છત્રીસમો અધ્યાય ૦ અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રીઅકરજીને વ્રજમાં મોકલવા ઝન શુક ઉવાચ અથ તર્હાગતો ગોષ્ઠમરિષ્ટો વૃષભાસુરઃ | મહીં મહાકકુત્કાયઃ કમ્પયન્ ખુરવિક્ષતામ્ || ૧।। રમ્ભમાણઃ ખરતરં પદા ચ* વિલિખન્ મહીમ્ | ઉદ્યમ્ય પુચ્છં વપ્રાણિ વિષાણાગ્રેણ ચોદ્ધરત્ ॥ ૨॥ કિગ્યિત્કિગ્યિચ્છકૃન્મુગ્યન્મૂત્રયન્સ્તબ્ધલોચનઃ । યસ્ય નિર્હાદિતેનાડ્ નિષ્ઠુરેણ ગવાં નૃણામ્ડ ॥ ૩॥ પતન્ત્યકાલતો” ગર્ભાઃ સ્વ્તિ સ્મ ભયેન વૈ | નિર્વિશન્તિ ઘના યસ્ય કકુદ્યચલશક્રયા 1 ૪॥। તં કજ ગોપ્યો ગોપાશ્ચ તત્રસુઃ | પશવો દુકુવુભીતાપ રાજન્ સ્ત્યજ્ય ગોકુલમ્ ॥૫॥ કૃષ્ણ કુષ્હોતિ તે સર્વે ગોવિન્દં શરણં યયુઃ | ભગવાનપિ* તદ્ વીક્ષ્ય ગોકુલ ભયવિઠ્ઠુતમ્ર ॥ ૬॥ મા ભૈષ્ટેતિ ગિરાડડશ્ચાસ્ય વૃષાસુરમુપાદ્રયત્ | ગોપાલૈઃ પશુભિર્મન્દ ત્રાસિતેઃ કિમસત્તમ || ૭! બલદર્પહાડહં” દુષ્ટાનાં ત્વદ્ધિધાનાં દુરાત્મતામ્ | ઇત્યાસ્ફોટ્યાચ્યુતોડરિષ્ટં તલશબ્દેન કોપયન્ || ૮|| શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જે વખતે ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ત્યાં આનંદ- ઉત્સવની ધૂમ મચેલી હતી, તે જ સમયે અરિષટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. તેની ખાંધ અને કાયા બહુ મોટી હતી. તે પોતાની ખરીઓને એટલી જોરથી પછાડતો હતો કે તેનાથી ધરતી ધ્રુજી રહી હતી. ॥૧ || તે ભયંકર રીતે બરાડતો, પૂંછડું ઊંચું કરીને શિંગડાની અણીઓથી કોટ-કાંગરા-દીવાલોને તથા ખેતરની પાળોને તોડતો આવી રહ્યો હતો. || ૨ |! રસ્તામાં વારંવાર છાણ-મૃત્ર વિસર્જન કરતો, આંખો ફાડીને દોડી રહ્યો હતો. પરીક્ષિત! તેના કૂર અને કઠોર બરાડવાથી - ગર્જનાથી ભયભીત થઈને સ્્રીઓના અને ગાયોના ગર્ભ અકાળે સવી જતા હતા. વધારે તો શું કહું, તેની ખાંધને પર્વત સમજીને વાદળો તેના પર બેસી જતા હતા. 1૩-૪ || પરીક્ષિત! તે અણીદાર શિંગડાવાળા બળદને જોઈને વ્રજનાં સ્રૌ-પુરુષો ભયભીત થઈ ગયાં. પશુઓ તો એટલાં ગભરાઈ ગયાં કે તેમનાં સ્થાન છોડીને ભાગી ગયાં. ॥ ૫ ॥ તે વખતે બધા વ્રજવાસીઓ શ્રીકૃષ્ટને’ પોકારતા તેમના શરણમાં આવ્યા, ભગવાને જોયું કે, મારું ગોકુલ બહુ જ ભયભીત થઈ રહ્યું, છે.!| ૬ ॥ ત્યારે તેમણે “ડરશો નહિ’ એવું કહીને બધાને આશ્ચાસન આપી’ અને પછી તે “વૃષાસુર’ને લલકાર્યો. ‘અરે મૂર્ખ! મદાદુષ્ટ! તું આ ગાયો અને ગોવાળોને શું ડરાવી રહ્યો છે? તેનાથી શું થશે? !! ૭ |! જો, તારા જેવા દુરાત્મા દુટોના અભિમાનના ચૂરે-ચૂરા કરવાવાળો હું ‘કાળ’ છું.’ આ રીતે તેને બોલાવીને ભગવાને સાથળ પર હાથ ઠોકીને તેને કોષિત કરવા માટે એક મિત્રના ગળામાં હાથ મૂકીને ઊભા રહી ગયા. ભગવાન શ્રીકૃષ્ણના આ પડકારથી તે ક્રોધથી લાલ-પીળો થઈ ગયો અને પોતાની ખરીઓથી ખૂબ જોરથી ધરતી ખોદતો શ્રીકૃષ્ણ તરફ દોડ્યો. તે વખતે તેણે. ૧, બાદરાયણિરુવાચ | ૨. સંવિલિખન્ | ૩. ભૃશમ્ | ૪. પતન્ત્વાકાલિકા ગર્ભાઃ । પ. દુકુવ્ રાજન્ સન્ત્યજ્ય નિજગોકુલમ્ | ૬. ભગવાનથ | ૭. ભયવિહવલમ્ ! ૮. પ્રાચીન પ્રતમાં ‘બલદર્પહાડડં… દુસત્મનામ્! એ શ્લોકાર્ષ નથી. ! 300 શ્રીમદભાગવત, [અ૦૩૬ સખ્યુરંસે ભુજાભોગં પ્રસાર્યાવસ્થિતો હરિઃ । શોહ્પ્યેવં કોપિતોડરિષ્ટઃ ખુરેણાવનિમુલ્લિખન્ ! ઉઘ્ત્યુચ્છભ્રમન્મેઘઃ કુદ્ધઃ કૃષ્ણમુપાદ્રવત્ ॥ ૯॥ અગ્રન્યસ્તવિષાણાગ્રઃ સ્તબ્ધાસુગ્લોચનોડચ્યુતમ્ | . કટાક્ષિપ્યાદ્રવત્તર્ણમિન્દ્રમુક્તોડશનિર્યથા ।। ૧૦॥ ગૃહીત્વા શૃન્યોસ્તં વા અષ્ટાદશ પદાનિ સઃ | પ્રત્પપોવાહ ભગવાન્ ગજઃ પ્રતિગજં યથા ॥ ૧૧! સોડપવિદ્વો ભગવતા પુનરુત્થાય સત્વરઃ | આપતત્સ્વિશ્ઞસર્વાદ્રો નિઃશ્યસન્ ક્ોધમૂર્છિતઃ ॥। ૧ ૨॥ તમાપતન્તં સ નિગૃહ્ય કૃદ્ધયોઃ પદા સમાક્રમ્ય નિપાત્ય ભૂતલે | નિષ્પીડયામાસ થયથાડડર્દ્રમમ્બરર કૃત્વા વિષાણેન જઘાન સોડપતત્ । ૧૩॥ અસૃગ્ વમન્ મૂત્રશકૃત્ સમુત્સુજન્ ક્ષિપંથ્વ પાદાનનવસ્થિતેક્ષણઃ | જગામ કચ્છ નિર્મ્તતેરથ ક્ષયં પુષ્પ: કિરન્તો હરિમીડિરે સુરાઃ ॥ ૧૪॥। એવં કકુશ્ચિનં હત્વા સ્તૂયમાનઃ સ્વજાતિભિઃ । વિવેશ ગોષ્ઠં સબલો ગોપીનાં નયનોત્સવઃ || ૧૫॥ અરિષ્ટે નિહતે દૈત્યે કૃષ્ણેના્ુતકર્મણા | કંસાયાથાહ ભગવાન્ નારદો દેવદર્શનઃ | ૧૬॥ યશોદાયાઃ સુતાં કન્યાં દેવક્યાઃ કૃષ્ણમેવ ચ | રામં ચ રોહિણીપુત્રં વસુદેવેન બિભ્યતા । ૧૭॥ ન્યસ્તૌ સ્વમિત્રે નન્દે વૈયાભ્યાં તે પુરુષા હતાઃ । નિશમ્ય તદ્ભોજપતિઃકોપાત્પ્રચલિતેન્દ્રિયઃ ॥ ૧૮॥ ઊંચા કરેલા પૂંછડાના ધક્કાથી આકાશના વાદળો છિન્નભિન્ન થઈ ગયાં. ॥ ૮-૯ ॥| તેણે પોતાનાં તીક્ણ શિંગડાં આગળ કરી લીધાં. લાલ આંખોથી એકી નજરે જોતો શ્રીકૃષ્ણ તરફ ત્રાંસુ જોઈને તેમના પર એટલા વેગથી ધસ્યો જાણે ઇન્દ્રના હાથથી છૂટેલું વજ હોય. 1૧૦ || ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બન્ને હાથથી તેનાં બન્ને શિંગડાં પકડી લીધાં અને જેમ એક હાથી, તેની સાથે ભીડતા બીજા હાથીને હટાવે તેવી રીતે તેમણે તેને અઢાર ડગલાં પાછળ ધકેલી દીધો. 1૧૧ || ભગવાનના આ પ્રકારે તેને પાછો ઠેલી દેવાથી તે ફરી પાછો ઊભો થઈ ગયો અને કોધાવેશમાં આવીને ‘ઊંડા-ઊંડા શ્વાસ લેતો પાછો ભગવાન તરફ ધસ્યો. તે વખતે તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું હતું. ॥ ૧૨ ॥ ભગવાને જ્યારે જોયું કે, તે હવે મારા ઉપર પ્રહાર કરવા ઇચ્છે છે ત્યારે તેમણે તેનાં શિંગડાં પકડી લીધાં અને પછી પગથી દબાવીને તેને ભીના કપડાની જેમ નિચોવી નાંખ્યો. ત્યાર પછી તેનાં શિંગડાં ઉપાડીને તેને બહુ માર્યો. અત્યંત માર ખાવાથી તે હાલ્યા-ચાલ્યા વિના પડી રહ્યો. 1૧૩ || પરીક્ષિત! આ પ્રમાણે તે દૈત્ય મોઢામાંથી લોહી ઓકતો અને મળ-મૃત્ર વિસર્જિત કરતો પગ પછાડવા લાગ્યો. તેની આંખોની કીકીઓ અવળી ફરી ગઈ અને તેણે બહુ જ કષ્ટ સાથે શરીર છોડ્યું. હવે દેવતાઓ ભગવાન પર પુષ્યો વરસાવીને સ્તુતિ કરવા લાગ્યા.૧૪ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આ રીતે બળદરૂપમાં આવેલા અરિષ્ટાસુર (વૃષાસુર)ને મારી નાખ્યો, ત્યારે બધા ગોવાળિયા તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે બલરામજીની સાથે વ્રજમાં પ્રવેશ કર્યો અને તેમને જોઈ- જોઈને ગોપીઓનાં મન અને નેત્રો આનંદથી પુલકિત થઈ ગયાં. 1૧૫ ॥ પરીક્ષિત! ભગવાનની લીલા બહુ જ અદ્દભુત છે. જ્યારે તેમણે અરિષ્યસુરને મારી નાખ્યો, ત્યારે ભગવન્મય નારદજી (કે જેઓ લોકોને બહુ જ જલદીથી ભગવાનનાં દર્શન કરાવતા રહે છે) કંસ પાસે આવ્યા. તેમણે કંસને કહ્યું - 1૧૬ ॥ “કંસ! જે કન્યા તમારા હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ હતી, ત્તે તો થશોદાની પુત્રી હતી અને વ્રજમાં જે શ્રીકૃષ્ત્ર છે, તે દેવકીના પુત્ર છે. ત્યાં જે બલરામજી છે તે રોહિણીના પુત્ર છે. વસુદેવજીએ તમારાથી ડરીને પોતાના મિત્ર નંદ પાસે તે બે પુત્રોને મૂકી દીધા છે. તેમણે જ તમારા અનુચરો
- દૈત્યોનો વધ કર્યો છે. આ વાત સાંભળતાં જ કંસની બધી ઇન્દ્રિયો કોધથી કૂજવા લાગી. ૧૭-૧૮ || અ૦ ૩૬] કસમો ક્કન્ધ 301 નિશાતમસિમાદત્ત વસુદેવજિઘાંસયા | નિવારિતો નારદેન તત્સુતૌ મૃત્યુમાત્મનઃ || ૧૯ જ્ઞાત્વા લોહમયૈઃ પાશૈર્બબન્ધ સહ ભાર્યયા પ્રતિયાતે તુ દેવરા કંસ આભાષ્ય કેશિતમ્ | ૨૦! પ્રેષષામાસ હન્યેતાં ભવતા રામકેશવો૧ | તતો મુસ્ટિકચાણૂરશલતોશલકાદિકાન્ ॥ ર૧।। અમાત્યાન્હસ્તિપાંશ્વ સમાહ્યાહ ભોજરાટ્ | ભોભો નિશમ્યતામેતદ્વીરચાણૂરમુષ્ટિકી ।। ર ર|/ નન્દદ્રજે કિલાસાતે સુતાવાનકદુન્દુભેઃ । શમકૃષ્કો તતો મહ્યં મૃત્યુઃ કિલ * નિદર્શિતઃ ॥ ૨૩॥। ભવદ્ભ્યામિહ સમ્પ્રાસૌ હન્યેતાં મલ્લલીલયા । મગ્ચાઃ ક્રિયન્તાં વિવિધા મલ્લરક્રપરિશ્રિતાઃ | પૌરા જાનપદાઃ સર્વે પશ્યન્તુ સ્વૈરસંયુગમ્ ॥ ૨૪॥ મહામાત્ર ત્વયા ભદ્ર રક્નદ્ાર્યુપનીયતામ્ | દ્વિપઃ કુવલયાપીડો જહિ તેન મમાહિતૌ ॥ ૨૫।। આરલભ્યતાં ધનુર્યાગશ્ચતુર્દશ્યાં યથાવિધિ | વિશસત્તુપશૂન્ મેધ્યાન્ ભૂતરાજાય મીઠુપે || ૨૬ ઇત્યાજ્ઞાપ્યાર્થતન્ત્રશ આહુય યદુપુઝવમ્ | ગૃહીત્વા પાણિના પાણિં તતોડક્રૂરમુવાચ હ || ૨૭॥ ભો ભો દાનપતે મહ્યં ક્રિયતાં મૈત્રમાટંતઃ 1 નાન્યસ્ત્વત્તો હિતતમો વિધતે ભોજવૃષ્જિષુ || ૨૮॥ અતસ્ત્વામાશ્રિતઃ સૌમ્ય કાર્યગૌરવસાધનમ્ ! વથેન્દ્રો વિષ્ણુમાશ્રિત્ય સ્વાર્થમધ્યગમદ્ વિભુઃ || ર૯॥ તેણે વસુદેવજીને મારી નાખવા માટે તુરત જ તીક્ણ તલવાર ઉઠાવી લીધી, પરંતુ તેને નારદજીએ રોક્યો, જ્યારે કંસને એ ખબર પડી ગઈ કે વસુદેવજીના પુત્રો જ મારા મૃત્યુનું કારણ છે, ત્યારે તેણે દેવકી અને વસુદેવ બન્નેને સાંકળથી બાંધીને જેલમાં પૂર! દીધાં. જ્યારે દેવાય નારદજી ચાલ્યા ગયા ત્યારે કંસે કેશીને બોલાવ્યો અને કહ્યું - “તું. વ્રજમાં જઈને બલરામ ને કૃષ્હાને મારી નાખ.’ તે રવાના થઈ ગયો. ત્યાર બાદ કંસે મુષ્ટિક, ચાણૂર, ઘલ, તોશલ વગેરે પહેલવાનો, મંત્રીઓ અને મહાવતોને બોલાવીને કલું.
- “વીર ચાણુર અને મુષ્ટિક! તમે લોકો ધ્યાનથી મારી વાત સાંભળો. ૧૯-૨૨ | વસુદેવના બે પુત્રો બલરામ અને કુ, નંદના ત્રજમાં રહે છે. તેમના હાથે મારું મૃત્યુ છે, એવું કહેવાય છે. |! ૨૩ || તેથી જ્યારે તે અહીં આવે, ત્યારે તમારે તેમને કુસ્તી લડવા માટે પ્રેરીને મારી નાખવા. કવે. તમે લોકો અખાડાની ચારે બાજુ અનેક પ્રકારના મંચ (માંચડા) બાંધો. તેના પર બેસીને નગરવાસી અને રાજ્યની પ્રજા આ સ્વચ્છન્દ મલ્લયુદ્ધને જોઈ શકે. ।। ર૪ ॥ મહાવત! તું બહુ ચતુર છે. જો ભાઈ! તારે રંગમંચના દરવાજા પર જ આપણા કુવલયાપીડ હાથીને ઊભો રાખવો અને જ્યારે મારા શત્રુ બલરામ અને કૃષ્ણ ત્યાંથી નીકળે, ત્યારે તે હાથી દ્વારા તેમને મરાવી નાંખવા. | ૨૫ ॥ આ જ ચતુર્દશોના દિવસે વિધિપૂર્વક ધનુષ્યયશનો પ્રારંભ કરી દો અને તેની સફળતા માટે વરદાતા ભૂતનાથ ભૈરવને અનેક પવિત્ર પશુઓનો બલિ થઢાવો.’ 1 ૨૬ ॥ પરીક્ષિત! કંસ તો માત્ર સ્વાર્થ-સાષનાના સિદ્ધાંતને’ જાણવાવાળો હતો. તેથી તેણે મંત્રીઓ, પહેલવાનો અને મહાવત વગેરેને એવી આજ્ઞા આપીને યદુવંશીઓમાં શ્રેષ્ઠ અકૂરજીને બોલાવ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને કંસે કહ્યું - | ૨૭ || ‘અકૂરજી! તમે તો બહુ ઉદાર દાની છો. અતે બર્ધી રીતે મારા આદરણીય છો. આજે તમે મિત્રધર્મ બજાવીને મારું એક કાર્ય પાર પાડી આપો; કેમકે ભોજવંશી અને વૃષ્જિવંશી યાદવોમાં તમારઃથી વર્ધીને મારું હિત કરનાર બીજું કોઈ નથી. 1૨૮ ॥ અ! કામ બહુ મોટું છે, તેથી હે મિત્ર! જેમ સમર્થ હોવા છતાં ઇન્દ્ર પણ વિષ્ણુનો આશ્રય કરીને પોતાનો સ્વાર્થ સાધે છે તેમ | મેં તમારો આશ્રય લીધો છે. | ૨૯ ॥ ૨. રામમાધવૌ ! ૨. કાલનિદર્શિતઃ |. 302 શ્રીમદભાગવત, [અ૦૩૬ ગચ્છ નન્દવ્ર્જ તત્ર સુતાવાનકદુન્દુભેઃ | આસાતે તાવિહાનેન રથેનાનય મા ચિરમ્ | ૩૦॥ નિસૃષ્ટઃ કિલ મે મૃત્યુરદેવૈ્વૈકુણ્ઠસંશ્રવૈઃ । તાવાનય સમં ગોપૈર્નન્દાધૈઃ સાભ્યુપાયનૈઃ |! ૩૧॥ ઘાતવિષ્ય ઇહાનીતૌ કાલકલ્પેન હસ્તિના | યદિ મુક્તો તતો મલ્લેર્ઘાતયે વૈઘુતોપમૈઃ ॥ ૩૨॥ તયોર્નિહતયોસ્તક્ાન્ વસુદેવપુરોગમાન્ | તદ્ભન્ધૂન્નિહનિષ્યામિવૃષ્ણિભોજદશાર્હકાન્’ ॥ ૩૩॥ ઉગ્રસેનં ચર પિતરં સ્થવિરં રાજ્યકામુકમ્ ! તદ્દભ્રાતરં દેવકં ચ યે ચાન્યે વિદ્ધિષો મમ ॥ ૩૪॥ તતશ્ચૈષા મહી મિત્ર ભવિત્રી નષ્ટકણ્ટકા | જરાસન્ધો મમ ગુરુ્ટિવિદો દયિતઃ સખા !! ૩૫!! શમ્બરો નરકો બાણો મય્યેવ કૃતસૌહદાઃ | તૈરહે સુરપક્ષીયાન્ હત્વા ભોક્ષે મહીં નૃપાન્ | ૩૬॥ એતજ્શ્ઞાત્વાડડનય ક્ષિપ્રં રામકૃષ્ણાવિહાર્ભકી । ધનુર્મખનિરીક્ષાર્થ દ્રષ્ટું યદુપુરશ્રિયમ્ | ૩૭।। ગદર ઉવાચ રાજન્ મનીપિતં સમ્યક્ તવ સ્વાવધમાર્જનમ્ । સિદ્વયસિદ્ધયોઃ સમં કુર્યાદ્ દૈવં હિ ફલસાધનમ્ ॥ ૩૮॥ મનોરથાન્ કરોત્યુચ્ચરજનો દૈવહતાનપિ । યુજ્યતે હર્ષશોકાભ્યાં તથાપ્યાશ્ઞાં કરોમિ તે || ૩૯।। તમે નંદરાયના વ્રજમાં જાઓ. ત્યાં વસુદેવજીના બે પુત્રો છે, તેમને આ જ રથમાં બેસાડી અહીં લઈ આવો. બસ, હવે આ કામમાં વિલંબ ન થવો જોઈએ. ॥ ૩૦ ॥સાંભળ્યું છે, વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓએ તે બન્નેને મારા મૃત્યુનું કારણ ગણાવ્યા છે. તેથી તમે તે બન્નેને તો ગમે તેમ કરીને લઈ જ આવો. સાથે-સાથે નંદ અને ગોવાળોને પણ બહુ મોટા-મોટા ઉપહાર આપીને તમારી સાથે લઈ આવો. | ૩૧ || અહીં આવ્યા પછી હું તેમને સાક્ષાત્ કાળ જેવા કુવલયાપીડ હાથી પાસે મરાવી નાખીશ. જો તેઓ તે હાથીથી બચી ગયા તો હું આપણા ૧જજેવાબળવાન અનેચપળ પહેલવાનો - મુષ્ટિકઅને ચાણૂર વગેરે દ્વારા તેમને મરાવી નાખીશ. ॥ ૩૨ પાના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્દ્તિઓ, ભોજ અને દશાર્હવંશી તેમના ભાઈ- બંધુઓ શોકાતુર થઈ જશે. પછી તેમને હું મારા હાથે મારી નાખીશ. ॥ ૩૩ ॥મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે,પરંતુ હજી તેને રાજગાદીનો મોહ છૂટ્યો નથી. આ બધું કાર્ય સંપન્ન કર્યા પછી હું તેને, તેના ભાઈ દેવકને અને બીજા જે જે મારી સાથે વેષ રાખે છે તે બધાને તલવારને હવાલે કરી દઈશ. ॥ ૩૪ ॥ હે મિત્ર અફરજી! પછી તો હું અને તમે બે જ રહીશું અને બીજું હશે, આ પૃથ્વીનું અકંટક રાજ્ય.યજરાસંધ મારાવયોવૃદ્ધસસરા છે અને વાનરરાજ ઠ્િવિદ મારો પ્રિય મિત્ર છે .! ૩૫ ||શમ્બરાસુર, નરકાસુર અને બાણાસુર -આ બધા મારી સાથે મિત્રતા રાખે છે, મારી આજ્ઞા માટે તેમની નજર મારી સામે જ હોય છે, આ બધાંની મદદથી હું દેવતાઓના પક્ષપાતી રાજાઓને મારીને પૃથ્વીનું અકંટક રાજ્ય ભોગવીશ. !! ૩૬ || આ બધી મારી ગુપ્ત યોજના મેં તમને કહી દીધી. હવે તમે યથાશીદ્ર બલરામ અને કૃષ્ણને અહીં લઈ આવો. હજી તો તે બાળક જ છે, તેમને મારી નાખવામાં કયો અનર્થ થઈ જવાનો છે? તેમને ત્યાં જઈને માત્ર એટલું જ કહેજો કે ‘તમે લોકો ધનુષયજ્ઞનાં દર્શન અને યાદવોની રાજધાની મથુરાની શોભા જોવા માટે ત્યાં ચાલો.’ ॥ ૩૭ || અફ્રરજીએ કહ્યું - મહારાજ! તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો તે તમારો વિચાર ઠીક છે. મનુષ્યે સફળતા મળે કે અસફળતા, બન્નેમાં સમભાવ રાખી પોતાનું કાર્ય કરતાં રહેવું જોઈએ. ફળ તો પ્રયત્નથી નહીં, દૈવનો પ્રેરણાથી મળે છે. | ૩૮ [મનુષ્ય મોટા મોટા મનોરથો કરે છે, પરંતુ તે એ નથી જાણતો કે દૈવે—પ્રારબ્ધે તેને પહેલેથી જ નષ્ટ કરી દીધાં છે. એ જ કારણ છે કે, ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય તો પ્રયત્ન સફળ થઈ જાય છે. ત્યારે તે વ્યક્તિ હર્ષથી ફુલાય છે, અને વિપરીત કળ પ્રાપ્ત થતાં તે શોકાતુર બની જાય છે. તેમ છતાં હું તમારી આજ્ઞાનું પાલન તો કરી જ રહ્યો છું. 1૩૯ ॥ ૧. ત્મોજદશાર્જાન્ | ર. મતિતર અ૦ ૩૭] દસમો સ્કન્ધ 303 કુક ઉશચ એવમાદિશ્યચાકૂરં મત્તરિણશ્વિસુજ્ય સઃ । પ્રવિવેશ ગૃહે કંસસ્તથાકૂરઃ સ્વમાલયમ્ |! ૪૦૭ શ્રીશુકદેવજી કહે છે - કંસે મંત્રીઓ અને અકરજીને આ પ્રમાણે આશા આપીને બધાને વિદાય કરી દીધા, ત્યાર બાદ તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો અને અક્રરજી પોતાને યેર આવ્યા. ॥ ૪૦ ॥ ઇતિ શ્રીયદ્રાગવતે મહાપુરાળ્ને પારમહેસ્યાં જ દશમસ્કન્ધે પૂર્વાધેડફૂરસમ્પ્રેષણં પ નામ ષટત્રિંશોડધ્યાયઃ ॥ ૩૬ | દસમા સંધના પૂર્વા્ધ-અંતર્ગત અફરસંપ્રેષણ નામનો છત્રીસમો અધ્યાય સમાપ્ત.