ન ‘સડસઠમો અઘ્યાય હિવિદનો ઉદ્ધાર ચજ્વ/ચ ભૂયોડહં શ્રોતુમિચ્છામિ રામસ્યાકુતકર્મણઃ 1 અનત્તસ્થાપ્રમેયસ્ય યદન્યત્ કૃંતવાન્ પ્રભુઃ ॥ ૧॥ શીટુક ઉચ નરકસ્ય સખા કશ્ચિદ્ દ્રિવિદો નામ વાનરઃ । સુગ્રીવસચિવઃ સોડથ ભ્રાતા મૈન્દસ્ય વીર્યવાન્ | ૨॥ સખ્યુઃ સોડપચિતિં કુર્વન્ વાનરો રાષ્ટ્રવિઘ્લવમ્ | પુરગ્રામાકરાન્ ઘોષાનદહદ્ વહ્િમુત્સજન્’ ॥ ૩॥ ક્વચિત્ સ શૈલાનુત્પાટય તૈરદેશાન્ સમચૂર્ણયત્ । આનર્તાન્ સુતરામેવ યત્રાસ્તે મિત્રહા હરિઃ ॥૪॥ ક્વચિત્ સમુદ્રમધ્યસ્થો દોર્ભ્યામુત્લિપ્ય તજજલમ્ | દેશાન્ તાગાયુતપ્રાણો વેલાકૂલાનમજ્જયત્ || ૫॥ આથ્રમાનૃષિમુખ્યાનાં ૨ કૃત્વા ભગ્નવનસ્પતીન્ ! અદ્ષયચકૃત્મૂર્ત્રરગ્નીન્ વૈતાનિકાનૂ ખલઃ | ૬॥ પુરુષાન યોષિતો દંપ્તઃ કમાભૃદદ્રોણીગુહાસુ સઃ | નિક્ષિપ્ય ચાપ્યધાચ્છેલૈઃ પેશસ્કારીવ કીટકમ્ ॥ ૭॥ એવં દ્દેશાન્ વિપ્રકુર્વન્ દૂષયંશ્ચ કુલસ્ત્રિયઃ । શ્રુત્વા સુલલિતં ગૌતં ગિરિં રેવતકં યયૌ ॥૮॥ તત્રાપશ્યદ યદુષતિં રામં પુષ્કરમાલિનમ્ | સુદર્શનીયસર્વાડ લલનાયૂથમધ્યગમ્ ॥૯॥ રાજા પરીક્ષિતે પૂછ્યું — ભગવાન બલરામજી સર્વશક્તિમાન અને સૃષ્ટિ -ક્રલયની સીમાથી ઘર છે, અનંત છે, તેમનું સ્વરૂપ, ગુણ, લીલા વગેરે મન, બુદ્ધિ અને વાણીનો વિષય નથી. તેમની એક-એક લીલા લોકમર્યાદાથી વિલક્ષણ છે, અલૌકિક છે. તેમણે બીજાં જે કોઈ અદ્ભુત કર્મ કયાં હોય, તેમને હું ફરીથી સાંભળવા ઇં છું, | ૧ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! દ્વિવિદ નામનો એક વાનર હતો. તે ભૌમાસુરનો મિત્ર, સુત્રીવતો મંત્રી અને વૈન્દનો શક્તિશાળી ભાઈ હતો. ।| ૨ || જ્યારે તેણે સાંભળ્યું. કે, શ્રીકૃષ્ણે ભૌમાસુરને મારી નાખ્યો, ત્યારે તે ઘોતાના મિત્રના કકમાંથી મુક્ત થવા માટે દેશનો નાશ કરવા તૈયાર થઈ ગયો. તે વાનર મોટાં-મોટાં નગરો, ગામડાં, ખાણો અને આહીરેર્ની વસ્તીઓમાં આગ લગાડીને સળગાવી દેવા માંડ્યો, 1૩ | ક્યારેક તે મોટા મોટા પર્વતોને ઉપાડીને વસ્તી ઉપર નાખી શહેરો-ગામડાઓનો કચ્ચરઘાણ વાળતો અને ખાસ કરીને આવું કામ તે આનર્ત (કાઠિયાવાડ) પ્રદેશમાં જ કરતો હતો. કારણ કે તેના મિત્રને મારલવાળા ભગવાન શ્રીકૃષ્ણ તે જ દેશમાં રહેતા હતા. | ૪ || દ્વિવિદ વાનર દશ હજાર હાથીઓનું બબ ધરાવતો ઇતો. ક્યારેક તે દુષ્ટ સમુદ્રમાં ઊભો રહી હાથ વડે એટલું પાણી ઉછાળતો કે સમુદ્રનકેનારાની વસ્તી ડૂબી જતી. ॥ પ ॥ તે દુષ્ટ તપસ્વી શ્ષિ-મુનિઓના આક્રમોની સુંદર-સુંદર લતા-વનસ્પતતિઓનો દોડી, ઉખાડીને નાશ કરી દેતો અને તેમના યજ્ઞકુંડોમાં ૫ળ- મૂત્ર નાખીને તેમને દૂષિત કરી નાખતો. !| ૬ ॥। જેમ ભૃશ્રી * નામનું કીટ બીજાં કીટ જંતુઓને લઈ જઈને પોતાના ઘરમાં પૂરી દે છે, તેમ આ મદોન્મત્ત વાનર સ્ત્રીઓ અને પુરુષોને લઈ જઈને પર્વતોની ગુફાઓ અને કંદરચાઓમાં નાખી દેતો અને બહારથી મોટી-મોટી શિલાઓ મૂકીને તેમને બંધ કરી દેતો. 1૭ ॥ આ પ્રમાણે તે દેશવાસીઓને હેરાન-પરેશાન તો કરતો જ હતો અને કુળવાન સ્ત્રીઓને દૂષિત પણ કરતો હતો. એક દિવસ તે દુષ્ટ અતિ સુંદર ગીત સાંભળીને રૈવતાચલ પર્વત પર આવ્યો. ॥ ૮ ॥| ત્યાં તેણે જોયું કે, યાદવશ્રેષ્ઠ બલરામજી સુંદર-સુંદર યુવતીઓના વૃન્દમાં બિરાજેલા છે. તેમનું એક-એક અંગ અત્યંત સુંદર અને દર્શનીય છે અને વક્ષઃસ્થળ પર કમળની માળા લટકી રહી છે. | ૯ ॥ ૧, વહિતિના ભૃશમ્ | ર. આશ્ચમાન્મુનિમુખ્યાનાં ! 466. શ્રીમદભાગવત [અ૦૬૮ ગાયત્તં વારુણી પીત્વા મદવિદ્રલલોચનમ્ । વિભ્રાજમાનં વપુષા પ્રભિન્નમિવ’ વારણમ્ ॥ ૧૦॥ દુષ્ટઃ શાખામૃગઃ શાખામારૂઢઃ કમ્પયન્૨ કુમાન્ । ચક્રે કિલકિલાશબ્દમાત્માનં સમ્ાદર્શયન્ ॥ ૧૧॥ તસ્ય ધાષ્ટર્ય કપેવીક્ષ્ય તરુહ્યો જાતિચાપલાઃ | હાસ્યપ્રિયા વિજહસુર્બલદેવપરિગ્રહાઃ || ૧૨॥ તા હેલયામાસ કપિર્ભ્રક્ષેપેઃ સમ્મુખાદિભિઃ । દર્શયન્ સ્વગુદં તાસાં રામસ્ય ચ નિરીક્ષતઃ ॥ ૧૩॥ તં ગ્રાજા પ્રાહરત્ કુદ્ધો બલઃ પ્રહરતાં વરઃ | સ વગ્થઘિત્વા ગ્રાવાણં મદિરાકલશં કપિઃ | ૧૪॥ ગૃહીત્વા હેલયામાસ ધૂર્તસ્તં કોપયન્ હસત્ । નિર્ભિદય કલશં દુષ્ટો વાસાંસ્યાસ્ફાલયદ્ બલમ્ ॥ ૧૫॥ કદર્થીકૃત્ય બલવાન્ વિપ્રચક્રે મદોદ્ધતઃ | તં તસયાવિનયં દંષ્ટ્વા દેશાંશ્વ તદુપકુતાન્ | ૧૬॥ ડુદ્દો મુસલમાદત્ત હલં ચારિજિઘાંસયા | દિવિદોડપિ મહાવીર્યઃ શાલમુલમ્ય પાણિના | ૧૭॥ અભ્યેત્ય તરસા તેન બલં મૂર્ષન્યતાડયત્ । તં તુ સકર્ષણો મૂર્ધ્નિ પતન્તમચલો યથા || ૧૮ પ્રતિજગ્રાહ બલવાન્ સુનન્દેનાહનચ્ચ તમ્ | મુસલાહૃતમસ્તિષ્કો વિરેજે રક્તધારયા || ૧૯॥ શિરિર્મથા યૌરિકયા પ્રહારં નાનુચિન્તયન્ | પુનરત્યં સમુત્થિપ્ય કૃત્વા નિષ્પત્રમોજસા | ર૦॥ તેઓ મધુપાન કરીને મધુર સંગીત ગાઈ રહ્યા હતા. તેમનાં નેત્ર આનંદના ઉન્માદથી વિહ્વળ થઈ રહ્યાં હતાં. તેમનું શરીર એ રીતે શોભી રહ્યું હતું, જાણે મદ-ઝરતો હાથી હોય. || ૧૦ || તે દુષ્ટ વાનર વૃક્ષો ઉપર ચડી જતો અને વૃક્ષોને કંપાવતો, ક્યારેક સ્ત્રીઓની સામે આવીને ક્લિક્લાટ કરતો હતો. || ૧૧ || યુવતી-સ્ત્રીઓ સ્વભાવે ચંચળ અને હાસ્યપ્રિય હોય છે. બલરામજી પાસે બેઠેલી સીઓ તે વાનરનું જંગલીપણું જોઈને હસવા લાગી. || ૧૨ || હવે તે વાનર ભગવાન બલરામજીની સામે જ તે સ્ત્રીઓની અવહેલના કરતો ક્યારેક તેમને પોતાની ગુદા દેખાડતો, ક્યારે ભ્રુકુટિના ઇશારાઓ કરતો, ક્યારેક ગર્જના કરીને મોઢું દેખાડતો વગેરે ચેષ્ટાઓ કરવા લાગ્યો. || ૧૩ || વીરશ્રેષ્ઠ બલરામજી તેની આવી ચેષ્ટાઓ જોઈને ક્રોધિત થઈ ગયા. તેમણે તેને એક પથ્થર માર્યો. પરંતુ દ્વિવિદે તેનાથી પોતાને બચાવી લીધો અને બલરામજીની અવહેલના કરવા લાગ્યો. તે ધૂર્ત વાનરે મદિરાના કળશને તો ફોડી નાંખ્યો, સ્ત્રીઓનાં વસ્ત્રો પણ ફાડી નાંખ્યાં અને હસીને બલરામજીને ઉશ્કેરવા લાગ્યો. | ૧૪-૧૫ || પરીક્ષિત! જ્યારે આ પ્રમાણે બળવાન અને મદોન્મત્ત દ્િવિદ બલરામજીનો ઉપહાસ કરી તેમનો અનાદર કરવા લાગ્યો, ત્યારે તેમણે તેની ઉદ્ધતાઈ જોઈને અને તેના દ્વારા સતાવાયેલા અન્ય દેશોની દુર્દશાનો વિચાર કરીને તે શત્રુને. મારી નાખવાની ઇચ્છાથી ક્રોધ કરીને પોતાનું હળ-મુશળ ઉઠાવ્યું. દ્વિવેદ પણ મહાન બળશાળી હતો. તેણે તેના એક હાથેથી સાગનું એક વૃક્ષ ઉપાડીને બલરામજીના માથા પર માર્યું, તેમે તે વૃ્નને પોતાના ઉપર આવતું જોઈને. સામેથી ઝાલી લીધું અને પોતાના સુનંદ નામના મુશળથી તેના પર પ્રહાર કર્યો. મુશળ વાગતાં જ તેનું માથું ફાટી ગયું અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી. ત્યારે તે જેમ્ પર્વત ગેસથી શોભે તેમ શોભવા લાગ્યો. પરંતુ દ્વિવિદે પોતાનું માથું ફૂટી ગયું તેની પરવા ન કરી. તેણે ક્રોધ કરીને એક બીજું વૃક્ષ ઉખાડ્યું. અને તે ખંખેરીને પાંદડાં વિનાનું કરી નાંખ્યું, અને” પછી તે વૃક્ષનો બલરામજી પર જોરથી પ્રહાર કર્યો. બલરામજીએ તે વૃક્ષના સેંક્ડો ટુકડા કરી દીધા. ત્યાર પછી હિવિદે ફરીથી બીજું વૃક્ષ ફેંકયું, ૧ પ્રમત્તમિવ | ૨. કગ્યમન્ સ્પા ! અ૦૬૮] દસમો સ્કન્ધ 4697 તેનાહનત્ સુસડકુદ્સ્ત બલઃ શતધાચ્છિનત્ | તતોડન્યેન રુષા જથ્ને તં ચાંપે શતધાચ્છિનત્ |! ૨૧॥ એવં યુધ્યન્ ભગવતા ભગ્ને ભનને પુનઃ પુનઃ । આકૃષ્ય સર્વતો વૃક્ષાન્ નિર્તુક્ષમકરોદ્ વનમ્ | ર૨ તતોડમુગ્ચચ્છિલાવર્ષ બલસ્યોપર્યમર્ષિતઃ | તત્ સર્વ ચૂર્ણયામાસ લીલયા મુસલાયુધઃ । ૨૩॥ સ બાહૂ તાલસક્ઠાશૌ મુષ્ટીકૃત્ય કપીશ્વરઃ । વ આસાઘ્ય રોહિણીપુત્રં તાભ્યાં વક્ષસ્યરૂરુજત્ | ર૪॥ યાદવેન્દ્રોડપિ તં દોર્ભ્યા ત્યક્ત્વા મુસલલાડ્ડલે’ । જત્રાવભ્યર્દયત્કુદ્રઃ સોડપતદ્ રુધિર વમન્ | ર૫॥ ચકમ્પે તેન પતતા સટક: સવનસ્પતિઃ | પર્વતઃ કુરુશાર્દૂલ વાયુના નૌરિવામ્ભસિ | ર૬॥ જયશબ્દો નમઃશબ્દઃ સાધુ સાધ્વિતિ ચામ્બરે | સુરસિદ્ધમુનીન્દ્રાણામાસૌત્ કુસુમવર્પિણામ્ ॥ ૨૭॥ એવે નિહત્ય દ્િવિદં જગદવ્યતિકરાવહમ્ | સંસ્તૂયમાનો ભગવાગ્જનેઃ સ્વપુરમાવિશત્ | ર૮) પરંતુ ભગવાન બલરામજીએ તેના પણ સેંકડો ટુકડા કરી નાષ્યા. 11૧૬-૨૧ ।। આ રીતે તે વાનર બલરામજી સાથે યુદ્ધ કરતો રહ્યો. એક પછી બૌજું અને બીજા પછી ત્રીજું એમ વૃક્ષો ઉપાડી-ઉપાડીને તેજને આખું વન વૃક્ષહીન કરી દીધું. 1૨૨ 0 વૃક્ષ ન રહ્યાં ત્યારે તે વધારે કોપાયમાન થયો અને હવે બલરામજી ઉપર મોટી-મોટી શિલાઓની વૃષ્ટિ કરવા લાગ્યો. પરંતુ ભગવાન બલરામજીએ પોતાના મુશળથી તે બધી શિલાઓનો સહજતાથી બુક્કો કરી નાખ્યો. ॥ ૨૩ વટ કાંષેરાજ દ્વિવિદ પોતાના તાડ જેવા લાંબા હાથની મુઠ્ઠીઓ વાળીને બલરામજી તરફ દોડયો. અને બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો, || ૨૪ || હવે યાદવશ્રેષ્ઠ બલરામજીએ હળ-મુશળ બાજુ પર મૂકી દીધાં અને ક્રોધપૂર્વક બન્ને હાથથી તેની હાંસડીમાં પ્રહાર કર્યો.. ત્યારે તે લોહી ઓકતો ધરતી પર પડી ગયો. રપ ॥ પરીક્ષિત! આંધી આવવાથી જેમ પાણીમાં નાવ ડોલવા લાગે છે તે જ પ્રમાણે તેના પડવાથી મોટાં-મોટાં વૃક્ષો અને શિખરો સહિત આખો પર્વત ડોલવા લાગ્યો. ॥ ર૬ ॥ આકાશમાં દેવતાઓ જયજથકાર, સિદ્ધ લોકો “નમો નમઃ” અને મોટા-મોટા ત્દષિ-મુનનિઓ “સાધુ-સાધુ’ના શબ્દઘોષ કરવા લાગ્યા અને બલરામજી પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. | ૨૭ || પરીક્ષિત! દ્વિવિદે જગતમાં મોટો ઉત્પાત પચઃવી મૂક્યો હતો, તેથી ભગવાન બલરામજીએ તેને આ રીતે મારી નાખ્યો અને પછી તેઓ દ્વારકાપુરી પધારી ગયા. તે વખતે બધા નગરજનો ભગવાન બલરામજીની * પ્રશંસા કરતા હતા. 11૨૮ || —ક્— ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ૨ ઉત્તરાર્ધ દ્રિવિદવધો નામ સપ્તષાષ્ટિતમોડધ્યાયઃ ॥ ૬૭ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત દ્વિવિદવધ નામનો સડસઠમો અધ્યાય સમાપ્ત.
હિવિદનો ઉદ્ધાર ચજ્વ/ચ ભૂયોડહં શ્રોતુમિચ્છામિ રામસ્યાકુતકર્મણઃ 1 અનત્તસ્થાપ્રમેયસ્ય યદન્યત્ કૃંતવાન્ પ્રભુઃ ॥ ૧॥ શીટુક ઉચ નરકસ્ય સખા કશ્ચિદ્ દ્રિવિદ
કૌરવો પર બલરામજીનો કોપ અને સામ્બનો વિવાહ શીછુક ઉજાશ દુર્યોધનસુતાં રાજન્ લક્ષ્મણાં સમિતિગ્જયઃ | * સ્વયંવરસ્થામહરત્ સામ્બો જામ્બવતીસુતઃ || ૧| કૌરવાઃ ક Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.