બારમો અધ્યાય વ શુક 6ઉવ/ચ કુશસ્ય ચાતિથિસ્તસ્માજ્ઞિષધસ્તત્સુતો નભઃ ! પુણ્ડરીકોડથ તત્પુત્રઃ ક્ષેમધન્વાડભવત્તતઃ । ૧॥। દેવાનીકસ્તતોડનીહઃપારિયાત્રોડથ તત્સુતઃ | તતોબલસ્થલસ્તસ્માદ્વજનાભોડર્કસમ્ભવઃ || ૨|! ખગણસ્તત્સુતસ્તસ્માદ્વિધૃતિશ્ચાભવત્” સુતઃ | તતો હિરણ્યનાભોહભૂદ્ યોગાચાર્યસ્તુ જૈમિનેઃ | ૩। શિષ્યઃકૌસલ્ય આધ્યાત્મંયાજષવલ્ક્યોડધ્યગાદ્યતઃ | યોગં મહોદયમૃષિર્હૃદયગ્રન્થિભેદકમ્ષ ॥૪॥ પુષ્યો હિરણ્યનાભસ્યક્રુવસન્ધિસ્તતોડભવત્ | સુદર્શનોડથાગ્નિવર્ણઃ શીદ્રસ્તસ્ય મરુઃ સુતઃ || ૫।। યોફસાવાસ્તે યોગસિદ્ધઃ કલાપગ્રામમાશ્રિતઃ । કલેરત્તે સૂર્યવંશં નષ્ટું ભાવયિતા પુનઃ || ૬|| ઇક્વાકુવંશના શેષ રાજાઓનું વર્ણન શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! કુશનો પુત્ર અતિથિ થયો, તેનો નિષધ, નિષધનો નભ, નભનો પુંડરીક અને પુંડરીકનો પુત્ર ક્ષેમધન્વા થયો. ॥। ૧ || ક્ષેમધન્વાનો દેવાનીક, દેવાનીકનો અનીહ, અનીહનો પારિયાત્ર, પારિયાત્રનો બલસ્થલ અને બલસ્થલનો પુત્ર થયો વજનાભ. આ વજનાભ સૂર્યનો અંશ હતો. ૨ ॥ વજનાભથી ખગણ, ખગણથી વિધૃતિ અને વિધૃતિથી હિરશ્યનાભની ઉત્પત્તિ થઈ. તે જૈમિનિનો શિષ્ય અને યોગાચાર્ય હતો. |! ૩ | કોસલદેશવાસી યાશવલ્કય શ્રપિએ તેમની શિષ્યતા સ્વીકારીને તેમની પાસેથી અધ્યાત્મ-યોગનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું. તે યોગ હૃદયની ગ્રંથિને ખોલી નાખનારો અને પરમસિદ્ધિ આપનારો છે. ૪ || હિરફ્યનાભનો પુષ્ય, પુષ્યનો ધ્રુવસન્થિ, ્ુવસન્ધિનો સુદર્શન, સુદર્શનનો અગ્નિવર્લ, અગ્નિવર્ણનો શીદ્ર અને શીધ્રનો પુત્ર થયો મરુ, || ૫ || મરુએ યોગસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે આજે પણ કલાપ નામના ગામમાં રહે છે. કલિયુગના અંતમાં સૂર્યવંશ નષ્ટ થઈ જતાં તે સુર્યવંશને આગળ ચલાવશે. || ૬ ॥ ૧. બુભુજે સ કામાનન્યાનપીડયન્ ! ૨. પ્રાચીન પ્રતમાં “શ્ીરામોપાખ્યાને’ એટલો અંશ નથી. ! ૩. ન્હોનઃ | ૪. વિસૃષ્ટિશાભવત્તતઃ ! પ. ત્ભેદનમ્ [ 1553 ] ૦ 8૦ 8૦ (સ્્રળ્ઇ-2 ) સુઝી 31 કટ શ્રીમદભાગવત [અ૦ ૧૨ તસ્માત્ય પ્રસુશ્રુતસ્તસ્ય સન્ધિસ્તસ્યાપ્યમર્ષણઃ | મહસ્વાંસ્તત્સુતસ્તસ્માદ્ વિશ્વસાહ્ોડન્વજાયત || ૭|। તતઃ પ્રસેનજિત્તસ્માત્તક્ષકો ભવિતા પુનઃ |! તતો બૃહદ્બલો યસ્તુ પિત્રા તે સમરે હતઃ | ૮॥। એતેહીક્ષ્વાકુભૂપાલા અતીતાઃ શૃણ્વનાગતાન્ | બૃહદ્બલસ્ય ભવિતા પુત્રો નામ બૃહદ્રણઃ | ૯॥ ઉરુક્રિયસ્તતસ્તસ્ય વત્સવૃદ્ધો ભવિષ્યતિ | પ્રતિવ્યોમસ્તતો ભાનુર્દિવાકો વાહિનીપતિઃ || ૧૦॥ સહદેવસ્તતો વીરો બૃહદશ્વોડથ ભાનુમાન્ | પ્રતીકાશ્ચો ભાખુમતઃ સુપ્રતીકોડથ તત્સુતઃ ॥। ૧૧।। ભવિતા મરુદેવોડથ સુનક્ષત્રોડથ પુષ્કરઃ | તસ્યાન્તરિક્ષસ્તત્પુત્રઃ સુતપાસ્તદમિત્રજિત્ ॥ ૧૨॥। બૃહદ્રાજસ્તુ* તસ્યાપિ બર્હિસ્તસ્માત્કૃતગ્જયઃ ! રણઝ્જયસ્તસ્ય સુતઃ સઝ્જયો ભવિતા તતઃ || ૧૩॥ તસ્માચ્છાક્યોડથ* શુદ્ધોદો લાક્લસ્તત્સુતઃ સ્મૃતઃ | તતઃ પ્રસેનજિત્તસ્માત્કુદ્રકો ભવિતા તતઃ | ૧૪॥ રણકો ભવિતા તસ્માત્સુરથસ્તનયસ્તતઃ | સુમિત્રોનામ નિષ્ઠાન્ત એતેબાર્હદ્બલાન્વયાઃપ ॥ ૧૫॥। ઇક્ષ્વાકૂણામયં વંશઃ સુમિત્રાન્તો ભવિષ્યતિ ! યતસ્તંપ્રાપ્ય રાજાનં સંસ્થાં પ્રાપ્સ્યતિવૈ કલો ।। ૧૬॥॥
મસ્થી પ્રસુશ્રુત, તેનાથી સન્ધિ અને સન્યિથી
અમર્પણનો જન્મ થયો. અમર્ષણનો મહસ્વાન અને મહસ્વાનનો વિશ્વસાહવ. 1! 9 |! વિશ્વસાહ્વનો પ્રસેનજિત્, પ્રસેનજિત્નો તકક અને તક્ષકનો પુત્ર બૃહદ્બલ થયો. પરીક્ષિત! આ જ બૃહદ્બલને તમારા પિતા અભિમન્યુએ યુદ્ધમાં મારી નાખ્યો હતો. | ૮ ॥ પરીક્ષિત! ઇક્વાકુ વંશના આટલા રાજાઓ થઈ ચૂક્યા છે; હવે-પછી થનારા રાજાઓના સંબંધમાં સાંભળો. બૃહદ્લલનો પુત્ર થશે બૃહદ્રણ. |! ૯ ॥ બૃહદ્રણનો ઉરુક્રિય, તેનો વત્સવૃદ્ધ, વત્સવૃદ્ધનો પ્રતિવ્યોમ, પ્રતિવ્યોમનો ભાનુ. અને ભાનુનો પુત્ર થશે સેનાપતિ દિવાક, !! ૧૦ ॥ દિવાકનો વીર સહદેવ, સહદેવનો બૃહદશ્વ, બૃહદશ્વનો ભાનુમાન, ભાનુમાનનો પ્રતીકાશ્વ અને પ્રતીકાશ્ચનો પુત્ર થશે સુપ્રતીક. ॥ ૧૧ 1] સુમ્રતીકનો મરુદેવ, મરુદેવનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો પુષ્કર, પુષ્કરનો અંતરિક્ષ, અંતરિક્ષનો સુતપા અને તેનો પુત્ર થશે અમિત્રજિત્, ॥ ૧૨ |! અમિત્રજિત્થી કૃહદ્રાજ, બૃહદ્રાજથી બર્હિ, બર્હિથી કૃતંજય, કૃતંજયથી રણંજય. અને તેનાથી સંજય થશે. ।। ૧૩ || સંજયનો શાક્ય, તેનો શુદ્ધોદ અને શુદ્ધોદનો લાંગલ, લાંગલનો પ્રસેનજિત્ અને પ્રસેનજિતૂનો પુત્ર ક્ષુદ્રક થશે. || ૧૪ || ક્ુદ્રકથી રણક, રજ્નક્થી સુરથ અને સુરથથી આ વંશના અંતિમ રાજા સુમિત્રનો જન્મ થશે. આ બધા બૃહદ્બલના વંશધર હશે. |! ૧૫ ॥ ઇક્વાકુનો આ વંશ સુમિત્ર રાજા સુધી ચાલશે. ત્યાર પછી કલિયુગમાં આ વંશ સમાપ્ત થઈ જશે. [૧૬ || નકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે ઇક્વાકુવંશવર્ણન્દ નામ દ્વાદશોહધ્યાયઃ ॥ ૧૨॥ નવમા ર્સ્કંધ-અંતર્ગત ઇક્વાકુવંશવર્ણન નામનો બારમો અધ્યાય સમાપ્ત.