Śrīmad Bhāgavatam

કુરુક્ષેત્ર-મિલન

ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બ્યાસીમો અધ્યાય ૬ શુક ઉવાચ૨ અધૈકદા દ્વારવત્યાં વસતો રામકૃષ્ણયોઃ ! સૂર્યોપરાગઃ સુમહાનાસીત્‌ કલ્પક્ષયે યથા ॥૧॥ તં” જ્ઞાત્વા મનુજા રાજન્‌ પુરસ્તાદેવ સર્વતઃ | સમત્તપગ્ચકં ક્ષેત્રં યયુઃ શ્રેયોવિધિત્સયા | ૨ નિક્ષત્રિયાં મહીં કુર્વન્‌ રામઃ શસ્ત્રભૃતાં વરઃ | નૃપાણાં સધિરૌઘેણ યત્ર ચક્રે મહાહ્દાન્‌ 1 ૩॥ ઈજે ચ ભગવાન્‌ રામો યત્રાસ્પૃષ્ટોડપિ કર્મણા | લોકસ્ય ગ્રાહયન્નીશો યથાડન્યોડથાપનુત્તયે ॥ ૪॥। મહત્યાં તીર્થયાત્રાયાં તત્રાગન્‌ ભારતીઃ પ્રજાઃ | વૃષ્ણયશ્ચ તથાડક્રરવસુદેવાહુકાદયઃ | ૫ ભગવાન શ્રીકૃષ્ણ-બલરામ સાથે ગોપ-ગોપીઓનું મિલન શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્થ્ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા. એકવાર પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું. 1૧ | પરીક્ષિત! મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી, તેથી બધા લોકો પોત-પોતાના કલ્યાણ માટે, પુ્ય-પ્રાપ્ત કરવા માટે * સમન્તપગ્ચક-તીર્થ અર્થાત્‌ કુસ્ક્ષેત્રમાં આવ્યા. |-૨ | સમત્તપગ્યક ક્ષેત્ર તે છે જ્યાં શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયડીન કરીને રાજાઓની સુંઘિરધારાથી નવ મોટા-મોટા કુંડ બનાવી દીધા હતા. | ૩ || જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે ગ્રાયશ્ચિત્ત કરે છે, તે જ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોકમર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો. | ૪ || પરીક્ષિત! આ મહાન તોર્થયાત્રાના અવસર પર ભારતવર્ષના બધા મ્રાન્તોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. તેમાં અકર, વસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલ-વૃદ્ધો તથા ગદ, પ્રદ્યુમ્ન, સામ્બ વગેરે અન્ય યાદવો પણ પોત-પોતાના કલ્યાણ ૧. દશમસ્કન્ધે પૃથુકોપાખ્યાનેડટસપ્તતિતમોડધ્યાય- ! ૨. ત્રષિરુવાચ ! ૩. શાત્વા તં ! [ 15533 534 શ્રીમદ્‌ભાંમવત [અ૦ ૮૨ યયુર્ભારત તત્‌ ક્ષેત્ર સ્વમઘં ક્ષપયિષ્ણવઃ | ગદપ્રધુમ્નસામ્બાધાઃ€ સુચન્દ્રશુકસારણૈઃ | ૬॥ આસ્તેડનિરુદ્ધો ચ્ક્ષાયાં કૃતવર્મા ચ યૂથપઃ | તે રથૈર્દવધિષ્લ્યાભેર્હવૈશ્વ તરલપ્લવૈઃ | ૭॥ ગજૈર્નદદ્ધિરભ્રાભૈર્ડુભિર્વિધાધરઘુભિઃ 1 વ્યરોચન્ત મહાતેજાઃ પથિ કાગ્ચનમાલિનઃ | ૮॥ દિવ્યસગ્વસ્ત્રસસાહાઃ કલતૈઃ ખેચરા ઇવ | તત્ર સ્નાત્વા મહાભાગા ઉપોષ્ય સુસમાહિતાઃ ॥ ૯॥| બ્રાદ્મણેભ્યો દદુર્ેનૂર્વાસઃસ્રગરુક્મમાલિનીઃ । રામહ્દેષુ વિધિવત્‌ પુનરાપ્લુત્ય વૃષ્ણવઃ || ૧૦॥ દદુઃ5 સ્વર દિજાગ્રવેભ્યઃ કૃષ્ણે નો ભક્તિરર્ત્વતિ । સ્વયં ચ તદનુજ્ઞાતા વૃષ્ણયઃ કૃષ્ણદેવતાઃ ॥ ૧૧॥ ભુક્ત્યોપવિવિશુઃકામં સ્તિગ્ધચ્છાયાડધ્રિપાડદ્વિષુ | તત્રાગતાંસ્તે દદેશુઃ સુહત્સમ્બન્ધિનો તૃપાન્‌ ॥ ૧૨॥ મત્સ્યોશીનરકૌસલ્યવિદર્ભકુરુસૃગ્જયાન્‌ | કામ્બોજકૈકયાન્‌ મદ્રાન્‌ કુન્તીનાનર્તકેરલાન્‌ ॥ ૧૩॥ અન્યાક્ષૈવાત્મપક્ષીયાન્‌ પરાંશ્વ શતશો નૃપ | નન્દાદીન્‌સુહદો ગોપાન્‌ ગોપીશ્રોત્કણ્ઠિતાશ્ચિરમ્‌ | ૧૪॥ અન્યોન્યસન્દર્શનહર્ષરંહસા પ્રોત્ફુલ્લલદક્તરસરોસુહશ્રિયઃ 1 આશ્લિષ્ય ગાઠં નયનૈઃ સ્રવજ્જલા હૃષ્યત્વચો સ્દ્રગિરો યયુર્ુદમ્‌ ॥ ૧૫॥ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા. પ્રધુમ્નનંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મ - આ બન્ને સુચન્દર, શુક, સારભ વગેરેની સાથે નગરની રહ્યા માટે દ્વારકામાં રહ્યા હતા. થદુવંશીઓ તેજસ્વી તો હતા જ અને ગળામાં સોનાની માળા, દિવ્ય પુષ્ધોના હાર, બહુ કીમતી વસ્ત્રો અને કવચ વગેરેથી સુસજ્જ હોવાને લીધે તે બહુ સુંદર લાગતા હતા. તેઓ તીર્થયાત્રાના માર્ગ પર દેવતાઓના વિમાન જેવા રથ, સમુદ્રની તરંગોની જેમ ચાલનારા ઘોડા, વાદળો જેવા વિશાળકાય અને ગર્જના કરતા હાથી તથા [વેધાધરો જેવા મનુષ્યો દ્વારા ઉપાડાતી પાલખીઓ પર પોતાની પત્નીઓની શાથે એ પ્રમાણે શોભાયમાન થઈ રહ્યા હતા, જાણે સ્વર્ગના દેવતાઓ જે યાત્રા કરી રહ્યા હોય. મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્રચિત્તથી સંયમપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષમાં નિશ્ચિત સમય સુધી ઉપવાસ કર્યો. ॥ ૫-૯ ॥ તેમણે બ્રાહ્મણોને ગૌદાન કર્યું. તે ગાયોને સુંદર વસ્ત્રો, પુષ્પમાળાઓ અને સોનાની સાંકળો પહેસવેલી હતી. ગ્રહણનો મોક થઈ ગષા પછી પરશુરામજીએ બનાવેલા ફંડોમાં યાદ્વોએ વિધિપૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણોને સુંદર-સુંદર પકવાન સાથે ભોજન કરાવ્યું. તેમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અમારી ભક્તિ થાઓ. ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના આદર્શ અને ઇષ્ટદેવ માનવાવાળા યાદવોએ બ્રાહ્મણોની અનુમતિ લઈને પોતે ભોજન કર્યુ [અને પછી ઘટાદાર અને ઠંડો છાયાવાળા વૃક્ષ નીચે પોત-પોતાની ઇચ્છા પ્રમાણે ડેરા નાખીને બેસી ગયા. પરીક્ષિત! વિશ્રામ કર્યા પછી યાદવો ત્યાં આવેલા પોતાના ‘મેત્ર રાજાઓ, મિત્રો અને સંબંધીઓને મળવા ગયા. ।। ૧૦-૧૨ ॥ત્યાં મત્સ્ય, ઉશીનર, કોસલ, વિદર્ભ, કુરુ, સૃગ્જય, કામ્બોજ, કૈકય, મદ્ર, કુસ્તિ, આનર્ત, કેરલ અને બીજા અનેક દેશોના પોતાના પક્ષના તથા શત્રુપક્ષોના સેંક્ડો રાજાઓ આવેલા હતા. પરીક્ષિત! આ ઉપરાંત વ્રજમાંથી યાદવોના પરમ હિતૈષી બંધુ નન્દબાવા વગેરે ગોપો તથા ભગવાનનાં જ દર્શન માટે ચિરકાળથી આતુર ગોપીઓ પણ ત્યાં આવી હતી. યાદવોએ આ બધાને જોયા. ।। ૧૩-૧૪ ॥ પરીક્ષિત! એક-બીજાનાં દર્શન, મિલન અને વાર્તાલાપથી બધાને બહુ આનદ થયો. બધાનાં હદય અને મુખ પ્રસન્નતાથી ખીલી ઊઠ્યાં. (બધા એક-બીજાની ભુજાઓમાં ભરાઈને ફૃદયે લગઃડતા ત્યારે તેમનાં નેત્રોમાં આંસુઓ છલકાતાં હતાં. પ્રેમના આવેગથી તેઓ બોલી શકતા નહીં. આમ એક-બીજાને મળીને બધા જ આનંદ-સાગરમાં ડૂબકી મારવા લાગ્યા. | ૧૫ |! ૧. સ્‍સામ્બાથ ! ૨. દયાન | 1 15531 અ૦૮૨] દસમો સ્કન્ધ 535 સ્ત્રિયશ્ચ સંવીકષ્ય મિથોડતિસૌહૃદ- * પુરુષોની જેમ સ્ત્રીઓ પણ એક-બીજાને જોઈને પ્રેમ સ્મિતામલાપાડ્નદેશોડભિરેભિરે 1 અને આનંદથી તરબોળ થઈ ગઈ. તેઓ અત્યંત મિત્રતા, સ્તનૈઃ સ્તનાન્‌ કુડકુમપકરૂષિતાન્‌ નિહત્ય દોર્ભિઃ પ્રણયાશ્રુલોચનાઃ ॥ ૧૬॥ તતોડભિવાધ તે વૃદ્ધાન્‌ યવિષ્ઠેરભિવાદિતાઃ 1 સ્વાગતં કુશલં પૃષ્ટ્વા ચક્રુઃ કૃષ્ણકથા મિથઃ | ૧૭॥ પૃથા સ્વ તત્પુત્રાન્‌ પિતરાવપિ । ભ્રાતૃપત્નીર્મુકુન્ટં ચ જહી સકથયા શુચઃ ૧૮! હંનયુવાય આર્ય ભ્રાતરહં મન્યે આત્માનમકૃતાશિષમ્‌ | યદવા આપત્સુ મદ્રાર્તા નાનુસ્મરથ પ સત્તમાઃ ॥ ૧૯॥ સુહૃદો જ્ઞાતયઃ પુત્રા ભ્રાતરઃ પિતરાવપિ । નાનુસ્મરન્તિ સ્વજનં યસ્ય દૈવમદક્ષિણમ્‌ | ૨૦॥ વુદેવ ઉશાચ અમ્બ માડસ્માનસૂયેથા દૈવક્રીડનકાન્‌ તરાન્‌ | ઈશસ્ય હિ વશે લોકઃ કુરુતે કાર્યતેડથવા | ૨૧। કંસપ્રતાપિતાઃ સર્વે વયં યાતા દિશં દિશમ્‌ | એતર્હ્ષોવ૨ે પુનઃ સ્થાનં દૈવેનાસાદિતાઃ સ્વસઃ ॥ ર૨॥ શથુક 6વધ્ચ વસુદેવોગ્રસેનાધેર્યદુભિસ્તેડર્ચિતા નૃપાઃ | આસગશ્નચ્યુતસન્દર્શપરમાનન્દનિર્વુતાઃ ॥૨૩॥ મન્દ-મન્દ હાસ્ય, પરમ પવિત્ર ક્ટાક્ષભર્યા અવલોકન સાથે એક-બીજાને આલિંગન આપવા લાગી. આ આલિંગન વખતે કુંકુમના લેપવાળા વક્ષઃસ્થળ સાથે આલિંગન દ્વારા બધા અત્યંત આનંદનો અનુભવ કરતા હતા. તેમનાં નેત્રોમાં ્રેમનાં આંસુ છલકાતાં હતાં. ॥। ૧૬ || ઓછી વયના લોકોએ વડીલ-વૃદ્ધોને પ્રજ્ઞામ કર્યા અને તેમણે પ્રણામનો સ્વીકાર કર્યો. તેઓ એક-બીજાનું સ્વાગત કરીને તથા કુશળ-મંગળ વગેરે પૂછીને પછી શ્રીકૃષ્ણની મધુર લીલાઓ પરસ્પર કહેવા- સાંભળવા લાગ્યા. 1૧૭ || પરીક્ષિત! કુન્તી, વસુદેવ વગેરે પોતાનાં ભાઈ-બહેનો, તેમના પુત્રો, માતા-પિતા, ભત્રીજા અને ભગવાન શ્રીકૃષ્ણને જોઈને તથા તેમની સાથે વાતચીત કરીને પોતાનું બધું દુઃખ ભૂલી ગયાં. 1૧૮ ॥ કુન્તીજીએ વસુદેવજીને કહ્યું - ભાઈ! હું ખરેખર બહુ. મન્દભાગ્યવાળી છું. મારી એક પણ ઇચ્છા પૂરી ન થઈ. તમારા જેવા સત્પુરુષ અને ભાઈ મારી આપત્તિના સમયે ખબર પણ ન લે, આનાથી વધીને દુઃખ બીજું શું હોઈ શકે? 1૧૯ ॥ ભાઈ! વિધાતા જેના વિપરીત થઈ જાય છે તેને પોતાના સ્વજનસંબંધીઓ અને માતા-પિતા, પુત્ર પણ ભૂલી જાય છે, તેમાં તમારો કોઈ દોષ નથી. | ૨૦ | વસુદેવજીએ કહ્યું - બહેન ! અમારા ઉપર દોષારોપણ , ન કરો. અમને અલગ ન માનો. બધા મનુષ્યો દૈવનાં રમકડાં છે. આ સંપૂર્ણ લોક ઈશ્વરના વશમાં રહીને કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે. ॥ ૨૧ | બહેન! કંસ દ્વારા ત્રાસેલા અમે લોકો અનેક દિશાઓમાં ભાગતા ફરતા હતા. હમણાં થોડા જ દિવસ થયા, ઈશ્વરકૃપાથી અમે બધા ફરી પોતાનું સ્થાન મ્રાપ્ત કરી શક્યા છીએ. 1 ર૨ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ત્યાં જેટલા પણ રાજાઓ આવ્યા હતા - વસુદેવ, ઉગ્રસેન વગેરે યાદવોએ તેમનો ખૂબ આદર-સત્કાર કર્યો. તેઓ બધા ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરીને પરમાનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. ॥ ૨૩ ॥ ૧. આનુસ્મરત ! ૨. એતદેવ ! 536. શ્રીમદભાગવત [અ૦૮૨ ભીષ્મો દ્રોણોડમ્િકાપુત્રો ગાન્ધારી સસુતા તથા ! સદારાઃ પાષ્ઠવાઃ કુન્તી સુઝ્જયો વિદુરઃ કુપઃ ॥ ૨૪॥। કુન્તિભોજો વિરાટશ્ચ ભીષ્મકો નગ્નજિન્મહાન્‌ | પુરુજિદ્‌કુપદઃ શલ્યો’ ધૃષ્ટકેતુઃ સકાશિરાટ્‌ ॥ ૨૫॥ દમઘોષો વિશાલાક્ષો મૈથિલો મદ્રકેકયૌ । યુધામન્યુઃ સુશર્મા ચ સસુતા બાહિકાદયઃ ॥ ર૬! રાજાનો યે ચ રાજેન્દ્ર યુધિષ્ઠિરમનુત્રતાઃ | શ્રીનિકેતં વપુઃ શૌરેઃ સસ્ત્રીકં વીક્ષ્ય વિસ્મિતાઃ | ૨૭॥ અઘ તે રામકૃષ્ણાભ્યાં સમ્યક્‌ પ્રામસમર્હણાઃ 1 પ્રશશંસુર્મુદા યુક્તા વૃષ્ણીન્‌ કૃષ્ણપરિગ્રહાન્‌ ॥ ૨૮॥ અહો ભોજપતે યૂયં જન્મભાજો નૃણામિહ | યત્‌ પશ્યથાસકૃત્‌ કૃષ્ણં દુર્દ્શમપિ યોગિનામ્‌ ॥ ર૯॥ યદ વિશ્રુતિઃ શ્રુતિનુતેદમલં પુનાતિ પાદાવનેજનપયશ્ચ વચશ્ચ શાસ્ત્રમ્‌ | ભૂઃ કાલભર્જિતભગાડપિ યદડદ્રિપશ્મ- સ્પર્શોત્થશક્તિરભિવર્ષતિ નોડખિલાર્થાન્‌ | ૩૦॥ તદર્શનસ્પર્શનાનુપથપ્રજલ્પ- શય્યાસનાશનસયૌનસપિણ્ડબન્ધઃ !।! યેષાં ગૃહે નિરથવર્ત્મનિ વર્તતાં વઃ સ્વર્ગાપવર્ગવિરમઃ સ્વયમાસ વિષ્ણુઃ | ૩૧॥ શશુક ઉવાચ નન્દસ્તત્ર યદૂન્‌ પ્રાન્‌ શઞાત્વા કૃષ્ણપુરોગમાન્‌ | તત્રાગમદ્‌ વૃતો ગોપૈરનઃાર્થર્દિદક્ષયા | ૩૨॥ “ “ઉકત! ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન વરગરે,પુત્રોની સાથે ગાંધારી, પત્નીઓ સાથે યુધિષ્ઠિર વગેરે પાંડવો, કુન્તી, સૃગ્જય, વિદુર, કૃપાચાર્ય, કુન્તિભોજ, વિરાટ, ભીષ્મક, મહારાજ નગ્નજિત, પુરુજિત્‌, દુપદ, શલ્ય, મૃષ્ટકેતુ, કાશીનરેશ, દમધોષ, વિશાલાક્ષ, મિથિલાનરેશ, મદ્રનરેશ, કેક્યનરેશ, યુધામન્યુ, સુશર્મા, પોતાના પુત્રો સાથે. બાહ્લીક અને બીજા પણ યુધિષ્ઠિરના અનુયાયી રાજાઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ સુંદર શ્રીનિકેતન વિગ્રહ અને તેમની રાણીઓને જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા. || ૨૪- ૨૭ || હવે તેઓ બલરામજી તથા ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સારી રીતે સમ્માન પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદથી શ્રીકૃષાના સ્વજનો - યાદવોની પ્રશંસા કરવા લાગ્યા. ॥૨૮ | તે લોકોએ ખાસ કરીને ઉગ્રસેનજીને સંબોધિત કરીને કહ્યું - ‘ભોજરાજ ઉગ્રસેનજી! સાચું પૂછો તો આ જગતના મનુષ્યોમાં તમારા લોકોનું જ જીવન સફળ છે, ધન્ય છે! ધન્ય છે! કેમ કે, જે શ્રીકૃષ્ણનાં દર્શન મોટા- મોટા યોગીઓને માટે પણ્ર દુર્લભ છે, તમે લોકો નિત્ય- નિરંતર તેમની સાથે જ રહો છો. || ર૯ ॥ પૈદોએ બહુ આદરપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની કીર્તિનું ગાન કર્યુ છે. તેમનું ચરશ્ઞોદક ગંગાજળ, તેમની વાણી શાસ્ત્ર અને તેમની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે. અરે! કાળના પ્રભાવથી પોતાનું સત્ત્વ (બીજ) ગુમાવી ચૂકેલી આ પૃથ્વી શ્રીકૃષનાં ચરજ્રકમળોનો સ્પર્શ પામીને ઉત્તમ શક્તિ સમ્પાદન કરીને આપશ્ઞા સર્વ મનોરથોને પૂર્ણ કરી રહી છે. 1૩૦ | ઉગ્રસેનજી! તમારા લોકોનો શ્રીકૃષ્ણ સાથે વૈવાહિક અને ગોત્રસંબંધ છે, એટલું જ નહીં, તમે નિરંતર તેમનાં દર્શન અને સ્પર્શ કરતા રહો છો. તેમની સાથે હરો-ફરો છો, વાતો કરો છો, સુઓ-બેસો છો અને ખાઓ-પીઓ છો. આમ તો તમે લોકો ગૃહસ્થ હોઈ અનેક ઝંઝટોમાં વ્યસ્ત રહો છો - કે જે નરકનો માર્ગ છે, પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન મૂર્તિમાનરૂપે નિવાસ કરે છે, જેમનાં દર્શનમાત્રથી સ્વર્ગ અને મોક્ષ સુધીની અભિલાષાઓ પણ્ય રહેતી નથી.’ || ૩૧ || ૯5 શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે નન્દબાવાને એ વાતની ખબર પડી કે, શ્રીકૃષ્ણ વગેરે યાદવો કુસ્ક્ષેત્રમાં આવ્યા છે, ત્યારે તેઓ ગોપોની સાથે સાધન-સામગ્રી ગાડામાં ભરીને પોતાના પ્રિયપુત્ર શ્રીકૃષ્ણ-બલરામ વગેરેનાં દર્શન કરવા માટે કુસુક્ષેત્રમાં આવ્યા. 1૩૨ ॥ ૧, શેબ્યો પૃષ્કોતુથ કાશિરાટ્‌ | ર. યદુથદવત્તિકાદયઃ ! અ૦૮૨] દસમો સ્ક-ધ 537 તં દૃષ્ટ્વા વૃષ્ણયો હૃષ્ટાસ્તન્વઃ પ્રાણમિવોત્થિતાઃ | પરિષસ્વજિરે ગાઢં ચિરદર્શનકાતરાઃ | ૩૩।! વસુદેવઃ પરિષ્વજ્ય સમ્પ્રીતઃ5 પ્રેમવિહ્લઃ । સ્મરન્‌ કંસકૃતાન્‌ ક્લેશાન્‌ પુત્રન્યાસં ચ ગોકુલે || ૩૪॥ કૃષ્ણરામૌ પરિષ્વજ્ય પિતરાવભિવાધ ચ | ન કિગ્ચનોચતુઃ પ્રેમ્ણા સાશ્રુકણ્ઠી કુરૂદ્રહ || ૩૫॥ તાવાત્માસનમારોપ્ય બાહુભ્યાં પરિરભ્ય ચ | યશોદા ચ મહાભાગા સુતો વિજહતુઃ શુચઃ || ૩૬॥ રોહિણી દેવકી ચાથ પરિષ્વજ્ય વ્રજેશ્વરીમ્‌ । સ્મરન્ત્યૌ તત્ૃતાં મૈત્રી બાષ્પકણ્ઠયૌ સમુચતુઃ | ૩૭॥ કા વિસ્મરેત વાં મૈત્રીમનિવૃત્તાં વ્રજેશ્વરિ | ચઅવાષ્યાપ્વૈન્દ્રમૈશ્ચર્ય યસ્યા નેહ પ્રતિક્રિયા ॥ ૩૮॥ એતાવદંષ્ટપિતરૌ યુવયોઃ સ્મ પિત્રોઃ સમ્પ્રીણનાભ્યુદયપોષણપાલનાનિ । પ્રાપ્યોષતુર્ભવતિ પક્ષ્મ હ યદ્રદક્ષ્ણો- ન્યેસ્તાવકુત્ર ચ ભયો ન સતાં પરઃ સ્વઃ | ૩૯॥ કશુક ઉવાચ ગોપ્યશ્ચ કૃષ્ણમુપલભ્ય ચિરાદભીષ્ટં યત્યેક્ષણે દંશિષુ પક્ષ્મકૃતં શપન્તિ | નંદ વગેરે ગોપોને જોઈને બધા જ યાદવોને બહુ જ આનંદ થયો. તેઓ એ રીતે ઊભા થઈ ગયા, જાણે મડદામાં પ્રાણ આવી ગયા હોય. તે લોકો એક-બીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા. તેથી એક-બીજાને ખૂબ હદયના ભાવથી આલિંગન કરતા રહ્યા. ॥ ૩૩ ॥ વસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદવિહ્વળ થઈને નંદજીને હૃદયે લગાડી દીધા. [તેમને એક-એક કરીને બધી વાતો યાદ આવી - કંસ કઈ રીતે તેમને સતાવતો હતો અને કઈ રીતે તેમણે પોતાના પુત્રને ગોકુલ લઈ જઈને નંદજીને ધેર મૂકી દીધો હતો. |! ૩૪ | ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી માતા યશોદા અને પિતા નંદજીને દંડવત્‌ કરીને ભેટી પડ્યા. આ અવસરે બન્ને કુમારોનાં નેત્રોમાંથી અશ્ચુ વહેવા લાગ્યાં, કંઠ ભરાઈ આવ્યો, વાણી ગદગદ થઈ ગઈ, કાંઈ પણ બોલી ન શક્યા. ॥ ૩૫ ॥ મહાભાગ્યશાળી યશોદાજી અને નંદબાવાએ બન્ને પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને ભુજાઓથી તેમને ગાઢ આલિંગન કર્યું 1એમના ૬ૃદયમાં ઘણા વખતથી ન મળવાનું જે દુઃખ હતું, બધું શાંત થઈ ગયું. ।। ૩૬ || રોહિણી અને દેવકીજી વ્રજેશ્વરી યશોદાજીને પ્રેમથી ભેટી પડ્યાં. યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો, તેનું સ્મરણ કરીને બન્નેનું ગળું ભરાઈ આવ્યું. તેઓ યશોદાજીને કહેવા લાગ્યાં - ॥ ૩૭ |! ‘યશોદારાણી! તમે અને વ્રજેશ્વર નંદજીએ અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે, તે ક્યારેય ભૂલી શકાય તેવો નથી, તેનો બદલો ઇન્દ્રનું એશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. નંદરાણીજી! એવું કોણ કૃતધ્ન છે, જે આપના આ ઉપકારને ભૂલી જાય? !| ૩૮ || દેવી! જ્યારે બલરામ અને શ્રીકૃષ્ણે પોતાનાં મા-બાપને જોયાં પણ ન હતાં અને વસુદેવજીએ અનામતરૂપે આ બન્નેને તમારા બન્નેની પાસે * મૂકી દીધા હતા, ત્યારે તમે બન્નેએ આ બેઉનું એ રીતે રક્ષણ કર્યું જેમ પાંપણો બન્ને આંખોનું રક્ષણ કરે છે.(તમે જ આ લોકોનું લાલન-પાલન કરી મોટા કર્યા, તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવો કર્યા. સાચું પૂછો તો આ બન્નેનાં મા- બાપ તમે જ છો. તમારી દેખરેખમાં જ આ લોકોને કોઈ પ્રકારની ઊની આંચ પણ આવી નહીં. આ બન્ને હમેશાં નિર્ભયતાથી રહ્યા. ખરેખર! સજ્જનો માટે કોઈ પરાયું હોતું, નથી. નંદરાણીજી! ખરેખર તમે લોકો પરમ સંત છો. || ૩૯ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! હું કહી ચૂક્યો છું કે, ગોપીઓના પરમ પ્રિયતમ, જીવનસર્વસ્વ શ્રીકૃષ્ણ જ હતા. જ્યારે શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં તેમની પાંપણો બંધ થઈ જતી, ત્યારે તે પાંપણો બનાવનારાને ભાંડતી. તે જ પ્રેમમૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસો પછી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન ૧. ગ્રતીતઃ | ર. અપિ પ્રાખનદરમૈશ્ર્ય ! ૩, ગ્&પિરુવાચ । 538 શ્રીમદભાગવત [અ૦૮૨ દૃગ્મિર્દદીકૃતમલં પરિરભ્ય સર્વા- સ્તદ્ધાવમાપુરપિ નિત્યયુજાં દુરાપમ્‌ ॥ ૪૦॥ ભગવાંસ્તાસ્તથાભૂતા વિવિક્ત ઉપસડ્યતઃ | આશ્લિષ્યાનામયં પૃષ્ટ્વા પ્રહસન્િદમબ્રવીત્‌ ॥ ૪૧॥ અપિ સ્મરથ નઃ સખ્યઃ સ્વાનામર્થચિકીર્ષયા | ગતાંશ્ચિરાિતાગ્છત્રુપક્ષક્ષપણચેતસઃ ॥૪૨॥ અપ્યવધ્યાયઘાસ્માન્‌ સ્વિદકૃતક્ષાવિશડ્યા | નૂનં ભૂતાનિ ભગવાન્‌ યુનક્તિ વિથુનક્તિ ચ | ૪૩॥ વાયુર્યથા ઘનાનીકં તૃણ તૂલં રજાંસિ ચ । સંયોજ્યાક્ષિપતે ભૂયસ્તથા ભૂતાનિ ભૂતકૃત્‌ ॥ ૪૪॥ મિ ભક્તિર્હિ ભૂતાનામમૃતત્વાય કલ્પતે | દિષ્ટ્યા યદાસીન્મત્સ્નેહો ભવતીનાં મદાપનઃ | ૪૫॥ અર્હં હિ સર્વભૂતાનામાદિરન્તોડન્તરં બહિઃ | ભૌતિકાનાં યથા ખં વાર્ભ્ર્વાયુજર્યોતિરક્રનાઃ | ૪૬॥। એવં હ્યોતાનિ ભૂતાનિ ભૂતેષ્વાત્માડડત્મના તતઃ । ઉભય મય્યથ પરે પશ્યતાભાતમક્ષરે 1૪૭ કીંશુક ઉશાચ’ અધ્યાત્મશિક્ષયા ગોપ્ય એવં કૃષ્ણેન શિક્ષિતાઃ । તદનુસ્મરણધ્વસ્તજીવકોશાસ્તમધ્યગન્‌ 1૪૮॥ ’ થયાં.તેમના મનમાં આ માટે કેટલી લાલસા હતી, તેનું અનુમાન થઈ શકે એમ નથી. તેમણે નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને હૃદયમાં લઈ જઈને ગાઢ આલિંગન કર્યું અને મનમાં જઆલિંગન કરતાં તલ્લીન થઈ ગઈ. પરીક્ષિત! કયાં સુધી કહું! તે એવા ભાવને પ્રાપ્ત થઈ ગઈ, જે નિત્ય-નિરંતર અભ્યાસ કરનારા યોગીઓને માટે પજ્ન અત્યંત દુર્લભ છે. || ૪૦ જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને જોયું કે, ગોપીઓ મારી સાથે તાદાત્મ્યભાવે એક થઈ રહી છે, ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા, તેમને કદયે લગાડી અને કુશળ-મંગળ પૂછીને મંદ સ્મિતપૂર્વક કહેવા લાગ્યા-11૪૧ 1 ‘સખીઓ! અમે બંધુજનોનાં કામ કરવા માટે વ્રજથી બહાર નીકળી આવ્યા અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવામાં રોકાઈ ગયા. થણ્રા દિવસ વીતી ગયા, શું તમે ક્યારેય અમને યાદ કરો છો? | ૪૨ ॥ મારી પ્રિય ગોપીઓ! ક્યાંક તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું અકૃતજ્ છું અને એવું સમજીને તમે લોકોએ અમારા પર ખોટું લગાડ્યું હોય? ખરેખર! ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે. || ૪૩ | જેમ વાયુ વાદળોના સમૂહોને, ઘાસને, રૂને અને ધૂળના કણોને એક-બીજા સાથે જોડીને વિખૂટાં કરે છે તેમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એક-બીજા સાથે જોડીને વિખૂટાં પાડે છે. ॥ ૪૪ ॥ સખીઓ! એ મોટા સૌભાગ્મની વાત છે કે, તમને બધાને મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, જે મારી જ પ્રાપ્તિ કરાવનારો છે. કેમકે, મારા પ્રતિ કરેલી પ્રેમ-ભક્તિ પ્રાલ્રીઓને અમૃતત્વ (પરમાનંદ-ધામ) પ્રદાન કરાવવા સમર્થ છે. ॥ ૪૫ ॥ પ્રિય ગોપીઓ! જેમ ઘટ, પટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થો છે, તેના આદિ, મધ્ય અને અંતમાં, બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ જ ઓતપ્રોત થઈ રહ્યું છે, તે જ પ્રમાણે જેટલા પન પદાર્થો છે, તેમના આદિ, અંત અને મધ્યમાં અંદર અને બહાર હું જ છું. ॥ ૪૬ !! એ જ પ્રમાણે બધા પ્રાણીઓનાં શરીરમાં આ જ પાંચ ભૂત કારશરૂપે સ્થિત રહેલા છે અને આત્મા ભોક્તારૂપે અથવા જીવરૂપે રહેલો છે. પરંતુ હું આ બન્નેથી પર અવિનાશી સત્ય છું. આ બન્નેય મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે, તમે એવો અનુભવ કરો. | ૪૭ |! શ્રીશુકદેવજી કહે છે -પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને અધ્યાત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તે જ ઉપદેશના વારંવાર સ્મરબ્રથી ગોપીઓનો જીવભાવ (લિંગ શરીર) નષ્ટ થઈ ગયો અને તેઓ ભગવાન સાથે એકાકાર બની ગઈ,ભગવાનનેજસદા-સર્વદાને માટેપ્રાપ્તથઈ ગઈ. ।। ૪૮ || ૧. જામિરુવાચ | અ૦૮૩] દસમો સ્કન્ધ 539 આહુક્ચ તે નલિનનાભ પદારવિન્દં યોગેશ્ચરેર્હદિ વિચિન્ત્યમગાધબોધૈઃ । સંસારકૂપપતિતોત્તરણાવલમ્બં ગેહગ્જુષામપિ મનસ્યુદિયાત્‌ સદા નઃ ॥૪૯॥ તેમણે કહ્યું-હેકમલનાભ! અગાધશાનવાળા યોગેશ્વરો પોતાના હૃદયકમળમાં આપના ચરણકમળનું ચિંતન કરતા રહે છે. જે લોકો ભવકૂપમાં પડેલા છે, તેમને તેમાંથી કાઢવા માટે આપનાં ચરણકમળ જ એકમાત્ર અવલંબન છે. પ્રભુ! આપ એવી કૃષા કરો કે આપનાં તે ચરણકમળ, ઘર-ગૃહસ્થીનું કામ કરતાં રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહે, અમે એક ક્ષણ માટે તેમને ન ભૂલીએ. || ૪૯ ॥ —ક— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધ વૃષ્ણિગોપસ%મો નામ દ્રયશીતિતમોડધ્યાયઃ | ૮૨ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત વૃષ્શિગોપસંગમ નામનો બ્યાસીમો અધ્યાય સમાપ્ત