5 રી ત્રીજો અધ્યાય મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર, રાજા શર્યાતિનો વંશ કુક ઉવાચ શર્યાતિર્માનવો રાજા બ્રભ્િષ્ઠઃ સપ બભૂવ હ | યો વા અન્નિરસાં સત્રે દ્રિતીયમહ ઊચિવાન્ || ૧|। સુકન્યા નામ તસ્યાસીત્કન્યા કમલલોચના ।- તયા સાર્ધ વનગતો હ્યગમચ્ચ્યવનાશ્રમમ્ || ર॥| સાસખીભિઃપરિવૃતા વિચિન્વત્યડહ્રિપાન્ વને । વલ્મીકરન્ધ્રે દદશે ખદ્યોતે ઇવ જ્યોતિષી | ૩॥ તે દૈવચોદિતા બાલા જ્યોતિષી કણ્ટકેન વૈ | અવિધ્યન્મુગ્ધભાવેન સુસ્રાવાસૃક્ તતો બહુ |૪॥। શકૃત્મૂત્રનિરોધોડભૂત્સૈનિકાનાં ચ તત્ક્ષણાત્ | રજર્પિસ્તમુપાલક્ષ્ય પુરુષાન્ વિસ્મિતોડબ્રવીત્ || ૫|। અપ્યભદ્રં ન યુષ્માભિર્ભાર્ગવસ્ય વિચેષ્ટિતમ્ | વ્યક્તં કેનાપિ નસ્તસ્ય કૃતમાશ્રમદૂષણમ્ || ૬|| સુકન્યા પ્રાહ પિતરં ભીતા કિગ્ચિત્કૃતં મયા | દ્વે જ્યોતિષી અજાનન્ત્યા નિર્ભિશ્ને કણ્ટકેન વૈ | ૭।। દુહિતુસ્તદ્ચઃ શ્રુત્વા શર્યાતિર્જાતસાધ્વસઃ | મુનિં પ્રસાદયામાસ વલ્મીકાન્તર્હિતં શનૈઃ ॥ ૮॥। તદભિપ્રાયમાજ્ઞાય પ્રાદાદ્ દુહિતરં મુનેઃ કૃચ્છ્ન્મુક્તસ્તમામન્ત્ય પુરં પ્રાયાત્સમાહિતઃ || ૯! સુકન્યા ચ્યવનં પ્રાપ્ય પતિં પરમકોપનમ્ ! પ્રીણયામાસ ચિત્તજ્ઞા અપ્રમત્તાનુવૃત્તિભિઃ || ૧૦ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! મનુપુત્ર રાજા શર્યાતિ વેદોના નિષ્ઠાવાન વિદ્વાન હતા. તેમણે અદ્વિરા- ગોત્રના ક્દષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે. કરવું તે બતાવ્યું હતું. !। ૧ ॥ તેમની એક કમલનયના કન્યા હતી. તેનું નામ હતું સુકન્યા. એક દિવસે રાજા શર્યાતિ પોતાની કન્યા સાથે વનમાં ફરતાં-ફરતાં ચ્વવન ત્દાષિના આશ્રમ પર આવી પહોંચ્યા. 1ર || સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં કરી-ફરીને વૃક્ષોની સુંદરતા નિહાળી રહી હતી. તેણે એક જગાએ રાફડાના છિદ્રોમાં આગિયાંની માફક ચળકતી બે તેજસ્વી જ્યોતિઓ જોઈ. ॥ ૩ | ભાવિવશ સુકન્યાએ નિર્દોષભાવે ચપળતાપૂર્વક તે બન્ને ચળકતી જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી. આમ કરવાથી તેમાંથી ઘણું લોહી વહી નીકળ્યું. ।। ૪ ॥ તે જ સમથે રાજા શર્યાતિના સૈનિકોનાં મળ-મૃત્ર બંધ થઈ ગયાં. રાજા શર્યાતિને આ જોઈને ઘણું આશ્ચર્ય થયું, તેમણે પોતાના સૈનિકોને ક્યું, 1૫ ॥ “અરે તમે લોકોએ ક્યાંક મહર્ષિ ચવનજીના પ્રતિ કોઈ અનુચિત વ્યવહાર તો કર્યો નથી ને? મને તો સ્પષ્ટ એવું જણાય છે કે, આપણામાંથી કોઈ-ને-કોઈએ તેમના આશ્રમમાં કશોક અનર્થ કર્યો છે.’ ॥ ૬ 1|ત્યારે સુકન્યાએ પોતાના પિતાને બીતાં-બીતાં કહ્યું કે પિતાજી! મેં થોડો અપરાધ જરૂર કર્યો છે. મેં અજાણતાં બે જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી છે.’ ૭ | પોતાની કન્યાની આ વાત સાંભળીને શર્યાતિ ગભરાઈ ગયા. તેમણે ધીરે-ધીરે સ્તુતિ કરીને રાફડામાં છુપાયેલા ચ્યવનમુનિને પ્રસન્ન કર્યા. || ૮ ॥ ત્યારપછી ચ્યવનમુનિની ઇંચ જાણીને તેમણે પોતાની કન્યા તેમને સમર્ષિત કરી દીધી અને આ સંકટથી છૂટીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની અનુમતિ લઈને તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા. 1૯ ॥ અહીં સુકન્યા પરમક્રોધી ચ્યવનમુનિને પોતાના પતિરૂપે પ્રાપ્ત કરીને, ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા લાગી. તે મુનિની મનોવૃત્તિને પારખીને તે પ્રમાણે જ વર્તાવ કરતી હતી. || ૧૦ || ૧. સંબભૂવ | ૨. ચ! 10 શ્રીમદભાગવત [અ૦૩ કસ્યચિત્તતતથ કાલસ્ય નાસત્યાવાશ્રમાગતો । તૌ પૂજયિત્વા પ્રોવાચ વયો મે દત્તમીશ્વરૌ ।। ૧૧॥ ગ્રહં ગ્રહીષ્યે સોમસ્ય યજ્ઞે વામપ્યસોમપોઃ । ક્રિયતાં મે વયો રૂપં પ્રમદાનાં યદીપ્સિતમ્ ॥ ૧૨॥। બાઢમિત્યૂચતુર્વિપ્રમભિનન્ધ ભિષક્તમૌ । નિમજ્જતાં ભવાનસ્મિન્ હદે સિદ્ધવિનિર્મિતે ॥ ૧૩॥ ઇત્યુક્ત્વા જરયા ગ્રસ્તદેહો ધમનિસન્તતઃ હદં પ્રવેશિતોડશ્વિભ્યાં વલીપલિતવિપ્રિયઃ ॥ ૧૪।। પુરુષાસ્રય ઉત્તસ્થુરપીચ્યા* વનિતાપ્રિયાઃ | પદ્મસ્રજઃ કુણ્ડલિનસ્તુલ્યરૂપાઃ સુવાસસઃ । ૧૫।। તાન્નિરીક્્ય વરારોહા સરૂપાન્ ૨ સૂર્યવર્ચસઃ । અજાનતી પતિં સાધ્વી અશ્વિનૌ શરણં યયૌ ।। ૧૬॥। દર્શયિત્વા પતિં તસ્યૈ પાતિવ્રત્યેન તોષિતો | ત્રષિમામન્ત્ય યયતુર્વિમાનેન ત્રિવિષ્ટપમ્ ॥ ૧૭1। યક્ષ્યમાણોડથ શર્યાતિશ્ચ્યવનસ્યાશ્રમં ગતઃ | દદર્શ દુહિતુઃ પાર્શ્વે પુરુષં સૂર્યવર્ચસમ્ ॥ ૧૮।। રાજા દુહિતરં પ્રાહ કૃતપાદાભિવન્દનામ્ । આશિષદશ્ચાપ્રયુગ્જાનો”નાતિપ્રીતમના ઇવ ॥ ૧૯॥। ચિકીર્ષિતં તે કિમિદં પતિસ્ત્વયા પ્રલમ્મિતો લોકનમસ્કૃતો મુનિઃ | જરાગ્રસ્તમસત્યસમ્મતં વિહાય જારં ભજસેડમુમધ્વગમ્ | ૨૦ યત્ત્વં* કર્થ મતિસ્તેડવગતાડન્યથા સતાં કુલપ્રસૂતે કુલદૂષણ ત્વિદમ્ | થોડો સમય વીતી ગયા પછી તેમના આશ્રમ પર બન્ને અશ્વિનીકુમારો આવ્યા. અવનમુનિએ તેમનો યથોચિત સત્કાર કર્યો અને કહ્યું કે ‘તમે બન્ને સમર્થ છો, તેથી મને યુવાવસ્થા પ્રદાન કરો. મારું રૂપ અને અવસ્થા એવાં કરી દો, જેને યુવાન સ્ત્રીઓ ચાહે છે. મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી, તેમ છતાં હું તમને યજ્ઞમાં સોમરસનો ભાગ આપીશ.’ || ૧૧-૧૨ ॥._વૈદ્શિરોમણિ અશ્વિનીકુમારોએ મહર્ષિ ચ્ચવનને અભિનંદન આપતાં કહયું, “ભલે, જેવી આજ્ઞા.’ અને ત્યાર પછી મુનિને કહ્યું કે, “આ સિદ્ધ દ્વારા બનાવેલો કુંડ છે, તમે તેમાં સ્નાન કરો.’ ॥ ૧૩ ॥ અવનમુનિના શરીરને વૃદ્ધાવસ્થાએ ધેરી લીધું હતું, શરીરની બધી નસો દેખાતી હતી. શરીર પરની કરચલીઓથી તેમજ વાળ શ્વેત થઈ જવાથી તેઓ જોવામાં બહુ જ કુરૂપ લાગતા હતા. અશ્ચિનીકુમારોએ તેમને સાથે લઈને કુંડમાં પ્રવેશ કર્યા. 1૧૪ ॥ તે જ સમયે કુંડમાંથી ત્રણ પુરુષ બહાર નીકળ્યા. તે ત્રણે કમળની માળા, કુંડળ અને સુંદર વસ્ત્રો પહેરેલા એક-સરખા દેખાતા હતા. તેઓ ખૂબ સુંદર અને સ્ત્રીઓને પ્રિય લાગે તેવા હતા. !1૧૫ | પરમસાધ્વી સુકન્યાએ જ્યારે જોયું કે, આ ત્રણેય એકસરખી આકૃતિના તથા સૂર્ય જેવા તેજસ્વી છે, ત્યારે પોતાના પતિને ન ઓળખતાં તેણે અશ્વિનીકુમારોનું શરણું લીધું. ॥ ૧૬ | તેના પાતિત્રત્યથી અશ્ચિનીકુમારો બહુ પ્રસન્ન થયા. તેમણે સુકન્ધાને તેના પતિ બતાવી દીધા અને પછી ચ્યવનમુનિની આજ્ઞા લઈને વિમાન દ્વારા તેઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ચયા. 1૧૭ | થોડા સમય પછી યજ્ઞ કરવાની ઇચ્છાથી રાજા શર્યાતિ અવનમુનિના આશ્રમ પર આવ્યા. ત્યાં તેમળે જોયું કે, તેમની પુત્રી સુકન્યાની પાસે એક સુર્ય જેવો તેજસ્વી પુરુષ બેઠેલો છે.॥૧૮ || સુકન્યાએ તેમના ચરણોમાં પ્રજ્ઞામ કર્યા. શર્યાતિએ તેને આશીર્વાદ ન આપ્યા અને કંઈક નારાજી શ્યક્ત કરતાં બોલ્યા ॥। ૧૯ ॥ “અરે, દુષ્ટ બુદ્ધિવાળી! આ તેં શું કર્યું? શું તે સર્વના વંદનીય આવનસ્કપિ સાથે ધોખો કર્યો? અવશ્ય તેં તેમને વૃદ્ધ અને તારા કામના ન સમજીને છોડી દીધા અને હવે તું આ રસ્તે જતા જાર પુરુષની સેવા કરી રહી છે. ! ર૦ |! તારો જન્મ ખૂબ ઊંચા કુળમાં થયો છે. આવી વિપરીત બુદ્ધિ તને કઈ રીતે પ્રાપ્ત થઈ. તારો આ વ્યવહાર તો કુળને કલંકિત કરનારો છે. અરે રામ-રામ! તું. નિર્લજ્જ થઈને જાર પુરુષની સેવા કરી રહી છે અને આ ૧. તરાપીઆ ! ૨. પુરુષાન્ | ૩. આશિષો ન પ્રયુક | ૪. ત્વં યજજટ ! અ૦૩] નવમો સ્કન્ધ 11 બિભર્ષિ જારં યદપત્રપા કુલં પિતુશ્વ ભર્તુશ્ તયસ્યધસ્તમઃ | ૨૧॥। એવં બ્રુવાણં પિતરં સ્મયમાના શુચિસ્મિતા । ઉવાચ તાત જામાતા તવૈષ ભૃગુનન્દનઃ || ર૨ શશંસ પિત્રે તત્સર્વ વયોરૂપાભિલમ્ભનમ્ | વિસ્મિતઃ પરમપ્રીતસ્તનયાં પરિષસ્વજે ॥ ૨૩॥॥ સોમેન યાજયન્ વીરં ગ્રહ સોમસ્ય ચાગ્રહીત્ | પી અસોમપોરપ્યશ્ચિનોશ્ચ્યવનઃ સ્વેન તેજસા || ર૪॥। હન્તું તમાદદે વજં સદ્યોમન્યુરમર્ષિતઃ । સવર્જં સ્તમ્ભયામાસ ભુજમિન્દ્રસ્ય ભાર્ગવઃ || ર૫॥। અન્વજાનંસ્તતઃ સર્વે ગ્રહ સોમસ્ય ચાશ્ચિનોઃ | ભિષજાવિતિ યત્પૂર્વ સોમાહુત્યા બહિષ્કૃત | ર ૬|। ઉત્તાનબર્હિરાનરતો ભૂરિષેણ ઈતિ ત્રયઃ | શર્યાતેરભવન્ પુત્રા આનર્તાદ્ રેવતોડભવત્ || ૨૭॥॥ સોડન્તઃસમુદ્રે નગરી વિનિર્માય કુશસ્થલીમ્ | આસ્થિતોડભુડક્ત વિષયાનાનર્તાદીનરિન્દમ ॥ ર૮॥। તસ્ય પુત્રશતં જજ્ઞે કકુશ્રિજ્યેષ્ઠમુત્તમમ્ | કકુશ્રી રેવતી કન્યાં સ્વામાદાય વિભું ગતઃ || ૨૯॥ કન્યાવરં પરિપ્રષ્ટું બ્રહ્મલોકમપાવૃતમ્ । આવર્તમાને ગાન્ધર્વે સ્થિતોડલબ્ધક્ષણઃક્ષણમ્ || ૩૦॥ તદન્ત આધ્યમાનમ્ય સ્વાભિપ્રાયં ન્યવેદયત્ | તચ્છુત્વા ભગવાન્બ્રહ્મા પ્રહસ્ય તમુવાચ હ ।। ૩૧॥। પ્રમાણે પોતાના પિંતા અને પતિ બન્નેના વંશને ઘોર નરકમાં લઈ જઈ રહી છે.’ 1 ૨૧ ॥ રાજા શર્યાતિના આ પ્રમાણે કહેવાથી પવિત્ર હાસ્યવાળી સૂકન્યાએ પ્રસન્નવદને કહ્યું - ‘પિતાજી! આ આપના જમાઈ સ્વયં ભૃગુનંદન મહર્ષિ ચ્વવન જ છે.’ [રર ॥ ત્યારપછી તેણે પોતાના પિતાને મહર્ષિ અવનને યૌવન અને સૌન્દર્યની પ્રાપ્તિની બધી હકીકત કહી સંભળાવી. આ બધું સાંભળીને રાજા શર્યાતિ અત્યંત વિસ્મિત થઈ ગયા. તેમણે ખૂબ જ પ્રેમથી પોતાની પુત્રીને ગળે લગાડી દીધી. ૨૩ || મહર્ષિ ચ્યવને વીર શર્યાતિ પાસે સોમયશનું અનુષ્ઠાન કરાવ્યું અને સોમપાનના અધિકારી ન હોવા છતાં પણ પોતાના પ્રભાવથી અશ્ચિનીકુમારોને સોમપાન કરાવ્યું. 11 ર૪ | ઇન્દ્ર ખૂબ જલ્દી કોધાવેશમાં આવી જાય છે. તેથી તેઓ આ સહી ન શક્યા. તેમણે ચિડાઈને શર્યાતિને મારવા માટે વજ ઉઠાવ્યું, મહર્ષિ ચ્ચવને વજ સાથે ઇન્દ્રના હાથને ત્યાં જ થંભાવી દીધો ।। ૨૫ ॥ત્યારે બધા દેવતાઓએ અશ્ચિનીકુમારોને સોમરસમાં ભાગ આપવાનું સ્વીકારી લીધું. તે લોકોએ વૈધ હોવાના કારણે પહેલાં અશ્વિનીકુમારોનો સોમપાનમાંથી બહિષ્કાર કરી દીધો હતો. ॥ ૨૬ ॥ પરીક્ષિત! શર્યાતિના ત્રણ પુત્રો હતા. ઉત્તાનબર્હિ, આનર્ત અને ભૂરિષેણ, આનર્તના રેવત થયા. || ૨૭ || મહારાજ! રેવતે સમુદ્રમાં કુશસ્થળી નામનું એક નગર વસાવ્યું હતું. તેમાં રહીને તેઓ આનર્ત વગેરે દેશોનું રાજ્ય કરતા હતા. ॥ ૨૮ | તેમના શ્રેષ્ઠ એવા સો પુત્રો હતા, તેમાં સૌથી મોટા પુત્ર હતા કકુ્રી. કકુશ્રી પોતાની કન્યા રેવતીને લઈને તેના માટે વર પૂછવા માટે બ્રહ્માજીની પાસે ગયા. તે વખતે બ્રહ્મલોકનો રસ્તો આવા લોકો માટે ખુલ્લો હતો. બ્રહ્મલોકમાં ગંધર્વોનું સંગીત ચાલી રહ્યું હતું. તેથી વાતચીત માટે સમય ન મળવાથી થોડી ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. |! ૨૯-૩૦ || ઉત્સવ પૂરો થતાં બ્રહ્માજીને નમસ્કાર કરીને તેમણે પોતાની ઇચ્છા જણાવી. તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ મલકાતાં- મલકાતાં કહ્યું- 1૩૧ || ૧. તાત! 12 શ્રીમદભાગવત, [૦૪ અહો રાજસ્િરુદ્ધાસ્તે કાલેન હૃદિ યે કૃતાઃ । તત્યુત્રપૌત્રનખ્તૃણાં ગોત્રાણિ ચ ન શૃણ્મહે | ૩૨! કાલોડભિયાતસ્તરિણવચતુર્યુંગવિકલ્પિતઃ । તદ્ગચ્છ દેવદેવાંશો બલદેવો મહાબલઃ ।। ૩૩।! કન્યારત્નમિદં રાજન્નરરત્નાય દેહિ ભોઃ । ભુવો ભારાવતારાય ભગવાન્ ભૂતભાવનઃ || ૩૪॥। અવતી્ણો નિજાંશેન પુણ્યશ્રવણકીર્તનઃ । ઇત્યાદિષ્ટોડભિવન્વાર્જ નૃપઃ સ્વપુરમાગતઃ । ત્યક્તંપુણ્યજનત્રાસાદ્ ભ્રાતૃભિર્દિક્વવસ્થિતેઃ ॥ ૩૫॥ સુતાં દત્ત્તાડનવદ્યા્ઞી બલાય બલશાલિને | બદર્યાખ્યંગતો’ રાજા તમું નારાયણાશ્રમમ્ || ૩૬॥ “મહારાજ! તમે તમારા મનમાં જે લોકો વિશે વિચારી રાખ્યું હતું, તે બધા તો અત્યારે કાલના મુખમાં ચાલ્યા ગધા છે. હવે તેમના પુત્રો, પૌત્રો અથવા પ્રપ્રૌત્રોની તો શી વાત કરવી, તેમના તો ગોત્રોનાં નામ પશ્ન સાંભળવા મળતાં નથી. || ૩ર ॥|આની વચ્ચેના ગાળામાં સત્તાવીશ ચતુર્યુગોનો સમય વીતી ચૂક્યો છે. તેથી તમે પાછા જાઓ. અત્યારે ભગવાન નારાયણના અંશાવતાર મહાબલી બલદેવજી પૃથ્વી પર વિદ્યમાન છે. 1૩૩ || રાજન્! તે નરરત્નને આ કન્યારત્ન તમે સમર્પિત કરી દો. જેમનાં નામ, લીલા વગેરેનું, શ્રવણ્ન-કર્તન બહુ જ પવિત્ર છે - તે જ પ્રાણીમાત્રનું રક્ષણ કરતારા ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના અંશરૂપ બલદેવજી સાથે પૃથ્વી પર અવતર્યા છે.’ રાજા કકુદ્યીએ બ્રહ્માજીતો આદેશ પ્રાપ્ત કરીને તેમના ચરણોમાં વંદન કર્યા અને પોતાના નગરમાં પાછા ફર્યા. તેમના વંશજોએ યક્ષોના ભયથી તે નગર છોડી દીધું હતું અને આમ- તેમ જુદી જુદી દિશાઓમાં રહેતા હતા. 1! ૩૪-૩૫ ॥ રાજા કકુદ્રીએ પોતાની સર્વાગ્સુંદર પુત્રીને પરમ બલશાળી બલરામજી સાથે પરજ્ઞાવી દીધી અને પોતે તપસ્યા કરવા માટે ભગવાન નર-નારાયણના આશ્રમ-બદરિકાશ્રમ તરફ ચાલી નૌંકળ્યા, 1૩૬ ॥ ક્ક્ક— ઇતે શ્રીમદ્ાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે તૃતીયોડધ્યાયઃ ॥ ૩॥ નવમાં રસ્કંધ-અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત.
મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર, રાજા શર્યાતિનો વંશ
નાભાગ અને અંબરીપની કથા કંઇક 6વાય નાભાગો નભગાપત્યં યં તતં ભ્રાતરઃ કવિમ્ | યવિષ્ઠં વ્યભજન્ દાય બ્રહ્મચારિણમાગતમ્ || ૧।। ભ્રાતરોડભાફક્ત કિં મહ્યં ભજામ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.