Śrīmad Bhāgavatam

પ્રલંભ-અસુર-વધ

ગાયો અને ગોવાળોને દાવાનળથી બચાવવાં
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢારમો અધ્યાય ટ કશુક ઉવાક અથ કૃષ્ણઃ પરિવૃતો જ્ઞાતિભિર્મુદિતાત્મભિઃ । અનુગીયમાનો ન્યવિશદ્ વ્રજં ગોફુલમણ્ડિતમ્‌ ॥ ૧॥ વ્રજે વિઠ્ઠીડતોરેવં ગોપાલચ્છશ્મમાયયા | પ્રલપ્બાસુરનો ઉદ્ધાર શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હવે આનંદ પામેલા સૌ સ્વજનોથી વીંટળાયેલા અને તેમના મુખેથી પોતાની કીર્તિની ગાથા સાંભળતા, ગોધનથી શોભતા શ્રીકૃષ્ત વ્રજમાં પધાર્યા. ॥ ૧ ॥આ પ્રમાણે પોતાની માયાથી ગોવાળિયા જેવો વેશ બનાવીને રાત અને શ્થામ વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે જીવને ન રુે એવો ગ્રીપ્મત્દતુનો સમય આવ્યો, ॥ ૨ || ગ્રીષ્મો નામર્તુરભવજ્ાતિપ્રેયાગ્છરીરિણામ્‌ || ૨॥ [છણરંતુજલથી પરિપૂર્ણ શીતલ જલાશયોવાળા વૃન્દાવનમાં જાશે સ ચ વૃન્‍્દાવનગુશૈર્વસન્ત ઇવ લક્ષિતઃ | યત્રાસ્તે ભગવાન્‌ સાક્ષાદ્‌ રામેણ સહ કેશવઃ | ૩ યત્ર નિર્ઝરનિર્હાદનિવૃત્તસ્વનઝિલ્લિકમ્‌ | શશ્ચત્તચ્છીકરર્જીપદ્ુમમણ્ડલમક્ડિતમ્‌ ॥૪॥ વસંતત્કતુનું સૌન્દર્ય પથરાયેલું હતું. તેનું કારણ એ હતું કે. અહીં પરમ મધુર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરમજી બિરાજતા હતા. 1૩ ॥ન્દાવનમાં સતત વહી રહેલાં શીતલ જલનાં ઝરજ્ઞાંઓમાંથી નીકળત કલકલ શબ્દોમાં તમરાનો તીક્ણ ઝણકાર દબાઈ જતો હતો. ત્યાંનાં વૃક્ષોની હારમાળાઓથી. સૌન્દર્યપૂર્ષ્ વૃન્દાવન વિલસી રહ્યું હતું. !! ૪ ॥ ૧. ઘોરતરો | ર. બાલક્ીડાયા દાવાગ્નિમોકસ ક 2% હું બધાંની બળતરા દૂર કરવ માટે જ અવતર્યો છું તેથી આ અગ્નિ શાંત કરવો એ મારું કર્તવ્ય છે. ૨) સમાવતારમાં શ્રીજનડીજીને સુરક્ષિત રાખીને અસ્નિએ પારો ઉપકાર કર્યો હતો. હવે તેને મારા મુખર્માં પધરાવીને તેનો સહાર, કરવો એ મારું કર્તવ્ય છે. [15531 અ9૧૮] દસમો સ્કન્ધ 215 સરિત્સર’્રસ્રવણોર્મિવાયુના કહ્યારકગ્જોત્પલરેણુહારિણા 1 ન વિદ્યતે યત્ર વતૌકસાં દવો નિદાઘવહ્ધચર્કભવોડતિશાદ્રલે ॥૫॥ અગાધતોયહૃરદિનીતટોર્મિભિ- ર્દવત્પુરીષ્યાઃ પુલિનૈઃ સમન્તતઃ | ન યત્ર ચણ્ડાંશુકરા વિષોલ્બણા ભુવો રસં શાદ્રલિતં ચ ગૃદ્ધતે 1 ૬॥ વનં કુસુમિતં શ્રીમન્નદચ્ચિત્રમૃગદ્િજમ્‌ ગાયન્મયૂરભ્રમરે કૂજત્કોકિલસારસમ્‌ | ૭1 ક્રીડિષ્યમાણસ્તત્‌ કૃષ્ણો ભગવાન્‌ બલસંયુતઃ । વેણું વિરણયન્‌ ગોપૈ્ગોધનૈઃ સંવૃતોડવિશત્‌ | ૮॥ પ્રવાલબર્હસ્તબકસગ્ધાતુકૃતભૂષણાઃ 1 રામકૃષ્ણાદયો ગોપા નનૃતુર્યુયુધુર્જગુઃ | ૯॥ કૃષ્ણસ્ય નૃત્યતઃ કેચિજ્જગુઃ કેચિદવાદયન્‌ | વેણુપાણિતલૈઃ શ્રૃર્ૈઃ પ્રશશંસુરથાપરે ॥ ૧૦॥ ગોપજાતિપ્રતિચ્છન્ઞો દેવા ગોપાલરૂપિણઃ ! ઈડિરે કૃષ્ણરામૌ ચ નટા ઇવ નટં નૃપ |।૧૧॥ ભ્રામશૈર્લદ્રનેઃ ક્ષેપૈરાસ્ફોટનવિકર્ષણૈઃ । ચિક્રીડતુર્નિયુદ્ેન કાકપક્ષધરૌ ક્વચિત્‌ 1૧૨ જ્યાં જુઓ ત્યાં લીલી-લીલી ધરો (દૂર્વા)થી ધરતી. હરિયાળી બતી ગઈ હતી. નદીઓ,સરોવરો અને ઝરણાંઓનો સ્પર્શ કરીને જે વાયુ પ્રસરી રહ્યો હતો તેમાં લાલ-પીળાં તાજા ખીલેલાં, પહેલાંનાં ખીલેલાં - શ્વેત કમળ, ઉત્પલ (નીલ કમળ) નામના કમળોના પરાગરેણુને હરી લાવતો સુગન્ધિત શીતલ વાયુ વૃન્દાવનવિહારી ગોપબાળકો, હંગવાન શ્રીકૃષ્ણ, બલરામ ભૈયા અને ગોધનને ગ્રીષ્મના તાપનો અનુભવ થવા દેતો ન હતો. ।। ૫ ।(નદીઓ જલરાશિથી ભરપૂર હતી. તેની ઉત્તુંગ લહેરો કિનારાઓને સ્પર્શ કરતી હતી. તે લહેરો રેતાળ નદી કિનારા સાથે ટકરાઈને તેમને સ્વચ્છ બનોવી રહી હતી. (તેના કારણે આજુબાજુની જમીન ભેજવાળી રહેતી હોવાથી સુર્યનો પ્રચંડ તાપ પણ ત્યાંની જમીન અને હરિયાળા ઘાસને સુકવી શક્તો ન હતો. ॥ ૬ ।। વૃન્દાવનમાં ચારેબાજુ પુષ્યો લચી રહ્યાં હતાં. જયાં જુઓ ત્યો સુંદરતા વિખરાયેલી હતી. ક્યાંક રંગ-બેરંગી પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં તો ક્યાંક જાત-જાતનાં હરણાંઓ છલાંગો ભરી રહ્યાં હતાં, ક્યાંક મોર ટહુકા કરી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા. ક્યાંક કોયલો કુહૂ, કુહૂ કરી રહી હતી તો ક્યાંક સારસ પક્ષીઓ પોતાનો આગવો આલાપ છેડી રહ્યાં હતાં. 1૭ ॥| આવું રળિયામણું વન જોઈને શ્યામસુંદર શ્રીકૃષ્ટ અને ગૌરસુંદર શ્રીબલરામજીને તેમાં વિહાર કરવાની ઇચ્છા થઈ. આગળ-આગળ ગાયો અને પાછળ-પાછળ ગ્વાલબાળકો અને વચ્ચે પોતાના મોટાભાઈસાથે વાંસળી વગાડતા શ્રીકૃષ્ણ. || ૮ ॥ રામ-શ્યામ અને ગોપકુમારો તરુવરોનાં નવાં કોમળ પલ્લવો, મોરપીંછ, પુષ્ધની માળાઓ અને ગેરુ વગેરે ધાતુઓથી ઉત્તમ શોભાયમાન થઈ નૃત્ય કરવા લાગ્યા; કોઈ તાલ ઠોકવા લાગ્યા તો કોઈ કુશ્તી લડવા લાગ્યા અને કોઈ ગાવા લાગ્યા. |! ૯ ॥ જ્યારે શ્રીકૃષ્ણ નૃત્ય કરતા ત્યારે થોડા ગોપકુમારો ગાવા લાગતા અને થોડા વાંસળી, શૃંગવાઘો વગાડતા. કેટલાક હાથેથી જ તાલ પૂરાવતા અને કેટલાક ‘વાહ, વાહ’ કરીને પ્રશંસા કરતા. ।। ૧૦ ।। પરીક્ષિત! તે સમયે નટ જેવા પોતાના નાયકની બધા પ્રશંસા કરતા હતા, અને કેટલીક્વાર દેવતાઓ ગોપકુમારોનું રૂપ લઈને ત્યાં આવતા અને ગોપજાતિમાં જન્મ લઈને છુપાયેલા બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા. 1! ૧૧ || વાંકડિયા વાળથી શોભતા શ્રીકૃષ્ણ અને બલરામ ક્યારેક એક-બીજાનો હાથ પકડીને ગોળ-ગોળ ફૂદડી ફરતા. ક્યારેક કૂદકા મારવાની હરીફાઈ કરતા, એક બીજા ઉપર કૂદી જતા અને ક્યારેક એક બીજાને ” ઊંચકીને ફેંકી દેતા તો ક્યારેક સાથળ ઠોકીને મલ્લ-કુશ્તીના કાર્યનો કારશમાં લય થાય છે. ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો-મુખાદ્‌ અગ્તિરજાયત ! એથી ભગવાને તેને મુખમાં જ સ્થાપિત કર્યો. ૪. મુખ દ્વારા અગ્નિ શાન્ત કરીને એ ભાવ પ્રગટ કર્યો કે ભવ-દાવાગ્નિને શાન્ત કરવામાં ભગવાનના મુખસ્થાનીય એવા બ્રાહ્મજ્રો જ સમર્થ છે. ટાઇ શ્રીમદભાગવત, [અ૦૧૮ ક્વચિન્ષૃત્યત્સુ ચાન્યેષુ ગાયક વાદકૌ સ્વયમ્‌ ! શશંસતુર્યહારાજ સાધુ સાધ્ધિતિ વાદિનૌ । ૧૩॥ ક્વચિદ બિલ્વેઃ કવચિત્‌કુષ્ભૈઃ કવ ચામલકમુષ્ટિભિઃ | અસ્પૃશ્યનેત્રબન્ધાધઃ ક્વચિન્મૃગખગેહયા || ૧૪॥। ક્વચિચ્ચ દર્દુરપ્લાવેર્વિવિધેરુપહાસકેઃ | કદાચિત્‌ સ્પન્દોલિકયા કર્હિચિન્રપચેષ્ટયા ॥ ૧૫ એવં તૌ લોકસિદ્ધાભિઃ ક્ીડાભિક્ષેરતુર્વને | નદ્યદ્રિદ્રોણિકુગ્જેષુ કાનનેષુ સરસ્સુ ચ | ૧૬! પશુંશ્ચારયતોર્ગોપૈસ્તદ્રને રામકૃષ્ણયોઃ | ગોપરૂપી પ્રલમ્બોડગાદસુરસ્તજિજહીર્ષયા ॥ ૧૭] ર્ત વિદ્ધાનપિ દાશાર્હો ભગવાન્‌ સર્વદર્શનઃ | અન્વમોદત તત્સખ્યં વધં તસ્ય વિચિન્તયન્‌ || ૧૮॥। તત્રોપાહ્‌ય ગોપાલાન્‌ કુષ્ણઃ પ્રાહ વિહારવિત્‌ | હે ગોપા વિહરિષ્યામો દ્ન્દ્રીભૂય યથાયથમ્‌ | ૧૯ તત્ર ચક્ટઃ પરિવૃઢો ગોપા રામજનાર્દનો 1 કૃષ્ઘયસડઘટ્વિનઃ કેચિદાસન્‌ રામસ્ય ચાપરે ॥ ૨૦॥ આચેરુ્વિવિધાઃ ક્રીડા વાહાવાહકલક્ષણા: | યત્રારોહન્તિ જેતારો વહન્તિ ચ પરાજિતાઃ ॥ ૨૧॥ વહત્તો વાહ્યમાનાશ્ચ1 ચારયન્તશ્ચ ગોધનમ્‌ । ભાણ્ડીરક નામ વટં જગ્મુઃ કૃષ્ણપુરોગમાઃ ॥ ૨૨ | રામસદ્રઢિનો યર્હિ શ્રીદામવૃષભાદયઃ | ક્રીડાયાં જષિનસ્તાંસ્તાનૂહુઃ કૃપ્ણાદયો નૃપ ।। ૨૩] દાવ રમતા. તો ક્યારેક દોરડા ખેંચવાની હરીફાઈ કરતદ ।1૧૨ ॥ ક્યારેક-ક્યારેક જ્યારે બીજા ગોષબાળકો નાચતા ત્યારે શ્રીકૃષ્ણ-બલરામ ગીતો ગાતા અને વાંસળી અથવા શૃંગવાથ વગાડતા. અને મહારાજ! ક્યારેક “વાહ- વાહ” કરીને તેઓ ગોપકુમારોની પ્રશંસા કરતા, ॥ ૧૩ ॥ ક્યાર્ડક એક-બીજા પર બીલાં, જાયકળ, અથવા આંબળાંનાં ફળ કૈંકતા. ક્યારેક એક-બીજાની આંખો બંધ કરીને છુપાઈ જતા અને પઘછળથી તેને શોધતા - અ પ્રમાણે સંતાકુકડીની રમત રમતા. ક્યારેક એક-બીજાને અડવા માટે ઘણા દૂર- દૂર સુર્ધ દોડતા અને કમારેક પશુ-પક્ષીઓના જેવી ચેરા કરતા. ।। ૪ ॥। ક્યારેક દેડકાંની જેમ કુદકા મારતા અને ક્યારેક જંગલી પ્રાણીઓનું મોહું બનાવીને એક-બીજાને હસાવતા. ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા અને ક્યારેકબે બાળકોને ઊભા રાખી તેમના હાથો પર લટકતા. કયારેક કોઈ રાજાની નકલ કરતા. ॥ ૧૫ !। આ પ્રમાણે રામ્‌ અને શ્યામ વૃન્દાવનનાં નદી, પર્વત, કોતરો, કુંજો, જંગલો અને સરોવરોમાં ગોપકુમારો સાથે સંસારમાં સાધારણ બાળકો રમે છે તેવી (વેધ-વિધ ગ્રકારની રમતો રમતા. ॥ ૧૬ ॥ એક દિવસે જ્યારે બલસમ અને શ્રીકૃષ્ક ગોપકુમારો સાથે વનમાં ગાયો ચારી રહ્યા હતા ત્યારે ગોવાળના વેશમાં પ્રલમ્બ નામનો એક અસુર આવ્યો. તેની ઇચ્છા હતી કે ‘હું બલરામ અને શ્રીકૃષ્ણને ઉપાડીને લઈ જાઉ’. | ૧૧૭ !, ભગવાન શ્રીકૃષ્ણ સર્વશ છે. તેઓ તેને જોતાં જ ઓળખી ગવા. તેમ છતાં તેમણે તેનો મિત્રતાનો પ્રસતાવ સ્વીકારી લીધો. તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કઈ યુક્તિથી આનો વધ કરવો. ॥ ૧૮ ।! ગોપકુમારોમાં સૌથી મહાન ખેલાડી અર્થાત્‌ રમતના આચાર્ષ શ્રીકૃષ્ણ જ હતા. તેમશે બષા ગોપબાળકોને. બોલાવીને કહ્યું — મારા પ્રિય મિત્રો! આજે આપણે યોગ્ય રીતે બધા મિત્રો બે ભાગમાં વહેંચાઈ જઈએ અને પછી આનંદથી રમીએ. ॥ ૧૯ || તે રમતમાં ગોપકુમારોએ બલરામ અને શ્રીકૃષ્ણને નાયક મનાવ્યા. થોડા કૃષ્ણના દળમાં રહ્યા અને થોડા બલરામના દળમાં. ।। ૨૦ પછી તેમણે જાત-જાતની એવી કેટલીક રપતો કરી જેમાં એક દળના બાળકોએ બીજા દળના બાળકોને પોતાની પીઠ પર ચડાવીને અમુક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવાના હતા. ॥ ૨૧ || આ પ્રમાણે એક- બીજાની પીઠ પર થડતા અને ચડાવતા. શરત એવી હતી કે હારી જનાર ઘોડો બનીને જીતી જનારને તેની પીઠ ઉપર બેસાડે. શ્રીકૃષ્ણ વગેરે ગોપફુમારો ગાયો ચરવતા-ચરાવતા ભાંડીર નામના વડના વૃક્ષ પાસે પહોંચ્યા. ૨ર || પરીક્ષિત] એક વાર બલરામજીના દળના શ્રીદામા, વૃષભ વગેરે ગ્વાલબાળો રમતમાં જીતી ગયા, ત્યારે સામા દળના શ્રીકૃષ્ણ વગેરે તેમને પીઠ પર બેસાડી નિશ્ચિત સ્થાન સુધી લઈ આવ્યા. || ૨૩ || ૧. ગર્જમાનાશ । અ૦ ૧૮] ઠસમો સ્કન્ધ. 217 ઉવાહ કૃષ્ણો ભગવાન શ્રીઠામાનંપરાજિતઃ । વૃષભં ભદ્રસેનસ્તુ પ્રલમ્બો રોહિણીસુતમ્‌ || ૨૪॥। અવિષહ્યાં મન્યમાનઃ કૃપ્ણં દાનવપુક્નવઃ | વહન્‌ ડુતતરં પ્રાગાદવરોહણતઃ પરમ્‌ ॥ ર૫।| તમુદ્દન્‌ ધરણિધરેન્દ્રગૌરવં મહાસુરો વિગતરયો નિજં વપુઃ | સ આસ્થિતઃ પુરટપરિચ્છદો બભૌ તડિદ્યુમાનુડુરપાતિવાડિવામ્બુદદ 1! ર૬1! નિરીક્ષ તદ્રપુરલમમ્બરે ચરત્‌ પ્રદીસ્ટંગૂ બ્રુકુટિતટોગ્રદંષ્ટ્રકમ્‌ જ્વલચ્છિખં કટકકિરીટકુણ્ડલ- ત્વિષાહુતં હલધર ઈષદત્રસત્‌ || ૨૭॥ અથાગતસ્મૃતિરભયો રિપું બલો વિહાયસાડર્થમિવ હરન્તમાત્મનઃ | આપાડહનચ્છિરસિ દંઠેન મુષ્ટિના સુરાધિપો ગિરિમિવ વજરંહસા । ૨૮॥ સ આહતઃ સપદિ વિશીર્ણમસ્તકો મુખાદ્વમન્‌ર્સધૈરમપસ્મૃતોડસુરઃ | મહારવં વ્યસુરપતત્‌ સમીરયન્‌ ગિરિર્યથા મઘવત આઘુધાહતઃ || ર૯॥ દંષ્ટ્વા પ્રલમ્બં નિહતં બલેન બલશાલિના ! ગોપાઃ સુવિસ્મિતા આસન્રે સાધુ સાહ્િતિ વદિનઃ || ૩૦! આશિષોડભિગૃણન્તસ્તં પ્રરાશંસુસ્તદર્હણમ્‌ ! પ્રેત્યાગતમિવાલિડગ્ય પ્રેમવિદ્લચેતસઃ || ૩૧॥ હારી ગયેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને પોતાન) પીઠ પર ચઢાવ્યો, ભદ્રસેને વૃષભને અને પ્રલંબે બલરામજીને. || ર૪ || દાનશશ્રેષ્ઠ પ્રલંબે જોયું કે શ્રીકૃષ્ણ તો મહા બળવાન છે, તેમને. હું હરાવી શકીશ નહીં. તેથી તે શ્રીકૃષ્કાના દળમાં રહ્યો અને બળરામજીને મીઠ પર ચડાવીને વેગપૂર્વક આગળ દોડવા લાગ્યો, ॥ ર૫ ।। બલરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા. તેમને લઈને પ્રલમ્બાસુર દૂર સુધી જઈ ન શક્યો, તે થાકી ગયો અને ધીમો પડી ગયો. ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્યરૂપ ધારજ કરી લીધું. તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ગોરા અને રૂપાળા બલરામને ધારણ કરવાને લીધે તેની એવી શોભા જણાતી હતી, જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોએ ચન્દ્રમાને ધારણ કરેલા હોય. ॥ ૨૬ |! તે અગ્નિ જેવી લાલચોળ સળગતી આંખો, ચઢાવેલી બ્રકુટિ અને ઉગ્ર દાઢોવાળો હતો. તેના લાલ-લાલ અને વિખેરઃવેલા વાળ એ રીતે ઊડતા હતા જાણે અગ્નિની જશળાઓ ઊઠી રહી હોય. તેના હાથ-પગમાં કડાં, માથા પર મુગટ અને કાનોમાં કુંડળ હતાં, તેની કાંતિથી તે અદ્‌ભુત જણાતો હતો. તે ભયંકર દૈત્યને બહુ વેગપૂર્વક આકાશમાં જતો જોઈને પહેલાં તો બલરામજી થોડ: ગભરાઈ ગયા હોય એવું લાગ્યું. |! ૨૭ |! પરંતુ જીજી જ ક્ષણે પોતાના સ્વરૂપની સ્કૃતિ આવતાં તેઓ નિર્ભય થઈ ગયા. બલરામજીએ જોયું કે જાણે કોઈ ચોર કોઈનું ષન ચોરીને લઈ જાય, તે જ પ્રમાણે આ શત્રુ મને ચોરીને આકાશ-માર્ગ લઈ જઈ રહ્યો છે. તે સમયે, જેમ ઇન્દ્રએ પર્વતો પર વજનો પ્રહાર કર્યો હતો, તે જ રીતે બલરામજીએ કોધપૂર્વક તેના માથા પર એક મુક્ઠીનો પ્રહાર કર્યો. || ૨૮ ॥ પ્રહાર થતાં જ તેના માથાના ચૂરેચૂરા થઈ ગયા. તે મુખેથી લોહી ઓકવા લાગ્યો, અચેત થઈ ગયો અને ભયંકર ચૌસો પાડતો પ્રાશહીન થઈને પૃથ્વી પર પડી ગયો. 1૨૯ ॥ બલરામજી પરમ બલવાન હતા. જ્યારે ગોપકુમારોએ જોયું કે, આમણે પ્રલમ્બાસુરને મારી નાખ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈને વારંવાર “વાહ, વાહ’ કહેવા લાગ્યા. 1! ૩૦ !! ગોપકુમારો પ્રેમથી વિહ્વળ થઈ ગયા અને બલરામજીના માટે શુભકામનાઓની વૃષ્ટિ કરવા લાગ્યા અને જાણે મરીને પાછા આવ્યા હોય એવા ભાવથી આલિંગન કરીને પ્રશંસા કરવા લાગ્યા. ખરેખર બલરામજી એના અધિકારી જ છે. ૩૧ |! ૧. પ્રાયાદ” । ૨. પ્રાચીન પ્રતમાં આ શ્લોકનો પૂર્વા આ મુજબ છેઃ સ એવ દૈત્પોડથ વિશોર્શશીર્પો મુખાદમન્‌ સપિરગવધ્યતાસુરઃ | ૩. આસન્નસાધું સાધુરૂપિણમ્‌ । 218 શ્રીપદ્ભાગવત [અ૦ ૧૯ પાપે પ્રલમ્બે નિહતે દેવાઃ પરમનિર્વૃતાઃ । પ્રલમ્બાસુર પાપની પ્રત્યક્ષ મૂર્તિ હતો. તેના પૃત્યુથી દેવતાઓને બહુ આનંદ થયો. તેઓ બલરામજી ઉપર પુષ્યો વરસાવવા લાગ્યા અને બહુ સારું કર્યું, બહુ સારું કર્યું’ એમ અભ્યવર્ષન્‌ બલ માલ્ધૈઃ શશંસુઃ સાધુ સાધ્વિતિ | ૩૨! [ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. | ૩૨ ॥| ડ્કકઝિતન્‍્કક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે 1 પ્રલમ્બવધો નામાષ્ટાદશોડધ્યાયઃ ॥ ૧૮ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત પ્રલપ્બવધ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત.