ચોર્યાસીમો અધ્યાય વસુદેવજીનો યજ્ઞોત્સવ કશુક ઉવત્ચ શ્રુત્વા પૃથા સુબલપુત્ર્યથ યાશસેની માધવ્યથ ક્ષિતિપપત્ન્ય ઉત સ્વગોષ્યઃ શ્રૌશુકદેવજી કહે છે - પરીક્ષિત! સર્વાત્મા ભક્તભયહારી ભગવાન શ્રીકૃષ્ણને માટે તેમની પત્નીઓનો કેટલો પ્રેમ છે એ વાત કુન્તી, ગાન્ધારી, દ્રૌપદી, સુભદ્રા, બીજી રાજરાણીઓ અને ભગવાનના પ્રિય ગોપીજનોએ ૧. રર્ભમરર્ટિરદવાજિભિઃ । ર. વદાપ્તકામઃ ! ૩. પ્રાચીન પ્રતમાં “ઉત્તરાર્ષ’ નથી.. અ૦ ૮૪] દસમો સ્કન્ધ કક કૃષ્ણેડખિલાત્મનિ હરૈ પ્રણયાનુબન્ધં સર્વા. વિસિસ્મ્યુરલમશ્રુકલાકુલાક્્ઃ || ૧॥ ઇતિ સમ્ભાષણમાણાસુ’ સ્ત્રીભિઃ સ્ત્રીષુ નૃભિર્નુષુ ! આયયુર્ધુનયસ્તત્ર કૃષ્ણરામદિદૅક્ષયા | ૨॥ દૈપાયતો તારદશ્ચ ચ્યવનો દેવલોડસિતઃ | વિશ્વામિત્રઃ શતાનન્દો ભરદ્વાજોડથ ગૌતમઃ ॥ ૩॥ શમઃ સશિષ્યો ભગવાન્ વસિષ્ઠો ગાલવો ભૃગુઃ | પુલસ્ત્યઃ કશ્યપોડત્રિશ્ચ માર્કણેયો બૃહસ્પતિઃ ॥ ૪॥ હિતસ્ત્રિતશ્ષેકતશ્ષ બ્રહ્મપુત્રાસ્તથાદ્રિરાઃ | અગસ્ત્યો યાશવલ્ક્યશ્ષ વામદેવાદયોડપરે૨ ॥૫॥ તાન્ દૅષ્ટ્વા સહસોત્થાય પ્રાગાસીના નૃપાદયઃ | પાણ્ડવાઃ કૃષ્ણરામૌ ચ પ્રણેમુર્વિશ્વવન્દિતાન્ ॥ ૬ તાનાનર્ચુર્યથા સર્વે સહરામોડચ્યુતોડર્ચયત્ | સ્વાગતાસનપાધાર્થ્યમાલ્યધૂપાનુલેપનૈઃ_ ॥૭॥ ઉવાચ સુખમાસીનાન્ ભગવાન્ ધર્મગુપ્તનુઃ । સદસસ્તસ્ય મહતો યતવાચોડનુશ્રણ્વતઃ ॥ ૮॥ કભગવાનુવાચ અહો વયં જન્મભૃતો લબ્ધં કાત્સ્ન્યેનં તત્ફલમ્ । દેવાનામપિ દુપ્પ્રાપં યદ યોગેશ્વરદર્શનમ્ ॥ ૯॥ કિં સ્વલ્પતપસાં ૃણામર્ચાયાં દેવચક્ષુષામ્ | દર્શનસ્પર્શનપ્રશ્નપ્રહ્મપાદાર્ચનાદિકમ્ 1૧૦॥ ૧. કમાણાભિઃ | ૨. વામદેવાદયો નૃપ | પણ સાંભળી. બધાં જ તેમનો આ અલૌકિક પ્રેમ જોઈને અત્યંત મુગ્ધ અને વિસ્મિત થઈ ગયાં. બધાંના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાઈ ગયાં. 11૧ || આ પ્રમાણે જે સમયે સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અને પુરુષો સાથે પુરુષો વાતચીત કરી રહ્યા હતા, તે સમયે અનેક ત્રધષિ-મુનિઓ ભગવાન શ્રીકૃષ્ણ-બલરામનાં દર્શન કરવા માટે ત્યાં આવ્યા, | ર ॥ તેમાં મુખ્ય શ્રીકૃષ્ણહ્ૅપાયન વ્યાસ, દેવર્ષિ નારદ, અવન, દેવલ, અસિત, વિશ્વામિત્ર, શતાનંદ, ભરદ્વાજ, ગૌતમ પોતાના શિષ્યો સાથે પરશુરામજી, વસિષ્ઠ, ગાલવ, ભૃગુ, પુલસ્ત્ય, કશ્યપ, અત્રિ, માર્કડેય, બૃહસ્પતિ, હિત, ત્રિત, એક્ત, સનક, સનન્દન, સનાતન, સનત્કુમાર, અદ્રિરા, અગસ્ત્ય, યાજ્વલ્ક્ય અને વામદેવ વગેરે હતા. || ૩-૫ | ત્દષેઓને જોઈને પહેલેથી બેઠેલા રાજાઓ, યુધિષ્ઠિર સહિત પાંડવો, ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી એકદમ ઊભા થઈ ગયા અને બધાએ તે વિશ્વવન્દિત ત્રદપિઓને પ્રણામ કર્યા. | ૬ ॥ ત્યાર પછી સ્વાગત, આસન, પાધ, અર્થ, પુષ્પમાળા, ધૂપ અને ચન્દન વગેરેથી બધા ચજાઓએ તથા બલરામજી સાથે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે તે બધા ત્રદાધેઓની વિધિપૂર્વક પૂજા કરી, || ૭ || જ્યારે બષા ત્દષિઓ આરામથી બેસી ગયા ત્યારે ધર્મરક્ષા માટે પૃથ્વી પર પધારેલા ભગવાન શ્રીકૃષ્ણે તેમને કહ્યું, તે સમયે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમુદાય ભગવાનનું વચનામૃત સાંભળી રહ્યો હતો. || ૮ |! ુ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - ધન્ય છે! અમારા લોકોનું. જીવન સફળ થઈ ગયું, આજે જન્મ લેવાનું અમને પુરેપૂરું ફળ મળી ગયું. કેમકે, જે યોગેશ્વરોનાં દર્શન મોટા-મોટા દેવતાઓ માટે પણ દુર્લભ છે, તેમનાં દર્શન અમને થયાં છે. ॥૯ | જેઓ બહુ તપસ્વી નથી અને જે લોકો પોતાના ઇષ્ટદેવને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં ત જોતાં માત્ર પ્રતિમાઓમાં જ તેમનાં દર્શન કરે છે, તેમને આપ લોકોનાં દર્શન, સ્પર્શ, કુશળ-પ્રશ્ન, પ્રણામ અને પાદપૂજન વગેરેનો સુઅવસર ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? ૧૦ ॥ 546 શ્રીમદભાગવત [અ૦૮૪ ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયાઃ ! તે પુનન્ત્યુરકાલેન દર્શનાદેવ સાધવઃ || ૧૧॥ નાગ્નિર્ન સૂર્યો ત ચ ચન્દ્રતારકા ન ભૂર્જલં ખં શ્રસનોડથ વાડ્મનઃ | ઉપાસિતા ભેદકૃતો હરત્ત્યથં વિપશ્ચિતો ઇનત્તિ મુઠૂર્તસેવયા | ૧૨॥ યસ્યાત્મબુદ્ધિઃ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ | ચત્તીર્થબુદ્વિઃ સલિલે ન કર્હિચિ- જજનેષ્વભિજ્ેષુ સ એવ ગોખરઃ ॥1૧૩॥ કઇક ઉવાચ નિશમ્યેત્યું ભગવતઃ કુષ્ણસ્યાકુણ્ઠમેધસઃ ! વચો દુરન્વયં વિપ્રાસ્તૃપ્ણીમાસન્ ભ્રમદ્ધિયઃ || ૧૪॥ ચિરં વિપ્રશ્ય મુનય ઈશ્વરસ્થેશિતવ્યતામ્ જનસહગ્રહ ઈત્યૂચુઃ સ્મયન્તસ્તં* જગદ્દગુરુમ્ ॥ ૧૫॥ કુનમ ઊચુઃ યન્માયયા તત્ત્વવિદુત્તમા વયં વિમોહિતા વિશ્વસૃજામધીશ્ચરાઃ | મદીશિતવ્યાયતિ ગૂઢ ઈહયા અહો વિચિત્ર ભગવદ્રિચેષ્ટિતમ્ | ૧૬] અનીહં એતદ્ બહુધૈક આત્મના સુજત્યવત્યત્તિ ન બધ્યતે યથા | ભૌમૈર્હિ ભૂમિર્બહુનામરૃપિણી અહો વિભૂમ્નશ્ચરિતં વિડમ્બનમ્ | ૧૭॥ માત્ર જળવાળાં તીર્થો જ તીર્થ નથી કહેવાતાં અને માત્ર માટી-પથ્થરની પ્રતિમાઓ જ દેવતા તથી હોતી, બલકે સંતો જ વાસ્તવમાં તીર્થ અને દેવતા છે. કેમકે, તીર્થ અને પ્રતિમાની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે, ત્યારે તે પવિત્ર કરે છે, પરંતુ સંત-પુરુષો તો દર્શનમાત્રથી કૃતાર્થ કરી દે છે. || ૧૧ અગ્નિ, સુર્ય, ચન્દ્રમા, તારા, પૃથ્વી, જલ, આકાશ, વાયુ,વાણી અને મનના અપિષ્ઠાતૃ-દેવતા ઉપાસના કરવા છતાં પણ પાપનો સંપૂર્ણ નાશ કરી શકતા નથી. કારણ કે, તેમની ઉપાસનાથી ભેદ-બુદ્ધિનો નાશ થતો નથી, તે તો વિશેષરૂપે વધે છે. પરંતુ જો ઘડી બે ઘડી પલ્ર જ્ઞાની મહાપુરુષોની સેવા કરવામાં આવે તો તેઓ સંપૂર્ણ પાપ-તાપોનો નાશ કરી દે છે; કેમકે, તેઓ ભેદબુદ્ધિના વિનાશક છે. | ૧૨ || મહાત્માઓ અનેસભાસદો!જે મનુષ્ય વાત, પિત્ત અને કફ એત્રજ્ ધાતુઓથી બનેલા આ શવતુલ્ય શરીરને જ આત્મા, પોતાને “હું’, પત્ની- પુત્ર વગેરેને જ પોતાનાં અને માટી, પથ્થર, લાકડા વગેરેના પાર્થિવ વિકારોને જ ઇષ્ટદેવ માને છે તથા જે જ્ઞાની મહાપુરુષોને ન માનતાં માત્ર જળને તીર્થ માને છે, તે મનુષ્ય હોવા છતાં પણ પશુઓમાં પણ નિમ્ન શ્રેણિના છે. || ૧૩ || સપ શ્રૌશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ટર અખંડ શાનસશ્યન્ન છે. તેમનું આ અકળ (ગૂઢ) ભાષણ સાંભળીને બધા જ :દષિમુનિઓની બુદ્ધિ ભ્રમિત થઈ જવાથી ચુપ જ રહ્યા. તેમની બુદ્ધિ ચકરાવામાં પડી ગઈ, તે સમજી ન શક્યા કે ભગવાન શું કહી રહ્યા છે. || ૧૪ ॥। તેમણે બહુ વિચાર કરીને એવો નિશ્ચય કર્યો કે, ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ જે આ પ્રમાજ્ને સામાન્ય, કર્મ-પરતંત્ર જીવની જેમ વ્યવહાર કરી રહ્યા છે - એ માત્ર લોક્સંગ્રહ માટે જ છે. એવું, સમજીને તેઓ હસતાં હસતાં જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા. ॥ ૧૫ ॥ ન્્ એ કહ્યું - ભગવન્! આપની માયાથી પ્રજાપતિઓના અધીશ્વર મરીચિ વગેરે તથા મોટા-મોટા તત્તજ્ઞાની એવા અમે લોકો મોહિત થઈ રહ્યા છીએ. આપ સ્વયં ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યના જેવી ચેષ્ટાઓથી પોતાને છુપાવી રાખીને જીવની જેમ આચરણ કરો છો. ભગવન્! ખરેખર આપની લીલા અત્યંત વિચિત્ર છે — પરમ આ્ચર્યમયી છે. ॥ ૧૬ ।દુજેમ પૃથ્વી પોતાના વિકારો - વૃક્ષ, પથ્થર, ઘડો વગેરે દ્વારા ઘન્નાં નામ-રૂપ ગ્રહણ કરે છે, વાસ્તવમાં તે એક જ છે, તે જ પ્રમાણે આપ એક જ છો અને ક્રિયારહેત હોવા છતાં પણ અનેક રૂપ ધારણ કરી લો છો અને સ્વયં પોતાના દ્વારા જ આ જગતની રચના, રક્ષા અને સંહાર કરો છો. પણ આ બધું કરતાં હોવા છતાં પણ એ કર્મોથી લેપાતા નથી. જે સજાતીય, વિજાતીય અને સ્વગત- ભેદશૂન્ય એકરસ અનંત છે, તેનું આ ચરિત્ર લીલામાત્ર તથી તો બીજું શું છે? ધન્ય છે આપની આ લીલા ||૧૭ || ૧. સ્મરનતસ્તં ! અ૦ ૮૪] દસમો સ્કન્ધ 547 અથાપિ કાલે સ્વજનાભિગુપ્તયે * બિભર્ષિ સત્ત્વ ખલનિગ્રહાય ચ | સ્વલીલયા વેદપથં સનાતન વર્ણાશ્રમાત્મા પુરુષઃ પરો ભવાન્ 1૧૮ બ્રહ્મ તે હૃદયં શુક્લં તપઃસ્વાધ્યાયસંયમૈઃ યત્રોપલબ્ધં સદ્ વ્યક્તમવ્યક્તં ચ તતઃ પરમ્ ॥ ૧૯॥ તસ્માદ્ બ્રહ્મકુલં બ્રહ્મન્ શાસ્ત્રયોનેસ્ત્વમાત્મનઃ | સભાજયસિ સદ્ધામ’ તદ્ બ્રહ્મણ્યાગ્રણીર્ભવાન્ | ૨૦॥ અધ નો જન્મસાફલ્યં વિધાયાસ્તપસો દૅશઃ | ત્વયા સડ્ઞમ્ય સદ્ગત્યા યદન્તઃ શ્રેયસાં પરઃ ।। ૨૧॥ નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયાકુણ્ઠમેધસે | સ્વયોગમાયયાચ્છજ્ઞમહિમ્ને પરમાત્મને ॥ ૨૨॥ ન યં વિદન્ત્યમી ભૂપા એકારામાશ્ચ વૃષ્ણયઃ । માયાજવનિકાચ્છજ્ઞમાત્માનં કાલમીશ્વરમ્ ॥ ૨૩॥ યથા શયાનઃ પુરુષ આત્માનં ગુણતત્તવદક્ | નામમાત્રેન્દ્રિયાભાતં ત વેદ રહિતં પરમ્ | ર૪॥ એવં ત્વા નામમાત્રેષુ વિષધેષ્વિન્દ્રિયેહયા | માયયા વિભ્રમચ્ચિત્તો ન વેદ સ્મૃત્યુપપ્લવાત્ | ર૫॥। તસ્યાદ્ય તે દદેશિમાડદ્રિમઘોથમર્ષ- તીર્થાસ્પદં હૃદિ કૃતં સુવિપક્વયોડૈઃ । ઉત્સિક્તભક્ત્યુપડતાશયજીવકોશા આપુર્ભવદ્ગતિમથોડનુગૃહાણ ભક્તાન્ | ૨૬॥ ભગવન્!જોકે આપ પ્રકૃતિથી પર,સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. તેમ છતાં યોગ્ય સમયે ભક્તોનું રક્ષણ અને દુષ્ટોનું દમન કરવા માટે વિશુદ્ધ સત્ત્તમય શ્રીવિગ્રહ પ્રકટ કરો છો અને પોતાની લીલા દ્વારા સનાતન વૈદિક માર્ગનું રક્ષણ કરો છો; કેમકે, બધા વર્ણો અને આશ્રમોના રૂપમાં આપ સ્વયં પ્રગટ થઈ તેનું રક્ષણ, કરો છો. !। ૧૮ || ભગવન્! વેદ આપનું વિશુદ્ધ હદય છે; તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા તેમાં જ આપનાં સાકાર-નિરાકારરૂપ અને બન્નેના અધિષ્ઠાન-સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ૧૯ || હે પરમાત્મન્| બ્રાહ્મણો જ વેદોના આધારભૂત આપના સ્વરૂપની ઉપલબ્ધિનું સ્થાન છે; એથી જ આપ બ્રાહ્મણોનું સમ્માન કરો છો અને એથી જ આપ બ્રાહ્મણભક્તોમાં અગ્રણી પણ છો. ૨૦! /આપ સર્વ પ્રકારનાં કલ્યાણ-સાધનોની ચરમસીમા છો અને સંતપુરુષોની એકમાત્ર ગતિ છો. આપનાં દર્શનથી આજે અમારાં જન્મ, વિદ્યા, તપ અને જ્ઞાન સફળ થઈ ગયાં. વાસ્તવમાં આ બધાંનું પરમ-ફળ આપ જ છો. | ૨૧ | પ્રભુ! આપનું જ્ઞાન અનંત છે, આપ સ્વયં સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. આપે આપની અચિન્ત્ય શક્તિ યોગમાયા દ્વારા પોતાનો મહિમા છુપાવી રાખ્યો છે, અમે આપને નમસ્કાર કરીએ છીએ. |! ૨૨ ॥। આ સભામાં બેઠેલા રાજાઓ અને બીજાની તો વાત જ શી કરવી, આપની સાથે આહાર-વિહાર કરવાવાળા યાદવો પણ ખરેખર આપને જાશ્રતા નથી, કેમકે, આપે પોતાના સ્વરૂપને - જે સર્વનો આત્મા, જગતનું આદિકારણ અને નિયન્તા છે - માયાના પડદાથી ઢાંકી રાખ્યું છે. !। ૨૩ |! જ્યારે માણસ સ્વપ્ત જુએ છે, ત્યારે સ્વપ્નના મિથ્યા પદાર્થને જ સત્પ સમજી લે છે અને નામમાત્રની ઇન્દ્રિયોથી પ્રતીત થવાવાળા સ્વપ્ન-શરીરને જ’ વાસ્તવિક શરીર માની બેસે છે. તેને તેટલા સમય માટે આ વાતનું બિલકુલ જ્ઞાન નથી રહેતું કે સ્વપ્ન-શરીર સિવાય એક જાગ્રત અવસ્થાનું શરીર પણ છે. || ૨૪ ॥બરાબર એજ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિરૂપ માયાથી ચિત્ત મોહિત થઈને નામમાત્રના વિષયોમાં ભટકવા લાગે છે. તે સમયે પણ ચિત્તભ્રમથી વિવેકશક્તિ ઢંકાઈ જાય છે.તેથી જીવ એ જાણી નથી શકતો કે આપ (ભગવાન) આ જાગ્રત સંસારથી પર છો.॥ ૨પ ॥ પ્રભુ! મોટા-મોટા શષિ-મુનિઓ અત્યંત પરિપક્વ યોગ-સાધના દ્વારા આપનાં તે ચરણકમળોને હૃદયમાં ધારણ કરે છે, જે સમસ્ત પાપસમૂહોને નષ્ટ કરવાવાળા ગંગાજલનાં પણ આશ્રયસ્થાન છે. એ મોટા સૌભાગ્યની વાત છે કે, આજે અમને તેમનાં દર્શન થયાં છે. પ્રભુ! અમે આપના ૧. યઃ સર્વાસ્તસ્માદાલ્માગ્રગ્રીર્ભવાન્ | શ્રીમદભાગવત, [અ૦૮૪ શ્રીશુક ઉશ૨ ઇંત્યનુશાપ્ય દાશાર્હ ધૃતરાષ્ટ્ૂં યુધિષ્ઠિરમ્ ! શજર્પે સ્વાશ્રમાન્ ગન્તું મુનયો દધિરે મનઃ | ૨૭॥! તદ્ વીક્ષ્ય તાનુપત્રજ્ય વસુદેવો મહાયશાઃ | પ્રણમ્ય ચોપસડગૃહ્ય બભાષેદં સુયત્ત્રિતઃ | ર૮|| વસુકેવ 6વચ નમો વઃ સર્વદેવેભ્ય ત્રષયઃ શ્રોતુમર્હથ । કર્મણા કર્મનિર્હારો યથા સ્યાન્નસ્તદુચ્યતામ્ ॥ ર૯॥ નાર ઉશ નાતિચિત્રમિદંરે વિપ્રા વસુદેવો બુભુત્સયા | કૃષ્ણં મત્વાર્ભકં યજ્ઞનઃ પૃચ્છતિ શ્રેય આત્મનઃ ॥ ૩૦॥ સન્ઞિકર્ષો હિ મર્ત્યાનામનાદરણકારણમ્ | ગાણ હિત્વા યથાન્યામ્ભસ્તત્રત્યો યાતિ શુદ્ધયે ॥ ૩૧॥ યસ્યાનુભૂતિઃ કાલેન લયોત્પત્ત્યાદિનાડસ્ય વૈ | સ્વતોડન્યસ્માચ્ચ ગુણતો ન કુતશ્ચન રિષ્યતિ ॥ ૩૨॥ તં કલેશકર્મપરિપાકગુણપ્રવાહૈ- રવ્યાહતાનુભવમીશ્વરમહિતીયમ્ |! પ્રાણાદિભિઃ સ્વવિભવૈરુપગૂઢમન્યો મન્યેત સૂર્યમિવ મેઘહિમોપરાડૌઃ ।। ૩૩॥ અથોચુર્મુનયો રાજન્ઞાભાષ્યાનકદુન્દુભિમ્ ! સર્વેષાં શૃશ્વતાં રાજ્ઞાં તથૈવાચ્યુતરામયોઃ ॥ ૩૪॥ કર્મણા કર્મનિર્હાર એષ સાધુનિરૂપિતઃ | ચચ્છૂદ્યા યજેદ્ વિષ્ણું સર્વયજ્ઞેશ્વરં મખૈઃ ॥ ૩૫॥ “ભક્ત છીએ, આપ અમારા પર અનુગ્રહ કરો, કારણ કે, ઉત્કૃષ્ટ ભક્તિને કારણે જેમની કર્મવાસના નષ્ટથઈ ગઈ છે તેવા (ભક્ત) પુરુષો આપની ગતિને પામે છે. ॥ ર૬ ॥ /:દ્રીશુકદેવજી કહે છે - રાજર્પિ! ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરીને અને તેમની, રાજા ધૃતરાષ્ટ્રની તઘા ધર્મરાજ યુધિષ્ઠિરની અનુમતિ લઈને તે લોકોએ પોત- પોતાના આશ્રમો પર જવાનો વિચાર કર્યો. || ૨૭ || પરમ યશસ્વી વસુદેવજી તેમનો જવાનો વિચાર જોઈને તેમની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરી તેમના ચરણ પકડીને બહુ જ નપ્રતાપૂર્વક નિવેદન કરવા લાગ્યા, | ૨૮ || વસુદ્ેવજીએ કહ્યું - ત્રષિઓ! આપ લોકો સર્વદેવ- સ્વરૂપ છો. હું આપ સર્વને નમસ્કાર કરું છું. આપ કૃપા કરીને મારી એક પ્રાર્થના સાંભળી લો. તે એ છે કે, જે કર્મોના અનુષ્ઠાનથી કર્મો અને કર્મ-વાસનાઓનો નાશ - મોક્ષ થઈ જાય, તેનો આપ મને ઉપદેશ કરો. ॥ ૨૯ || ન £-ઉદજીએ કહું - #પિઓ! એ કોઈ આશ્ચર્યની વાત નથી કે, વસુદેવજી શ્રીકૃષ્ણને પોતાનો પુત્ર સમજીને શુદ્ધ જિજ્ઞાસાના ભાવથી પોતાના કલ્યાણનું સાધન આપણને પૂછી રહ્યા છે. 1૩૦ | સંસારમાં બહુ નિકટ રહેવું મનુષ્યના અનાદરનું કારણ બને છે. જોઈએ છીએ, ગંગાકિનારે રહેનાર વ્યક્તિ ગંગાજળ છોડીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થમાં જાય છે. ૩૧ ॥ અને ભગવાનનું જ્ઞાન તો ત્રજ્ઞે કાળમાં અબાધિત છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ કે પ્રલય થાય તો પણ એ નાશ પામતું નથી, તે સ્વયં કોઈ બીજા નિમિત્તથી, ગુલ્ોથી અને અન્ય કોઈ રીતે પણ થીજ થતું નથી. | ૩૨ || તેમનું જ્ઞાનમય સ્વરૂપ અવિદ્યા, રાગ-દ્વેષ વગેરે વિકારો, પુહ્મ-પાપરૂપી કર્મો, સુખ-દુઃખાદિ કર્મકળ તથા સત્ત્વ વગેરે ગુશ્નોના પ્રવાહથી ખંડિત નથી. તેઓ સ્વયં અદ્વિતીય પરમાત્મા છે. જ્યારે તેઓ પોતાને પોતાની જ શક્તિઓ - પ્રાન્ર વગેરેથી ઢાંકી લે છે, ત્યારે અશાની લોકો એવું સમજે છે કે તેઓ ઢંકાઈ ગયા, જેમ વાદળો, ધુમ્મસ અથવા ગ્રહણ દ્વારા પોતાની આંખો ઢંકાઈ જવાથી સૂર્યને ઢંકાઈ ગયેલા માની લે છે તેમ. | ૩૩ || પરીક્ષિત! ત્યાર પછી શ્રપિઓએ ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને અન્ય રાજાઓની સામે જ વસુદેવજીને સંબોધીને કહ્યું - !! ૩૪ | |કર્મો દવારા કર્મ-વાસનાઓ અને. કર્મફળોનો આત્યંતિક નાશ કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે, યજ વગેરે દ્વારા સમસ્ત યજ્ઞોના અધિપતિ ભગવાન વિષ્લુની ક્રદ્ધાપૂર્વક આરાધના કરો.’ | ૩૫ || ૧. મણમનાઃ | ૨. નાપિ ચિત્રમિદ | અ૦૮૪] દસમો સ્કન્ધ 549 ચિત્તસ્યોપશમોડયં વૈ કવિભિઃ શાસ્ત્રચક્ષુષા |_ દર્શિતઃ સુગમો યોગો ધર્મશ્ચાત્મમુદાવહઃ | ૩૬॥ અયં સ્વસ્ત્યયનઃ પન્થા દ્વિજાતેર્યુહમેધિનઃ । યચ્છૂદ્ધયાંડડપ્તવિત્તેન’ શુક્લેનેજ્યેત પૂરુષઃ ॥ ૩૭॥ વિસૈષણાં યશ્દાનેર્ગુહૈર્દારસુતેષણામ્ | આત્મલોકેષણાં દેવ કાલેન વિસૃજેદ્ બુધઃ | ગ્રામે ત્યક્તૈષણાઃ સર્વે યયુર્ધરાસ્તપોવનમ્ |૩૮॥ ત્રણસ્ત્રિભિર્ટિજો જાતો દેવર્ષિપિતૃણાં પ્રભો | યજ્ઞાધ્યયનપુત્રૈસ્તાન્યનિસ્તીર્ય ત્યજન્ પતેત્ | ૩૯॥ ત્વંત્વદય મુક્તો દ્વાભ્યાં વૈ ત્રદષિપિત્રોર્મહામતે | યક્ષેદેવર્ણમુન્મુચ્ય નિર્ત્તરણોડશરણો ભવ ૪૦॥ વસુદેવ ભવાન્ નૂનં ભક્ત્યા પરમયા હરિમ્ જગતામીશ્રરં પ્રાર્ચઃ સ યદ્દ વાં પુત્રતાં ગતઃ ॥૪૧॥ કંઇક ઉવાચર ઇતિ તદ્રચનં શ્રુત્વા વસુદેવો મહામનાઃ | તાનૃપીનૂત્વિજો વત્ે મુરધધાડડનમ્ય* પ્રસાઘ ચ 1 ૪૨॥ ત એનમૃષયો રાજન્ વૃતા ધર્મેણ ધાર્મિકમ્ | તસ્મિ્નયાજયન્ ક્ષેત્રે મખૈરત્તમકલ્પકૈઃ ॥૪૩॥ તદીક્ષાયાં પ્રવૃત્તાયાં વૃષ્છાયઃ પુષ્કરસ્રજઃ | સ્નાતાઃ સુવાસસો રાજન્ રાજાનઃ સુષ્ઠવલડકૃતાઃ || ૪૪॥ તત્મહિષ્યશ્ચર્રે મુંદિતા નિષ્કકણ્ઠયઃ સુવાસસઃ | દીક્ષાશાલામુપાજગ્મુરાલિમા વસ્તુપાણયઃ । ૪૫॥ -સકાળદર્શી જ્ઞાનીઓએ શાસ્ત્રદષ્ટિથી આને જ ચિત્તની શાંતિનો ઉપાય, મોક્ષનું સુગમ સાધન અને ચિત્તમાં આનંદનો ઉલ્લાસ કરવાવાળો ધર્મ કહ્યો છે. 1૩૬ ॥ પોતાના ન્યાયમાર્ગ વડે મેળવેલા ધનથી શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગૃહસ્થો માટે પરમ કલ્યાણનો માર્ગ છે. | ૩૭ || વસુદેવજી! વિચારશીલ પુરુષે યજ્ઞ, દાન વગેરે દ્વારા ધનની ઇચ્છાને, ગૃહસ્થોચિત ભોગો દ્વારા સી-પુત્રની ઇચ્છાને અને. કાલકરમથી સ્વર્ગાદિ ભોગો પણ નષ્ટ થવાવાળા છે - એ વિચારથી લોકૈષણાનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ધીર પુરુષો ઘરમાં રહીને જ ત્રણે પ્રકારની ઇચ્છાઓનો પરિત્યાગ કરીને તપોવનનો રસ્તો લે છે. !! ૩૮ || સમર્થ વસુદેવજી! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય - એ ત્રણે દેવતાઓ, ગદપિઓ અને પિતૃઓનું ત્ણ લઈને જ પેદા થાય છે. યજ, અધ્યયન અને સંતાનોની ઉત્પત્તિથી આ ત્હજ્માંથી મુક્તિ મળે છે. આમાંથી ઉત્ર (મુક્ત) થયા વિના જ જે સંસારનો ત્યાગ કરે. છે, તેનું પતન થઈ જાય છે. | ૩૯ || પરમ બુદ્ધિમાન વસુદેવજી! તમે અત્યાર સુધીમાં પિતૃઓ અને ત્દષિઓનાં ત્રણમાંથી તો મુક્ત થઈ ચૂક્યા છો. હવે યજ્ઞો દ્વારા દેવતાઓનું ત્દશ્ન ચૂકવી આપો; અને આ રીતે બધાથી શ્રણમુક્ત થઈને ગૃહત્યાગ કરો, ભગવાનના શરણે જાઓ. [૪૦11 વસુદેવજી! તમે પરમ ભક્તિ સાથે જગદીશ્વરની આરાધના તો કરી જ છે; તેથી તો તે બન્ને તમારા પુત્ર છે. ॥૪૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! પરમ મનસ્વી વસુદેવજીએ ત્ષિઓની વાત સાંભળીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રજ્ઞામ કર્યા, તેમને પ્રસન્ન કર્યાં અને યશ માટે ત્રત્વિજોના રૂપમાં તેમની વરણી કરી લીધી, ॥૪૨ | રાજન્! જ્યારે આ પ્રમાણે વસુદેવજીએ ધર્મપૂર્વક વરણી કરી લીધી ત્યારે તેમણે પુછ્ચક્ષેત્ર કુસ્ક્ષેત્રમાં પરમધાર્મિક વસુદેવજી દ્વારા ઉત્તમોત્તમ સામગ્રીથી યુક્ત યજ્ઞો કરાવ્યા. 1૪૩ ॥ પરીક્ષિત! જ્યારે વસુદેવછીએ યજ્ઞની દીક્ષા લઈ લીધી, ત્યારે યદુવંશીઓએ સ્નાન કરીને સુંદર વસ્ત્રો અને કમળની માળાઓ ધારણ કરી લીધી, રાજા લોકોએ પણ સુંદર વસ્રાભૂષણો ધારણ કરી લીધાં. વસુદેવજીની પત્નીઓ સુંદર વસ્ત્રો, અંગરાગ, અને સોનાનાં આભૂષણોથી પોતાને સજાવીને ખૂબ આનંદથી માંગલિક સામગ્રી લઈને યજ્ઞશાળામાં આવી. |! ૪૫ ॥ ૧. તશિસેન 1 ર. બાદરાયજિરૂવાય ! ૩, ન્નમ્યોપસર્ખ ચ ! ૪. તસ્મિન્ મહિખો ! 550 શ્રીમદભાગવત [૦૮૪ નેદુર્મૃદક્ષપટહશદ્વભેર્યાનકાદયઃ5 1 નનૂતુર્નટનર્તક્યસ્તુષ્ટુવુઃ સૂતમાગધાઃ | જગુઃ સુકણ્ક્યો ગન્યર્વ્યઃ સદ્ઞીતં સહભર્તકાઃ ॥ ૪૬॥ તમભ્યષિગ્યન્ વિધિવદક્તમભ્યકતમૃત્વિજઃ | પત્નીભિરષ્ાદશભિઃ સોમરાર્જમિવોડુભિઃ 1 ૪૭॥ તાભિર્દુકૂલવલધૈ્હોરનૂપુરકુણ્ડલૈઃ ૨ 1 સ્વલડકુતાભિર્વિબભૌ દીક્ષિતોડજિનસંવૃતઃ ॥ ૪૮॥ તસ્યાં્તજો મહારાજ રત્નકૌશેયવાસસઃ | સસદસ્યા વિરેજુસ્તે યથા વૃત્રહણોડધ્વરે | ૪૯॥ તદા રામશ્ર કૃષ્ણશ્ચ સ્વૈઃ સ્વૈ્બન્ધુભિરન્વિતો । રેજતુઃ સ્વસુતેર્દારે્જવેશો સ્વવિભૂતિભિઃ | ૫૦ ઈજેડનુયશં વિધિના અગ્નિહોત્રાદિલક્ષણૈઃ । પ્રાકૃતેવેકૃતેર્યશૈદ્યજાનક્રિયેશ્વરમ્ ॥૫૧॥ અધર્ત્િગભ્યોદદદાત્ કાલે યથામ્નાતં સ દક્ષિણાઃ | સ્વલફકૃતેભ્યોકલડકૃત્ય ગોભૂકન્યા મહાધનાઃ પ્ર॥ પત્નીસંયાજાવભૃથ્યૈશ્વરિત્વા તે મહર્ષયઃ | સસ્નૂ રામહ્દે વિપ્રા યજમાનપુરઃસરાઃ ॥1૫૩॥ સ્તાતોડલક્રારવાસાંસિ? વન્દિભ્યોડદાત્તથા સ્ત્રિયઃ | તતઃ સ્વલડકૃતો વર્ણાનાશ્વભ્યોડજ્ઞેન પૂજયત્ ॥ ૫૪॥ બન્ધૂન્ સદારાન્ સસુતાન્ પારિબર્હેણ ભૂયસા ! વિદર્ભકોસલકુરૂન્ કાશિકેકયસૃગ્જયાન્ | ૫૫॥ સદસ્યર્ત્વિક્સુરગણાન્ નૃભૂતપિતૃચારણાન્ | શ્રીનિકેતમનુજ્ઞાપ્ય શંસન્તઃ પ્રયયુઃ ક્તુમ્ ॥૫૬॥ સ તૈ સમયે મૃદંગ, પખાવજ, શંપ્ત, હોલ અને નગારાં વગેરે વાજત્રો વાગવા લાગ્યાં. નટ અને નર્તકીઓ નાચવા લાગી. સૂત અને માગધ સ્તુતિગાન કરવા લાગ્યા. ગંધર્વોની સાથે સુન્દર રાગથી ગંધર્વપત્નીઓ ગાન કરવા લાગી. 1૪૬ ॥ વસુદેવજીએ પ્રથમ નેત્રોમાં કાજળ અને શરીર પર માખબ્ર લગાડ્યું; પછી તેમનાં દેવકી વગેરે અઢાર પત્નીઓ સાથે તેમને જત્વિજોએ મહાભિષેકની વિષિથી એ પ્રમાણે અભિષેક કરાવ્યો, જે પ્રમાશે પ્રાચીનકાળમાં નક્ષત્રોની સાથે ચન્દ્રમાનો અભિષેક થયો હતો. 1૪૭ ॥ તે સમયે યજ્માં દીક્ષિત હોવાને કારણે વસુદેવજએ તો પૃગચર્મ ધારણ કરેલું હતું, પરંતુ તેમની-પત્નીઓએ સુંદર સુંદર સાડીઓ, કંકણ્ર, હાર, ઝાંઝર અને કર્ણફલ વગેરે આભૂષણો પહેર્યા હતાં. યશશાળામાં આ પ્રમાણે વસુદેવજી પોતાની પત્નીઓ સાથે અત્યંત શોભી રહ્યા હતા. |! ૪૮ |! મહારાજ! વસુદેવજીના ત્રત્વિજો અને સભાસદો રત્નજડિત આભૂષણો તથા રેશમી હસ્ત્રો ધારણ કરીને એવા સુશોભિત થયા, જેમ પૂર્વ ઇન્દ્રના યજ્ઞમાં થયા હતા. |! ૪૯ ॥ તે સમયે ભગવાન શ્રીકૃષ્ક અને બલરામ્જી પોત-પોતાના ભાઈ-ંધુ અને સ્ૌૌ-પુત્રો સાથે એ રીતે શોભાવમાતત થયા. કારણ કે, તેઓ બન્ને સમસ્ત જીવોના ઈશર છે. 1૫૦ ॥ વસુદેવજીએ પ્રત્યેક યશમાં જ્યોતિષ્ટોમ, દર્શ, પૂર્લમાસ વગેરે પ્રાકૃત યશો, સૌરસત્રાદિ વૈકૃત યશો અને અગ્નિશોત્ર વગેરે અન્ય યજ્ઞો દ્વારા દ્રવ્ય, કિયા અને તેમના જ્ઞાનના મંત્રોના સ્વામી વિષ્ણુ ભગવાનની આરાધના કરી. | ૫૧ ॥ ત્યાર પછી તેમણે યોગ્ય સમયે ત્દત્વિજોને વસ્ત્રાલકારોથી સુસવજ કર્યા અને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ઘણી દક્ષિણા અને પ્રચુર ધન સાથે અલંકૃત ગાયો, પૃથ્વી અને સુંદર કન્યાઓ આપી, ॥ પર ॥ ત્યાર પછી મહર્ષિઓએ પત્નીસંપાજ નામક યજ્ઞાંગ અને અવભૃથરનાન અર્થાત્ યજ્ઞાન્ત-સ્નાન સંબંધી અવશેષ કર્મ કરાવીને વસુદેવજીને આગળ ફરીને પરશુરામ્જી દ્વારા નિર્ષિત કુંડ - રામહદમાં સ્નાન કર્યું. ॥ પ૩ ॥ સ્નાન પછી વસુદેવજી અને તેમની પત્નીઓએ બંદીજનોને પોતાનાં બધાં વસ્ત્રાભૂષણો આપી દીધાં તથા પોતે નવાં વસ્ત્રાભૂષણોથી સુસજ્જ થઈને તેમણે બ્રાહ્મણોથી માંડીને કૃતરાં સુધીના દરેક પ્રાણીને ભોજન કરાવ્યું. !। પ૪ ॥ ત્યાર પછી પોતાના ભાઈ- બંધુઓ, તેમનાં સ્ત્રી-પુત્રો તથા વિદર્ભ, કોસલ, કુરુ, કાશી, કેકધ અને સૃગ્જય વગેરે દેશોના રાજાઓ, સદસ્યો, ્ત્વિજો, દેવતાઓ, મનુષ્યો, ભૂતો, (પેતૃઓ અને ચારશોને [િદાય- સમયે બહુ ભેટ આપીને સમ્માનિત કર્યા. તે લોકો લક્ષ્મોપતે ભગવાન શ્રીકૃષ્ણની અનુમતિ લઈને યજ્ઞની પ્રશંસા કરતા ૧. ત્પટહા’ શક 1 ૨. સ્લ્ાલન્પરેઃ ) ૩. નાનાલફાર? ! અ૦૮૪] દસમો સ્કન્ધ કડા ધૃતરાષ્ટ્રોડનુજઃ પાર્થા ભીષ્મો દ્રોણઃ પુર્થા યમૌ । નારદો ભગવાન્ વ્યાસઃ સુહત્સમ્બન્ધિબાન્ધવાઃ | ૫૭॥ બત્લૂન્ પરિષ્વજ્ય યદૂન સૌહદાત્ ક્લિજ્ચેતસઃ | યયુર્વિરહકૃચ્છેણ સ્વદેશાંશ્વાપરેયે જનાઃ | ૫૮॥ નન્દસ્તુચે સહ ગોપાલૈર્બહત્યા પૂજયાડર્ચિતઃ । કૃષ્ણરામોગ્રસેનાદૈર્ન્યવાત્સીદ્ બન્ધુવત્સલઃ | પ૯॥ વસુદેવોડગ્જસોત્તીર્ય મનોરથમહાર્ણવમ્ | સુહદ્વૃતઃ પ્રીતમના નન્દમાહ કરે સ્પૃશન્ ॥ ૬૦॥ વસુકેવ ઉવ/ચ ભ્રાતરીશકૃતઃ પાશો નૃણાં યઃ સ્નેહસઝ્શિતઃ | ત દુસ્યજમહં મન્યે શૂરાણામપિ યોગિનામ્ | ૬૧॥॥ અસ્માસ્વપ્રતિકલ્પેયં યત્ કૃતાશેષુ સત્તમૈઃ | શૈત્ર્ષિતાડફલા વાપિ ન નિવર્તેત કર્હિચિત્ ॥ ૬૨ ॥ પ્રાગકલ્પાચ્ચ કુશલં બ્રાતર્વો નાચરામ હિ | અધુના શ્રીમદાન્ધાક્ષા ન પશ્યામઃ પુરઃ સતઃ | ૬૩॥ મા રાજ્યશ્રીરભૂત પુંસઃ શ્રેયસ્કામસ્ય માનદ ! સ્વજનાનુત બન્યૂન્ વા ત પશ્યતિ યયાડન્ધદૅક્ ॥ ૬૪॥ *થુક ઉવાચ એવં સૌહદશૈથિલ્યચિત્ત આનકદુન્દુભિઃ રરૌદ તતૃતાં મૈત્રી સ્મરજ્ષશ્રુવિલોચનઃ || ૬૫॥ ન્દસ્તુ સખ્યુઃ પ્રિયકૃત્ પ્રેમ્ણા ગોવિન્દરામયોઃ | અઘ શ્વ ઇતિ માસાંસ્ત્રીન્ યદુભિર્માનિતોડવસત્ || ૬૬! પોતાને ઘેર ગયા. | પપ-૫૬ ॥ પરીક્ષિત! તે સમયે રાજા ધૃતરાષ્ટ્ર, વિદુર, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, કુન્તી, નકુલ, સહદેવ, નારદ, ભગવાન વેદવ્યાસ તથા બીજા સ્વજનો, સંબંધીઓ અને બાંધવો પોતાના હિતૈષી યાદવોને છોડીને જતાં અત્યંત વિરહ-વ્યથાનો અનુભવ કરવા લાગ્યા. તેમણે અત્યંત સ્નેહાર્ટ ચિત્તથી યાદવોનું આલિંગન કર્યું અને મહાકષ્ટથી પોતાને દેશ જવા વિદાય થયા. | ૫૭- ૫૮ ॥ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી તથા ઉગ્રસેન વગેરેએ નંદબાવા અને બીજા બધા ગોપોની બહુ સામગ્રીઓ વડે અર્ચા-પૂજા કરી; તેમનો સત્કાર કર્યો. તેઓ પ્રેમ-પરવશ થઈને ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા. ! ૫૯ ॥ વસુદેવજી અનાયાસે જ પોતાના બહુ મોટા મનોરથનો મહાસાગર પાર કરી ગયા હતા. તેમના આનંદની સીમા ન રહી. બધા આત્મીય સ્વજનો તેમની સાથે હતા. તેમણે નંદબાવાનો હાથ પકડીને કહ્યું- । ૬૦ ॥ વસુદેવજીએ કહ્યું - ભાઈ! ભગવાને મનુષ્યો માટે સ્નેહ નામનો જે પાશ (બંધન) રચ્યો છે તે શુરવીરો કે યોગીઓને માટે પણ તજવો (કાપવો) મુશ્કેલ છે. || ૬૧ || આપે અકૃતજ્ઞો એવા અમારા ઉપર અનુપમ મિત્રતાનો વ્યવહાર કર્યો છે. કેમ નહીં કરો, તમારા જેવા સંત- શિરોમણિઓનો તો આવો સ્વભાવ જ હોય છે. અમે આપના તે ઉપકારનો બદલો ચૂકવી શકીએ એમ નથી, અમે આપનું કાંઈ પ્રિય કરી શક્તા નથી. છતાં પણ આપણો આ મિત્રતાનો સંબંધ અતૂટ રહેશે. તમે તેને સદા નિભાવતા રહેશો. ॥ ૬ર ॥ ભાઈ નંદજી! પહેલાં તો અમે બંદીગૃહમાં બંધ હોવાને કારણે આપનું કાંઈ પ્રિય કરી શકયા નહિ. હવે ધન-સંપત્તિના નશામાં અમારી દશા મદાંધ જેવી થઈ રહી છે; તમે અમારી સામે છો તો પણ અમે આપના તરફ જોતા નથી. |! ૬૩ |! બીજાનું સમ્માન કરીને સ્વયં અમાની રહેવાવાળા નંદજી! જે કલ્યાણવાંચ્છુ છે તેને રાજ્યલક્મી ન મળે - એમાં જ તેનું હિત છે; કેમકે, મનુષ્ય રાજ્યલક્ષ્મીથી આંધળો બની જાય છે અને પોતાના ભાઈ-બાંધવો અને સ્વજનોને સામે હોવા છતાં પણ જોઈ શકતો નથી. !! ૬૪ || ઇશટ-શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત!આ પ્રમાણે કહેતાં કહેતાં વસુદેવનું કદય પ્રેમથી ગદગદ થઈ ગયું. તેમને નંદબાવાની મિત્રતા અને ઉપકારોનું સ્મરણ થઈ આવ્યું. તેમનાં નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાયાં અને તેઓ રડવા લાગ્યા. ॥ ૬૫ || નંદજી પોતાના મિત્ર વસુદેવજીને પ્રસન્ન કરવા માટે તથા ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના સ્નેહ-બંધનવશ, આજ- કાલ કરતાં-કરતાં ત્રણ મહિના ત્યાં રહ્યા. યાદવોએ તેમનું ૧, સ્વદેશાનપરે | ર. નન્્દશ્ય । 552 શ્રીમદભાગવત [અર્૮પ તતઃ કામૈઃ પૂર્યમાણઃ સવ્રજઃ સહબાન્ધવઃ । પરાર્ઘ્યાભરણક્ષૌમનાનાનર્થ્યપરિચ્છદેઃ ॥૬૭॥ વસુદેવોગ્રસેનાભ્યાં કૃષ્ણોદ્વવબલાદિભિઃ | દત્તમાદાય પારિબર્હ યાપિતો યદુભિર્યયૌ ॥ ૬૮॥ નન્દો ગોપાશ્ચ ગોપ્યશ્ચ ગોવિન્દચરણામ્બુજે । મનઃ ક્ષિસ પુનર્હ્તુમનીશાય મથુરાં યયુઃ ॥ ૬૯॥ બન્ધુષુ પ્રતિયાતેષુ વૃષ્છાયઃ કૃષ્ણદેવતાઃ | વીક્ષ્ય પ્રાવૃષમાસન્ઞાં યયુર્હારવર્તી પુનઃ | ૭૦॥ જનેભ્ઘઃ કથયાગ્ચકુર્યદુદેવમહોત્સવમ્ યદાસૌત્તીર્થયાત્રાયાં સુહત્સન્દર્શનાદિકમ્ ॥ ૭૧॥ ધોકળા મને સમ્માન કર્યું, ॥ ૬૬ ॥ ત્યાર પછી બહુ કીમતી આભૂષલ્યો,રેશમીવસ્ત્રો,અનેકગ્રકારની ઉતમ-ઉતતમસામગ્રીઓ અને વિવિધ ભોગો દ્વારા નંદબાવાને, તેમના વ્રજવાસી મિત્રોને અને ભાઈ-બંધુઓને ખૂબ તૃપ્ત કર્યા. ।। ૬૭ |! વસુદેવજી! ઉગ્રસેનજી, શ્રીકૃષ્ણ, બલરામજી, ઉદ્વવજી વગેરે |યાદવોએ બધાને અલગ-અલગ પ્રકારની ભેટો આપી. તેમની વિદાય લઈનેનંદબાવાએબધી સામગ્રીસાથેવ્રજની યાત્રા કરી, ॥ ૬૮ ॥ નંદબાવા,ગોવાળો અને ગોપીજનોનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્દાનાં ચરબ્રકમળોમાં એ રીતે આસક્ત થઈ ગયું કે પછી પ્રયત્ન કરવા છતાં તેને ત્યાંથી પાછું વાળી ન શક્યાં. છેવટે મનને અહીં મૂકીને
- મન વિના જ તેમણે વિદાય લીધી. ॥ ૬૯ ॥ જ્યારે બધા ભાઈ-બાંધવો ત્યાંથી વિદાય થઈ ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને જ એકમાત્ર ઇણ્દેવ માનવાવાળા યાદવોએ જોયું કે હવે વર્ષાઝ%તુ આવી ગઈ છે, તેથી તેમલે પણ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. |! ૭૦ |! ત્યાં જઈને તેમણે બધા લોકોની સામે વસુદેવજીના યશ-મહોત્સવ, સ્વજન-સંબંધીઓનું દર્શન- મિલન વગેરે તીર્થયાત્રાના પ્રસંગોનું વર્ણન કર્યું. || ૭૧ ।। કનયા: ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરારધે હીર્થયાત્રાનુવર્ણનં નામ ચતુરશીતિતમોડધ્યાયઃ ॥ ૮૪ ॥| દસમા સ્કંધના ઉત્તરાર્ષ-અંતર્ગત તીર્થયાત્રાનું વર્ણન નામનો ચોર્યાસીમો અધ્યાય સમાપ્ત.