ઓગણપચાસમો અધ્યાય % અફ્રરજીનું હસ્તિનાપુર જવું શ્રીશુક ઉશચર શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનની આજ્ઞાનુસાર અક્રરજી હસ્તિનાપુર ગયા. ત્યાંની એક-એક, ન વસ્તુ પર પુરુવંશી રાજાઓની અમરકીર્તિની મહોર લાગેલી સ ગત્વા હાસ્તિનપુરં પૌરવેન્દ્રયશોડક્રિતમ્ ! છે. હેમો ભાગપમ પતરા ભીખ, શિર કસી, બાધીક, દદર્શ તત્રામ્બિકેયં સભીષ્મં વિદુરં પૃથામ્ | ૧।। સહપુત્રં ચ બાહ્ધી્ક ભારદ્વાજ સગૌતમમ્ | કરણ સુયોધનં દ્રૌણિં પાણ્ઠવાન્ સુહૃદોડપરાન્ ॥ ૨ યથાવદુપસઝ્ઞમ્ય બન્ધુભિર્ગાન્દિનીસુતઃ । સમ્પૃષ્ટસ્તેઃ સુહદ્રાર્તા સ્વયં ચાપૃચ્છદવ્યયમ્ ॥ ૩॥ ઉવાસ કતિચિન્માસાન્ રાશો વૃત્તવિવિત્સયા | દુષ્તજસ્યાલ્પસારસ્યૈ ખલચ્છન્દાનુવર્તિન:॥ ૪॥ અને તેમના પુત્ર સોમદત્ત, દ્રોજ્ાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દ્રોણપુત્ર અશ્વત્થામા, યુધિષ્ઠિર વગેરે પાંચે પ્રાંડવો તથા બીજા ઇષ્ટમિત્રોને મળ્યા. ૧-૨ || જ્યારે ગાન્દિનીનન્દન અકરજી બધા મિત્રો અને સંબંધીઓને સારી રીતે મળ્યા ત્યારે તેમને તે લોકોએ પોતાના મથુરાવાસી સ્વજન-સંબંધીઓના કુશળ-મંગળ પૂછ્યાં. તેમને ઉત્તર આપીને અકૂરજીએ પણ હસ્તિનાપુરવાસીઓના કુશળ-મંગળ પૂછ્યાં. ।। ૩ ॥ પરીક્ષિત! ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે કેવો વહેવાર કરે છે એ જાણવા માટે જ અકૂરજી ત્યાં થોડા મહિના રોકાયા. ખરું પૂછો તો ધૃતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઇચ્છાથી વિપરીત કાંઈ પણ કરવાનું સાહસ ન હતું. તેઓ શકુનિ વગેરે દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે જ કામ કરી રહ્યા હતા. ૪ || ૧. દસમસ્કન્પેક્ટચત્ારિશોડધ્યાયઃ । ૨. બાદરાયશિરુવાચ ! ૩. દુષ્મજસ્યાલવીર્યસ્પ ! 370 શ્રીમદભાગવત, તેજ ઓજો બલં વીર્ય પ્રશ્રયાદીંશ્ચ સદગુણાન્ | પ્રજાનુરાગં પાર્થેષુ ન સહદ્ધિશ્ચિકીર્ષિતમ્ । ૫॥ કૃતં ચ ધાર્તરાષ્ટર્યદૂ ગરદાનાધપેશલમ્ | આચખ્યૌ સર્વમેવાસ્મૈ પૃથા વિદુર એવ ચ | ૬॥ પૃથા તુ ભ્રાતરં પ્રાસમકૂરમુપસૃત્ય તમ્ | ઉવાચ જન્મનિલયં સ્મરત્ત્યશ્રુકલેક્ષણા || ૭|| અપિ સ્મરન્તિ નઃ સૌમ્ય પિતરૌ ભ્રાતરશ્ચ મે | ભગિન્યો ભ્રાતૃપુત્રાશ્ચ જામયઃ સખ્ય એવ ચ | ૮|। ભ્રાત્રેયો ભગવાન્ કૃષ્ણઃ શરણ્યો ભક્તવત્સલઃ । પૈતૃષ્વસ્રેયાન્ સ્મરતિ રામશ્ચામ્બુરુહેક્ષણઃ || ૯1! સપત્નમધ્યે શોચન્તી વૃકાણાં હરિણીમિવ | સાન્ત્વયિષ્યતિમાંવાક્યૈઃ પિતૃહીનાંશ્બાલકાન્ ॥ ૧૦। કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન: વિશ્વાત્મન્વિશ્વભાવન | પ્રપન્નાં પાહિ ગોવિન્દ શિશુભિશ્ચાવસીદતીમ્ || ૧૧ નાન્યત્તવપદામ્ભોજાત્પશ્યામિશરણં નૃણામ્ ! બિભ્યતાં મૃત્યુસંસારાદીશ્વરસ્યાપવર્ગિકાત્ || ૧૨ નમઃ કૃષ્ણાય શુદ્ધાય બ્રહ્મણે પરમાત્મને | યોગેશ્વરાય યોગાય ત્વામ્હં શરણં ગતા ||૧૩॥ કશુક ઉર ઇત્યનુસ્મૃત્ય સ્વજનં કૃષ્ણં ચ જગદીશ્વરમ્ | પ્રારુદદ્ દુઃખિતા રાજન્ ભવતાં પ્રપિતામહી || ૧૪।॥ [અ૦૪૯ અકૂરજીને કુન્તી અને વિદુરજીએ એમ કહ્યું કે, ધૃતરાષ્ટ્રના દુર્યોધન વગેરે પુત્રો પાંડવોનો પ્રભાવ, શસ્ત્રકૌશલ્ય, બળ, વીરતા તથા વિનય વગેરે સદ્ગુજ્ઞો જોઈ જોઈને તેમના પ્રત્યે ઈ્પ્યાથી બળ્યા કરે છે. જ્યારે તેઓ પાંડવોના ઉપરોક્ત ગુજ્લો જુએ છે ત્યારે તેમનું અનિષ્ટ કરવા તત્પર થઈ જાય છે. અત્યાર સુધી દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવો પર કેટલીયવાર અન્નમાં વિષ આપવા જેવા અનેક અત્યાચારો કર્યા છે અને હજી પણ ઘણું-ઘણું કરવાની યોજના બનાવી રહ્યા છે. ॥૫-૬ || જ્યારે અકૂરજી કુન્તીજીને ઘેર આવ્યા, ત્યારે તેઓ પોતાન્યા ભાઈ પાસે જઈને બેઠાં. અદૂરજીને જોઈને કુન્તીજીને તેમના પિયરની સ્મૃતિ તાજી થઈ. તેમનાં નેત્રોમાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું - ૭ | ‘પ્રિય ભાઈ! શું ક્યારેય મારાં મા- બાપ, ભાઈઓ-બહેનો, ભત્રીજા, પરિવારની સ્રીઓ અને સખી-સાહેલીઓ મને યાદ કરે છે? ॥ ૮ ॥ મેં સાંભળ્યું છે કે, મારા ભત્રીજા ભગવાન શ્રીકૃષ્હ અને કમલનયન બલરામ ખૂબ જ ભક્તવત્સલ અને શરજ્રાગત-રક્ષક છે. શું કયારેય તેઓ આ તેમના કોઈના દીકરા-ભાઈઓને યાદ કરે છે? 1૯ ॥ હું શત્રુઓની વચ્ચે ઘેરાયેલી અત્યંત શોકગ્રસ્ત થઈ રહી છું, મારી દશા વરુઓની વચ્ચે રહેલી હરેશ્ઠી જેવી છે. મારા પુત્ર બાપ વિનાના થઈ ગયા છે. શું આપજ્ઞા શ્રીકૃષ્ણ કયારેય અહીં આવીને મને અને આ અનાથ બાળકોને સાન્ત્વના આપશે? ॥ ૧૦ ॥ (શ્રીકૃષ્ણને પોતાની સામે હોય એમ સમજીને કુંન્તીજી કહેવા લાગ્યાં) “સચ્ચિદાનંદસ્વરૂપ હે શ્રીકૃષ્ણ ! તમે મહાયોગી છો, વિશ્વાત્મા છો અને તમે સંપૂર્ણ વિશ્વના જીવનદાતા છો. હે ગોવિંદ! હું મારા બાળકો સાથે દુઃખો ઉપર દુઃખો ભોગવી રહી છું. હું તમારા શરણમાં આવી છું. મારી રક્ષા કરો. મારા બાળકોને બચાવો. ॥ ૧૧ ॥। મારા શ્રીકૃષ્ણ! આ સંસાર મૃત્યુરૂપ છે અને તમારા ચરણ મોક્ષ આપનારા છે, હું. જોઉ છું કે જે લોકો આ સંસારથી ભયભીત થયેલા છે, તેમના માટે તમારા ચરણો સિવાય બીજું કોઈ શરણ અને સહારો નથી. | ૧૨ | શ્રીકૃષ્જ! તમે માયાથી અતીત પરમશુદ્ધ છો. તમેસ્વય પરબ્રહ્મ પરમાત્મા છો. સમસ્ત સાધનાઓ, યોગ અને ઉપાયોના સ્વામી છો અને સ્વયં યોગ પણ છો. શ્રીકૃષ્ણ! હું તમારા શરણમાં આવી છું. તમે મારી રક્ષા કરો.’ | ૧૩ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! તમારાં પરદાદી કુન્તી આ પ્રમાણે પોતાના સગા-સંબંધીઓ અને અંતમાં જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને અત્યંત દુઃખી થઈ ગયાં અને ક્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યાં. || ૧૪ || ૧. મહાયોગિન્ સર્વાત્મન્ વિશ્વપાલક ! અ૦૪૯] દસમો સ્કન્ધ 374 સમદુઃબસુખોડક્રશે વિદુરશ્ મહાયશાઃ । સાન્ત્વયામાસતુઃ કુન્તી તત્પુત્રોત્પત્તિહેતુભિઃ 1! ૧૫॥ યાસ્યન્ રાજાનમભ્યેત્ય વિષમં પુત્રલાલસમ્ | અવદત્ સુહદાં મધ્યે બન્ધુભિઃ સૌહદોદિતમ્ ॥ ૧૬।॥। અદર ઉજ્ચ ભો ભો વૈચિત્રવીર્ય ત્વં કુરૂણાં કીર્તિવર્ધન ! __ ભ્રાતર્યુપરતે પાણ્ડાવધુનાડડસનમાસ્થિતઃ || ૧૭) ધર્મેણ પાલયનુવી પ્રજાઃ શીલેન રગ્જયન્ | વર્તમાનઃ સમઃ સ્વેષુ શ્રેયઃ કીર્તિમવાપ્સ્યસિ ।! ૧૮॥ અન્યથા ત્વાચરરેલ્લોકે ’ ગર્હિતો યાસ્યસે તમઃ । તસ્માત્ સમત્વે વર્તસ્વ પાણવેષ્વાત્મજેષુ થ || ૧૯|। નેહ ચાત્યન્તસંવાસઃ કર્હિચિત્ કેનચિત્ સહ | રાજન્ સ્વેનાપિ દેહેન કિમુ જાયાત્મજાદિભિઃ ॥ ૨૦॥ એકઃ પ્રસૂયતે જન્તુરેક એવ પ્રલીયતે । એકોડનુભુડક્તે સુકૃતમેક એવ ચ દુષ્કૃતમ્ ॥ ૨૧।। અધમોપચિતં વિત્ત હરૂ્યન્યેડલ્પમેધસઃ । સશ્ભોજનીયાપદેશૈજલાનીવ જલૌકસઃ ॥ ર૨! પુષ્ણાતિ યાનધર્મેણ સ્વબુદ્ધયા તમપણ્ડિતમ્ । તેડકૃતાર્થ પ્રહિક્વત્તિ પ્રાણા રાયઃ સુતાદયઃ ॥ ર૩! સ્વયં કિલ્બિષમાદાય તૈસ્ત્યક્તો નાર્થકોવિદઃ ! અસિદ્વાર્થો વિશત્યન્ધં સ્વધર્મવિમુખસ્તમઃ ।। ૨૪॥। અકૂરજી અને વિદુરજી બન્નેય સુખ-દુઃખને સમદષ્ટિયી જોતા હતાં. બન્ને યશસ્વી મહાત્માઓએ કુન્તીને તેમના પુત્રોના જન્મદાતા કર્મ, વાયુ વગેરે દેવતાઓની યાદ અપાવી કહ્યું કે તમારા પુત્રો અધર્મનો નાશ કરવા માટે જ પેદા થયા છે. આ પ્રમાણે સમજાવી તેમને સાન્ત્વના આપી. [1૧૫ ॥| અક્રજી મથુરા જવા રવાના થતાં પહેલાં રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયા. અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, રાજા પોતાના પુત્રોના પક્ષપાતી છે અને ભત્રીજાઓ સાથે પોતાના પુત્રો જેવો સારો વર્તાવ કરતા નથી. હવે અકૂરજીએ કૌરવોની ભરીસભામાં શ્રીકૃપ્ણ અને બલરામજી વગેરેનો હિતકારી સંદેશ કહી સંભળાવ્યો. 1૧૬ ॥ અક્રરજીએ કહ્યું - મહારાજ ધૃતરાષ્ટ્ર! તમે કુરુવંશીઓની ઉજ્જ્વળ કીર્તિને હજી પણ આગળ વધારો. તમારે આ કામ વિશેષરૂપે એટલા માટે કરવું જોઈએ કે, તમારા ભાઈ પાંડુ પરલોક સિધાવી ગયા પછી હવે તમે રાશ્ય- શિંહાસનના અધિકારી બન્યા છો. 1 ૧૭ |[તમે ધર્મપૂર્વક પૃ્વીનું પાલન કરો, પોતાના સદદ્યવહારથી પ્રજાને પ્રસન્ન ચાખો અને પોતાના સ્વજનો સાથે સમાન વર્તાવ રાખો. આવું કરવાથી જ તમને આ લોકમાં યશ અને પરલોકમાં સદગતિ પ્રાપ્તથશે. 1। ૧૮ ।જો તમે આનાથી વિપરીત આચરણ કરશો તોઆલોકમાં તમારી નિંદા થશે અને મૃત્યુ પછી તમારે નરકમાં જવું પડશે. તેથી તમારા પુત્રો અને પાંડવો સાથે સમાનતાનો વહેવાર રાખો. 1૧૯ [તમે જાણો જ છો કે આ સંસારમાં ક્યારેય ક્યાંય કોઈ કોઈની સાથે હમેશાં રહી શકતું નથી. જેમની સાથે જોડાયેલા છીએ તેમનાથી એક (દિવસ છૂટા પડવું પડશે જ. રાજન્! આ વાત આપણા શરીર માટે પણ શત-ત્રતિશત સ!ચી છે, છતાં પત્ની, પુત્ર, ધન વગેરેને છોડીને જવું પડશે. એમાં તો કહેવાનુંજ શું હોય! | ૨૦ ॥જીવએક્લોજ જન્મે છે અને મૃત્યુ, પછી એકલો જ જાય છે. પોતાનાં કર્મોનું — પાપ-પુક્યનું ફળ પણ એક્લો જ ભોગવે છે. ।। ૨૧ 1! જે પત્ની-ધુત્રોને આપણે પોતાનાં સમજીએ છીએ તેઓ તો “અમે તમારાં પોતાનાં છીએ, અમારું ભરણ-પોષણ કરવું એ તમારો પર્મ છે’ - આવી-આવી વાતો કરીને મૂર્ખ મનુષ્યે અધર્મથી એકઠા કરેલા ધનને લૂંટી લે છે, જેમ જલમાં રહેવાવાળા જંતુઓના સર્વસ્વ જલને તેમના જ સંબંધીઓ ચાટી જાય છે. ।। ૨ ર [આ મૂર્ખ જીવ જેમને પોતાનાં સમજીને અધર્મ કરીને પણ પાળે-પોષે છે, તે જ પ્રાણ, ધન અને પુત્ર વગેરે આ જવને અસંતુષ્ટ છોડીને ચાલ્યા જાયછે. ॥ ૨૩ ॥ જેપોતાના ધર્મથી વિમુખ છે -સાચું પૂછો તો તે,પોતાનો લૌકિક સ્વાર્થ પણ જાણતો નથી. જેમના માટે તે અધર્મ કરે છે, તેઓ. તો તેને છોડી જ દેશે, તેને ક્યારેય સંતોષનો અનુભવ નહીં થાય અને તે પોતાના પાપોનું પોટલું માથે મૂકીને સ્વયં ઘોર નરકમાં ૧. હ્રાચરેવ્લોકે ! [ 1853 ] 90૦ ૪૦ ₹૦ ( જળ્ટ-2 ) મુઝરતતી 41 372 શ્રીમદભાગવત, [અ૦૪૯ તસ્માલ્લોકમિમંરાજન્સ્વપ્તમાયામનોરથમ્ । વીક્ષયાયમ્યાત્મનાડડત્માનં સમઃશાન્તો ભવપ્રભો || ર૫॥ ફતચટ 6૧૨ યથા વદતિ કલ્યાણી વાચં દાનપતે ભવાન્ | તથાડનયા નતૃષ્યામિ મર્ત્યઃ પ્રાપ્યયથાડમૃતમ્ ॥ ર ૬॥ તથાપિ સૂનૃતા સૌમ્ય હૃદિ ન સ્થીયતે ચલે । પુત્રાનુરાગવિષમે વિધુત્ સૌદામની યથા || ૨૭॥ ઈશ્વરસ્ય વિર્ધિ કો નુ વિધુનોત્યન્યથા પુમાન્ | ભૂમેર્ભારાવતારાય યોડવતીર્ણો યદોઃ કુલે ॥ ૨૮॥ યો દુર્વિમર્શષથયા નિજમાયયેદં સૃષ્ટ્વા ગુણાન્ વિભજતે તદનુપ્રવિષ્ટઃ । તસ્મૈ નમો દુરવબોધવિહારતન્ત્ર- સંસારચક્રગતયે પરમેશ્વરાય || ર૯॥ છુક ઉજ ઈત્યભિપ્રેત્ય નૃપતેરભિપ્રાયં સ યાદવઃ | સુહૃદ્ધિઃ સમનુજ્ઞાતઃ પુનર્યદુપુરીમગાત્ | ૩૦॥ શશંસ રામકૃષ્ણાભ્યાં ધૃતરાષ્ટ્રવિચેષ્ટિતમ્ | પાછડવાન્ પ્રતિ કૌરવ્ય યદર્થ પ્રેપિતઃ સ્વયમ્ ।। ૩૧॥। જશે. ।। ૨૪ ॥તેથી મહારાજ! આ વાત સમજીલો કે આ દુનિયા ચાર દિવસની ચાંદની છે, સ્વખનો ખેલ છે,જાદુનો તમાશો છે અને છે માત્ર મનોરા’ શક્તિથી ચિત્તને વશ કરો, મમતાવશ પક્ષપાત ન કરો. તમે સમર્થ છોડસમત્વમાં સ્થિત થઈ જાઓ અને આ સંસારમાંથી ઉપરામ - શાંત થઈ જાઓ. | રપ || ચજા ધૃતરાષ્ટ્ર કહ્યું - મહાદાની અક્રજી! તમે મારા કલ્યાણની, ભલાઈની વાત કહી રહ્યા છો, અમૃતનું પાન કરતાં જેમ મનુષ્ય તૃપ્ત થતો નથી, તેમ હું પણ તમારી વાતોથી તૃપ્ત ઘતો નથી. || ર૬ |! તેમ છતાં અમારા હિતૈષી અકૂરજી! મારા ચંચળ ચિત્તમાં તમારી આ શિખામબ્ર સ્હેજ પણ ટકતી નથી, કેમકે, મારુંકદય પુત્રોની મમતાને કારણે અત્યંત વિષમ (ભૈદ- ભાવવાળું) થઈ ગયું છે, જેમ સ્ફટિક પર્વતના શિખર પર એક વાર વીજળી ચમકીને બીજી જ ક્ષણે અંતર્ધાન થઈ જાય છે તેવી જ દશા તમારા આ ઉપદેશની છે. ॥। ર૭ ।।અફરજી! સાંભળ્યું છે કે સર્વશક્તિમાન ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે થદુકુળમાં અવતર્યા છે. એવો કોણ પુરુષ છે જે, તેમના વિધાનમાં ફેરફાર કરી શકે. તેમની જેવી ઇચ્છા હશે, તેવું જ થશે. ॥ ૨૮ ॥ ભગવાનની માયાનો માર્ગ અચિન્ત્ય છે. તેઓ પોતાની એ માયા દ્વારા આ સંસાર ઉત્પન્ન કરીને તેમાં પ્રવેશ કરે છે અને ભિન્ન- ભિન્ન કર્મફળોનું વિભાજન કરે છે. આ સંસાર-ચક્રની ગતિમાં તેમની અચિન્ત્ય માયા શક્તિ સિવાય બીજું કોઈ કારણ નથી. હુંતેપરમ એશ્ચર્યશક્તિશાળી પ્રભુને નમસ્કાર કરુંછું. || ૨૯ ॥. શ્રીશુકદેવજી કહે છે - આ પ્રમાણે અફરજી મહારાજ યૃતરાષ્ટ્રનો અભિપ્રાયજાણીને અને કુરુવંશી સ્વજન-સંબંધીઓની પ્રેમપૂર્વક અનુમતિ લઈને મથુરા-પાછા આવ્યા. || ૩૦ ॥ પરીક્ષિત! તેમજ ત્યાં ભગવાન થીકૃષ્ણ અને બલરામજીની સામે ધૃતરાષ્ટ્રનો તે બધો જ વ્યવહાર-વર્તાવ, કે જે તેઓ પાંડવો સાથે કરતા હતા, કહી સંભળાવ્યો, કેમકે, તેમને હસ્તિનાપુર મોક્લવાનો વાસ્તવમાં આ જ ઉદેશ હતો. 1૩૧ ॥ સેન્સસ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પ વૈયાસિક્યામષ્ટાદશસાહરત્યાં પારમરહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્ધ એકોનપગ્ચાશત્તમોડધ્યાયઃ |! ૪૯ ॥| દસમા સ્કંધના પૂર્વાધ-અંતર્ગત ઓગણપચાસમો અધ્યાય સમાપ્ત.
% અફ્રરજીનું હસ્તિનાપુર જવું
જરાસંધ સાથે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.