છઠ્ઠો અધ્યાય પરીક્ષિતની પરમગતિ, જનમેજયનું સર્પસત્ર અને વેદોના શાખાભેદ રૂત ઉજાર સૂતજી કહે છે - શૌનકાદિ શ્દષિઓ! વ્યાસનંદન શ્રીશુકદેવ મુનિ સમસ્ત ચરાચર જગતને પોતાના આત્ત્મારૂપે અનુભવ કરે છે અને વ્યવહારમાં બધાના પ્રત્યે સમદષ્ટિ એતતજ્ઞિશમ્ય મુનિનાભિહિતં પરીક્ષિદ્ સખે છે. ભગવાનના શરણાગત અને તેમના દ્વારા સુરક્ષિત વ્યાસાત્મજેન નિખિલાત્મદેશા સમેન | રજર્ષિ પરીક્ષિતે તેમનો ઉપદેશ ખૂબ ધ્યાનથી સાંભળ્યો. હવે તેઓ મસ્તક નમાવીને થોડા વધારે તેમના ચરણોની નજીક ખસી આવ્યા તથા હાથ જોડીને તેમની પ્રાર્થના કરવા લાગ્યા. |!૧ ॥ રાજા પરીક્ષિતે કહ્યું — ભગવન્! આપ કરુણાની સાક્ષાત્ મૂર્તિ છો. આપે મારા ઉપર પરમકૃપા કરીને તત્યાદમૂલમુપસૃત્યર નતેન મૂર્ધાા બદ્ધાગ્જલિસ્તમિદમાહ” સ વિષ્ણુરાતઃ ॥ ૧)! ચજોવાર* મિ ન અનાદિ, અનંત, અખંડ, સત્ય ભગવાન શ્રીહરિના સ્વરૂપનું અને લીલાઓનું વર્શન કર્યું છે. હવે હું આપની કૃપાથી, પરમ અનુગૃહીત અને કૃતકૃત્ય થઈ ગયો છું. ર ॥ સિદ્ધોડસ્મ્યનુગૃહીતોડસ્મિ ભવતા કરણાત્મના | સંસારના પ્રાણીઓ સ્વાર્થ અને પરમાર્થના શાનર્થી શૂન્ય શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદનાદિનિધનોર્ચ હરિઃ | ૨॥ ! છે ઝને વિભિનન પ્રકારનાં દુઃખોના દાવાનળમાં બળી રહ્યા છે. તેમના ઉપર ભગવત્સ્વરૂપ મહાત્માઓનો અનુગ્રહ થવો ક એ કોઈ નવી ઘટના અથવા આશ્ચર્યની વાત નથી. આ નાત્યકુતમરહ? મન્યે મહતામચ્યુતાત્મનામ્ ! તો તેમના માટે સ્વાભાવિક છે. ॥ ૩ ॥ મેં અને મારી સાથે અજ્ઞેષુ તાપતપ્ેષુ ભૂતેષુ યદનુગ્રહઃ | ૩0 [ ઘદ્ધા લોકોએ આપના મુખારવિંદથી આ શ્રીમદ્ભાગવત- મહાપુરાણનું શ્રવણ કર્યું છે. આ પુરાણમાં ડગલે-ડગલે ભગવાન શ્રીહરિન્ય્ તે સ્વરૂપ અને તે લીલાઓનું વર્ણન પુરાણસંહિતામેતામશ્રૌષ્મ ભવતો વયમ્ | થયું છે, જેના ગાનમાં મોટા-મોટા આત્મારામ પુરુષો મગ્ન યસ્યાં ખલૂત્તમશ્લોકો ભગવાનનુવર્ણ્યતે ॥૪॥ | રહે છે.1૪॥ ૨.યદાત્મા 1૨, સને પ્રલયપ્રમાણ્લક્ષલં (૩. તત્પાદપલાખુપ | ૪. વ્સ્તદિદ૦ । પ. પરીશિદુવાચ ! ૬. સાક્ષાદ્ગગવાન્મધુસૂદનઃ 1૭. વ્તમિદે | 792 શ્રીમદભાગવત [અબ્દ ભગવંસ્તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ્ | પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમભયં દર્શિતં ત્વયા | ૫॥ અનુજાનીહિ માં બ્રહ્મન્ વાચં યચ્છામ્યધોક્ષજે | મુક્તકામાશયં ચેતઃ પ્રવેશ્ય વિસૂજામ્યસૂન્ | ૬1 અજ્ઞાનં ચ નિરસ્તં મે જ્ઞાનવિજ્ઞાનનિષ્ઠયા | ભવતા દર્શિતં ક્ષેમં પરં ભગવતઃ પદમ્ |૭॥ સૂત ઉવાચ ઇત્યુક્તસ્તમનુજ્ઞાપ્ય ભગવાન્ બાદરાયણિઃ | જગામ ભિક્ષુભિઃ સાર્ક નરદેવેન પૂજિતઃ ॥ ૮॥ પરીક્ષિદપિ રાજર્ષિરાત્મન્યાત્માનમાત્મના | સમાધાય પરં દધ્યાવસ્પન્દાસુર્યયા તરુઃ 1૯ પ્રાક્કૂલે બર્હિષ્યાસીનો ગદ્વાકૂલ ઉદડ્મુખઃ | બ્રહ્મભૂતો મહાયોગી નિઃસડ્રશ્છિન્નસંશયઃ ॥ ૧૦॥ તક્ષકઃ પ્રહિતો વિપ્રાઃ કુદ્ધેન દ્રિજસૂનુતા | હન્તુકામો નૃપં ગચ્છન્ દદર્શ પથિ કશ્યપમ્ | ૧૧॥ તં તર્પયિત્વા દ્રવિણૈર્નિવર્ત્ય વિષહારિણમ્ | દ્રિજરૂપપ્રતિચ્છ્નઃ કામરૂપોડદશન્પમ્ 1 ૧૨॥ બ્રહ્મભૂતસ્ય રાજર્પેટેહોડહિગરલાગ્નિના | બભૂવ ભસ્મસાત્ સધઃ પશ્યતાં સર્વદેહિતામ્ ॥ ૧૩॥ ભગવન્! આપે મને અભયપદનો, બહ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર કરાવી દીધો છે. હવે હું. પરમ શાંતિસ્વરૂપ બ્રહ્મમાં સ્થિત છું. હવે મને તક્ષક વગેરે કોઈ પણ મૃત્યુના નિમિત્તનો અથવા તેની કોઈ આપત્તિઓનો ભય નથી. હું અભય થઈ ગયો છું. || ૫ || બ્રહ્મન્! હવે આપ મને આજ્ઞા આપો કે હું હવે મારી વાણી બંધ કરી મૌન થઈ જાઉં અને સાથે-સાથે કામનાઓના સંસ્કારોથી પણ રહિત ચિત્તને ઇન્દ્રિયાતીત પરમાત્માના સ્વરૂપમાં વિલીન કરીને મારા પ્રાણોનો ત્યાગ કરી દઉં. || ૬ || આપના દ્વારા ઉપદેશાયેલ શાન અને વિજ્ઞાનની નિષ્ઠાથી મારું અજ્ઞાન હંમેશને માટે નષ્ટ થઈ ગયું છે. આપે ભગવાનના પરમ ક્લ્ધાણમય સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. 1૭ ॥| | 1. સૂતજી કહે છે - શૌનકાદિ ઝ્કપિઓ! રાજા પરીક્િતે ભગવાન શ્રીશુકદેવજીને આ પ્રમાણે કહીને બહુ પ્રેમથી તેમની પૂજા કરી પછી તેઓ પરીક્ષિત પાસેથી વિદાય લઈને સાથે આવેલા ત્યાગી મહાત્માઓ, ભિક્ષુકોની સાથે ત્યાંથી સિધાવી ગયા. || ૮ || રાજર્ષિ પરીક્ષિત પણ કોઈ બ્રાહ્મ સહાયતા વિના સ્વર્ય પોતાના અંતરાત્માને પરમાત્મામાં સમાહિત કરી વૃક્ષની જેમ અવિચલ થઈ - ધ્યાનમગ્ન થઈ બેસી ગયા. તે સમયે તેમનો શ્ચાસ-પ્રશ્વાસ પણ ચાલતો ન હતો. 1૯ 1! તેઓ ગંગાજીના કિનારા પર પૂર્વ તરફ અગ્ર ભાગ હોય એવા દર્ભના આસન પર ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા હતા. તેમનાં આસક્તિ અને સંશયો તો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યાં હતાં. હવે તેઓ બ્રહ્મ અને આત્માની એકતારૂપ મહાયોગમાં સ્થિત થઈને બ્રહ્મસ્વરૂપ થઈ ગયા. || ૧૦ || શૈનકાદિ ષિઓ! મુનિકુમાર શૃદ્રીએ કોધ કરીને પરીક્ષિતને શાપ આપ્યો હતો. હવે તેમનો મોકલેલો તક્ષક નાગ રાજા પરીક્ષિતને ડસવા માટે તેમની પાસે જતો હતો. રસ્તામાં તેણે કશ્યપ નામના એક બ્રાહ્મણને જોયો, || ૧૧ || કશ્યપ બ્રાહ્મણ સર્પનું ઝેર ઉતારવામાં બહુ જ નિપુશ્ન હતો. તક્ષકે તેને બહુ ધન આપીને પાછો વાળ્યો. (તે પરીક્ષિત પાસેથી ધન મળશે તેમ સમજીને જતો હતો.) તેને રાજા પાસે જવા ન દીધો અને સ્વયં બ્રાહ્મણના રૂપમાં છુપાઈને (તે ઇશ્છાનુસાર રૂપ લઈ શક્તો હતો) રાજા પરીક્ષિત પાસે ગયો અને તેમને દંશ દીધો. |! ૧૨ || રાજર્ષિ પરીક્ષિત તક્ષકના ડસતાં પહેલાં જ બ્રહ્મમાં સ્થિત થઈ ચૂક્યા હતા. હવે તકકના ઝેરના અસ્નિથી તેમનું શરીર બધાની સામે જ બળીને ભસ્મ થઈ ગયું. || ૧૩ || અ૦૬] બારમો સ્કંધ 793 હાહાકારો મહાનાસીદ ભુવિ ખે દિક્ષુ સર્વતઃ । વિસ્મિતા હ્યભવન્ સર્વે દેવાસુરનરાદયઃ || ૧૪॥ દેવદુન્દુભયો નેદુર્ગન્ધર્વાપ્સરસો જગુઃ | વવૃષુઃ પુષ્પવર્ષાણિ વિબુધાઃ સાધુવાદિનઃ ॥ ૧૫॥ જનશ્ેજયઃ સ્વપિતરં શ્રુત્વા તક્ષકભક્ષિતમ્ । યથાડડજુહાવ સડકુદ્ધો નાગાન્ સત્રે સહ દ્વિજૈઃ ॥ ૧૬॥ સર્પસત્રે સમિદ્વાગ્નૌ દહ્યમાનાન્ મહોરગાન્ । દંષ્ટ્વેન્દ્ર ભયસંવિગ્નસ્તક્ષકઃ શરણં યયૌ || ૧૭॥ અપશ્યંસ્તક્ષકં તત્ર રાજા પારીક્ષિતો દવિજાન્ | ઉવાચ તક્ષકઃ કસ્માન્ન દહ્યેતોરગાધમઃ || ૧૮॥ તં ગોપાયતિ રાજેન્દ્ર શકરઃ શરણમાગતમ્ | તેન સંસ્તમિમતઃ સર્પસ્તસ્માજ્ઞાગ્નૌ પતત્યસૌ ॥ ૧૯॥ પારીક્ષિત ઇતિ શ્રુત્વા પ્રાહર્ત્વિજ ઉદારધીઃ । સહેન્દ્રસ્તક્ષકો વિપ્રા નાગ્નૌ કિમિતિ પાત્યતે ॥ ૨૦॥ તચ્છુત્વાડડજુહુવુર્વિપ્રાઃ સહેન્દ્રં તક્ષક મખે ! તક્ષકાશુ પતસ્વેહ સહેન્દ્રેણ મરૂત્વતા ॥ ૨૧॥ ઇતિ બ્રહ્મોદિતાક્ષેપૈઃ સ્થાનાદિન્દ્રઃ પ્રચાલિતઃ । બભૂવ સમ્બ્રાન્તમતિઃ સવિમાનઃ સતક્ષકઃ | ર૨ તં પતન્તં વિમાનેન સહતક્ષકમમ્બરાત્ | વિલોક્યાત્રિરસઃ પ્રાહ રાજાનં તં બૃહસ્પતિઃ ॥ ૨૩॥ તૈષ ત્વયા મનુષ્યેન્દ્ર વધમર્હતિ સર્પરાટ્ચે | અનેન પીતમમૃતમથ વા અજરામરઃ” ॥ ર૪॥ પૃથ્વી, આકાશ અને બધી દિશાઓમાં મોટો હાહાકાર થયો. દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરે બધા પરીક્ષિત ચજાની આ પરમ ગતિ જોઈને વિસ્મિત થઈ ગયા. | ૧૪ |! દેવતાઓના વાજિંત્રો આપમેળે વાગવા લાગ્યાં, ગન્ધર્વો અપ્સરાઓ ગાન કરવા લાગ્યાં. દેવતાઓ ‘“સાધુ-સાધુ’તા ઘોષ સાથે પુષ્યવૃષ્ટિ કરવા લાગ્યા. 1 ૧૫ | જ્યારે જનમેજયે સાંભળ્યું કે, તક્ષક મારા પિતાજીને ડસ્યો છે, ત્યારે તે બહુ ક્રોધિત થયા. તેઓ બ્રાહ્મણો સાથે વિષિપૂર્વક અગ્નિકુંડમાં સર્પોનો હવન કરવા લાગ્યા. ૧૬ ॥ તક્ષકે જાણ્યું કે જનમેજયના સર્પપશના પ્રજ્જ્વલિત અગ્નિમાં મોટા-મોટા મહાસર્પો ભસ્મ થઈ રહ્યા છે, ત્યારે તે અત્યંત ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રના શરણમાં ગયો. ૧૭ || અનેક સર્પો ભસ્મ થવા છતાં પણ તક્ષક ન આવ્યો, આથી પરીક્ષિતનંદન રાજા જનમેજયે બ્રાહ્મણોને કહ્યું કે - “બ્રાહ્મણો! હજી સુધી અધમ એવો તક્ષક કેમ આવીને ભસ્મ ન થયો? ॥૧૮ ॥ બ્રાહ્મજ્રોએ કહ્યું - રાજેન્દ્ર! તક્ષક અત્યારે ઇન્દ્રના શરણમાં ગયો છે અને ઇન્દ્ર તેની રક્ષા કરી રહ્યા છે. તેમણે જ તક્ષકને રોકી લીધો છે, તેથી તે અહીં અગ્નિકુંડમાં ભસ્મ થવા આવ્યો નથી.’ 11૧૯ || પરીક્ષિતનંદન જનમેજય બહુ જ બુદ્ધિમાન અને વીર હતા. તેમણે બ્રાહ્મણોની વાત સાંભળીને ત્રત્વિજોને કહ્યું, કે બ્રાહ્મણો! તમે લોકો ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં કેમ નથી હોમી દેતા? [૨૦ | જનમેજયની વાત સાંભળીને બ્રાહ્મણોએ તે યજ્ઞમાં ઇન્દ્ર સહિત તક્ષકનું અગ્નિકુંડમાં આહવાન કર્યું. તેમણે કહ્યું - ‘અરે તક્ષક! તું મરુદ્ગણોની સાથે ફરનારા ઇન્દ્રની સાથે આ અગ્નિકુંડમાં તુરત જ આવીને પડી જા.’ | ૨૧ || જ્યારે બ્રાહ્મણોએ આ પ્રમાણે આકર્ષણમંત્રનો પાઠ કર્યો, ત્યારે ઇન્દ્ર પોતાના સ્થાન - સ્વર્ગલોકથી વિચલિત થઈ ગયા. વિમાનમાં બેઠેલા ઇન્દ્ર તક્ષક સહિત ખૂબ ગભરાઈ ગયા અને તેમનું વિમાન ડોલવા લાગ્યું. ॥| રર ॥। અદ્રિરાનંદન બૃહસ્પતિજીએ જોયું કે આકાશમાંથી દેવરાજ ઇન્દ્ર વિમાન અને તક્ષક સાથે જ અગ્નિકુંડમાં પડી રહ્યા છે; ત્યારે તેમણે રાજા જનમેજયને કહ્યું - || ૨૩ ॥ ‘હે મનુષ્યોના ઇન્દ્ર! સર્પરાજ તક્ષક નાશ પામવાને યોગ્ય નથી. તે અમૃતપાન કરી ચૂક્યો છે. તેથી તે અજર-અમર છે. | ૨૪ || ૧. તત્રેવ ચ બ્રાન્ત૦! ૨, પન્નગ: | ૩. અજરોડમરઃ | 794 શ્રીમદભાગવત [અ૦ ૬ જીવિત મરણં જન્તોર્ગતિઃ સ્વેનૈવ કર્મણા | રા્જસ્તતોડન્યો નાન્યસ્ય પ્રદાતા સુખદુઃખયોઃ ॥ રપ॥ સર્પચૌરાગ્નિવિધુદ્ભ્યઃ ક્ષુનડવ્યાધ્યાદિભિર્નુપ ! પગ્યત્વમૃચ્છતે જન્તુર્ભુકક્ત આરબ્ધકર્મ તત્પ || ર૬ તસ્માત્ સત્રમિદં રાજન્ સંસ્થીયેતાભિચારિકમ્ ! સર્પા અનાગસો દગ્ધા જનેર્દિટટું હિ ભુજ્યતે ॥ ૨૭॥। સૂત ઉવાચ ઇત્યુક્તઃ સ તથેત્યાહ મહર્પે્માનયન્ વચઃ | સર્પસત્રાદુપરતઃ પૂજયામાસ વાકયતિમ્ | ૨૮॥ સૈષા વિષ્ણોર્મહામાયાડબાધ્યયાડલક્ષણા યયા | મુહ્યન્યસ્ધૈવાત્મભૂતા ભૂતેષુ ગુણવૃત્તિભિઃ | ૨૯॥ ન યત્ર દમ્ભીત્યભયા વિરાજિતા માયાડડત્મવાદેડસકૃદાત્મવાદિભિઃ । ન યહ્ધિવાદો વિવિધસ્તદાશ્રયો મનશ્વ સક્કલ્પવિકલ્પવૃત્તિ યત્ !1૩૦॥ ન યત્ર સૃજ્યં સૂજતોભયોઃ પરં શ્રેયશ્વ જીવસ્ત્રિભિરન્વિતસ્ત્વહમ્ચ | રાજન્! જગતનાં પ્રાણી પોત-પોતાના કર્મ અનુસાર જ જીવન-મરણ અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. કર્મ સિવાય બીજું કોઈ પણ કોઈને પણ સુખ-દુઃખ આપી શક્તું નથી. || ૨૫ || જનમેજય! આમ તો ઘણાયે લોકોનું મૃત્યુ સાપ, ચોર, આગ, વીજળી તથા ભૂખ- તરસ, વ્યાધિ વગેરે કારજ્ઞોથી થાય છે, પરંતુ આ તો માત્ર નિમિત્ત જ છે. વાસ્તવમાં બધાં પ્રાણી પોતાનાં પ્રારબ્ધ-કર્મ જ ભોગવે છે. || ૨૬ || રાજન્! તમે અનેક નિરપરાધ સર્પોને બાળી નાખ્યા, આવા અભિચાર (પ્રતિશોધ)- યજ્ઞનું ફળ માત્ર પ્રાણીઓની હિંસા જ છે. માટે આ યજ્ઞ બંધ કરી દેવો જોઈએ. કારણ કે, જગતનાં બધાં પ્રાણીઓ પોત-પોતાનાં પ્રારબ્ધ કર્મ જ ભોગવે છે.॥૨૭॥ સૂતજી કહે છે - શૌનકાદિ કાપિઓ! મહર્ષિ બૃહસ્પતિજીની વાતનું સન્માન કરીને જનમેજયે કહ્યું - “આપની આજ્ઞા શિરોધાર્ય છે.’ તેમણે સર્પયજ્ઞ બંધ કરી દીધો અને દેવગુરુ બૃહસ્પતિજીની વિધિપૂર્વક પૂજા કરી.॥૨૮ || %પષિઓ! (જેનાથી, જેના કારણે વિદ્વાન બ્રાહ્રણને પણ ક્રોધ આવ્યો, પરીક્ષિતને શાષ આપ્યો, તેમનું મૃત્યુ થયું, પછી જનમેજયને ક્રોધ આવ્યો, સર્પો માર્યા ગયા) આ બધી તે જ ભગવાન વિષ્ણુની મહામાયા, જ છે. આ માયાને જાણી શકાતી નથી. જે માયાથી ભ્રગવાનનાં સ્વરૂપ એવાં પ્રાણીઓ પણ કોોધાદિ ગુણ- વૃત્તિઓ દ્વારા શરીરોમાં મોહિત થઈને એક-બીજાને દુઃખ આપે છે અને ભોગવે છે છતાં પોતાના પ્રયત્નથી તેને ટાળી શકાતી નથી. | ૨૯ | આ માયા કપટી અને દંભી છે, ભગવાનની સામે તો તે ખૂબ જ વિનયી બનીને, હાથ જોડીને ઊભી રહે છે, ત્યાં તે નિર્ભભ થઈને નથી રહેતી. પરંતુ પ્રપંચમાં આવતાં જ તે નિર્ભય બની જાય છે. તે માયાના સંબંધમાં આત્મજ્ઞાની લોકો ચર્ચા કરે છે ત્યારે અનેક પ્રકારના મતભેદો હોય છે, પરંતુ પરમાત્મામાં કોઈ મતભેદ થતો નથી, કારણ કે, ભગવાનની પાસે તો સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ રહેતી જ નથી અને મન પણ ત્યાં પહોંચી શક્તું નથી. ૩૦ || ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, જ્યાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો સાથે કર્મ નથી થતું. વળી, જ્યાં ઇન્દ્રિયો સાથે વિષયો- પદાર્થો પણ સંભવતા નથી. આ ઉપરાંત ત્રણ ગુશ્ઞોએ ૧. ચ! ૨. બરન્વિતઃ સ્વયમ્! અ૦૬] બારમો સ્કંધ 795 તદેતદુત્સાદિતબાધ્યબાધકકં નિષિધ્ય ચોર્મીન્* વિરમેત્ સ્વયં મુનિઃ | ૩૧ પરં પદં વૈષ્ણવમામનન્તિ તદ્ યજ્નેતિ નેતીત્યતદુત્સિસક્ષવઃ૨ । વિસૃજ્ય દૌરાત્મ્યમનન્યસૌહૃદા હદોપગુહ્યાવસિતં સમાહિતૈઃ ॥ ૩૨॥ ત એતદધિગચ્છન્તિ વિષ્ણોર્યત્ પરમં પદમ્ ! અહ મમેતિ દૌર્જન્યં ન યેષાં દેહગેહજમ્ 1 ૩૩॥ અતિવાદાંસ્તિતિક્ષેત નાવમન્યેત કઝ્ચન ! ન ચેમં દેહમાશ્રિત્ય વૈરં કુર્વીત કેનચિત્ ॥ ૩૪॥ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાકુશ્ઠેધસે 1 યત્પાદામ્બુરુહધ્યાનાત્ સંહિતામધ્યગામિમામ્ ! ૩૫॥ તક 6૧૧ પૈલાદિભિર્વ્યાસશિષ્યે્વેદાચાર્યર્મહાત્મભિઃ! વેદાશ્ચ કતિધાવ્યસ્તાએતત્ સૌમ્યાભિધેહિ નઃ ॥ ૩૬॥ સૂત વચ સમાહિતાત્મનો બ્રહ્મન્ બ્રમણઃ પરમેષ્ઠિનઃ | હદયાકાશાદભૂજ્ઞાદો વૃત્તિરોધાદ વિભાવ્યતે | ૩૭ ઉત્પન્ન કરેલ અહંકાર પણ નથી તેથી તે ભગવાનમાં વિવશતા (ભાધ્ય) કે બાધકભાવ ક્યાંથી સંભવે? આવા ભગવાનના દિવ્ય સ્વરૂપને મનનશીલ મુનિવરો આત્મસાત્ કરીને, અહંકાર, ગુજ્નો અને ઇન્દ્રિયોને ત્યજી ભગવાનના જ સ્વરૂપમાં વિહાર કરે છે. 1૩૧ || જે મુમુક્ષુ અને વિચારશીલ પુરુષ પરમપદ સિવાયની વસ્તુનો ત્યાગ કરતો રહીને ‘નેતિ-નેતિ’ દ્વાર તેનો નિષેધ કરીને એવી વસ્તુ પ્રાપ્ત કરે છે, જેનો ક્યારેય ન તો નિષેધ થઈ શકે છે કે ન ત્યાગ. તે જ વિષ્ણુ ભગવાનનું પરમપદ છે; આ વાત બધા મહાત્માઓ અને શ્રુતિઓ એકમતે સ્વીકારે છે. પોતાના ચિત્તને એકીગ્ર કરનારા પુરુષો અંતઃકરણની અશુદ્ધિઓને, અનાત્મ-ભાવનાઓને હર- હંમેશ માટે મિટાવીને અનન્ય ભાવથી પરિપૂર્ણ હદય દ્વારા તે જ પરમપદનું આલિંગન કરે છે અને તેમાં જ સમાઈ જાય છે. 1૩૨ | ભગવાન વિષ્ણુનું અ જ વાસ્તવિક સ્વરૂપ છે, આ જ તેમનું પરમપદ છે. એની પ્રાપ્તિ એ જ લોકોને થાય છે, જેના અંતઃકરણમાં શરીર માટે અહંભાવ નથી અને ગૃહ વગેરે પદાર્થોમાં મમતા પણ નથી. ખરેખર, સંસારની જ વસ્તુઓમાં ‘હું અને મારાપણું’ એ જ બહુ મોટી દુર્જનતા છે. [૩૩ || શૌનકજી! જેને આ પરમપદની ઇચ્છા છે, તેણે બીજાની કટુવાર્ણી સહન કરી લેવી અને કોઈનું અપમાન ન કરવું. અ! ક્જભંગુર. શરીરમાં અહંતા-મમતા કરીને કોઈ પણ પ્રાણી સાથે વેર ન કરવું. 1૩૪ || ભગવાન શ્રીકૃષ્ણનું જ્ઞાન અનંત છે, તેમનાં ચરણકમળોના ધ્યાનપૂર્વક મેં આ શ્રીમદૂભાગવત- મહાપુરાણનું અધ્યયન કર્યું છે. હું હવે તેમને નમસ્કાર * કરીને આ મહાપુરાણ સમાપ્ત કરું છું, 1૩૫ ॥ 4 શૌનકજીએ પૂછ્યું - સાધુશિરોમશિ સૂતજી! વેદવ્યાસજીના શિષ્ય પૈલ વગેરે મહર્ષિ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. તે લોકોએ કેટલા પ્રકારે વેદોનું. વિભાજન કર્યું, એ વાત કૃપા કરીને અમને કહો. । ૩૬ ॥ સૂતજીએ કહ્યું - બ્રાન્! જે સમયે પરમેષ્ઠિ બ્રહાજી પૂર્વસૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્રચિત્ત થયા, તે સમયે તેમન! હૃદયાકાશમાં ક્ણ્ઠ, તાલવ્ય વગેરે સ્યાનોના સંઘર્પથી રહિત એક અત્યંત વિલક્ષણ અનાહત નાદ ઉત્પન્ન થયો. જ્યારે જીવ પોતાની મનોવૃત્તિઓને રોકી લે છે, ત્યારે તેને પણ અનાહત નાદનો અનુભવ થાય છે. ॥ ૩૭ ॥ ૧, ભોગાન્ વિરમેત તન્મુનિઃ | ૨. નેતીત્યસદુ૦ | [અન ૬ યદુપાસનયા બ્રહ્મન્ યોગિનો મલમાત્મનઃ | દ્રવ્યક્રિયાકારકાખ્યં ધૃત્વા યાન્ત્યપુનર્ભવમ્ ॥ ૩૮॥ તતોડ્ભૃત્તિવૃદોફ્ારો યોડવ્યક્તપ્રભવઃ સ્વરાટ્ | યત્તલ્િરદ્ર ભગવતો બ્રહ્મણઃ પરમાત્મનઃ | ૩૯॥ શૃણોતિ ય ઇમં સ્ફોટં સુષ્તશ્રોત્રે ચ શૂન્યદૅક્ ઘેન વાગ્ વ્યજ્યતે યસ્ય વ્યક્તિરાકાશ આત્મનઃ ॥ ૪૦॥ સ્વધામ્નો બ્રહ્મણઃ સાક્ષાદ્ વાચકઃ પરમાત્મનઃ | સ સર્વમત્ત્રોપનિષદ્ેદબીજં સનાતનમ્ 1૪૧॥ તસ્ય હ્યાસંસ્ત્રયો વર્ણા અકારાધા ભૃગૂદ્હ | ધાર્યન્તે ધૈસ્ત્રયો ભાવા ગુણનામાર્થવૃત્તયઃ 1 ૪૨॥ તતોડક્ષરસમામ્નાયમસૂજદૂ ભગવાનજઃ | અત્તઃસ્થોષ્મસ્વરસ્પર્શહ્સ્વદીર્ઘાદિલક્ષણમ્ । ૪૩॥ તેનાસૌ ચતુરો વેદાંશ્રતુર્ભિવદનેર્વિભુઃ । સવ્યાહૃતિકાન્ સોક્કારંશ્ચાતુહોત્રવિવક્ષયા | ૪૪॥ પુત્રાનધ્યાપયત્તાંસ્તુ* બ્રહ્મર્પીન્ બ્રહ્મકોવિદાન્ | તે તુ ધર્મોપદેષ્ટારઃ સ્વપુત્રેભ્યઃ સમાદિશન્ | ૪૫॥ [શૌનક્જી! મોટા-મોટા યોગીઓ તે જ અનાહત નાદની ઉપાસના કરે છે. અને તેના પ્રભાવથી અંતઃકરણના દ્રવ્ય (અષિભૂત), ક્રિયા (અધ્યાત્મ) અને કારક(અષિટૈવ)રૂપી વિકારને નષ્ટ કરીને તે પરમ ગતિરૂપ મોકને પ્રાપ્ત કરે છે; જેમાં જન્મ-મૃત્યુરૂપી સંસારચક નથી. ૩૮ |! તે જ અનાહત નાદથી “અ’કાર, ‘ઉ’કાર અને “મ’કારરૂપ ત્રણ માત્રાઓવાળો ૩દકાર પ્રગટ થયો. આ ૩ંંકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્તરૂપે પરિણત થઈ જાય છે. ઝંકાર સ્વં પણ અવ્યક્ત અને અનાદિ છે અને પરમાત્મસ્વરૂપ હોવાથી સ્વયંપ્રકાશ પણ છે. જે પરમ વસ્તુને ભગવાન, બ્રહ્મ અથવા પરમાત્માના નામથી કહેવામાં આવે છે તેમના સ્વરૂપનો બોધ પણ ૩ંકાર દ્વારા જ થાય છે. || ૩૯ ॥ જ્વારે શ્રવશેન્દ્રિયની શક્તિ લુપ્ત થઈ જાય છે ત્યારે પન્ર આ ડઠંકારને — સધળા અર્થોને પ્રકાશિત કરનાર સ્કોટ (શબ્દાર્થબોધ) તત્ત્વને - જે સાંભળે છે અને સુષુપ્તિ અને સમાધિ અવસ્થામાં બધાના અભાવને પણ જાણે છે, તે જ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. તે જ ઝંકાર પરમાત્માથી પ્રગટ થઈને વેદરૂપી વાણીને અભિવ્યક્ત કરે છે. 1૪૦ ॥ ૩દકાર પોતાના આશ્રય પરમાત્મા પરબરહાનો સાક્ષાત્ વાચક છે અને ઝઇકાર જ બધા જ મંત્રો, ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. || ૪૧ ॥ શૌનક્જી! 3ઠકારના ત્રણ વર્ણ છે - ‘અ’, ‘ઉ’ અને “મ’. આ જ ત્રણે વર્ણ સત્ત્વ, રજ, તમ - આ ત્રણે ગુણો, -8ફ, યજુ, સામ - આ ત્રણે નામો; ભૂઃ, ભુવઃ, સ્વઃ
- આ ત્રણે અર્થો અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ - આ ત્રણે વૃત્તિઓના રૂપમાં ત્રન્ન-ત્રણની સંખ્યાવાળા ભાવોને ધારણ કરે છે. | ૪૨ ॥ ત્યાર પછી સર્વશક્તિમાન બ્રહ્માજીએ ૅકકારથી જ ચાર અંતઃસ્થ ય ર લ વ, ચાર ઊષ્માક્ષર શ ૫ સ હ, અ થી માંડીને ઔ સુધીના સ્વરો, ક થી મ સુધીના સ્પર્શ વ્યંજનો અને દ્રસ્વ તથા દીર્ધ વગેરે લક્ષણોથી યુક્ત અક્ષરોનો સમુદાય ઉત્પન્ન કર્યો છે. | ૪૩ || તે જ વર્ણમાળા દ્વારા પોતાના ચાર મુખોથી હોતા, અધ્ર્યુ, ઉદ્યાતા અને બ્રબા - આ જત્વિજોના કર્મ કહેવાની, ઇચ્છાથી ૩કાર અને વ્યાકૃતિઓ સાથે ચાર વેદ પ્રગટ કર્યા અને પોતાના પુત્ર બ્રહ્મર્ષિ, મરીચિ વગેરેને વેદાધ્યયનમાં કુશળ જોઈને તેમને વેદોનું શિક્ષણ આપ્યું. ત્યારે તેમણે પોતાના પુત્રોને તેમનું અધ્યયન કરાવ્યું. તે બધા ધર્મનો ઉપદેશ કરવામાં નિપુણ થઈ ગયા. | ૪૪-૪૫ ॥ ૧. નથ મહ્પનિ। અબ્દ] બારમો સંધ 797 તે પરમ્પરયા પ્રાપ્તાસ્તત્તચ્છિષ્યે્ધતવ્રતેઃ । ચતુર્યુગેષ્વથ વ્યસ્તા દ્વાપરાદૌ મહર્ષિભિઃ ॥૪૬॥ ક્ષીણાયુષઃ ક્ષીણસત્ત્વાન્ દુર્મધાન્ વીક્ષ્ય કાલતઃ વેદાન્ બ્રહ્મર્ષયો વ્યસ્યન્ હૃદિસ્થાચ્યુતચોદિતાઃ ।। ૪૭॥ અસ્મિશ્ષપ્યન્તરે બ્રહાન્* ભગર્વાલ્લોકભાવનઃ | બ્રહ્મેશાધરલોકપાલૈર્યાચિતો ધર્મગુ્યે 1૪૮॥ પરાશરાત્ સત્યવત્યામંશાંશકલયા વિભુઃ | અવતીર્ણો મહાભાગ વેદં ચક્રે ચતુર્વિધમ્ । ૪૯।। ત્રગથર્વયજુઃસામ્નાં રાશીનુદ્ત્ય વર્ગશઃ | ચતસ્ઃ સંહિતાશ્રક્રે ચ્મન્ત્્મણિગણા ઇવ | ૫૦॥ તાસાં* સ ચતુરઃ શિષ્યાનુપાહૂય મહામતિઃ ! એકૈકાં સંહિતાં બ્રહ્મશેકૈકસ્મૈ દદૌ વિભુઃ 1૫૧॥ પૈલાય સંહિતામાદયાં બહવૃચાખ્યામુવાચ હ | વૈશમ્યાયનસઝ્શાય નિગદાખ્યં? યજુર્ગણમ્ | પર॥ સામ્નાં” જૈમિનયે પ્રાહ તથા છન્દોગસંહિતામ્ । અથર્વાક્રિરસીં નામ સ્વશિષ્યાય સુમન્તવે ॥૫૩॥ પૈલઃ સ્વસંહિતામૂચે ઇન્દ્રપ્રમિતયેર્દ મુનિઃ | બાષ્કલાય ચ સોડપ્યાહ શિષ્યેભ્યઃ સંહિતાં સ્વકામ્ | પ૪! ચતુર્ધા વ્યસ્ય બોધ્યાય યાજ્ઞવલ્ક્યાય ભાર્ગવ | પરાશરાયાગ્નિમિત્રે ઇન્દ્રપ્રમેતિરાત્મવાન્2 ॥ ૫૫॥ અધ્યાપયત્ સંહિતાં સ્વાં માણ્ડૂકેયમૃરષિ કવિમ્ | તસ્ય શિષ્યો દેવમિત્રઃ સૌભર્યાદિભ્ય ઊંચિવાન્ ॥ ૫૬॥ શાકલ્યસ્તત્સુતઃ સ્વાં તુ પગ્ચધા વ્યસ્ય સંહિતામ્ | વાત્સ્યમુદ્ગલશાલીયગોખલ્યશિશિરેષ્વધાત“ 11 ૫૭॥ જાતૂકર્્યશ્ચ તચ્છિષ્યઃ સનિરુક્તાં સ્વસંહિતામ્ ! બલાકપૈજવૈતાલવિરજેભ્લો દદૌ મુનિઃ ૫૮॥ ત્યાર પછી તે જ લોકોના નૈષ્ઠિક બ્રહ્મચારી શિપ્યો-પ્રશિષ્યો દ્વારા ચારે યુગોમાં સમ્પ્રદાયના રૂપમાં વેદોની રક્ષા થતી રહી. દ્વાપરના અંતમાં મહર્ષિઓએ તેમનું વિભાજન પશ્ન કર્યું, ॥ ૪૬ ॥ જ્યારે બ્રહ્મવેત્તા %ષિઓએ જોયું કે, સમથના પ્રભાવથી લોકોનું આયુષ્ય, શક્તિ અને બુદ્ધિ ક્રીણ થઈ ગઈ છે, ત્યારે તેમણે પોતાના ફદયમાં બિરાજેલા પરમાત્માની પ્રેરણાથી વેદોના વિભાગ કર્યા. || ૪૭ || શૌનક્જી! આ વૈવસ્વત મન્વન્તરમાં પણ બ્રહ્મા, શંકર વગેરે લોકપાલોની પ્રાર્થનાથી અખિલ વિશ્વના જીવનદાતા ભગવાને ધર્મની રક્ષા માટે મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી પોતાના અંશરૂપ સત્ત્વગુણ્ઞના અંશ વડે કલાસ્વરૂપ, વ્યાસરૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પરમ ભાગ્યવાન શૌનક્જી| તેમણે જ વર્તમાન યુગમાં વેદના ચાર વિભાગ કર્યા છે. ॥ ૪૮-૪૯ ॥ જેમ મલ્િઓના સમૂહમાંથી વિભિન્ન જાતના મજિઓને અલગ-અલગ કરી જુદા પાડવામાં આવે છે તે જ પ્રમાણે મહામતિ ભગવાન વ્યાસદેવજીએ મંત્રસમુદાયમાંથી ભિન્ન-ભિન્ન પ્રકરણો પ્રમાણે મંત્રોનો સંગ્રહ કરીને તેમની ગ્, યજુઃ, સામ અને અથર્વ - આ ચાર સૌંહેતાઓ બનાવી અને પોતાના ચાર શિષ્યોને બોલાવીને પ્રત્યેકને એક-એક સંહિતાનું શિક્ષણ આપ્યું. ॥ ૫૦- 1૫૧ || તેમણે “બહ્વૃચ’ નામની પહેલી સંહિતા-ત્દક્સહેતા પૈલને, ‘નિગદ’ નામની બીજી યજુ:સંહિતા વૈશમ્યાયનને,, સામ શ્રુતિઓની “છન્દોગસંહિતા’ જેમિનિને અને પોતાના શ્ષિષ્ષ સુમન્તુને “અથર્વાક્રિરસસંહિતા’નું અધ્યયન કરાવ્યું. 1૫૨-૫૩ || શૌનકજી! પૈલ મુનિએ પોતાની સંહિતાના બે વિભાગ કરીને એકનું અધ્યયન ઇન્દ્રપ્રમિતિને અને બીજીનું બાષ્કલને કરાવ્યું. બાષ્ક્થે પણ પોતાની શાખાના ચાર [વિભાગ કરીને તેમને અલગ-અલગ પોતાના શિષ્યો - બોધ, યાશવલ્ક્ય, પરાશર અને અગ્નિમિત્રને ભણાવી[પરમસંયમી ઇન્દ્રપ્રમિતિએ પ્રતિભાશાળી માણૂકેય શપિને પોતાની સંહિતાનું અધ્યયન કરાવ્યું. માણ્ડકેયના શિષ્ય હતા દેવમિત્ર. તેમણે સૌભરિ વગેરે ત્દષિઓને વેદોનું અધ્યયન કરાવ્યું. ॥ ૪-૫૬ ।। માણૂકેયના પુત્રનું નામ શાક્લ્ય હતું. તેમણે પોતાની સંહિતાના પાંચ વિભાગ કરીને તેમને વાત્સ્ય, મુદ્ગલ, શાલીય, ગોખલ્ય અને શિશિર નામના શિષ્યોને ભણાવ્યા. !! ૫૭ !! શાકલ્યના બીજા એક શિષ્ય હતા જાતૂક્યમુનિ, તેમણે પોતાની સંહિતાના ત્રણ વિભાગ કરીને તત્સંબંધી નિરુક્તની સાથે પોતાના શિષ્ય બલાક, પૈજ, વૈતાલ અને વિરજને ભણાવ્યા. |! ૫૮ ॥ ૧. તસ્મિન્ 1 ૨. સૂને ! ૩. તતઃ | ૪. નિગમાખ્યં | ૫. સામાનિ જૈમિનેઃ | ૯. હ્કમ૦ | ૭. હપ્રમતિ૦ ! ૮. મૌદ્ગલશાલીયગાધિને શિકષિરેડભ્યયાત્ ! 798 શ્રીમદભાગવત [અન બાષ્કલિઃ પ્રતિશાખાભ્યો વાલખિલ્યાખ્યસંહિતામ્ | ચક્રે બાલાયનિર્ભજ્યઃ૫ કાસારક્ષૈવ તાં દધુઃ ॥ ૫૯॥ બહુવૃચાઃ સંહિતા હ્યોતા એભિર્બ્રહ્ર્ષિભિર્ધતાઃ । શ્રુતવૈતચ્છન્દસાં વ્યાસં સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥ ૬૦॥ વૈશમ્પાયનશિષ્યા વૈ ચરકાધ્વર્યવોડભવન્ । યચ્ચેરર્બ્રહ્હત્યાંહઃક્ષપણં સ્વગુરોર્વ્રતમ્ ॥ ૬૧॥ યાશ્વલ્ક્યશ્ચચ તચ્છિષ્ય આહાહો ભગવન્ કિયત્ | ચરિતેનાલ્પસારાણાં ચરિષ્પેડહં સુદુશ્વરમ્ | ૬ર॥ ઇત્યુક્તો ગુરુરપ્યાહ કુપિતો યાહ્યલં ત્વયા | વિપ્રાવમન્ત્રા શિષ્યેણ મદધીતં ત્યજાશ્ચિતિ | ૬૩॥ દેવરાતસુતઃસોડપિચ્છર્દિત્વાયજુષાં ગણમ્* । તતોગતોડથર્* મુનયોદદશુસ્તાન્યજુર્ગણાન્ | ૬૪॥ યજૂંષિ તિત્તિરા ભૂત્વા તલ્લોલુપતયાડડદદુઃ | તૈત્તિરીયા ઇતિ યજુઃશાખા આસન્ સુપેશલાઃ || ૬૫॥ યાશવલ્ક્યસ્તતો બ્રહ્મન્ ઇન્દાંસ્યધિગવેષયન્ | ગુરોરવિધમાનાનિ “સૂપતસ્થેડર્કમીશ્વરમ્ ॥ ૬૬॥ યાશવલક ઉચ ૩ નમો ભગવતે આદિત્યાયાખિલજગતામાત્મ- સ્વરૂપેણ કાલસ્વરૂપેણ ચવતુર્વિધભૂતનિકાયાનાં બ્રહ્માદિસ્તમ્બપર્યન્તાનામન્તર્હદવેષુ બહિરપિર્ય ચાકાશ ઇવોપાધિનાડવ્યવધીયમાનો ભવાનેક એવ ક્ષણ- લવનિમેષાવયવોપચિતસંવત્સરગશેનાપામાદાન- વિસર્ગાભ્યામિમાં લોકયાત્રામનુવહતિ ॥ ૬૭॥ બાષ્ક્લના પુત્ર બાષ્કલિએ બધી શાખાઓમાંથી એક “વાલખિલ્યા’ નામની શાખા રચી. બાલાયનિ, ભજ્ય અને ક્ાસાર નામના તે શિષ્યોએ તેનો અભ્યાસ કર્યો. || ૫૯ આ. બ્રહ્મર્પેઓએ પૂર્વોક્ત સમ્પ્રદાય અનુસાર ત્રદગ્વેદસંબંધી બહવુચા શાખાઓને ધારણ કરી. જે મનુષ્યો આ વેદોના વિભાજનનો ઇતિહાસ સાંભળે છે, તે બધાં પાપોથી મુક્ત થઈ જાય છે.॥૬૦॥ શૌનક્જી! વૈશમ્પાયનના થોડા શિષ્યોનું નામ હતું ચરકાધ્વર્યુ. આ લોકોએ પોતાના ગુરુદેવના બ્રહ્મહત્યાના પાપનું પ્રાયથિત્ત કરવા માટે એક વ્રતનું અનુષ્ઠાન કર્યું, તેથી તેમનું નામ “ચરકાધ્ધર્યું’ પડ્યું. |! ૬૧ ।। વૈશમ્પાયનના એક શિષ્ય યાજ્ઞવલ્કય મુનિ પણ હતા. તેમજ્ને પોતાના ગુરુદેવને કહ્યું - ‘અહો ભગવન્! આ ચરકાધ્યર્યુ બ્રાહ્મણો તો બહુ અલ્પ શક્તિ ધરાવે છે. તેમના વ્રતપાલનથી લાભ શો છે? હું તમારા પ્રાયશ્ચત્તિ માટે બહુ આકરી તપસ્યા કરીશ.’ || ૬૨ || યાશવલ્કચમુનિની આ વાત સાંભળીને વૈશમ્યાયનમુનિને કોધ આવી ચયો. તેમણે કહ્યું, ‘બસ-બસ, ચૂપ રહો. તમારા જેવા બ્રાહ્મજ્નોનું અપમાન કરવાવાળા શિષ્યની મારે કોઈ જરૂર નથી. જુઓ, અત્યાર સુધી તમે જે મારી પાસેથી અધ્યયન કર્યું છે તેનો જલ્દીથી જલ્દી ત્યાગ કરી દો અને અહીંથી ચાલ્યા જાઓ.’ ॥ ૬૩ |! યાશવલ્કચજી દેવરાતના પુત્ર હતા. તેઓ ગુરુજીની આજ્ઞા મળતાં જ ગુરુજીએ ભણાવેલા યજુર્વેદનું વમન (ઉલટી) કરીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે મુનિઓએ જોયું કે યાજ્નવલ્કયે તો યજુર્વેદનું વમન કરી નાખ્યું ત્યારે તેમના ચિત્તમાં એવી લાલસા પેદા થઈ કે, ‘અમે લોકો કોઈ રીતે આને. ગ્રહણ કરી લઈએ..’ પરંતુ બ્રાહ્મણ થઈને ઓકી કાઢેલા મંત્રોને ગ્રહજ્ર કરવા અનુચિત છે એવું સમજીને તેઓ તેતર પક્ષી બની ગયા અને તે સંહિતાનું ગ્રહણ કરી લીધું. તેથી યબુર્વેદની તે શાખા અત્યંત સુંદર ‘તૈત્તિરીય’ શાખાના નામે પ્રસિદ્ધ થઈ. ॥ ૬૪-૬૫ ॥ શૌનકજી! હવે યાશવલ્કચજીએ વિચાર્યું કે હું એવી શ્રુતિઓ પ્રાપ્ત કરું, જે મારા ગુરુજી પાસે ન હોય. તેના માટે તેમણે ભગવાન સૂર્થદેવનું અનુષ્ઠાન કર્યું, ॥ ૬૬ ॥ , યાશવલ્કયજી આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે - હું. ૩ંકકારસ્વરૂપ ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરુ છું, તમે સંપૂર્ણ જગતના આત્મા અને કાલસ્વરૂપ છો. બ્રહ્માથી માંડીને વનસ્પતિ સુધીના જેટલા પણ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્દભિજ્જ - ચાર પ્રકારના પ્રાણી છે, તે બધાંના અંદર અને બહાર આકાશની જેમ વ્યાપ્ત રહીને પણ આપ ઉપાધિના ધર્મોથી અસંગ રહેવાવાળા અદ્વિતીય ભગવાન જ છો. આપ જ ક્ષણ, લવ, નિમેષ વગેરે ૧. વાતાય૦! ૨. ત્વલચસ્તુ | ૩. ગશાન્ | ૪. ગત્વાકય ! ૫. સોપ૦! ૬. તરિવ | વકયસ્તુ છન! અતશ] બારમો સ્કંધ 799 યદુ’ હ વાવ વિબુધર્ષભ સવિતરદસ્તપત્યનુસવત્ત- મહરહરામ્નાયવિધિનોપતિષ્ઠમાનાનામખિલદુરિત- વૃજિનબીજાવભર્જન ભગવતઃ સમભિધીમહિ તપનમણ્ડલમ્ | ૬૮। ય ઇહ વાવ સ્થિરચર- નિકરાણાં નિજનિકેતનાનાં મનઇન્દ્રિયાસુગણા- નનાત્મનઃ સ્વયમાત્માન્તર્યામી પ્રચોદયતિ ॥ ૬૯॥ય એવેમં લોકમતિકરાલવદનાન્ધકારસઝ્શાજગર- ગ્રહગિલિતં* મૃતકમિવ વિચેતનમવલોક્યાનુકમ્પયા પરમકારુણિક ઈક્ષયૈવોત્થાપ્યાહરહરનુસવનં શ્રેયસિ સ્વધર્માખ્યાત્માવસ્થાને પ્રવર્તયત્યવનિપતિરિવાસાધૂનાં ભયમુદીરયન્નટતિ ૭૦? પરિત આશાપાલૈસ્તત્ર તત્ર કમલકોશાગ્જલિભિરુપહતાર્હણઃ | ૭૧॥અથ હ ભગવંસ્તવ ચરણનલિન્યુગલં ગત્રભુવનગુરુભિર્વન્દિતમહમયાતયામયજુઃકામ ઉપસરામીતિ 1 ૭૨॥ સૂત ઉ્ઞચ એવં સ્તુતઃ સ ભગવાન્ વાજિરૂપધરો હરિઃ ! યજૃંષ્યયાતયામાનિ મુનયેડદાત્ પ્રસાદિતઃ ॥ ૭૩॥ યજુર્ભિરકરોચ્છાખા દશપગ્ય શતેર્વિભુઃ ! જગૃહુર્વાજસન્યસ્તાઃ કાણ્વમાધ્યન્દિનાદયઃ || ૭૪॥। જૈમિનેઃ સામગસ્થાસીત્ સુમત્તુસ્તનયો મુનિઃ? ! સુન્વાંસ્તુ તત્સુતસ્તાભ્યામેકેકાં પ્રાહ સંહિતામ્ | ૭૫॥ અવયવોથી બનતા સંવત્સરો હારા અને જલના આદાન- પ્રદાન દ્વાર બધા લોકોની જીવનયાત્રા ચલાવો છો. |! ૬૭ || પ્રભુ! આપ બધ! દેવતાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો દરરોજ વેદવિધિથી આપની ઉપાસના કરે છે, તેમનાં બધાં પાપો અને દુઃખોના બીજને આપ ભસ્મ કરી નાખો છો. સૂર્યદેવ! તમે સમગ્ર સૃષ્ટિના મૂળકારશ અને સમસ્ત એશ્ચર્યોના સ્વામી છો. તેથી હું આપના આ તેજોમય મંડળનું પૂરી એકાગ્રતાથી ધ્યાન કરું છું. !! ૬૮ ।। તમે સર્વના આત્મા અને અંતર્યામી છો. જગતમાં જેટલા ચરાચર પ્રાણી છે, બધા તમારા જ આશ્રિત છે. તમે જ તેમનાં અચેતન મન, ઇન્દ્રિયો અને પ્રાણોના પ્રેરક છો.* || ૬૯ |! આ લોક તો દરરોજ અંધકારરૂપી અજગરના વિકરાળ મુખમાં પડીને અચેત અને મુડદાં - જેવો થઈ જાય છે. તમે. પરમ કરુણાસ્વરૂપ છો, તેથી કૃપા કરીને પોતાર્ના દષ્ટિમાત્રથી એને ચેતન કરી દો છો અને પરમ કલ્યાણની સાધના એવા સમય-સમયના (ત્રણે કાળના) ધર્માનુષ્ઠાનોમાં લગાડી આત્માભિમુખ કરો છો. જેમ રાજા દુષ્ટ લોકોને ભયભીત કરતો રહીને પોતાના રાજ્યમાં વિચરતો રહે છે, તે જ પ્રમાણે. તમે ચોર અને દુષ્ટ લોકોને ભયભીત કરતા રહીને વિચરજ્ર કરો છો. 1 ૭૦ |! ચારે બાજુ બધા દિક્પાલો ડગલે-ડગલે કમળની કળી જેવી અંજાલેઓથી તમને અર્થય પ્રદાન કરે. છે. ॥ ૭૧ || ભગવન! હું ત્રણે લોકના ગુરુજનો દ્વારા વન્દિતિ આપનાં બન્ને ચરજ્કમળોના શરણમાં આવ્યો છું, જેથી મને એવા યજુર્વેદની પ્રાપ્તિ થાય જે હજી સુધી કોઈને પ્રાપ્ત ન્ થયો હોય. અર્થાત્ જે તદન નવો હોય. | ૭૨ [! સૂતજી કહે છે - શૌનકાદિ ત્ર્દાષિઓ! જ્યારે. યાશવલ્કયમુનિએ ભગવાન સૂર્યદેવની આ પ્રમાણે સ્તુંે કરી, ત્યારે તેઓ તેમની સામે અશ્ચરૂપે પ્રગટ થયા અને તેમને યજુર્વેદના તે મંત્રોનો ઉપદેશ કર્યો જે અત્યાર સુધી કોઈને પણ પ્રાપ્ત ત હતા. ॥| ૭૩ || ત્યાર પછી યાજ્વલ્ક્યમુનિએ. યજુર્વેદના અસંખ્ય મંત્રોથી તેની પંદર શાખાઓની રચના કરી. તેજ વાજસનેયી શાખાના નામે પ્રસિદ્ધ છે. તે શાખાઓને ક્વ, માધ્યંદિન્ વગેરે ત્્દાષેઓએ ગ્રહણ કરી. || ૭૪ |! એ વાત હું પહેલાં જ કરી ચૂક્યો છું કે મહર્ષિ કૃષ્ણ- ઉપાયને જૈમિનિમુનિને સમસંહિતાનું અધ્યયન કરાવ્યું. તેમના પુત્રહતા સુમત્તુ મુનિ અને પૌત્ર હતા સુન્વાન્.જૈમિનિ મુનિએ પોતાના પુત્ર અને પૌત્રને એક-એક સંહિતા ભણ્યાવી. 1૭૫ ॥ ૧. કદુત ! ૨. વ્યૃીત । ૩. ન્ગુસભિરભિવ૦ ! ૪. મુનેઃ।
- ૬૯, ૬૮, ૬૯ - સા ત્ર વાક્યો «રરા ક્રમશઃ ગાયત્રી મંત્રતા ‘તત્સવિતુર્વરેક્યય, “ભગો દેવસ્ય ધીમહિ” અને ‘ધિયો યો નઃ ગ્રચોદયાત્*
- આ ત્રજ્ ચરશોની ભાખ્યા કરીને ભગવાન સૂર્યની સ્તુતિ કરવમાં આવી છે. 800 શ્રીમદભાગવત [અલ૭ સુકર્મા ચાપિ તચ્છિષ્યઃ સામવેદતરોર્મહાન્ | સહસ્સંહિતાભેદં ચક્રે સામ્નાં તતો દ્વિજઃ | ૭૬॥। હિરણ્યનાભઃ કૌશલ્યઃ પૌષ્યઝ્િશ્ચ સુકર્મણઃ । શિષ્યો જગૃહતુશ્ચાન્ય આવત્ત્યો બ્રહ્મવિત્તમઃ | ૭૭॥ ઉદીચ્યાઃ સામગાઃ શિષ્યા આસન્ પગ્ચશતાનિ વૈ | પૌષ્યગ્જ્યાવન્ત્યોશ્ચાપિ તાંશ્ચ પ્રાચ્યાન્ પ્રચક્ષતે | ૭૮! લૌગાક્ષિર્માક્રલિઃ’ કુલ્યઃ કુસીદઃ કુક્ષિરેવ ચ | પૌષ્યગ્જિશિષ્યા જગૃહુઃ સંહિતાસ્તે૨ શતં શતમ્ ॥ ૭૯॥ કતો હિરણ્યનાભસ્ય ચતુર્વિશતિસંહિતાઃ | શિષ્ય ઊચે સ્વશિષ્તેભ્યઃ શેષા આવન્ત્ય આત્મવાન્ | ૮૦॥ ડક જૈમિનિમુનિના એક શિષ્યનું નામ હતું સુકર્મા. તેઓ એક મહાન પુરુષ હતા. જેમ એક વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે તે જ પ્રમાણે સુકર્માએ સામવેદની એક હજાર સંહિતાઓ બનાવી. 1૭૬ || સુકર્માના શિષ્ય કોશલદેશનિવાસી હિરક્યનાભ, પૌષ્યગ્જિ અનેબ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ આવન્ત્યજીએ. તે શાખાઓનો અભ્યાસ કર્યો. | ૭૭ ॥ પૌષ્યઝિ અને આવત્ત્યના પાંચસો શિષ્ય હતા. તેઓ ઉત્તર દિશાના નિવાસી હોવાને કારણે ઔદીચ્ય સામવેદી કહેવાય છે. એમને પ્રાચ્ય સામવેદી પણ કહે છે. તેમણે એક-એક સંહિતાનું અધ્યયન કર્યું. 1૭૮ ॥ પૌષ્યઝ્જના બીજા પણ શિષ્યો હતા - લૌગાક્રિ, માંગલે, કુલ્ય, કુસીદ અને કુક્ચિ. આ બધાએ સો-સો સંહિતાઓનો અભ્યાસ કર્યો. ॥ ૭૯ ॥ હિરશ્યનાભના શિષ્ય હતા કૃત. તેમણે પોતાના શિષ્યોને ચોવીસ સંહિતાઓ ભણાવી. બાકીની સંહિતાઓ પરમ સંયમી આવન્ત્યજીએ પોતાના શિષ્યોને આપી.આ પ્રમાણે સામવેદનો વિસ્તાર થયો. ॥| ૮૦ ॥| ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં હાદશસ્કન્ધે૨ વેદશાખાપ્રણયનં નામ ષષ્ઠોડધ્યાયઃ ॥ ૬ ॥ બારમા સ્કંધ-અંતર્ગત વેદોની શાખાની રચના નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.