Śrīmad Bhāgavatam

બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો

દૃ?
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

૮ બારમો અધ્યાય બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો નારદ ઉશાચ બ્રહ્મચારી ગુરુકુલે વસન દાન્તો ગુરોર્હિતમ્‌ । આચરન્‌ દાસવન્ઞીચો ગુરૌ સુદંઢસૌહદઃ |।૧॥ સાયં પ્રાતરપાસીત ગુર્વઝ્યર્કસુરોત્તમાન્‌ | ઉભેચેસન્ધ્યે ચયતવાગ્‌ જપન્બ્રહ્મસમાહિતઃ ।। ૨॥। છન્દાંસ્યધીયીત ગુરોરાહૂતશ્ચેત્‌* સુયન્ત્રિતઃ । ઉપક્રમેડવસાને ચ ચરણો શિરસા નમેત્‌ 1 ૩॥ મેખલાડજિનવાસાંસિ જટાદણ્ડકમણ્ડલૂન્‌ । બિભૃયાદુપવીતં ચ દર્ભપાણિર્યથોદિતમ્‌ 1૪॥। સાયં પ્રાતશ્ચરેદ્વેક્ષે ગુરવે તજ્ઞિવેદયેત્‌ | ભુગ્જીત યધ્નુજ્ઞાતો્* નો ચેદુપવસેત્ક્વચિત્‌ । ૫॥ સુશીલો મિતભુગ્‌ દક્ષઃ શ્રદ્ધાનો જિતેન્દ્રિયઃ । યાવદર્થ વ્યવહરેત્‌ સ્્રીષુ સ્રીનિર્જિતેષુ ચ | ૬॥ નારદજી કહે છે - (હે યુધિ! કરતા બ્રહ્મચારીએ પોતાની ઇન્દ્રિયોને જેમ વિનીત બની રહેવું. ગુરુનાં ચરણોમાં સુદઢ અનુ: રાખવો અને તેમના હિતમાં કાર્યો કરતા રહેવું; (૧) સાંજે અને સવારે ગુરુ, અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ કરવી તથા મૌન ધારણ કરીને એકાગ્રતાપૂર્વક ગાયત્રી જપ કરતા રહીને બંને સમયની સંધ્યાપૂજા કરવી. (ર) જ્યારે બોલાવે ત્યારે જ સંપૂર્ણપલ્રે અનુશાસન (શિસ્ત)માં રહીને તેમની પાસે વેદોનો અભ્યાસ કરવો; પાઠના અને અંતે ગુરુનાં ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કરવા. (૩) શાસ્ત્રની આજ્ઞા અનુસાર મેખલા, મૃગચર્મ, વસ, જટા, દંડ, કમંડળ, યજ્ઞોપવીત તથા હાથમાં દર્ભ ધારણ કરવાં. (૪) સાંજે અને સવારે ભિક્ષા માગી લાવવી અને તે ગુરુને સમર્પિત કરી દેવી; તેઓ આજ્ઞા આપે ત્યારે ભોજન કરવું અને ક્યારેક આજ્ઞા ન આપે તો ઉપવાસ કરવો; (૫) પોતાના શીલનું રક્ષણ કરવું; ઓછું જમવું; પોતાનાં કાર્યો નિપુથતા સાથે કરવાં; શ્રદ્ધા રાખવી અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી; સીઓ અને સ્ત્રીઓને વશ રહેનારાઓ સાધે જેટલી જરૂર ૧. પ્રા. પા. - ત્સન્યે સધથારવિનિર્ણય એકાત | ૨. પ્રા. પા. - સન્‍્યે ઉભે | ૩, પ્રા. પા. - વ્તશેહ વન્તિતઃ ! ૪. પ્રા પા. - તદનુટ। 736 શ્રીમદભાગવત [અ૦૧૨ વર્જવેત્પ્રમદાગાથામગૃહસ્થો બૃહદ્વ્રતઃ | કેશપ્રસાધનોન્મર્દસ્નપનાભ્યગ્જનાદિકમ્‌ | ગુરુસ્રીભિર્યુવતિભિઃ કારયેન્નાત્મનો યુવા ॥ ૮।। નન્વગ્નિઃ પ્રમદા નામ’ ઘૃતકુમ્ભસમઃ પુમાન્‌ ! સુતામપિ રહો જહ્યાદન્યદા યાવદર્થકૃત્‌ 1 ૯॥ કલ્પયિત્વાડડત્મના યાવદાભાસમિદમીશ્વરઃ | દ્વૈતં તાવન્ન વિરમેત્તતો હ્યસ્ય વિપર્યયઃ | ૧૦॥ એતત્‌ સર્વ ગૃહસ્થસ્ય સમામ્નાતં યતેરપિ | ગુરુવૃત્તિર્વિકલ્પેન ગૃહસ્થસ્યર્તુગામિનઃ૨ ॥ ૧૧॥ અઝનાભ્યગ્જનોન્મર્દસ્ત્યવલેખામિષં” મધુ | સગ્ગન્ધલેપાલકારાંસ્ત્યજેયુર્યે ધૃતવ્રતાઃ || ૧૨ ઉષિત્વૈવં ગુરુકુલે દ્વિજોડધીત્યાવબુધ્ય ચ | ત્રથી સાક્નોપનિષદં યાવદર્થ યથાબલમ્‌ |૧૩॥ દત્ત્વા વરમનુજ્ઞાતો ગુરોઃ કામં યદીશ્વરઃ । ગૃહ વનં વા પ્રવિશેત્પ્રવ્રજેત્‌ તત્ર વા વસેત્‌ । ૧૪॥ અગ્નૌ ગુરાવાત્મનિ ચ સર્વભૂતેષ્વધોક્ષજમ્‌ । ભૂતેઃ સ્વધામભિઃ પશ્યેદપ્રવિષ્ટં પ્રવિષ્ટવત્‌ ॥ ૧૫॥ એવંવિધો બ્રહ્મચારી વાનપ્રસ્થો યતિર્ઝૃહી । ચરન્‌ વિદિતવિજ્ઞાનઃ પરં બ્રહ્માધિગચ્છતિ | ૧૬॥ હોય તેટલો જ વ્યવહાર કરવો. (૬) જે ગૃહસ્થ ન હોય અને પોતે બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તેળે સ્ત્રીવિષયક ચર્ચાથી તો અળગા જ રહેવું જોઈએ. (કારણ કે) ઇન્દ્રિયો ઘણી બળવાન છે, એ પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ ક્ષુબ્ધ કરીને આકર્ષ લે છે. (૭) યુવાન બ્રહ્મચારીએ યુવાવયની ગુરુપત્નીઓ પાસે વાળ ઓળાવવા, શરીર ચોળાવવું, સ્નાન કરાવવું, સુગંધિત દ્રવ્યો લગાડાવવાં વગેરે કાર્યો કરાવવાં જોઈએ નહીં; (૮) (કારણ કે) સ્રીઓ આગ જેવી છે અને પુરુષો ઘીના ઘડા જેવા છે. એકાન્તમાં તો પોતાની પુત્રી સાથે પણ રહેવું જોઈએ નહીં; જ્યારે તે એકાંતમાં ન હોય ત્યારે પણ તેની પાસે આવશ્યકતા અનુસાર જ રહેવું જોઈએ. (૯) જ્યાં સુધી આ જીવ આત્મ-સાક્ષાત્કાર દ્વારા ‘આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસમાત્ર છે’ એવો નિશ્ચય કરી લઈને સ્વતંત્ર થઈ જતો નથી ત્યાં સુધી “હું પુરુષ છું અને આ સ્ત્રી છે’ એવો કૈતભાવ દૂર થતો નથી અને ત્માં સુધી એ પણ ચોક્કસ છે કે આવા પુરુપો જો સ્ત્રીઓના સંસર્ગમાં રહે તો એમનામાં એમની ભોગ્યબુદ્ધિ થઈ જ જશે. (૧૦) આ શીલ-ર્ષબ્ર વગેરે ગુભ્રોનું ગૃહસ્થ અને સંન્યાસી બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરતા હોય તેમણે (આંખોમાં) કાજળ અને (કેશમાં) તેલ લગાડવાં નહીં; (શરીરે) સુગંધિત દ્રવ્યો ચોળવાં નહીં; સ્રીઓનાં ચિત્રો બનાવવાં નહીં. તેમણે માંસ અને મદિરા સાથે કોઈ સંબંધ રાખવો નહીં તથા ફૂલહાર, અત્તર- ફલેલ, ચંદન અને આભૂષણોનો ત્યાગ કરી દેવો. (૧૨ ) આ પ્રમાલે ગુરુકુળમાં નિવાસ કરતા રહીને દ્િજાતિએ પોતાની શક્તિ અને આવશ્થકતા પ્રમા્ને વેદ, તેમનાં શિક્ષા, કલ્પ વગેરે. અંગો અને ઉપનિષદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. (૧૩) પછી, જો સામર્થ્ય હોય તો ગુરુને મોં-માગી દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ-આશ્રમમાં પ્રવેશ કરવો અથવા આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે જ આશ્રમમાં રહેવું. (૧૪) જોકે ભગવાન સ્વરૂપથી સર્વત્ર એકરસ રહેલા છે તેથી તેમનું ક્યાંય પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું બનતું નથી, તોપણ તેઓ અસ્તિ, ગુરુ, આત્મા અને સમસ્ત પ્રાણીઓમાં પોતાના આશ્રિત જીવોની સાથે વિશેષરૂપે વિરાજમાન છે; તેથી તેમના પર હંમેશાં નજર જમાવેલી રહેવી જોઈએ. (૧૫) આ પ્રમાણે આચરણ કરનારો બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી અથવા ગૃહસ્થ વિજ્ઞાન-સંપન્ન થઈને પરમ-બ્રહ્મતત્તતતતો અનુભવ પ્રાપ્ત કરી લે છે. (૧૬) ૧. પ્રા. પા. - ધૃતકૃષ્ભઃ પુમાનતઃ | ૨. પ્રા. પા. - ત્કામિનઃ | ૩. પ્રા. પા. - ત્લોકામિષ | અ૦ ૧૨] સાતમો સ્કંધ 737 વાનપ્રસ્થસ્ય વક્ષ્યામિ નિયમાન્મુનિસમ્મતાન્‌પ । યાનાતિષ્ઠન્ચે મુનિર્ગચ્છેદષિલોકમિહાગ્જસા* ॥ ૧૭॥। ન કૃષ્ટપચ્યમશ્નીયાદકૃષ્ટં ચાપ્યકાલતઃ । અગ્નિપક્વમથામં વા અર્કપક્વમુતાહરેત્‌ ॥। ૧૮॥। વન્ધૈશ્વરપુરોડાશાન્નિર્વપેત” કાલચોદિતાન્‌ | લબ્ધે નવે નવેડશ્નાે પુરાણં તુ પરિત્યજેત્‌ । ૧૯॥ અગ્યર્થમેવ શરણમુટજં વાડદ્રિકન્દરામ્‌”’ । શ્રયેત હિમવાય્વગ્નિવર્ષાર્કાતપષાર્ટ£ સ્વયમ્‌ || ૨૦॥। કેશરોમનખશ્મશ્રુમલાનિ જટિલો દધત્‌ | કમણ્ડલ્વજિને દણ્ડવલ્કલાગ્નિપરિચ્છદાન્‌ ॥ ૨૧॥। ચરેદ્‌ વને દ્વાદશાબ્દાનષ્ટૌ વા ચતુરો મુનિઃ | દ્વાવેકં વા યથા બુદ્ધિ્ન વિપદ્યેત કૃચ્છૂતઃ ॥ રર યદાડકલ્પઃ સ્વક્રિયાયાં વ્યાધિભિર્જરયાડથવા? । આન્વીક્ષિક્યાં વા વિધાયાં કુર્યાદનશનાદિકમ્‌ ॥ ૨૩।। આત્મન્યગ્નીન્સમારોપ્ય સંન્યસ્યાહંમમાત્મતામ્‌ ! કારણેષુ” ન્યસેત્‌ સમ્યક્‌ સક્ધાતં તુ યથાર્હતઃ ॥ ર૪! ખેખાનિ વાયો નિઃશ્ચાસાંસ્તેજસ્યૂષ્માણમાત્મવાન્‌ | અખ્સ્વસૃક્શ્લેષ્મપૂયાનિ ક્ષિતો શેષ યથો્રવમ્‌ ॥ રપ॥ વાચમગ્નૌ સવક્તવ્યામિન્દ્રે શિલ્યં કરાવપિ ! પદાનિ ગત્યા વયસિ રત્યોપસ્થં પ્રજાપતો । ર ૬ (હે યુધિષ્ઠિર!) હવે હું જાષિઓના મત અનુસાર વાનપ્રસ્થ આશ્રમના નિયમો બતાવું છું. એમનું આચરણ કરવાથી વાનપ્રસ્થ-આશ્રમીને અનાયાસ જ ત્થષિઓના લોક મહર્લોકની પ્રાપ્તિ થઈ જાય છે. (૧૭) વાનપ્રસ્થ-આશ્રમીએ ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન થતાં ચોખા, ઘઉં વગેરે ધાન્ય ખાવાં જોઈએ નહીં. ખેડ્યા વિના પેદા થયેલું અનાજ પણ જો કસમથે પાક્યું હોય તો તે પલ ખાવું જોઈએ નહીં. તેણે અગ્નિથી રાંધેલું કે કાચું અનાજ પલ ખાવું નહીં. માત્ર સૂર્યની ગરમીથી પાકેલા કંદ, મૂળ, ફળ વગેરેનું જ સેવન કરવું. (૧૮) જંગલોમાં આપોઆપ જ પેદા થયેલાં ધાન્યોથી નિત્ય-વૈમિત્તિક ચરુનો (અર્થાત્‌યશનિમિત્ે રાંધેલા અન્નનો) અને પુરોડાશનો (અર્થાત યજ્ઞ માટે બનાવેલ ચોખાના લોટના ભોજનનો) હવન કરવો. જ્યારે નવાં અન્ન, ફળ, ફૂલ વગેરે મળવા લાગે ત્યારે અગાઉ એક્ઠા કરેલા અન્નનો પરિત્યાગ કરી દેવો. (૧૯) અગ્નિહોત્રના અગ્નિની જાળવણી માટે જ ઘર, પર્ણકુટિ કે પહાડની ગુફાનો આશ્રય લેવો. પોતે ઠંડી, પવન, અગ્નિ, વરસાદ અને ગરમી સહન કરવાં. (૨૦) માથા પર જટા ધારણ કરવી અને વાળ, રુવાડાં, નખ તેમ જ દાઢીમૂછ કપાવવાં નહીં તથા શરીર પરથી મેલ પભ અળગો કરવો નહીં. કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ- વસ્ત અને અગ્નિહોત્રની સામગ્રી પોતાની પાસે રાખવાં. (૨૧) વિચારવાન મનુષ્યે બાર, આઠ, ચાર, બે કે એક વર્ષ સુધી વાનપ્રસ્થ-આશ્રમના નિયમોનું પાલન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું કે ક્યાંક વધુ તપ કરવાનો ક્લેશ સહન કરવાને લીધે બુદ્ધિ શિથિલ બની ન જાય. (ર૨) વાનપ્રસ્થી મનુષ્ય જ્યારે બીમારી કે ધડપણને કા પોતાનાં કર્મો પૂરાં ન કરી શકે અને વેદાન્ત-વિચાર કરવાની પણ પોતાની શક્તિ ન રહે ત્યારે તેણે ઉપવાસ વગેરે વ્રત કરવાં જોઈએ. (૨૩) ઉપવાસ કરતા પહેલાં જ તેણે પોતાના આહવનીય વગેરે અગ્નિઓને પોતાના આત્મામાં લીન લેવા. ‘હું’પબ્રાનો અને ‘મારું’પણાનો ત્યાગ કરીને શરી તેનાં કારણભૂત તત્વોમાં યથાયોગ્ય રીતે સમ્યકપણે લીન લેવું. (૨૪) જિતેન્દ્રિય પુરુષે પોતાના શરૌરના છિદ્ર- અવકાશોને આકાશમાં, પ્રાણોને વાયુમાં, ઉષ્માને અગ્નિમાં, લોહી-કફ-પરુ વગેરે જળયુક્ત તત્વોને જળમાં અને અસ્થિ વગેરે શેષ વસ્તુઓને પૃથ્વીમાં લીન કરી લેવાં. (૨૫) આ જ પ્રમાલ્ે વાણીને અને તેના કર્મ ઉચ્ચારણ-ભાપાને તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિમાં, હાથોને અને તેમના વડે થતા કલા-કૌશલ્યને ઇન્દ્રમાં,ચરલોને અને તેમની ગતિને કાળસ્વરૂપ વિષ્ણુમાં, રતિ અને ઉપસ્થને પ્રજાપતિમાં તેમ જ પાયુ અને ૧. પ્રા. પા. - ત્સક્રતાન્‌! ૨. પ્રા. પા. - તથાતિટ | ૩. પ્રા. પા. - વ્હૉજસા | ૪. પ્રા. પા. - તપેન્નિત્યનોદિતાન્‌ ! પ. પ્રા. પા. - ત્કન્દરમ્‌। ૬. પ્રા. પા. - ત્તપમાશ્રયમ્‌! ૭. પ્રા. પા. - ત્યોત વા! ૮. પ્રા. પા. - કારણે વિન્યસેત્‌ | 738 શ્રીમદભાગવત [અ૦૧૩ મૃત્યૌ પાયું વિસર્ગ ચ યથાસ્થાનં વિનિર્દિશેત્‌ ! દિક્ષુશ્રોત્રં સનાદેન સ્પર્શમધ્યાત્મનિ’ ત્વચમ્‌ । ૨૭।। રૂપાણિ ચક્ષુષા રાજન્‌ જ્યોતિષ્યભિનિવેશયેત્‌રે । અપ્યુ પ્રચેતસા જિહાં પ્રેવૈરદાણં ક્ષિતો ન્યસેત્‌ || ર૮ મનો મનોરશૈશ્ચન્દ્રે” બુદ્ધિ બોધ્ધૈઃ કવો પરે । કર્માણ્યધ્યાત્મના રુદ્રે યદહંમમતાક્રિયા | સત્તવેન ચિત્ત ક્ષેત્રશે ગુશેર્વૈકારિકં પરે | ૨૯॥ અપ્યુ ક્ષિતિમપો જ્યોતિષ્યદો વાયૌ નભસ્યમુમ્‌ ! કૂટસ્થે તચ્ચ મહતિ તદવ્યક્તેડક્ષરે ચ” તત્‌ | ૩૦॥ ઇત્યક્ષરતયાડડત્માર્ન ચિન્માત્રમવશેષિતમ્‌ । જ્ઞાત્વાડદ્યોડથ વિરમેદગ્ધયોનિરિવાનલઃ ।। ૩૧॥। મળોત્સર્ગને તેમના આશ્રય અનુસાર મૃત્યુમાં લીન કરી લેવાં. શ્રોત્ર (કાન)ને અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને દિશાઓમાં, સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર-સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત” રસના-ઇન્દ્રિય (જીભ)ને. જળમાં અને હે રાજન્‌! પ્રાણ-ઇન્દ્રિય (નાક)ને અને તેના વડે સુંઘવામાં આવતી ગંધને પૃથ્વીમાં લીન કરી લેવાં, (૨૬-૨૮) મનોરથોસહિત મનને ચંદ્રમામાં, સમજમાં આવતા પદાર્થો સહિત બુદ્ધિને બ્રહ્મામાં તથા અહંતા અને મમતા-રૂપ ક્રિયા કરતા અહંકારને તેનાં કાર્યો સહિત રુદ્રમાં લીન કરી લેવાં. આ જ પ્રમાણે ચેતના સહિત ચિત્તને ક્ષેત્ર (જીવ)માં અને ગુણોના કારણભૂત વિકારી-જેવા પ્રતીત થતા જીવને પરબ્રહ્મમાં લીન કરી લેવાં. (૨૯) એ સાથે જ પૃથ્વીને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં,અહેકારને મહત્તત્ત્માં, મહત્ત્વને અવ્યક્તમાં અને અવ્યક્તને અવિનાશી પરમાત્મામાં લીન કરી લેવાં. (૩૦) આ પ્રમાણે, અવિનાશી પરમાત્માના રૂપમાં અવશિષ્ટ (અંતે બચવા પામતી) જે ચિદ્-વસ્તુ રહે તે આત્મા છે, તે હં છું

  • એવું જાણીને અનન્ય ભાવમાં સ્થિત થઈ જવું. જેમ અગ્નિ પોતાના આશ્રભૂત લાકડું વગેરે ભસ્મ થઈ જવાથી પોતે શાન્ત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે તેવી જ રીતે તેણે. (વાનપ્રસ્થી પુરુષે) પણ ઉપરત થઈ જવું. (૩૧) રિસ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમ્રમસ્કન્ધે” યુધિષ્ઠિરનારદસંવાદે સદાચારનિર્ણયો નામ દ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨॥! સાતમા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિર-નારદસંવાદમાંનો સદાચારનિર્ણય નામનો બારમો અધ્યાય સમાપ્ત.