સાતમો અધ્યાય રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા શરજુક ઉવ/જ માન્ધાતુઃ પુત્રપ્રવરો યોડમ્બરીષઃ પ્રકીર્તિતઃ । પિતામહેન પ્રવૃતો યૌવનાશ્શ્ચપ તત્સુતઃ | હારીતસ્તસ્યચે પુત્રોડભૂન્માન્ધાતૃપ્રવરા ઇમે || ૧॥। નર્મદા ભ્રાતૃભિર્દત્તા પુરુકુત્સાય યોરડૈઃ । તયા રસાતલં નીતો ભુજગેન્દ્રપ્રયુક્તયા | ૨ ગન્ધર્વાનવધીત્તત્ર વધ્યાન્વૈ વિષ્ણુશક્તિધૃક્ડે । નાગાલ્લબ્ધવરઃ સર્પાદભયં સ્મરતામિદમ્ ॥૩॥ ત્રસદસ્યુઃ પૌરુકુત્સો યોડનરણ્યસ્ય દેહકૃત્ । હર્યશ્ચસ્તત્સુતસ્તસ્માદરુણોડથ ત્રિબન્ધનઃ ॥ ૪॥ તસ્ય સત્યવ્રતઃ પુત્રસ્્રિશડકુરિતિ વિશ્રુતઃ । પ્રામશ્ચાણ્ડાલતાં શાપાદ્ ગુરોઃ કૌશિકતેજસા । ૫॥। સશરીરો ગતઃ સ્વર્ગમદ્યાપિ દિવિ દેશ્યતે ! પાતિતોડવાકશિરા દેવૈસ્તેનૈવ સ્તમ્મિતો બલાત્ |! ૬॥ ત્રૈશફરવો હરિશ્ચન્દ્રો વિશ્વામિત્રવસિષ્ઠયોઃ । યન્ઞિમિત્તમભૂદ્ યુદ્ધં પક્ષિણોર્બહુવાર્ષિકમ્ ॥ ૭! શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! હું વર્ણન કરી ચૂક્યો છું કે, માંધાતાના પુત્રોમાં સૌથી મોટા અમ્બરીષ હતા. તેમના દાદા યુવનાશ્ચે તેમને પુત્રરૂપે સ્વીકારી લીધા. તેમનો પુત્ર થયો યૌવનાશ્વ અને યૌવનાશ્વનો હારીત. માંધાતાના વંશમાં આ ત્રણ અવાન્તર ગોત્રોના પ્રવર્તક થયા. 11૧ || માન્ધાતાના બીજા પુત્ર પૂરુકુત્સ સાથે નાગોએ પોતાની બહેન નર્મદાનું લગ્ન કર્યું હતું. નાગરાજ વાસુકિની આજ્ઞાથી નર્મદા તેના પતિને રસાતલમાં લઈ ગઈ. ॥૨ ॥ ત્યાં ભગવાનની શક્તિથી સંપન્ન થઈને પૂરુકુત્ે વધ કરવા યોગ્ય ગન્ધર્વોને મારી નાખ્યા. આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પૂરુકુત્સને વરદાન આપ્યું કે, જે આ પ્રસંગનું સ્મરણ કરશે, તે સર્પોથી નિર્ભય થઈ જશે. ૩ | રાજા પૂરુકુત્સનો પુત્ર ત્રસદસ્યુ હતો. તેના પુત્ર થયા અનરણ્ય, અનરણ્યના હર્યશ્, તેમના અરુણ અને અરુણનો પુત્ર થયો ત્રિબન્ધન. |! ૪ ॥। ત્રિબન્ધનનો પુત્ર સત્યવ્રત થયો. સત્યવ્રત ત્રિશંકુના નામથી પણ પ્રસિદ્ધ થયો. જોકે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુદેવના શાપથી ચાંડાળ બની ગયા હતા પરંતુ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં ચાલ્યા ગયા. દેવતાઓએ તેમને ત્યાંથી પાછા ધકેલ્યા અને તેઓ ઊંધા મસ્તકે પડી ગયા; પરંતુ વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી તેમને આકાશમાં જ સ્થિર કરી દીધા. તેઓ આજે પણ આકાશમાં લટકી રહેલા દેખાય છે. ॥૫-૬ || ત્રિશંકુના પુત્ર હતા હરિશ્રન્દ્ર. તેમના માટે વિશ્વામિત્ર અને વસિષ્ઠ એક-બીજાને શાપ આપીને પક્ષી થઈ ગયા અને ઘણાં વર્ષો સુધી લડતા રહ્યા. 1૭ || ૧. યુવ૦ | ૨. હરીતન | ૩. ન્ૃત્! 30 શ્રીમદભાગવત [અ૦૦ સોડનપત્યો વિષષ્ણાત્મા નારદસ્યોપદેશતઃ । વરુણં શરણં યાતઃ પુત્રો મે જાયતાં પ્રભો || ૮॥ યદિ વીરો મહારાજ તેનૈવ ત્વાં યજે ઇતિ । તથેતિ વશ્ણેનાસ્ય પુત્રો જાતસ્તુ રોહિતઃ || ૯।| જાતઃસુતોદ્યનેનાદ્ર માં યજસ્વેતિ સોડબ્રવીત્ | યદા પશુર્નિ્દેશઃ સ્યાદથ મેધ્યો ભવેદિતિ | ૧૦॥ નિર્દશે ચસ આગત્યયજસ્વેત્યાહ સોડબ્રવીત્ | દન્્તાઃ પશોર્યજ્જાવેરજ્ષથ મેધ્યો ભવેદિતિ ॥ ૧૧ | જાતાદન્ત(યજસ્વેતિસ પ્રત્યાહાથ સોડબ્રવીત્ ! યદા પતન્ત્યસ્ય દન્તા અથ મેધ્યો ભવેદિતિ | ૧૨॥॥ પશોર્નિપતિતા દન્તાયજસ્વેત્યાહ સોડબ્રવીત્ | યદા પશોઃ પુતર્દન્તા જાયન્તેડથ પશુઃ શુચિઃ ।। ૧૩।। પુનર્જાતા યજસ્વેતિ સ પ્રત્યાહાથ સોડબ્રવીત્ | સાજ્ઞાહિકો યદા રાજન્રાજન્યોડથ પશુઃ શુંચેઃ ।। ૧૪॥ ઇતિ પુત્રાનુરાગેણ સ્નેહયન્ત્રિતચેતસા | કાલં વગ્ચયતા તં તમુક્તો દેવસ્તમૈક્ષત ॥ ૧૫।। રોહિતસ્તદભિજ્ઞાય પિતુઃ કર્મ ચિકીર્ષિતમ્ પ્રાણપ્રેપ્સુર્ધનુષ્પાણિરરણ્યં પ્રત્યપઘત || ૧૬॥ પિતરં વરુણગ્રસ્તં શ્રુત્વા જાતમહોદરમ્ | શેહિતો ગ્રામમેયાય તમિન્દ્રઃ પ્રત્યષેધત ॥ ૧૭॥ ભૂમેઃ પર્યટનં પુષ્ય તીર્થક્ષેત્રનિષેવણૈઃ | રોહિતાયાદેશચ્છક:’ સોડપ્યરણ્વેડવસત્ર સમામ્ || ૧૮।! હરિશ્દ્રને કોઈ સંતાન ન હતું. તેથી તેઓ બહુ ઉદાસ રહ્યા કરતા હતા. નારદજીના ઉપ્દેશથી તેઓ વરુણદેવતાના શરણમાં ગયા અને તેમને પ્રાર્થના કરી કે, “્રભુ! મને પુત્ર પ્રાપ્ત થાય. | ૮ || મહારાજ! જો મારે ત્યાં વીર પુત્ર થશે તો હું તેના દ્વારા તમારું યજન કરીશ.’ વરુદેવે કહ્યું — “સારું.’ ત્યારે વરણદેવની કૃપાથી હરિશ્ચન્દ્રને રોહિત નામનો પુત્ર થયો. !! ૯ ॥ પુત્ર થતાં જ વરુભદેવે આવીને કહ્યું -. “હરિશ્ચન્દ્ર! તમને પુત્રપ્રાપ્તિ થઈ ગઈ. હવે તેન! દ્વારા મારું યજન કરો.’ હરિશ્ચન્દ્ર કહ્યું - “હવે આપનો આ યજ્ષપશુ (શેહિત) દશ દિવસથી ઉપરતો થઈ જશે ત્યારે તે યશને યોગ્ય થશે.’ 1૧૦ ॥ દશ દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું - ‘હવે મારો યજ્ઞ કરો.’ હરિશ્ચન્દ્ર કહ્યું, “જ્યારે તમારા ધક્ષપશુના મુખમાં દાંત આવશે ત્યારે તે યશને યોગ્ય થશે.’ ॥ ૧૧ | દાંત નીકળ્યા પછી વરને કહ્યું - “હવે આના દંત આવી ગયા છે, મારો યજ કરો.’ હરિશ્ચન્દ્ર કલું - “જયારે આના દૂધના દાંત પડી જશે, ત્યારે આ યજ્નને યોગ્ય થશે.’ || ૧૨ |! દૂધના દાંત પડી ગયા પછી વરશે કહ્યું - ‘હવે આ યજ્ષપશુના દાંત પડી ગયા છે, મારો યજ્ઞ કરો.’ હરિશ્દ્ે કહ્યું - ‘જ્યારે તેના બીજીવારના દાંત આવી જશે. ત્યારે આ પશુ યજ્ઞનને યોગ્ય થઈ જશે.’ ૧૩ ॥ દાંત ફરી ઊગી આવ્યા ત્યારે વરુ કહ્યું - “હવે મારો યશ કરો.’ હરિશ્ચન્દ્રે કહયું - ‘વરુણજી મહારાજ! ક્ષત્રિપ જ્યારે કવચ ધારલ કરે છે ત્યારે તેને થશ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે.’ ॥ ૧૪ || પરીક્ષિત! આ પ્રમાણે રાજા હરિશ્રદ્ પુત્રના પ્રેમમાં વાયદાઓ કરીને સમય ટાળતા રહ્યા. તેનું કારણ એ હતું કે, પુત્રસ્નેહના બંધને તેમના કદયને જકડી લીધું હતું, તેઓ જે સમય કહેતા, વસુક્રદેવ તે સમયની રાહ* જોતા. | ૧૫ ॥ જ્યારે રોહિતને આ વાતની ખબર પડી કે, પિતાજી તો મારું બલિદાન આપવા ઇશ્છે છે ત્યારે તે પોતાના ગ્રાણોની રક્ષા માટે હાથમાં ધનુપ્ય લઈને વનમાં ચાલ્યો ગયો. ॥। ૧૬ [થોડા દિવસ પછી તેને ખબર પડી કે, વરુત્રદેવે કોપાયમાન થઈને મારા પિતાજી પર આક્રમણ કર્યું છે, જેના કારણે તેઓ જળોદર નામના રોગથી પીડાય છે, ત્યારે રોહિત પોતાના નગર તરફ ચાલી નીકવ્યો. પરંતુ ઇન્દ્રે આવીને તેને રોકી લીધો. ॥ ૧૭ ॥ ઇન્દ્રે કહું — ‘બેટા રોહિત! યશષપશુ બનીને મરવા કરતાં તો પવિત્ર તીર્થો અને ક્ષેત્રોનું સેવન કરતાં રહીને પૃથ્વી પર વિચરવું જ સારું છે.’ ઇન્દ્રની વાત માનીને તે એક વર્ષ સુધી વનમાં જ રહ્યો. 1૧૮ 1 ૧. રહિત ત્વદિમટ | ૨. ત્ડયરત્! અ૦૭] નવમો સ્કન્ધ 31 એવં દ્વિતીયે તૃતીયે ચતુર્થે પગ્ચમે તથા | અભ્ેત્યાભ્યેત્ય સ્થવિરો વિપ્રો ભૂત્વાડડહ વૃત્રહા ॥ ૧૯॥॥ ષર્ષ્ઠ સંવત્સર તત્ર ચરિત્વા રોહિતઃ પુરીમ્ । ઉપત્રજન્નજીગર્તાદક્રીણાન્મધ્યમં સુતમ્ ર૦ શુનઃશેપં પશું પિત્રે પ્રદાય સમવન્દત | તતઃ પુરુષમેધેન હરિશ્રન્દ્રો મહાયશાઃ || ર૧॥ મુક્તોદરોડયજદૂ દેવાન્ વરુણાદીન્મહત્કથઃ | વિશ્ામિત્રોડભવત્તસ્મિન્હોતા ચાધ્ધર્યુરાત્મવાન્ ।। ૨ ૨|| જમદ્નિરભૂદ્બ્રહમા વસિષ્ઠોડયાસ્યસામગઃ | તસ્મૈ તુષ્ટો દદાવિન્દ્રઃ શાતકૌમ્ભમયં રથમ્ | ૨૩॥ શુનઃશેપસ્ય માહાત્મ્યમુપરિષ્ટાત્પ્રચક્ષ્યતે ! સત્યસારાં ધૃતિ દંષ્ટ્વા સભાર્યસ્ય ચ ભૂપતેઃ | ર૪।। વિશ્વામિત્રો ભૃશંપ્રીતો દદાવવિહતાં ગતિમ્ ! શનઃપૃથિવ્યાંતામદ્વિસ્તેજસાડપોડનિલેન તત્ ॥ ૨૫।! ખે વાયું ધારયંસ્તચ્ચ ભૂતાદૌ તં મહાત્મનિ | તસ્મિન્જ્ઞાનકલાં ધ્યાત્વા તયાડજ્ઞાનં વિનિર્દહન્ | ર૬॥ હિત્વા તાં સ્વેન ભાવેન નિર્વાણસુખસંવિદા । અનિર્દેશ્યાપ્રતકર્યેણ તસ્થૌ વિધ્વસ્તબન્ધતઃ ॥। ૨૭! આ જ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષે પણ રોહિતે પોતાના પિતા પાસે જવાનો વિચાર કર્યો, પરંતુ વૃદ્ધ બ્રાહ્મહ્નો વેશ ધારણ કરીને દરેક વખતે ઈન્દ્ર આવીને તેને. રોકી લેતા. ॥ ૧૯ ॥ આ પ્રમાણે છ વર્ષ સુધી રોહિત વનમાં જ રહ્યો. સાતમા વર્ષે જ્યારે તે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે તેણે અજીગર્ત પાસેથી તેમના વચલા પુત્ર શુનઃશેપને વેચાતો લઈ લીધો અને તેને યજ્પશુ બનાવવા માટે પોતાના પિતાને સોંપીને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા.’ ત્યારે પરમ યશસ્વી અને શ્રેષ્ઠ ચરિત્રવાળા રાજા હરિશ્ચન્દ્ર જળોદર નામના રોગથી છૂટીને પુરુષમેધ યજ્ઞ દ્વારા વરુણ વગેરે દેવતાઓનું યજન કર્યું. તે યજ્ઞમાં વિશ્વામિત્રજી હોતા થયા. પરમ સંઘમી જમદગ્નિએ અધ્ર્યુનું કાર્ય કર્યુ. વસિષ્ઠજી બ્રહ્મા બન્યા અને અયાસ્ય મુનિ સામગાન કરનાર ઉદ્ગાતા બન્યા. તે સમયે ઇન્દ્રએ પ્રસન્ન થઈને હરિશ્ચન્દ્રને સોનાનો એક રથ આખ્યો હતો. ||૨૦-૨૩ ॥ પરીક્ષિત! આગળ જતાં હું શુનઃશેપનું માહાત્મ્ય કહીશ. હરિશ્ચન્દ્રને તેમના પત્ની સાથે સત્યમાં દઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા જ પ્રસન્ન થયા. તેમણે તેમને તે જ્ઞાનનો ઉપદેશ કર્યો, જેનો ક્યારેય નાશ થતો નથી. તે પ્રમાણે રાજા હરિશ્ચન્દ્રએ પોતાના મનને પૃથ્વીમાં, પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને, આકાશને અહંકારમાં લીત કરી દીધું. પછી અહંકારને મહત્તત્ત્તમાં લીન કરીને તેમાં શાન- ક્લાનું ધ્યાન કર્યું અને તેનાથી અજ્ઞાનને ભસ્મ કરી દીધું. ॥૨૪-૨૬ ॥ ત્યારપછી નિર્વાણસુખની અનુભૂતિથી તે જ્ઞાન-કલાનો પણ પરિત્યાગ કરી દીધો અને સઘળાં બંધનોથી મુક્ત થઈને તેઓ પોતાના તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, જેનું ન તો કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે ન તો તેના વિશે કોઈ પ્રકારનું અનુમાન પણ કરી શકાય છે. 1૨૭ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે હરિશ્ચન્દ્રોપાખ્યાનં નામ સપ્તમોડધ્યાયઃ | ૭॥ નવમાં ર્સ્કંધ-અંતર્ગત હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન નામનો સાતમો અધ્યાય સમાપ્ત.
રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા શરજુક ઉવ/જ માન્ધાતુઃ પુત્રપ્રવરો યોડમ્બરીષઃ પ્રકીર્તિતઃ । પિતામહેન પ્રવૃતો યૌવનાશ્શ્ચપ તત્સુતઃ | હારીતસ્તસ્યચે પુત્
સગર-ચરિત્ર કંઇક! ઉવા૨ હરિતો રોહિતસુતશ્ચમ્પસ્તસ્માદ્* વિનિર્મિતા ! ચમ્પાપુરી સુદેવોડતો વિજયો યસ્ય ચાત્મજઃ |! ૧॥ પભરુકસ્તત્સુતસ્તસ્માદ્ વૃકસ્તસ્યાપિ બ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.