Śrīmad Bhāgavatam

ભગવાન શ્રીકૃષ્ણ સાથે બાલાસુરનું યુદ્ધ

જૂ છુક ઉર એકદ્ોષવન વિઠતું ક્રીડિત્વા સુચિરં તત્ર વિચિન્વન્તઃ પિપાસિતાઃ | જુલં નિરુદકે કૃપે દદૅશુઃ સત્ત્વમહુતમ્‌ ॥ ૨! રાજન્‌ જમ્મુર્યદુકુમારકાઃ | સામ્બ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જુ ત્રેસઠમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણ સાથે બાલાસુરનું યુદ્ધ કશુક ઉવાચ અપશ્યતાં ચાનિરુદ્ધં તદ્બન્ધૂનાં ચ ભારત | ચત્વારો વાર્ષિકા માસા વ્યતીયુરનુશોચતામ્‌ ॥ ૧॥ નારદાત્તદુપાકણર્ય વાર્તા બદ્ધસ્ય કર્મ ચ।| પ્રયયુઃ શોણિતપુરં વૃષ્ણયઃ કૃષ્ણદેવતાઃ ॥ ૨॥ પ્રધુમ્નો યુયુધાનથ ગદઃ સામ્બોડથ સારણઃ | નન્દોપનન્દભદ્રાધા રામકૃષ્ણાનુવર્તિનઃ ॥ ૩॥ અક્ષૌહિણીભિર્ઠાદશભિઃ સમેતાઃ સર્વતોદિશમ્‌ 1 રુસ્ધુર્બાણનગરં સમતન્તાત્‌ સાત્વતર્ષભાઃ | ૪॥ ભજ્યમાનપુરોદ્યાનપ્રાકારાઢટાલગોપુરમૂ્‌ ! પ્રેક્ષમાણો રુષાવિષ્ટસ્તુલ્યસૈન્યોડભિનિર્યયો ॥ ૫ બાણાર્થે ભગવાન્‌ રુદ્રઃ સસુતેઃ૧ પ્રમલૈ્વૃતઃ | આસ્હ્ય ન્દિવૃષભં યુયુધે રામકૃષ્ણયોઃ | ૬॥ આસૌત્‌ સુતુમુલં યુદ્ધમહ્તં રોમહર્ષણમ્‌ | કૃખ્રશકરયો રાજન્‌ પ્રધ્યુમ્નગુહયોરપિ ॥ ૭॥ કુમ્ભાળકૃપકર્ણાભ્યાં બલેન સહ સંયુગઃ | શામ્બસ્ય બાણપુત્રેણ બાણેન સહ સાત્યકેઃ ॥ ૮॥ બ્રહ્માદયઃ સુરાધીશા મુનયઃ 1સિદ્રચારણાઃ1 ગન્ધર્વાપ્સરસો યક્ષા વિમાનૈર્ષ્ટુમાગમન્‌ ॥ ૯॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! વર્ષાત્દ્તુના ચાર મહિના વીત્તી ગયા. પરંતુ અનિરુદ્ધજીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તેમના ઘરના લોકો આ ઘટનાથી બહુ ચિંતામાં રહેતા હતા. 1૧ || એક દિવસ નારદજીએ આવીને અનિસુદ્ધજીનું શોશિતપુર જવું, ત્યાં બાણાસુરના શ્ૈનિકોને હરાવવા અને પછી નાગપાશથી બંધાઈ ગયાના બધા સમાચાર કહ્યા. ત્યારે શ્રીકૃષ્થસને જ પોતાના આરાધ્થદેવ માનવાવાળા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરી દીધું. ર ॥ હવે શ્રીકૃષ્ત્ર અને બલરામજીની સાથે તેમના અનુયાયી બધા યાદવો - પ્ર્રુમ્ન, સાત્યકિ, ગદ, સામ્બ, સારણ, નંદ, ઉપનંદ અને ભદ્ર વગેરેએ બાર અક્ષૌતિણ્ી સેનાની સાથે વ્યૂહ બનાવીને ચારે બાજુથી બાશ્ઞાસુરની રાજધાનીને ઘેરી લીધી. | ૩-૪ || જ્યારે બાસ્તાસુરે જાલ્યું કે, યાદવોની સેનાએ નગરનાં ઉઘાનો, કિલ્લા-કોઠા તથા દરવાજા તોડવા માંડ્યા છે, ત્યારે તે બહુ જ ક્રોધિત થઈને બાર અક્ષોહિજ્રી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો. ॥ ૫ || બાણાસુરના પક્ષમાં સાક્ષાત્‌ ભગવાન શંકર વૃષભરાજ નંદી પર બેસીને પોતાના પુત્ર કાર્તિકેય અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું. 1 ૬ ।1પરીક્િત! તે યુદ્ધ એટલું અદ્દભુત અને ભયંકર થયું કે તેને જોનારાનાં રૂવાંડાં ઊભાં થઈ જતાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ સાથે શંકરજી અને પ્રધુમ્નજી સાથે કાર્તિકેયજ યુદ્ધ કરતા હતા. 1૭ || બલરામજી સાથે કુમ્ભાંડ અને કૂપકર્લનું યુદ્ધ થયું. બાણાસુરના પુત્ર સાથે સામ્બ અને સ્વયં બાલ્ાસુર સાથે સાત્યકિ યુદ્ધ કરવા લાગ્યા. | ૮ ॥ બ્રહ્મા વગેરે મોટા-મોટા દેવતાઓ, કપિ- મુનિઓ, સિદ્ધો, ચારણો, ગન્યર્વો, અપ્સરાઓ અને યક્ષો વિમાનોમાં બેસીને યુદ્ધ જોવા આવી પહોંચ્યા. 1૯ |! ૧. સુતઃ! અટ ૬૩] દસમો સ્કન્ધ 447 શકરાનુચરાગ્છૌરિર્ભતપ્રમથગુહ્યકાન્‌ 1 ડાકિનીર્યાતુધાનાંશ્ વેતાલાન્‌ સવિનાયકાન્‌ ॥ ૧૦॥ પ્રેતમાતૃપિશાચાંશ્ચ * કૃષ્માણ્ડાન્‌ બ્રહ્મરાક્ષસાન્‌ | દ્રાવયામાસ તીક્ષ્ણાઝ્રૈઃ શરૈઃ શાર્ગધનુશ્ચ્યુતેઃચ ॥। ૧૧॥ પૃથગ્વિધાનિપ્રાયુડક્ત પિનાક્યસ્ત્રાણિ શાર્ઝિણે ! પ્રત્યસ્તૈઃ શમયામાસ શાર્ઝ્પાણિરવિસ્મિતઃ ॥ ૧૨॥ બ્રહ્માસ્ત્રસ્ય ચ બ્રહ્માસ્ત્ર વાયવ્યસ્ય ચ પાર્વતમ્‌ | આગ્નેયસ્ય ચ પાર્જન્યં નૈજં પાશુપતસ્ય ચ 1૧૩॥ મોહવિત્વા તુ? ગિરિશંજૃમ્ભણાસ્ત્રેણ જૃમિમિતમ્‌ | બાણસ્ય પૃતનાં શૌરિર્જઘાનાસિગદેષુભિઃ । ૧૪॥ જકન્દઃ પ્રઘુમ્નબાણીધૈરર્ધમાનઃ સમત્તતઃ | અસૃગ્‌ વિમુગ્યન્‌ ગાત્રેભ્યઃ શિખિનાડપાક્રમદ્‌ રણાત્‌ | ૧૫॥ કુમ્ભાણ્ઠઃ કૂપકર્ણશ્વ પેતતુર્મુસલાર્દિતો । દુદવુસ્તદનીકાનિ હતનાથાનિ સર્વતઃ ॥૧૬॥ વિશીર્યમાણં સ્વબલં દષ્ટ્વા બાણોડત્યમર્ષણઃ | કૃષ્ણમભ્યદ્રવત્‌ સડખ્યે રથી હિત્વૈવ સાત્યકિમ્‌ ॥ ૧૭॥ ધતંષ્યાકૃષ્ય યુગપદ બાણઃ પઞ્યશતાનિ વૈ | એકૈકસ્મિગ્છરૌ દ્વૌ દવો સન્દધે રણદુર્મદઃ ॥ ૧૮॥ તાનિ ચિચ્છેદ ભગવાન્‌ ધનંષિ યુગપદ્ધરિઃ | સારથિં રથમ્ચાંશ્વ હત્વા શડ્મપૂરયત્‌ | ૧૯ તન્માતા કોટરા નામ નગ્ના મુક્તશિરોરુહા | પુરોડવતસ્થે કૃષ્ણસ્ય પુત્રપ્રાણરિરક્ષયા | ૨૦॥ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના શાર્કધનુષ્યનાં તીક્ણ બાણોથી શંકરજીના અનુચરો - ભૂત, પ્રેતો, પ્રમથો, ગુદ્યકો, ડાકિનીઓ, યાતુધાનો, વેતાલો, વિનાયકો, પ્રેતગણો, માતૃગણો, પિશાચો, કૃષ્માંડો અને બ્રહ્મરાક્ષસોને મારી-મારીને. ભગાડી મૂક્યા. 1૧૦-૧૧ || પિનાકપાણિ શંકરજીએ ભગવાન શ્રીકૃષ્ણ પર જાત-જાતના અગણિત અસ્-શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે કોઈ પણ પ્રકારના આશ્ચર્ય જ્રિના તે બધાં અસ્ર-શસ્ત્રોને તેમનાં વિરોધી શસ્ત્રાસ્ત્રોથી નિષ્ફળ બનાવી દીધાં. ૧૨ || ભગવાન શ્રીકૃષ્ણે બ્રહ્માને શાંત કરવા બ્રહ્માસ્નો, વાયવ્યાસ્ત્રને શાંત કરવા પાર્વતાસ્ત્રનો, આગ્નેયાસ્ત્રની સામે પર્જન્યાસ્ત્ર અને પાશુપતાસ્ની સામે નારયણાસ્નો પ્રયોગ કર્યો. ૧૩ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે જૃંભણાસરથી (જેનાથી માણસને બગાસાં ઉપર બગાસાં આવવા લાગે છે) મહાદેવજીને મોહિત કરી દીધા. તેઓ યુદ્ધ છોડીને બગાસાં ખાવા લાગ્યા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ શંકરથી કારગ થઈને તલવાર, ગદા અને બાણોથી બાજ્ઞાસુરના સૈન્યનો સંહાર કરવા લાગ્યા, | ૧૪ ॥। આ બાજુ પ્રધુમ્નજીએ બાણની વર્ષાથી કાર્તિકસ્વામીને ઘાયલ કરી દીધા. તેમનાં અંગના અનેક ભાગોમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી, તેઓ રણભૂમિ છોડીને પોતાના વાહન મોર પર બેસીને ભાગી ગયા. || ૧૫ ।| બલરામજીએ પોતાના મુશળના પ્રહારથી કુમ્ભાંડ અને કૂપકર્ણને ધાયલ કરી દીધા, ત્યારે તેઓ રણભૂમિમાં પડી ગયા. આ પ્રમાણે પોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈને બાણાસુરની બધી સેના આમ-તેમ વિખેરાઈ ગઈ. ૧૬ || જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે, શ્રીકૃષ્ણ * વગેરેના પ્રહારથી મારી સેના આમ-તેમ વિખેરાઈ ગઈ છે, ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયો. તે ચિઢાઈને સાત્યકિની સામેથી ભગવાન શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવ્યો. 11૧૭ || પરીક્ષિત! રણમાં મદોન્મત્ત બાણાસુરે પોતાના એક હજાર હાથોથી એક સાથે પાંચસો ધનુષ્યો ખેંચીને દરેક ધનુષ્ય પર બે-બે બાણ ચઢાવ્યાં, ।। ૧૮ ॥ પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે એકી સાથે તેનાં બધાં ધનુષ્ય કાપી નાંખ્યાં અને સારથિ, રથ તથા ઘોડાને પણ ધરાશાયી કરી દીધા અને પછી શંખધ્વનિ કર્યો. | ૧૯ || કોટર નામની એક દેવી બાણાસુરની ધર્મની મા હતી. તે પોતાના ભક્ત પુત્રના પ્રાણોની રક્ષા માટે માથાનાં વાળ વિખેરીને નગ્ન થઈ ભગવાન શ્રીકૃષ્ણની સામે આવીને ઊભી રહી ગઈ. ॥ ૨૦ ॥ ૧. ભૂતમાતૃન 1 ૨. શાર્કુતેર્ભશષ્‌ | ૩. હરિઃ શ્ભું 1 ૪. યુગપચ્ક્તાનિ પગ્ય સન્દધે | 448. શ્રીમદભાગવત. [અ૦ ૬૩ તતસ્તિર્યફમુખો નગ્નામનિરીક્ષન્‌ ગદાગ્રજઃ | બાણશ્ચ તાવદ્‌’ વિરથશ્છિજ્ધન્વાડવિશત્‌ પુરમ્‌ ॥ ૨૧ વિદ્રાવિતે ભૂતગણે ૨ જ્વસસ્તુ ત્રિશિરાસ્ત્રિપાત્‌ ! અભ્યધાવત દાશાર્હ દહશ્નિવ દિશો દશ | ૨૨॥ અથ નારાયણો દેવસ્તં દષ્ટ્વા વ્યસૃજજ્જ્વરમ્‌ | માહેશ્વરો વૈષ્ણવશ્ચ યુયુધાતે જ્વરાવુભૌ | ર૩॥ માહેશ્વર: સમાકન્દન્‌ વૈષ્ણવેન બલાર્દિતઃ | અલબ્ધ્વાડભયમન્યત્ર ભીતો માહેશ્વરો જ્વઃ શરણાર્થી હષીકેશં તુષ્ટાવ પ્રયતાગ્જલિઃ | ર૪॥ શર 6૧૨ નમામિ ત્વાડનન્તશક્તિ પરેશં સર્વાત્માનં કૈવલ? શપિમાત્રમ્‌ | વિશ્ોત્પત્તિસ્થાનસંરોધહેતું યત્તદ્‌ બ્રહ્મ બ્રહ્લિ્ડ્ડ પ્રશાન્તમ્‌ ॥ ર૫ કાલો દૈવં કર્મ જીવઃ સ્વભાવો દ્રશ્ય ક્ષેત્રં પ્રાણ આત્મા વિકારઃ | તત્સદ્વાતો બીજરોહપ્રવાહ- સ્વન્માથૈયા તદ્ઞિષેધં પ્રપઘે | ૨૬॥ નાનાભાવૈલીલધૈવોપપ્ષ- દૈવાન્‌ સાર્ધલ્લોકસેતૂન્‌ બિભર્ષિ । સૈસ્યુન્માર્ગાન્‌ હિંસયા વર્તમાનાન્‌ જન્મૈતત્તે ભારહારાય ભૂમેઃ | ૨૭॥ તપ્રોડહં તે તેજસા દુઃસહેન શાત્તોગ્રેણાત્યુલ્મણેત જ્વરેણ | તાવત્તાપો દેહિનાં તેડ્ડદ્રિમૂલ નો સેવેર્ત્‌ યાવદાશાનુબદ્ધાઃ? ॥ ર૮॥ “ભગવાન શ્રીકૃષ્ણે તેના પર દૃષ્ટિ ન પડી જાથ, તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા. ત્યારે બાણાસુર ધનુષ્ય કપાઈ જવાથી અને રથરહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો. ॥ ૨૧ || આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂતગણો આમ- તેમ ભાગી ગયા, ત્યારે તેમનો છોડેલો ત્રણ મસ્તકો અને ત્રણ પગવાળો જ્વર (તાવ) દશે દિશાઓમાં બાળતો રહીને ભગવાન શ્રીકૃષ્ણ તરફ દોડ્યો. | રર ॥ ભગવાન શ્રીકૃષ્ તેને પોતાની તરફ આવતો જોઈને તેનો સામનો કરવા માટે પોતાનો જ્વર (તારમ) છોડ્યો. હવે વૈષ્ણવ અને માહેશ્વર બન્ને જ્વર પરસ્પર લડવા લાગ્યા. || ૨૩ | છેવટે વૈષ્ઠાવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર પીડિત (દુઃખી) થઈને પોકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો. જ્યારે તેને અન્ય કોઈ જગાએ રક્ષ ન મળ્યું, ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાય જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. ॥ ૨૪ |! જ્વરે સ્તુતિ કરતાં કહ્યું - પ્રભુ! આપની શક્તિ અનંત છે. આપ બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છો. - આપ સર્વના આત્મા અને સર્વસ્વરૂપ છો. આપ અહિતીય અને કેવલ જ્ઞાનસ્વરૂપ છો. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો. શ્રુતિઓ દ્વારા આપનું જ વર્ન અને અનુમાન કરવામાં આવે છે. આપ સમસ્ત વિકારોથી રહિત, સ્વય બ્રહ્મ છો. હું આપને પ્રણામ કરું છું.1૨૫ || કાલ, દૈવ (અદષ્ટ), કર્મ, જીવ, સ્વભાવ, સુક્ષ્મભૂત, શરીર, સૂત્રાત્મા પ્રાણ, અહંકાર, એકાદશ ઇન્દ્રિયો અને પાંચભૂત-આ બધાનો સંઘાત લિંગશરીર અને બીજાંકુર-ન્યાય પ્રમાણે તેનાથી કર્મ અને અકર્મ, તેનાથી કરી લિંગશરીરની ઉત્પત્તિ - આ બધું આપની માયા જ છે. એ માયાના નિપેધની આપ પરમ અવધિ છો. હું આપને. શરણે આવ્યો છું. 1 ૨૬ || પ્રભ! આપ આપની લીલાથી જ અનેક રૂપો ધારણ કરો છો અને દેવતાઓ, સાધુ- મહાત્માઓ તથા લોક-મર્યાદાઓનું પાલન-પોષણ કરો છો. સાથે-સાથે દુરાચારી અને હિંસક અસુરોનો સંહાર પણ કરો છો. આપનો આ અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ થયો છે. || ૨૭ || પ્રભુ! આપના શાંત, ઉગ્ર અને અત્યંત ભયાનક સહી ન શકાય તેવા તેજ જ્વરથી હું બહુ વ્યાકુળ થઈ રહ્યો છું. ભગવન્‌! દેહધારી જીવોને ત્યાં સુધી તાપ-સંતાપ રહે છે, જ્યાં સુધી તેઓ આશાના કંદામાં ફસાયેલા રહેવાથી આપના ચરણમૂળને સેવતા નથી. || ૨૮ || ૧. તસ ૨. ભૂતષતો | ૩. ડેવ | ૪. થાવદાણાનુબન્યાઃ ! અ૦ ૬૩] દસમો સ્કન્ધ 449 ા શીભગજનુવજ ત્રિશિરસ્તે, ક વ્વેતુ તે મજ્જ્વરાદ્‌ ભયમ્‌ ! યો તૌ સ્મરતિ સંવાદ તસ્ય ત્વન્ન ભવેદ્‌ ભયમ્‌ | ર૯! ઇત્યુક્તોડચ્યુતમાનમ્ય ગતો માહેશ્વરો જ્વરઃ | બાણસ્તુ રથમારૂઢઃ પ્રાગાદોત્સ્યગ્જનાર્દનમ્‌ ॥ ૩૦॥ તતો બાહુસહસેણ નાનાયુધધરોડસુરઃ૨ । મુમોચ પરમકુદ્ધો બાણાંશ્ક્રાયુધે નૃપ ।-૩૧॥ તસ્યાસ્યતોડસ્ત્રાણ્યસકૃચ્ચક્રેણ ક્ષુરનેમિના | ચિચ્છેદ ભગવાન્‌ બાહૂન્‌ શાખા ઇંવ વનસ્પતેઃ ॥ ૩ર॥ બાહુષુ ચ્છિદમાનેષુ બાણસ્ય ભગવાન્‌ ભવઃ | ભક્તાનુકમ્પ્યુપદ્રજવ ચક્રાયુધમભાષત | ૩૩॥ &ારદ ઉવાચ ત્વં હિ બ્રહ્મ પરં જ્યોતિર્ગઠં બ્રહ્મણિ વાડ્મયે | મં પશ્યન્ત્યમલાત્માન આકાશમિવ કેવલમ્‌ || ૩૪॥ નાભિર્નભોડડિનર્મુખમમ્બુ રેતો ધૌઃ શીર્ષમાશા શ્રુતિરડધ્રિસર્વી | શન્દ્રો મનો યસ્ય દંગર્ક આત્મા અહં સમુદ્રો જઠરં ભુબે્દ્રઃ | ૩૫॥ રેમાંણ્િ યસ્થીષધયોડમ્બુવાહાઃ કેશા વિરિગ્યો ધિષણા વિસર્ગઃ | પ્રજાપતિર્દદદીં યસ્થ ધર્મઃ સ વૈ ભવાન્‌ પુરુષો લોકકલ્પઃ 1૩૬! તવાવતારોડયમકુણ્ઠધામન્‌ ધર્મસ્ય ગુપ્ચૈ જગતો ભવાય | ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ‘ત્રિશિરા! હું તારા પર ગ્રસન્ન છું. હવે તું મારા જવરથી નિર્ભય થઈ જા. સંસારમાં જે કોઈ આપણા બન્નેના સંવાદનું સ્મરણ કરશે, તેને તારાથી કોઈ ભય રહેશે નહીં.’ 1૨૯ | ભગવાન શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી માહેશ્વર જ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. ત્યાં સુધીમાં બાણાસુર રથમાં બેસર ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી આવી પહોંચ્યો, 1૩૦ | પરીક્ષિત! બાણાસુરે હજાર હાથોમાં જાત-જાતનાં હથિયારો રાખેલાં હતાં. હવે તે બહુ જ ક્રોધપૂર્વક ચક્રપાણિ ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો. 1૩૧ || જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે બાશાસુરે તો બાણોની ઝડી વરસાવવા માંડી છે, ત્યારે તેઓ તીક્ણ ધારવાળા ચક્રથી તેની ભુજાઓ કાપવા લાગ્યા, જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય! ૩૨ | જ્યારે ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે, બાણાસુરની ભુજાઓ છેદાઈ રહી છે, ત્યારે તેઓ ચક્ધારી ભગવાન શ્રીકૃષ્થ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. [૩૩ || ભગવાન શંકરે કહું - પ્રભુ! આપ વેદમન્ત્રોમાં તાત્પર્યરૂપે છુપાયેલા પરમ જ્યોતિસ્વરૂપ પરબ્રહ્મ છો. શુદ્હૃદષી મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. 1૩૪ || આકાશ આપની નાભિ છે, અગ્નિ મુખ છે અને જલ વીર્ય છે. સ્વર્ગ આપનું શ્રીમસ્તક, દિશાઓ કાન અને પૃથ્વી આપના ચરણ છે. ચન્દ્રમા મન, સૂર્ય નેત્ર અને હું સ્વયંશિવ આપનો અહંકાર છું, સમુદ્ર આપનું ઉદર અને ઇન્દ્ર ભુજા છે, ॥૩૫ ॥ ધાન્યાદિ ઔષધિઓ આપના રૂવાડાં છે, મેધ કેશ છે અને બ્રહ્મા આપની બુદ્ધે છે. પ્રજાપતિ લિદ્ર છે અને ધર્મ આપનું દૃદય છે. આ પ્રમાણે સમસ્ત લોક અને લોકાંતરોની સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે, તે પરમપુરુષ આપ જ છો. ॥। ૩૬ || અખંડ જ્યોતિસ્વરૂપ પરમાત્મન્‌! આપનો આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના અભ્યુદય - અભિવૃદ્ધિ માટે થયો છે. અમે બધા પણ આપના પ્રભાવથી જ પ્રભાવાન્વિત થઈને સાતે ૧. પ્રસજ્ઞોક્ઠ | ૨. નાનાયુધયુતોડસુર: ।. 450. શ્રીમદભાગવત [અ૦ ૯૩ વયં ચ સર્વે ભવતાનુભાવિતા વિભાવયામો ભુવનાનિ સસ ||૩૭॥ ત્વમેક આધઃ પુરુષોડદ્રિતીય- સ્તુર્યઃ સ્વદંગ્ઘેતુરહેતુરીશઃ | પ્રતીયસેડથાપિ યથાવિકારં સ્વમાયયા સર્વગુણપ્રસિદ્રધૈ | ૩૮॥ યધૈવ સૂર્યઃ પિહિતશ્છાયયા સ્વયા છાયાં ચ રૂપાણિ ચ સગ્ચકાસ્તિ | એવં ગુણેનાપિહિતો ગુણ્ાંસ્ત્વ- માત્મપ્રદીપો ગુણિનશ્ષ ભૂમન્‌ | ૩૯॥ યન્માયામોહિતધિયઃ પુત્રદારગૃહાદિષુ | ઉન્મજ્જન્તિ નિમજ્જન્તિ પ્રસક્તા વૃજિનાર્ણવે ॥ ૪૦॥ દેવદત્તમિમં લબ્ધ્વા નૃલોકમજિતેન્દ્રિયઃ । યો નાદ્રિયેત ત્વત્પાદૌ સ શોચ્યો હ્યાત્મવગ્ચકઃ 1 ૪૧॥ યસ્ત્વાં વિસૃજતે મર્ત્મ આત્માનં પ્રિયમીશ્વરમ્‌ । વિપર્યયેન્દ્રિયાર્થાથ વિષમત્ત્યમૃતં ત્યજન્‌ ૪૨ અહં બ્રભ્માથ વિબુધા મુનયથામલાશયાઃ | શર્વાત્મના પ્રપજ્ઞાસત્યામાત્માનં 1પ્રેષ્ઠમીશ્વરમ્‌ । ૪૩॥ તં ત્વા જગત્સ્થિત્યુદયાન્તહેતું સમં પ્રશાન્તં સુહદાત્મદૈવમ્‌ | અનન્યમેકં જગદાત્મકેતં ભવાપવર્ગાય ભજામ દેવમ્‌ |૪૪॥

  1. ડોડ | ભુવનોનું પાલન કરીએ છીએ. | ૩૭ | આપ સજાતીય, વિજાતીય અને સ્વગતભેદથી રહિત છો. એક અને અદ્વિતીય આદિ પુરુષ છો. માયાકૃત જાગ્રત, સ્વપ્ન અને સુપુપ્તિ
  • આ ત્રણે અવસ્થાઓમાં અનુગત અને તેનાથી અતીત તુરીય તત્ત્વ#મણ આપ જ છો. આપ સ્વયં પ્રકાશ છો. આપનામાં જ આપની દષ્ટિ છે. કારણરૂપ અને ઈશ્વરરૂપ પણ આપ જ છો. પરંતુ આપ ત્રશે ગુણોની વિભિન્ન વિષમતાઓને પ્રકાશિત કરવા માટે આપની માયાથી દેવતાઓ, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે શરીરો પ્રમાણે જુદા જુદા રૂપોમાં પ્રતીત થાઓ છો. |! ૩૮ |॥પ્રભુ! સુર્ય પોતાની છાયા એવા વાદળોથી જ ઢંકાઈ જાય છે અને તે વાદળો તથા વિભિન્ન રૂપોને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે આપ સ્વયંપ્રકાશ છો, પરંતુ ગુજ્ઞો દ્વારા જાણે ઢંકાઈ જાઓ છો અને સમસ્ત ગુભ્રો તથા ગુણાભિમાની જીવોને પ્રકાશિત કરો છો. વાસ્તવમાં આપ અનંત છો. ૩૯ ॥ ભગવન્‌! આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની- પુત્ર, દેહ-ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથાં ખાય છે. | ૪૦ ॥। સંસારના મનુષ્યોને આ માનવદેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે. જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં સખતો નથી, અમે આપનાં ચરણકમળોનો આશ્રય નથી લેતો
  • તેમનું સેવન નથી કરતો, તેનું જીવન અત્યંત શોચનીય છે અને તે પોતે જ પોતાને ઠગનારો છે. || ૪૧ ॥ પ્રભુ! આપ સમસ્ત પ્રાણીઓના આત્મા, પ્રિયતમ અને ઈશ્વર છો. છે મૃત્યુનો કોબિયો છે એવો મનુષ્ય આપને છોડી દે છે અને અનાત્મ, દુઃખરૂપ અને તુચ્છ વિષયોમાં સુખબુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે, તે એટલો મૂર્ખ છે કે અમૃત છોડીને વિષપાન કરી રહ્યો છે. ॥ ૪૨ ॥ હું, બ્રહ્મા, તમામ દેવતાઓ અને વિશુદ્ધ કદયવાળા ગ્પિ-મુનિઓ બધી રીતે અને સર્વાત્મભાવથી આપના શરણાગત છીએ; કેમકે, આપ જ અમારા બધાના આત્મા, પ્રિયતમ અને ઈશ્વર છો. 1૪૩ ॥ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ છો. આપ બધામાં સમાન, પરમ-શાંત, બધાના સુદ, આત્મા અને ઇષ્ટદેવ છો. આપ એક, અહિતીય અને જગતના આધાર તથા અધિષ્ઠાન છો. હે પ્રભુ! અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજીએ છીએ. || ૪૪ |! દ્રકા અ૦ ૬૩] દસમો સ્કન્ધ અયં મમેષ્ટો દથિતોડનુવર્તી’ # મધાડભર્મ દત્તમમુષ્ય દેવ | સમ્પાદ્યતાં, તદ્‌ ભવતઃ પ્રસાદો યથા હિ તે દૈત્યપતૌ પ્રસાદઃ ॥ ૪૫॥ &ભગજ/નુશ૨ યદાત્થ ભગવંસ્ત્વં નઃ કરવામ પ્રિયં તવ । ભષતો યદ્‌ વ્યવસિતં તન્મે સાધ્વનુમોદિતમ્‌ ૪૬॥। અવધ્યોડયં મમાપ્વેષ વૈરોચનિસુતોડ્સુરઃ 1 પ્રહ્માદાય વરો દત્તો ન વધ્યો મે તવાન્વયઃ 1 ૪૭॥ દર્પોપશમનાયાસ્ય પ્રવૃક્ણા૧ બાહવો મયા | સુદિતં ચ બલં ભૂરિ યચ્ચ ભારાથિતં ભુવઃ ॥૪૮॥ ચત્વારોડસ્ય ભુજાઃ શિષ્ટા ભવિષ્યન્ત્યજરામરાઃ | પાર્પદમુખ્યો ભવતો નકુતશ્ચિદ્રયોડસુરઃ || ૪૯॥ ઈતિ લબ્વ્વાકભયં કૃષ્માં પ્રબ્રમ્ય શિરસાડસુરઃ | પ્રાદ્યુમ્નિં રથમારોપ્ય સવધ્વા સમુપાનયત્‌ | ૫૦॥ અક્ષોહિણ્યા પરિવૃતં સુવાસઃસમલડકુતમ્‌ | સપત્તીકં પુરસ્કૃત્પ યયૌ સદ્રાનુમોદિતઃ | ૫૧।। સ્વરાજધાનીં* સમલડકૃતાં ધ્વજ: સતોરણેરક્ષિતમાર્ગચત્વરામ૩ 1 શદ્વાનકદુનદુભિસ્વને- રભ્યુદ્યરતઃ પૌરસુણદદ્િજાતિભિઃ | પર [વિષેશ હે દેવં! આ બાજ્ઞાસુર મારો પ્રિય ભક્ત, કૃપાપાત્ર અને સેવક છે. મેં તેને અભયદાન આપ્યું છે. પ્રભુ! જે રીતે તેના પરદાદા દૈત્યરાજ પ્રહ્લાદ પર આપે કૃપા કરી હતી તેવી જ કૃપા આ બાણાસુર પર કરો. 1૪૫ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ભગવન્‌| તમારી વાત માનીને - જેવું તમે ઇચ્છો છો, હું આને નિર્ભય કરી દઉં છું, આપે પહેલાં તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો, તે પ્રમાણે. મેં તેની ભુજાઓ કાપીને તમારા નિર્ણયતું અનુમોદન કર્યું છે. 1૪૬ ॥ હું જાશું છું કે બાજ્ઞાસુર દૈત્પરાજ બલિનો પુત્ર છે. તેથી હું પણ તેનો વધ કરી શક્તો નથી; કેમકે, પ્રહલાદને. વરદાન આપ્યું છે કે, ‘હું તમાર વંશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યતો વધ નહીં કરું.’ | ૪૭ | આ અસુરનો ગર્વ ઉતારવા માટે જ મેં આની ભુજાઓ છેદી નાખી છે. આની બહુ પોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી, તેથી મેં તેનો સંહાર કરી દીપો છે. ! ૪૮ | હવે આની ચાર ભુજાઓ બાકી છે તે અજર, અમર રહેશે. આ બાશ્ઞાસુર તમારા પાર્ષદોમાં મુખ્ય હશે. હવે આને કોઈનોય, કોઈ પણ પ્રકારનો ભય નથી. ॥ ૪૯ |/ શ્રીકૃષ્ણ પાસેથી અ! પ્રકારનું અભયદાન પ્રાપ્ત કરીને. બાજ્ઞાસુરે તેમની પાસે આવીને ધરતીને સ્પર્શ કરીને માથું ટેક્વી પ્રણામ કર્યા અને અનિરુદ્ધજને પોતાની પુત્રી ઊષા સાથે રથમાં બેસાડીને ભગવાન પાસે લઈ આવ્યો. | ૫૦ ॥ ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે મહાદેવજીની સંમતિથી* વસ્રાલંકાર-વિભૂષિત ઊષા અને અનિરુદ્ધને એક અક્ષૌહિણી સેના સાથે આગળ કરીતે દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. ॥ ૫૧ [અહી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ વગેરેના શુભાગમનના સમાચાર સાંભળી ધજાઓ અને તોરણોથી નગરનો ખૂશે-ખૂણો શન્નગારવામાં આવ્યો. મોટા-મોટા માર્ગો અને યોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો હતો. બજારો શણગારવામાં આવ્યા. ઢોલ, નગારાં અને શંખના મંગલ-ધ્વનિ સાથે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો. નગરના નાગરિકો, બંધુવર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામૈયું કર્યું. ॥ પર 1? ૧. પ્રકૃજ્તા! ર. સ રાજધાની | ૩. પનોરમૈર્ભપિતમાર્ગચત્વરામ્‌ ! 452 શ્રીમદભાગવત [અ૦ ૬૪ ય એવં કૃષ્ણાવેજયં શકરેણ ચ સંયુગમ્‌ | સંસ્મરેત્‌ પ્રાતરુત્થાય ન તસ્ય સ્યાત્‌ પરાજયઃ || ૫૩।। પરીક્ષિત! જે પુરુષ શ્રીશંકરજી સાથે ભગવાન શ્રીકૃષ્તના યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃકાળે ઊઠીને સ્મરણ કરશે તેનો પરાજય થશે નહિ. || ૫૩ || —ક* ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશ્ે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ૫ ઉત્તરાર્ધેડનિરુદ્રાનયનં નામ ત્રિષષ્ટિતમોડધ્યાયઃ || ૬૩ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત અનિરુદ્ધને લઈને આવવું નામનો ત્રેસઠમો અધ્યાય સમાપ્ત.