Śrīmad Bhāgavatam

ઘેનુકાસુરનો ઉદ્ધાર અને ગોપબાળકોને કાલિયનાગના વિષથી બચાવવા

2 કાલિયનાગ પર કૃપા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અધ્યાય ઘેનુકાસુરનો ઉદ્ધાર અને ગોપબાળકોને કાલિયનાગના વિષથી બચાવવા શયુક ઉવાચ? શ્રીશુકદેવજી કહે છે - પરીક્વિત! હવે બલરામજી અને શ્રીકૃષ્તે પૌગંડ અવસ્થામાં અર્થાત્‌ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ તતશ્ર પૌગણડવયઃકશ્રિતૌ વ્રજે કર્યો હતો. હવે તેમને ગાયો ચરાવવાની અનુમતિ મળી બભૂવતુસ્તો પશુપાલસમ્મતૌ | ગઈ હતી. તેઓ પોતાના મિત્ર ગ્વાલબાળકોની સાથે ગાયો ગાશ્ચારયન્તો સખિભિઃ સમં પદૈ- ચરાવવા વૃન્દાવનમાં જતા અને પોતાના ચરણોથી પ રૃ ન્દાવર્ન પુણ્યમ તીવ ચક્રતુઃ॥૧॥ વૃન્દાવનને અત્યંત પાવન કરતા, |1૧ ॥। વૃન્દાવન ગાયો તન્માધવો વેણુમુદીરયન્‌ વૃતો ગોપૈર્ગુણદ્વિઃ સ્વયશો બલાન્વિતઃ | પશૂન્‌ પુરસ્કૃત્ત પશવ્યમાવિશદ્‌ વિહર્તુકામઃ કુસુમાકરર વનમ્‌॥૨॥ તન્મગ્જુઘોષાલિમૃગદ્વિજાકુલં મહન્મનડ્રખ્યપયઃસરસ્વતા 1 જુષ્ટટ શતપત્રગન્ધિતા નિરીક્ર્ય રન્તું ભગવાન્‌ મનો દધે 1 ૩॥ વાતેન તત્રારુણપલ્લવશ્રિયા પાદયોઃ | સ તત્ર ફ્લપ્રસૂનોરભરેણ માટે લીલા-લીલા ઘાસથી પૂર્ણ અને રંગ-બેરંગી પુષ્પોની ખાણ બની ગયું હતું. આગળ-આગળ ગાયો, તેમની પાછળ-પાછળ વાંસળી વગાડતા શ્યામસુંદર, તેમની સાધે બલરામજી અને પછી શ્રીકૃષ્ણનું યશોગાન કરતી ગ્વાલમંડળી આ પ્રમાણે વિહાર કરવા માટે તેમણે વૃન્દાવનમાં પ્રવેશ કર્યા, || ૨ 1(તે વનમાં ક્યાંક તો ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા ક્યાંક ટોળે-ટોળાં હરણાંઓ છલાંગો મારી રહ્યાં હ્તા અને ક્યાંક સુંદર-સુંદર જળથી પરિપૂર્ણ સરોવરો હતાં. તેમાં ખીલેલાં કમળોની સૌરભથી સુવાસિત થઈને શીતલ- મૅંદ-સુગન્ધ વાયુ તે વનની સેવા કરી રહ્યો હતો. રે વન એટલું મનોહર હતું કે, તેને જોઈને ભગવાને પણ તેમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ કર્યો. ૩ ॥ પુરુષોત્તમ ભગવાને જોયું કે, મોટાં-મોટાં વૃક્ષો ફળ-ફૂલોના ભારથી નમીને પોતાની ડાળીઓ અને નવી કૂંપળોની લાલિમાથી તેમના ચરણોનો સ્પર્શ કરી રહ્યાં છે, ત્યારે તેમણે બહુ ૧. બાદરાયજિરુવાચ 498 શ્રીમદભાગવત [અ૦ ૧૫ સ્પૃશચ્છિખાન્‌ વીક્ષ્ય વનસ્પતીન્‌ મુદા સ્મયજ્ઞિવાહાગ્રજમાદિપૂરુષઃ ॥૪॥ કંભગવાુશચ અહો અમી દેવવરામરાર્ચિતં પાદામ્બુજં તે સુમનઃફલાર્હણમ્‌ નમન્ત્યુપાદાય શિખાભિરાત્મન- સ્તમોડપહત્મૈ તરુજન્મ યત્કૃતમ્‌ ॥ ૫॥।। એતેડલિનસ્તવ યશોડખિલલોકતીર્થ ગાયન્ત આદિપુરુષાનુપદં ભજત્તે પ્રાયો અમી મુનિગણા ભવદીયમુખ્યા ગૂઢં વનેડપિ ત જહત્યતયાત્મદૈવમ્‌ ॥ ૬॥ નૃત્યન્યમી શિખિન ઈડ્ય મુદા હરિણ્યઃ કુર્વન્તિ ગોપ્ય ઇવ તે પ્રિયમીક્ષણેન સૂક્તેથ કોકિલગણા ગૃહમાગતાય ધૃન્યા વનૌકસ ઇાન્‌ હિ સતાં નિસર્ગઃ || ૭॥। ધન્યેયમધ ધરણી તૃણવીરુધરૂવત- પાદસ્પૃરશો ટ્મલતાઃ કરજાભિમૃષ્ટાઃ ! નઘોડદ્રયઃ ખગમૃગાઃ સદયાવલોકૈ- ગૌપ્યોડન્તરેણભુજયોરપિ યત્સપૃહાશ્રીઃ ॥ ૮॥ “ઇક ઉરાય* એવં વૃન્દાવન” શ્રીમત્‌ કૃષ્ણઃ પ્રીતમનાઃ પશૂન્‌ । રેમે સગ્ચારયજ્ઞદ્રેઃ સરિદ્રોધસ્સુ સાનુગઃ || ૯ ક્વાંચિદ્ગાયતિ ગાયત્સુ મદાન્ધાલિષ્વનુવ્રતેઃ । ઉપગીયમાનચરિતઃ સગ્વી સુર્ષણાન્વિતઃ | ૧૦॥। આનંદપૂર્વક સ્હેજ હસતા હોય એમ પોતાના મોટા ભાઈ બલરામજીને કહ્યું-1૪ |! ૪ _ ભગવાન શ્રીકૃષ્ણે ક્યું - દેવશ્રેષ્ઠ મોટાભાઈ! આમ તો મોટા-મોટા દેવતાઓ આપનાં ચરણકમળોની પૂજા કરે છે; પરંતુ જુઓ તો, આ વૃક્ષો પણ પોતાની ડાળીઓથી સુંદર પુષ્ધ અને ફળોની સામગ્રી લઈને આપના ચરણોમાં નમી રહ્યાં છે, નમસ્કાર કરી રહ્યાં છે. કેમ ન કરે, તેમણે આ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે તથા આપનાં દર્શન કરી તેમના અજ્ઞાનનો નાશ કરવા માટે જ તો વૃન્દાવનમાં વૃક્ષયોનિ ગ્રહણ કરી છે. તેમનું જીવન ધન્ય છે. ॥૫ ॥ 4 | આદિપુરુપ! જોકે આપ આ વૃન્‍્દાવનમાં પોતાના એશ્વર્યને છુપાવીને બાળકો જેવી લીલા કરી રહ્યા છો, છતાં આપના ક્રેષ્ઠભક્ત મુનિજનો પોતાના ઇષ્ટદેવને ઓળખીને અહીં પણ ઘણું કરીને ભ્રમરોના રૂપમાં આપના સમસ્ત લોક-પાવન યશનું નિરંતર ગાન કરતા રહીને આપના ભજનમાં મગ્ન રહે છે. તેઓ એક ક્ષણ માટે પણ આપને ત્યજવા ઇચ્છતા નથી. । ૬ || મોટાભાઈ! ખરેખર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો. જુઓ, આપને પોતાને ધેર આવેલા જોઈને આ મયૂરો આપના દર્શનથી આનંદિત થઈને નાચી રહ્યા છે. હરિણ્ીઓ મૃગનયની ગોપીઓ જેવી પોતાની સ્નેહભરી દૃષ્ટિથી આપના પ્રતિ પ્રેમ પ્રગટ કરીને આપને ગ્રસન્‍્ન કરી રહી છે. આ કોયલો પોતાના મધુર કુહ-કુહ્‌ ટહુકાથી આપનું કેટલું ભવ્ય સ્વાગત કરી રહી છે! આ બધાં વનવાસી હોવા છતાં ધન્ય છે. કેમકે, સત્પુરષોનો સ્વભાવ જ એવો હોય છે કે, તે ઘરે આવેલા અતિથિને પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ ભેટ આપે છે. 1! ૭ || આજે અહીંની ભૂમિ લીલા- લીલા ઘાસ સાથે આપના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને ધન્ય થઈ રહી છે. અર્હીનાં વૃક્ષો, ઘાસ અને લતાઓ આપની આંગળીઓનો સ્પર્શ મેળવી પોતાનું અહોભાગ્ય માની રહી છે. આપની કૃપાપૂર્ણ દષ્ટિથી નદીઓ, પર્વતો, પશુ-પક્ષીઓ

  • બધાં કૃતાર્થ થઈ રહ્યાં છે અને વ્રજની ગોપીઓ આપના વક્ષઃસ્થળનો સ્પર્શ પ્રાપ્ત કરીને (કે જેના માટે સ્વયં લક્મીજી પણ લાલાયિત રહે છે) ધન્ય થઈ રહી છે. | ૮ ॥ શ્રી શુકદેવજી કહે છે — પરીક્ષિત! આ પ્રમાણે પરમ સુંદર વૃન્દાવનને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ઘણા જ પ્રસન્ન થયા. તેઓ પોતાના મિત્ર ગોષબાળકો સાથે ગોવર્ધનની તળેટીમાં યમુનાકિનારે ગાયો ચારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા, !૯ || એકબાજુ ગોપબાળકો ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રનું ગાન કરી રહ્યા છે, તો બીજી બાજુ બલરામજીની સાથે વનમાળા પહેરેલા શ્રીકૃષ્ણ, મદોન્મત્ત ભમરાઓના મધુર ગાનમાં સૂર પુરાવીને મધુર સંગીતનો આલાપ કરી રહ્યા છે. ॥ ૧૦ ॥ ૧.પ્ાથીન પ્રતમાં “થીભગવાનુવાગ’ નથી.! ૨. પ્રાચીન ત્રતમાં “શ્રશુક ઉવાચ’ નથી.! ૩. વૃનદાવને કૃષ્ણઃ શ્રીમાન પ્રીતના અ૦ ૧૫] દસમો સ્કન્ધ 199 ક્વચિચ્ચ કલહંસાનામનુકૂજતિ કૂજિતમ્‌ | અભિનૃત્યતિનૃત્યન્તંબર્હિણંહાસયન્‌ક્વચિત્‌ ॥ ૧૧॥ મેઘગમ્ભીરયા વાચા નામભિર્દ્રગાન્‌ પશૂન્‌ । ક્વચિદાહ્મયતિ પ્રીત્યા ગોગોપાલમનોજ્ઞયા | ૧૨ ચકોરકૌઝ્ચચક્રાદ્ભારદ્વાજાંશ્ષ બાર્હિણઃ | અનુરૌતિસ્મ સત્ત્વાનાં ભીતવદ્વ્યાદ્રસિંહયોઃ ॥ ૧૩॥। ક્વચિત્‌ક્રીડાપરિશ્રાન્તં ગોપોત્સક્નોપબર્હણમ્‌ ! રી સ્વયં વિશ્રમયત્યાર્ય પાદસંવાહનાદિભિઃ || ૧૪॥ નૃત્યતો ગાયતઃ ક્વાપિ વલ્ગતો યુધ્યતો મિથઃ | ગૃહીતહસ્તૌ ગોપાલાન્‌ હસન્તૌ પ્રશશંસતુઃ || ૧૫॥ ક્વચિત્‌ પલ્લવતલ્પેષુ નિયુદ્ધશ્રમકર્શિતઃ । વૃક્ષમૂલાશ્રયઃ શેતે ગોપોત્સક્નોપબર્હણઃ । ૧૬।। પાદસંવાહતં ચક્ુઃ કેચિત્તસ્ય મહાત્મનઃ | અપરે હંતપાપ્માનો વ્યજનૈઃ સમવીજયન્‌ | ૧૭॥ અગ્પે તદનુરૂપાણિ મનોજ્ઞાનિ મહાત્મનઃ | ગાયત્તિસ્મ મહારાજ સ્નેહક્લિજ્નધિયઃ શનૈઃ ॥ ૧૮॥। એવં નિગૂઢાત્મગતિઃ સ્વમાયયા શ્રોપાત્મજત્વં ચરિતૈ્વિડમ્બયન્‌ | રમે રમાલાલિતપાદપલ્લવો ગ્રામ: સમં ગ્રામ્યવદીશચેષ્ટિતઃ ॥ ૧૯! શ્રીદામા નામ ગોપાલો રામકેશવયોઃ સખા ! સુબલસ્તોકકૃષ્ણાદ્યા ગોપાઃ પ્રેમ્શેદમબ્રુવન્‌ || ૨૦॥ રામ રામ મહાબાહો કૃષ્ણ દુષ્ટનિબર્હણ । ઈતોફવિદૂરે સુમહદ્‌ વતં તાલાલિસડકુલમ્‌ | ૨૧।। ક્યારેક-ક્યારેક શ્રીકૃષ્ણ મધુર સ્વરવાળા રાજહંસોના કૂજનનું અનુકરણ કરે છે અને ક્યારેક નૃત્ય કરતા મયૂરોને. નિહાળીને સ્વયં પણ નૃત્ય કરીને સૌને હસાવે છે. || ૧૧ | ક્યારેક મેઘ જેવી ગંભીર વાણીથી દૂર ચાલી ગયેલાં પશુઓનાં નામલઈ-લઈને બહુજ પ્રેમથી બોલાવે છે. તેમના કંઠની મધુર. વાણી સાંભળીને ગાયો અને ગોવાળોનું ચિત્ત પણ પોતાના વશમાં રહેતું નથી. 1૧૨ ।। ક્યારેક ચકોર, ક્રૌંચ, ચકવા, ચક્વી, ભારદ્વાજ (ચાતક) અને મયૂર વગેરે પક્ષીઓના જેવી બોલી બોલતા તો ક્યારેક વાથ, સિંહ વગેરેની ગર્જનાથી ગભરાયેલાં પશુઓની જેમ પોતે પણ ભયભીત થયા હોય એવી લીલા કરતા હતા. || ૧૩ 1। જ્યારે બલરામજી રમતાં-રમતાં થાકીને કોઈ ગોપબાળકના ખોળાના તકિયા પર માથું મૂકીને સુઈ જતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમની ચરણસેવા કરતા, પંખો નાંખતા અને આ પ્રમાણે પોતાના મોટાભાઈના શ્રમનું નિવારણ કરતા. ॥। ૧૪ ॥ જ્યારે ગ્વાલબાળકો નાચવા-ગાવા લાગતા અથવા તાલ ઠોકી-ઠોકીને એક-બીજા સાથે કુશ્તી લડવા લાગતા, ત્યારે શ્યામ અને રામ બન્ને ભાઈઓ હાથમાં હાથ નાખીને ઊભા થઈ જતા અને હસી-હસીને “વાહ, વાહ’ કરતા. ॥ ૧૫ ॥ક્યારેક-ક્યારેકસ્વયં શ્રીકૃષ્ણ પણ ગોપકુમારો સાથે કુસ્તી લડતાં-લડતાં થાકી જઈને કોઈ સુંદર વૃક્ષ નીચે કોમળ પાંદડાંઓની પથારી પર કોઈ ગોષકુમારના ખોળામાં મસ્તક મૂકી સૂઈ જતા. !। ૧૬ || પરીક્ષિત! તે વખતે કોઈ-કોઈ પુશ્યાત્મા ગોપકુમારો મહાત્મા શ્રીકૃષ્ણની ચરણસેવા કરતા અને બીજા નિષ્યાપ બાળકો તેમને મોટાં-મોટાં પાંદડાંથી અથવા પોતાના ઉપવસ્ત્રથી પવન ઢોળતા. ।। ૧૭ || કોઈ- કોઈના હૃદયમાં પ્રેમની ધારા પ્રવાહિત થતાં તેઓ ધીરે-ધીરે મહામના ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓને અનુરૂપ તેમને મનપસંદ મનોહર ગીત ગાવા લાગતા. || ૧૮ ॥ભગવાને આ પ્રમાણે પોતાની યોગમાયાથી પોતાના એશ્ચર્યને છુપાવી રાખ્યું હતું. તેઓ એવી લીલાઓ કરતા કે, જે બરાબર ગોપ-કુમારોના જેવી જ લાગતી. સ્વયં ભગવતી લક્ષ્મીજી નિરંતર જેમના ચરણોની સેવામાં રહે છે, તે જ ભગવાન આ ગામડાના બાળકોની સાથે થણા જ પ્રેમથી રમતો રમે છે. પરીક્ષિત! આમ થવા છતાં પણ તેમની એશ્વર્યયુક્ત લીલાઓ પણ ક્યારેક- ક્યારેક પ્રગટ થઈ જતી હતી. || ૧૯ ॥ બલરામજી અને શ્રીકૃષ્ણના મિત્રોમાં એક મુખ્ય ગોપકુમાર હતા શ્રીદામા. એક દિવસ તેમણે તથા સુબલ, અને સ્તોકકૃષ્ણ (નાના કૃષ્ણ) વગેરે ગોપકુમારોએ શ્યામ અને રામને બહુ જ પ્રેમથી કહ્યું - || ૨૦ ।। ‘અમને હંમેશાં સુખ આપનારા બલરામજી! આપના બાહુબળની કોઈ સીમા નથી. અમારા મનમોહન શ્રીકૃષ્ણ! દુષ્ટોનો સંહાર કરી નાખવો એ તો તમારો સ્વભાવ જ છે. અહીંથી થોડે 200 શ્રીમદભાગવત [અ૦૧૫ ફલાનિ તત્ર ભૂરીણિ પતન્તિ પતિતાનિ ચ ! સત્તિ કિન્ત્વવરુદ્ધાનિ ધેનુકેન દુરાત્મના || ૨૨॥ સોડતિવીર્યોડસુરો રામ હે કૃષ્ણ ખરરૂપધૃક્‌ । આત્મતુલ્યબલૈરન્યૈર્શાતિભિર્બહુભિ્વૃતઃ ॥ ૨૩॥ તસ્માત્‌ કૃતનરાહારાદ્‌ ભીતિર્નભિરમિત્રહન્‌ ! ન સેવ્યતે પશુગણૈઃ પક્ષિસટ્વર્વિવર્જિતમ્‌ || ૨૪।। વિદ્યનેડભુક્તપૂર્વાણિ ફલાનિ સુરભીણિ ચ । એય વૈ સુરભિર્ગન્ધો વિષૂચીનોડવગૃદ્યતે ॥ ર૫।। પ્રયચ્છ તાનિ નઃ કૃષ્ણ ગન્ધલોભિતચેતસામ્‌ | વાગ્છાડસ્તિ1 મહતી રામ ગમ્યતાંયદિરોચતે | ૨૬॥ એવં સુહદ્ચઃ શ્ષુત્વા સુહૃત્પિયચિકીર્ષયા | પ્રહસ્ય જગ્મતુર્ગાપેવૃતો તાલવનં પ્રભૂ ॥ ર૭॥ બલઃપ્રવિશ્ય બાહુભ્યાં તાલાન્‌ સમ્પરિકમ્પયન્‌ ! ફલા[નિ પાતયામાસ મતક્રજ ઇવોજસા | ૨૮॥ ફલાનાં પતતાં શબ્દ તિશમ્યાસુરરાસભઃ | અભ્યધાવત્‌ ક્ષિતિતલં સનગં પરિકમ્પયન્‌ | ૨૯॥ સમેત્યતરસાપ્રત્યગ* હાભ્યાં પદભ્યાંબલંબલી । નિહત્યોરસિ કાશબ્દં મુગ્ચન્‌ પર્યસરત્‌ ખલઃ* ॥ ૩૦ પુનરાસાદ સંરબ્ધ ઉપક્રોષ્ટા પરાક સ્થિતઃ | ચરણાવપરૌ રાજન્‌ બલાય પ્રાક્ષિપદ રુષા | ૩૧॥। સ તં ગૃહ્ઠીત્વા પ્રપદોર્ણ્રામવિત્વૈકપાણિના ! ચિક્ષેપ તૃણરાજાગ્રે ભ્રામણત્યક્તજીવિતમ્‌ । ૩૨।। દૂર એક બહુ મોટું તાડવૃક્ષોની હારમાળાઓવાળું ‘તાડવન’ છે. આ વનમાં એટલા બધા પાકેલાં ફળ નીચે પડેલાં છે કે ખૂટે જ નહીં. પરંતુ ત્યાં ધેનુક નામનો એક મહાદુષટ દૈત્ય રહે છે. તે આ ફળોથી ભરપૂર વનને ઘેરીને બેઠો છે. ॥ ૨૧-૨૨ ॥ બલરામજી અને શ્રીકૃષ્ણ ભૈયા! તે દૈત્ય ગધેડાના રૂપમાં રહે છે. તે પોતે તો બહુ બળવાન છે જ, તેના સાથી અનેક દૈત્યો જે તેના જેવા જ બળવાન છે તે પણ તે જ રૂપમાં ત્યાં રહે છે, ॥ ૨૩ || શત્રુઓનો સંહાર કરનારા મારા ભાઈઓ! આ દૈત્ય અત્યાર સુધી ખબર નથી, કેટલાય મનુષ્યોને મારીને ખાઈ ગયો છે. એ જ કારણે તેના ભયથી મનુષ્યો તે વનમાં જતા નથી, એટલું જ નહીં પશુ-પક્ષી પદ્ય ત્યાં જતાં નથી. || ર૪ | તેનાં ફળો બહુ જ સુગન્ધિત અને રસાળ છે, પરંતુ અમે ક્યારેય એ ચાખ્યાં નથી. જુઓ તો ખરા, ચારે બાજુ તે. જ ફળોની સુગન્ધ આર્વી રહી છે. આ સુગન્ધને કારણે. જ અમારું મન તેમાં બહુ લોભાયું છે. ॥ ૨૫ ॥ શ્રીકૃષ્ણ! તે ફળો અમને લાવી આપો. તે ખાવા અમે બહુ લાલાયિત થઈ રહ્યા છીએ. દાઊદાદા! અમને તે કળ ખાવાની બહુ જ તીત્ર અભિલાષા છે. તમને યોગ્ય લાગે તો ત્યાં અવશ્ય ચાલો. ૨૬ |! પોતાના મિત્ર ગોપકુમારોની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી બન્ને હસ્યા અને પછી તેમને પ્રસન્ન કરવા માટે તેમની સાથે તાડવન જવા માટે રવાના થયા. ॥૨૭ | તે વનમાં પહોંચીને બલરામજીએ પોતાના બાહુઓમાં તે તાડવૃક્ષોને પકડી લીધાં અને બળવાન હાથીના બચ્ચાની જેમ તેમને ખુબ જોરથી હલાવીને ઘણ્ઞાં ફળ નીચે. પાડી દીધાં. || ૨૮ | જ્યારે ગધેડાના રૂપમાં રહેલા દૈત્યે ક્રબો પડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તે પર્વતો સહિત પૃથ્વીને પ્રુજાવતો તેમની તરફ દોડ્યો. | ર૯ || તે બહુ જ બળવાન હતો. તેણે ખૂબ જ વેગથી બલરામજીની સામે આવીને પાછલા પગોથી તેમની છાતીમાં બે લાતો મારી અને ત્યાર પછી તે દુષ્ટ બહુ જોરથી ગર્જના કરીને ત્યાંથી દૂર ખસી ગયો. ૩૦ || રાજન્‌! તે ગધેડો કોધ કરીને ફરીથી ગર્જના કરતો બલરામજીની પાસે આવ્યો અને તેમની બાજુ પીઠ કરીને ઘણા ક્રોધથી પોતાના પાછલા પગથી લાતો મારવા લાગ્યો. !! ૩૧ || બલરામજીએ પોતાના એક જ હાથથી તેના બન્ને પઝ્‌ પકડી લીધા અને તેને આકાશમાં ફેરવીને એક તાડના વૃક્ષ પર પછાડ્યો. ફેરવતી વખતે જ તે ગધેડાના પ્રાણ નીકળી ગયા હતા. ૩ર ॥| ૧. ઘાગ્છાકહ્સીન્મહતી । ૨. પશ્ાદ । ૩. ખરઃ અ૦ ૧૫] દસમો સ્કન્ધ 201 તેનાહતો મહાતાલો વેપમાનો બૃહચ્છિરાઃ । પાર્શ્સ્થં કમ્પયન્‌ભગ્નઃસ ચાન્યંસોડપિચાપરમ્‌ ।। ૩૩॥। બલસ્ય લીલયોત્સૃષ્ટખરદેહહતાહતાઃ | તાલાશ્ચકમ્પિરે સર્વે મહાવાતેરિતા ઇવ | ૩૪॥। તૈતચ્થિત્રં ભગવતિ હ્યનન્તે જગદીશ્ચરે । ઓતપ્રોતમિદં યસ્મિંસ્તન્તુષ્વજ યથા પટઃ ।। ૩૫।| તતઃ કૃષ્ણં ચ રામં ચ જ્ઞાતયો ધેનુકસ્ય યે | ક્રોષ્ટારોડભ્યદ્રવન્‌ સર્વે સંરબ્ધા હતબાન્ધવાઃ ।। ૩૬॥। તાંસ્તાનાપતતઃ કૃષ્ણો રામશ્ચ નૃપ લીલયા | ગૃહીતપશ્ચાચ્ચરણાન્‌ પ્રાહિણોતૃણરાજસુ || ૩૭॥ ફલપ્રકરસક્રીંણ દૈત્યદેહેર્ગતાસુભિઃ | રરાજ ભૂઃ સતાલાડીર્થનૈરિવ નભસ્તલમ્‌ || ૩૮॥ તયોસ્તત્‌ સુમહત્‌ કર્મ નિશામ્ય વિબુધાદયઃ । મુમુચુઃ પુષ્પવર્ષાણિ ચકુર્વાઘાનિ તુષ્ટુવુઃ || ૩૯।॥ અથ તાલફલાન્યાદન્‌ મનુષ્યા ગતસાધ્વસાઃ | તૃણું ચ પશશવશ્ચેરર્હતધેનુકકાનને ॥ ૪૦॥ કૃષ્ણઃ કમલપત્રાક્ષઃ પુણ્યશ્રવણકીર્તનઃ । સ્તૂયમાનોડનુગૈગોપૈઃ સાગ્રજો વ્રજમાવ્રજત્‌ । ૪૧।। તં ગોરજશ્છુરિતકુન્તલબદ્ધબર્હ- વન્યપ્રસૂત્તરુચિરેક્ષણચારુહાસમ્‌ | ક્વણન્તમનુગૈરનુગીતકીર્તિ શ્ોપ્યોદિટક્ષિતટશોડભ્યગમન્સમેતાઃ ॥ ૪૨॥ વેથું તેને પછાડવાથી તે વિશાળ તાડવૃક્ષ સ્વયં તો તડાતડ કરતું પડી ગયું પરંતુ તેને અડીને રહેલા બીજા વૃક્ષને પણ તેણે તોડી નાખ્યું. બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને - આ પ્રમાણે એક-બીજાને પાડતાં પાડતાં અનેક તાડનાંવૃક્ષો પડી ગયાં. ॥ ૩૩ ॥બલરામજી માટે તો આ એક રમત હતી, પરંતુ તેમના દ્વારા ફેંકાયેલા ગધેડાના શરીર સાથે અથડાઈને ત્યાંનાં બધાં જ તાડવૃક્ષો હાલી ગયાં. બધાને એવું લાગ્યું કે આંધીના તોફાને આ વૃક્ષો હચમચાવી નાંખ્યાં, || ૩૪ || ભગવાન બલરામ સ્વયં જગદીશ્વર છે. આ સંપૂર્ણ સંસાર તેમનામાં. સુતરના તાંતણાઓમાં વસ્ત્રની જેમ ઓતપ્રોત છે. ત્યારે ભલા, તેમના માટે આ કઈ મોટા આશ્ચર્યની વાત છે? ।। ૩૫ || તે સમયે ધેનુકાસુરના ભાઈબંધુઓ પોતાના ભાઈને મારી નાર્ખ્યો. હોવાથી કોધથી રાતા-પીળા થઈ ગયા.બધા જ ગર્દભો, શ્રીરામ અને શ્રીકૃષ્ણ ઉપર ભારે વેગ સાથે તૂટી પડ્યા. || ૩૬ | રાજન્‌! તેમનામાંથી જે-જે હાથમાં આવ્યો તેને આ બન્ને ભાઈઓએ પાછલા પગ પકડી પકડીને તાડનાં વૃક્ષો સાથે પછાડ્યો. || ૩૭ |।તે સમયે તે જમીન તાડનાં ફળોથી ઊભરાઈ ગઈ અને તૂટેલા વૃક્ષો અને મરી ગયેલા દૈત્યોનાં શરીરોથી ભરાઈ ગઈ. જેમ વાદળોથી આકાશ ઢંકાઈ ગયું હોય, તેવી તે ભૂમિની શોભા જણાતી હતી. 1૩૮ || બલરામજી અને શ્રીકૃષ્ણની આ મંગલમયી લીલા જોઈને દેવતાઓ તેમના ઉપર પુષ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા અને વાજિંત્ર વગાડીને સ્તુતિ કરવા લાગ્યા. 1૩૯ || જે દિવસે ઘેનુકાસુર મરાયો, તે દિવસથી લોકો નિર્ભયતાપૂર્વક તે વનમાં જઈ તાલફળ ખાવા લાગ્યા તથા પશુઓ પણ સ્વચ્છન્દતાપૂર્વક ઘાસ ચરવા લાગ્યાં. ।। ૪૦ ॥| ૨ ત્યારપછી કમળલોચન ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામજી સાથે વ્રજમાં પધાર્યા. તે સમયે તેમના મિત્રો ગોપકુમારો તેમની પાછળ-પાછળ ચાલતા-ચાલતા તેમની સ્તુતિ કરતા હતા. કેમ ન કરે, ભગવાનની લીલાઓનું શ્રવણ- કીર્તન જ સૌથી વધારે પવિત્ર કરનારું છે. !! ૪૧ || વનમાંથી વ્રજમાં પધારતા શ્રીરસરાજ શ્યામસુંદરના વાંકડિયા વાળમાં ગાયોના ચરણથી ઉડેલી રજ ભરાયેલી હતી, મસ્તક પર મોરપીંછનો મુગટ હતો અને વાળમાં તાજાં સુંદર સુવાસભર્યા પુષ્યો ધર્યા હતાં. આવા સૌન્દર્યથી હૃદયને સ્પર્શતા શ્રીકૃષ્ણના મુખારવિંદના મન્દ હાસ્ય અને હૃદયનું આકર્ષણ કરતા ત્રાંસા અવલોકન સાથે તેઓ મધુર-મધુર વાંસળી વગાડતા હતા અને. ગોપકુમારો તેમની લલિત કીર્તિનું ગાન કરી રહ્યા હતા. વંશીનાદ સાંભળીને ગોપીઓનાં ટોળાં એકી સાથે વ્રજની બહાર નીકળી આવ્યાં. તેમની આંખો, ખબર નહીં, ક્યારનીમે શ્રીકૃષ્ણના દર્શન માટે તલસી રહી હતી. | ૪૨ ॥ ૧. મહાતાલઃ પતમાનો । શ્રોમદ્ભાગવત [અ૦૧૫ પીત્વા મુકુન્દમુખસારવમક્ષિભૃયષે-* સ્તાપં જહુર્વિરહજં વ્રજયોષિતોડહ્ધિ ! તત્સત્કૃતિં સમધિગમ્ય વિવેશ ગોષ્ઠ સત્રીડહાસવિનયં યદપાક્મોક્ષમ્‌ । ૪૩1! તયોર્યશોદારોહિણ્યો પુત્રયોઃ પુત્રવત્સલે ! યથાકામં યથાકાલં વ્યધત્તાં પરમાશિષઃ | ૪૪॥। ગતાધ્વાનશ્રમૌ તત્ર મજ્જનોન્મર્દનાદિભિઃ । નીવીવસિત્વા રુચિરાં દિવ્યસ્રગ્ગન્ધમહિડતૌ ! ૪૫॥ જનન્યુપહૃતં પ્રાશ્ય સ્વાદ્રજ્નમુપલાલિતૌ સંવિશ્ય વરશય્યાપાં સુખં સુષુપતુર્ધે 1૪૬।! એવંસ ભગવાન્‌ કૃષ્ણો વૃન્દાવનચરઃ ક્વચિત્‌ | યયૌ રામમૃતે રાજન્‌ કાલિન્દી સખિભિર્વૃતઃ ॥ ૪૭॥ અથ ગાવશ્ચ ગોપાશ્ચ નિદાથાતપપીડિતાઃ । દુષ્ટ જલં પપુસ્તસ્યાસ્તૃષાર્તા વિષદૂપિતમ્‌ | ૪૮॥। વિષામ્ભસ્તદુપસ્પૃશ્ય દૈવોપહતચેતસઃ ! નિપેતુર્વ્યસવઃ સર્વે સલિલાન્તે૨ કુરૂદ્રહ 1 ૪૯! વીક્ષ્ય તાન્‌વૈતથા ભૂતાન્‌કૃષ્ણોયોગેશ્ચરેશ્વરઃ | ઈક્ષયાડમૃતવર્ષિણ્યા સ્વનાથાન્‌ સમજીવયત્‌ ॥ ૫૦ તે સમ્પ્રતીતસ્મૃતયઃ સમુત્થાય” જલાન્તિકાત્‌ ! આસન્્‌સુવિસ્મિતાઃ સર્વે વીક્ષમાણાઃપરસ્પરમ્‌ 1૫૧ ॥। અન્વમંસત તદ્‌ રાજન્‌ ગોવિન્દાનુગ્રહેક્ષિતમ્‌ | પીત્વા વિષં પરેતસ્ય પુનરુત્થાનમાત્મનઃ || પર || | ગોપીઓએ પોતાનાં નેત્રરૂપી ભ્રમરોથી ભગવાનના મુખારવિન્દના મકરન્દ-રસનું પાન કરીને આખા દિવસના વિરહના અગ્નિને શાંત કર્યો. અને ભગવાને પણ તેમના લજ્જીપૂર્ણ હાસ્ય તથા વિનયથુક્ત પ્રેમભરી ૨૪ટિનો સ્વીકાર કરીને વ્રજમાં પ્રવેશ કર્યો. || ૪૩ ॥ ત્માં જશોદામૈયા અને સેહિભ્રીજીનું હૃદય વાત્સલ્યસ્નેહથી ઊભરાઈ રહ્યું હતું. તેમણે. સમ અને શ્યામના ઘરેપહોંચતાં જ તેમની ઇચ્છા અનુસાર તથા સમયાનુસાર પહેલેથી જ સમજી-વિચારીને તૈયાર રાખેલી વાનગીઓ તેમને ખવડાવી-પિવડાવી અંગમર્દન કરીને સુગંધી. તેલથી સ્નાન કરાવ્યું. આથી તેમનો દિવસભરનો થાક દૂર થયો, પછી તેમને સુંદર વસ્ત્રો પહેરાવીને દિત્ય પુષ્યોની માળા પહેરાવી અને ચંદનનો લેષ કર્યો. | ૪૪-૪૫ ॥ ત્યાર પછી બન્ને ભાઈઓએ માતાઓ દ્વારા પીરસવામાં આવેલું સ્વાદિષ્ટ ભોજન કર્યુ, ત્યારપછી વહાલસોથી બન્ને માતાઓએ લાડ- લડાવતાં સુખેશેચ્યા સજાવીને બન્ને કુમારને પોઢાવ્યા અને શ્યામ અને રામ બહુ જ આરામથી પોઢી ગયા. || ૪૬ ॥ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે વૃન્દાવનમાં અનેક લીલાઓ કરતા હતા. એક દિવસ પોતાના મિત્ર ગ્વાલબાળકો સાથે તેઓ યમુનાકેનારે ગયા. રાજન્‌! તે દિવસે બલરામજી તેમની સાથે ન હતા. || ૪૭ |! તે સમધે જેઠ-ખપાઢની ગરમીથી ગાયો અને ગોપબાળકો બહુ ત્રસ્ત થઈ રહ્યાં હતાં. પાણી વિના તેમના કંઠ સુકાતા હતા. તેથી તેમણે પમુનાજનું. વિષયુક્ત જળ પી લીધું. 1! ૪૮ !! પરીક્ષિત! દર્ટવવસ તેમને એ વાતનું ધ્યાન રહ્યું નહીં. તે વિષવાળા જળનું પાન કરતાં જ બધી ગાયો અને ગોપકુમારો પ્રાણહીન થઈને યમુનાના કિનારે પડી ગયાં. 1૪૯ | તેમને આવૌ અવસ્થામાં જોઈને યોગેશ્વરોના પન્ન ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ટ પોતાની અમૃત વરસાવનારી દષ્ટિથી તેમને જીવિત કરી દીધાં, તેમના સ્વામી અને સર્વસ્વ તો એકમાત્ર શ્રીકૃષ્હ જ હતા. ।। ૫૦ | પરીક્ષિત! ચેતના આવ્યેથી તે બધાં ઊભાં થઈ ગયાં અને આશ્ચર્યચક્તિ થઈને એક-બીજા તરફ જોવા લાગ્યાં. || ૫૧ || રાજન! છેવટે તેમણે એ જ નિશ્ચય કર્યો કે, અમે વિષયુક્ત જળ પીવાને કારણે. મરી ગયાં હતાં, પરંતુ અમારા શ્રીકૃષ્ણે પોતાની અનુગ્રહપૂર્ણ, દષિથો અમને ફરીથી જીવતાં કર્યા છે. |! પર ॥ ક્લ્ક્ઝગ્ડઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાળ્ે પાસ્મર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે* ધેનુકવધો નામ પગ્યદશોડધ્યાયઃ | ૧૫ || દસમા સ્કંધનયા પૂર્વા-અંતર્ગત ધેનુકવધ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.