Śrīmad Bhāgavatam

રાજા નિમિના વંશનું વર્ણન

ચંદ્રવંશનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

તેરમો અધ્યાય રાજા નિમિના વંશનું વર્ણન શરશુક ઉવાચ નિમિરિક્ષ્વાકુતતયો વસિષ્ઠમવૃતર્ત્વિજમ્‌ । આરભ્ય સત્રં સોડપ્યાહ શક્ેણ પ્રાગ્વૃતોડસ્મિ ભોઃ ॥। ૧॥ તં નિર્વર્ત્યાગમિષ્યામિ તાવન્માં પ્રતિપાલય | તૃષ્ણીમાસીદ્‌ ગૃહપતિઃ સોડપીન્દ્રસ્યાકરોન્મખમ્‌ || ૨|। નિમિશ્ચલમિદં વિદ્ધાન્સત્રમારભતાત્મવાન્‌ | શ્ત્વિગિમિરપરેસ્તાવજ્ઞાગમદ્‌ યાવતા ગુરુઃ | ૩॥। શિષ્યવ્યતિક્રમં વીક્ષ્ય નિર્વર્ત્ય ગુરુરાગતઃ | અશપત્પતતાદ્‌ દેહો નિમેઃ પણ્ડિતમાનિનઃ || ૪।। નિમિઃ પ્રતિદદૌ શાપં ગુરવેડધર્મવર્તિને । તવાપિ પતતાદ્‌ દેહો લોભાદ્ધર્મમજાનતઃ || ૫॥। ઇત્યુત્સસર્જ સ્વં દેહં નિમિરધ્યાત્મકોવિદઃ । મિત્રાવરણયોર્જશે ઉર્વશ્યાં પ્રપિતામહઃ | ૬॥ ગન્ધવસ્તુષુ તદદેહંડ નિધાય મુનિસત્તમાઃ । સમાધ્તે સત્રયાગેડથ દેવાનૂચુઃ સમાગતાન્‌ ॥ ૭॥ રાજ્ઞો જીવતુ દેહોડયં પ્રસન્નાઃ પ્રભવો યદિ ! તથેત્યુક્તે નિમિઃ પ્રાહ મા ભૂન્મે દેહબન્ધનમ્‌ || ૮॥ યસ્ય યોગં ન વાગ્છન્તિ વિયોગભયકાતરાઃ | ભજત્તિ ચરણામ્ભોજં મુનયો હરિમેધસઃ 1૯] દેહં નાવરરુત્સેડહં દુઃખશોકભયાવહમ્ચે । સર્વત્રાસ્ય યતો મૃત્યુર્મત્સ્યાનામુદકે યથા || ૧૦।। શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! ઇક્વાકુના પુત્ર નિમિ હતા. તેમણે યજ્ઞો આરંભીને મહર્ષિ વસિષ્ઠજીનું યશના ત્ત્વિજ (આચાર્ય) તરીકે વરણ કર્યું. વસિષ્ઠજીએ કહ્યું કે, ‘રાજન્‌! ઇન્દ્ર પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી જ વરણ કર્યું છે | ૧ ॥તેમનો યજ્ઞ પૂરો કરીને હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો.’ આ વાત સાંભળીને [નિમિરાજા કાંઈ બોલ્યા નહિ અન્તે વસિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ચાલ્યા ગયા. ॥ ર ॥ (વિચારશીલ નિમિએ એવું વિચારીને કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત ન માન્યું અને યજ્ઞનો પ્રારંભ કરી દીધો. જવાં સુધી ગુરુ વસિષ્ઠ આવી ન જાય ત્યાં સુધીના સમય માટે તેમણે બીજા બ્રાહ્મશનું ત્દત્વિજ તરીકે વરણ કરી લીધું, ૩ || ગુરુવસિષ્ઠજી જ્યારે ઈન્દ્રનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના શિષ્ય નિમિએ તો તેમની વાત ન માનીને યજ્ઞ પ્રારંભ કરી દીધો છે. ત્યારે તેમણે શાપ આપ્યો, “નિમિને પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટથઈ જાય.’ || ૪ ॥નિમિની દષ્ટિએ વસિષ્ઠજીનો આ શાપ ધર્મને અનુકૂળ નહિ, બલકે પ્રતિકૂળ હતો. તેથી તેમણે પણ શાપ આપી દીધો કે, ‘તમે. લોભવશ પોતાના ધર્મનો આદર નથી કર્યો, તેથી તમારું શરીર પણ નષ્ટથઈજાય.’ !| પ !!આવું કહીને આત્મવિદ્યામાં નિપુણ નિમિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. પરીક્ષિત! આ બાજુ અમારા વૃદ્ધ પ્રપિતામહ વસિષ્ઠજીએ પણ પોતાના શરીરનો ત્યાગ કરીને મિત્રાવરુણને ત્યાં ઉર્વશીના ગર્ભથી જન્મ લીધો. । ૬ || રાજા નિમિના યજ્ઞમાં આવેલા શ્રેષ્ઠ મુનિઓએ. રાજાના શરીરને સુંગધિત પદાર્થોમાં મૂકી દીધું. જ્યારે યજ્ઞસત્રની સમાપ્તિ થઈ અને દેવતાઓ ત્યાં આવ્યા ત્યારે યશે કરાવી રહેલા બ્રાહ્મણોએ દેવતાઓને પ્રાર્થના કરી. ॥૭ ॥ “મહાનુભાવો! આપલોકો સમર્થ છો.જો તમે પ્રસન્ન હોતો રાજા નિમિનું આ શરીર જીવતું થઈ જાય.’ દેવતાઓએ કહ્યું, “એવું. જ થાઓ.’ તે સમયે નિમિએ કહ્યું, “મારે દેહનું બંધન ન જોઈએ.’ || ૮ || વિચારશીલ મુનિઓ પોતાની બુંદેને ભગવાનમાં જ જોડી દે છે અને તેમનાં જ ચરણકમળોની ભક્તિ કરે છે. એકને એક દિવસ આ શરીર અવશ્ય છૂટી જશે - આવા ભયથી ભૌત (ગ્રસ્ત) હોવાના લીધે તેઓ આ શરીરનો સંયોગ ક્યારેય ઇચ્છતા નથી; તેઓ તો મુક્ત થવા જ ઇચ્છે છે. !। ૯ ॥ તેથી હું હવે દુઃખ શોક અને ભયનું મૂળ કારણ એવા આ શરીરને ધારણ કરવા ઇચ્છતો નથી. જેમ જળમાં રહેતી માછલી માટે ૧. તં દેહ । ર. તભયાશ્રયાત્‌! [ 1553] કહ શ્રીમદભાગવત, [અબ્વંડ દેશ ઊચુઃ વિદેહ ઉષ્યતાં કામં લોચનેષુ શરીરિણામ્‌ ! ઉન્મેષણનિમ્રેષાભ્યાં લક્ષિતોડધ્યાત્મસંસ્થિતઃ || ૧૧।। અરશાજકભયં નૃણાં મન્યમાના મહર્ષયઃ | દેહં મમન્થુઃ સ્મ નિમેઃ કુમારઃ સમજાયત | ૧૨ જન્મનાજનકઃસોડભૂદ્દવૈદેહસ્તુ વિદેહજઃ । મિથિલો મથનાજ્જાતો મિથિલા યેનનિર્મિતા ॥ ૧૩॥ તસ્માદુદાવસુસ્તસ્ય પુત્રોડભૂત્ષન્દિવર્ધનઃ । તતઃ સુકેતુસ્તસ્યાપિ દેવરાતો’ મહીપતે || ૧૪॥ તસ્માદ્‌ બૃહદ્રથસ્તસ્ય મહાવીર્યઃ સુધૃત્પિતા સુધૂતેર્ધષ્કેતુર્વૈ હર્યશ્વોડથ મરુસ્તતઃ 1 ૧૫॥ મરોઃ ચંપ્રતીપકસ્તસમાજ્જાતઃ કૃતિરથો? યતઃ | દેવમીઢસ્તસ્ય સુતો વિશ્રુતોડથ* મહાધૃતિઃ ॥ ૧૬॥ પકૃતિશતસ્તતસ્તસ્માન્મહારોમાથ તત્સુતઃ | સ્વર્ણરોમા સુતસ્તસ્ય* હસ્વરોમા વ્યજાયત ॥ ૧૭॥ તતઃ?*સીરધ્વજો જજે યજ્ઞાર્થ કર્ષતો મહીમ્‌ | સીતા સીરાગ્રતો જાતા તસ્માત્સીરધ્વજઃ સ્મૃતઃ || ૧૮।। કુશધ્વજસ્તસ્ય પુત્રસ્તતો ધર્મધ્વજો નૃપઃ ! ધર્મધ્વજસ્ય હ પુત્રો કૃતધ્વજમિતધ્વજૌ || ૧૯।। કૃતધ્વજાત્કેશિધ્વજઃ ખાણ્ડિકયસ્તુ મિતધ્વજાત્‌ | કૃતધ્વજસુતો રાજન્ઞાત્મવિધાવિશારદઃ || ૨૦ સર્વત્ર મૃત્યુ જ છે, તેમ આ શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ જ મૃત્યુ છે.॥૧૦॥ દેવતાઓએ ક્યું - ‘મુનિઓ! રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓનાં નેત્રોમાં પોતાની ઇચ્છા પ્રમાણે નિવાસ કરે. તેઓ ત્માં રહીને સુકમ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે. આંખનાં પોપચાં ઊઘડે અને બંધ થાય એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. | ૧૧ || ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કરીને કે, ‘રાજા ન રહેવાથી લોકોમાં અરાજકતા ફેલાઈ જશે’ નિમિના શરીરનું મંથન કર્યું. તે મંધનથી એક કુમાર ઉત્પન્ન થયો. ॥૧૨ |! જન્મ લેવાના કારણે તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાના કારણે *વૈદેહ’ અને મંથનથી ઉત્પન્ન થવાના કારણે તે જ બાળકનું નામ ‘મિથિલ’ થયું. તેશે જ મિથિલાપુરી વસાવી. | ૧૩ ॥ પરીક્ષિત! જનકનો ઉદાવસુ, તેનો નત્તિવર્ધન, નન્દિવર્ધનનો સુકેતુ, તેનો દેવરાત, દેવરાતનો બૃદદ્રથ, બૃહદ્રથનો મહાવીર્ય, મહાવીર્યનો સુષૃતિ, સુધૃતિનો ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુનો હર્યશ્વ અને તેનો મરુ નામનો પુત્ર થયો. || ૧૪- ૧૫ ॥ મરૂનો પ્રતીપક, પ્રતીપકનો કૃતિરથ, કતિરથથી દેવમીઢ, દેવમીઢથી વિશ્રુત અને વિશ્ચુતથી મહાધૃતિનો જન્મ થયો. ॥ ૧૬ ।[/મહાધૃતિનો કૃતિરાત, કૃતિરાતનો મહારોમા, મહારોમાનો સ્વર્ષરોમાં અને સ્વર્ષરોમાનો પુત્ર થયો હ્સ્‍્વરોમા. | ૧૭ || આ જ હસ્વરોમાના પુત્ર મહારાજ સીરષ્વજ હતા. તેઓ જ્યારે યજ્ઞ માટે પૃથ્વી ખેડી રહ્યા હતા ત્યારે તેમના સીર (હળ)ના અગ્રભાગથી સીતાજી ઉત્પન્ન થયાં. આ કારણે જ તેમનું નામ ‘સીરધ્વજ’ પડ્યું. । ૧૮ !! સીરષ્વજના કુશધ્વજ, કુશધ્વજના ધર્મધ્વજ અને ધર્મધ્વજને બે પુત્રો થયા. કૃતધ્વજ અને મિતધ્વજ. ॥ ૧૯ ! કૃતધ્વજના કેશિધ્વજ અને મિતધ્વજના ખાંડિક્ય થયા. પરીક્ષિત! કેશિધ્વજ આત્મવિદ્યામાં બહુ પ્રવીણ હતા. 1૨૦ ॥ ૧. ત્રૌયો ! ર. પ્રતિરથસ્ત ! ૩. કૃત । ૪. વિશ્વનાથો મરૂકૃતિઃ । પ. વિસ્તસ્તત્સુતસ્તન ! દ. તસ્માત્‌ ! ૭. સૌરધ્વજસ્તતો રાજન્‌ મલાર્થ । 1 15531 .અ૦.૧૪] નવમો સ્કન્ધ ક્ક ખાણિક્યઃકર્મતત્્વશો ભીતઃ કેશિધ્વજાદ્ટુતઃ । ભાનુમાંસ્તસ્યપુત્રોડભૂચ્છતધુમ્નસ્તુતત્સુતઃ ॥ ૨૧।। શુચિસ્તત્તનયસ્તસ્માત્સનદ્રાજસ્તતોડભવત્‌ | ઊર્ધ્વકેતુઃ સનદ્ઘાજાદજોડથ પુરુજિત્સુતઃ ॥ ૨૨ ॥ અરિષ્ટનેમિસ્તસ્યાપિ’ શ્રુતાયુસ્તત્સુપાર્શ્વકઃ તતશ્ચિત્રરથો યસ્ય ક્ષેમધિર્મિથિલાધિપઃ || ૨૩॥ તસ્માત્સમરથસ્તસ્ય સુતઃ સત્યરથસ્તતઃ | આસીદુપગુરુસ્તસ્માદુપગુસ્ોડગ્નિસમ્ભવઃર || ર૪॥। વસ્વનન્તોડથ તત્યુત્રો યુયુધો યત્સુભાષણઃ | શ્રુતસ્તતો જયસ્તસ્માદ્વિજયોડસ્માદંતઃ સુતઃ || ૨૫॥। શુનકસ્તત્સુતો જજ્ઞે વીતહવ્યો” ધૃતિસ્તતઃ | બહુલાશ્ચોર્જ ધૃતેસ્તસ્ય કૃતિરસ્ય મહાવશી ॥ ર૬! એતે વૈ મૈથિલા રાજન્ઞાત્મવિદ્યાવિશારદાઃ | યોગેશ્વરપ્રસાદેન દન્હેર્મુક્તા ગૃહેષ્વપિ ॥ ૨૭॥ ખાજ્ડિક્ય કર્મકાંડના મર્મશ હતા. તેઓ કેશિધ્વજથી ભયભીત થઈને ભાગી ગયા. કેશિધ્વજનો પુત્ર ભાનુમાન અને ભાનુમાનનો પુત્ર શતદ્યુમ્ન હતો. ।। ૨૧ ॥ શતઘુમ્નથી શુચિ, શુચિથી સનદ્વાજ, સનદ્વાજથી ઊર્ધ્વકેતુ, ઊર્ષ્વકેતુથી અજ, અજથી પૂરુજિત્‌, પૂરજિત્‌થી અરિષ્ટનેમિ, અરિષ્ટિનેમિથી શ્ચુતાયુ, શ્રુતાયુથી સુપાર્શ્યક, સુપાર્શ્કકથી ચિત્રરથ અને ચિત્રરથથી મિથિલાપતિ ક્ષેમધિનો જન્મ થયો. ||૨૨- ૨૩ || ક્ષેમધિથી સમરથ, સમરથથી સત્યરથ, સત્યરથથી ઉપગુરુ અને ઉપગુરુથી ઉપગુપ્ત નામનો પુત્ર થયો, આ ઉપગુપ્ત અગ્નિનો અંશ હતો. || ૨૪ ।કપ્રગુપ્તનો વસ્વનન્ત, વસ્વનન્તનો યુયુધ, યુયુધનો સુભાષણ, સુભાષણનો શ્રુત, શ્રુતનો જય, જયનો વિજય અને વિંજયનો :્&ત નામનો પુત્ર થયો. 1૨૫ ॥ ત્રદતનો શુનક, શુનકનો વીતહવ્ય, વીતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્ચ, બહુલાશ્ચનો કૃતિ અને ફતિનો પુત્ર થયો મહાવશી. || ૨૬ ॥| પરીક્ષિત! આ મિથિલના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ “મૈથિલ’ કહેવાય છે. આ બધા જ આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સુખ-દુઃખ વગેરે દોથી મુક્ત હતા. કેમ ન હોય, યાશવલ્ક્ય જેવા મોટા- મોટા યોગેશ્વરોની તેમના પર મહાન કૃપા હતી. || ૨૭ || —્ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે નિમિવંશાનુવર્ણનંષ નામ ત્રયોદશોડધ્યાયઃ || ૧૩।। નવમા સ્કંધ-અંતર્ગત નિમિવંશાનુવર્ણન નામનો તેરમો અધ્યાય સમાપ્ત.