ચુંમાલીસમો અધ્યાય ચાણૂર, મુષ્ટિક વગેરે પહેલવાનોનો તથા કંસનો ઉદ્ધાર કંશુ# ઉવ/જ એવં ચર્ચિતસફલ્પો ભગવાન્ મધુસૂદનઃ | આસસાદાથ ચાણૂરં મુષ્ટિકં રોહિણીસુતઃ || ૧।। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે ચાણૂર વગેરેના વધનો અફર સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રીકૃષ્ટ્ટ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. 1૧ ॥ ૬, મલ્લ સદઃ ક્વચિત્ | ર. મલ્લકીડાયાં ત્રિચત્નારિશોડધ્યાયઃ ! 338 શ્રીમદભાગવત, [અ૦૪૪ હસ્તાભ્યાં હસ્તયોર્બદ્ધ્વા પદ્ભ્યામેવ ચ પાદયોઃ । વિચકર્ષતુરન્યોન્યં પ્રસહ્મ વિજિગીષયા ॥૨॥ અરત્ની દ્રે અરત્નિભ્યાં જાનુભ્યાં ચૈવ જાનુની । શિરઃ શીર્ષ્લોરસોરસ્તાવન્યોન્યમભિજતુઃ | ૩।। પરિભ્રામણવિક્ષેપપરિરમ્ભાવપાતનૈઃ | ઉત્સર્પણાપસર્પણૈશ્વાન્યોન્યં પ્રત્યરુનધતામ્ 1૪ ઉત્યાપનૈરુ્નયનૈશ્વાલવૈઃ સ્થાપનૈરપિ | પરસ્પરં જિગીષન્તાવુપચક્રતુરાત્મનઃ ।૫॥ તદ્ બલાબલવધુદ્ધં સમેતાઃ સર્વયોષિતઃ । ઊચુઃ પરસ્પરં રાજન્ સાનુકમ્પા5 વરૂથશઃ ॥ ૬॥ મહાનયં બતાધર્મ એષાં રાજસભાસદામ્ | યે બલાબલવધુદ્રં૨ રાજ્ઞોડન્વિચ્છત્તિ પશ્યતઃ || ૭।! ક્વ વજસારસર્વાજ્ી મલ્લૌ શૈલેન્દ્રસસિભૌ । ક્વ ચાતિસુકુમારાશ્રો કિશોરી તાસયૌવનૌ ॥ ૮॥। ધર્મવ્યતિક્રમો હાસ્ય સમાજસ્ય ધ્રુવં ભવેત્ ! થત્રાધર્મઃ સમુત્તિષ્ઠેન્ન સ્થેયં તત્ર કર્હિચિત્ ॥ ૯॥। નસભાં પ્રવિશેત્પ્રાશઃ સભ્યદોષાનનુસ્મરન્ ! અબ્રુવન્ વિબ્રુવન્નશ્ઞો નરઃ કિલ્બિષમશ્નુતે || ૧૦॥ વલ્ગતઃ શત્રુમભિતઃ કૃષ્ણસ્ય વદનામ્બુજમ્ | વીક્ષ્યતાં શ્રમવાર્યુમં પહ્મકોશમિવામ્બુભિઃ | ૧૧! તે લોકો એક-બીજાને જીતી લેવાની ઇચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળપૂર્વક એક-બીજાને ખેંચવા લાગ્યા. 1ર 1 તેઓ પંજામાં પંજો, ઢીચણોમાં ઢીંચણ, માથા સાથે માથું અને છાતી સાથે છાતી ભિડાવીને એક-બીજાને હરાવવા માટે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. 1૩ || આ પ્રમાણે દાવ-પેચ કરી-કરીને પોત-પોતાના પ્રતિસ્પર્ધનિ પકડીને આમ-તેમ ઘુમાવતા, દૂર ધકેલી દેતા, જોરથી પકડી. લેતા, ચોંટી જતા, ઉઠાવીને ફ્રેંકી દેતા, છટકીને નીકળી ભાગતા અને ક્યારેક છોડીને પાછા હટી જતા હતા, આ પ્રમાણે એકબીજાના પ્રહારોને રોકતા, પ્રહાર કરતા અને પછાડવાની કોશિશ કરતા. ક્યારેક કોઈ નીચે પડી જાય તો બીજો તેને ઢીંચણો અને પગથી દબાવી ઊભો કરી દેતો,# હાથથી પકડીને ઉપર લઈ જતો, ગળે વળગ્યો હોય તેને ધકેલી દેતો અને જરૂર પડ્યે હાથ-પગ ભેગા કરી પોટલાની જેમ બાંધી દેવા પ્રયત્ન કરતો. ॥ ૪-૫ || પરીક્ષિત! આ કુશ્તી જોવા માટે નગરની ઘણી સ્રીઓ પણ આવી હતી. તેમણે જ્યારે જોયું કે, મોટા-મોટા પહેલવાનો સાથે આ નાના-નાના નિર્બળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે,1ત્યારે તે અલગ-અલગ જૂથોમાં મળીને કરુજ્રાવશ આપસમાં વાતચીત કરવા લાગતી - 1૬ || અહી રાજા કંસની સભાના આયોજકો મોટો અન્યાય અને અધર્મ કરી રહ્યા છે. કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે. | ૭ ||બહેન જુઓ આ પહેલવાનોનું. એક-એક અંગ વજ’ જેવું મજબૂત છે, જોવામાં પજ્ઞ તેઓ પર્વત જેવા ભયંકર છે. પરંતુ શ્રીકૃષ્ણ અને બલરામ હજી પુખ્ત (યુવાન) પણ થયા નથી, એમની તો કિશોર અવસ્થા છે. એમનું એકેએક અંગ અત્યંત કોમળ છે. ક્યાં આ અને ક્યાં તે? ॥ ૮ || જેટલા લોકો એકઠા થયા છે, જોઈ રહ્યા છે તે બધાંને ધર્મના ઉલ્લંઘનનું પાપ લાગશે. સખી! હવે આપણે અહીં રોકાવું નધી, ચાલો આપણે જતાં રહીએ, જયાં અધર્મની બોલબાલા હોય, ત્યાં ક્યારેય ઊભા ન રહેવું જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે. !! ૯ ॥જુઓ, શાસ્ત્ર કહે છે કે, ડાહ્યા માણસે સભાસદોના દોષોનો વિચાર કરી સભામાં ન જવું અને કારણ કે ત્યાં જઈને તે અવગુશ્ોને કહેવા, ચૂપ રહેવું અને “હું નથી જાણતો’ એમ બોલવું - એ ત્રણેથ વાત મનુષ્યને દોષમાં ભાગીદાર બનાવે છે. 1૧૦ ॥ જુઓ જુઓ, શ્રીકૃષ્ણ શત્રુની ચારે બાજુ દાવ બદલી રહ્યા છે. તેમના મુખ પર પસીનાના બિંદુઓ કમળકોશ પર જળનાં બિન્દુઓની જેમ શોભી રહ્યાં છે. 1૧૧ || ૧. સાનુકરોશા ! ૨. બલાબલયોુદ | અ૦૪૪] દસમો સ્કન્ધ 339 કિં ન પશ્યત રામસ્ય મુખમાતામ્રલોચનમ્ | મુષ્ટિકં પ્રતિ સામર્ષ હાસસંરશ્ભશોભિતમ્? 11 ૧૨॥ પુણ્યા બત વ્રજભુવો યદયં નૃલિક્ન- ગૂઢઃ પુરાણપુરુષો વનચિત્રમાલ્યઃ | ગાઃ પાલયન્ સહબલઃ ક્વણર્યંશ્ચ વેણું વિક્રીડયાડગ્ચતિ ગિરિત્રરમાર્ચિતાડદ્રિઃ ॥ ૧૩॥।। ગોપ્યસ્તપઃ કિમચરન્ યદમુષ્ય રૂપં લાવણ્યસારમસમોર્ધ્વમનન્યસિદ્ધમ્ । દંગ્મિઃ પિબન્ત્યનુસવાભિનવં દુરાપ- શેકાન્તતધામ યશસઃ શ્રિય એશ્વરસ્ય || ૧૪॥। યા દોહનેડવહનને પથનોપલેપ- પ્રેવેહ્મનાર્ભરુદિતોક્ષણમાર્જનાદી ! ગાયન્તિ ચૈનમનુરક્તધિયોડશ્રુકણ્ક્યો ધત્યા વ્રજસ્રિય ઉરુક્રમચિત્તયાનાઃ || ૧૫।। પ્રાતર્વ્રજાદ્ વ્રજત આવિશતશ્ચ સાયં ગોભિઃ સમં કવણયતોડસ્ય નિશમ્ય વેણુમ્ | નિર્ગમ્ય તૂર્ણમબલાઃ પથિ ભૂરિપુણ્યાઃ પશ્યન્તિ સસ્મિતમુખં સદયાવલોકમ્ || ૧૬।! એવં પ્રભાષમાણાસુ સ્રીષુ યોગેશ્વરો હરિઃ / શત્રું હન્તું મનશ્ચક્રે ભગવાન્ ભરતર્ષભ ।। ૧૭ સભયાઃ સ્રીગિરઃશ્રુત્વાપુત્રસ્નેહશુચાડડતુરી । પિતરાવન્વતપ્થેતાં પુત્રયોરબુધો બલમ્ ૧૮॥ સખીઓ! શું તમે જોર્તી નથી કે મુષ્ટિકના પ્રતિ કોધને લીધે બલરામજીનું મુખ અને આંખો કંઈક લાલ-લાક થઈ ગઈ છે! છતાં પણ મુખ પર હાસ્ય કેટલું મનોહર લાગે છે, || ૧૨ !/ સખી! સાચું પૂછો તો વ્રજભૂમિ જ પરમ પવિત્ર અને ધન્ય છે. કેમફે, ત્યાં આ પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે. સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણોની પૂજા કરે છે, તે જ ડભુ ત્યાં રંગ-બેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરી લે છે તથા બલરામજીની સાથે વેશુનાદ કરતા ગાયો ચરાવીને જાત-જાતની કીડા કરતા આનંદથી વિચરે છે. 1૧૩ || સખી! ખબર નહીં, ગોપીઓએ કેવી તપસ્યા કરી હશે, જે આંખોનઃ પડિયાર્થા નિત્ય-નિરંતર આમની રૂપ- માધુરીનું પાન કરતી રહે છે. આમનું રૂપ શું છે, બધાં જ લાવણ્ધનો સાર! સંસારમાં અથવા એનાથી પર કોઈનું પણ આ બન્ને ભાઈઓ જેવું રૂપ નથી, પછી એમનાથી વધારે સુંદર હોવાની તો વાત જ અસ્થાને છે. અને આ રૂપ પણ કોઈના સજાવવા, શણગ[રવાથી નહીં, આભૂષણો કે કપડાંથી નહીં, પરંતુ સ્વયંસિદ્ધ છે. આ રૂપને જોતાં તૃપ્તિ જ થતી નથી. કેમકે, આ રૂપ પ્રતિશ્રણે નવું-નવું નિત્યનૂતન છે. સમગ્ર યશ, સૌન્દર્ય અને એશ્ર્ય આમને જ આશ્રિત છે. સખીઓ! પરંતુ આનું દર્શન તો ગોપીઓ સિવાય અન્યને માટે તો બહુ દુર્લભ છે. ૧૪! સખી! વ્રજની ગોપીઓ ધન્ય છે. નિરંતર શ્રીકૃષ્ણમાં જ તેમનું ચિત્ત જોડાયેલું રહેવાને લીધે પ્રેમભર્યા, હૃદયથી આંસુઓના કારણે ગદ્ઝદ કંઠથી તે આ શ્રીકૃષ્ણની લીલાઓનું જ ગાન કરતી રહે છે. તે દૂધ દોહતાં, દહીં મથતાં, અનાજ ખંડતાં, ઘર લીંપતાં, બાળકોને હીંચકા નાખતાં, રોતાં બાળકોને છાનાં રાખતાં, તેમને નવડાવતાં, ધરમાં ઝાહુ કાઢતાં - શું શું કહું! તમામ ઘરનાં કામ કરતાં શ્રીકૃષ્ણના ગુશ્રગાનમાં જ તલ્લીન રહે છે, ॥ ૧૫ ।। આ શ્રીકૃષ્ણ જયારે . સવારે ગાયો ચારવા માટે વ્રજમાંથી વનમાં જાય છે અને સાથંકાળે તેમને લઈને વ્રજમાં પાછા અઇવે છે, ત્યારે બહુ જ મધુર સ્વરમાં વાંસળી વગાડે છે. બંશીનાદ સાંભળી ગોપીઓ ૬રનું બધું કામકાજ છોડીને જલદી જલદી રસ્તા પર દોડી આવે છે અતે શ્રીકૃષ્ણનું મંદહાસ્ય અને કરુણાભરી ચિતવનથી યુક્ત મુખકમલ તિરખી-નેરખીને ન્યાલ થઈ જાય છે. ખરેખર ગોપીઓ પરમ પુણ્યશાળી છે. 1૧૬ ॥ ભરતવંશના શ્રેષ્ઠ પુરુષ! જે સમયે મથુરાની સ્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી ત્યારે યોગેશ્ર ભગવાન શ્રીકૃષ્ણે શત્રુને મારી નાંખવાનો મનમાં નિશ્ચય કરી લીધો, !! ૧૭ |! સ્રીઓની આ ચિંતાયુક્ત વાતો માતા-પિતા દેવકી-વસુદેવ પણ સાંભળી રહ્યાં હતાં.* તેઓ પુત્રસ્નેહવશ ૧. વ્શોભનમ્ !
સૌઓ જ્યાં વાતો કરતી હતી, ત્યાં પાસે જ વસુદેવ-દેવકી કેદમાં હતાં. તેથી તેઓ તેમની વાતો સાંભળતાં હતાં.
[ 1553 ] 9૪૦ 8૦ સ૦ ( ત્રળ્ક-2 ) મઝરતી 40 340 શ્રીમદભાગવત, [અ૦૪૪ તૈસ્તેર્નિયુદ્ધવિધિભિર્વિવિધૈરચ્યુતેતરી । યુયુધાતે યથાન્યોન્યં તથૈવ બલમુષ્ટિકૌ ॥ ૧૯॥ ભગવદ્ગાત્રનિષ્પાતેર્વજનિષ્પેષનિષ્ઠુરેઃ । શાણૂરો ભજ્યમાનાજ્ઞો મુહુર્ગ્લાનિમવાપ હ || ૨૦।! સ શ્યેનવેગ ઉત્પત્ય મુષ્ટીકૃત્ય કરાવુભૌ । ભગવત્તં વાસુદેવં ક્રુદ્ધો વક્ષસ્યબાધત || ૨૧ નાચલત્તત્પ્રહારેણ માલાહત’ ઇવ હ્વિપઃ | બાહ્ધોર્નિંગૃહા ચાણૂરં બહુશો ભ્રામયન્હરિઃ || ૨૨।! ભૂપૃષ્ઠે પોથયામાસ તરસા ક્ષીણજીવિતમ્ | વિસસ્તાકલ્પકેશસ્રગિન્દ્રધ્વજ ઇવાપતત્ | ર૩।! તથૈવ મુષ્ટિકઃ પૂર્વ સ્વમુષ્ટયાભિહતેન વૈ | બલભદ્રેણ બલિના તલેનાભિહતો ભૃશમ્ || ૨૪॥ પ્રવેપિતઃ સ રુંધિરમુદ્મન્ મુખતોર્ડર્દિતઃ ! વ્યસુઃ પપાતોર્વ્યુપસ્થે વાતાહત ઇવાડદ્રિપઃ || ર૫॥। તતઃ કૂટમનુપ્રાસ રામઃ પ્રહરતાં વરઃ | અવધીલ્લીલયા રાજન્ સાવશં વામમુષ્ટિના || ર ૬॥ તર્હોવ હિ શલઃ કૃષ્ણપદાપહતશીર્ષકઃ | દ્વિધા વિદીર્ણસ્તોશલક ઉભાવપિ નિપેતતુઃ || ૨૭।। ચાણૂરે મુષ્ટિકે કૂટે શલે તોશલકે હતે | શેષાઃ પ્રદુઠવુર્મલ્લાઃ સર્વે પ્રાણપરીપ્સવઃ || ૨૮॥। ગ્રોપાન્વયસ્યાનાકૃષ્ય તૈઃ સંસૃજ્ય વિજહ્તુઃ | વાદ્યમાનેષુ તૂર્યેષુ વલ્ગન્તો રુતનૂપુરી || ૨૯॥ શોક્થી વિહ્વળ થઈ ગયાં. તેમનાં હૃદયમાં બહુ જ સંતાપ, બહુ પીડા થવા લાગી. કેમકે, તેઓ તેમના પુત્રોના બળ- પરાક્રમને જાણતાં ન હતાં. !। ૧૮ |! ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની સાથે કુશ્તી કરનાર ચાશૂર બન્ને જુદા-જુદા પ્રકારના દાવ-પેચનો પ્રયોગ કરીને લડી રહ્યા હતા, તે જ પ્રમાણે બલરામજી અને મુષ્ટિક પર લડી રહ્યા હતા. || ૧૯ | ભગવાનનું પ્રત્યેક અંગ (શરીરના ગૌણ ભાગો - કપાળ-કાન વગેરે) વજથી પણ કઠોર થઈ રહ્યું હતું. તેમની સાથે લડતાં- લડતાં ચાજ્ૂરની નસો ઢીલી પડી ગઈ. વારંવાર તેને એવું લાગતું હતું કે તેના શરીરના બંધ તૂટી રહ્યા છે. તેને બહુ, ગ્લાનિ અને વ્યથા થઈ. || ૨૦ || હવે તે વધારે જોશપૂર્વક બાજની જેમ ઝપટ્યો અને બન્ને હાથની મુઠ્ઠીઓ વાળીને તેણે ભગવાન શ્રીકૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો. | ર૧ ॥ પરંતુ તેના પ્રહારથી (ફૂલના ગજરાના મારથી ગજરાજની જેમ) ભગવાન સહેજ પણ વિચલિત ન થયા. તેમણે ચાણૂરના બન્ને હાથ પકડી લીધા અને તેને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં ફેરવ્યો અને પછી જમીન પર પછાડ્યો. પરીક્ષિત! ચાણૂરના પ્રાણ તો તેને ફેરવ્યો ત્યારે જ નીકળી ગયા હતા. તેની વેશભૂષા અસ્ત-વ્યવસ્ત થઈ ગઈ, કેશ અને માળાઓ વિખેરાઈ ગઈ, તિ ઇન્દ્્વજ (ઈન્દ્રની પૂજા માટે ઊભી કરાયેલી મોટી ધજા)ની જેમ પડી ગયો. ૨૨-૨૩ || એ જ પ્રમાણે મુષ્ટિકે પણ પહેલાં બલરામજીને ઠોંસો માર્યા. તેથી બળવાન બલરામજીએ તેને બહુ જોરથી એક તમાચો ચોંટાડ્યો. |! ૨૪ ।| તમાચો વાગતાં જ તે ધ્રૂજી ઊઠયો અને આંધીથી વૃક્ષ ઊખડી પડે તેમ અત્યંત વ્યથિત અને છેવટે પ્રાણ્ષહીન થઈને લોહી ઓક્તો પૃથ્વી પર પડી ગયો, || રપ || હે રાજન્! ત્યાર પછી યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બલરામજીએ પોતાની સામે આવતાં જ ફૂટ નામના પહેલવાનને રમત-રમતમાં જ ડાબા હાથે ઠોંસો મારી સહજમાં જ મારી નાંખ્યો. ॥ ર૬ ॥ તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણે પગની લાતથી શલનું માથું ધડથી અલગ કરી દીધું અને તોશલના તણખલાની જેમ ચીરીને બે ટુકડા કરી નાખ્યા. આ રીતે બન્ને ધરાશાયી થઈ ગયા. |! ૨૭ ॥ જ્યારે ચાણૂર, મુષ્ટિક, ફૂટ, શલ, અને તોશલ - આ પાંચ પહેલવાનો મરાઈ ગધા, ત્યારે જે બચી ગયા હતા તેઓ પોતાના પ્રાણ બચાવવા માટે પોતે જ નાસી ગયા. || ૨૮ તેમના ભાગી જવાથી ભગવાન શ્રીકૃષ્હ અને બલરામજી પોતાની ઉમરના ગ્વાલબાળકોને ખેંચી ખેંચીને તેમની સાથે નાચી-નાયીને વાજિન્ત્રોની સાથે પોતાના નૂપુરોનો ઝણકાર મિલાવીને મલ્લક્રીડા કરવા લાગ્યા. | ર૯ ॥ ૧. સગ્ભિર્ડત ઇવ | [1553] અ૦ ૪૪] દસમો સ્કન્ધ 341 જનાઃ પ્રજહષુઃ સર્વે કર્મણા રામકૃષ્ણયોઃ ! ત્રતે કંસં વિપ્રમુખ્યાઃ સાધવઃ સાધુ સાધ્વિતિ || ૩૦ હતેષુ મલ્લવર્યેષુ વિઠ્ઠતેષુ ચ ભોજરાટ્ | ન્યવારયત્ સ્વતૂર્યાણિ વાક્યં ચેદમુવાચ હ ॥ ૩૧।। નિઃસારયત દુર્વત્તો વસુદેવાત્મજૌ પુરાત્ | ધનં હરત ગોપાનાં નન્દં બધ્નીત દુર્મતિમ્ ! ૩૨॥ વસુદેવસ્તુ દુર્મેધા હન્યતામાશ્ચસત્તમઃ | ઉગ્રસેનઃ પિતા ચાપિ સાતુગઃ પરપક્ષગઃ || ૩૩॥ એવં વિકત્થમાને વૈ કંસે પ્રકુપિતોડવ્યયઃ । લઘિમ્નોત્પત્ય તરસા મગ્યમુત્તુદ્રમારુહત્ | ૩૪।। તમાવિશન્તમાલોક્ય મૃત્યુમાત્મત આસનાત્ | મનસ્વી સહસોત્થાય જગૃહે સોડસિચર્મણી ॥ ૩૫।। તં ખડ્ગપાશણિં વિચરત્તમાશુ શ્યેને યથા દક્ષિણસવ્યમમ્બરે ! સમગ્રહીદ્ દુર્વિષહોગ્રતેજા યથોરગં તાર્ક્યસુતઃ પ્રસહ્ય 1૩૬॥ પ્રગૃહ્મ કેશેષુ ચલત્કિરીટં નિપાત્ય રક્નોપરિ તુદ્વમગ્ચાત્ ! તસ્યોપરિષ્ટાત્ સ્વયમબ્જનાભઃ પપાત વિશ્વાશ્રય આત્મતત્ત્રઃ ૩૭] તં સમ્પરેતં વિચકર્ષ ભૂમૌ હરિર્યથેભં જગતો વિપશ્યતઃ | હાહેતિ શબ્દઃ સુમહાંસ્તદાભૂ-
- દુદીરિતઃ સર્વજનેર્નરેન્દ્ર । ૩૮॥ 1 15531 ક ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની આ અદ્દભુત લીલા જોઈને બધા દર્શકોને અતિ આનંદ થયો. શ્રેષ્ઠ બ્રાહ્મણો અને સાધુ-મહાત્માઓ “ધન્ય છે, ધન્ય છે’ - કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ કંસને આનાથી ભારે દુઃખ થયું. તે વધારે ઉશ્કેરાયો. ॥| ૩૦ || જયારે તેના મુખ્ય-મુખ્ય પહેલવાનો મરાઈ ગયા અને બાકીના બધા જ ભાગી ગયા, ત્યારે ભોજરાજ કંસે વાજિન્ત્રો બંધ કરાવી દીધાં અને પોતાના સેવકોને એવી આજ્ઞા આપી કે - ॥૩૧ | “અરે, વસુદેવના આ દુસચારી છોકરાઓને નગરની બહાર કાઢી મૂકો. ગોવાળોનું બધું ધન છીનવી લો અને દૂર્બુદ્ધિ નંદને કેદ કરી લો. || ૩૨ । વસુદેવ પણ બહુ જ કુબુદ્વેનો અને દુષ્ટ છે. તેને તુરત જ મારી નાંખો અને ઉગ્રસેન મારો પિતા હોવા છતાં પોતાના અનુયાયીઓ સહિત મારા શત્રુઓને મળેલો છે. તેથી તેને પણ જીવતો છોડશો નહીં. । ૩૩ ॥ કંસ આ પ્રમાણે બકવાટ કરી રહ્યો હતો ત્યારે અત્યંત કોપેલા અવિનાશી ત્યાં વેગપૂર્વક ઠેકડો મારી ઊંચા મંચ પર ચઢી ગયા. || ૩૪ |! જ્યારે મનસ્વી કંસે જોયું કે મારા મૃત્યુરૂપી ભગવાન શ્રીકૃષ્ણ સામે આવી ગયા, ત્યારે તે એકદમ પોતાના સિંહાસન પરથી ઊભો ઘઈ ગયો અને હાથમાં ઢાલ-તલવાર લઈને તે શ્રીકૃષ્ણ પર વાર કરવાનો મોકો શોધતો પેંતરા બદલવા લાગ્યો. રાજન્! પક્ષીને પકડવા માટે જેમ બાજ પક્ષી આકાશમાં ઊડતા પક્ષીની ડાબી-જમણી બાજુ આંટા મારે, તે જ રીતે શ્રીકૃષ્ણને પકડવા માટે કંસ હાથમાં તલવાર લઈ જમણી-, ડાબી બાજુ પેંતરા બદલવા લાગ્યો, આકાશમાં ઊડતા બાજ પક્ષીની જેમ તે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ જતો હતો. પરંતુ ભગવાનનું પ્રચંડ તેજ અત્યંત દુસ્સહ છે. જેમ ગરુડ સાપને પકડી લે તેમ ભગવાને બળપૂર્વક તેને પકડી લીધો. । ૩૫-૩૬ ॥ તે જ સમયે તેનો મુકુટ પડી ગયો અને ભગવાને તેના કેશ પકડીને તેને તે ઊંચા મંચ પરથી રંગભૂમિમાં પટક્યો. અને પછી પરમ સ્વતંત્ર અને સમગ્ર વિશ્વના આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉપર સ્વયં કૃદી પડ્યા. 1૩૭ ॥ તેમના કૂદતાં જ કંસનું મૃત્યુ થઈ ગયું. બધાની સામે જ ભગવાન શ્રીકૃષ્ણ કંસની લાશને ધરતી પર એ રીતે થસડવા લાગ્યા, જેમ સિંહ હાથીને ઘસડે. નરેન્દ્ર! તે વખતે બધાંના મુખેથી “હાય! હાય!’ શબ્દો બહુ જ ઊંચા અવાજે સાંભળવા મળ્યા. ૩૮ || 342 શ્રીમદભાગવત [અ૦.૪૪ સ નિત્યદોદ્વિગ્નધિયા તમીશ્વરં પિબન્વદન્વા વિચરન્ સ્વપગ્છવસન્ | ચક્રાયુધમગ્રતો પય- સ્તદેવ રૂપં દુરવાપમાપ |1૩૯॥ દદર્શ તસ્યાનુજા ભ્રાતરોડષ્ટૌ કઠ્ટન્યગ્રોધકાદયઃ । અભ્યધાવજન્ભિકુદ્ધા ભ્રાતુર્નિ્વેશકારિણઃ ।। ૪૦॥ તથાતિરભસાંસ્તાંસ્તુ સંયત્તાન્ રોહિણીસુતઃ । અહન્ પરિથમુદ્યમ્ય પશૃનિવ મૃગાધિપઃ ॥ ૪૧ નેદુર્દુન્દુભયો વ્યોમ્નિ બ્રહ્મેશાદ્યા વિભૂતયઃ | પુષ્પેઃ કિરત્તસ્તં પ્રીતાઃ શશંસુર્નનૃતુઃ સિયઃ ॥ ૪૨ ॥ તેષાં શિયો મહારાજ સુહૃન્મરણદુઃખિતાઃ | તત્રાભીયુર્વિનિઘ્નન્ત્યઃશીર્ષાણ્યશ્રુવિલોચનાઃ ।। ૪૩। શયાનાન્વીરશય્યાયાં પતીનાલિડગ્ય શોચતીઃ ! વિલેપુઃ સુસ્વરં નાર્યો વિસજન્ત્યો મુહુઃ શુચઃ | ૪૪।। હા નાથ પ્રિય ધર્મજ્ઞ કરુણાડનાથવત્સલ ! ત્વયા હતેન નિહતા વયં તે સગૃહપ્રજાઃ ॥ ૪૫॥। ત્વયા વિરહિતા પત્યા પુરીયં પુરુષર્ષભ । ન શોભતે વયમિવ નિવૃત્તોત્સવમજ્રલા ૪૬॥ અનાગસાં ત્વં ભૂતાનાં કૃતવાન્દ્રોહમુલ્બણમ્ | તેનેમાં ભો દશાં નીતો ભૂતધ્યુક્ કો લભેત શમ્ ! ૪૭॥ સર્વેષામિહ ભૂતાનામેષ હિ પ્રભવાષ્યયઃ | ગોસ્તા ચ તદવધ્યાયી ન ક્વચિત્ સુખમેધતે | ૪૮ કંસ નિત્ય-નિરંતર અત્યંત ભયભીત થઈને શ્રીકૃષનું જ [ચિંતન કરતો રહેતો હતો. તે ખાતાં-પીતાં, સૂતાં-બેસતાં, બોલતાં કે શ્વાસ લેતાં - [નિરંતર પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા ભગવાન શ્રીકૃષ્ણને જ જોતો રહેતો હતો. આ પ્રકારના નિરંતર ચિંતનના ફળસ્વરૂપ - (તે ભલે ક્રેપભાવથી જ કેમ નહીં) તેને ભગવાનના તે જ રૂપની પ્રાપ્તિ થઈ, સારૂપ્ય મુક્તિ થઈ, જેની પ્રાપ્તિ મોટા-મોટા તપસ્વી યોગીઓને થવી કઠણ છે. || ૩૯ || ધકંસના કંક અને ન્યગ્રોધ વગેરે આઠ નાના ભાઈ હતા. તે પોતાના મોટા ભાઈનો બદલો લેવા માટે કોધપૂર્વક ભગવાન -શ્રીકૃષ્ણ અને બલરામ તરફ દોડ્યા. | ૪૦ || જ્યારે ભગવાન બલરામજીએ જોયું કે, તે બહુ વેગથી યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્ષા છે, ત્યારે તેમણે પરી ઉઠાવીને (જેમ સિંઠ પશુઓને મારી નાખે તેમ) તેમને મારી નાંખ્યા, 1૪૧ ॥[તે સમયે આકાશમાં દુંદુભિનાદ થવા લાગ્યો. ભગવાનના વિભૂતતિસ્વરૂપ બ્રહ્માજી, શંકર વગેરે દેવતાઓ ખૂબ જ આનંદથી પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી.11૪૨ ॥ મહારાજ! કંસ અને તેના ભાઈઓની પત્નીઓ પોતાના પતિઓના મૃત્યુથી અત્યંત દુ’ખી થઈ ગઈ. તે માથાં ફૂટતી અને આંખમાંથી આંસુ સારતી ત્યાં આવી. ॥ ૪૩ || વીરશય્યા પર સૂતેલા પોતાના પતિઓને ભેટી શોકગ્રસ્ત થઈ ગઈ અને ઊંચા સ્વરે વિલાપ કરવા લાગી.!1૪૪॥ ‘હા નાથ! હે પ્રિય, હે ધર્મજ, હે કરુણામય! હે અનાથવત્સલ! તમારો નાશ થવાથી ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થઈ ગયો. આપણાં સંતાનો અનાથ થઈ ગયાં, 1૪૫ ॥ પુરુષશ્રેષ્ઈ આ નગરીના આપ જ સ્વામી હતા. આપના વિરહમાં તેના ઉત્સવો સમાપ્ત થઈ ગયા અને તેનાં મંગળચિહૂનો ઊતરી ગયાં. આ નગરી અમારી જેમ વિધવા બનીને શોભાહીન થઈ ગઈ. ॥૪૬ ॥ સ્વામી! તમે નિરપરાધ લોકો સાથે ઉગ્ર દ્રોહ કર્યો હતો, અન્યાય કર્યો હતો, તેથી આપની આ ગતિ થઈ. સાચું જ છે, જે જગતના પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે, તેમનું અહિત કરે છે, એવો કયો પુરુષ શાંતિને પ્રાપ્ત થઈ શકે? 1૪૭ ॥ આ ભગવાન શ્રીકૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલલના આધાર છે. આ જ રક્ષક પણ છે. જે એમનું બૂરું ઇચ્કે છે, એમનો તિરસ્કાર કરે છે, તે ક્યારેય સુખી થઈ શકતો નથી. || ૪૮ || ૧. યતસ્તદેવ । 1 15531] અ૦૪૫] દસમો સ્ક-્ધ 343 શહુક ઉવાચ રજયોષિત આશ્ચાસ્ય ભગર્વાલ્લોકભાવનઃ યામાહુર્લાકિકીં સંસ્થાં હતાનાં સમકારયત્ ॥ ૪૯॥। માતરં પિતરં ચૈવ મોચયિત્વાડથ બન્ધનાત્ ! કૃષ્ણરામૌવવન્દાતે શિરસાડડસ્પૃશ્યપાદયોઃ ॥ ૫૦॥ દેવકી વસુદેવશ્વ વિજ્ઞાય જગદીશ્વરૌ । કૃતસંવન્દનો પુત્રો સસ્વજાતે ન* શક્રિતો ॥ ૫૧ શ્રીશુકદેવજી ક્હે છે — પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ જ સંપૂર્ણ જગતના જીવનદાતા છે. તેમણે કંસની પત્નીઓને આશ્વાસન આપ્યું, સાન્ત્વના આપી પછી લોક-વ્યવહાર પ્રમાણે મૃત્યુ પામનારનું જે રીતે ક્રિયા-કર્મ થાય છે, તે પ્રમાણે. બધું કરાવ્યું. ॥ ૪૯ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ અને. બલરામજીએ જેલમાં જઈને પોતાના માતા-પિતાને બંધનમાંથી છોડાવ્યા અને મસ્તકથી સ્પર્શ કરીને તેમના ચરણોમાં વન્દન કર્યાં. ॥ ૫૦ |! (પરંતુ પોતાના પુત્રોના પ્રણામ કરવા છતાં પણ દેવકી અને વસુદેવે તેમને જગદીશ્વર સમજીને પોતાના દૃદયે ચાંપ્યા નહીં. તેમને શંકા થઈ ગઈ કે અમે જગદીશ્વરને પુત્ર કઈ રીતે સમજીએ! || ૫૧ || ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ પૂર્વા્ધે કંસવધો નામ ચતુશ્રત્વારિશોડધ્યાયઃ | ૪૪ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત કંસવધ નામનો ચુંમાલીસમો અધ્યાય સમાપ્ત.