છયાસીમો અધ્યાય સુભદ્રાહરણ તથા ભગવાનનું મિથિલાપુરીમાં રાજા જનક અને શ્રુતદેવ બ્રાહ્મણના ઘરે એકીસાથે જવું ચશવાશ બ્રહ્મન વેદિતુમિચ્છામઃ* સ્વસાર રામકૃષ્્યોઃ | યંથોપયેમે વિજયો યા મમાસીત્ પિતામહી || ૧॥ શંકુ 6૧૨ અર્બુનસ્તીર્થયાત્રાયાં પર્યટન્ષવનીં પ્રભુઃ | ગતઃ પ્રભાસમકૃણોન્માતુલેવીં સ આત્મનઃ | ૨॥ દુયોધનાય રામસ્તાં દાસ્યતીતિ ન ચાપરે | તજ્તિપ્સુઃ સ યતિર્ભત્વા ત્રિદણ્ડી દ્વારકામગાત્ 1 ૩॥ તત્ર” વૈવાર્ષિકાન્ માસાનવાત્સીત્ સ્વાર્થસાધકઃ | પૌરે: સભાજિતોડભીક્ષ્ણાં રામેણાજાનતા ચ સઃ | ૪॥। એકદા ગૃહમાતીય* આતિથ્યેન નિમન્ત્ય તમ્ | શ્રદ્ધદોપહૃતં ભૈક્યં બલેન બુભુજે કિલ | ૫॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન! મારા દાદા અર્જુને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીનાં બહેન સુભદ્રાજી સાથે, જે મારાં દાદી હતાં, કઈ રીતે વિવાહ કર્યો? હું એ જાણવા માટે બહુ ઉત્સુક છું. ॥૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! એકવાર અત્યંત શક્તિશાળી અર્જુન તીર્થયાત્રા માટે પૃથ્વી પર વિચરણ કરતા રહીને પ્રભાસક્ષેત્ર પહોંચ્યા. ત્યાં તેમણે એવું સાંભળ્યું કે, બલરામજી મારા મામાની પુત્રી સુભદ્રાનો વિવાહ દૂર્યોધન * સાથે કરવા ઇચ્છે છે અને વસુદેવ, શ્રીકૃષ્ણ વગેરે તેમની સાથે. આ વિષયમાં સહમત નથી. હવે અર્જુનના મનમાં સુભદ્રાને પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. તેઓ ત્રિદંડી વૈષ્ણવનો વેશ ધારણ કરીને દ્વારકા પહોંચ્યા. | ૨-૩ ॥ અર્જુન સુભદ્રાને પ્રાપ્ત કરવા માટે વર્ષાકાળના ચાર મહિના ત્યાં રહ્યા. ત્યાં નગરવાસીઓ અને બલરામજીએ તેમનું બહુ સન્માન કર્યું. તેમને એ ખબર ન પડી કે આ અર્જુન છે. ॥૪ ॥। એક દિવસ બલરામજી તેમને અતિથિ તરીકે આમંત્રણ આપી ઘેર લઈ આવ્યા. ત્રિદંડી-વેશધારી અર્જુનને બલરામજીએ બહુ જ શ્રદ્ધાથી ભોજન-સામગ્રી અર્પણ કરી અને તેમણે બહુ પ્રેમથી ભોજન કર્યું. 1૫ । ૧. દશમસ્કન્યે મૃતાગ્રજા | ૨. નગિચ્કામિ ! ૩. તત્રાસો | ૪. ગૃહમાનિન્યે 1 560 શ્રીમદભાગવત [અ૦ ૮૬ સોડપશ્યત્તત્ર મહ્તીં કન્યાં વીરમનોહરામ્ । પ્રીત્યુત્ફુલ્લેક્ષણસ્તસ્યાં ભાવક્ષુબ્ધઃ મતો દધે 1 ૬॥ સાપિ તં ચકમે વીક્ય તારીણાં હદયકમમ્ ! હસત્તી વ્રીડિતાપાદ્રી તસ્્યસ્તહદયેક્ષણા ॥ ૭॥। તાં પરં સમનુધ્યાયન્નન્તરં પ્રેપ્સુરર્જુનઃ | ન લેભે શં ભ્રમચ્ચિત્તઃ કામેનાતિબલીયસા || ૮| મહત્યાં દેવયાત્રાયાં રથસ્થાં દુર્ગનિર્ગતામ્ ! જહારાનુમતઃ પિત્રોઃ કૃષ્ણસ્ય ચ મહારથઃ || ૯|| રથસ્થો ધનુરાદાય શુસંશ્ચારુૂધતો ભટાન્ | વિદ્રાવ્ય ક્રોશતાં સ્વાનાં સ્વભાર્ગ મૃઝરાડેવ ॥ ૧૦॥ તચ્છુત્વા શ્ુભિતો સમઃ પર્વભ્રીવ મહાર્ણવઃ ! ગૃહીતપાદઃ કૃષ્ણેન સુહદ્ધિશ્ચાન્વશામ્યતચે ॥૧૧॥ પ્રાહિક્યોત્ પારિબહોણિ વશવધ્વોર્મુદા બલઃ ! મહાધનોપસ્કરેભરથાશ્રનરયોષિતઃ ॥૧૨॥ કુક ઉચાજ કૃષ્ણસ્યાસીદ્ હિજશ્રેષ્ઠઃ શ્રુતદેવ ઇતિ શ્રુતઃ | કૃખૌકભકત્યા પૂર્ણા્થઃ શાન્તઃ કવિરલમ્પટઃ ॥ ૧૩॥ સ ઉવાસ વિદેહેષુ મિથિલાયાં ગૃહાશ્રમી | અનીહયાડડગતાહાર્યનિર્વર્તિતનિજકિયઃ ॥૧૪! યાત્રામાત્રે ત્વહરહર્દેવાદુપનમત્યુત* । તાધિ્ક તાવતા તુષ્ટ: ક્રિયાશ્રક્રે યથોચિતાઃ ॥ ૧૫॥ અર્જુને બોજનસમયે ત્યાં વિવાહયોગ્ય પરમ સુંદરી સુભલ્રને જોઈ. તેનું સૌન્દર્ય મોટા-મોટા વીર પુરુષોના મનને હરનાણું હતું. અર્જુનનાં નેત્ર પ્રેમથી પ્રફલ્લિત થઈ ગવાં. તેમનું મન તેને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કુબ્ય થઈ ગયું અને તેપશે સુભદ્રાને પત્ની બનાવવાનો તિય કરશે હીધો. !! ૬ ॥ પરીક્ષિત! તમારા દાદ અર્જુન પજ બહુ સુંદર. હતા. તેમના શરીરનો દેખાવ, ભાવ-ભંગિ સ્ત્રીઓના હૃદયને. સર્શ કરી લેતી હતી. તેમને જોઈને સુભદ્વાએ પજ્ઞ મનમાં તેમને પતિ બનાવવાનો કિશ્ચય કરી લીધો. તે સ્ડેજ હસીને લજામણી દષ્ટિથી તેમના તરફ જોવા લાગી. તેણે પોતાનું, ફદય તેમને સમર્પિત કરી દીધું. !! ૭ |! હવે અર્જુન માત્ર તેનું જ ચિંતને કરવા લાગ્યા અને એવો મોકો શોધવા લાગ્યા ૬ આને કઈ રૌતે હરણ કરી લઈ જાઉં. સુભદ્રને પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છાથી તેમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. તેમને સ્ટેજ પણ યેન પડતું ન હતું. ॥ ૮ ॥ એક્વાર સુભદ્રા દેવ-દર્થન માટે રમાં બેસીને દ્વારકાના કિલ્લાની બહાર નીકળ્યાં. તે સમયે મહારથી અર્જુને દેવકી-વસુદેવ અને શ્રીકૃષ્ણની અનુષતિવો સુભદ્રાનું હરણ, કરી લીધું. ॥ ૯ || રથ પર બેસીને વીર અર્જુને ધનુષ્ય ઉઠાવી લીધું અને જે સૈનિકો તેમને રોકવા માટે આવ્યા તેમને ભગાડી દીધા, સુભદ્રાના સ્વજનો રડતા-કકળતા રહી ગયા અને જેમ શહ પોતાનો ભાગ લઈને માલ્યો જાય તેમ સુભદ્રને લઈને અર્જુન ગાલ્યા ગયા. 1૧૦ ॥ અદ સમાચાર સાંભળીને બલરાષજી બહુ ગુસ્સે યયા. તેઓ પૂર્ણિમાના દિવસે સમુદ્રની જેમ ક્ષુબ્ય થઈ ગયા. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય સુહૃદ - સંબંધીઓએ તેમના પગ પકડીને તેમને બહુ સમજાવ્યા. ત્યારે તેઓ શાંત થયા. ૧૧ | ત્યાર પછી બલરામજીએ પ્રસન્ન થઈને વર-વધૂ માટે બહુ ધન, સામગ્રી, હાથી, ઘોડા, રથ અને દાસ-દાસીઓ ઘેજમાં મોકલી આઘ્યાં. 1૧૨ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! વિદેહની રાજયની મિંિલામાં એક ગૃટસ્થ બ્રાહ્મણ હતા. તેમનું નામ શ્રુતદેવ, હતું, તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ એકમાત્ર ભગવદૂભક્તિ્થી જ કૂતકૃત્ય, શાંત તથા વિદ્વાન હતા. ૧૩ ॥ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પલ કોઈ પ્રકારના વિષયોમાં આસક્ત ન હતા. જે કાંઈ મળી જાય તેમાં પોતાનો નિર્વાહ કરી લેતા હતા. ।। ૧૪ ॥પ્રારબ્ધવશ દરરોજ તેમને જીવન-નિર્વાહ જેટલી સામગ્રી મળી જતી હતી, વધારે નહીં. તેઓ તેટલા સંતોપી પણ હતા, અને પોતાના વર્લાશ્રમ અનુસાર ધર્મપાલનમાં તત્પર રહેતા હતા. |!૧૫ || ૧. સ્મરણ ! ૨. સૂકદ્રિશ્યાનુસાન્િવતઃ | ૭. સ્મત્યપમ્ 1 અ૦૮૬] દસમો સુન્ધ કહા તથા તદ્રાષ્ટ્રપાલોડક્ બહુલાશ્ચ ઇતિ બ્રુતઃ ! મૈથિલો નિરહંમાન ઉભાવપ્યચ્યુતપ્રિયો ॥ ૧૬॥ તયોઃ પ્રસ્નો ભગવાન્ દારકેણાહતં રથમ્ ! આર્ય સાર્ક મુનિભિર્વિદેહાન્ પ્રયયૌ પ્રભુઃ ॥ ૧૭॥ નારદો વામદેવોહત્રિઃકૃષ્ણો રામોડસિતોડરુણિઃ ! અહં બૃહસ્પતિ: કણ્વો મૈત્રેયશ્ચ્યવનાદયઃ ॥ ૧૮/ તત્ર તત્ર તમાયાત્તં પૌરા જાનપદા નૃપ । મુ ઉપતસ્થુઃ સાર્ઘ્યહસ્તા ગ્રહેઃ સૂર્યમિવોદિતમ્ ॥ ૧૯॥ આનર્તધન્વકુરુજાદ્રલકકમત્સ્ય- પાગ્ચાલકુન્તિમધુકેકયકોસલાર્ણાઃ 1 અન્યે ચ તન્મુખસરોજમુદારહાસ- સ્નિગ્ધેક્ષણં રૃપ પપુર્ટશિભિર્ન્નાર્યઃ ॥ ૨૦॥ તેભ્યઃ સ્વવીક્ષણવિનષ્ટતમિસદંગ્ભ્યઃ ક્ષેમં ત્રિલોકગુરુરર્થટશં ચ યથ્છન્ | કૃણ્વન્ દિગન્તધવલં સ્વયશોડશુભખખં ગીતં સુરેર્નભિરગાચ્છનકેર્વિદેહાન્ ॥ ૨૧॥ તેડચ્યુતં પ્રાપ્તમાકર્ણ્ણ પૌરા જાનપદા નૃપ’ | ચઅભીયુર્મુદિતાસ્તસ્મૈ ગૃહીતાર્હણપાણયઃ ।। ૨૨॥ દૈષ્ટ્વા ત ઉત્તમશ્લોક પ્રીત્યુત્ફલ્લાનનાશયાઃ | કર્ધતાગ્જલિભિર્નેમુઃ શ્રુતપૂર્વાસ્તથા મુનીન્ ॥ રઝા સ્વાનુગ્રહાય સમ્પ્રાસં મન્વાનૌ તં જગદગુરુમ્ મૈશિલઃ શ્રુતદેવશ્વ પાદયોઃ પેતતુઃ પ્રભોઃ ॥ ૨૪॥ ન્યમત્ત્રયેતાં દાશાર્હમાતિથ્યેન સહ દ્વિજેઃ | મૈથિલઃ શ્રુતદેવશ્ યુગપત્ સંહતાગ્જલી ॥ રપ॥ પ્રિય પરીક્ષિત! તે દેશના રાજા પર બ્રાહ્મણ જેવા જ ભક્ત હતા. મૈથિલવંશના તે પ્રતિષ્ઠિત રાજાનું નામ હતું બહુલાશ્ર. તેમનામાં અહંકારનો લેશમાત્ર ન હતો. શ્રુતદેવ અને બહુલાશ્ષ બન્ને ભગવાનન! પ્રિય ભક્ત હતા, || ૧૬ || એક વાર ભગવાન શ્રીકૃષ્ણે તે બન્ને પર પ્રસન્ન થઈને દાસુક પાસે રથ મંગાવ્યો અને તેમાં બેસીને દ્વારકાથી વિદેહદેશ તરફ પ્રસ્થાન કર્યું. 1 ૧૭ ભગવાન સાથે નારદજી, વામદેવ, અત્રિ, વેદવ્યાસ, પરશુસમ, અસિત, આસિ, હું (શુકદેવ), બૃહસ્પતિ, કણ્વ, મૈત્રેય, ચ્વવન વગેરે ગ્પિઓ પણ હતા. 1૧૮ | પરીક્ષિત! તેઓ જ્વાં-જ્યાં જતા, ત્યાં-ત્યાંના નાગરિકો તથા ગ્રામવાસી પ્રજા પૂજાની સામગ્રી લઈને ઉપસ્થિત થઈ જતી. પૂજા કરવાવાળાને ભગવાન જાજે ગ્રહો સાથે સાક્ષાત્ સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા હોય એવા લાગતા. || ૧૯ || પરીક્ષિત! આ યાત્રામાં આનર્ત, ધન્વ, કુરુ, જાંગલ, ડંક, મત્સ્ય, પાંચાલ, કુ્તિ, મધુ, કેક્ય, કોસલ, અર્ણ વગેરે અનેક મ્રાંતોનાં આ-પુરુષોએ પોતાના નેત્રરૂપી પડિયાથી ભગવાન શ્રીકૃષ્તના ઉદારહાસ્ય અને પ્રેમભરી ચિતવનથી યુક્ત મુખારવિત્દના અમૃતનું પાત કર્યું. !। ૨૦ ॥ ત્રિલોકના ગુરુ ભગવાત શ્રીકૃષ્ણના દર્શનથી. તે લોકોની અજ્ઞાનદષ્ટિ નટ થઈ ગઈ. પ્રભુનું દર્શન કરનાર સ્રી-પુરુષોને પોતાની દૃષ્ટિથી પરમ કલ્યાણ અને તત્તવજ્ઞાનનું દાન કરતા તેઓ જઈ રહ્યા હતા. રસ્તામાં ઠેક-ઠેકાશે મનુષ્યો અને. દેવતાઓ ભગવાનની તે કકીર્તિનું ગાન કરીને સંભળાવતા, જે સમસ્ત દિશાઓને પ્રકાશિત કરનારી અને સઘળા અશુભોનો નાશ કરવાવાળી છે. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ ધીરે ધીરે વિદેહ દેશમાં યહોંચ્યા. | ૨૧ | પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણના શુભાગમનના સમાચાર _ સાંભળીને નાગરિકો અને ગ્રામવાસીઓના આનંદની સીમા ન રહી, તેઓ પોતાના હાથમાં પૂજાની વિવિધ સામગ્રીઓ લઈને તેમનું સાર્ષયું કરવ! આવ્યા. || ૨૨ |! ભગવાન શ્રીકૃષ્કનાં દર્શન કરીને તેમનાં હૃદધ અને મુખકમળ પ્રેમ અને આનંદથી ખીલી ગયાં. તેમણે ભગવાનને તથા તે મુનિઓને, જેમનું નામ માત્ર સાંભળ્યું જ હતું, જોય! ન હતા, હાથ જોડીને મસ્તક ઝુકાવીને પ્રન્ામ કર્યા. 1૨૩ ॥ મિથિલાનરેશ બહુલાશ્વ અને શ્રુતદેવે એવું સમજીને કે, જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ અમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ પધાર્યા છે, તેમના ચરણોમાં પડીને પ્રજ્ઞામ કર્યાં. || 2૪ ॥ બહુલાશ્ચ અને શ્રુતદેવ બન્નેય જજો એક સાથે હાથ જોડીને મુનિ-મંડળી સાથે શ્રીકૃષ્ણને આતિથ્ય ગ્રહણ કરવા માટે નિમંત્રિત કર્યા. | ર૫ ॥ ૧. નૃપાઃ | ૨. પ્રતીયુટ | 562 શ્રીમદભાગવત [અ૦ ૮૬ ભગવાંસ્તદભિપ્રેત્ય દ્વયોઃ પ્રિયચિકીર્ષયા ઉભયોરાવિશદ્દ ગેહમુભાભ્યાં તદલક્ષિતઃ | ર૬॥ શ્રોતુમપ્યસતાં’ દૂરાન્ જનકઃ સ્વગૃહાગતાન્ ! આનીતેષ્વાસનાગ્રચેષુ સુખાસીનાન્ મહામનાઃ || ર૭|| પ્રવૃદ્રભક્્યા ઉહદ્ધર્ષહદયાસ્ાવિલેક્ષણઃ | નત્વા તઇડઘ્રીન્ પ્રક્ષાલ્ય તદપો લોકપાવનીઃ | ૨૮॥ સકુટુમ્બો વહન્ મૂર્ધ્ના પૂજયાંશ્રકર ઈશ્વરાન્ | ગન્ધમાલ્યામ્બરાકલ્પધૂપદીપાર્થ્યગોવૃષૈઃ ॥૨૯॥ વાચા મધુરયા પ્રીણશ્નિદમાહાન્તતર્પિતાન્ | પાદાવકરગતૌ વિષ્ણોઃ સંસ્પૃશગ્છનકેર્મુદા ॥ ૩૦॥ ચશ્નેજચ ભવાન્ હિ સર્વભૂતાનામાત્મા * સાક્ષી સ્વદંગ્વિભો | અથ નસ્ત્તત્પદામ્ભોજં સ્મરતાં દર્શનં ગતઃ ॥ ૩૧॥ સ્વવચસ્તદંતં કર્તુમસ્મદ્દંગ્ગોચરો ભવાન્ | યદાત્યૈકાન્તભક્તાન્ મે નાનન્તઃ શ્રીરજઃ પ્રિયઃ || ૩૨॥ કોનુ ત્વચ્ચરણામ્ભોજમેવંવિદ્ડ વિસૃજેત્ પુમાન્ ! નિષ્ઠિગ્યનાનાં શાન્તાનાં મુનીનાં યસ્ત્વમાત્મદઃ ॥ ૩૩॥ યોડવતીર્ય યદોર્વશે નૃજ્ઞાં સંસરતામિહ | યશો વિતેને તચ્છાન્ત્યૈ ત્રૈલોક્યવૃજિનાપહમ્ | ૩૪॥ નમસ્તુભ્યું ભગવતે કૃષ્ણાયાકુણ્કમેધસે | નારાયણાય ત્રદષયે સુશાન્તં તપ ઈયુષે | ૩૫॥ ભગવાન શ્રીકૃષ્ણ બન્નેની પ્રાર્થનાનો સ્વીકાર કરીને. બન્નેને પ્રસન્ન કરવા માટે એક જ સમયે જુદા જુદા રૂપમાં બન્નેને ઘેર પધાર્યા અને આ વાતની એક-બીજાને ખબર ન પડી કે ભગવાન શ્રીકૃષ્ણ મારા વર સિવાય બીજે ક્યાંય પણ જઈ રહ્યા છે. 1૨૬ !| મહાન મનસ્વી વિદેહરાજા બહુલાશ્વે એ જોઈને કે, દુષ્ટ-દુરાચારી માજ્ઞસો જેમનું નામ પણ સાંભળી શકતા નથી, તે જ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રષિ-મુનિઓ મારે ઘેર પધાર્યા છે, સુંદર-સુંદર આસન મંગાવ્યાં અને ભગવાન શ્રીકૃષ્ટ અને %ષિ-મુનિઓ તેના પર બેસી ગયા. તે સમયે. બહુલાશ્ચની દશા બહુ વિચિત્ર હતી. પ્રેમ-ભક્તિથી તેમનું હદય ભરાઈ આવ્યું હતું. નેત્રોમાં આંસુ છલકાતાં હતાં. તેમણે તેમના પૂજ્યતમ અતિથિઓના ચરણોમાં નમસ્કાર કરીને તેમનાં ચરણ ધોવાં અને પોતાના પરિવારના સભ્યો સહિત બધાએ તે ચરજ્રોદક માથા પર ચઢાવ્યું અને પછી ભગવાન અને ભગવત્સ્વરૂપ દષિઓને ગંધ,માળા, વસ્ત્ર,અલંકાર, ધુપ-દીપ, અર્થ્ય, ગાયો, ગ%ષભ વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરી. ॥ ર૭-૨૯ |। જ્યારે બધા લોકો ભોજન કરીને તૃપ્ત થઈ. ગયા, ત્યારે રાજા બહુલાશ્વ ભગવાન શ્રીકૃષ્ણના ચરણને પોતાના ખોળામાં લઈને બેસી ગયા અને ખૂબ આનંદપૂર્વક ચરણસેવા કરતાં મધુરવાણીથી ભગવાનની સ્તુતિ કરવા ક્ગ્યા. 1૩૦ ॥ રાજા બહુલાશ્એ કહ્યું - “પ્રભુ! આપ સમસ્ત પ્રાન્રીઓના આત્મા, સાક્ષી અને સ્વયંપ્રકાશ છો. અમે સદા- સર્વદા આપનાં ચરણ્રકમળોનું સ્મરણ કરતા રહીએ છીએ. તેથી આપે અમને દર્શન આપીને કૃતાર્થ કર્યા છે. । ૩૧ ||ભગવન્! આપનું વચન છે કે ‘મને મારા સ્વરૂપ બલરામજી, અર્ધાંગિની લક્ષ્મીજી અને પુત્ર બ્રહ્માથી પણ મારો અનન્યપ્રેમી ભક્ત વધારે પ્રિય છે.’ આપનાં આ વચનોને સત્ય કરવા માટેજ આપે અમને દર્શન આપ્યાં છે. 1૩૨ ॥ ભલા, એવો કોણ મનુષ્ય છે જે આપની આ પરમ દયાળુતા અને પ્રેમ-પરવશતાને જાણ્યા પછી પજ આપનાં ચરણકમળોનો પરિત્યાગ કરી શકે? પ્રભુ! જેમણે જગતની તમામ વસ્તુઓનો તથા શરીર વગેરેનો પશ મનથી પરિત્યાગ કરી દીધો છે, તે પરમ શાંત મુનિઓને આપ પોતાની જાત સુધ્ધાં આપી દો છો. !। ૩૩ । આપે યદુવંશમાં અવતાર લઈને જન્મનમૃત્યુના ચક્કરમાં પડેલા મનુષ્યોને તેમાંથી મુક્ત કરવા માટે જગતમાં એવા વિશુદ્ધ યશનો વિસ્તાર કર્યો છે, જે ત્રિલોકના પાપ-તાપને શાંત કરવાવાળો છે. |! ૩૪ | પ્રભુ! આપ અચિન્ત્ય,અનંત એશ્ચર્ય અને માધુર્યના નિધિ છો; બધાના ચિત્તને પોતાના તરફ આકર્ષિત કરવા માટે આપ સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહ્મ છો. આપનું જ્ઞાન અનંત છે. પરમ શાંતિનો વિસ્તાર કસવા માટે આપ જ નારાયણ ત્દપિના રૂપમાં ૧. સ્મપ્યથ તાન્! ૨. સર્વજીવાનાન | ૩. ત્વગ્યરણામ્મોજ વન્દિત્યા વિસજેત્ ! અ૦૮૬]
દસમો સ્કન્ધ ક્ઠ્3 દિનાનિ કતિચિદ્ ભૂમન્ ગૃહાન્ નો નિવસ દ્વિજૈઃ | સમેતઃ પાદરજસા પુનીહીદં નિમેઃ કુલમ્ ॥ ૩૬॥ ઇત્યુપામન્ત્રિતો રાજ્ઞા ભગર્વાલ્લોકભાવનઃ | ઉવાસ કુર્વન્ કલ્યાણં મિથિલાનરયોષિતામ્ || ૩૭॥। શ્રુતદેવોડચ્યુતં પ્રામ સ્વગૃહાગ્જનકો યથા । નત્વા મુનીન્ સુસંહષ્ટો ધુન્વન્ વાસો નનર્ત હ ॥ ૩૮॥ તૃણપીઠબૃસીષ્વેતાનાનીતેષૂપવેશ્ય* સઃ। સ્વાગતેનાભિનન્દ્યાડદ્રીન્ સભાર્યોડવનિજે મુદા | ૩૯॥ તદમ્ભસા મહાભાગ આત્માનં સગૃહાન્વયમ્ | સ્નાપયાગ્ચક્ર ઉદ્ધર્ષો લબ્ધસર્વમનોરથઃ | ૪૦॥ , ફલાર્હણોશીરશિવામૃતામ્બુભિ- ર્પૃંદા સુરભ્યા તુલસીકુશામ્બુજૈઃ । આશાધયામાસ યથોપપજન્ઞયા સપર્યયા સત્ત્વવિવર્ધનાન્ધસા* 11૪૧ સ તર્કયામાસ કુતો મમાન્વભૂદ્ ગૃહાન્ધકૂપે પતિતસ્ય સક્નમઃ| યઃ સર્વતીર્થાસ્પદપાદરેણુભિઃ કૃષ્ણેન ચાસ્યાત્મનિકેતભૂસુરૈઃ ॥ ૪૨॥ સૂપવિષ્ટાન્ કૃતાતિથ્યાગ્છુતદેવ ઉપસ્થિતઃ | સભાર્યસ્વજનાપત્ય ઉવાચાડદ્રચભિમર્શનઃ | ૪૩॥। શ્રુજદેવ ઉવાચ નાદ્ય નો દર્શનં પ્રામઃ પરં પરમપૂરુષઃ | યદિ” શક્તિભિઃ સૃષ્ટવા પ્રવિષ્ટો હ્યાત્મસત્તયા ॥। ૪૪॥ તપસ્યા કરી રહ્યા છો. હું આપને નમસ્કાર કરું છું. ॥ ૩૫ ॥ એકરસ, અનંત! આપ થોડા દિવસ મુનિ-મંડળી સાથે અમારે ત્યાં નિવાસ કરો અને આપની ચરણરજથી આ નિમિવંશને પવિત્ર કરો.’ 1૩૬ || પરીક્ષિત! સર્વના જીવનદાતા ભગવાન શ્રીકૃષ્ણ રાજા બહુલાશ્ચની આ પ્રાર્થના સ્વીકારીને મિથિલાવાસી નર-નારીઓનું કલ્યાણ કરતા રહીને થોડા દિવસ ત્યાં રોકાયા. 1૩૭ ॥ પ્રિય પરીક્ષિત! જેમ રાજા બહુલાશ્વ ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિમંડળી પધારવાથી આનંદમગ્ન થઈ ગયા હતા તે જ રીતે શ્રુતદેવ બ્રાહ્મણ પણ ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિઓને પોતાને ઘેર આવ્યા જોઈને આનંદ-વિહ્વળ થઈ ગયા; તેઓ તેમને નમસ્કાર કરીને પોતાનાં વસ્ત્રો ફરકાવીને નાચવા લાગ્યા. || ૩૮ | શ્રુતદેવે સાદડી, ઘાસનાં આસનો અને પાટલા મૂકીને તેના પર ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિઓને બેસાડ્યા, સ્વાગત કરી અભિનંદન આપી પત્ની સાથે હર્ષથી તેમના પગ ધોયા. [૩૯ || પરીક્ષિત! મહાભાગ્યશાળી શ્રુતદેવે ભગવાન અને ્રષિઓના ચરણોદકથી પોતાના ઘરને અને કુટુંબીઓને પવિત્ર કર્યા. તે સમયે તેમના તમામ મનોરથો પૂર્દ થઈ ગયા હતા. તેઓ હર્ષના અતિરેકથી ઝૂમી ઊઠયા. |! ૪૦ |। ત્યાર પછી તેમણે ફળ, ગન્ધ, ખસથી સુવાસિત અને નિર્મળ જળ, સુગન્ધિત્ માટી, તુલસી, દર્ભ, કમળ વગેરે પૂજા-સામગ્રી અને સત્વગુણ વધારનાર અન્ન દ્વારા બધાની આરાધના કરી. || ૪૧ ॥ તે ।વખતે શ્રુતદેવજી મનમાં તર્ક કરવા લાગ્યા કે, ‘હું તો ઘર- ગૃહસ્થીના અંધારા કૂવામાં પડેલો છું, અભાગિયો છું, મને. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના નિવાસસ્થાન એવા આ શ્રષિમુનિઓ કે જેમના ચરણોની રજ સમસ્ત તીર્થોને તીર્થ બનાવનારી છે, દર્શન કઈ રીતે થયાં?’ ।। ૪૨ ।। જ્યારે બધા આતિથ્યનો સ્વીકાર કરીને આરામથી બેસી ગયા, ત્યારે શ્રુતદેવ પોતાનાં સ્ત્રી-પુત્ર તથા અન્ય સંબંધીઓ સાથે તેમની સેવામાં ઉપસ્થિત થયા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોનો સ્પર્શ કરતા રહીને કહેવા લાગ્યા. || ૪૩ || શ્રુતદેવે કહ્યું - પ્રભુ! આપ વ્યક્ત-અવ્યક્તરૂપ પ્રકૃતિ. અને જીવોથી પર પુરુષોત્તમ છો. મને આપે આજે જ દર્શન આપ્યાં છે એવી વાત નથી. આપ તો ત્યારથી જ બધાને પ્રાપ્ત છો, જ્યારથી આપે પોતાની શક્તિથી આ જગતની રચના કરીને આત્મસત્તારૂપે એમાં પ્રવેશ કર્યો છે. ॥ ૪૪ ॥ ૧. બ્યૂપવેશથન્ | ૨. ત્માલયા | ૩. યદિદ ! 1 1553 ] ભ0૦ 4૦ 8૦ ( જ્ળ્ક-2 ) મગર 47 કબ શ્રીમદભાગવત _ 1[અ૦.૮૬ યથા શયાનઃ પુરુષો મનસૈવાત્મમાયયા | સૃષ્ટ્વા લોર્ક પરં સ્વાપ્નમનુવિશ્યાવભાસતે | ૪૫॥ શ્રૃણ્વતાં ગદતાં શશ્ચદર્ચતાં ત્વાડભિવન્દતામ્’ । નૃણાં સંવદતામત્તર્હદિ ભાસ્યમલાત્મનામ્ ॥ ૪૬॥॥ હદિસ્થોડપ્યતિદૂરસ્થઃ કર્મવિક્ષિસ્ચેતસામ્ | આત્મશક્તિભિરગ્રાહ્યોડપ્થન્યયુપેતગુણાત્મનામ્ ॥ ૪૭॥ નમોડસ્તુ તેડધ્યાત્મવિદાં પરાત્મને અનાત્મને સ્વાત્મવિભક્તમૃત્યવે | સકારણાકારણલિદ્નમીયુષે સ્વમાયયાડસંવૃતરુદ્ધદેષ્ટયે ॥૪૮॥ સ ત્વં શાધિ સ્વભૃત્યાન્ નઃ કિં દેવ કરવામ હેચ । એતદત્તો નૃણાં ક્લેશો યદ્ ભવાનક્ષિગોચરઃ | ૪૯॥ કકક ઉગા તદુકતમિત્યુપાકર્ણ્ક ભગવાન્ પ્રણતાર્તિહા | ગૃહીત્વા પાણિના પાણિં પ્રહસંસ્તમુવાચ હ |!૫૦॥। #ંજગજનુવાગ બ્ર્મરતેડનુ્રહાર્થાય સમ્પ્રામાન્ વિદ્વયમૂન્ મુનીન્ ! સગ્યરન્તિ મયા લોકાન્ પુનન્તઃ પાદરેણુભિઃ ॥ ૫૧॥ દેવાઃ ક્ષેત્રાણિ તીર્થાનિ દર્શનસ્પર્શનાર્ચનૈઃ | શનૈઃ પુનન્તિ કાલેન તદપ્યર્ત્તમેક્ષયા | પર | બ્રાહ્મણો જન્મના શ્રેયાન્ સર્વેષાં પ્રાણિનામિહ | તપસા વિધ્યા તુષ્ટયા કિમુ મત્કલયા યુતઃ ॥ ૫૩॥ જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નાવસ્થામાં અવિદ્યાવશ મનમાં જ સ્વપ્ન-જગતની સૃષ્ટિ (રચના) કરે છે અને તેમાં સ્વયં ઉપસ્થિત થઈને અનેક રૂપોમાં અનેક કર્મો કરતો હોવાનું પ્રતીત થાય છે, તે જ પ્રમાણે આપે આપનામાં જ પોતાની માયાથી જગતની રચના કરી લીધી છે અને હવે તેમાં પ્રવેશ કરીને અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. |! ૪૫ ||જે લોકો હંમેશાં આપનીલીલા-કથાનું શ્રવણ-કીર્તન તથા આપની પ્રતિમાઓનું અર્ચન-વન્દન કરે છે અને આપસમાં આપની જ ચર્ચા કરે છે, તેમનું ફૃદય શુદ્થઈજાય છે અને આપ તેમાં પ્રકાશિત થઈ જાઓ છો. | ૪૬ । જે લોકોનું ચિત્ત લૌકિક-વૈદિક વગેરે કર્મોની વાસનાઓથીબહિર્મુખ થઈ રલું છે, તેમનાં હૃદયમાં રહેવા છતાં પણ આપ તેમનાથી બહુ દૂર છો. પરંતુ જે લોકોએ આપના ગુજ્ઞાનુવાદથી પોતાના અંતઃકરણને સદગુણોથી સમ્પન્ન બનાવી દીધું છે તેમના માટે ચિત્તવૃત્તિઓથી અગ્રાહ્ય હોવા છતાં પણ આપ અત્યંત નિક્ટ છો. ।। ૪૭ ॥પ્રભુ! જે લોકો આત્મતત્ત્વને જાણવાવાળા છે તેમના આત્મારૂપે જ આપ સ્થિત છો અને જે શરીર વગેરેને જ પોતાનો આત્મા માની બેઠા છે તેમના માટે આપઅનાત્માનેપ્રાપ્ત થનાર મૃત્યુરૂપછો.આપ મહત્તત્ વગેરે. કાર્યકારણરૂપ પ્રકૃતિના નિયામક છો,શાસક છો. આપની માયા આપની પોતાની દષ્ટિ પર પડદો નાખી શક્તી નથી, પરંતુ તેણે. બીજાની દૃષ્ટિને ઢાંકી દીધી છે. આપને હું નમસ્કાર કરું છું. ॥ ૪૮ ॥સ્વપ્રકાશ પ્રભુ! અમે આપના સેવકછીએ. અમને આજ્ઞા આપો કે અમે આપની શી સેવા કરીએ? નેત્રો દ્વારા આપનાં દર્શન થતાં નથી ત્યાં સુધી જીવોના ક્લેશ રહે છે. આપનાં દર્શનમાં જ બધા ક્લેશોની સમાપ્તિ છે, ।। ૪૯ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! શરણાગતભયહારી ભગવાન શ્રીકૃષ્ણે શ્રુતદેવની પ્રાર્થના સાંભળીને પોતાના હાથમાં તેમનો હાથલઈલીધો અને હસીને તેને કહેવા લાગ્યા. ॥ ૫૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય શ્રુતદેવ! આ મોટા- મોટા ગ્દષિ-મુનિ તમારા પર અનુગ્રહ કરવા માટે જ અહીં પધાર્યા છે. આ તેમના ચરણકમળની રજથી તમામ મનુષ્યો અને સઘળા લોકોને પવિત્ર કરતા રહીને મારી સાથે વિચરણ કરી રહ્યા છે. |! ૫૧ || દેવતાઓ, પુક્યક્ષેત્ર અને તીર્થ વગેરે તો દર્શન, સ્પર્શ, અર્ચન વગેરે દ્વારા ધીરે-ધીરે અને લાંબા સમય પછી પવિત્ર કરે છે, જયારે સંત પુરુષો પોતાની દૃષ્ટિથી જ બધાને પવિત્ર કરી દે છે. એટલું જ નહીં, દેવતાઓ વગેરેમાં જે પવિત્ર કરવાની શક્તિ છે, તે પણ તેમને સંતોની દરિથી જ પ્રાપ્ત થાય છે. || પર ॥શ્રુતદેવ| જગતમાં બ્રાહમણ જન્મથી જ બધા પ્રાન્નીઓમાં શ્રેષ્ઠ છે. જો તે તપસ્યા, વિદ્યા, સન્તોષ અને મારી ઉપાસના - મારી ભક્તિથી યુક્ત હોય ત્યારે તો કહેવાનું જ શું? || પ૩ | ૧. ચાભિવન્દતામ્! ૨, તે । [1553] અ૦’૭] દસમો: સ્કન્ધ ક્ઠ્ક ન બ્રાહ્મણાન્મે દથિતં રૂપમેતચ્ચતુર્ભુજમ્ | _ સર્વવેદમયો વિપ્રઃ સર્વદેવમયો હ્યહમ્ | ૫૪॥ દુષ્પશા અવિદિત્વૈવમવજાનન્ત્યસૂયવઃ | ગુરું માં વિપ્રમાત્માનમર્ચાદાવિજ્યદષ્ટયઃ ॥ પપ॥ ચરાચરમિદં વિશ્વં ભાવા યે ચાસ્ય હેતવઃ | મદ્રૂપાણીતિ ચેતસ્યાધત્તે વિપ્રો મદીક્ષયા | ૫૬॥ તસ્માદ્ બ્રહ્મત્પીનેતાન્ બ્રહ્મન્ મચ્છૂદ્ધયાર્ચય | એવં ચેદર્ચિતોડસ્મ્યદ્ધા નાન્યથા ભૂરિભૂતિભિઃ || ૫૭॥ કશુક 6વચ’ સ ઇંત્યંપ્રભુણ્ાડડદિષ્ટઃ સહકૃષ્ણાન્ દિજોત્તમાન્ | આરાધ્યૈકાત્મભાવેન મૈથિલશ્ચાપ સદ્ગતિમ્ |૫૮॥ એવંસ્વભક્તયો રાજન્ ભગવાન્ ભક્તભક્તિમાન્ ! ઉષિત્વાડડદિશ્ય સન્માર્ગ પુનર્ારવતીમગાત્ | ૫૯॥ મને મારું આ ચતુર્ભુજરૂપ પણ બ્રાહ્મણો કરતાં વધારે પ્રિય નથી. કેમકે, બ્રાહ્મણ સર્વવેદમય છે અને હું સર્વદેવમય છું, 1 પ૪ ॥ દુર્બુદ્ધિ મનુષ્યો આ વાતને ન જાણીને માત્ર મૂર્તિ વગેરેમાં જ પૂજ્યબુદ્ધિ રાખે છે અને ગુણોમાં દોષ કાઢીને મારા સ્વરૂપ જગદગુરુ બ્રાહ્મણનો, કે જે તેમનો આત્મા જ છે, તિરસ્કાર કરે છે. | પપ | બ્રાહ્મણ મારો સાક્ષાત્કાર કરીને પોતાના ચિત્તમાં એવો નિશ્ચય કરી લે છે કે, આ ચરાચર વિશ્વ, તે સંબંધી બધી ભાવનાઓ અને તેનાં કારણ પ્રકૃતિ, મહત્તત્ત્વાદિ બધાં જ આત્મસ્વરૂપ ભગવાનનાં જ રૂપ છે. ॥ પ૬ ।/તેથી શ્રુતદેવ! તમે આ બ્રહ્મર્પિઓને મારું જ સ્વરૂપ સમજીને પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરો. જો તમે આ પ્રમાણે કરશો તો તમે સાક્ષાત્ અનાયાસે જ મારું પૂજન કરી લીધું; અન્યથા મોટી-મોટી બહુ કીમતી સામગ્રીઓથી પણ મારી પૂજા થઈ શકતી નથી. || ૫૭ || દ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણનો આ આદેશ પ્રાપ્ત કરીને શ્રુતદેવે ભગવાન શ્રીકૃષ્ણ અને તે બ્રહ્મર્પિઓની એકાત્મભાવથી આરાધના કરી તથા તેમની કૃપાથી તેઓ ભગવત્સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. રાજા બહુલાશ્રએ પણ તે જ ગતિ પ્રાપ્ત કરી. || ૫૮ | પ્રિય પરીક્ષિત! જેમ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે, તે જ પ્રમાણે ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. તેઓ પોતાના બન્ને ભક્તોને પ્રસન્ન કરવા માટે થોડા દિવસ સુધી મિથિલાપુરીમાં રહ્યા અને તેમને સાધુપુરુષોના માર્ગનો ઉપદેશ આપીને તેઓ પાછા દ્વારકા પધાર્યા, | ૫૯ | ઇડ, ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધે શ્રુતદેવાનુગ્રહો નામ ષડશીતિતમોડધ્યાયઃ ॥ ૮૬ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત શ્રુતદેવ પર અનુગ્રહ નામનો છયાસીમો અધ્યાય સમાપ્ત.