Śrīmad Bhāgavatam

વરુણલોકથી નંદજીને છોડાવી લાવવા #ીશુક ઉશગ એકાદશ્યાં નિરાહારઃ સમભ્યર્ચ્ય જનાર્દનમ્‌ | સ્નાતું નન્દસ્તુ કાલિન્દા દ્વાદશ્યાં જલમાવિશત્‌ ॥ ૧॥ તંગૃહીત્વાડનય

રાસલીલાનો આરંભ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અટ્ટાવીસમો અધ્યાય વરુણલોકથી નંદજીને છોડાવી લાવવા #ીશુક ઉશગ એકાદશ્યાં નિરાહારઃ સમભ્યર્ચ્ય જનાર્દનમ્‌ | સ્નાતું નન્દસ્તુ કાલિન્દા દ્વાદશ્યાં જલમાવિશત્‌ ॥ ૧॥ તંગૃહીત્વાડનયદ્‌ ભૃત્યો વરુણસ્યાસુરોડન્તિકમ્‌ । અવિજ્ઞાયાસુરીં વેલાં પ્રવિષ્ટમુદકં નિશિ | ૨॥ ચુક્રુશુસ્તમપશ્યન્તઃ કૃષ્ણ રામેતિ ગોપકાઃ । ભગવાંસ્તદુપશ્રુત્ય પિતરં વરુણાહતમ્‌ | તદત્તિકં” ગતો રાજન્સ્વાનામભયદો વિભુઃ || ૩। પ્રામ વીક્ષ્ય હષીકેશં લોકપાલઃ સપર્યયા | મહત્યા પૂજયિત્વાડડહ તદર્શનમહોત્સવઃ || ૪॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! નન્દબાવાએ કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી તથા તે જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં વહેલા ઊઠી સ્નાન કરવા માટે યમુના-જલમાં પ્રવેશ કર્યો. ॥ ૧ || નન્દબાવાને એ ખબર ન રહી કે અત્યારે આસુરી કાળ છે, તેથી તેઓ રાત્રિના સમયે જ જલમાં પ્રવેશી ગયા. તે વખતે’ વરુણના એક સેવકે તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. || ર || નંદબાવા ખોવાઈ જતાં વ્રજના બધા ગોવાળો “શ્રીકૃષ્ણ! હવે તમે જ તમારા પિતાને લાવી શકો છો, બલરામ! હવે તમારો જ ભરોસો છે’ - આ પ્રમાણે કહીને રડવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ સર્વશક્તિમાન છે અને સદાથી પોતાના ભક્તોનો ભય દૂર કરતા આવ્યા છે. જ્યારે તેમણે વ્રજવાસીઓને ચિંતાતુર થઈ રડતા જોયા ત્યારે તેઓ વરુજ્જજી પાસે ગયા. !! ૩ | જ્યારે લોકપાલ વરુણે જોયું કે, સમસ્ત જગતના ભગવાન કષીકેશ (ઇન્દ્રિયોના સ્વામી) સ્વયં અહીં પધાર્યા છે, ત્યારે તેમણે તેમની ભવ્ય પૂજા કરી. ભગવાનનાં દર્શનથી તેમના રોમે-રોમ આનંદથી ખીલી ઊઠ્યા. ત્યાર પછી તેમજ્ે ભગવાનને કહ્યું- ॥ ૪ ॥ ૧, સર્વાણિ | ૨. કૃષ્કાભિષેકો નામ ! ૩, બાદરાયજિસ્વાચ । ૪. નન્દાત્તિક ! 258 શ્રીમદભાગવત [અ૦ ૨૮ વસ્ન્ન 6૧૨ અધ મે નિભૃતો દેહોડધૈવાર્થોડધિગતઃ પ્રભો | ત્વત્પાદભાજોય ભગવશવાપુઃ પારમધ્વનઃ || ૫।! નમસ્તુભ્યં ભગવતે બ્રહ્મણે પરમાત્મને | ન યત્ર શ્રૂયતે માયા લોકસૃષ્ટિવિકલ્પના || ૬॥ અજાનતા મામકેન મૂહેનાકાર્યવેદિના | આનીતોડયં તવ પિતા તદ્‌ ભવાન્‌ ક્ષન્તુમર્હતિ | ૭॥ મમાપ્યનુગ્રહૈં કૃષ્ણ કર્તુમર્હસ્યશેષદંક્‌ | ગોવિન્દ નીયતામેષ પિતા તે પિતૃવત્સલ || ૮|| કંછુક ઉવાચ એવં પ્રસાદિતઃ કૃષ્ણો ભગવાનીશ્વરેશ્વરઃ૨ । આદાયાગાત્‌ સ્વપિતરં બન્ધૂનાં ચાવહન્‌ મુદમ્‌ 1 ૯॥ નન્દસ્ત્વતીન્દ્રિયં દેષ્ટવા લોકપાલમહોદયમ્‌ | કૃષ્ણે ચસન્નતિંતેપાં જ્ઞાતિભ્યો વિસ્મિતોડબ્રવીત્‌ ॥ ૧૦॥ તેત્વૌત્સુક્યધિયો રાજન્‌ મત્વા ગોપાસ્તમીશ્વરમ્‌ । અપિ નઃ સ્વગતિં સૂક્ષ્મામુપાધાસ્યદધીશ્વરઃ |! ૧૧।। ઇતિસ્વાનાં સભગવાન્‌ વિજ્ાયાખિલદૅક* સ્વયમ્‌ | સક્કલ્પસિદ્ધયો તેષાં કૃપધૈતદચિન્તયત્‌ || ૧૨॥ જનો વૈ લોક એતસ્મિન્વિદ્યાકામકર્મભિઃ । ઉચ્ચાવચાસુ ગતિષુન વેદ સ્વાં ગતિં ભ્રમન્‌ |! ૧૩॥ વરુબ્રજીએ કહ્યું - પ્રભુ! આજે મારો જન્મ સફળ થયો. આજે મને બધા પુરુષાર્થની પ્રાપ્તિ થઈ ગઈ, કેમકે, આજે મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે. ભગવન્‌! જેમને પણ આપના ચરણોની સેવાનો સુઅવસર મળ્યો, તે ભવસાગર પાર કરી ગયા. | ૫ | આપ ભક્તોના ભગવાન, વેદાન્તીઓના બ્રહ્મ અને યોગીઓના પરમાત્મા છો. આપના વિગ્નહમાં વિભિન્ન લોકસૃષ્ટિઓની ક્લ્યના કરવાવાળી માયા નથી - એવું શ્રુતિઓ કહે છે. હું આપને નમસ્કાર કરું છું. || ૬ ॥ પ્રભુ! મારો આ સેવક અતિ મૂર્ખ અને અજ્ઞાત છે. તે પોતાના કર્તવ્યને પણ જાણતો નથી, તે જ આપના પિતાજીને લઈ આવ્યો છે. આપ કૃપા કરીને તેનો અપરાધ ક્ષમા કરો. | ૭ ॥ હે ગોવિંદ! હું જાણું છું કે. આપ આપના પિતા માટે બહુ પ્રેમ ધરાવો છો. આ આપના પિતાજી છે, તેમને આપ લઈ જાઓ. પરન્તુ ભગવન્‌! આપ સર્વના અંતર્યામી, સર્વના સાકી છો. તેથી વિશ્વમોહન શ્રીકૃષ્ણ! આપ મને દાસ ગણી મારા પર પણ કૃપા કરો, [૮ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્મા વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે.લોકપાલ વરશે આ પ્રમાણે તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા, ત્યાર પછી ભગવાન પોતાના પિતા નંદજીને લઈને વ્રજમાં આવ્યા અને વ્રજવાસી ભાઈ-બંધુઓને આનંદિત કર્યા. ॥ ૯ |નંદબાવાએ વરુણલોકમાં લોકપાલોનાં ઇન્દ્રિયાતીત એશ્ચર્ય અને સુખ-સંપસ્તનેજોયાં તથા એ પણ્ન જોયું કે, ત્યાંનાં નિવાસીઓ તેમના પુત્ર શ્રીકૃષ્ણના ચરશમાં નમી-નમીને પ્રણામ કરી રહ્યા હતા. તે જોઈને તેમને બહુ જ આશ્ચર્ય થયું. તેમણે વ્રજમાં આવીને પોતાના જ્ઞાતિ- ભાઈઓને બધી વાત કહી સંભળાવી. || ૧૦ ॥ પરીક્ષિત! ભગવાનના પ્રેમી આ બધું સાંભળીને એવું સમજવા લાગ્યા કે, અરે, આ તો સ્વયં ભગવાન છે, ત્યારે તેમણે મનમાં જ બહુ ઉત્સુકતાથી વિચાર કર્યો કે, શું ક્યારેય જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અમને બધાને પણ પોતાનું તે માથાતીત સ્વધામ, જ્યાં કેવળ તેમના પ્રેમી ભક્તો જ જઈ શકે છે, બતાવશે! || ૧૧ | પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં સર્વદર્શી છે, ભલા, તેમનાથી આ વાત કઈ રીતે છૂપી રહી શકે? તેઓ પોતાના આત્મીય ગોપોની અભિલાષા જાણી ગયા અને તેમનો સંકલ્પ સાકાર કરવા માટેકૃપાપૂર્ણ થઈને આ પ્રમાણે વિચારવા લાગ્યા, || ૧૨ || “આ સંસારમાં જીવ અજ્ઞાનવશ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જાત-જાતની કામનાઓ અને તેને પૂરી કરવા માટે અનેક પ્રકારનાં કર્મો કરે છે. પછી તેના ફળસ્વરૂપ દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે ઊંચી-નીચી યોનિઓમાં ભટકતો ફરે છે, તેથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી.’ || ૧૩ ॥ ૧. યત્પાદભાજો । ૨. ભગવાનખિલેશ્રઃ ! ૩. વિજ્ઞાય સ્થિરનિશયમ્‌ ! અ૦૨૯] ઇતિસગ્યિન્્ય ભગવાન્‌ મહાકારણિકો હરિઃ । દર્શયામાસ લોકં સ્વં ગોપાનાં તમસઃ પરમ્‌ | ૧૪॥ સત્યં જ્ઞાનમનત્તં યદ્‌’ બ્રહ્મ જ્યોતિઃ સનાતનમ્‌ । યદ્ધિપશ્યત્તિ મુનયો ગુણાપાયે સમાહિતાઃ || ૧૫॥ તે તુબ્રહ્મહ્દે નીતા મગ્નાઃ કૃષ્ણેન ચોદ્ધુતાઃ । દદશુર્બ્ર્મણો લોકં યત્રાકૂરોડધ્યગાત્‌ પુરા |! ૧૬॥ નન્દાદયસ્તુ તં દૅષ્ટવા પરમાનત્દનિર્વૃતાઃ । કૃષ્ણંચતત્રચ્છન્દોભિઃ સ્તૂયમાનં સુવિસ્મિતાઃ૨ ॥ ૧૭॥। દસમો સ્કન્ધ 259 પરમ કૃપાળુ ભગવાન શ્રીકૃષ્ણે આવું વિચારીને તેમના પર કરુજ્ઞાસભર થઈને તે ગોપોને માયાના અંધકારથી અતીત પોતાનું પરમધામ દેખાડ્યું. | ૧૪ |! ભગવાને પ્રથમ તેમને તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો જેનું સ્વરૂષ સત્ય, જ્ઞાન, અનંત, સનાતન અને જ્યોતિસ્વરૂપ છે તથા સમાધિનિષ્ઠ ગુજ્ઞાતીત પુરુષો જ જેને જોઈ શકે છે. ॥ ૧૫ | જે જળાશયમાં અક્ૂરજીને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું તે જ બ્રહ્મહ્દમાં (બ્રહ્મસ્વરૂપ-ધરામાં) તે ગોપોને લઈ ગયા. ત્યાં તે લોકોએ તેમાં. ડૂબકી મારી. તેઓ બ્રહ્મહદ (બ્રહ્મ-ધરા)માં પ્રવેશી ગયા. ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢીને પોતાના પરમધામનું દર્શન કરાવ્યું. ॥ ૧૬ ॥તે દિવ્ય ભગવત્સ્વરૂપ લોકને જોઈને નંદ વગેરે ગોપજનો પરપનંદમાં મગ્ન થઈ ગયા.ત્માં તેમણે જોયું કે,બધા વૈદો મૂર્તિમાન થઈને ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. આવું જોઈને તે બધા બહુ જ વિસ્મિત થઈ ગયા. | ૧૭ ॥ કક્કડ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દક્ષમસ્કન્ધે પૂર્વાપેડષ્ટાવિંશોડધ્યાયઃ” || ર૮ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત અક્રાવીસમો અધ્યાય સમાપ્ત.