અને અધ્યાય ૩૩ના શ્લોક ૩૦થી ૩૭ સુધી શ્રીશુકદેવજએ આપ્યો છે. તે ઉત્તરથી તે શંકાઓ તો ચાલી ગઈ છે, પરંતુ ભગવાનની દિવ્મ-લીલાનું રહસ્પ સમજાયું નહીં. સંભવતઃ તે રહસ્યને ગુપ્ત રાખવા માટે જ ૩૩મા અધ્યાયમાં રાસલીલાંનો પ્રસંગ સમાપ્ત કરી દેવામાં આવ્યો. વસ્તુતઃ આ લીલાના ગૂઢ રહસ્યની પ્રાકૃત જગતમાં વ્યાષ્યા કરી પણ શકાય એમ નથી. કારણ કે રાસલીલા એ જગતની ક્રીડા નથી. એ તો તે દિવ્ય આનંદમય રસ્રમય રાજ્યની ચમત્કારમથી લીલા છે, જેના શ્રવશ્ન અને દર્શન માટે પરમહંસ મુનિઓ પજ સદા લાલાયિત રહે છે, થોડા લોકો આ લીલાપ્રસંગને ભાગવતમાં લેપક માને છે, આ ખરેખર તેમનો દુરાગ્રહ છે, કેમકે પ્રાચીનમાં પ્રાચીન પ્રતોમાં પણ આ પ્રસંગ છે. અને થોડો વિચાર કરીને જોતાં આ બધી રીતે સુસંગત અને નિર્દોષ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કૃપા કરીને, એવી નિર્મળ બુદ્ધિ આપે, જેથી અમે લોકો આનું ોહું રહસ્ય જાગ્રવા સમર્થ બની શકીએ. ભગવાનની આ દિવ્ય લીલાના વર્લનનું પ્રયોજન એ જ છે કે, જીવ ગોપીઓના અહેતુ-પેમનું—જે શ્રીકૃષ્ણને સુખ આપવા માટે હતો - સ્મરણ કરે અને તેના દ્વારા ભગવાનના રસમય દિવ્યલીલાલોકમાં ભગવાનના અનંત પ્રેમનો અનુભવ કરે. આપણે સસલીલાનું અધ્યયન કરતી વેળા કોઈ પજ્ન પ્રકારની શંકા ન કરીને શ્રદ્ધા સાથે આનો પાઠ કરવો જોઈએ. —હનુમાનપ્રસાદ પોદાર અ૦ ૩૪] દસમો સ્કન્ધ, 291 ચોત્રીસમો અધ્યાય પૂ શછુક ઉવાચ? એકદા દેવયાત્રાયાં ગોપાલા જાતકૌતુકાઃ । અનોભિરનડુુક્તેઃ પ્રયયુસ્તેડમ્બિકાવન્મ્ ॥ ૧|| તત્ર સ્નાત્વા સરસ્વત્યાં દેવં પશુપર્તિ વિભુમ્ ! આનર્ચુરહણર્ભક્ત્યા દેવીં ચ નૃપતેડમ્બિકામ્ ॥ ૨॥ ગાવો હિરણ્યં વાસાંસિ મધુ મધ્વન્માદંતાઃ । બ્રાહ્મણેભ્યો દદુઃ સર્વે દેવો નઃ પ્રીયતામિતિ | ૩।। ઊષુઃ સરસ્વતીતીરે જલં પ્રાશ્ય ધૃતત્રતાઃ । રજનીં તાં મહાભાગા નન્દસુનન્દકાદયઃ 1 ૪॥ કશ્ચિન્મહાનહિસ્તસ્મિન્ વિપિનેડતિબુભુક્ષિતઃ યદેચ્છયાડડગતો નન્દં શયાનમુરગોડગ્રસીત્ | ૫।। સચુક્રોશાહિના ગ્રસ્તઃ કૃષ્ણ કૃષ્ણ મહાનયમ્ | સર્પો માં ગ્રસતે તાત પ્રપન્નં પરિમોચય || ૬॥ તસ્ય ચાકૃન્દિતં શ્રુત્વા ગોપાલાઃ સહસોત્થિતાઃ ગ્રસ્ત થ દષ્ટ્વા વિભ્રાન્તાઃ સર્પ વિવ્યધુરુલ્મુકેઃ | ૭॥। અલાતેર્દહ્ામાનોડપિ નામુઝ્ચત્તમુરક્ામઃ । તમસ્પૃશત્પદાડભ્યેત્ય ભગવાન્સાત્વતાં પતિઃ ॥ ૮।। સ વૈ ભગવતઃ૨ શ્રીમત્પાદસ્પર્શહતાશુભઃ |! ભેજે સર્ષવપુર્હિત્વા રૂપં વિદ્યાધરાર્ચિતમ્ ॥૯॥ સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર શ્રીશુકદેવજી કહે છે.— પરીક્ષિત! એક વાર નંદબાવા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા, કુતૂહલ, અને આનંદયુક્ત થઈ બળદગાડા પર સવાર થઈ અંબિકાવનમાં ગયા, ૧ ॥ રાજન્! ત્યાં તે લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વાન્તર્યામી પશુપતિ ભગવાન શંકરજીનું તથા ભગવતી અંબિકાદેવીનું બહુ જ ભક્તિપૂર્વક અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા પૂજન કર્યું. ॥। ૨ !! ત્યાં તેમણે આદરપૂર્વક ગાયો, સુવર્ણ, વસ્ત્ર, મધ અને સ્વાદિષ્ટ અન્ન બ્રાહ્મણોને દાનમાં આપ્યું અને તેમને ભોજન કરાવ્યું, તેઓ માત્ર એવું ઇચ્છતા હતા કે દેવાધિદેવ ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાય. ॥૩ | તે દિવસે. પરમ ભાગ્યશાળી નન્દ-સુનન્દ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો, તેથી તે લોકો માત્ર જલપાન કરીને સરસ્વતી નદીના કિનારે જ સૂઈ ગયા. ૪ || તે અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો. તે દિવસે તે બહુ ભૂખ્યો પણ હતો. દૈવવશ તે ત્યાં આવી ચઢ્યો અને તેણે સૂઈ રહેલા નંદજીને પકડી લીધા. । ૫ !! અજગરે પકડી લેતાં નંદબાવા બૂમો પાડવા લાગ્યા - “બેટા કૃષ્ણ, કૃષ્ણ! દોડો, દોડો! જો બેટા! આ અજગર મને ગળી જાય છે. હું તારા શરણમાં છું. જલદી, મને આ સંકટમાંથી બચાવ. ॥ ૬ || નંદબાવાની બૂમો સાંભળીને બધા જ ગોપો જાગીને ઊભા થઈ ગયા અને તેમને અજગરના મુખમાં જોઈને ગભરાઈ ગયા. ત્રેઓ ત્યાં પડેલા અરધા-બળેલા લાકડાથી અજગરને મારવા લાગ્યા. 1૭ || પરંતુ માર પડવા છતાં અને ધગધગતા ઊંબાડિયાથી દઝાડવા છતાં અજગરે તેમને છોડયા નહીં. ત્યારે ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે ત્યાં પહોંચીને પોતાના ચરણરથી તે અજગરને સ્પર્શ કર્યો. 1 ૮ ॥ ભગવાનના શ્રીચરણનો સ્પર્શ થતાં જ અજગરનાં બધાં પાપ બળી ગયાં | અને તે અજગર શરીરનો ત્યાગ કરીને વિદ્યાધરો પૂજે તેવા વિદ્યાધરના સર્વાગસુંદર શરીરને પ્રાપ્ત થઈ ગયો. ॥૯ ॥ ૧. બાદરાયાશિરુવાચ | ૨. ભગવતા | 292 શ્રીમદભાગવત, [અ૦૩૪ તમપૃચ્છદ્ઠપીકેશઃ પ્રણતં સમુપસ્થિતમ્ ! દીપ્યમાનેન વપુષા પુરુષં હેમમાલિનમ્ | ૧૦ કોભવાન્પરયા લક્ષ્મ્યારોચતેડહુતદર્શનઃ૧ । કથં જુગુપ્સિતામેતાં ગતિ વા પ્રાપિતોડવશઃ ॥ ૧૧॥ સર્જ ઉન અહં વિદ્યાધરઃ કશ્ચિત્ સુદર્શન ઈતે શ્રુતઃ૨ । ક્રિયા સ્વરૂપસમ્પત્ત્યા વિમાનેનાચરં દિશઃ | ૧૨।! શ્ષીન્ વિરૂપાર્નાક્રેરશઃ પ્રાહસં રૂપદર્ષિતઃ 1 તૈરિમાં પ્રાપિતો પોર્નિપ્રલબ્યેઃ સ્વેન પાપ્મના | ૧૩॥ શાપો મેડનુગ્રહાથૈવ કૃતસ્તેઃ કરુ્રાત્મભિઃ | યદહેં લોકગુરુણા પદા સ્પૃષ્ટો હતાશુભઃ !! ૧૪।। તં ત્વાહં ભવભીતાનાં પ્રપન્નાનાં ભયાપહમ્ 1 આપૃચ્છે શાપનિર્મુક્તઃ પાદસ્પર્શાદમીવહન્ || ૧૫!! પ્રપન્ઞોડસ્મિ મહાયોગિન્ મહાપુરુષ સત્પતે ! અનુજાનીહિ માં દેવ સર્વલોકેશ્વરેશ્વર | ૧૬॥ બ્રહ્મદ્ડાદવિમુક્તોડહે સઘસ્તેડચ્યુત દર્શનાત્ ! યજ્ઞામ ગૃહ્રશ્નખિલાન્ શ્રોતૃનાત્માનમેવ ચ ! સદ્યઃ પુનાતિ કિં ભૂયસ્તસ્ય સ્પૃષ્ટઃપદા હિ તે ॥ ૧૭! ઇત્યનુજ્ઞાપ્ય દાશાર્હ પરિક્રમ્યાભિવન્દ2 ચ | સુદર્શનો દિવં યાતઃ કૃચ્છાશન્દશ્ચ મોચિતઃ 1 ૧૮॥। નિશામ્ય કુષ્ણસ્ય તદાત્મવૈભવં વ્રજૌક્સો વિસ્મિતચેતસસ્તતઃ ! તે પુરુષના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી રહી હતી. તેણે સુલર્ણનો હાર ધારભ કર્યો હતો. જ્યારે તે પ્રણામ કરીને. હાથ જોડીને ભગવાનની સામે ઊભો થઈ ગયો, ત્યારે ભશવાને તેને પૂછઘું— || ૧૦ ॥ ‘સર્વાંગસુંદર અને જોવામાં અદ્દભુત એવા તમે કોણ છો? તમને આ અત્યંત નિદંનીય અજગસ્તું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું! ખરેખર તમારે કોઈ મજબ્રીથી આ પોનિમાં આવવું પડ્યું હશે.’ !! ૧૧ || [0 અજગરના શરીરમાંથી નીકળેલા પુરુષે કહ્યું - ભગવન્! હું પહેલાં એક વિદ્યાધર હતો. મારું નામ સુદર્શન હતું. મારી પાસે સૌન્દર્ય તો હતું જ, સંપત્તિ પણ બહુ હતી. એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો. | ૧૨ ॥ ત્યારે મેં અંગિરા ગોત્રના કદરૂપા ત્ર્ધષેઓને જોયા. મારી સુંદરતાના અભિમાનમાં મેં તે ગ્થપિઓની હાંસી કરી. મારા આં અપરાધથી કોપ કરીને તે ્ષિઓએ આપેલા શાપથી મને આ અજગરયોનિ મળી હતી. પ્રભુ! આ મારા પાપનું જ ફળ છે. ॥ ૧૩ ॥ તે દયાળુ ત્ર્દષેઓએ મારા પર અનુગ્રહ કરવા માટે જ શાપ આપ્યો હતો. કેમકે, તેમના શાપનો પ્રભાવ છે કે, આજે ચરાથરના ગુરુ સ્વયં આપે પોતાના શ્રરણકમળથી મારો સ્પર્શ કર્યો અને મારા બધાં અશુભ નષ્ટ થઈ ગયાં. !! ૧૪ !! સમસ્ત પાપોનો નાશ કરનાર પ્રભુ! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારથી ભયભીત થઈને આપના ચરણોનું શરણ લે છે, તેમને આપ તમામ ભયોથી મુક્ત કરી દો છો. હવે હું આપતા શ્રીચરણોના સ્પર્શથી શાપમુકત થઈ ગયો છું અને પારા લોકમાં જવાની આજ્ઞા માગું છું, 1૧૫ ॥| ભક્તવત્સલ! મહાયોગેશ્વર પુરુષોત્તમ! હું આપના શરણમાં છું. ઇન્દ્રાદિ સમસ્ત લોકેશ્વરોન્દા પરમેશ્વર] સ્વયંપ્રકાશ પરમાત્મન! મને આજ્ઞા આપો. ૧૬ || પોતાના સ્વરૂપમાં નિત્ય-નિરંતર સ્થિત રહેનારા અસ્યુત! આપના દર્શનમાત્રથી હું બ્રાહ્મણોના શાપથી પુક્ત થઈ ગપો, એ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમકે,જે પુરષ આપના નામનું. કૌર્તન કરે છે, તે પોતાને તથા બધા શ્રોતાઓને પ્ણ તુર્ત પવિત્ર કરી દે છે. પછી મને તો આપે સ્વયં પોતાના ચરણકમળથી સ્પર્શ કર્યા છે. ત્યારે ભલા, મારી મુક્તિમાં સંદેહ છે? ॥ ૧૭ ॥ આ પ્રમાણે સુદર્શને ભગવાન શ્રીકૃષ્્ની સ્તુતિ કરી, પરિક્રમા કરી, પ્રણામ કરીને ભગવાનની આજ્ઞા લઈને તે પોતાના લોકમાં ચાલ્યો ગયો અને નંદબાવા આ ભારૈ સંકટમાંથી ઊંગરી ગયા, ૧૮ |! રાજન્ જ્યારે વ્રજવાસીઓએ ભગવાન શ્રીકૃષ્ટાનો આ અદ્લુત પ્રભાવ જોયો, ત્યારે તેમને બહુ જ આશ્ચર્ય થયું. તે લોકોએ તે ક્ષેત્રમાં 1 સત્રિ રોકાવાનો જે નિયમ લોધો હતો તે પૂર્ણ કરીને તેઓ ૧, શેચ્તે શુભ્દર્શનઃ। ૨. સ્મૃતઃ | ૩. ૯ભિવાદ ! અ૦ ૩૪] દસમો સ્કન્ધ 293 સમાપ્ય તસ્મિન્ નિયમં પુનર્વ્ર્જ નૃપાયયુસ્તત્ કથયન્ત આદતાઃ 1 ૧૯॥ કદાચિદથ ગોવિન્દો રામશ્ચાહુતવિક્રમઃ । વિજહ્તુર્વને રાત્રયાં મધ્યગૌ વ્રજયોષિતામ્ | ર૦॥ ઉપગીયમાનો લલિત સ્તરીજનેર્બદ્વસૌહદૈઃ | સ્વલડકૃતાનુલિ્તાડૌ સગ્વિણો વિરજોડમ્બરો ॥। ૨૧।। નિશામુખં માનયતન્તાવુદિતોડુપતારકમ્ | મલ્લિકાગન્ધમત્તાલિજુષ્ટ કુમુદવાયુના ॥ ૨૨ જગતુઃ સર્વભૂતાનાં મનઃશ્રવણમ્રલમ્ | તૌ કલ્પયન્તો યુગપત્ સ્વરમણ્ડલમૂચ્છિતમ્ | ૨૩॥ ગોપ્યસ્તદદગીતમાકર્ણ્ય મૂર્ચ્ઈિતા નાવિદન્નૃપ |! સંસદુકૂલમાત્માનંપ સ્રસ્તકેશસર્જ તતઃ || ૨૪॥ એવં વિક્રીડતોઃ સ્વૈરં ગાયતોઃ સમ્પ્રમત્તવત્ | શદ્નચૂડ ઇતિ ખ્યાતો ધનદાનુચરોડભ્યગાત્ | ૨૫।। તયોર્નિરીક્ષતો રાર્જસ્તન્ઞાથં૨ પ્રમદાજનમ્ | ક્રોશન્ત કાલયામાસ દિશ્યુદીચ્યામશડ્રિતઃ ॥ ર૬!। ક્રોશન્તં કૃષ્ણ રામેતિ વિલોક્ય સ્વપરિગ્રહમ્ | યથા ગા દસ્યુના ગ્રસતા ભ્રાતરાવન્વધાવતામ્ ॥૨૭॥ મા ભૈષ્ટેત્યભયારાવો શાલહસ્તૌ તરસ્વિનો । આસેદતુસ્તં તરસા ત્વરિતં ગુહ્યકાધમમ્ | ૨૮ સ વીક્ષ્ય તાવનુપ્રાપ્તૌ કાલમૃત્યૂ ઇવોદ્વિજન્ | વિસૃજ્ય સ્રીજનં મૂઢઃ પ્રાદ્રવજ્જીવિતેચ્છયા ॥ ૨૯॥ બહુ આદર અને પ્રેમપૂર્વક શ્રીકૃષ્ણની લીલાનું ગાન કરતા પાછા વ્રજમાં આવ્યા. || ૧૯ |! ૭7 સક દિવસ અલૌકિક કર્મો કરનારા ભગવાન શ્રીકૃષ્ણ અનેબલરામજીરાત્રિનાસમયે વનમાં ગોપીઓની સાથે વિહાર કરી રહ્યા હતા. ॥ ર૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે નિર્મળ પીતામ્બર અને બલરામજીએ નીલામ્બર ધારણ કર્યું હતું. બન્નેના કંઠમાં પુષ્યોની સુંદર માળા શોભી રહી હતી તથા શરીરમાં અંગરાગ, સુગન્યિત ચન્દન લગાડી તેમણે સુંદર સુંદર આભૂષણો ધારણ કર્યાં હતાં. ગોપીઓ બહુ જ પ્રેમ અને આનંદથી લલિત સ્વરમાં તેમના ગુણગાન ગાઈ રહી હતી. || ૨૧ || હજી હમણાં જ સન્ધ્યાકાળ થયો હતો. આકાશમાં તારા દેખાતા હતા અને ચન્દ્રમાનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. મલ્લિકાનાં સુગન્ધિત પુષ્પોથી મદોન્મત્ત થઈને ભમરાઓ ગૂંજી રહ્યા હતા. તથા જળાશયમાં ખીલેલાં ચન્દ્રવિકાસી કમળોની સુગંધને પ્રસરાવતો મંદ-મંદ વાયુ વહી રહ્યો હતો. તે વખતે તેમનું સમ્માન કરતા રહીનેભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીબન્ને જણે રાગ છેડ્યો. એમનો રાગ સ્વરોના આરોહ-અવરોહથી અત્યંત કર્ણપ્રિય લાગતો હતો. તે જગતના સમસ્ત પ્રાણીઓનાં મન અને કાનોને આનંદમાં તરબોળ કરનારો હતો. ॥ ૨૨-૨૩ |! તેમનું આ ગાન સાંભળીને ગોપીઓ મોહિત થઈ ગઈ. પરીક્ષિત! તેમને પોતાનાં શરીરનું પણ ભાન રહ્યું નહીં કે તેમના પરથી ખસી રહેલાં વસ્ત્રો અને અંબોડામાંથી ખરી પડતાં ફૂલોને તે સંભાળી શકે. 1૨૪ | જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામ બન્ને ભાઈ આ પ્રમાણે સ્વચ્છન્દ વિહાર કરી રહ્યા હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા, તે સમયે ત્યાં શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો. તે કુબેરનો અનુચર હતો. |! ૨૫ | પરીક્ષિત! બન્ને ભાઈઓની નજર સામે જ તે ગોપીઓને લઈને ઉત્તર દિશા તરફ ભાર્ગી ગયો. જેમના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ જ છે તે ગોપીઓ ત્યારે રડી-રડીને બૂમો પાડવા લાગી. | ૨૬ || બન્ને ભાઈઓએ જોથું કે જાણે કોઈ ચોર ગાયોને હાંકી જાય તે જ પ્રમાણે આ યક્ષ અમારી પ્રિય ગોપીઓને લઈ જઈ રહ્યો છે અને તે “હે કૃષ્ણ! હે રામ!’ પોકારી પોકારીને રડી રહી છે. તે જ સમયે બશ્ને ભાઈ તે તરફ દોડ્યા. || ૨૭ ॥ “ડરો નહિ, ડરો નહિ’ આ પ્રમાણે અભયવાણી કહેતા હાથમાં શાલના વૃક્ષ લઈને બહુ જ વેગપૂર્વક ક્ષણભરમાં જ તે નીચ યક્ષ પાસે પહોંચી ગયા. | ૨૮ |! યક્ષે જોયું કે, કાળ અને મૃત્યુ જેવા આ બન્ને ભાઈ મારી પાસે આવી ગયા છે ત્યારે તે મૂર્ખ ગભરાઈ ગયો. તેણે ગોપીઓને ત્યાં જ છોડી દીધી અને સ્વર્ય જીવ બચાવવા માટે ભાગ્યો. ॥ ર૯ || ૧. શ્લષદ્દુફૂલમાત્મારન ! ૨. રાજસ્તં તાવત્ ! 294 શ્રીમદભાગવત [અ૦૩૫ તમન્વધાવદ્ ગોવિન્દો યત્ર યત્ર સ ધાવતિ । જિહીર્પુસ્તચ્છિશેરત્નં તસ્થૌરક્ષન્સિયોબલઃ |! ૩૦॥ અવિદૂર ઇવાભ્યેત્ય શિરસ્તસ્ય દુરાત્મનઃ | જહાર મુષ્ટિનેવા% સહચૂડામણિં વિભુઃ ॥ ૩૧. શક્ચૂર્ડ નિહત્યૈવં મણિમાદાય ભાસ્વરમ્ | અગ્રજાયાદદાત્પ્રીત્યાપશ્યન્તીનાં ચયોષિતામ્ ॥ ૩૨ | ત્યારે ગોપીઓની સ્ક્ષા કરવા માટે બલરામજી તો ત્યાં ઊભા રહી ગયા, પરંતુ ભગવાત શ્રીકૃષ્લ જયાં-જ્યાં તે ય& ભાગીને ગયો તેની પાછળ પાછળ દોડ્યા. તેઓ ઇચ્છત! હતા કે તેના માથા પરનો ચૂડામણિ કાઢી લઉં. || ૩૦ || થોડે દૂર ગયા પછી ભશવાને તેને પકડી લીધો. અને તે દુરના માથા પર જોરથી મુક્ીનો પ્રહાર કર્યો ત્યારે ગૂડામણિ સહિત તેનું મસ્તક ધૂડથી અલગ થઈ ચયું. | ૩૧ ॥ આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્લ શેખચૂડને મારીને અને તે તેજસ્વી માણિ લઈને પાછા આવ્યા અને બધી ગોપીઓની સામે જ તે મણિ તેમણે શ્રીબલરામજીને પ્રેમથી આપી દીધો. | ૩૨ !! ડ્ક્ક્્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાપ’ શદ્રચૂડવધો નામ ૫ ચતુસ્રિંશોડધ્યાયઃ ॥ ૩૪ | દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત શંખચૂડવધ નામનો ચોત્રીસમો અધ્યાય સમાપ્ત.
તે ઉત્તરથી તે શંકાઓ તો ચાલી ગઈ છે, પરંતુ ભગવાનની દિવ્મ-લીલાનું રહસ્પ સમજાયું નહીં. સંભવતઃ તે રહસ્યને ગુપ્ત રાખવા માટે જ ૩૩મા અધ્યાયમાં રાસલીલાંનો પ્રસ
યુગલગીત શુક ઉજાચર ગોપ્યઃ કૃષ્ણે વનં યાતે તમનુદ્ુતચેતસઃ । કૃષ્ણલીલાઃ પ્રગાયન્ત્યો નિ્યુર્દુઃખેન વાસરાન્ | ૧॥। ગોપ ઊંચુ વામબાહુકૃતવામકપોલો વલ્િતભ્રુરધર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.