Śrīmad Bhāgavatam

હ માર્કફ્ડેયજીનું માયા-દર્શન

માર્કડેયજીને ભગવાન શંકરનું વરદાન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

નવમો અધ્યાય હ માર્કફ્ડેયજીનું માયા-દર્શન સૂત ઉવાચ સંસ્તુતો ભગવાનિત્યં માર્કણ્ડેયેન ધીમતા | * નારાયણો નરસખઃ પ્રીત આહ ભૃગૂદ્રહમ્‌ ॥૧॥ કાંભગશનુશચ ભો ભો બ્રહ્મર્ષિવર્યાસિ સિદ્ધ આત્મસમાધિના ! મયિ ભક્ત્યાડનપાયિન્યા તપઃસ્વાધ્યાયસંયમૈઃ || ૨ ॥ વયં તે પરિતુષ્ટાઃ સ્મ ત્વદ્બૃહદ્દ્રતચર્યયા | વરં પ્રતીચ્છ ભદ્રં તે વરદેશાદભીપ્સિતમ્‌ધં ॥ ૩॥ કપિરુચચ જિતં તે દેવદેવેશ પ્રપન્નાર્તિહરાચ્યુત વરેણૈતાવતાલં નો યદ્‌ ભવાન્‌ સમદેશ્યત ॥૪॥ ગૃહીત્વાજાદયો યસ્ય શ્રીમત્પાદાબ્જદર્શનમ્‌ ! મનસા યોગપક્વેન* સ ભવાન્‌ મેડક્ષગોચરઃ ॥૫॥ અથાપ્યમ્બુજપત્રાક્ષ પુણ્યશ્લોકશિખામણે | દ્રકષે માયાં યયા લોકઃ સપાલો વેદ સદ્ધિદામ્‌ | ૬॥ ગૂત ઉશશ ઇતીડિતોડર્ચિતઃ કામમૃષિણા ભગવાન્‌ મુને । તઘેતિ સ સ્મયન્‌ પ્રાગાદ્‌ બદર્યાશ્રમમીશ્વરઃ ॥ ૭॥ તમેવ ચિન્તયસર્થમૃષિઃ સ્વાશ્રમ એવ સઃ | વસક્નગ્યર્કસોમામ્બુભૂવાયુવિયદાત્મમુ ॥૮॥ સૂતજી કહે છે - જ્યારે જ્ઞાનસમ્પન્ન માર્કજ્ેયમુનિએ આ પ્રમાજ્ઞે સ્તુતિ કરી , ત્યારે ભગવાન નર-નારાયણે. પ્રસન્ન થઈને માર્કશ્ડેજજીને કહ્યું. || ૧ || ભગવાન નારાયણે કહ્યું - હે બ્રહ્મર્પિઓમાં ક્ોષ્ઠ! તમે ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી સિદ્ધ થઈ ગયા છો. | ૨ ॥ તમારી આ આજીવન બ્રહ્મચર્યની નિષ્ઠા જોઈને અમે તમારા પર બહુ પ્રસન્‍ન થયા છીએ. તમારું કલ્યાણ થાઓ! હું સમસ્ત વરદાન આપનારાઓનો સ્વામી છું. તેથી તમે તમારું અભીષ્ટ (મનગમતું) વરદાન માગી લો. 1૩ ॥ માર્કફ્ડેયમુનિએ કહ્યું - દેવોના પદન દેવેશ! શરભ્રાગતભયહારી અચ્યુત! આપનો જય હો! મારા માટેએટલું. જ વરદાન પર્યાપ્ત છે કે, આપે કૃપા કરીને મને આપના મનોહર સ્વરૂપનાં દર્શન કરાવ્યાં. ॥। ૪ ॥ બ્રહ્મા, શંકર વગેરે દેવતાઓ યોગ-સાધના દ્વારા એકાગ્ર મનથી આપના પરમ સુંદર શ્રીચરલકમળોનું દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા છે. આજે તે. જ (ભગવાને) આપે મારાં નેત્રો સમક્ષ પ્રગટ થઈને મને કૃતાર્થ કર્યા છે. ॥ ૫ | હે પવિત્રકીર્તિવાળાઓના મુકુટમણિ! છતાં. આપની આજ્ઞા અનુસાર હું આપની પાસે વરદાન માગું છું. હુંઆપની તે માયા જોવા ઇચ્છું છું,જેનાથી મોહિત થઈને બધા લોક અને લોકપાલો અદ્ધિતીય વસ્તુ એવા બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ જુએ છે. ॥ ૬ |! સૂતજી ક્હે છે - શૌનક્જી! જ્યારે આ પ્રમાણે માર્ક્ડેયમુનિએ ભગવાન નર-નારાયણની ઇચ્છાનસાર સ્તુતિ-પૂજા કરી લીધી તથા વરદાન માંગી લીધું, ત્યારે તેમણે મંદ-મંદ હસતાં ક્યું, ‘તથાસ્તુ.’ ત્પાર પછી તેઓ પોતાના આશ્રમ બદરીવન ચાલ્યા ગયા. || ૭ || માર્કશ્ડેય મુનિ પોતાના આશ્રમ પર જ રહીને નિરંતર આ વાતનું શિંતન કરતા રહેતા હતા કે, મને માયાનાં દર્શન ક્યારેય થશે! તેઓ અગ્નિ, સૂર્ય, ચન્દ્રમા, જલ, પૃથ્વી, વાયુ, આકાશ તથા અંતઃકરણમાં સર્વત્ર ભગવાનનાં જ દર્શન કરતા રહીને માનસિક પદાર્થોથી તેમનું પૂજન કરતા હતા. ક્યારેક- ક્યારેક તો તેમના હૃદયમાં પ્રેમની એવી ભરતી આવી જતી કે, તેઓ તેના પ્રવાહમાં ગોથાં ખાવા લાગતા, ૧. વરદેડસ્મિ ત્વદીપ્સિતમ્‌ | ૨. યોગ્યુક્તેન ! અબ૯] બારમો સ્કંધ 811 ધ્યાયન્‌ સર્વત્ર ચ હરિં ભાવદ્રવૈરપૂજયત્‌ | ક્વચિત્‌ પૂજાં વિસસ્માર પ્રેમપ્રસરસમ્પ્લુતઃધ | ૯॥ તસ્થૈકદા ભૃગુશ્રેષ્ઠર પુષ્પભદ્રાતટે મુનેઃ | ઉપાસીનસ્ય સન્ધ્યાયાં બ્રહ્મન્‌ વાયુરભૂન્મહાન્‌ ॥ ૧૦॥ તં ચણ્ડશબ્દં સમુદીરયત્તં બલાહકા અત્વભવન્‌ કરાલાઃ | અક્ષસ્થવિષ્ઠા મુમુચુસ્તડિદ્ધિઃ સ્વનન્ત ઉચ્ચૈરભિવર્ષધારાઃ ॥ ૧૧॥ તતો વ્યદેશ્યન્ત ચતુઃસમુદ્રાઃ સમન્તતઃ ક્ષ્માતલમાગ્રસન્તઃ । સમીરવેગોર્મિભિસુગ્રનક્ર- મહાભયાવર્તગભીરઘોપાઃ ॥1૧૨॥ અત્તર્બહિશ્વાદ્ધિરતિદ્ુભિઃ? ખરેઃ શતહ્‌દાભીરુપતાપિતં ચતુર્વિધં વીક્ષ્ય સહાત્મના મુનિ- ્જલાપ્લુતાં* ક્ષ્માં વિમનાઃ સમત્રસત્‌ ॥ ૧૩॥। જગત્‌। તસ્પૈવમુદ્દીક્ષત ઊર્મિભીષણઃ પ્રભગ્જનાઘૂર્ણિતવાર્મહાર્ણવઃ 1 આપૂર્યમાણો વરષદ્ધિરમ્બુદેઃપ ક્મામપ્યધાદ્‌ દ્વીપવર્ષાદ્રિભિઃ સમમ્‌ || ૧૪॥ સક્ષ્માન્તરિક્ષં સદિવં સભાગણં ત્રૈલોક્યમાસીત્‌ સહ દિગ્ભિરાપ્લુતમ્‌ ! સ એક એવોર્વરિતોર્દ મહામુનિ- ર્બભ્રામ વિક્ષિપ્ય જટા જડાન્ધવત્‌ ॥ ૧૫॥ ક્રુતુટ્પરીતો મકરૅસ્તિમિદ્િલે- સુપઠ્ઠુતો વીચિનભસ્વતા તમસ્યપારે પતિતો? ભ્રમન્‌ દિશો ન વેદ ખં ગાં ચ પરિશ્રમેષિતઃ ॥ ૧૬॥ હતઃ | અને તેમને ક્યારે અને કઈ રીતે પૂજા કરવી તેની પણ સ્મૃતિ રહેતી ન હતી. ॥ ૮-૯ || શૌનકજી! એક દિવસ સન્ધ્યાકાળે પુષ્પભદ્રા નદીના ક્નારે માર્કર્ડેયમુનિ ભગવાનની ઉપાસનામાં તલ્લીન થઈ રહ્યા હતા. બ્રહ્મન્‌! તે સમયે એકાએક બહુ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. 11 ૧૦ || તે આંધીને કારણે ભયંકર અવાજ થવા લાગ્યો અને કાળાં-કાળાં વાદળો આકાશમાં ઘેરાઈ ગયાં.|વીજળીના તેજ ઝબકારા અને મેઘ-ગર્જનાના કડાકા સાથે સાંબેલા-ધારે વૃષ્ટિ થવા લાગી. || ૧૧ || એટલું જ નહિ, માર્કર્ડેયમુનિને એવું દેખાવા લાગ્યું કે, ચારેબાજુથી ચારે સમુદ્રો સંપૂર્ણ પૃથ્વીને ગળી જતા હોય એમ ઊછળતા આવી રહ્યા છે. આંધીના વેગથી સમુદ્રમાં મોટાં-મોટાં મોજાં ઊછળવા લાગ્યાં. પાણીમાં મોટી ભયંકર ભમરીઓ પડી ગઈ. તેની સાથે કાન ફાડી નાખતો ભયંકર અવાજ શરૂ થયો#મોટા-મોટા મગર-મત્સ્યો ઊછળવા લાગ્યા. 1૧૨ | તે સમયે ચારે બાજુ જળબંબાકાર દેખાતું હતું. એવું લાગતું હતું કે, આ મહાજળમાં પૃથ્વી જ નહીં, સ્વર્ગલોક પણ ડૂબી રહ્યો છે. આ ઉપરાંત અત્પંત તીવ્રગતિથી આંધી પણ ચાલી રહી છે, અને વીજળી ઝબકી રહી છે, જેથી સંપૂર્ણ જગત ત્રાસ પામીને ગમગીન થઈ રહ્યું છે. જ્યારે માર્કણ્ેય મુનિએ જોયું કે, આ જલપ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ, ઉદદભિજ્જ, સ્વેદજ, અંડજ અને જરાયુજ - ચારે પ્રકારનાં પ્રાણીઓ તથા સ્વયં તેઓ પણ વ્યાકુળ થઈ રહ્યા છે, ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા અને ભયભીત પણ થઈ ગયા. 1૧૩ || તેમની સામે જ સમુદ્રના પ્રલયકાળ જેવાં મોજાં ઊછળી રહ્યાં હતાં, આંધીના વેગથી જલરાશિ પણ ઊછળતો હતો, અને પ્રલયકાળના વાદળો ધોધમાર વૃષ્ટિથી સમુદ્રને વધારે ભરી રહ્યાં હતાં. તેમણે જોયું કે પૃથ્વી પરના ઠ્વીપો, ખંડો અને પર્વતો સાથે પૃથ્વીને સમુદ્રે ડુબાડી દીધી. || ૧૪ ॥ પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, જ્યોતિર્મણ્ડલ (ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સમૂહ) અને દિશાઓ સહિત ત્રણે લોક જળમાં ડૂબી ગયા. તે સમયે એકમાત્ર મહામુનિ માર્કફ્ડેય જ બચી રહ્યા હતા. ત્યારે તેઓ પાગલ અને આંધળાની જેમ પોતાની જટા ફેલાવીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડતા રહીને પોતાના પ્રાણ બચાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. 1૧૫ | તેઓ ભૂખ - તરસથી પણ વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ બાજુ મોટા-મોટા મગર તો કોઈ બાજુ મોટા તિમિંગિલ મચ્છ તેમના ઉપર તૂટી પડતા હતા. કોઈ બાજુથી હવાનું તોફાન આવતું અને કોઈ બાજુથી મોજાંની થપાટો તેમને ઘાયલ કરી દેતી હતી. ૧. ભક્તિપ્રસર૦ | ૨. મુનિશ્રેષ્ઠ | ૩. તરવિલુભિ: | ૪. તર્જલપ્લુતાં | પ. વર્પાદ્રિ.! ૬. એવોદ્રરિતો | ૭. પરિતો 802 શ્રીમદભાગવત [અબ૯ કવચિદ્ધ ગતો મહાવર્તે તરલૈસ્તાડિતઃ ક્વચિત્‌ ! યાદોભિર્ભક્ષ્યતે ક્વાપિ સ્વયમન્યોન્યવાતિભિઃ ।। ૧૭! ક્વચિચ્છોકં ક્વચિન્મોહં કવચિદ્‌ દુઃખં સુખં ભયમ્‌ | ક્વચિત્મૃત્યુમવાપ્નોતિ વ્યાધ્યાદિભિસ્તાર્દિતઃ૨ ॥ ૧૮॥ અયુતાયુતવર્ષાણાં સહસ્રાણિ શતાનિ ચ | વ્યતીયુર્ભ્રમતસ્તસ્મિન્ે વિષ્ણુમાયાવૃતાત્મનઃ ॥ ૧૯) સ કદાચિદ્‌ ભ્રમંસ્તસ્મિન્‌ પૂથિવ્યાઃ કકુદિ દ્રિજઃ | ન્યગ્રોધપોત દદશે ફલપલ્લવશોભિતમ્‌ ॥ ર૦| પ્રાગુત્તરસ્યાં શાખાયાં તસ્યાપિ દદંશે શિશુમ્‌ ! શયાનં પર્ણપુટકે ગ્રસન્ત પ્રભા તમઃ 1 ૨૧॥ મહામરકતશ્યામં શ્રીમ્રદનપકજમ્‌ । કમ્બુગ્રીવં મહોરસ્કં સુનાસં સુન્દરભ્રુવમ્‌ ॥ ર૨॥ શ્વાસૈજદલકાભાર્ત કમ્બુશ્રીકર્ણદાડિમમ્‌ । વિઠ્ઠુમાધરભાસેષચ્છોલ્રાયિતસુધાસ્મિતમ્‌ 1 ૨૩॥ પદ્મગર્ભારષ્પાર્શ્ન હઘહાસાવલોકનમ્‌ | શ્વાસૈજદ્લિસંવિગ્નનિમ્નનાભિદલોદરમ્‌ર્ટ । ૨૪॥ ચાર્વફગુલિભ્યાં પાણિભ્યામુશ્ષીય ચરણામ્બુજમ્‌ । મુખે નિધાય’ વિપ્રેનદ્રો ધયન્ત વીક્ય વિસ્મિતઃ ॥ ર૫॥ આ પ્રમાણે આમ-તેમ ભટક્તા-ભટક્તા તેઓ અપાર અંધકારમાં ડૂબી ગયા - બેહોશ થઈ ગયા અને એટલા થાકી ગયા કે, તેમને પૃથ્વી અને આકાશનું પણ જ્ઞાન ન રહ્યું, !૧૬ 1! તેઓ ક્યારેક મોટી ભમરીમાં જઈ પડતા. કયારેક સમુદ્રના અને પવનના તરંગો તેમને ઉછાળી દેતા, ક્યારેક જળચર જંતુઓ એક-બીજાનોો વિનાશ કરતા તેમને. સતાવવ: લાગતાં. || ૧૭ |! ક્યાંક શોકગ્રસ્ત થઈ જતા તો ક્યાંક મોહગ્રસ્ત. કયારેક દુઃખનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો. ક્યારેક ભયભીત થઈ જતા, ક્યારેક મૃત્યુનો અનુભવ કરતા તો કયારેક રોગથી પીડાતા હોવાનો. | ૧૮ (| આ પ્રમાણે માર્કફડેયમુનિ વિષ્ણુ ભગવાનની માયાના થક્કરમાં મોષિત થઈ રહ્યા હતા. આ રીતે પ્રલમકાળના સમુદ્રમાં ભટકતા ભટક્તા તેમને સેંકડો, હજારો નહીં, પરંતુ લાખો-કરોડો વર્ષો વીતી ગયાં, ॥ ૧૯ | પ: શૌનક્જી! માર્કશેધમુનિ આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રલધના જળમાં ભટકતા રહ્યા. એક વાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલાં-લીલાં પાંદડાં અને લાલ- લાલ ફળોવાળું એક નાનકડું વડનું વૃહ્ન જોયું. ॥ ર૦ ॥ તે વડના ઝાડના ઈશાનખૂણામાં એક ડાળી હતી, ત્યાં તેમણે -‘વટસ્ય પત્રસ્ય પુટે શયાનં’ - વડના પાંદડા ઉપર શયન કરી રહેલું ભગવાનનું બાલમુકુંદ સ્વરૂપ જોયું. તેન: શરીરમાંથી એવી ઉજ્જ્વળ કાન્તિ પ્રસરી રહી હતી, જેનાથી આજુ-બાજુનો અંધકાર દૂર થઈ ગયો હતો. | ૨૧ |! તે બાળક મરક્તમજ્ઞિ જેવો શ્યામ હતો. તેનું મુખકમળ અત્યંત સુંદર હતું. તેની ગરદન શંખ આકારની અને ત્રણ રૈખાઓથી શોભતી હતી. છાતી પહોળી હતી. પોપટની ચાંચ જેવી નાસિકા હતી અને ભ્રૂકુટિ અતિ સુંદર હતી. |૨૨ || કાળી-કાળી વાંકડિયા વાળની અલકો કપોલો પર લટકી રહી હતી, જે શ્વાસ લેતાં ક્યારેક-ક્યારેક કાલી સહી હતી. શંખ જેવા શોભતા તેના બે કાનમાં દાડમનાં પુષ્પો ખોસેલાં હતાં. પરવાળા જેવા નીચલા હોઠની કાન્તિથી તેનું અમૃતતુલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું. હતું. ૨૩ ॥ નેત્રના ખૂજ્ના કમળના ગર્ભ જેવા રતુમડા હતા. તેનું હાસ્થ તથા દર્શન મનોહર હતું. નાભિ ગંભીર હતી, તેનું પેટ પીપળાના પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતાં તેના પરની કરચલીઓથી નાભિ સુધી હાલતું હતું. (૨૪ | નાના-નાના હાથમાં બહુ જ સુંદર-સુંદર આંગળીઓ હતી. તે બાળક પોતાના બન્ને કરકમળોથી એક ચરણને મુખમાં નાંખીને ચૂસી રહ્યો હતો. માર્કફ્ડેયમુનિ આ દિવ્ય દશ્ય જોઈને વિસ્મિત થઈ ગયા. | રપ || ૧. કવધિન્માયામહાવર્તે | ૨. બ્સ્પકુતઃ ૩. અર્તાયુટ | ૪. શ્રાસોજર્જદ્બલિ૦ ! પ. વિધાય / અ૦લ૯] બારમો સ્કંધ 813 તદર્શનાદ્‌ વીતપરિશ્રમો મુદા પ્રોત્ફુલ્લહત્પદ્મવિલોચનામ્બુઃ | પ્રહષ્ટરોમાહુતભાવશક્િતઃ પ્રષ્ટું પુરસ્તં’ પ્રસસાર બાલકમ્‌ | ર૬॥ તાવચ્છિશોર્વે શ્વસિતેન ભાર્ગવઃ સોડન્તઃશરીરં મશકો યથાવિશત્‌ | તત્રાપ્યદો ન્યસ્તમચષ્ટ કૃત્સ્નશો યથા પુરાડમુહ્યદતીવ વિસ્મિતઃ | ૨૭॥ ખં રોદસી ભગણાનદ્રિસાગરાન્‌ દ્વીપાન્‌ સવર્ષાન્‌ કકુભઃ સુરાસુરાન્‌ । વનાનિ દેશાન્‌ સરિતઃ પુરાકરાન્‌ ખેટાન્‌ વ્રજાનાશ્રમવર્ણવૃત્તયઃ ॥ ર૮! મહાન્તિ ભૂતાન્યથ ભૌતિકાન્યસૌ૨ કાલં ચ નાનાયુગકલ્પકલ્પનમ્‌ | યત્‌ કિગ્ચિદન્યદ્‌ વ્યવહારકારણં દદર્શ વિશ્વં સદિવાવભાસિતમ્‌ | ૨૯॥ હિમાલયં પુષ્પવહાં ચ તાં નદીં નિજાશ્રમં તત્ર ઝષીનપશ્યત્‌ ! વિશ્વં વિપશ્યગ્છવસિતાચ્છિશોર્વે બહિર્નિરસ્તો ન્યપતલ્લયાબ્ધો । ૩૦॥ તસ્મિન્‌ પૃથિવ્યાઃ કકુદિ પ્રરૂઢં વટં ચ તત્પર્ણપુટે શયાનમ્‌ | તો્ક ચ તત્મેમસુધાસ્મિતેન નિરીક્ષિતોડપાદ્નિરીક્ષણેન ॥૩૧॥ અથ તં બાલર્ક વીક્ષ્ય નેત્રાભ્યાં ધિષ્ઠિતં” હૃદિ । અભ્યયાદતિસફ્ક્લિષ્ટઃ પરિષ્વકતુમધોક્ષજમ્‌ | ૩૨ શૌનક્જી તે દિવ્ય બાળકને જોતાં જ મ્કફ્ડેય મુનિનો બધો થાક ચાલ્યો ગયો. આનંદથી તેમનાં હૃદયકમળ અને નેત્રકમળ ખીલી ઊઠ્યાં. શરીરમાં રોમાંચ થઈ ગયો. તે નાના-સરખા બાળકનો આ અદ્ભુત ભાવ જોઈને તેમના મનમાં જાત-જાતની શંકાઓ - “આ કોણ છે!’ વગેરે - થવા લાગી અને તેઓ તે બાળકને પ્રશ્નો પૂછવા માટે તેની પાસે ચાલ્યા ગયા. || ર૬ || હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ ન હતા કે તે બાળકના શ્વાસની સાથે તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા, જેમ કોઈ મચ્છર શરીરમાં જતો રહે. તે બાળકના પેટમાં જઈને તેમણે બધી તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલાં તેમણે જોઈ હતી. તેઓ તે બધું વિચિત્ર દશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મોહવશ કાંઈ વિચારી પણ ન શક્યા. || ૨૭ || તેમણે તે બાળકના ઉદરમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, પર્વતો, સમુદ્રો, દ્વીપો, ખંડો, દિશાઓ, દેવતાઓ, દૈત્યો, જંગલો, વિવિધ દેશો, નદીઓ, નગરો, ખાણો, ખેડૂતોના ગામો, આહીરોની વસ્તીઓ, આશ્રમો, વર્ણો, તેમના આચાર-વ્યવહાર, પંચમહાભૂત, ભૂતોથી બનેલાં પ્રાણીઓનાં શરીરો તથા પદાર્થો, અનેક યુગો અને કલ્પોના ભેદથી થુક્ત કાળ વગેરે સર્વ કાંઈ જોયું. માત્ર એટલું જ નહિ, દેશ, કાળ અને વસ્તુઓ દ્વારા જગતનો જે-જે વ્યવહાર થવો જોઈએ તે બધો ત્યાં વિઘમાન હતો, કયાં સુધી કહીએ! આ સંપૂર્ણ વિશ્વ ન હોવા છતાં પણ ત્યાં સત્ય જેવું પ્રતીત થઈ રહ્યું હતું. | ૨૮-૨૯ | હિમાલય પર્વત, તે જ પુષ્યભદ્રા નદી, તેના કિનારે પોતાનો આશ્રમ અને ત્યાં રહેવાવાળા ત્દષિઓને પણ માર્કણ્ડેયજીએ પ્રત્યક્ષ જોયા. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતાં જોતાં જ તેઓ તે દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા અને વળી પાછા પ્રલયકાળના સમુદ્રમાં આવી પડ્યા. 1૩૦ || હવે ફરી પાછું તેમણે જોયું કે, સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર તે જ વડનું વૃક્ષ યથાવત્‌ વિધમાન છે અને તેના પાંદડા ઉપર તે જ બાળક સૂતેલો છે. તેના હોઠો ઉપર પ્રેમામૃતથી પરિપૂર્ણ મન્દ-મન્દ હાસ્ય છે અને પોતાની પ્રેમપૂર્ણ દષ્ટિથી તે માર્કશ્ડેયમુનિ તરફ જોઈ રહ્યો છે. ॥૩૧ ॥ હવે માર્ક્ડેયમુનિ ઇન્દ્રિયાતીત ભગવાન, જે બાળકના રૂપમાં ક્રીડા કરી રહ્યા હતા અને નેત્રોના માર્ગે પહેલેથી જ ફૃદયમાં બિરાજી ચૂક્યા હતા, તેમની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી આગળ વધ્યા. 1૩૨ ॥ ૧. પુનસ્તમ્‌! ૨. ભૌતિકાનિ કાલં | ૩. થત્ર | ૪. ન્યપતદ્વવાબ્ધો | પ. હૃદિ પિષ્ઠિતિમ્‌ | 814 શ્રીમદભાગવત, [અ૦ ૧૦ તાવત્‌ સ ભગવાન્‌ સાક્ષાદ યોગાધીશો ગુહાશયઃ | અત્તદંધ’ ત્ર્પેઃ સધો યથેહાનીશનિર્મિતા ॥ ૩૩॥॥ તમન્વથ વટો બ્રહ્મન્‌ સલિલં લોકસમ્પ્લવઃ | તિશેધાયિ ક્ષણાદસ્થ સ્વાશ્રમે પૂર્વવત્‌ સ્થિતઃ ॥ ૩૪॥ પરંતુ શૌનકજી! ભગવાન માત્ર યોગીઓના જ નહિ, સ્વયં યોગના પલ્ર સ્વામી અને સર્વના કદયમાં છુપાયેલા છે. હજી માર્કફ્ડેયજી તેમની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરંત અંતર્ધાન થઈ ગયા. બરાબર એ રીતે કે જેમ, અભાગિયા અને અસમર્થ મનુષ્યનો પરિશ્રમ ફળ આપ્યા વિના જ નકામો થઈ જાય છે. |! ૩૩ || શૌનકજી! તે બાળકના અંતર્ધાન થતાં જ તે વડનું વૃક્ષ તથા પ્રલયકાળનું દશ્ય અને જલ પણ તત્કાળ લીન થઈ ગયું અને માર્કરડેયયુનિએ જોયું કે ‘હું તો પહેલાંની જેમ જ પોતાના આશ્રમમાં બેઠો છું.’ |! ૩૪ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દરાદશસ્કન્ધે માયાદર્શનં૨ નામ તવમોડધ્યાયઃ ॥ ૯ | બારમા સ્કંધ-અંતર્ગત માયાદર્શન નામનો નવમો અધ્યાય સમાપ્ત.