ચોવીસમો અધ્યાય ઇન્દ્રયશ-નિવારણ કશુક ઉવાચ” ભગવાનપિ તત્વૈવ બલદેવેન સંયુતઃ | અપશ્યજ્ઞિવસન્ ગોપાનિત્દ્રયાગકૃતોદ્યમાન્ || ૧।! તદભિજ્ઞોડપિ ભગવાન્ સર્વાત્મા સર્વદર્શનઃ ! પ્રશ્રયાવનતોડપૃચ્છદ્ વૃદ્ધાન્ નન્દપુરોગમાન્ | ૨ કથ્યતાં મે પિતઃ કોડયં સમ્ભ્રમો વ ઉપાગતઃ | કિં ફલં કસ્ય ચોદ્દેશઃ કેન વા સાધ્યતે મખઃ | ૩॥। એતદ્ બ્રૂહિ મહાન્ કામો મહ્યં શુશ્રૂષવે પિતઃ | ન હિ ગોપ્યં હિ સાધૂનાં કૃત્યં સર્વાત્મનામિહ | ૪॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ બલરામજીની સાથે વૃન્દાવનમાં રહીને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા. તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્ર-ચશ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે, 1૧ ॥ ભગવાન શ્રીકૃષ્ણ સર્વના અંતર્યામી અને સર્વજ્ઞ છે. તેમનાથી કોઈ વાત ગુપ્ત ન હતી, તે બધું જાણતા હતા. છતાં પણ વિનયપૂર્વક તેમણે નંદબાવા વગેરે વયોવૃદ્ધ ગોપોને પૂછ્યું- ॥ ૨ |! “પિતાજી! તમારા લોકોની સામે એવું કયું મોટું કાર્ય, કયો મોટો ઉત્સવ આવી રહ્યો છે? તેનું ફળ શું છે? કયા ઉદેશથી, કયા લોકો, કયાં સાધનો દ્વારા આ યજ્ઞ કરી રહ્યા છે? પિતાજી! તમે મને એ જરૂર કહો, [૩ ॥ તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું, અને આ વાત જાણવાની મને બહુ ઉત્કંઠા પણ છે. પિતાજી! જે સંતપુરુષો બધાને પોતાનો આત્મા માને છે, જેમની દષિમાં પોતાના-પારકાનો ભેદ નથી, તેમની દષ્ટિમાં કોઈ મિત્ર, ૧, નમસ્તસ્મૈ | ૨. યજ્ષપત્ન્યુપદર્શનં નામ ત્રયોવિશતિતમોડધ્યાયઃ । ૩. બાદરાયજ્ઞિરુવાચ । [1553] મ॥૦ 8૦ 8૦ ( ણળ્ક-2 ) મુગરતી ૩7 [અ૦ ૨૪ 244 શ્રીમદભાગવત અસ્ત્યસ્વપરદેષ્ટીનામમિત્રોદાસ્તવિદ્ધિષામ્ । શત્રુ કે ઉદાસીન નથી, તેમનું કોર્દ કાર્ય ગુપ્ત હોતું તથી. ઉદાસીનોડરિવદ્ વજર્ય આત્મવત્ સુહૃદુચ્યતે ॥1૫॥। | પરંતુ જો કોઈ એવી સ્થિતતિ ન હોય તો રહસ્યની વાત શત્રુની જેમ ઉદાસીનને પણ ન કહેવી જોઈએ. પરંતુ પિતાજી! હું તો તમારો પુત્ર છું તેથી મને કહેવામાં કોઈ વાંધો મ જસરા સ નથી. ॥૪-૫ || આ સંસારી લોકો જાણ્થે-અજાલ્યે, અનેક હુષઃકમસિદ્ધિઃસ્યાત્તથા નાવિદુષો ભવેત્ ॥૬!1 | ,ા કમ કરે છે. તેમાં સમજી-વિચારીને કરવાવાળા મનુષ્યોનાં કર્મો જે રીતે સફળ થાય છે, તેવાં સમજ્યા તત્ર તાવત્ ક્રિયાયોગો ભવતાં કિંવિચારિતઃ ! વિના કરનારનાં ઘતાં નથી. ॥। ૬ ॥। તેથી અત્યારે તમે લોકો અથવા લૌકિકસ્તન્મે પૃચ્છતઃ સાધુ ભણ્યતામ્ | ૭1! | જે કિયા કરવાની તૈયારી કરી રહ્યા છો તે માત્ર પરંપરા મુજબ કરી રહ્ય! છો અર્થાત્ આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની પન ઉલ દષ્ટિએ વિચારપૂર્વક કરી રહ્યા છો, એ હું જાણવા ઇચ્છું છું, કૃપા કરીને સ્પષ્ટૂપે મને જણાવો.’ | ૭ ॥ પર્જન્યો ભગવાનિન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ । નંદબાવાએ કહ્યું - બેટા! વરસાદ વરસાવનાર તેડાભિવર્ષન્તિ ભૂતાનાં પ્રીણનં જીવનં પયઃ | ૮॥ તં તાત વયમન્યે ચ વાર્મુચાં પતિપીશ્વરમ્ | દ્રજૌસ્તદ્રેતસા સિઢેર્યજન્તે ક્રતુભિર્નરાઃ ॥ ૯॥ તચ્છેપેણોપજીવન્તિ ત્રિવર્ગફલહેતવે | પુંસાં પુરુષકારાણાં પર્જન્યઃ ફલભાવનઃ ।। ૧૦॥ યથ એવં વિસૃજેદ્ ધર્મ પારમ્પર્યાગતં નરઃ ! કામાલ્યોભાદ્ ભદ દેપાત્ સ વૈ નાખોતિ શોભનમ્ | ૧૧ શ્ીઠુક ઉવાશરે વચોનિશમ્ય નન્દસ્ય તથાડન્યેષાં વ્રજૈકસામ્ 1 ઇન્દ્રાય મન્યું જનયન્ પિતરં પ્રાહ કેશવઃ ॥ ૧૨॥। કીંગવાનુવાજ કર્મણા જાયતે જન્તુઃ કર્મણૈવ વિલીયતે | સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણૈવાભિપદ્યતે 1 ૧૩॥। ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે. આ મેથ ઇન્દ્રસ્વરૂપ જ છે. તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવનદાન આપનારું જલ વરસાવે છે. || ૮ | મારા પ્રિય પુત્ર! અમે બધા વ્રજવાસીઓ મળીને તે જ મેઘોત્તા અધિપતિ ભગવાન ઇન્દ્રની યજ્ઞો દ્વારા પ્જા કરીએ છીએ. જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે, તે પણ તેમના વરસાવેલા જીવન-જળથી જ. ઉત્પન્ન થાય છે. | ૯ | તેમનો યશ કર્યા પછી જે શેષ રહે છે, તે જ અન્નથી અમે બધા લોકો ધર્મ, અર્થ અને કામ -ત્રણેની સિદ્ધ માટે જીવન-નિર્વાહ કરીએ છીએ. મનુષ્યને ખેતી વગેરે પ્રયત્તોમાં ફળ આપનાર ઇન્દ્ર જ છે. 1 ૧૦ ॥ આ ધાર્મિક કાર્ય અમારી કુલપરંપરાથો થતું આવ્યું છે. જે મનુષ્ય કામ, લોભ, ભય અથવા દ્રેષને વશ થઈ આવો પરંપસગત ધર્મ ત્યજી દે છે, તેનું કયારેય શુભ થતું. નથી. ૧૧ ॥ શ્રીશુકદેવછી કહે છે - પરીક્ષિત! બ્રહ્મા, શંકર વગેરેના ઉપર પણ શાસન કરવાવાળા કેશવ ભગવાને નંદબાવા અને બીજા વ્રજવાસીઓની વાત સાંભળીને ઇન્દ્રને. ગુસ્સે કરવા માટે પોતાના પિતા નંદબાવાને કહ્યું- ॥ ૧૨ ॥ શ્રીભગવાને કહ્યું - પિતાજી! પ્રાબ્રી પોતાના કર્મ ગ્રમાળ્રે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે. તેને તેનાં કર્મ અનુસાર જ સુખ-દુ:ખ, ભય અને કલયાણ પ્રાપ્ત થાય 1 છે.!૧૩॥ ૧. નન્્દગોષ ઉવાચ । ૨. બાદરાયશરુવાય ! [1553] અ૦ ૨૪] દસમો સ્કન્ધ 245 આસ્તિ ચેદીશ્વરઃ કશ્ચિત્ ફલરૂપ્યન્યકર્મણામ્ | કર્તારં ભજતે સોડષિ ન થકર્તુઃ પ્રભુર્હિ સઃ ।। ૧૪।॥ કિમિન્દ્રેણેહ ભૂતાનાં સ્વસ્વકર્માનુવર્તિનામ્ । અનીશેનાન્યથા કરતું સ્વભાવવિહિતં નૃણામ્ |! ૧૫।! સ્વભાવતતન્ત્રો હિ જનઃ સ્વભાવમનુવર્તતે | સ્વભાવસ્થમિદં સર્વ સદેવાસુરમાનુષમ્ | ૧૬॥ દેહાનુચ્ચાવચાગ્જન્તુઃ પ્રાપ્યોત્સજતિ કર્મણા । ર શત્રુર્મિત્રમુદાસીનઃ કર્મવ ગુરુરીશ્વરઃ |૧૭॥/ તસ્માત્ સમ્પૂજયેત કર્મ સ્વભાવસ્થઃસ્વકર્મકૃત્ । અઝ્જસા યેન વર્તેત તદેવાસ્ય હિ દૈવતમ્ | ૧૮।! આજીવ્યૈકતરં ભાવં યસ્ત્વન્યમુપજીવતિ | ત તસ્માદ્ વિન્દતે ક્ષેમં જારં નાર્યસતી યથા !| ૧૯) વર્તેત બ્રહ્મણા વિપ્રો રાજન્યો રક્ષયા ભુવઃ | વૈશ્યસ્તુ વાર્તયા જીવેચ્છૂદ્રસ્તુ હિજસેવયા | ૨૦॥। કૃષિવાણિજ્યગોરક્ષા’ કુસીદં તુર્યમુચ્યતે ! વાર્તા ચતુર્વિધા તત્ર વયં ગોવૃત્તયોડનિથમ્ || ૨૧) સત્ત્વં ર%સ્તમ ઇતિ સ્થિત્યુત્પત્ત્યન્તહેતવઃ ! રજસોત્પદ્યતે વિશ્વમન્યોન્યં વિવિધં જગત્ || ર૨! રજસા ચોદિતા મેઘા વર્ષન્ત્યમ્બૂનિ સર્વતઃ | પ્રજાસ્તેરેવ સિદ્ધયન્તિ મહેન્દ્રઃ કેંકરિષ્યતિ | ૨૩॥ નનઃપુરો જનપદા ન ગ્રામા ન ગૃહા વયમ્ ! નિત્યં વનૌકસસ્તાત વનશૈલનિવાસિનઃ || ૨૪॥। જો કોઈ ઈશ્વર છે તો કર્મફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા સમર્થ છે. કર્મ ન કરનાર ઉપર તેનું સામર્થ્ય ચાલી ઘકતું તથી. ! ૧૪ [| જ્યારે બધાં ત્રાણીઓ પોત-પોતાનાં કર્મોનાં ફળ જ ભોગર્વા રહ્યાં છે, ત્યારે આપણને ઈન્દ્રની શી જરૂર છે? પિતાજી! તે ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબનાં કર્મોને બદલી શકતા નથી
- તો તેમનાથી આપણને શું પ્રયોજત? ।। ૧૫ ॥ મનુષ્ય પોતાના સ્વભાવ (પૂર્વ-સંસ્કારો)ને આધીન છે. તે તેનું જ અનુસરણ કરે છે. ત્યાં સુધી કે દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરેનું આ સમસ્ત જગત સ્વભાવમાં જ સ્થિત છે. | ૧૬ ॥ જીવ પોતાનાં કર્મો અનુસાર ઉત્તમ અને અધમ શરીરને ગ્રહણ કરે છે, અને છોડે છે. પોતાનાં કર્મો અનુસાર જ “આ શત્રુ છે, આ મિત્ર છે, આ ઉદાસીન છે.’ - એવો વ્યવહાર કરે. છે. કેટલું કહું! કર્મ જ ગુરુ છે અને કર્ય જ ઈશ્વર છે. !૧૭ [! તેથી [પતાજી| મનુષ્યે પૂર્વ સંસ્કારો પ્રમાણે, પોતાન! વર્ણ તથા આશ્રમને અનુકૂળ ધર્માનું પાલન કરત: રહીને કર્મોનો જ આદર કરવો જોઈએ. જેના કારા મનુષ્યની જીાંવેકા સુગમતાથી ચાલે, તે જ તેનો ઇષ્ટદેવ છે, ૧૮ ॥ જેમ પોતાના પરણેલા પતિને છોડીને જાર પતિનું સેવન કરનારી વ્યભિચારેણી સીને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી, તે જ પ્રમાણે જે મનુષ્યો પોતાનો જીવન-નિર્વાહ કરનારા દેવતાને છોડીને જીજાની ઉપાસના કરે છે, તેનાથી તેમને ક્યારેય સુખ મળતું નથી, |! ૧૯ બ્રાહ્મણો વેદોના અધ્ધયન-અધ્યાપનથી, ક્ષત્રિયો પૃથ્વીપાલનથી, વૈશ્યો ખેતીવાડી, વેપાર કે ગોરક્ષા અને ધીરધારથી અને શૂદ્રો બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોની સેવાથી પોતાનો જીવન-નિર્વાહ કરે. || ૨૦ [| આપણે આ. ચાર વૃત્તિઓમાંથી એક જ ગોપાલન્ઃ કરતા આવ્યા છીએ. ॥ ૨૧ !| પિતાજી! આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્ત્વગુશ, રજોગુન્ન અને તમોગુજ્ન છે. આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત સ્ત્રી-પુરુષના સંયોગથી રજોગુ્ર દ્વારા ઉત્પન્ન થયું છે, |! ૨૨ ॥ તે જ રજોગુભ્રની ગ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે, તેનાથી અન્ન અને અન્નથી બધાં જીવોનો નિર્વાહ થાય છે. તેમાં ભલા, ઇન્દ્રને શું લેવા- દેવા? તે શું કરી શકે છે? | ૨૩ ॥ પિતાજી! ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે અને ન તો કોઈ મોટાં શહેરો આપણે આધીન છે. આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી. આપણે તો સદ્ાકાળથી વનવાસી છીએ, જંગલો અને પર્વતો જ આપણાં ૧. વ્યોરફ્યં | [1553] થક શ્રીમદભાગવત, [અ૦ ર૪ તસ્માદ ગવાં બ્રાહ્મણાનામદ્રેશ્ષારભ્યતાં મખઃ | ય ઇન્દ્રયાગસપ્ભારાસ્તૈરયં સાધ્યતાં મખઃ || ર૫! પચ્ચન્તાં વિવિધાઃ પાકાઃ સૂપાન્તાઃપાયસાદયઃ | સંયાવાપૂપશષ્કુલ્વઃ સર્વદોહશ્ય ગૃહ્યતામ્ ॥ ર૬॥ હૂયન્તામગ્નયઃસમ્યગબ્રાહ્મણબ્રહ્ાવાદિભિઃ ! અન્ન બહુવિધ તેભ્વો દેય વો ધૈનુદક્ષિણાઃ ॥ ૨૭॥ અવ્યેભ્યશ્ચાશ્રચારડાલપતિતેભ્યો યથાર્હતઃ | યવસં ચ ગવાં દત્ત્વા ગિરષે દીયતાં બલિઃ || ૨૮॥ સ્વલડકુતા ભુક્તવન્તઃ સ્વનુલિમાઃ સુવાસસઃ | પ્રદક્ષિણં ચ કુરુત ગોવિપ્રાનલપર્વતાન્ | ર૯ એતન્મમ મતં તાત ક્રિયતાં યદિ રોચતે | અયં ગોખ્રાહ્મણાદ્રીણાં મહ્યં ચ દયિતો મખઃ | ૩૦॥ કશુક ઉવાચ કાલાત્મના ભગવતા શક્રદર્પ જિઘાંસતા | પ્રોક્તં નિશમ્ય નન્દાદાઃ સાધ્વગૃદ્ધન્ત તહચઃ | ૩૧॥ તથા ચ વ્યદધુઃ સર્વ યથાડડહ મધુસૂદનઃ । વાચયિત્વા સ્વસ્ત્યયનં તદ્ દ્રવ્યેણ ગિરિદ્રિજાન્ | ૩૨।। ઉપહૃત્ય બલીન્ સર્વાનાટેતા યવસં ગવામ્ | ગોધનાનિ પુરસ્કૃત્ય ગિરિ ચક્રુઃપ્રદક્ષિણમ્ ॥ ૩૩॥। અનાંસ્યનડુધુક્તને તે ચારુહ્ય સ્વલડકૃતાઃ | ગોપ્યશ્ર કૃષ્ણવીર્યાણિગાયન્ત્યઃ સદ્રિજાશિષઃ ॥ ૩૪॥ કૃષ્ણસ્ત્વન્યતમં રૂપં ગોપાવિશ્રમ્ભણં ગતઃ |! શૈલોડસ્મીતિબ્રુવન્ ભૂરિ બલિમાદદ્બૃહદ્રપુઃ || ૩પ! [15૬31 નિવાસ-સ્થાન છે. | ૨૪ || તેથી આપણે ગાયો, બ્રાહ્મજ્નો અને શિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ. ઈન્દ્ર-યજ્ માટે જે સામગ્રી એક્ઠી કરવામાં આવી છે, તે સામગ્રીથી જ આ યજ્ઞનું અનુષ્ઠાન થઈ જાય. || ર૫ || અનેક ગ્રકારનાં પક્વાન - ખીર, હલવો, માલપૂવા, પૂરી વગેરેથી માંડીને મગની દાળ સુધી બષી સામગ્રી બનાવવામાં આવે. દ્રજનું બધુ’જ દૂધ ભેગું કરવામાં આવે, 1 ૨૬ ॥ વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરાવવામાં આવે અને તેમને અનેક પ્રકારનાં અન્ન, ગાયો અને દક્ષિણા આપવામાં આવે. 1૨૭ || આથી વિશેષ ચાંડાળો, પતિતો તથા કૃતરાંઓ સુધી બધાં જીવોને યથાયોગ્ય વસ્તુઓ આપીને ગાયોને ઘાસચારો આપીને પછી ડિરિરાજજીને ભોગ અર્પણ કરવામાં આવે. ||૨૮ ॥ ત્યાર પછી બહુ પ્રસાદ ખાઈ- પીને, સારાં-સારાં વસ્ત્રો પહેરીને, દાગીનાઓથી સજી- થજીને, ચંદનનો લેપ કરીને ગાયો, બ્રાહ્મણો, અગ્નિ અને શિપિરાજ - ગોવર્ધનની પ્રદક્ષિણા કરવામાં આવે. ॥૨૯ ॥ પિતાજ! મારી તો આ જ ઇચ્છા છે. જો તમને બધાંને. યોગ્ય લાગે તો આં પ્રમાણે કરો. આવો યજ્ઞ ગાયો, બ્રાભ્લ્રો અને ગિરિરાજ ઉપસંત મને પણ પ્રિય થશે. 1૩૦ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કાલાત્મા ભગવાન ઈન્દ્રના ગર્વનો નાશ કરવા ઇચ્છતા હતા. નંદબાવા વગેરે શ્રોપોએ ભગવાનની વાત સાંભળીને બહુ પ્રસન્નતાથી સ્વીકારી લીધી. || ૩૧ || ભગવાન શ્રીકૃષ્ણને જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું, તેવો જ યજ્ઞ શરૂ થયો. પહેલાં બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાયન કરાવીને તે જ સામત્રીથી ગચિરિરાજજી અને બ્રાહ્મબ્રોને આદર-પર્વક ભેટો આપી તથા ગાયોને લીલું-લીલું ઘાસ ખવડવ્યું. ત્પાર પછી નંદબાવા વગેરે ગોપોએ ગાયોને આગળ કરીને ગિરિરાજ્જીની પ્રદ્વિજ્ઞા કરી. ! ૩૨-૩૩ | બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ અને ગોપીઓએ સારી રીતે આભૂષદ્રો પહેરી, બળદ-ગાડાંમાં બેસીને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતાં-કરતાં ગિરિરાજજીની પરિક્રમા કરી. |! ૩૪ || ભગવાન શ્રીકૃષ્ણ ગોપોમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થઈ ગયા, તથા “હું ગિરિરાજ છું” આ પ્રમાણે, કહીને બધી સામગ્રી આરોગવા લાગ્યા. 1૩૫ ॥ અ૦’સ્૫] દસમો-સ્કન્ધ 247 તસ્મૈ નમો વ્રજજનેઃ સહ ચક્રેડડત્મનાડડત્મને | અહોપશ્યત શૈલોડસૌ રૂપી નોડનુગ્રહવ્યધાત્ । ૩૬॥ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના તે સ્વરૂપને બીજા દ્રજવાસીઓની સાથે પોતે પણ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા - ‘જુઓ, કેવું આશ્ચર્ય છે! આપણા ગિરિરાજજીએ સાક્ષાત્ પ્રગટ થઈને. આપણજ્ઞા ઉપર કૃપા કરી છે. |! ૩૬ ॥ તેઓ ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. જે દ્રજવાસી લોકો આમનો નિરાદર કરે છે, તેમને આ નષ્ટ કરી નાખે છે. આવો, પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રશનામ કરીએ.’ !! ૩૭ ।। આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી નંદબાવા વગેરે વયોવૃદ્ધ ગોપોએ શિરિરાજજી, ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી શ્રીકૃષ્ણની સાથે બધાં વ્રજમાં પાછા આવ્યાં. | ૩૮ || એષોડવજાનતો મર્ત્યાન્ કામરૂપી વનૌકસઃ | હન્તિહ્યસ્મૈ નમસ્યામઃ શર્મણે આત્મનો ગવામ્ || ૩૭॥ ઇત્યદ્રિગોદ્રિજમખં વાસુદેવપ્રણોદિતાઃ૧ । યથા વિધાય તે ગોપાઃ સહકૃષ્ણા વ્રજં યયુઃ ૩૮ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ્રે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે* ચતુર્વિશોડધ્યાયઃ ॥ ૨૪ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ચોવીસમો અધ્યાય સમાપ્ત.