સડ્ગ્રહાય ભવપાન્થનિજાશ્રમાપા- વન્તે પરીષ્ટગતયે હરષે નમસ્તે 1 ૪૫॥ હેંસાય કશુક ઉવાચ અથૈવમીડિતો રાજન્‌ સાદરં ત્રિદશૈર્હરિઃ । સ્વમુપસ્થાનમાકર્ણ્ય પ્રાહ તાનભિનન્દિતઃ । ૪૬॥ શ્ાંભગવાનુવાચ પ્રીતોડહં વઃ સુરશ્રેષ્ઠા મદુપસ્થાનવિધયા | આત્મૈશ્વર્યસ્મૃતિઃ પુંસાં ભક્તિશ્વેવ યયા મવિ ॥૪૭॥ કિં દુરાપં મયિ પ્રીતે તથાપિ વિબુધર્ષભાઃ । મય્યેકાન્તમતિર્નાન્યન્મત્તો વાગ્છતિ તત્ત્વવિત્‌ । ૪૮॥ ન વેદ કૃપણઃ શ્રેય આત્મનો ગુણવસ્તુદંક ! તસ્યતાનિચ્છતો યચ્છેદ્‌ યદિ સોડપિ તથાવિધઃ ॥ ૪૯॥ સ્વયં નિઃ્રેયસં વિદ્ધાન્‌ ન વકત્યજ્ઞાય કર્મ હિ । નરાતિ રોગિણોડપથ્યં વાગ્છતો૨ [હે ભિષક્તમઃ ॥ ૫૦॥ મઘવન્‌ યાત ભદ્રં વો દધ્યગ્ચમૃષિસત્તમમ્‌ | વિધાવ્રતતપઃસારં ગાત્રં યાચત મા ચિરમ્‌ 1 ૫૧॥। વૃત્તિઓના સાક્ષી છો. આપ આકાશની જેમ સર્વગત અને નિર્લેપ છો. માટે જ, અમે અમારું મંતવ્ય આપને નિવેદિત કરીએ એવી અપેક્ષા નહીં રાખતાં, જે કાર્ય માટે અમે અહીં આવ્યા છીએ તેને આપ પૂર્વ કરો. આપ અચિંત્ય ઔશ્વર્યથી સંપન્ન અને જગતના પરમ ગુરુ છો. અમે આપના ચરણકમળોની શરણમાં આવ્યા છીએ, કે જે વિવિધ પાપોના ફળસ્વરૂપ જન્મ-મૃત્યુરૂપ સંસારના તાપને શાન્ત કરી દેનારા છે. (૪૨-૪૩) હે સર્વશક્તિમાન શ્રીકૃષ્ણ! વૃત્રાસુરે અમારા પ્રભાવને અને અસ્રો-શસ્રોને તો ગળી જ લીધાં છે, હવે તે ત્રણ લોકને પણ ભરખી જશે. આપ વધ કરો. (૪૪) હે પ્રભુ! આપ શુદ્ધસ્વરૂપ, હૃદયસ્થિત શુદ્ધ જ્યોતિર્મમ આકાશ, સૌના સાથી, અનાદિ, અનંત અને ઉજ્જ્વળ કીર્તિસંપન્ન છો. સંતો આપના ભજનરૂપી ધનનો જ સંગ્રહ કરે છે. સંસારપથના પ્રવાસીઓ કરી- ફરીને જ્યારે આપના શરજ્માં આવે છે ત્યારે આપ તેમને પરપાનંદસ્વરૂપ અભીષ્ટ કળ આપો છો અને એ રીતે આપ તેમના જન્મ-જન્માંતરના કષ્ટને હરી લો છો. હે પ્રભુ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. (૪૫) શ્રીશુકદેવજી ક્હે છે - (હે પરીક્ષિત!) આ પ્રમાલ્ે ઘણા આદરપૂર્વક દેવોએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે તેઓ પોતાની સ્તુતિ સાંભળીને ઘણા પ્રસન્‍ન થવા અને તેમણે તેમને કહ્યું. (૪૬) શ્રીભગવાને કહ્યું - હે શ્રેષ્ઠ દેવો! આપે સ્તુતિયુક્ત જ્ઞાનથી મારી ઉપાસના કરી છે, તેથી હું તમાસ પર પ્રસન્ન છું. આ સ્તુતિ વડે જીવોને પોતાના વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ અને મારી ભક્તિ પ્રાપ્ત થાપ છે. (૪૭) હે દેવશિરોમણિઓ! મારા પ્રસન્‍ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી; તોપણ મારા અનન્યપ્રેમી તત્તવેત્તા ભક્તો મારી પાસૈથી મારા સિવાવ અન્ય કશું જ ઇચ્છતા નથી. (૪૮) જે મનુષ્ય જગતના વિષયોને સત્ય સમજે છે તે મૂર્ખ પોતાનું વાસ્તવિક કલ્યાણ (શામાં છે તે) જાણતો નથી. તેથી તે વિષયોને ચાહે છે વળી, કોઈ જાણનારો તેને વિષયભોગ જ આપે છે તો તે પણ તેવો જ મૂર્ખ છે. (૪૯) જે મનુષ્ય મુક્તિનું સ્વરૂપ જાશે છે તે (તો) અજ્ઞાનીને પણ કર્મોમાં ફસાવાનો ઉપદેશ આપતો નથી; જેમ કે રોગી ઇચ્છતો હોવા છતાં સારો વૈધ તેને કુપથ્ય નથી આપતો. (૫૦) ઢે દેવરાજ ઇન્દ્ર! તમારા બધાનું કલ્યાણ થાઓ. હવે વિલંબ ન કરો. ત્&પિશિરોમલિ દધીચિ પાસે જાઓ અને તેમની પાસેથી તેમનું શરીર, કે જે ઉપાસના, વ્રત તથા તપસ્યાને કારણે અત્યંત દહ થઈ ગયું. ૧. પ્રા. પા. - ત્યુપસક્રતાનાં | ૨. મા. પા. - ત્તોઈપિ ભિન ૬08 શ્રીમદભાગવત [અ૦ ૧૦ સવાઅધિગતો ધધ્યફ્ડશ્ચિભ્યાં બ્રહ્મ નિષ્કલમ્‌’ । છે તે માગી લો. (૫૧) દધીચિ ત્રષિ પૂર્ણ બ્રહ્મજ્ઞાની યદ્‌વા અશ્શિરો નામ તયોરમરતાં વ્યધાત્‌ ॥ પ૨॥ | છે. બંને અશ્વિનીકુમારોને અશ્વના શિરેથી ઉપદેશ કરવાને કારણે તેમનું એક નામ “અશ્ચશિર ’ પણ છે. તેમણે ઉપદેશ કરેલી આત્મવિધાના પ્રભાવે જ બંને અશ્ચિનીકુમારો ક જીવન થઈ ગયા. (પ૨) અથર્વવેદી દધીચિ ત્દષિએ દધ્યડડાથર્વણરતવષ્્રે વર્માભેઘં મદાત્મકમ્‌ । જ્‌ ય. સ્વરૂપભૂત અભેધ નારાયશરકવચનો સૌપ્રથમ વિશ્વરૂપાય યત્‌પ્રાદાત્‌ત્વષ્ટા યત્‌ ત્વમધાસ્તતઃ || ૫૩॥ ! ઉપદેશ ત્વહાને કર્યો હતો. તે જ ઉપદેશ ત્વષ્ાએ વિવ રૂપને આપ્યો અને વિશ્વરૂપ પાસેથી તમને મળ્યો. (૫૩) દધીચિ શ્દષિ ધર્મના પરમ મર્મજ્ઞ છે. તેઓ તમને લોકોને, ખાસ યુષ્મભ્યંયાચિતોડશ્ચિભ્યાં ધર્મજઞોડડ્ઞાનિ દાસ્યતિ | કરીને અશ્વિનીકુમારોના માગવાથી પોતાનાં શરીરનાં અંગો તતસ્તૈરાયુધશ્રેષ્ઠો વિશ્વકર્મવિનિર્મિતઃ | અવશ્ય આપી દેશે. ત્યારપછી વિશ્વકર્મા દ્વારા તે અંગોમાંથી હિત: એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવી લેજો. હે દેવરાજ! મારી યેન વૃત્રશિરો હર્તા મત્તેજઉપબૃંહિતઃ ॥ ૫૪॥ કિર દ કેળ તરે હે જગામ વવના મસ્તક છેદી લેશો. (પ૪) હે દેવો! વૃત્રાસુરનું મૃત્યુ થવાથી તમે બધા ફરીથી તેજ, અસ્રો-શસ્રો અને સંપત્તિઓ પ્રાપ્ત તસ્મિન્‌ વિનિહતે યૂયં તેજોડસ્્રાયુધસમ્પદઃ ! કરી લેશો. અવશ્ય તમારું કલ્યાણ થશે, કારણ કે મારા ભૂયઃ પ્રાપ્સ્યથ ભદ્રં વો ન હિંસન્તિ ચ મત્પરાન્‌ || પષ।। | શરણ્રાગતોને કોઈ કષ્ટ આપી શક્તું નથી. (૫૫) આઇ ગાતર ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે નવમોડધ્યાયઃ ॥ ૯॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત નવમો અધ્યાય સમાપ્ત.