તેરમો અધ્યાય વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન સૂત 6૧/૨ વિદુરસ્તીર્થયાત્રાયાં મૈત્રેયાદાત્મનો ગતિમ્ ! જ્ઞાત્વાડગાદ્ધાસ્તિનપુરં તયાવાપ્તવિવિત્સતઃ ॥ ૧॥ ૧યાવતઃ કૃતવાન્પ્રશ્રાન્ક્ષત્તા દૌષારવાગ્રતઃ | જાતૈકભક્તિર્ગોવિન્દે તેભ્યશ્ચોપરરામ હ |! તંબન્ધુમાગતં દષ્ટ્વા ધર્મપુત્રઃ સહાનુજઃ૨ | ધૃતરાષ્ટ્રો યુયુત્સુશ્ચ સૂતઃ શારદ્રતઃ પૃથા |! ગાન્ધારી દ્રૌપદી બ્રહ્મન્ સુભદ્રા ચોત્તરા કૃપી 1 અન્યાશ્ચ જામયઃ પાણ્ડોર્શાતયઃ સસુતાઃ સ્ત્રિઃઃ ॥| ર॥ ૩॥ ૪્॥ા પ્રત્યુજ્જગ્મુઃપ્રહર્પેણ પ્રાણ તન્વ ઇવાગતમ્ । અભિસડગમ્ય વિધિવત્ પરિષ્વક્રાભિવાદનૈઃ ॥ મુમુચુઃ પ્રેમબાષ્પૌથં વિરહૌત્કર્ઠયકાતરાઃ ! રાજા તમર્હયાગ્ચક્રે કૃતાસનપરિગ્રહમ્ |! પ દા તંભુક્તવન્તં વિશ્વાન્તમાસીનં સુખમાસને । પ્રશ્રયાવનતો રાજાપ્રાહ તેષાં” ચ થૃણ્વતામ્ 1 ૭॥ કુજિષ્રિર ઉવાચ” અપિસ્મરથનો યુષ્મત્પક્ષચ્છાયાસમેધિતાન્ | વિપદ્દગણાદ્રિષાગ્ન્યાદેર્મોચિતા યત્સમાતૃકાઃ | કયા વૃત્ત્યા વર્તિતં વશ્ચરદ્વેઃ ક્ષિતિમશડલમ્ ! તીર્થાનિ ક્ષેત્રમુખ્યાનિ સેવિતાનીહ ભૂતલે |! ભવદ્દિધા ભાગવતાસ્તીર્થભૂતાઃ સ્વયં વિભોર્ચ ! તીર્થકુર્વન્તિતીર્થાનિ સ્વાન્તઃસ્થેન?ગદાભૃતા ॥ ૧૦॥ અપિ નઃ સુહૃદસ્તાત બાન્ધવાઃ કૃષ્ણદેવતાઃ । દૅષ્ટાઃ શ્રુતા વા યદવઃ સ્વપુર્યા સુખમાસતે ।। ૧૧।। ૮ા॥ લ॥ સૂતજીએ કહે છે - વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમને જે કંઈ જાણવાની ઇચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. (૧) વિદુરજીએ મૈત્રેય કૃષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ, શ્રકૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે, તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. (૨) હે શૌનકજી! પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ષર્મરાજ યુધિષ્ઠિર, તેમના ચારે ભાઈઓ, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુન્તી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉનરા, કૃપી અને પાંડવ-પરિવારનાં અન્ય સર્વે નર- નારીઓ તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્રીઓ — આ બધાં જુ ખૂબ પ્રસન્નતાથી, જાશે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતાં, તેમનું સામૈયું કરવા સામે ગયાં. યથાયોગ્ય આલિંગન, પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યાં અને વિરહજનિત ઉત્કંઠાથી આર્દ્ર થઈને સૌએ પ્રેમનાં આંસુ વહાવ્યાં. યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. (૩-૬) ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછયું. (૭) યુધિષ્ઠિરે કહ્યું - કાકા! જેમ પક્ષી પોતાનાં ઇંડાંને, પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાનાં કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યાં-પોષ્યાં છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દદન વગેરે. વિપત્તિઓમાંથી બચાવ્યાં છે. શું તમે ક્યારેક અમને યાદ તો કરતા હતા ને? (૮) તમે પૃથ્વી પર વિયરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવનનિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર કયાં કયાં તીર્થો અને ક્ષેત્રનું સેવન કર્યું? (૯) હે પ્રભુ! તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વર્ય તીર્થસ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા હો છો. (૧૦) હે કા! તમે તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા પણ જરૂર ગયા હશો. ત્યાં અમારા સુક તથા બંધુ-બાંધવ વાદવો, કે જેમના એકમાત્ર આરાધ્યદેવ શ્રીકૃષ્ણ છે - તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય, ૧. પ્રાચીન પ્રતમાં ‘જાવત-…’થી માંડીને “કોષારવાગ્રત:‘સુષીનો પાઠ નથી. ૨, પ્રા. પા. - સહાનુગ: 1 3. પ્રાચીન પ્રતમાં આ પૂર્વાપનો પાઠ આ પ્રમાણે છે - ‘ત સસ્ૃતં તુ વિક્રાન્તમાસીન સુખમાસને !’ ૪, પ્રા. પા. - સ્વાનાં વિમ્કવતામ્ । પ. પ્રાચીન પ્રતમાં ‘પૂષિષ્ઠિર ઉવાચ’ નપી, ૬. પ્રા. પા. - પ્રભો ! ૭. પ્રા. પા. — આત્મસ્થેન ! અ૦૧૩] પહેલો સ્કન્ધ 93 ઇત્યુક્તો ધર્મરાજેન સર્વ તત્ સમવર્ણયત્ | યથાનુભૂતં કરમશો’ વિના યદુકુલક્ષયમ્ | ૧૨।। નન્વપ્રિયં દુર્વિષહં ૨ નૃણાં સ્વયમુપસ્થિતમ્ ! નાવેદયત્” સકરુણોદુર્ગખિતાન્દ્રષ્ટુમક્ષમઃ | ૧૩॥।। કગ્ચિત્કાલમથાવાત્સીત્સત્કૃતો દેવવત્સુખમ્ે । ભ્રાતુજ્યેષ્ઠસ્ય શ્રેયસ્કૃત્સર્વેષાં પ્રીતિમાવહન્ ॥ ૧૪॥। અબિભ્રદર્યમાં દણ્ડૅ યથાવદઘકારિષુ | યાવદ્દધાર શૂદ્રત્વં શાપાદ્ર્ષશતં યમઃ | ૧૫॥ યુધિષ્ઠિરોલબ્ધરાજ્યો દષ્ટ્વા પૌત્રંફુલન્ધરમ્ષ । ભ્રાતૃભિર્લોકપાલાભૈર્મુમુદે પરયા શ્રિયા 1 ૧૬॥ એવં ગૃહેષુ સક્તાનાં પ્રમત્તાનાં તદીહયા | અત્યક્રામદવિજ્ઞાતઃ કાલઃ પરમદુસ્તરઃ ॥ ૧૭1 વિદુરસ્તદભિપ્રેત્ત ધૃતરાષ્ટ્રમભાષત ! રાજન્નિર્ગમ્યતાં શીધ્ર પશ્યેદ ભયમાગતમ્ | ૧૮॥। “પ્રતિક્રિયા ન યસ્યેહ કુતશ્ચિત્કર્હિચિત્મ્રભો । સએવભગવાન્ કાલઃસર્વેષાં નઃ?સમાગતઃ ॥ ૧૯॥ યેન ચૈવાભિપન્નોડયં પ્રાણૈઃ પ્રિયતમૈરપિ । જનઃસદ્યોવિયુજ્યેત કિમુતાન્યેર્ધનાદિભિઃ ॥ ૨ર૦॥ પિતૃભ્રાતૃસુહત્પુત્રા હતાસ્તે વિગત વયઃ । આત્મા ચ જરયા ગ્રસ્ત: પરગેહમુપાસસે ॥ ૨૧॥। તોપણ સાંભળ્યું તો જરૂર હશે. (૧૧) યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું કમશ: કહી જણાવ્યું; કેવળ થદુવંશના વિનાશની વાત કહી નહીં, (૧૨) કરુણહૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શક્તા ન હતા, તેથી તેમળ્ષે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં; કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી. (૧૩) પાંડવો [વેદુરજીનો દેવોની જેમ સેવા-સત્કાર કરતા હતા, તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની ક્લ્યાજ્કામના્થી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા. (૧૪) વિદુરજી તો સાક્ષાત્ ધર્મરાજ હતા, માંડવ %ષિના શાપથી તેઓ સો વર્ષ માટે શૂદ્ર બની ગયા હતા.* એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા. (૧૫) અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. (૧૬) આ પ્રમાજ્ને પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતાં જ અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે; હવે જોતજોતામાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો, કે કોઈ ટાળી શકતું નથી. (૧૭) પરંતુ વિદુરજીએ કાળન્ની ગતિ જાલ્રી લઈને પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું - “મહારાજ! જુઓ; હવે ધણો ભયંકર સમય આવી ગયો છે, વહેલી તડે અહીંથી ચાલી નીકળો. (૧૮) આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કર મારી રહ્યો છે, જેને ટાળવાનો કયાંય પણ કોઈ ઉપાય નથી. (૧૯) કાળને વશીભૂત થઈને જીવનો પોતાન! પ્રિય પ્રાણ્ોથી પણ વાતવાતમાં વિયોગ થઈ જાય છે; પછી ધન, જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ શી? (૨૦) તમારા કાકા, મોટાબાપા, ભાઈ, સગાસંબંધી અને પુત્રો - બધા માર્યા ગયા છે, તમારી ઉંમર પણ ઢળી યૂકી છે, શરીર ઘડપણનો શિકાર થઈ ગયું છે, તમે પારકા ઘરમાં પડ્યા છો. (૨૧) ૧. પરા. પા. - બ્રમતો 1 ૨. દ્વિપ ! 3. પ્રા પા ન પશયેક્ં કુતમિત્ | ૭. પ્રા. પ. - ૧! -ગવેદયત્ । ૪. પ્રા. પા. - સ્વકેઃ । પ. પ્રા. પા. - કુલોદ્હમ્ 1 €. પ્રા. પા. - પ્રતિક્ષા
- એક વખતે કોઈ સજાના અનુચરોએ કેટલાક ચોરોને માંડલ્મ જ્ષિના આક્રમમાંથી પકડ્યા. તેઓ સમજયા ડે ત્રપિ પણ ચોરોષાં સામેલ હશે. તેથી તેઓ પલ્ર પકડયા અને રાજાની આજ્ઞાથી બધાની સાચે તેમને પણ કાંસીએ ચડાવ્યા. રાજાને જ્યારે ખબર ૫૭ કે આ તો મહાત્મા છે, ત્યારે શકષિને ફાંસી પરથો નીચે ઉતરાવ્યા અને હાથ જોડીને, તેમની પાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો. માંડવ્યજીએ મહારાજ થમ પાસે %ઈને પુછ્યું -_ ‘મને કયા પાપના કળસ્વરપે આ દંડ મળ્યો?’ યમરાજાએ બતાવ કે ‘તને બાળપલ્રમાં એક ટિટોડીને દર્ભના અલીથી છેદી નાખ હતા, તેથી આમ થથું.’ આ સાંભળીને મુનિએ કહયું - ‘મેં અજ્ઞાનવશ આમ ડરું હશે; તે નાના-સરખા અપરાધ માટે તમે મને ઘબ્રો કઠોર દંડ આપ્યો, તેથી તમે સો વર્ષ સુષો શૂદ્યોનિમાં રહેયો.’ માંડવ્જજીના આ શાપથી જ યમરાજે વિદુરના રૂપમાં અવતાર લીધો હતો. 94 શ્રીમદભાગવત [અ૦૧૩ અહો મહીયસી જન્તોર્જીવિતાશા યયા ભવાન્ |! ભીમાપવર્જિતં પિણ્ડમાદત્તે ગૃહપાલવત્ | રર! અગ્નિર્નિસૃષ્ટો દત્તશ્ચ ગરો દારાશ્ચ દૂષિતાઃ । હતં ક્ષેત્રં ધનં યેષાં તદત્તેરસુભિઃ કિયત્ । ર૩॥। તસ્યાપિ તવ દેહોડયં કૃપણસ્ય જિજીવિષોઃ ! પરૈત્યનિચ્છતો જીર્ણો જરયા વાસસી ઇવ ।। ર૪॥ ગતસ્વાર્થમિમં દેહ વિરક્તો મુક્તબન્ધનઃ | અવિજ્ઞાતગતિર્જહ્યાત્% સ વૈ ધીર ઉદાહતઃ ॥ રપ॥। યઃ સ્વકાત્પરતો વેહ જાતનિર્વેદ આત્મવાન્ | હૃદિ કૃત્વા હરિં ચગેહાત્પ્રવ્રજેત્સ નરોત્તમઃ । ર૬॥ અથોદીચી દિશં યાતુ સ્વૈરજ્ઞાતગતિર્ભવાન્ | ઇતોડર્વાકપ્રાયશઃ કાલઃ પુંસાં ગુણવિકર્ષણઃ । ૨૭॥ એવં રાજા વિદુરેણાનુજેન પ્રજ્ઞાચક્ષુબોધિત આજમીઢઃ | છિત્ત્વા સ્વેષુ સ્નેહપાશાન્દ્રહિમ્નો નિશ્ચક્રામ ભ્રાતૃસન્દર્શિતાધ્વા | ર૮। પર્તિ પ્રયાન્તં સુબલસ્ય પુત્રી પતિવ્રતા ચાનુજગામ સાધ્વી | હિમાલય ન્યસ્તદણપ્રહર્ષ મનસ્વિનામિવ સત્સમ્પ્રહારઃ* || ૨૯॥| અજાતશત્રુઃ *કૃતમૈત્રો હુતાગ્નિ- રવિપ્રાન્નત્વાતિલગોભૂમિરુકમૈઃ પ । ગૃહ પ્રવિષ્ટો ગુરુવન્દનાય નર ચાપશ્યત્પિતરૌ સૌબલીં ચ | ૩૦॥ તત્ર સગ્જયમાસીનં પપ્રચ્છોદ્વિગ્નમાનર ગાવલ્ગણે ક્વ નસ્તાતો?વૃદ્ધો હીનશ્ર નેત્રય ૬ 1 ૩૧ .! આ પ્રાલ્રીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઇચ્છા હોય છે! આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૃતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. (ર ૨) જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવા ઇચ્છું, ભરી સભામાં જેમની વિવાહિતા પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધાં - તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કાંઈ જીવન છે? (૨૩) તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઇચ્છો છો! પરંતુ તમારી ઇચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ઘડપણ્થી જર્જર તમારું શરીર તમારી ઇચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહયું છે. (૨૪) હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સધાવાનો નથી. આમાં ન ફસાઓ. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને ધીર કહેવામાં આવ્યો છે. (૨૫) ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી, જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને ફદયમાં ભગવાનને ધારણ કરી લઈ સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે તે જ શ્રેષ્ઠ છે. (૨૬)(આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ધળું કરીને મનુપ્યોના ગુશ્રોને ઘટાડનારો હશે; તેથી તમે પોતાનાં કુટુંબીઓથી છાના-માના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ.’ (૨૭) જ્યારે નાનાભાઈ વિદુરે અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમનાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી ગયાં. તેઓ ભાઈ- ભાંડુઓ સુદઢ સ્નેહ-પાશને કાપીને, પોતાના નાનાભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા. (૨૮) પરમ પતિવ્રતા સુબલસુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે, કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખમવાથી મળે છે - ત્યારે. તેઓ પણ તેમની પાછળ-પાછળ નીકળી પડ્યાં. (૨૯) અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યારપછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણવંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને (ત્યાં) ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીનાં દર્શન થયાં નહીં. (૩૦) યુધિષ્ઠિરે ઉઠિગ્નચિત્તના થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું - ‘સંજય! મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? (૩૧) ૧. પ્રા. પા. - ત્મતિટ 1 રે. પ્રા. પા. - સમ્યક પ્રવ | ૩. પ્રા. પા. - સમ્મસાર | ૪. મ્રા. પા. - કૃતમૈત્રસત્કિયો વિમ્રાન્ | ૫. પ્રા. પા. - વસુ | ૬. પ્રા. પા. - પરં ન પશ્યત્ પિતરો સૌબર્લી ચ | ૭. પ્રા. પા. - યાતોડસૌ 1 અ૦૧૩] પહેલો સ્કન્ધ 95 અમ્બાચહતપુત્રાડડર્તા પિતૃવ્યઃક્વ ગતઃસુહત્પ । અપિ મય્યકૃતપ્રજ્ઞે હતબન્ધુઃ સ ભાર્યયા । આશંસમાનઃશમલં ગજ્ઞાયાં દુખખિતોડપતત્ ॥ ૩૨॥ પિતર્યુપરતે પાણ્ડી સર્વાન્નઃ સુહૃદઃ શિશૂન્ ! અરક્ષતાં વ્યસનતઃ પિતૃવ્યૌ ક્વ ગતાવિતઃ ।। ૩૩॥ સૂત 6૧૨ કૃપયા સ્નેહવૈક્લવ્યાત્સૂતો વિરહકર્શિતઃ | આત્મેશ્વરમચક્ષાણો ન પ્રત્યાહાતિપીડિતઃ ॥ ૩૪॥ ચેવિમૃજ્યાશ્રૂણિ પાણિભ્યાં વિષ્ટભ્યાત્માનમાત્મના | અજાતશત્રુ પ્રત્યૂચે પ્રભોઃ પાદાવનુસ્મરન્ || ૩૫॥। સગવ ઉવાચ? *નાહં વેદ વ્યવસિતં પિત્રોર્વઃ કુલનન્દન । ગાન્ધાર્યાવા મહાબાહો મુષિતોડસ્મિ મહાત્મભિઃ ॥ ૩૬॥ અથાજગામ ભગવાન્ નારદઃ સહતુમ્બુરુઃ ! પ્રત્યુત્થાયાભિવાધાહ સાનુજોડભ્યર્ચયજ્ઞિવ | ૩૭! કુશિષ્િર ઉવાચ નાહં વેદ ગતિ પિત્રોર્ભગવન્ કવ ગતાવિતઃ | અમ્બાવા હતપુત્રાડડર્તા ક્વ ગતા ચ તપસ્વિની ॥ ૩૮॥। કર્ણધાર ઇવાપારે ભગવન્ પારદર્શકઃ | અથાબભાષે ભગવાન્ નારદો મુનિસત્તમઃ ॥ ૩૯॥। મા કગ્યન શુચો રાજન્ યદીશ્વરવશં જગત્ | લોકાઃસપાલા યસ્યેમે વહન્તિ બલિમીશિતુઃ । સ સંયુનક્તિ ભૂતાનિ સ એવ વિયુનક્તિ ચ | ૪૦॥ યથાગાવોનસિપ્રોતાસ્તન્ત્યાં બદ્ધાઃસ્વદામભિઃ । વાક્તન્ત્યાં નામભિર્બદ્વા વહન્તિ બલિમીશિતુઃ ।। ૪૧ પુત્રશોકથી પીડિત દુ્ગખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતૈષી કાકા વિદુરજી ક્યાં ચાલ્યાં ગયાં છે? પિતાતુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ-ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદબુદ્ધિનો છું; ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? (૩૨) જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના-નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટાં-મોટાં દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પરઘદ્યો જ પ્રેમ રાખતા હતા. હાય! તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે?’ (૩૩) સૂતજી કહે છે - સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતાં કૃપા અને સ્નેહની વિહવળતાથી અત્યંત દુઃખી અને વિરહાતુર થઈ રહ્યા હતા, તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર : આપી શક્યા નહીં. (૩૪) પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તે’ પોતાનું ચિત્ત સ્થિર કર્યું, હાથોથી આંખોનાં આંસુ લૂછયાં અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રનાં ચરણોનું સ્મરણ કરતાં કરતાં યુધિષ્ઠિરને કહ્યું. (૩૫) સંજયબોલ્યા - હે ફુલનંદન ! મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. હે મહાબાહુ! હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું! (૩૬) સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તુંબુરુ (ગંધર્વ) સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સમ્માન કરતાં બોલ્યા (૩૭) યુધિષ્ઠિરે કહ્યું - ‘હે ભગવન! મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી; કોણ જાણે, તે બંને અને પુત્રશોકવિહ્વળ તપસ્વિની માતા ગાંધારી અહીંથી ક્યાંક ચાલ્યાં ગયાં છે. (૩૮) હે ભગવન્! અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો.’ ત્યારે ભગવાનના પરમભક્ત ભગવન્મથ દેવર્ષિ નારદે કહ્યું - (૩૯) “હે ધર્મરાજ! તમે કોઈનાય માટે શોક ન કરો; કારણ કે આ સધળું જગત ઈશ્વરને વશ છે. તમામ લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તેઓ (ઈશ્વર) જ એક પ્રાણીને બીજાં સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. (૪૦) જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ૧. પ્રા. પા. - સુકૃત । ૨. પ્રા. પા. “નાહ વેદ…’થી માંડીને
- લિમુજ્વ પાણિનાશ્રુશિ વિષ 1 3. પ્રાચોન પ્રતમાં ‘સગજવ ઉવાચ’ પાઠ નથી. ૪. પ્રાચીન પ્રતમાં ‘વસ્થેમે વહન્તિ બલિમીશિતુઃ !” સુધીના પાંચ શ્લોક આ પ્રમાલે મળે છે -. અહ વ્યવસિતં રાત્રૌ પિત્રોસ્તે કુલનન્દન ! ન વેદ સાધ્યા ગાન્યાર્યા મુપિતોડસ્મિ મહાત્મભિઃ || એતસ્મિ્ન્તરે વિપ્ર નારદઃ પ્રત્યદશ્યત ! વીલા ત્રિતન્ત્રી ધ્વનથન્ ભગવાન્ સહતુમ્બુરુઃ ॥ રજા નત્વોપનીતાર્ઘથ: ગ્રત્યુત્યાયાભિવન્દિતમ્ ! પરમાસન આસીને પૌરવેન્ક્રેડભ્યભાષત |! નાહં વેદ ગતિં પિત્રોર્ભગવન્ ક્વ ગતાવિતિ ! કર્લધાર ઇવાપારે સૌદતાં પારદર્શક: નારદ ઉવાચ - મા કગ્યન મુચો રાજન્ થદીશ્વરવશે જગત્ | લોકા: સપાલા થસ્વેમે વહ્તિ બલિમીથિતુઃ |. 96 શ્રીમદભાગવત [અ૦૧૩ યથા ક્રીડોપસ્કરાણાં સંયો્ગવિગમાવિહ | ઇચ્છયા ક્રીડિતુઃ સ્યાતાં તથૈવેશેચ્છયા નૃણામ્ | ૪૨ યન્મન્યસે ધ્રુવં લોકમધ્રુવં વા ન ચોભયમ્ ! સર્વથા નહિ શોચ્યાસ્તે સ્નેહાદન્યત્ર મોહજાત્ ૪૩॥ તસ્માજ્જદ્યક્ વૈક્લવ્યમજ્ઞાનકૃતમાત્મનઃ | કથં ત્વનાથાઃ કૃપણા વર્તેરસ્તે ચ માં વિના || ૪૪।। કાલકર્મગુણાધીનો દેહોડયં પાગ્ચભૌતિકઃ ! કથમન્યાંસ્તુ ગોપાયેત્સર્પગ્રસ્તો યથા પરમ્ | ૪૫।। અહસ્તાનિ સહસ્તાનામપદાનિ ચતુષ્પદામ્ ! ફલ્ગૂનિ તત્ર મહતાં જીવો જીવસ્ય જીવનમ્ ।૪૬॥। તદિદંભગવાન્ રાજન્નેક આત્માડડત્મનાં સ્વદંક્ ! અન્તરોડનન્તરો ભાતિ પશ્ય તં માયયોરુધા ॥ ૪૭॥ સોડયમધ્ મહારાજ ભગવાન્ ભૂતભાવનઃ । કાલરૂપોડવતીણોડસ્યામભાવાય સુરદ્રિષામ્ । ૪૮॥ નિષ્પાદિતં દેવકૃત્યમવશેષં પ્રતીક્ષતે | તાવદ્ યૂયમવેક્ષધ્વં ભવેદ્ યાવદિહેશ્વરઃ | ૪૯॥। ધૃતરાષ્ટ્રઃસહ ભ્રાત્રા ગાન્ધાર્યા ચ સ્વભાર્યયા* । “દક્ષિણેન હિમવત ત્રષીણામાશ્રમં ગતઃ | ૫૦॥ સોતોભિઃસપ્તભિર્યાવૈસ્વર્ધુની સપ્તધા વ્યધાત્ડે ! સપ્તાનાં પ્રીતયે નાના સપ્તસ્રોતઃ* પ્રચક્ષતે || ૫૧।। સ્નાત્વાડનુસવનં તસ્મિન્ડુત્વા ચાગ્નીન્યથાવિધિ । અબ્ભક્ષ ઉપશાન્તાત્મા સ આસ્તે વિગતૈષણઃ ॥ પર ॥ જિતાસનો જિતશ્ચાસઃ પ્રત્યાહતષડિન્દ્રિયઃ । હરિભાવનયા ધ્વસ્તરજઃસત્ત્વતમોમલઃ || ૫૩॥ ખેંચે છે તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ વગેરે અનેક પ્રકારનાં નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે.[ (૪૧) સંસારમાં રમનારની ઇચ્છાથી જ જેમ રમકડાંઓનો સંયોગ અને વિયોગ થાય છે તે જ રીતે મનુષ્યોનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઇચ્છાથી થાય છે. (૪૨) તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે. દેહરૂપ અનિત્ય, અથવા જડરૂપે અનિત્ય માનો કે ચેતનરૂપે નિત્ય, અથવા શુદ્બ્ર્રૂપમાં નિત્ય કે અનિત્ય કંઈ પણ ન. માનો - કોઈ પણ અવસ્થામાં, મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. (૪૩) તેથી હે ધર્મરાજ! તે દીન- દુઃખી કાકા-કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે -આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. (૪૪) આ પાંચભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે? (૪૫) હાથવાળાઓનો આહાર વગર-હાથવાળા, ચાર પગવાળાં પશુઓનો આહાર વગર- પગવાળાં (તૃણ વગેરે) અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. (૪૬) આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયંપ્રકાશ ભગવાન, કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે - તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. (૪૭) હે મહારાજ! સમસ્ત પ્રાન્રીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન આ સમયે આ પૃથ્વીતટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળરૂપે અવતર્યા છે. (૪૮) હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે; થોડુંક કામ બાકી છે, એ માટે જ તેઓ રોકાયેલા છે. જયાં સુધી તે પ્રભુ અહીં છે ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. (૪૯) )) પિ ધર્મરાજ! હિમાલયના દક્ષિણ ભાગમાં, કે જયાં સપ્તર્પિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ-અલગ સાત. પ્રવાહોના રૂપમાં પોતાને સાત ભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને ‘સપ્તસોત’ કહે છે, ત્યાં જ ક્રપિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. (૫૦- ૫૧) ત્યાં તેઓ ત્રિકાળસ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી, તેઓ માત્ર પાણરી પીને શાંતચિત્તે નિવાસ કરે છે. (૫ર) આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની છયે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુજ્ન અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. (૫૩) ૧.પ્રા. પા. - સુભાર્યયા । ૨. પ્રા. પા. - દક્ષે હિમવત્યાર્શે । ૩. પ્રા. પા. - સપ્તયાભવત ! ૪. મા. પા. - સપ્તસોતાઃ ! અ૦૧૪] પહેલો સ્કન્ધ 97 વિજ્ઞાનાત્મનિ સંયોજ્ય ક્ષેત્રજ્ઞ પ્રવિલાપ્ય તમ્ | બ્રહ્મણ્યાત્માનમાધારે ઘટામ્બરમિવામ્બરે ॥ ૫૪॥ ધ્વસ્તમાયાગુણોદર્કો નિરુદ્ધકરણાશયઃ | નિર્વાર્તિતાખિલાહાર આસ્તે સ્થાણુરિવાચલઃ । તસ્યાન્તરાયો મૈવાભૂઃસંન્યસ્તાખિલકર્મણઃ ॥ ૫૫॥। સવાઅધ્તનાદ્રાજન્પરતઃપઞ્ચમેડહનિ । કલેવરંહાસ્યતિ સ્વં તચ્ય ભસ્મીભવિષ્યતિ । ૫૬॥ દહ્યમાનેડગ્નિભિર્દેહે પત્યુઃપત્ની સહોટજે ! બહિઃ સ્થિતા પતિં સાધ્વી તમગ્નિમનુ વેક્યતિ | ૫૭॥। વિદુરસ્તુ તદાશ્ચર્ય નિશામ્ય કુરુનન્દન । હર્ષશોકયુતસ્તસ્માદ્ ગન્તા તીર્થનિષેવકઃ ॥ ૫૮ ઇત્યુક્ત્વાથારુઠત્’ સ્વર્ગ નારદઃ સહતુમ્બુરુઃ । યુધિષ્ઠિરોવચસ્તસ્ય હૃદિ કૃત્વાડજહાચ્છુચઃ ॥ ૫૯॥ તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્-આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ-અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છેઅને માયાના ગુણોથી થનારાં ધરિશામોને સર્વથા ટાળી દીધાં છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમે ઠૂંઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથો તમે તેમના માર્ગમાં વિધ્નરૂપ ન. બનશો.” (૫૪-૫૫) હેધર્મરાજ! આજથી પાંચમા દિવસે તેઓ દેહત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. (૫૬) ગાર્હપત્મ વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઊભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. (૫૭) હે ધર્મરાજ! વિદરજી પોતાના ભાઈનો આશ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું. સેવન કરવા ચાલી નીકળશે.’ (૫૮) દેવર્ષિ નારદે આમ કહીને તુષ્બુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. (પ૯) સ્કકન ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે નૈમિષીયોપાખ્યાને ત્રયોદશોડધ્યાયઃ* ॥ ૧૩॥ પહેલા સ્કંધ-અંતર્ગત નૈમિષીયોપાખ્યાનનો તેરમો અધ્યાય સમાપ્ત.