ચોથો અધ્યાય નારદ 6વચ એવં વૃતઃ શતધૃતિર્હિરણ્યકશિપોરથ ! પ્રાદાત્તત્તપસા પ્રીતો વરાંસ્તસ્ય સુદુર્લભાન્ ॥ ૧॥ શ્રહોવાચ તાતેમે દુર્લભાઃ પુંસાં યાન્ વૃણીષે વરાન્ મમ ! તથાપિ વિતરામ્ય%૨ વરાન્ યદપિ દુર્લભાન્ ॥ ર॥ તતો જગામ ભગવાનમોઘાનુગ્રહો વિભુઃ | પૂજિતોડસુરવર્યેણ સ્તૂયમાનઃ પ્રજેશ્વરૈઃ | ૩॥ એવં લબ્ધવરો દૈત્યો બિભ્રદ્ધેમમયં વપુઃ । ભગવત્યકરોદ્ દ્વેષ ભ્રાતુર્વધમનુસ્મરન્ ॥૪॥ સ વિજિત્ય દિશઃ સર્વા લોકાંશ્ ત્રીન્ મહાસુરઃ । દેવાસુરમનુષ્વેન્દ્રાન્ ગન્ધર્વગરુડોરગાન્ 1 ૫॥ સિદ્ધચારણવિદ્યાધ્રાનૃષીન્ પિતૃપતીન્ મનૂન્ ! યક્ષરક્ષઃપિશાચેશાન્ પ્રેતભૂતપતીનથ* || ૬॥ હિરણ્યકશિપુના અત્યાચારોનું અને પ્રહ્લાદના ગુણોનું વર્ણન નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) હિરણ્યકશિપુએ. બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારનાં અત્યંત દુર્લભ વરદાન માગ્ધાં ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધાં. (૧) બ્રહ્માજીએ કહ્યું - હે તાત! તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો તે જીવો માટે ઘણાં જ દુર્લભ છે; પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધાં જ વરદાન આપી દઉં છું, (ર) (નારદજી યુધિષ્ઠિરને કહે છે-) બ્રહ્માજીનાં વરદાન ક્યારેય અસત્ય થતાં નથી. તેઓ સમર્થ તેમ જ ભગવદ્રૂપ જ છે. વરદાન મળી ગયા પછી હિરણ્ધકશિપુએ તેમની પૂજા કરી. ત્યારપછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. (૩) બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશિપુનું શરીર સૂરવર્ણ જેવું કાન્તિમાન અને હૃષ્ટપુષ્ટ થઈ ગયું. પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે ક્રેષ કરવા લાગ્યો. (૪) તે મહાદૈત્યે સમસ્ત દિશાઓ, ત્રણે લોક તથા દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વ, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિધાધરો, ત્દષિઓ, પિતૃઓના અધિપતિ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત, ભૂતપતિ તેમ જ સમસ્ત પ્રાભ્રીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં ૧. પ્રાચીન પ્રતમાં ‘હિરશ્ય…નામ’ - એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - તમ્યઘ વરાન્ થઘષિ | ૩. પ્રા. પા. - તપતીન્ પ્રભુઃ ! 686 શ્રીમદભાગવત [અ૦૪ સર્વસત્ત્વપતીગ્જિત્વા વશમાનીય વિશ્વજિત્ | જહાર લોકપાલાનાં સ્થાનાનિ સહ તેજસા | ૭।! દેવોધાનશ્રિયા જુષ્ટમધ્યાસ્તે સ્મ ત્રિવિષ્ટપમ્ । મહેન્દ્રભવનં સાક્ષાશિર્મિતં વિશ્વકર્મણા | ત્રૈલોક્યલક્ષ્મ્યાયતનમધ્યુવાસાખિલર્ઢિમત્ || ૮॥। યત્ર વિદ્ઠમસોપાના મહામારકતા ભુવઃ | યત્ર સ્ફાટિકકુડ્યાનિ વૈદ્ર્યસ્તમ્ભપડક્તયઃ | ૯॥ યત્ર ચિત્રવિતાનાનિ પદ્મરાગાસનાનિ’ ચ | પયફફેનનિભાઃ શય્યા મુક્તાદામપરિચ્છદાઃ ॥ ૧૦॥ કૂજદ્ધિર્નુપુરેદેવ્યઃ શબ્દયન્ત્ય ઇતસ્તતઃ | રત્નસ્થલીષુપશ્યન્તિ સુદતીઃસુન્દરં મુખમ્ | ૧૧॥। તસ્મિન્મહેન્દ્રભવને મહાબલો* મહામના નિર્જિતલોક એકરાટ્ | રેમેડભિવન્દયાડદ્રિયુગઃ સુરાદિભિઃ પ્રતાપિતેરૂર્જિતચણ્ડશાસનઃ ॥૧૨॥ તમજ્ન મત્ત મધુનોરુગન્ધિના વિવૃત્તતામ્રાક્ષમશેષધિષ્ણ્યપાઃ | ઉપાસતોપાયનપાણિભિર્વિના ત્રિભિસ્તપોયોગબલૌજસાં પદમ્ 1૧૩॥ જગુર્મહેન્દ્રાસસમોજસા સ્થિત વિશ્ચાવસુસ્તુમ્બુરુરસ્મદાદયઃ ૨ । ગન્ધર્વસિદ્ધા શષયોડસ્તુવન્મુહુ- ર્વિધાધરા અપ્સરસશ્ચ પાણ્ડવ | ૧૪॥ સ એવ વર્ણાશ્રમિભિઃ ક્રતુભિર્ભરિદક્ષિણૈઃ । ઇજ્યમાનો હવિર્ભાગાનગ્રહીત્ સ્વેન તેજસા ॥ ૧૫॥। કરી લીધા; ત્યાં સુધી કે તે વિશ્વવિજયી દેત્યે લોકપાલોની શક્તિ અને તેમનાં સ્થાન પણ પડાવી લીધાં, (૫-૭) હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉધાનોના સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો. સ્વયં વિશ્વકર્માજીએ બનાવેલું ઇનદનું ભવન તેનું નિવાસસ્થાન હતું. તે ભવનમાં ત્રશૈ લોકનું. સૌંદર્ય મૂર્તિમંત થઈને નિવાસ કરતું હતું. તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું. (૮) તે ભવનમાં પરવાળાંની સીડીઓ, પન્નાની ફરસ, સ્ફટિકમણિની દીવાલો, વૈદર્યમજિના સ્તંભ અને માણેકની બેઠકો હતી. રંગબેરંગી ચંદરવા હતા. દૂધના ફીણ જેવી (સ્વચ્છ-શભ્ર) શય્યાઓ શોભી રહી હતી, કે જેમના પર મોતીઓની ઝાલરો હતી. (૯-૧૦) સર્વાગસુંદર અપ્સરાઓ પોતાનાં નૃપુરોનો રણ્રઝણ, ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં-તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નીરખતી હતી. (૧૧) મહેન્દ્રના તે મહેલમાં, મહાબળવાન અને મહામનસ્વી હિરલ્કશિપુ બધા લોકને જીતીને, સૌનો એકત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાચ્યો. તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેનાં ચરણોની વંદના કરતા હતા. (૧૨) તે તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત્ત રહેતો હતો, તેની આંખો લાલ અને ચઢેલી રહેતી હતી. તે સમયે તે તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા. (૧૩) તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે હે યુધિષ્ઠિર! વિશ્વાવસુ, તુંબુરુ તથા અમે બધાય લોકો તેની સામે ગાન કરતા હતા. ગંધર્વો, સિદ્ધો, શ્ષિજનો, વિધાધરો અને અપ્સરાઓ વારંવાર તેની સ્તુતિ કરતાં હતાં. (૧૪) હે યુધિષ્ઠિર! તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમધર્મનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તે પોતે છીનવી લેતો ૧. પ્રા. પા. - ત્સગસમાનિ ચ | ૨. પ્રા. પા. - મહાસુરો મહાબલો નિટ | ૩. પ્રા. પા. - ન્સ્નારાદયઃ | અ૦૪] સાતમો સધ 687 અકૃષ્ટપચ્યા તસ્યાસીત્ સમ્્વીપવતી મહી ! તથા કામદુઘા ધૌસ્તુપ નાનાશ્ચર્યપદં નભઃ ૧૬1 રત્નાકરાશ્ચ રત્નૌયાંસ્તત્પત્યશ્ચોહુરર્મિભિઃ | ક્ષારસીધુઘૃતક્ષૌદ્રદધિક્ષીરામૃતોદકાઃ 11૧૭ શૈલા દ્રોણીભિરાક્રીડ સર્વ્તુષુ ગુણાન્ દુમાઃ ! દધાર લોકપાલાનામેક એવ પૃથગ્ગુણાન્ 1૧૮ સઈઇત્થંનિર્જિતકકુબેકરાડ* વિષયાનપ્રિયાન્ ! યથોપજોષં ભુગ્જાનો નાતૃપ્યદજિતેન્દ્રિયઃ ॥ ૧૯! એવમૈશ્ચર્યમત્તસ્ય દૅપ્સ્યોચ્છાસ્્રવર્તિનઃ 1 કાલો મહાન્ વ્યતીયાય બ્રહ્મશાપમુપેયુષઃ ॥ ૨૦ તસ્યોગ્રદણ્ડસંવિગ્નાઃ સર્વે લોકાઃસપાલકાઃ | અન્યત્રાલબ્ધશરણાઃ શરણં યયુરચ્યુતમ્ | ર૧! તસ્યૈ નમોડસ્તુ કાષ્ઠાયૈ યત્રાત્મા હરિરીશ્વરઃ । યદ્ગત્વાનનિવર્તન્તે શાન્તાઃ સંન્યાસિનોડમલાઃ || ૨૨! ઇતિ તે સંયતાત્માનઃ સમાહિર્તાધિયોડમલાઃ ! ઉપતસ્થુર્હૂપીકેશ વિનિદ્રા વાયુભોજનાઃ | ૨૩॥ તેષામાવિરભૂદ્વાણી અરૂપા* મેઘનિઃસ્વના ! સન્ઞાદયન્તી કકુભઃ સાધૂનામભપક્રી ॥ ર૪! મા ભૈષ્ટ વિબુધશ્રેષ્ઠાઃ સર્વેષાં ભદ્રમસ્તુ વઃ | મદર્શનં [હે ભૂતાનાં સર્વશ્રેયોપપત્તથે | રપ! જ્ઞાતમેતસ્ય દૌરત્મ્યં દૈતેયાપસદસ્ય ચ | તસ્ય શાન્તિ કરિષ્યામિ કાલં તાવત્મરતીક્ષત | ર૬॥ | હતો. (૧૫) પૃથ્વીના સાતેથ ઠ્વીપો પર તેનું અખંડ રાજ્ય- શાસન પતું. સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ પરતી ધાન્ય આપતી હતી. તે જે કંઈ ઇંચ્છતો તે તેને અંતરિકમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાતજાતની આશ્ચર્જજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું. (૧૬) આ જ પ્રમાણે ખારા પાલ્રીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દર્હીનો, દ્ધનો અને મીઠા પાણીનો - એ (સાતેય) સમુદ્રો પોતપોતાની પત્નીઓ - નદીઓ સહિત મોજાંઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા. (૧૭) પર્વતો પોતાની તળેટીઓરૂપે તેને માટે કીડાસ્થાન પૂરાં પાડતા હતા અને વૃક્ષો બધી શ્તુઓમાં ફૂલતાં- -ફળતાં હતાં, બધા લોકપાલોના વિભિન્ન તે એક્લો જ ધરણ કરતો હતો. (૧૮) આ પ્રમાણે દિગ્વિજયી અને એક્છત્ર સમ્રાટ થઈને તે પોતાને ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો. પરંતુ આટલા વિપયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી; કારજ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો. (૧૯) તે આવા રૂપે પ્ર ભગવાનનો જ પાર્ષદ હતો કે જેને સનકાદિ શ્ષિઓએ શાપ આપ્યો હતો. તે એશ્રર્યને કારશે મદોન્મત્ત થઈ રદ્રો હતો અને ઘમંડથી છડી જઈને શાસ્ોની મર્યાદાઓનું ઉલ્લંધન કરી રહ્યો હતો. જોતજોતામાં જ તેના જીવનનો ઘણોબધો સમપ વીતી ગયો, (૨૦) તેના કઠીર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું. (૨૧) “જ્યાં સર્વાત્મા જગદીશ્ર શ્રીહરિ નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાન્ત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ (સંસારમાં) ફરી પાછા આવતા નથી તે, ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ’ (૨૨)
- આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સંયત અને પોતાના મનને સમાહિત કરીને તે સૌએ ખાવા-પીવાનું અને નિદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી. (૨૩) એક દિવસે તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ; તેના ધ્વનિથી દિશાઓ ગૂંજી ઊઠી. સાધુજનોને અભપ આપતી તે વાણી હતી - (૨૪) “હે શ્રેષ્ઠ દેવતાઓ! ડરો નહીં. તમારા સર્વેનું કલ્યાણ થાઓ. મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. (ર૫) આ અધ દેત્યની દુષ્ટતાને હું પહેલાંથી જાથું છું. હું તેને ખતમ કરી દઈશ. (પરંતુ) હમણાં તો તમે થોડા દિવસો સુધી (યોગ્ય) સમધ આવવાની રાહ જુઓ. (૨૬) ૧. કરા. પા. - ગાવો! ૨. પ્રા. પા. - વ્કકુપ્સક્લાન્ વિટ! ૩. પ્રા. પા. - આકાશાન્મેધન | કકક શ્રીમદભાગવત [અ૦૪ યદા દેવેષુ વેદેષુ ગોષુ વિપ્રેષુ સાધુષુ | ધર્મે મથિ ચ વિદ્ધેષઃ સ વા આશુ વિનશ્યતિ ॥ ર૭॥। નિર્વરાય પ્રશાન્તાય સ્વસુતાય મહાત્મને । પ્રહ્માદાય યદા કુઠ્યોદ્ધનિષ્વેડપિ વરોર્જિતમ્ ॥ ૨૮॥ નારદ ઉવાચ? ઇત્યુક્તા લોકગુરુણા તં પ્રણમ્ય દિવૌકસઃ । ન્યવર્તન્ત ગતોહેગા મેનિરે ચાસુરં હતમ્ | ૨૯॥। તસ્થ દૈત્યપતેઃ પુત્રાશ્ચત્વારઃ પરમા.કુતાઃ । પ્રહ્ધાદોડભૂન્મહાંસ્તેષાં ગુણૈર્મહદુપાસકઃ ॥ ૩૦॥ બ્રહ્મફ્યઃ શીલસમ્પન્નઃ સત્યસન્ધો જિતેન્દ્ર આત્મવત્સર્વભૂતાનામેકઃ પ્રિયસુહત્તઃ દાસવત્સંનતાર્યાડધ્રિઃ પિતૃવદીનવત્સલઃ ભ્રાતૃવત્સદેશે સ્નિગ્ધો ગુરુષ્વીશ્વરભાવ* વિધ્યાર્થરૂપજન્માઢ્યો માનસ્તમ્ભવિવર્જિતઃ ॥ ૩૨॥ નોઠ્ધિગ્નચિત્તો વ્યસનેષુ નિઃસ્પૃહઃ શ્રુતેષુ દૅષ્ટેષુ ગુશ્ેષ્વવસ્તુટંક્ | દાન્તેન્દ્રિયપ્રાણશરીરધીઃ સદા પ્રશાન્તકામો રહિતાસુરોડસુરઃ ॥ ૩૩॥ યસ્મિન્મહદગુણા રાજન્ ગૃહ્યન્તે કવિભિર્મુહુઃ । ન તેડધુનાપિ ધીયન્તે યથા ભગવતીશ્વરે ॥ ૩૪॥ યં સાધુગાથાસદસિ રિપવોડપિ સુરા નૃપ । પ્રતિમાનં પ્રકુર્વન્તિ કિમુતાન્યે ભવાદંશાઃ | ૩૫॥ કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો, વેદ, ગાયો, બ્રાહ્મણો, સાધુઓ, ધર્મ અને મારી સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે વિનાશ થઈ જાય છે. (ર૭) આ (હિરલ્યકશિપુ) જ્યારે પોતાના વેરભાવરહિત, શાન્તસ્વભાવ અતે મહાત્મા એવા તેના પુત્ર પ્રહ્લાદ સાથે દ્રોહ કરશે - તેનું અનિષ્ટ કરવા ઇચ્છશે ત્યારે, ભલેને વરદાનને કારણે આ શક્તિસંપન્ન રહ્યો, હું તેનો વધ કરી નાખીશ.” (૨૮) નારદજી કહે છે - સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને (આકાશવાશી દ્વારા) આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને પ્રણામ કરીને પાછા અઃવી ગયા. તેમનો બધો ઉદ્વેગ ચાલ્યો ગયો અને તેમને એવું લાગ્યું કે હિરણ્યકશિપુ (હવે) મરેલો જ છે. (૨૯) હે યુધિષ્ઠિર! દૈત્યરાજ રિરણ્યકશિપુને અત્યંત વિલક્ષણ ચાર પુત્રો હતા. તેમાંના પ્રહ્લાદજી આમ તો સૌથી. નાના હતા, પણ ગુણોમાં સૌથી મોટા ઉપાસક (ભગવદ્ભક્ત) હતા. (૩૦) સૌમ્ય સ્વભાવવઃળા, સત્યપ્રતિજ્ઞ અને જિતેન્દ્રિય હતા; તથા તેઓ સધળાં પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમતાનો શ્યવહાર કરતા હતા અને સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુકદ હતા. (૩૧) તેઓ વડીલોનાં ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા; દીનજનો પર પિતૃવત્ પ્રેમ રાખતા હતા; સમવયસ્કો સાથે ભાતૃવત્ પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવદદભાવ રાખતા હતા. વિદ્યા, ધન, સૌંદર્ષ અને કુલીનતા (સંસ્કરો)થી સંપન્ન હોવા છતાં યમંડ અને હઠ તેમને સ્પર્શ પણ શક્યાં ન હતાં. (૩૨) મોટાં દુઃખોમાં પણ તેઓ જર! સરખાયે ગભરાતા ન હતા. લોક અને પસલોકના વિષયોને તેમજ્ને સાંભળ્યા અને જોયા તો ઘણા હતા, પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા (સ્પૃહા) ન હતી. ઇન્દ્રિયો, પ્રાણ, શરીર અને મન તેમને વશ હતાં. તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી. જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી સંપદા લેશમાત્ર પણ ન હતી. (૩૩) જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતે પ્રહ્લાદજીના ગુજ્નોની પજ્ન કોઈ સીમા ન હતી. મહાત્માઓ હંમેશાં તેમના તે ગુલરનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે, અને તૈમ છતાં તેમનામાં આ બધા ગુશ્ઞો શાશ્વત છે. (૩૪) હે રાજન્! આમ તો દેવો એમના શત્રુ ગણાય, પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જયારે તેમની સભા થાય ત્યારે. તેઓ તે અન્ય ભક્તોને ‘પ્રહ્લાદજી જેવા’ કહીને તેમનું. સન્માન કરે છે. તો પછી તમારા જેવા અજાતશત્રુ ભગવદ્ભક્તો તેમનો આદર કરે એમાં શું આશ્ચર્ય છે? (૩૫) ૧. પ્રાચીન પ્રતમાં “નારદ ઉવાચ’ નથી. ખ૦્૪] સાતમો સ્કંધ 689 ગુણૈરલમસડખ્યેયૈર્માહાત્મ્યં તસ્ય સૂચ્યતે વાસુદેવે ભગવતિ યસ્ય નૈસર્ગિકી રતિઃય ।। ૩૬॥ ન્યસ્તક્રીડનકો બાલો જડવત્તન્મનસ્તયા |! કૃષ્ણગ્રહગૃહીતાત્મા ન વેદ જગદીદૅશમ્ | ૩૭ આસીનઃપર્યટન્શ્નન્ શયાનઃ પ્રપિબન્ બ્રુવન્ । નાનુસન્ધત્ત એતાનિ ગોવિન્દપરિરમ્ભિતઃ | ૩૮॥ ક્વચિદ્ રુદાતિ વૈકુષ્ઠચિન્તાશબલચેતનઃ । ક્વચિદ્ધસતિ તચ્ચિન્તાહાદઉદ્ગાર્યાતે ક્વચિત્ | ૩૯1! નદતિ ક્વચિદુત્કણ્ઠો વિલજજો નૃત્પતિ ક્વચિત્ । ક્વચિત્તદ્ધાવનાયુક્તસ્તન્મયોડનુચકાર હ ।।૪૦॥ ક્વચિદુત્પુલકસ્તૂષ્ણીમાસ્તે સંસ્પર્શનિર્વૃતઃ | અસ્પન્દપ્રણયાનન્દસલિલામીલિતેક્ષણઃ ।1૪૧॥। સ ઉત્તમશ્લોકપદારવિન્દયો- ર્નિષેવયાડકિગ્ચનસદ્નલબ્ધયા ! તન્વન્ પરાં નિર્વીતિમાત્મનો મુહુ- રદુઃસક્ષદીનાન્યમનઃશમં વ્યધાત્ | ૪૨॥ તસ્મિન્મહાભાગવતે મહાભાગે મહાત્મનિ |! હિરણ્યકશિપૂ રાજન્તકરોદઘમાત્મજે । ૪૩॥ કુશિષિર વાગ દેવર્ષ એતદિચ્છામો વેદિતું તવ સુત્રત | યદાત્મજાય શુદ્ધાય પિતાડદાત્ સાધવે હ્યઘમ્ || ૪૪॥। તેમના માંહેમાનું વર્જન કરવા માટે અગણિત ગુલ્રો કહેવા કે સાંભળવાનીજરૂર નથી; તેમનો કેવળ એક જ ગુણ - ભગવાન શ્રીવાસુદેવનાં ચરલોમાં સ્વાભાવિક, જન્મજાત પ્રેમ એ તેમના મહિમાને પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. (૩૬) પ્રહ્લાદજી બાળપણમાં જ રમત-ગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જડવત્ (અથળપણે) તન્મય બની જતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના અનુગ્રહ-રૂપ ગ્રહે તેમના હમને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ સાનભાન જ રહેતું ન હતું. (૩૭) તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગી રહ્યા છે; તેથી તેમને સૂતાં- બેસતાં, ખાતાં-પીંતાં, હાલતાં-ચાલતાં અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં. (૩૮) ક્યારેક ક્યારેક “ભગવાન મને છોડીને જતા રહ્યા’ એવી ભાવનામાં તેમનું કદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોરજોરવી રડવાલાગતા હતા. ક્યારેકવળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્રેકથી ખિલખિલ હસવા લાગતા હતા. ક્યારેક તેમના ષ્યાનના મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા હતા. (૩૯) તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસૂરું ક્લ્યાંત કરતા હતા. ક્યારેક-ક્યારેક લોક્લાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પભ્ર લાગતા હતા. ક્યારેક ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા મંડી પડતા. (૪૦) ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સંસ્પર્શ અનુભવીને આનંદમગ્ન થઈ જતા અને ચ્રૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા. તે સમયે તેમનું રૂવેરૂવું પુલકિત થઈ ઊઠતું; તેમની અષખૂલી આંખો અવિચળ પ્રેમ અને આનંદનાં આંસુઓથી ભરાયેલી રહેતી. (૪૧) ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોની આવી ભક્તિ અકિંચન ભગવત્પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે. એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જ હતા, પણ [સાથે સાથે) તે લોકોને પણ વારંવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દીન-હીન થઈ ગયું હોય. (૪૨) હે રાજન્! પ્રહ્લઃદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત્, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટિના મહાત્મા હતા. હિરલ્યકશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું. અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો. (૪૩) દ્ર યુધિષ્ઠિરે પૂછયું - હે દેવર્ષિ! તમારૂં વ્રત અખંડ છે. રયે અમે તમારી પાસેથી એ જાવા ઇચ્છીએ છીએ કે હિરણ્યકશિપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ધ ૬દયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો? (૪૪) ૧, પ્રા. પા, - મતિઃ। 690 શ્રીમદભાગવત [અ૦પ પુત્રાન્વિપ્રતિકૂલાન્ સ્વાન્ પિતરઃ પુત્રવત્સલાઃ | ઉપાલભત્તે શિક્ષાર્થ નૈવાઘમપરો’ યથા [૪૫॥। કિમુતાનુવશાન્ સાધૂંસ્તાદેશાન્ ગુરુદેવતાન્ | એતત્ કૌતૂહલં બ્રહ્મન્ઞસ્માક વિધમ પ્રભો ! પિતુઃ પુત્રાય યદ દ્રેષો મરણાય પ્રયોજિતઃ || ૪૬।! પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રોને પ્રેમ કરે છે. જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેને શિક્ષા કરવા માટે જ ધમકાવે છે, શત્રુની જેમ તેની સાથે વેરવિરોધ તો નથી જ કરતા. (૪૫) તો પછી પ્રહ્લાદજી જેવા અનુકૂળ, શુદ્કદય અને ગુરુજનોમાં ભગવદ્દભાવ રાખનારા પુત્ર સાયે ભલા, કોઈ દ્વેષ કરી જ કેમ શકે? હે પ્રભુ! તમે સર્વ કાંઈ જાજો છો, અમને એ જાણીને ઘણું કુતૂહલ થઈ રહયું છે કે પિતાએ દવેષને કારશે પુત્રને મારી નાખવાનું ઇશ્છયું! હે બ્ર્મન્! તમે (કૃપા કરીને) અમારા આ કુતૂહલનું શમન કરો. (૪૬) કનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે પ્રહ્ઘાદચરિતેચ ચતુર્થોડધ્યાયઃ ॥ ૪॥ સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહ્લાદયરિતમાંનો ચોથો અધ્યાય સમાપ્ત.