ચુમ્મોતેરમો અધ્યાય ભગવાનની અગ્રપૂજા અને શિશુપાલનો ઉદ્ધાર શીશુક 6વ/ચર એવં યુધિષ્ઠિરો રાજા જરાસન્ધવધં વિભોઃ” । કૃષ્ણસ્ય ચાનુભાવં તં શ્રુત્વા પ્રીતસ્તમબ્રવીત્ ॥ ૧॥ કુશિષ્િર 6૧૨ યે સ્યુસલોક્યગુરવઃ સર્વે લોકમહેશ્વરાઃ | વહત્તિ દુર્લભં લબ્ધ્વા શિરસૈવાનુશાસનમ્ાં ॥ ૨॥ સ ભવાનરવિન્દાક્ષો દીનાનામીશમાનિનામ્ | ધત્તેડનુશાસનં ભૂમંસ્તદત્યન્તવિડમ્બનમ્ | ૩॥ ન હ્યોકસ્યાદ્વિતીયસ્ય બ્રહ્મણઃ પરમાત્મતઃ | કર્મભિર્વધતે તેજો હસતે ચ યથા રવેઃ |૪॥ ન વૈ તેડજિત ભક્તાનાં મમાહમિતિ માધવઃ । ત્વં તવેતિ ચ તાનાધીઃ પશૂનામિવ વૈકૃતાર્ય ॥૫॥ કશુક ઉવાચ ઇત્યુક્ત્વા યશ્ઞિયે કાલે વ્રે યુક્તાન્ સ ત્દત્વિજઃ । કૃષ્ણાનુમોદિતઃ પાર્થો બ્રાહ્મણાન્ બ્રહ્મવાદિનઃ ॥ ૬॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ધર્મરાજ યુધિષ્ઠિર જરાસંધનો વધ અને સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ટાનો અદ્દભુત મહિમા સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા. ૧ ॥ ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું - સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! ત્રિલોકના સ્વામી, બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે લોકપાલો
- બધા જ આપની આશા માટે તત્પર રહે છે અને જો તે મળી જાય તો ઘણી જ શ્રદ્ધાથી તેને શિરોધાર્ય કરે છે. ।। ૨ | હે અનન્ત! અમે લોકો છીએ તો અત્યંત દીન, પરંતુ માનીએ છીએ પોતાને ભૂપતિ અને રાજા, આવી સ્થિતિમાં અમે છીએ તો દંડને પાત્ર, પરંતુ આપ અમારી આજ્ઞા સ્વીકારો છો અને તેનું પાલન કરો છો. સર્વશક્તિમાન કમલનયન ભગવાન માટે આ મનુષ્ય-લીલાનો અભિનયમાત્ર છે. 1૩ ॥ જેમ ઉદય અથવા અસ્તને કારણે સૂર્યના તેજમાં કોઈ અંતર પડતું, નથી, તે જ પ્રમાણે કોઈ પણ પ્રકારનાં કર્મોથી આપનું તેજ ન તો વધે છે અથવા ઘટે છે. કેમકે, આપ એક અદ્વિતીય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. || ૪ !! કોઈનાથી પરાજિત ન થવાવાળા માધવ! “આ ઠું છું અને આ મારું છે તથા આ તું છે અને આ તારું’ - આ પ્રકારની વિકારબુદ્ધિ તો પશુઓમાં હોય છે, જે આપના અનન્ય ભક્તો છે, તેમના ચિત્તમાં આવા પાગલ જેવા વિચારો ક્યારેય આવતા નથી. પછી આપનામાં તો હોય જ કઈ રીતે? (તેથી આપ જે કરી રહ્યા છો તે બધી આપની લીલા છે.) ॥ ૫ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે કહીને ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણની અનુમતિથી યજ્ઞ માટેનો યોગ્ય સમય આવવાથી યજ્ઞકર્મોમાં નિપુણ વેદવાદી બ્રાહ્મણો, :્&ત્વિજો, આચાર્યો વગેરેની વરણી કરી. ૬ | ૧, દશમસ્કન્મે રાજસૂયદિગ્વિજયો ત્રિસપ્તન ! ૨. બાદરાથજિરુવાચ ! ૩. પ્રભોઃ । ૪. ચ | પ. શિરસા મેડનુશાસનમ્ | ૬. વિકિયા | 1 1553] મા૦ ૧૦ 8૦ ( ળ્ડ-2 ) મુઝતતી 45 500 શ્રીદ્ભાગવત [અ૦૭% દૈપાયનો ભરદ્વાજઃ સુમત્તુર્ગીતમોડસિતઃ । વસિષ્ઠશ્ચ્યવનઃ કણ્વો મૈત્રેયઃ કવષસ્તિતઃ | ૭! વિશ્વામિત્રો વામદેવઃ સુમતિર્જૈમિનિઃ ક્રતુઃ | પૈલઃ પરાશરો ગર્ગો વૈશમ્પાયન એવ ચ ॥૮॥ અથર્વા કશ્યપો ધોમ્યો રામો ભાર્ગવ આસુરિઃ । વીતિહોત્રો મધુચ્છન્દા વીરસેનોડકૃતવ્રણઃ ॥ ૯॥ ઉપહૂતાસ્તથા ચાન્યે દ્રોણભીષ્મકૃપાદયઃ | ધૃતરાષ્ટ્ર: સહસુતો વિદુરશ્ર મહામતિઃ | ૧૦॥ બ્રાહ્મણાઃ ક્ષત્રિયા વૈશ્યાઃ શૂદ્રા યશષદિદૅક્ષવઃ | તત્રેયુઃ સર્વરાજાનો રાજ્ઞાં પ્રકૃતયો નૃપ ॥૧૧॥ તતસ્તે દેવયજનં બ્રાહ્મણાઃ સ્વર્ણલાડ્લૈઃ । કૃષ્ટ્વા તત્ર યથામ્નાયં દીક્ષયાગ્ચકિરે નૃપમ્ ॥ ૧૨॥ હૈમાઃ કિલોપકરણા વરુણસ્ય યથા પુરા | ઇન્દ્રાદયો લોકપાલા વિરિઞ્યભવસંયુતાઃ । ૧૩॥ સગણાઃ સિદ્ધગન્ધર્વા વિદ્યાધરમહોરગાઃ | મુતયો યક્ષરક્ષાંસિ ખગકિન્નરચારણાઃ || ૧૪॥ રાજાનશ્ચ સમાહૂતા રાજપત્યશ્ચ સર્વશઃ | રાજસૂર્યં સમીયુઃ સ્મ રાણઃ પાણુસુતસ્ય વૈ ॥ ૧૫॥ શેનિરે કૃષ્કાભક્તસ્ય સૂપપસ્મવિસ્મિતાઃ | અયાજયન્ મહારાજં યાજકા દેવવર્ચસઃ રાજસૂષેન વિધિવત્ પ્રાચેતસમિવામરાઃ | ૧૬॥ સૌત્યેડહન્ધવનીપાલો યાજકાન્ સદસસ્પતીન્ । અપૂજયન્ મહાભાગાન્ યથાવત્ સુસમાહિતઃ | ૧૭॥ 145541 તેમનાં નામ હતાં - શ્રીકૃષ્ણટેપાયન વ્યાસદેવ, ભરદ્વાજ, સુમન્તુ, ગૌતમ, અસિત, વસિષ્ઠ, ચ્ચવવન, કણ્વ, મૈત્રેય, કવષ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિનિ, કરતુ, પૈલ, પરાશર, ગર્ગ, વૈશંપાયન, અથર્વા, કશ્યપ, ધોમ્ય, પરશુરામ, શુકાચાર્ય, આસુરિ, વીતિહોત્ર, મધુચ્છન્દા, વીરસેન અને અડૃતત્રણ. || ૭-૯ || આ સિવાય ધર્મરાજાએ દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર અને તેમના પુત્રો દુર્યાધન વગેરે, મહામતિ વિદુર વગેરૈને પણ બોલાવ્યા. !! ૧૦ | રાજન્| રાજસુયયશ્ઞનાં દર્શન કરવા માટે દેશના બધા રાજાઓ, તેમના મંત્રીઓ તથા કર્મચારીઓ, બ્રાહ્મજ્ઞો, ક્ષત્રિયો, વૈશ્ય, શૂદ્રો - બધા જ આવ્યા હતા. 1૧૧ ॥| ત્યાર પછી ત્ઘત્વિજ બ્રાહ્મણોએ સોનાનાં હળોથી જમીન ખેડીને રાજા યુષિષ્ઠિસને શાસ્ત્રાનુસાર યશ-દીક્ષા આપી. | ૧૨ ॥ પ્રાચીન કાળમાં જેમ વરુશદેવના યજ્ષમાં બધાં જ યજ્ઞપાત્રો સોનાનાં બનાવેલાં હતાં, તે જ પ્રમાણે યુષિષ્ઠિસના યજ્ઞમાં પણ્ર હતાં. પાંડુનંદન મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞનું નિમંત્રણ મળવાથી બ્રહ્માજી, શંકર ભગવાન, ઇન્દ્ર વગેરે લોકપાલો, તેમના ગણો સાથે સિદ્ધ-ગન્યર્વો, વિધ્યાધરો, નાગ, મુનિ, યક્ષ, રાક્ષસ, પક્ષી, કિન્નર, ચારણ, મોટા-મોટા રાજાઓ અને રાણીઓ વગેરે ઉપસ્થિત થયાં. ।। ૧૩-૧૫ ॥| આવેલા તમામ મહાનુભાવોએ આશ્ચર્યરહિત થઈને માની લીધું કે રાજસૂય-યશનું આયોજન યુધિષ્ઠિરજીને માટે યોગ્ય જ છે. કારણ કે, ભગવાન શ્રીકૃષ્ાના ભક્ત માટે આવું આયોજન કરવું એ કોઈ મોટી વાત નથી. તે સમયે દેવતાઓ જેવા તેજસવી શ્રત્વિજોએ ધર્મરાજા યુધિષ્ઠિર પાસે વિધિપૂર્વક રાજસુય-થજ્ઞ કરાવ્યો, કે જેવો પૂર્વકાળમાં દેવતાઓએ વરુજ્ન પાસે કરાવ્યો હતો. | ૧૬ || સોમલતાથી રસ કાઢવાના દિવસે મહારાજ યુધિષ્ઠિરે પોતાના પરમ ભાગ્યવાન ત્ત્વિજો અને યજ્ઞકર્મની ભૂલ-ચૂકનું નિરીક્ષણ કરવાવાળા યિપ્રોનું વિષિપૂર્વક પૂજન કર્યું. 1 ૧૭ ॥ હવે સભાસદો એ વિષય પર વિચાર કરવા લાગ્યા કે અક ૬૪] દસમો સ્કન્ધ 501 સદસ્યાગ્રચાર્હણાર્હ વૈ વિમૃશન્તઃ સભાસદઃ । નાધ્યગચ્છજ્ઞનૈકાન્ત્યાત્ સહદેવસ્તદાડબ્રવીત્ || ૧૮॥ અર્હતિ હ્યચ્યુતઃ શ્રેષ્ઠ્ય ભગવાન્ સાત્વતાં પતિઃ | એષ વૈ દેવતાઃ સર્વા દેશકાલધનાદયઃ | ૧૯॥ યદાત્મકમિદં વિશ્વં ક્રતવશ્ચ યદાત્મકાઃ | અગ્નિરાહુતયો મત્ત્રા સાડખ્યં યોગશ્ચ યત્પરઃ | ર૦॥ એક એવાહિતીયોડસાવૈતદાત્મ્યમિદં જગત્ | આત્મનાડડત્માશ્રયઃ સભ્યાઃ સૃજત્યવતિ હન્ત્યજઃ ॥ ૨૧॥ વિવિધાનીહ કર્માણિ જનયન્ યદવેક્ષયા ઈહતે યદયં સર્વઃ શ્રેયો ધર્માદિલક્ષણમ્ | ૨૨॥ તસ્માત્ કૃષ્ણાય મહતે દીયતાં પરમાર્હણમ્ | એવં ચેત્ સર્વભૂતાનામાત્મનશ્ચાર્હણં ભવેત્ | ૨૩। સર્વભૂતાત્મભૂતાય કૃષ્ણાયાનન્યદર્શિને । દેયં શાન્તાય પૂર્ણાય દત્તસ્યાનન્ત્યમિચ્છતા ।। ૨૪।। ઇંત્યુક્ત્વા સહદેવોડભૂત્તૃષ્ણી કૃષ્ણાનુભાવવિત્ । તચ્છુત્વા તુષ્ટુવુઃ સર્વે સાધુ સાધ્વિતિ સત્તમાઃ | ર૫॥ શ્રુત્વા દ્રિજેરિતં રાજા જ્ઞાત્વા હાર્દ સભાસદામ્ । સમર્હયદ્રષીકેશ પ્રીતઃ પ્રણયવિદ્રલઃ | ર૬॥ તત્પાદાવવનિજ્યાપઃ શિરસા લોકપાવનીઃ । સભાર્યઃ સાનુજામાત્યઃ સકુટુમ્બોડવહન્મુદા ।। ર૭! વાસોભિઃ પીતકૌશેયૈર્ભ્ષણેશ્વ મહાધનૈઃ | અર્હયિત્વાડશ્રુપૂર્ણાક્ષો નાશકત્ સમવેક્ષિતુમ્ ॥ ર૮॥ સદસ્યોમાં અગ્રપૂજા કોની કરવી. જેટલી મતિ, એટલા મત. તેથી સર્વસમ્મતિથી કોઈ નિર્ણય ન થઈ શક્યો. આવી સ્થિતિમાં સહદેવજાએ કહ્યું - ॥ ૧૮ ॥ “યાદવશ્રેષ્ઠ ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ટ્ જ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્રપૂજાને પાત્ર છે; કેમકે, તેઓ જ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશ, કાળ, ધન વગેરે જેટલી પણ વસ્તુઓ છે, તે બધાના રૂપમાં પજ્ટ તેઓ જ છે. ॥ ૧૯ ।। આ સંપૂર્ણ વિશ્વ શ્રીકૃષ્ણનું જ રૂપ છે. સમસ્ત યજ્ઞો પણ શ્રીકૃષ્ણસ્વરૂપ જ છે. ભગવાન શ્રીકૃષ્ણ જ અગ્નિ, આહુતિ અને મન્ત્રોના રૂપે છે. જ્ાનમાર્ગ અને કર્મમાર્ગ - એ બન્ને પણ્ર શ્રીકૃષ્ણપ્રાપ્તિના જ હેતુ છે. ॥ ૨૦ ॥ સભાસદો! હું ક્યાં સુધી વર્ણન કરું, શ્રીકૃષ્ણ એક છે, અદ્વિતીય છે, આ શ્રીકૃષ્ણ જ સર્વ જગતના આત્મા છે. તેઓ પોતે પોતાનામાં જ સ્થિત અને જન્મ, અસ્તિત્વ, વૃદ્ધે વગેરે છ ભાવવિકારોથી રહિત છે. તેઓ પોતાના આત્મસ્વરૂપ સંકલ્પથી જ જગતની રચના, પાલન અને સંહાર કરે છે, || ૨૧ !આ સમસ્ત સંસાર શ્રીકૃષ્ટાના જ અનુગ્રહથી અનેક પ્રકારનાં કર્મોનું અનુષ્ઠાન કરતો રહીને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૃપ પુરુષાર્થો કરે છે. || ૨ ૨ ॥। તેથી સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણની જ અગ્રપૂજા થવી જોઈએ. એમની પૂજા કરવાથી સમસ્ત પ્રાણ્નીઓની તથા આપણી પણ પૂજા થઈ જાય છે. 1૨૩ || જેઓ પોતાના દાન-ધર્મનું અનંત ફળ ઇચ્છે છે, તેમજ્ને સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના અંતરાત્મા, ભેદભાવરહિત, પરમશાંત અને પરિપૂર્ટ ભગવાન શ્રીકૃષ્ણને જ (દાન) આપવું જોઈએ.’ || ર૪ ॥। પરીક્ષિત! સહદેવજી ભગવાનનો મહિમા અને તેમના પ્રભાવને જાણતા હતા. આટલું કહીને તેઓ મૌન થઈ ગયા. તે વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની યજ્સભામાં જેટલા સત્પુરુષો ઉપસ્થિત હતા, , બધાએ એકી અવાજે ‘બરાબર છે, બરાબર છે’ કહીને સહદેવજીની વાતનું સમર્થન કર્યું. । ૨૫ | ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોની આજ્ઞા સાંભળીને તથા સભાસદોનો અભિપ્રાય જાણીને બહુ આનંદપૂર્વક પ્રેમની અધિકતાથી વિહ્વળ થઈને ભગવાન શ્રીકૃષ્ણની અગ્રપૂજા કરી. ॥ ર૬ ॥। પોતાનાં પત્ની, ભાઈઓ, મંત્રીઓ અને કુટુંબીજનો સાથે ધર્મરાજ યુધિષ્ઠિરે ખૂબ જ પ્રેમથી, આનંદથી ભગવાનના ચરણ પખાળ્યા તથા તેમના ચરણોનું લોકપાવન જળ પોતાના મસ્તક પર ચઢાવ્યું. । ર૭ || તેમણે ભગવાનને પીળાં રેશમી વસ્ત્રો અને બહુ કીમતી આભૂષજ્મો અર્પણ કર્યાં. તે સમયે તેમનાં નેત્રો હર્ષનાં અશ્રુબિન્દુથી ભરાઈ જવાને કારણે તેઓ ભગવાનને સારી રીતે જોઈ પણ શકતા ન હતા. || ૨૮ || યજ્ઞસભામાં ઉપસ્થિત બધા લોકો ભગવાન ૧. સાનુજોડવ્યગ્રઃ | [15531 શ્રીમદભાગવત [અ૦ ૭૪ ઇત્થં સભાજિતં વીક્ષ્ય સર્વે પ્રાઝ્જલયો જનાઃ | નમો જથેતિ નેમુસ્તં નિપેતુઃ પુષ્પવૃષ્ટયઃ | ર૯॥ ઇત્થં નિશમ્ય દમઘોષસુતઃ સ્વપીઠા- દુત્થાય કુૃષ્ણગુણવર્ણનજાતમન્યુઃ । ઉત્કષિપ્ય બાહુમિદમાહ સદસ્યમર્ષી સંશ્રાવયન્ ભગવતે પરુષા્યભીતઃ || ૩૦॥ ઈશો દુરત્યયઃ કાલ ઇતિ સત્યવતી શ્રુતિઃ | વૃદ્ધાનામપિ યદ બુદ્ધિર્બાલવાક્યેર્વિભિઘતે ॥ ૩૧॥ યૂર્યપાત્રવિદદાં શ્રેષ્ઠા મા મન્ધ્વં બાલભાષિતમ્ । સદસસ્પતયઃ સર્વે કૃષ્ણો યત્ સમ્મતોડર્હણે || ૩૨॥ તપોવિદાવ્રતધરાન્ જ્ઞાનવિધ્વસ્તકલ્મષાન્ । પરમર્પીન્ બ્રહ્મનિષ્ઠાન્ લોકપાલૈશ્વ પૂજિતાન્ ॥ ૩૩॥ સદસ્પતીનતિકમ્ય ગોપાલઃ કુલપાંસનઃ | યથા કાકઃ પુરોડાશં સપર્યા કથમર્હતિ | ૩૪॥ વર્ણાશ્રમકુલાપેતઃ સર્વધર્મબહિષ્કૃતઃ | સ્વૈરવર્તી ગુયૈરહીનઃ સપર્યા કથમર્હતિ | ૩૫॥ યયાતિનૈષાં હિ કુલં શમ સદ્ધિર્બહિષ્કૃતમ્ | વૃથાપાનરતં શશ્ચત્ સપર્યા કથમર્હતિ | ૩૬॥ બ્રહ્મર્પિસેવિતાન્ દેશાન્ હિત્વૈતેડબ્રહ્મવર્ચસમ્ । સમુદ્ર દુર્ગમાશ્રિત્ય બાધન્તે દસ્યવઃ પ્રજાઃ | ૩૭॥ એવમાદીન્યભદ્રાણિ બભાષે નષ્ટમફલઃ | નોવાચ કિગ્યિદ્ ભગવાન્ યથા સિંહઃ શિવારુતમ્ ॥ ૩૮| શ્રીકૃષ્ણને આ રીતે પુજાયેલા, સત્કારાયેલા જોઈને હાથ. જોડીને “નમો નમઃ । નમો નમઃ | નમોઃ નમઃ | જય-જય’નો ઘોષ કરીને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. તે વખતે આકાશમાંથી પુષ્યોની (સ્વયં) વૃષ્ટિ થઈ, || ૨૯ ॥ પરીક્ષિત! પોતાના આસન પર બેઠેલો શિશુપાલ આ બધું જોઈ - સાંભળી રહ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના ગુજ્ન સાંભળીને તેને કોધ આવ્યો અને તે ઊભો થઈ ગયો. તે ભરી સભામાં હાથ ઊંચા કરીને ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક અને નિર્ભયતાથી ભગવાનને સંભળાવી-સંભળાવીને અત્યંત કઠોર શબ્દો કહેવા લાગ્યો - || ૩૦ | ‘સભાસદો! શ્રુતિઓનું એ. કહેવું સર્વથા (અક્ષરશઃ) સાચું છે કે કાળ એ જ ઈશ્વર છે, લાખ ઉપાયો કરવા છતાં પણ તે પોતાનું કામ કરાવી જ લે છે. આનું પ્રત્યશ પ્રમાણ અમે જોઈ લીધું છે કે અહીં બાળકો અને અજ્ઞાનીઓની વાતોથી મોટા-મોટા વયોવૃદ્ધો અને જ્ઞાનવૃદ્ધોની બુદ્ધિ પ ભ્રમિત થઈ ગઈ છે. |! ૩૧ |) પરંતુ હું માનું છું કે, તમે લોકો અગ્રપૂજાને યોગ્ય પાત્રનો નિર્ણય કરવા પૂરી રીતે સક્ષમ છો. તેથી હે સભાપતિઓ! તમે લોકો યોગ્ય-અયોગ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો, તેથી “કૃષ્ણ જ અગ્રપૂજાને માટે યોગ્ય છે’ એવું બાળક સહદેવનું વચન માનશો નહીં. 1૩૨ || પ્મહીં મોટા-મોટા તપસ્વીઓ, વિદ્વાનો, વ્રતધારીઓ, જાન દ્વારા પોતાનાં સમસ્ત પાપ-તાપોને શાંત કરી દેનારા પરમ જ્ઞાની, પરમત્રદષિ, બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે - જેમની પૂજા મોટા- મોટા લોકપાલો પણ કરે છે. 1૩૩ || યશની ભૂલ-ચૂક બતાવનારા તે સભાપતિઓને છોડીને આ કુળકલંક ગોવાળ, બલા, અગ્રપૂજાનો અધિકારી કઈ રીતે થઈ શકે? શું કાગડો ક્યારેય યજ્ઞના પુરોડાશનો અધિકારી થઈ શકે છે? ॥ ૩૪ ॥ન તેનો કોઈ વર્ણ છે, ન કોઈ આશ્રમ. કુળ પણ તેનું ઊંચું નથી. તે બધા ધર્મોથી બહિષ્કૃત છે. વેદ અને લોકમર્યાદાઓનું, ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર આચરણ કરે છે. તેનામાં કોઈ ગુણ પણ નથી. આવી સ્થિતિમાં આ અગ્રપૂજાને પાત્ર કઈ રીતે. થઈ શકે? ॥। ૩૫ | તમે લોકો જાણો છો કે, રાજા યયાતિએ થદુકુળને શાપ આપ્યો છે. તેથી સત્પુરુષોએ આ વંશનો બહિષ્કાર કરી દીધો છે. તે બધા વ્યર્થ મધુપાનમાં આસક્ત રહે છે. પછી આ અગ્રપૂજાને યોગ્ય કઈ રીતે હોઈ શકે? || ૩૬ || આ બધાએ બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશોનો પરિત્યાગ કરી દીધો અને બ્રહ્મતેજ-રહિત સમુદ્રરૂપી કેલ્લાનો આશ્રય કરીને રહે છે. ત્યાંથી જ્યારે આ લોકો બહાર નીકળે છે, ત્યારે ડાકુઓની જેમ ગ્રજાને સતાવે છે.’ | ૩૭ || પરીક્ષિત! સાચું પૂછો તો શિશુપાલનું તમામ શુભ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી તેણે બીજી પણ ઘણી કડવી વાતો ભગવાન શ્રીકૃષ્ણને સંભળાવી. પરંતુ જેમ સિંહ ક્યારેય શિયાળની બૂમો ૧. સદસ્પતીનતિવ્રજ્ય । 1 15531 અ૦ ૭૪] દસમો સ્કન્ધ 503 ભગવસ્િન્દનં શ્રુત્વા દુઃસહં તત્ સભાંસદઃ | કર્ણો પિધાય નિર્જગ્મુઃ શપન્તશ્ચેદિપં રુષા ॥ ૩૯॥ નિન્દાં ભગવતઃ શ્રૃણ્વંસ્તત્પરસ્ય જનસ્ય વા | તતો નાૈતિ યઃ સોડપિ યાત્યધઃ સુકુતાર્ચ્યુતઃ | ૪૦॥ તતઃ પાણ્ડુસુતાઃ ક્રદ્ધા મત્સ્યકેકયસૃગ્જયાઃ ઉદાયુધાઃ સમુત્તસ્થુઃ શિશુપાલજિઘાંસવઃ* ॥ ૪૧॥ તતક્ષેદ્યસ્ત્વસમ્બ્રાન્તો જગૃહે ખડગચર્મણી | ભર્ત્સયન્ કૃષ્ણપક્ષીયાન્ રાશઃ સદસિ ભારત ॥૪૨॥ તાવદુત્થાય ભગવાન્ સ્વાન્ નિવાર્ય સ્વયં રુષા | શિરઃ ક્ષુરાન્તચક્રેણ જહારાપતતો રિપોઃ 1 ૪૩॥ શબ્દઃ કોલાહલોડપ્યાસીત્ શિશુપાલે હતે મહાન્ | તસ્યાનુયાષિનો ભૂપા દુઠ્વુર્જીવિતૈષિણઃ | ૪૪॥ ચૈઘદેહોત્થિતં જ્યોતિર્વાસુદેવમુપાવિશત્ પશ્યતાં સર્વભૂતાનામુલ્કેવ ભુવિ ખાચ્ચ્યુતા ॥ ૪૫॥ જન્મત્રયાનુગુણિતવૈરસંરબ્ધયા ધિયા। ધ્યાયંસ્તન્મયતાં યાતો ભાવો હિ ભવકારણમ્ |૪૬॥ શ્રત્વિગ્ભ્યઃ સસદસ્યેભ્યો દક્ષિણાં વિપુલામદાત્ | સર્વાન્ સમ્પૂજ્ય વિધિવચ્ચક્રેડવભૃથમેકરાટ્ | ૪૭] સાધયિત્વા કતું રાજ્ઞઃ કૃષ્ણો યોગેશ્વરેશ્વરઃ | ઉવાસ કતિચિન્માસાન્ સુહૃદ્ધિરભિયાચિતઃ ॥૪૮॥ તતોડનુજ્ઞાપ્ય રાજાનમનિચ્છન્તમપીશ્વરઃ | યયૌ સભાર્યઃ સામાત્યઃ સ્વપુરં દેવકીસુતઃ ॥ ૪૯॥ ઉપર ધ્યાન આપતો નથી તે જ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ મૌન રહ્યા, તેમણે શિશુપાલને કોઈ ઉત્તર ન આપ્યો. | ૩૮ ॥પરંતુ સભાસદો માટે ભગવાનની નિન્દા અસહ્ય બની ગઈ. તેમાંથી કેટલાયે પોતાના કાન બંધ કરીને શિશુપાલને ગાળો દેતા બહાર નીકળી ગયા. 1૩૯ || પરીક્ષિત! જે ભગવાનની અથવા ભગવાનના ભક્તોની નિન્દા સાંભળીને ત્યાંથી ચાલ્યો નથી જતો તે પોતાનાં શુભ કર્મોથી ચ્યુત થઈ જાય છે અને તેની અધોગતિ થાય છે. | ૪૦ ॥ પરીક્ષિત! હવે શિશુપાલને મારી નાખવા માટે પાંડવો, મત્સ્ય, કેકય અને સૃગ્જયવંશી રાજાઓ ક્રોધ કરીને હાથમાં હથિયાર ઉઠાવી ઊભા થઈ ગયા. !! ૪૧ ॥। પરંતુ શિશુપાલ એનાથી સ્હેજ પણ ગભરાયો નહીં. તેણે કોઈ પણ પ્રકારનો આગળ-પાછળનો વિચાર કર્યા વિના પોતાની ઢાલ-તલવાર ઉઠાવી લીધી અને તે ભરી સભામાં શ્રીકૃષ્ણના પક્ષપાતી રાજાઓને લલકારવા લાગ્યો, ॥ ૪૨ || તે લોકોને લડતા ઝઘડતા જોઈને ભગવાન શ્રીકૃષ્ટ ઊભા થયા, તેમણે પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા અને સ્વયં કોધ કરીને પોતાના ઉપર દોડીને આવી રહેલા શિશુપાલનું મસ્તક તીક ધારવાળા ચક્રથી કાપી નાંખ્યું. ! ૪૩ || શિશુપાલના મૃત્યુથી ત્યાં ભારે કોલાહલ થયો. તેના અનુયાયી રાજાઓ પોતાના પ્રાણ બચાવવા ત્યાંથી નાસી ગયા. || ૪૪ |! શિશુપાલના દેહમાંથી ઉત્પન્ન થયેલ તેજની જ્યોતિ, જેમ આકાશમાંથી ઉત્પન્ન થયેલ ઉલ્કાવીજળી ભૂમિમાં સમાઈ જાય તેમ ભગવાનમાં સમાઈ ગઈ. !! ૪૫ |! પરીક્ષિત! શિશુપાલના અંતઃકરણમાં લાગલગાટ ત્રણ જન્મોથી વેરભાવમાં અભિવૃદ્ધિ થઈ રહી હતી. અને આ પ્રમાણે વેરભાવથી જ ભગવાનનું ધ્યાન કરતાં-કરતાં તે તન્મય થઈ ગયો — ભગવાનનો પાર્ષદ ’ બની ગયો. સાચું જ છે, મૃત્યુ પછી પ્રાપ્ત થનાર ગતિમાં ભાવ જ કારણ છે. ।। ૪૬ ।। શિશુપાલની સદગતિ થયા પછી ચક્રવર્તી ધર્મરાજા યુધિષ્ઠિરે સદસ્યો અને ત્રત્વિજોને ઘણી દક્ષિણા આપી તથા બધાનો સત્કાર કરીને વિધિ-પૂર્વક યજ્ાંત-સ્નાન - અવભૃથ-સ્નાન કર્યું. 1 ૪૭ ॥ પરીક્ષિત! આ પ્રમાણે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજસુય-યજ્ઞ પૂર્ણ કર્યો અને પોતાના સગાસંબંધીઓ અને સુક્દદોની પ્રાર્થનાથી થોડા મહિના ત્યાં જ રોકાયા. | ૪૮ |! ત્યાર પછી રાજા યુધિષ્ઠિસની ઇચ્છા ન હોવા છતાં પણ સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણે તેમની આજ્ઞા લઈ લીધી અને પોતાની રાણીઓ તથા મંત્રીઓ સાથે. ઇન્દ્રપ્રસ્થથી દ્વારકાપુરી જવા પ્રસ્થાન કર્યું. ॥ ૪૯ ॥ ૧. જિઘાંસયા | 504 શ્રીમદભાગવત [અ૦૯૦૫ વર્ણિતં તદુપાખ્યાનં મયા તે બહુવિસ્તરમ્ | વૈકુશ્ઠવાસિત્ોર્જન્મ વિપ્રશાપાત્ પુનઃ પુતઃ ॥ ૫૦॥ રાજસૂયાવભૃથ્થેન સ્નાતો રાજા યુધિષ્ઠિરઃ બ્રહ્મક્ષત્રસભામધ્યે શુશુભે સુરરાડિવ |૫૧॥ શજ્ઞા સભાજિતાઃ સર્વે સુરમાનવખેચરાઃ | કૃષ્ણં કતું ચ શંસન્તઃ સ્વધામાનિ યયુર્મુદા* ॥ પર | દુર્યોધનમૃતે પાપં કર્લિ કુરુકુલામયમ્ | યોન સેહે શ્રિયં સ્ફીતાં દૃષ્ટ્વા પાણ્ડુસુતસ્ય તામ્ | ૫૩॥ ય ઇદ કીર્તયેદ્ વિષ્ણોઃ કર્મ ચૈઘવધાદિકમ્ । રાજમોક્ષં વિતાનં ચ સર્વપાપૈઃ પ્રમુચ્યતે | ૫૪॥। પરીક્ષિત! હું એ ઉપાખ્યાન તમને વિસ્તારપૂર્વક સંભળાવી ચૂક્યો છું કે વૈકુંઠવાસી જય અને વિજયને સનકાદિ’ ક્ાષિઓના શાપથી વારંવાર જન્મ લેવો પડ્યો હતો. |! ૫૦ |! મહારાજ યુધિષ્ઠિર રાજસ્યનું યશાંત-સ્નાન કરીને બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સભામાં દેવરાજ ઇન્દ્ર જેવા શોભી રહ્યા હતા. [૫૧ ॥ રાજા યુધિષ્ઠિરે દેવતાઓ, મનુષ્યો અને આકાશચારી-કિન્નરો, ગન્ધર્વાનો યથાયોગ્ય સત્કાર કર્યો તથા તેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને રાજસૂય યશની પ્રશંસા કરતા
- કરતા ખૂબ આનંદિત થઈને પોત-પોતાના લોકમાં સિધાવી ગયા. પર || પરીક્ષિત! બધા લોકો સુખી થયા. પરંતુ દુર્યોધન પાંડવોની આ ઉજ્જવળ રાજ્યલક્મીની ઉન્નતિ સહી ન શક્યો. કેમકે, તે સ્વભાવથી જ પાપી, કલહનપ્રેમી, કુરુકુળનો નાશ કરવા માટે એક મહાન રોગ હતો. || ૫૩ || પરીક્ષિત! જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની આ લીલાનું — શિશુપાલ-વધ, જરાસંધ-વધ, બંદી રાજાઓની મુક્તિ અને મજ્ઞ-અનુષ્ઠાનનું કીર્તન કરશે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. ॥૫૪ 1 -્ક્શ્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ શિશુપાલવધોર નામ ચતુઃસપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૪ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત શિશુપાલવધ નામનો ચુમ્મોતેરમો અધ્યાય સમાપ્ત.